MSN-1 SAMPLE PAPER
ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની પરીક્ષા આપતા પહેલા ધ્યાન માં રાખવા ના મુદાઓ :-
(Sample Answer only–Full paper inside)
b. Write down clinical manifestations of Acute Renal Failure. 04
એક્યુટ રીનલ ફેલ્યોરનાં ચિહનો અને લક્ષણો લખો.
B. ARF માં નીચેના લક્ષણો જોવા મળે છે-
(પ્રથમ હાયપોટેન્શન પછી હાયપરટેન્શન)
(સિસ્ટેમેટિક પ્રુરાઈટીસ)
b. What is Halitosis? Write down causes of Halitosis. હેલીટોસિસ એટલે શું? હેલિટોસિસનાં કારણો લખો
Definition:-
હેલીટોસિસ એટલે બેડ બ્રિથ.
અમુક વસ્તુઓ જેવી કે ઓનીયન , લસણ ખાધા પછી દરેક માણસ માં બેડ બ્રીથ આવતી હોય છે . પરંતુ મો ની સ્મેલ જો દુર ના થાય તો તેમને હેલીટોસિસ ની બીમારી છે જે શરીર ના બીજા ભાગ ને પણ અસર કરી શકે છે.
હેલિટોસિસનાં કારણો :-
PREVENTION:-
Q 5 Write Definition (Any Slx). વ્યાખ્યાનો લખો. (કોઈ પણ છ)
1.Colostory:-
આ એક સર્જીકલ ઓપરેશન છે જેમાં લાર્જ ઇંટેસ્ટાઈનમાં ઓપનિંગ કરવા માં આવે છે અને કોલોન ના ડેમેજ ભાગને દૂર કરી કોલોન ને ટુંકુ કરવામાં આવે છે અને કાપેલા પાર્ટ ને એબડોમીનલની વોલ સાથે એટેચ કરવા માં આવે છે. “
2. Kussmaul Breathing –
Kussmaul Breathing તે ડીપ અને લેબરડ બ્રીથીગ પેટર્ન છે જે મેટાબોલિક એસિડિસિસ સાથે સંકળાયેલ છેખાસ કરીને ડાયાબિટીક કીટોએસિડોસિસ
સાથે . આ હાયપરવેન્ટિલેશન નો એક પ્રકાર છે આના લીધે બ્લડ માં વધતા રેસપીરેશન રેટ અને ડેપથ ના કારણે કાર્બન ડાયોક્સાઈડ નું પ્રમાણ ધટે છે.
3.Osmosis:-
સેમીપરમીએબલ મેમ્બ્રેન ની હાજરી માં હાઇ કોનસન્ટ્રેશન તરફ ફ્લુઈડ ને જવાની પ્રકિયા ને ઓસમોસીસ કહે છે જ્યાં સુધી બંને સાઇડ ના કોનસન્ટ્રેશન સરખા ન થાય ત્યાં સુધી આ પ્રોસેસ ચાલુ રહે છે.
B. Fill the blanks (ખાલી જગ્યા પુરો)
1. Abnormal fluid collection in the pleural cavity is called
Ascites
2. M.R.I stands for.
Magnetic resonance imaging
3. Sialadenitis means :-
Inflammation of salivary glands
4. Xerostomia means:-
Dry mouth
5. Orchitis Means:-
Inflammation of testes