MSN-1-2018
Q-1 a. Explain about anesthesia. એનેસ્થેસિયા વિશે સમજાવો
Definition:-
એનેસ્થેસિયા એટલે આ એક કેમિકલ એજન્ટ નુ ગ્રુપ છે કે જેના દ્વારા પાર્સીયલ અથવા કમપ્લિટ સેન્સેશન લોસ થાય છે.
Purpose of Anaesthesia:-
b. List the types of anesthesia .. એનેસ્થેસિયાના પ્રકારોની યાદી બનાવો.
c. Describe any one type of anesthesia in detail. એનેસ્થેસિયાના કોઇ પણ એક પ્રકાર વિશે વર્ણવી
એનેસ્થેસિયાના ત્રણ પ્રકાર છે.
1)લોકલ એનેસ્થેસિયા:-
આ શરીરના મર્યાદિત વિસ્તાર (લોકલ ભાગ ) ને અસર કરે છે. આ સામાન્ય રીતે શરીરના જે ભાગ પર સર્જરી કરવાની હોય ત્યાં જ અસર થાય છે કે જે ભાગ ને સુન્ન કરવાની જરૂર હોય છે.
લોકલ એનેસ્થેસિયા માં નીચે મુજબ ના કેમિકલ નો ઉપયોગ કરવામાં આવે છે.
2) સ્પાઇનલ એનેસ્થેસિયા :-
આના બે પ્રકારમાં છે-
1)એપિડ્યુરલ એનેસ્થેસિયા:-
જ્યારે એનેસ્થેસિયા સ્પાઇનલકોર્ડ ના એપિડ્યુરલ ભાગમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે, ત્યારે તેને એપિડ્યુરલ એનેસ્થેસિયા કહેવામાં આવે છે.
2)સ્પાઇનલ એનેસ્થેસિયા:-
જ્યારે એનેસ્થેસિયા સ્પાઇનલકોર્ડ ના સબરાકનોઇડ જગ્યામાં ઇન્જેક્ટ કરવામાં આવે છે, ત્યારે તેને સ્પાઇનલ એનેસ્થેસિયા કહેવામાં આવે છે.
સ્પાઇનલ એનેસ્થેસિયાનો ઉપયોગ:-
Complication :-
3) જનરલ એનેસ્થેસિયા:-
જ્યારે આખા બોડી માં સંવેદના (સેંસેશન ) લોઝ કરવાની હોય છે, ત્યારે વ્યક્તિને બેભાન કરવામાં આવે છે. તેને જનરલ એનેસ્થેસિયા કહેવામાં આવે છે. જનરલ એનેસ્થેસિયા નીચે પ્રમાણે આપી શકાય છે-
I.V. ઈન્જેક્શન દ્વારા જનરલ એનેસ્થેસિયા માં નીચે મુજબ ની દવાઓનો ઉપયોગ થાય છે
આ એનેસ્થેસિયા શ્વાસ મારફતે આપવા માં આવે છે જેનાથી દર્દી અન કોન્સિયસ થાય છે.
આ એનેસ્થેસિયા આપતા પહેલા દર્દી ને અમુક સેડેટીવ આપવામા આવે છે પછી એનડો ટ્રેકિયલ ટ્યૂબ ને એર વે માં માખવામાં આવે છે પછી આ આપવામા આવે છે.
આમાં નીચે પ્રમાણે ની દવા ઓ નો ઉપયોગ કરવામાં આવે છે.
Responsibility of Nurse :-
OR
Q-1 A .What is Diabetes Mellitus. ડાયાબિટીસ મેલાઇટસ એટલે શું ?
ડાયાબિટીસ એ એક એનડોક્રાઈન ડીસિઝ છે. જેમા સ્વાદુપિંડ ( સ્પલિન)માથી સ્ત્રાવ થતા ઇન્સ્યુલિન હોર્મોનની ઉણપને કારણે શરીરમા ગ્લુકોઝ ની માત્રા વધે છે. જેથી યુરીંન મારફતે ગ્લુકોઝ શરીરમાથી બહાર આવવા લાગે છે. બ્લડ મા ગ્લુકોઝ નુ લેવલ વધવા ને (હાઇપરગ્લાયસેમીયા) ડાયાબીટીસ મેલાઈટસ કહે છે.
તેના ત્રણ મુખ્ય લક્ષણો છે – (3P)
Q-1 B.Write the signs & symptoms of Diabetes Mellitus ડાયાબીટીસ લાઇટસના ચિન્હો અને લક્ષણો લખો.
તેના ત્રણ મુખ્ય લક્ષણો જોવા મળે છે જેમાં
બીજા લક્ષણો માં :-
Q-1 C . Write in detail about complications due to Diabetes Mellitus . ડાયાબીટીસ મલાઇટસના કારણે થતા કોમ્પ્લીકેશન્સ વિશે લખો..
વધારા ની માહિતી:-
Types of Diabetes:-
ડાયાબિટીસ મેલીટસને બે કેટેગરીમા વહેંચવા મા આવે છે.
આ ડાયાબિટીસ થવા નું કારણ ઇન્સ્યુલિન હોર્મોનની ડેફીસીયનસી છે. તેથી આને ઇન્સ્યુલિન ડીપેન્ડન્સ ડાયાબિટીસ મેલિટસ કહે છે.
જો શરીરમાં ઈન્સ્યુલિનનું પ્રમાણ સામાન્ય થઈ જાય તો ડાયાબિટીસ દૂર થઈ જાય છે જ્યારે ઈન્સ્યુલિનની ડેફીસીયનસી થી ડાયાબિટીસ થાય છે. આ સામાન્ય રીતે 30 વર્ષની ઉંમર પહેલા થાય છે
આમાં, શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ સામાન્ય રીતે નોર્મલ હોય છે પરંતુ શરીરના સેલ ઇન્સ્યુલિન પ્રત્યે સંવેદનશીલ( ઇન સેન્સેટીવ) અથવા રઝીશટન્સ બની જાય છે જેના કારણે ગ્લુકોઝ અથવા કાર્બોહાઇડ્રેટ નુ મેટાબોલિઝ્મ અનિયંત્રિત થઈ જાય છે. તેના લીધે ડાયાબિટીસ થાય છે.
આ પ્રકારના ડાયાબિટીસમાં શરીરમાં ઈન્સ્યુલિનની માત્રા પર કોઈ અસર થતી નથી.આ કારણોસર તેને નોન ઇન્સ્યુલિન ડીપેન્ડન્સ ડાયાબિટીસ મેલીટસ
કહેવામાં આવે છે. તેથી આની સારવાર ઇન્સ્યુલિનથી થતી નથી.
આ સામાન્ય રીતે 40 વર્ષની ઉંમર પછી ઓબેસીટી વાળા લોકો માં જોવા મળે છે.
Special point :-
સ્પલિન માં આવેલા લેંગ્રરહેન્સ ના સેલ આવેલા છે જેમાં આલ્ફા સેલ ગ્લુકાકોન
બીટા સેલ ઇન્સ્યુલીન
ગામા સેલ. સોમાસ્ટેટીન હોર્મોન નો સ્ત્રાવ કરે છે.
Etiology:-
દાત :-થિયાઝાઇડ
Diagnosis :-
Medical management:-
હ્યુમન મિકસ ટારડ ,હ્યુમન ઇન્સ્યુલિટાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે
Nursing management:-
Q.2 a Write nursing care plan for pneumonia patient. ન્યુમોનીયાના દર્દી માટેની નિર્સીગ કેર પ્લાન લખો.
ન્યુમોનિયા વાળા દર્દીઓ માં નર્સિંગ કેર પ્લાન અને કેર મા દર્દી ની મેડીકલ હિસ્ટ્રી , દર ચાર (4) કલાકે રેસપાયરેટરી સ્ટેટસ નુ અસેસમેન્ટ, ફિઝિકલ એક્ઝામિનેશન અને ABG અસેસમેન્ટ કરવામા આવે છે. બીજી સારવાર તરીકે ઓક્સિજન , સક્શન, હાઇડ્રેશન અને મિકેનિકલ વેન્ટિલેશનનો ઊપયોગ થાય છે.
Nursing Problem Priorities:-
ન્યુમોનિયા વાળા દર્દીઓ માટે નર્સિંગની પ્રાયોરિટી નીચે મુજબ છે.
Nursing Assessment:-
Assess for the following subjective and objective data:-
Nursing Diagnosis:-
નર્સિંગ અસેસમેંટ પછી નર્સિંગ ડાયગનોસિસ કરવામા આવે છે. જેમા કેર આપવા માટે નુ ફ્રેમ વર્ક તૈયાર કરવામા આવે છે.
નર્સિંગ ડાયગનોસિસ મા દર્દી ની નીડ પ્રાયોરીટી મુજબ ગોઠવવામા આવે છે. અને તેના પછી ગોલ નુ સેટિંગ્સ કરવામા આવે છે.
Nursing Goals:-
Nursing Interventions or care plan :-
2. Ineffective airway clearance related to increased production of secretions :-
3. Activity intolerance related to inadequate oxygenation and dyspnea:
4.Anxiety related to acute breathing difficulties and fear of suffocation:-
5. Disturbed sleep pattern related to dyspnea and external stimuli:-
6. Administering Medications and Pharmacological Support
7.Initiating Measures for Infection Control & Management
8.Managing Acute Pain & Discomfort
9.Maintaining Normal Body Thermoregulation
10.Promoting Optimal Nutrition & Fluid Balance
11. Promote client education
b. Explain Postural Drainage :-
Definition:-
Postural Drainage એ એક એવી પ્રોસીઝર છે કે જેમા બોડી કેવિટી મા જમા થયેલ વધારા ના ફ્લુઈડ ને ગ્રેવીશનલ ફોર્સ થી બહાર કાઢવા ની પ્રોસીઝર ને કહે છે. આ દર્દી ને અલગ અલગ પોઝીશન આપી બોડી કેવીટી માં જમા થયેલા સિક્રીશન ને બહાર કાઢવાની મેથડ છે. જેમા સાથે અલગ અલગ ટેકનીક નો પણ ઉપયોગ કરવામા આવે છે.
Indication :-
Contra indication :-
Procedure:-
પોસ્ચરલ ડ્રેનેજમા, શરીર ના જે ભાગ મા જ્યા ઈન્ફેકટેડ પ્રવાહી એકઠું થાય છે, તેને ભાગ ને ઊંચો કરવામા આવે છે, જેના કારણે આ પ્રવાહી નીચે તરફ આવવા લાગે છે અને શરીરમાંથી બહાર આવે છે
Nursing Responsibility:-
OR
a. List the types of Meningitis and describe pyogenic meningitis. મેનીન્જાઇટીસના પ્રકારોની યાદી બનાવી અને પાયોજેનીક વિશે વર્ણવો
Definition:-
મેનિન્જાઇટિસ એટલે બ્રેઈન અને સ્પાઇનલ કોર્ડ ને કવર કરતા મેનિન્જેસ લેયર જેવા કે ડ્યુરામેટર, એરાકનોઇડ મેટર અને પાયામેટર મા ઈનફ્લામેશન થવુ.
Types:-
Pyogenic meningitis:-
પાયોજેનીક મેનિન્જાઇટિસ તે બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ નો પ્રકાર છે. આ લાઇફ થ્રેટીંગ CNS infection છે. આમા હીમોફિલસ ઈનફ્લુએંઝા બેક્ટેરિયા, સ્ટ્રેપટોકોક્સ ન્યુમોની , નાઈસેરિયા મેનિંજીટીડીસ વગેરે મેનિન્જાઇટિસ માટે જવાબદાર છે.
Etiology:-
નીચે મુજબ ના બેક્ટેરિયા થી થાય છે
Symptoms:-
Complication :-
Diagnosis:-
Management :-
વધારા ની માહિતી:-
Symptoms of meningitis :-
Diagnostic Evaluation:
Complication:-
Treatment:-
એમ્પીસિલિન,
સેફોટેક્સાઈમ
સેફ્ટ્રિયાક્સોન
નાફેસિલીન
Nursing management:-
b. Explain Glasgow com scale-
ગ્લાસલો કોમા સ્કેલ તે દર્દી ની સ્ટીમ્યુલાઇ આપી તેના કોન્સીયસનેશ લેવલ ની તપાસ કરવા માટે ઉપયોગ મા લેવા મા આવે છે
જેનો સ્કોર 3 ડીપ કોમા અને 15 નોર્મલ હોય છે . જેમા મુખ્યત્વે નીચે મુજબ ના પેરામીટર એસેસ કરવામા આવે છે અને તે મુજબ તેને સ્કોર આપવામા આવે છે.
Spontaneous | 4 |
To voice | 3 |
Pain | 2 |
None | 1 |
Oriented | 5 |
Confused | 4 |
In appropriate word | 3 |
Incomprehensible sound | 2 |
None | 1 |
3.Motor Response :-
Obeys command | 6 |
Localize pain | 5 |
With draw | 4 |
Flexion ( Decortication) | 3 |
Extension ( Decerebrate) | 2 |
None | 1 |
Total score :- 3 to 15
Q-3 . Enlist autoimmune diseases, how autoimmunity develops in the human body? ઓટોઇમ્યુન રોગોની યાદી બનાવો. ઓટોઇમ્યુનીટી માનવ શરીરમાં કંઇ રીતે ડેવલપ થાય છે તે સમજાવો.
ઓટોઇમ્યુન રોગોની યાદી:-
how autoimmunity develops in the human body? ઓટોઇમ્યુનીટી માનવ શરીરમાં કંઇ રીતે ડેવલપ થાય છે તે સમજાવો.
Answers
ઓટો ઇમ્યુનો એન્ટીબોડી એટલે એન્ટીબોડી તે પોતાના શરીર ના સેલ પર જ એટેક કરે છે અને પોતાના બોડી ને જ નુકશાન પોહ્ચાડે છે.
ઇમ્યુન સિસ્ટમ તે બહાર થી આવતા વાઇરસ અને બેક્ટેરિયા સામે ફાઇટ કરે છે અને આપણ ને રક્ષણ આપે છે પરંતું ઓટો ઈમયુનો એટલે આપણુ શરીર એક પ્રોટીન રિલીઝ કરે છે જેને એન્ટિબોડી કહે છે જે આપણા હેલથી સેલ પર એટેક કરે છે જે સ્કીન , જોઇન્ટ અને બીજા શરીર ના ઓર્ગન પર અસર કરે છે અને તેને ડેમેજ કરે છે.
ઑટો ઇમ્યુનો ડિસઓર્ડર થવાનુ કારણ અનનોન છે. પરંતુ તે કોઈ પણ ઇન્ફેક્શન કે ઈનજરી પછી થઈ શકે છે .
દરેક રોગ મા અલગ અલગ રીતે એટેક કરે છે.
દાત :- Drug induced hemolytic anemia
એટલે હીડન એન્ટિજન અમુક એન્ટિજન બ્લડ માં હીડન હોય છે .
b. Explain Hemodialysis –
હીમોડાયાલીસીસ વિશે સમજાવો.
Definition:-
હીમો ડાયાલીસીસ એટલે રીનલ ફેલ્યોરના કેસ મા શરીરમાંથી વધારા ના કચરા ને (મેટાબોલીક વેસ્ટ પ્રોડક્ટ) દૂર કરવાની આ એક પદ્ધતિ છે, જેમા લોહીમાંથી વધારા ના કચરા ને દૂર કરવામા આવે છે.
હાનિકારક પદાર્થોને દૂર કર્યા પછી, શુદ્ધ બ્લડ દર્દીના શરીરમા રિટર્ન કરવામા આવે છે.
Purpose :-
Indications:-
Procedure :-
હેમોડાયલિસિસમા બ્લડ ના શુદ્ધિકરણ માટે નુ મશીન (ડાયલાઈઝર) હોય છે. જેમા દર્દીના શરીરમાથી અશુદ્ધ આર્ટરી નુ બ્લડ લેવામા આવે છે અને તેને મોકલવામા આવે છે. બ્લડ મા રહેલ નકામો કચરો ફિલ્ટર થાય છે પછી શુદ્ધ બ્લડ બની જાય છે જેને વેઈન મારફતે દર્દી મા ઇન્જેક્ટ કરવામા આવે છે.
હેમોડાયલિસિસ મા fistula (આર્ટરિ અને વેઇન નુ જોડાણ) બનાવવા મા આવે છે . જ્યાથી ઇમપ્યોર બ્લડ ને બહાર કાઢવામા આવે છે અને પ્યોર બ્લડ ને અંદર દાખલ કરવામા આવે છે.
આ fistula wrist ,arm અને neck પર બનાવી શકાય છે.
Complication:-
Care during hemodialysis:-
Q.4 Write Short notes (ANY THREE) ટૂંકનોધ લખો (કોઇપણ ત્રણ)
Q-4 a. Defence against injury – ઇજા સામે સંરક્ષણ
કોઈ પણ માઇક્રો ઓર્ગનીઝમ સામે બોડી ફાઇટ કરે અથવા પ્રોટેકટ કરે તેને ડીફેન્સ મીકેનીઝમ કહે છે. આ ડીફેન્સ ના કારણે બોડી માં ઇન્ફેકશન થી પ્રોટેક્શન મેળવી શકાય છે.
Types:-
1)Specific :-
આમા બોડી સ્પીસિફિક માઇક્રો ઓર્ગનીઝમ સામે ફાઇટ કરી ને રક્ષણ આપે છે.
દાત :- બેક્ટેરિયા,વાઇરસ, ફનગાઈ,પ્રોટોઝૂઆ
2) non specific
આમાં બોડી દરેક માઇક્રો ઓર્ગનીઝમ સામે રક્ષણ કરે છે કોઈ સ્પેસિફિક સામે નહિ . આ
પરટીક્યુલર માઇક્રો ઓર્ગનીઝમ પર એકટ નથી કરતુ.
1) Anatomy and physiology barriers
સ્કીન તે ફર્સ્ટ લાઈન બોડી નું ડીફેન્સ મીકેનીઝમ છે .સ્કીન માં આવેલ Pores( છિદ્રો) થી માઇક્રો ઓર્ગનીઝમ દાખલ થાય છે પરંતુ સ્કીન પર sweat gland ના કારણે માઇક્રો ઓર્ગનીઝમ નો ગ્રોથ થતો નથી જે બેરીઅર તરીકે કામ કરે છે .
B) nasal passage :-
નેઝલ પેસેઝ માં આવેલા ટાઈની હેર અને મ્યુકસ સિક્રિશન આવેલા છે . જેના લીધે એર ફિલ્ટર થાય છે અને ત્યાં માઇક્રો ઓર્ગનીઝમ ટ્રેપ થઈ જાય છે અને તેમને sneezing દ્વારા બહાર નિકળી જાય છે.
નેઝલ પેસેજ માં સિલિયા આવેલા છે. એ પણ માઇક્રો ઓર્ગનીઝમ ને સ્ટક કરી થ્રોટ મા ઉતારી કફિંગ દ્વારા બહાર નીકળી જાય છે અને જો ન નીકળે અને સ્ટમક માં જાય તો એસીડિક માધ્યમ ના કારણે કીલ થઈ જાય છે.
C) ઓરલ કેવિટી:- (સલાઇવા)
ઓરલ કેવિટી માં સલાઇવા ઉત્પન્ન થાય છે જેમાં એવા એનઝાઈમ હોય છે કે માઇક્રો ઓર્ગનીઝમ ને કિલ કરી નાખે છે.
D) eye:-
Eye માં tear ઉત્પન્ન થાય છે કે જ્યારે બેક્ટેરિયા આંખ મા દાખલ થાય ત્યારે tear એમને વોશ આઉટ કરી દેછે જો બહાર ન નીકળે તો tear માં આવેલા લાયસોઝોમલ એનઝાઈમ એમને કીલ કરી દે છે.
E) G.I.tract :-
હાઇ એસિડિક મિડીયમ ના કારણે કોઈ બેક્ટેરિયા સર્વાઈવ નથી કરી શકતા.
F) urine flow :-
આ એક બેક્ટેરિયોસ્ટેટીક ની જેમ કામ કરે છે જેમાં બેક્ટેરિયા ને કિલ નથી કરતા પણ એમના ગ્રોથ ને અટકાવવી દે છે .
2) Inflammatory response:-
આ એક પ્રોટેકટીવ મિકેનિઝમ ની જેમ કામ કરે છે જ્યારે કોઈ પણ બેક્ટેરિયા અથવા વાઇરસ ના કારણે બોડી ના સેલ ને ઈંજુરી થાય ત્યારે ઈનફ્લામેટ્રી રીસપોનસ ના કારણે આપણા શરીર નુ રક્ષણ કરે છે .
Sign:-
Stages:-
Q-4 b. Hemorrhoids હેમરોઇડસ :-
Definition:-
હેમરોઇડસ એટલે એનાલ અથવા રેકટમ ની સુપર ફીસીયલ વેઈન ડાયલેટ થઈ જવી તે ઇન્ટર્નલ અને એક્ષટર્નલ બંને પ્રકારે જોવા મળે છે.
Types:-
આમાં એનાલ સ્ફિંક્ટર માં આવેલી નીચેના ભાગ મા બ્લડ વેસલ્સ ફૂલી જાય છે .
આમાં એનાલ સ્ફિંક્ટર મા અંદર આવેલી બ્લડ વેસલ્સ ફૂલી જાય છે આને જોવા માટે પ્રોક્ટોસ્કોપી કરવામાં આવે છે
Etiology:-
Clinical Manifestation:-
Diagnostic Evaluation:-
Management:-
Q-4 c. Hyperstrial|vity – હાઇપરસેન્સીટીવીટી
Hypersensitivity reaction એટલે ફોરેન એન્ટીજન શરીર માં દાખલ થતા શરીર ઓવર રીએક્ટ કરે અથવા સેલ્ફ ટોલરન્સ મેંટેઇન કરી શકતુ નથી જેથી ટીશ્યું ડેમેજ થાય છે.
Autoimmune disease ની શરૂઆત ત્યારે થાય છે કે જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતાના એન્ટિજન સામે પ્રતિક્રીયા આપે છે.
Classification:-
Type I, II, III તે hypersensitivity antigen-antibody reactions ના પ્રકાર છે. અને આ humoral immunity ના પ્રકાર છે. Type IV તે delayed hypersensitivity નો પ્રકાર છે.
અને આ એન્ટિજેન-લિમ્ફોસાઇટ રીએકશન છે અને સેલ મીડીએટેડ રિસ્પોન્સ છે.
1. Type I – IgE Mediated Response:-
Type 1 તે anaphylactic reaction ( Hypersensitivity ) છે. આ એવી વ્યક્તિ ઓમાં જોવા મળે છે કે જે સ્પેસિફીક એલર્જન સામે તે સંવેદનશીલ હોય છે દાત :- મધમાખી અથવા ભમરી ઝેર, દવાઓ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય તેમના મા type 1 જોવા મળે છે.
અને એલર્જન ના રિસ્પોન્સ સામે બોડી IgE ઉત્પન્ન કરે છે જેના સાથે Mast cell અને basophil પણ હોય છે
Allergic symptoms:-
Hypotension
increased secretions of mucous,
itching,
allergic rhinitis (hay fever), allergic conjunctivitis
hives ( શીળસ)અને anaphylactic shock તે કોમન reactions છે.
2. Type II cytotoxic hypersensitivity:-
Type II રીએકશન તે એક્સોજેનસ એન્ટિજેન દ્વારા થાય છે આમાં શરીર ની જે નોરમલ રચના ને body foreign body સમજી બેસે છે તેને cytotoxic hypersensitivity કહે છે.
આવુ થવાનું કારણ antibody ના cross reactions હોય શકે. પરિણામે cell and tissue damage જોવા મળે છે.
આમાં IgG અથવા igM antibody cell ની આજુબાજુ વિંટલાય જાય છે. પરીણામે antigen antibody reaction જોવા મળે છે અને જે સેલ antibody બાઉન્ડ થયેલી છે તે cell નો નાશ કરે છે.
આ પ્રકાર નુ Reaction તે Myasthenia gravis,hemolytic anemia,Rh-hemolytic disease of newborn,thyroiditis માં જોવા મળે છે.
3. Type III Immune Complex Mediated Hypersensitivity:-
આ પ્રકાર નુ રીએકશન જ્યારે Antigen તે antibody સાથે bind થાય ત્યારે immune complex form થાય છે.
આ પ્રકાર નુ રીએકશન systemic lupus erythematosus અને rheumatoid arthritis માં જોવા મળે છે.
4.Delayed Type (Type IV) Hypersensitivity:-
આ hypersensitivity ને cellular hypersensitivity તરીકે પણ ઓળખવામાં આવે છે. આ cellular hypersensitivity Allergen ની સાથે exposure થાય તે પછી ર૪ થી ૭૨ કલાક બાદ જોવા મળે છે.
દાત :- contact Dermatitis
આના લક્ષણો માં જે ભાગ antigen થી expose થયો હોય તે ભાગ માં redness, itching, અને thickening જોવા મળે છે.
Q-4 d. Nursing management of immunotherapy- ઇમ્યુન થેરાપીનું નર્સિંગ મનેજમેન્ટ
Q-4 e. Difference between Active and Passive immunity.. એક્ટીવ અને પેસીવ ઇમ્યુનીટીનો તફાવત
A)Innate Immunity –
(a)Species Immunity (સ્પેસીસ ઇમ્યુનીટી)
(b) Racial Immunity ( રેસીયલ ઈમ્યુનીટી)
(c) Familial Immunity (ફેમીલીયલ ઈમ્યુનીટી
(d)Inborn Immunity (ઈનબોર્ન ઈમ્યુનીટી) )
(e) Individual Immunity (ઇન્ડીવીડયુલ ઈમ્યુનીટી)
(B) AcquiredImmunity:-
(1) Active Immunity –
(A) Natural:-
Attack of Disease
Inoculation
(B) Artificial
Vaccine
Toxoide
(2) Passive Immunity:-
(A) Natural
Placental
Colostrum
(B) Artificial
Antiserum
Modified Toxin
Innate immunity:-
Innate Immunity એટલે જન્મ થી પ્રાપ્ત થયેલી રોગ પ્રતિકારક શક્તિ. જે માતાપિતા પાસે થી મળે છે. જે જીવનભર રક્ષણ આપે છે.
વ્યક્તિ તેના વારસાગત અને બંધારણીય રચનાના આધારે જન્મજાત રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે.કારણ કે તે ચોક્કસ એન્ટિજેન્સ દ્વારા ઉત્તેજિત નથી, પરંતુ જન્મજાત રોગપ્રતિકારક શક્તિ સામાન્ય રીતે નોન સપેસિફિક હોય છે. તે એકવાયરડ ઈમ્યુનીટી થી અલગ હોય છે તેને નેચરલ ઇમ્યુનીટી પણ કહેવામાં આવેછે.
Active Immunity:-
જ્યારે વ્યક્તિ જીવંત પેથોજનના સંપર્કમા આવે છે, ત્યારે નેચરલ એકવાયરડ રોગપ્રતિકારક શક્તિ બને છે. જયારે રોગ થાય છે ત્યારે પ્રાથમિક રોગપ્રતિકારક રિસ્પોન્સ આપે છે.
આરટીફિસિયલ એકવાયરડ એક્ટિવ રોગપ્રતિકારક શક્તિ મા એન્ટિજન ધરાવતા સબસ્ટન્સ દ્વારા ઇરાદાપૂર્વક આપવા મા આવે છે. જેને વેક્સિન તરીકે ઓળખવામા આવે છે.
રસીમાં હાજર એન્ટિજેન તે કોઈપણ રોગના લક્ષણો ન હોવા છતાં એન્ટિજન સામે પ્રાયમરી રિસ્પોન્સ ને ઉત્તેજિત કરે છે. એક્ટિવ ઇમ્યુનીટી થી કાયમી રોગપ્રતિકારક શક્તિ મળે છે અને શરીર તેમના સમગ્ર જીવન માટે રોગથી સુરક્ષિત રહે છે.
Active Immunity ત્યારે ઉત્પન્ન થાય છે કે જ્યારે વ્યકિત પેથોજન ના સંપર્ક મા આવે.
પછી શરીર તે એન્ટીજન સામે એન્ટિબોડી ઉત્પન્ન કરે છે.
આ રીતે ચોક્કસ રોગ માટે વિશિષ્ટ રોગપ્રતિકારક શક્તિઉત્પન્ન થાય છે. દા.ત. ટાઈફોઈડ, અછબડા અથવા ઓરી
રોગપ્રતિકારક શક્તિ ક્યાં તો પેથોજેનના ચેપ દ્વારા અથવા વેક્સિનદ્વારા મેળવી શકાય છે. એક્ટિવ રોગપ્રતિકારક શક્તિ અમુક અઠવાડિયાથી અમુક મહિના લાગી શકે છે પરંતુ તે જીવનભર સુધી પણ રહી શકે છે.
Passive Immunity:-
Artificially acquired passive immunity તે એન્ટિબોડીઝ ને સીધા ઇન્જેક્શન દ્વારા શરીર માં દાખલ કરવામાં આવતી ટૂંકા ગાળાની રોગ પ્રતિકારક શક્તિ છે. અને આ રીસીપિયન્ટ સેલ દ્વારા ઉત્પન્ન થતી નથી.
Naturally acquired passive immunity તે માતાપિતા તરફથી બાળકમા રોગપ્રતિકારક શકિત ટ્રાન્સફર થાય છે. આ પ્રેગનનસી ના સમયે માતા ની એન્ટીબોડી બાળક ના બ્લડસ્ટ્રીમ મા દાખલ થાય છે.
આ ઇમ્યુનીટી ના કારણે ફિટ્સ ને નુકશાનકારક સબસ્ટન્સ થી રક્ષણ મળે છે.
પેસીવ ઇમ્યુનીટી પણ ફીટસ ને માતાના દૂધમા હાજર IgA એન્ટિબોડીઝ ના કારણે મળે છે. જે તેમને આંતરડાના બેક્ટેરિયલ ચેપ સામે રક્ષણ આપે છે.
પેસીવ ઇમ્યુનીટી તે કાયમી હોતી નથી તે ટેમપરરી હોય છે.
Q.5 Write Definition (ANY SIX) વ્યાખ્યા લખો. (કોઇપણ છે)
A. Symptoms – લક્ષણો :-
એટલે એવું ફીઝીકલ એવીડન્સ અથવા ફીઝીકલ ડિસ્ટર્બન્સ થવુ કે જેના લીધે શરીર મા ડિસઓર્ડર થાય. જે દર્દી માં લક્ષણો જોવા મળે છે. આમા દર્દી દ્વારા કોઈ પણ તકલીફ વર્ણવામા આવે છે જેને અપને ચેક કે વેરીફાઈ કરી શકતા નથી.
Symtoms એ સબજેક્ટિવ પ્રકાર નો પુરાવો છે જે એવું દેખાડે છે કે જે તે વ્યક્તિ ના શરીર માં disease છે. Symptoms છે તે વ્યક્તિ દ્વારા ફીલ કરવામાં આવે છે , ઘણી વખત તેને જોઈ શકાતું નથી અને માપી પણ શકાતું નથી
eg: pain in abdomen
તેના જ compare માં sign છે તેને જોઈ શકાય છે અને માપી પણ શકાય છે
Eg: body temperature (જો fever આવ્યો હોય તો)
B. Ischemia:-
આર્ટ્રિયલ બ્લડ ફલો માં ઓબ્સ્ટ્રકશન ના કારણે બોડી પાર્ટ માં બ્લડ સપ્લાય ઓછી થાય જેના કારણે જે કંડીશન જોવા મળે છે તેને ઈસચેમિયા કહે છે.
➡️ જયારે કોઈ પણ ઓર્ગન નો blood supply ઓછું થાય ઓર પૂરતું blood supply ના થાય તેને ischemia કેહવામાં આવે છે . તેના કારણો નીચે મુજબ છે : 1. જ્યારે બ્લડ કોલેસ્ટેરોલ લેવલ વધી જાય અને હાર્ટ ની નડીઓ ને બ્લોક કરે ત્યારે હાર્ટ માં ischemia જોવા મળે છે
C. Inflammation:-
બોડી મા ઇન્ફેકશન કે ઇનજરી ના કારણે બોડી મા રેડનેસ, સ્વેલીંગ જોવા મળે છે આ કંડીશન ને ઈનફ્લામેશન કહે છે. મુખ્યત્વે આ કોઈ પણ માઈક્રોઓર્ગેનીઝ્મ ના કારણે જોવા મળતી કંડીશન છે.
inflammation માં inflame એટલે કે સળગવું જ્યારે કોઈ પણ એવો ફોરેન પદાર્થ શરીર માં આવે ત્યારે જે તે body પાર્ટ ને અફેક્ટ કરે ત્યારે ઇન્ફ્લાલમેટરી રિસ્પોન્સ આવે જેની અંદર વસોડાયલેશન (vasodialation) જોવા મળે છે અને blood vessels ની પરમિયાબિલિટી (permiability) ને વધારે છે અને અફેક્ટેડ એરિયા માં ફ્લુઇડ, exudate , લ્યુકોસાઈટ્સ , ફાઇબર નું ભરાવો થાય છે જેના કારણો physical injury , ischemic injury, pathogenic , trauma , chemical , immunity etc.
Charecterised by : redness , warmth , swelling, pain , loss of function etc.
Inflammation એ એક બોડી નો પ્રમુખ રિસ્પોન્સ છે.
D.Idiopathilc- ઇડીયોપેથીક:-
કોઈપણ રોગ અથવા સ્થિતિ તે પોતાની જાતે અચાનક જ ઉદભવે છે. જેનું કારણ અનનોન છે. આમા કંડીશન ઉત્પન થવા માટે નું કોઈ ચોક્કસ કારણ જાણવા મળતુ નથી.
ઇડીઓપથીક એ મેડિકલ ફિલ્ડ ની એ terminology છે જે ત્યારે use કરવામાં આવે છે જ્યારે disease થવાનું કારણ
મળતું નથી (when cause is unknown) અને રોગ અચાનક થી થયેલો હોય (sponteneous ) છે તેને idiopathic કેહવામા આવે છે
Eg : pulmonary fibrosis
Alzheimer’s disease
E.Hyperthyroidism- હાયપરથાઇરોડીઝમ
થાયરોઈડ ગ્લેન્ડ ના હોર્મોન નુ વધુ પડતુ સીક્રિશન થાય તેને કહે છે. આમા થાઈરોઈડ ગ્લેન્ડ ના બધા જ હોર્મોન નુ સિક્રીશન વધી જાય છે.
hyper એટલે એ થાઇરોઇડ ગ્રંથિ નો disease છે જેમાં જ્યારે થાઇરોઇડ હોર્મોન્સ (T3 nd T4 )વધારે પડતાં સિક્રિટ થાય અને બોડી ફનકશન ને અલટર કરે છે. થાઇરોઇડ ગ્લેન્ડ નું નોર્મલ કાર્ય મેટાબોલિઝ્મ છે પણ hyperthyroidim માં overmetabolism થાય છે જેના કારણો: grave’s disease (autoimmune ) , plummers disease (nodules બને છે ) , thyrotoxicosis , carcinoma etc. જેના લક્ષણો નીચે મુજબ છે : exopthalmus (આંખ ના ડોળા બહાર આવી જાય છે )
Increased BLOOD PRESSURE, weight loss , lack of sleep etc
F.Bronchiectasis-બ્રોન્કીએકટેસીસ
લગ્સ મા આવેલા bronchi ડેમેજ થઇ જાય તેના લીધે તે ડાયલેટ, લૂઝ થઈ જાય છે અને ત્યા સ્કાર જોવા મળે છે.
Bronchiectesis એ bronchi નું permanent , abnormal , ફરી ક્યારેય સરખું ન થાય (irreversible ) ઓવર dilatation છે જેમાં એક bronchi થી લઇ આખું bronchial tree involve થઈ શકે છે જેનું કારણે એ છે કે વારે વારે infection લાગવા ના કારણે mucous form થાય છે અને ફાઇબર ટિસ્સુ બની જાય છે અને bronchi overdilate થાય છે જેને cynosis , clubbing , rhonchi, night coughing , hemoptysis જેવા લક્ષણો થી ઓળખી શકાય છે
G. Pneumothorax-ન્યુમોથોરેક્સ:-
લગ્સ અને ચેસ્ટ કેવિટી મા એર અથવા ગેસ ની હાજરી જેના કારણે lungs કોલેપ્સ જોવા મળે છે. આમા લંગ્સ ની ફરતે આવેલ પ્લુરલ કેવીટી મા એઈર નુ કલેક્શન થાય છે.
pneumothorax ની અંદર abnormally air નું accumulation (ભરાવો) થાય છે જેના કારણે lung collapse થઈ શકે છે જેના 2 મુખ્ય કારણો ઓર પ્રકાર છે
2) open :
➡️ જ્યારે chest માં કોઈ પણ opening થઈ જાય ઓર ઓપન વુંડ (wound ) or injury થાય ત્યારે air direct pleural સ્પેસ માં એન્ટર થઈ જાઈ છે અને pneumothorax થાય છે eg . Direct gun shot on chest ( છાતી પર ગોળી વાગવી) etc.
H. Pleurisy- પ્લુરસી
પ્લુરા મા ઇન્ફેક્શન થવુ જેના લીધે લુબ્રીકેશન ફનકશન ઇમ્પેર્ડ થાય છે જેના કારણે શ્વાસ લેતી વખતે દુઃખાવો થાય છે.
Q.6 A fill in the blanks , ખાલી જગ્યા પૂરો
1. endoscopy procedure is done for the direct visual examination of the Gastrointestinal tract.
2.accumulation of purihant material in the plural space is known as empyema સ્પેસમાં પ્લુરુલન્ટ મટીરીયલ એકઠું થાય (જમા) તેને એમ્ફાયેમાં કહેવાય છે.
3. Inflammation of gastric mucosa is known as gestritis. ગેસ્ટ્રીક મ્યુકોઝામાં ચેપ લાગે તેને હે છે.
4. Blood present in the sputum is known as hemoptysis સ્પુટમ મા બ્લડ જોવા મળે તેને શું કહે છે.
5, paralysis occurs in one limb is know monoplegia
B. State whether following statements are True or Fulse (સાચા ખોટા જણાવો)
1. Stone formation in urinary bladder is known as cholelithiasis. યુરીનરી બ્લેડરમાં સ્ટોન ફોર્મેશન થાય તે કામન ને કોલીલીથીયાસિસ કહે છે.:-❌
2. Hyposecretion of insulin is known as diabetes insipidus. ઇન્સ્યુલીનના સ્ત્રાવનું પ્રમાણ ઓછું થાય તેને ડાયાબીટીસ ઇન્સીપીડસ કહે છે. ❌
3. A simple Goiter is result from lack of lodine. સિમ્પલ ગોઇટર આયોડીનની ઉણપથી થાય છે. ✅
4. A sudden momentary loss of muscles tone is known as atonic or akinetic અચાનક મસલ્સ ટોન ન જોવા મળ તે પરિસ્થિતીને એટોનીક અથવા એકાયનેટિક કહે છે. ❌
5. Head Trauma is the most common risk factor for Alzheimer disease અઝાઇમરનો રોગ થવાનું મુખ્ય કારણ હેડ ઈંજરી છે. ✅