NORMAL LABOR AND ITS MANAGEMENT
solution
Savlon ,betadine, cidex,phenol ,Dettol ,lysole જે instrument તેમજ labour room માં cleanliness માટે
-periodically disinfect of labour room
Patient ની delivery થયા બાદ table instrument linen etc ને proper way disinfect તેમજ discard કરવા આ daily cleanliness છે.
- weekly
Weekly and monthly proper disinfect કરવું આ માટે fumigation કરવું.
-sterilization
Sterilization માટે boiler રાખવું emergency ના instrument use કરી શકાય.
-management of second stage of normal labour
Second stage of labour માં દરેક activity change થઈ જાય છે આમાં mother physical effort and exhertion active બને છે midwife એ mother ને stamina courage and confidence પૂરો પાડવો જોઈએ.
-physiological changes:-
Second stage of labour થાય છે જ્યારેcervix નું full dilatation થાય છે અને end baby ના birth સાથે થાય છે આમાં નીચે મુજબના changes જોવા મળે છે.
- Contraction વધારે strong and frequency વધે છે ( uterine action).
- Pelvic floor displaced જોવા મળે છે (soft tissues displacement).
3 fetal expelled આ mechanism અગત્યનો ભાગ ભજવે છે.
-uterine action
Contraction વધુ stronger and longer બને છે અને less frequent હોય છે resting phase માં mother ને fitus નોeffort ઓછો થઈ જાય છે
Upper uterine segment માં continue progressive contraction and retraction હોય છે જ્યારે lower segment અને cervix passively dilate and Thin બને છે
Second stage ના શરૂઆતમાં એકાએક membrane rupture થાય છે અને liquor drainage થવાથી તરત જhard round fetal head vaginal tissue માં directly જોઈ શકાય છે આ vaginal distension માં મદદરૂપ થાય છે
Fetal axis પર pressure વધવાથી head નું flexion થાય છે presenting diameter small થાય છેbhead engage થવામાં મદદરૂપ થાય છે foetus progress જેટલો ઝડપી તેટલો mother ને trauma less જોવા મળે છે.
Nature of contraction નાchange આવે છે contraction વધુ expulsive બને છે તેનાથી rectum dilate થાય છે pereneal body Thin બને છે mother અંદરથી કોઈ push થતું હોય તેવું લાગે છે.bowel loaded હોય તો stool pass થાય છે. ધીરે ધીરે contraction ઉપરાઉપરી and involuntary બને છે.
Mother એમાં expulsion માં secondary power તરીકે abdominal muscles અને diaphragm ના contraction થી fitus ની નીચે push કરવા મદદરૂપ થાય છે સાથે involuntary contraction explosion of fetus મા મદદરૂપ થાય છે.
-soft tissue displacement:-
જેમ Fetal head decent થાય અને pelvic ના soft tissue displaced થાય છે interiorly bladder abdominal માં upward push થાય છે fetal decend વખતે ઓછી injury થાય છે.urethra strech થઈ thin બને છે અને તેની length ઓછી થાય છે.
- posteriorly:-
Rectum એ secral curve માં flatten થઈ જાય છે fetal head ના pressure થી fetal matter head નીકળતા પહેલા બહાર નીકળે છે.
Liveter Ani muscles dilate થાય છે thin બને છે અને laterally strech થાય છે perineal body strech થાય છે and thin બને છે.
દરેક uterine contraction વખતે fetal head vulva પર દેખાય છે અને resting phase દરમિયાન અંદર જાય છે આવું જ્યાં સુધી crowning ન થાય ત્યાં સુધી જોવા મળે છે.
Crowning થયા બાદ head delivered થાય છે અને પછીના contraction સમયે shoulder અને body સાથે amniotic fluid પણ નીકળે છે આથી second stage baby birth સાથે પૂર્ણ થાય છે.
- recognization of the commencement of the second stage of labour:-
Labour ના બીજા stage ની શરૂઆત ની નિશાની:-
Second stage શરૂ થયું છે કે નહીં તે જાણવું ખૂબ જરૂરી છે જેથી mother એ pain bear કરવા માટે ક્યારે કહેવું તે ખબર પડે તો mother ની energy save કરી જરૂર પડે તો તેનો ઉપયોગ કરી શકાય છે.
Premature pushing ન થાય માટે નીચેના sign ખૂબ જરૂરી છે
1.sign:-
Expulsive uterine contraction
Cervix નું full dilatation થયા વગર mother ને જ્યારે નીચે તરફ કઈ push કરવાની ઈચ્છા થાય અને તેના કારણે contraction ના સમયે તે તેવું કરે છે આ rectum full હોય અથવા occipito posterior position હોય ત્યારે થાય છે જે first stage ના end મા થાય છે.
- rupture of the fare water bag:-
આ Rupture second stage start થયા નું perfect sign કહી શકાય નહીં ઘણી વખત labour ના પહેલા જોવા મળે છે જેથી આ sign acertain છે.
- Appearance of the presenting part:-
Excessive moulding થવાના કારણે large caput succedaneum form થાય છે અને cervical full dilatation પહેલા protrude જોવા મળે છે તેવી જ રીતે breech presentation હોય ત્યારે પણ cervix dilatation 7 to 8 cm હોય ત્યાં buttock નો ભાગ જોવા મળે છે.
- Dilatation and gapping of the anus:-
જ્યારે Presenting part Deep engage થયો હોય ત્યારે ઘણી વખત labour first stage માં પણ આ sign જોવા મળે છે અને multi para માં latex pelvic floor ના કારણે પણ જોવા મળે છે જ્યારે anal dilatation થાય છે ત્યારે full dilatation થાય છે અને ઘણીવાર stool pass થાય છે આ sign first stage નું leter sign પણ કહી શકાય છે.
5.congetion of the vulva:-
Presenting part ના pressure થી જોવા મળે છે.
- mechanism of labour:-
Labour:-
આ એક Latin word છે જેનો અર્થ child birth confinement OR
It is the process which the product of conception fitus placenta and membrane expell from uterus.
-process:-
1). Passive movement series દ્વારા fetus ને birth canal માંથી પસાર કરવા માટે secondary force નો ઉપયોગ કરવામાં આવે છે.
2). Fetus bony structure અને soft tissue pressure માંથી મહેનત કરી પસાર થાય છે.
3). Vaginal delivery દરમિયાન fitus ની position ને presenting excet mechanism માટે ભાગ ભજવે છે કારણ કે fetus external pressure ને response આપે છે.
-principle of mechanism:-
1). Decent throughout થવું
2). જે ભાગ સૌપ્રથમ pelvic floor ના contact માં આવે છે મળે છે તે ભાગ જ્યાં સુધી symphy
sis of pubis ના નીચે ન આવે ત્યાં સુધી forward rotate થાય છે.
3). Pelvis માંથી જે ભાગ બહાર નીકળે છે તેpubic bone ફરતે ફરે છેpelvic brim નો transverse diameter સૌથી પહોળોdiameter છે જ્યારે outlet નો anterior posterior diameter સૌથી મોટો છે જેની space વધારે મળે છે
-Normal labour માટે અગત્યના મુદ્દા:
1.lie : longitudinal
- Presentation:-cephalic
- Position:-Rt or Lt occipito anterior
- Attitude:-good flexion
- Denominator:-occiput
- Presenting part:-anterior parital bone ના posterior
-Main moment:-
Following main movement take place during mechanism,
- Decent
- Flexion
- Internal rotation of the head
- Crowning
- Extension of the head
- Restitution
- Internal rotation of the shoulder
- External rotation of the head
- Lateral flexion of the body
1). Decent:-
Labour ના onset પહેલા fetal head pelvis decent થાય છે. prime gravida mother માં આ decent pregnancy ના છેલ્લા દિવસોમાં થયેલ હોય છે. head engage થાય છે. તે મુજબ નક્કી કરવામાં આવે છે કે કદાચ vaginal delivery શક્ય બને primi gravida માં head 7 gravidal mother માં engagement labour સમયે થાય છે.
Labour ના first stage દરમિયાન contraction force and retraction ને કારણે head descent થાય છે decent fare water bag પર pressure આવે છે અને cervix dilatation માં mother ના effort થી progress ઝડપી થાય છે અને labour time ટૂંકો થાય છે.
2). Flexion:-
Flexion labour દરમિયાન થતું જ રહે છે fatal spine skull ના posterior part માં આવે છે તે pressure fetal axis ની નીચે તરફ transmit થાય છે force થી occiput પર transmit થાય છે અને ત્યાંથી cynciput પર transmit થાય છે અને આ transmit ના કારણે head નુંflexion જોવા મળે છે અને engagement વખતનો diameter subocciputo frontal 10 cm માંથી sub occipito bragmagic diameter 9.5 CM થાય છે આ રીતે નાનામાં નાનોdiameter engage થાય છે આવી જ રીતે labour શરૂ થાય તે સમયે sub occipito frontal diameter 10 cm માંથી sub occipito bragmatic 9.5 CM occiput નો ભાગ સૌથી આગળ આવે છે.
3). internal rotation of the head:-
દરેક Uterine contraction દરમિયાન occiput downward pelvis floor આગળ વધે છે diaphragm resistance ના કારણે pelvic floor rebounded થાય છે આથી occiput આગળ ધકેલાઈ છે આમાં rotation અગત્યનો ભાગ ભજવે છે pelvic floor નાstop ને કારણે rotation શક્ય બને છે pelvic floor ગટર shape ને કારણે તેને slop(ઢાળ) આગળ અને centre મા હોવાથી vertex presentation માં presenting part occiput પહેલા pelvic floor માં touch થાય છે અને circle માં ૧/૮ ભાગ આગળ rotate થાય છે અને pelvic outlet ના ap diameter ના જે સૌથી મોટો diameter છે ત્યાં આવે છે જેને કારણેpresenting part સહેલાઈથી આગળ આવી શકે છે.
4). Crowning:-
Occiput જ્યારે public bone ની sub pubic arch નીચે પહોંચે છે અને ત્યાંથી આગળ સરકે છે occiput નો ભાગ sub public arch પર હોવાથી contraction બંધ થયા છતાં પણ head ફરી પાછું ઉપર તરફ જઈ શકતું નથી અને આ સમયે biprital diameter(અંદર) આગળ આવે છે head flex હોવાથી sub occipito bragmatic diameter vaginal orifice ને distended કરે છે.
5). Extension of the head ( fetus head તેના spine તરફ પાછું ફરવું )
Crowning બાદ સૌપ્રથમ occiput vagina પર આવે છે આથી vagina stretch થાય છે અને બાદ sinceput face and chin ની delivery થાય છે જે perineum પરથી પસાર થાય છે આ સમયે sub occipito frontal diameter vaginal outlet નાdecend થાય છે.
6). Restitution( fetus head ફરીથી મૂળposition માં આવવું.)
Foetus ના internal rotation દરમિયાન neck માં જે twist હોય તે છૂટી પડે છે આમાં occiput 1/8 circle ફરીથી rotate થાય છે જેથી original position જાણી શકાય છે.
7). Internal rotation of shoulder:-
Shoulder પહેલા outlet ના oblique diameter માં હોય છે head ની સાથે shoulder નું પણ rotation જોવા મળે છે અને ap diameter માં આવે છે interior liverator ani muscles પાસે પહોંચી આગળ તરફ આવે છે અને symphysis pubic પાસે પહોંચી head ની સાથે 90 નો ખૂણો બનાવે છે.
8). External rotation of the head:-
Shoulder ની સાથે head નું પણ rotation થાય છે જે આપણે જોઈ શકીએ છીએ જે બાજુ restitution ની જેમ જ rotation થાય છે અને fetus head નું occiput laterally આવે છે.
9). Lateral flexion:-
બંને Shoulder વારા ફરતી આવે છે સૌપ્રથમ anterior shoulder symphysis of pubic arch નીચેથી પસાર થાય છે આથી vagina માંથી નાના diameter ને pass થવું પડે છે અનેvagina ઓછી distended રહે છેanterior shoulder ની delivery વખતે body નીચે તરફ traction કરવું અને posterior shoulder વખતે upward curved થી posterior shoulder release થાય છે આ રીતે body lateral flexion થી જન્મે છે (કારણકે birth canal curved વાડી હોવાથી) તેમજ spine પણ lateral વડેલી હોય છે.
-Care during second stage:-
-Observation:-
Uterine contraction .
Decent of presenting part within 1/2 decent ન જોવા મળે તો PV કરવું.
Fetal condition FHS decent of present in part .
Maternal condition bladder bowel care.
-position of mother:-
According to maternal and fetal condition
Mothers preference (comfortable લાગે તેવી position આપવી)
Midwife convenienc
-Common position:-
Semi recommended position or supported sitting
Sitting knee or left lateral position
-preparation for delivery at hospital:-
Prima gravida mother ના કરતા progress multi gravida માંmother progress ઝડપી હોય છે.
- delivery room 25 c temperature હોવું જોઈએ
-adequate light facilities જેથીperineum observe કરી શકાય
-bed leather વાળી sterile delivery conduct કરી શકાય તેવા linen article trolly set upfor delivery.
-injection syntocin I/V fluid નું preparation
-Emergency injection tray for baby
-baby માટે warm clothes
- neonatal resuscitation equipment
-delivery conduct કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા:-
-observation of progress
-prevention of infection
-emotional and physical comfort of mother
-detection of abnormality
Delivery દરમિયાન માતા અને બાળક બંનેને infection લાગવાની સંપૂર્ણપણે શક્યતા રહેલી હોય છે તેથી તેના equipment linen material sterile અને technique aseptic હોવી જોઈએ scrubbing perfect and surgical glouse disposable
Multigravida માં fetal head દેખાય ત્યારે તરત scrub થવું જ્યારે primary gravida માં crowning થાય એટલે કરવું delivery tray માં lotion bowl, cotton pad, scissors clamps etc તૈયાર રાખવા.
-how to conduct delivery:-
-Scrub થઈ perineum ને swab થી wash કરવું અને sterile towel થી draped કરવું
-Anus પર sterile pad મૂકવું
-Contraction દરમિયાન head decent થાય છે. અને pelvic floor ના superficial muscles stretch થતા દેખાય છે head resting period માં અંદર જતું રહે છે આ સમય દરમિયાન ઉતાવળ કરવી નહીં.
Head નું crowning થાય ત્યારબાદ દરેક contraction સમયે pad થી perineum ને support આપવો જેથી extensive stretch અટકાવી શકાય અને perineum laceration અટકાવી શકાય.
Perineum distended બને કે તરત જ episiotomy આપવાની જરૂર છે કે નહીં તે decision લેવું .
Head પર light pressure આપી head નું pushing control કરી maternal injury અટકાવી શકાય તેમ જ દરેક contraction બાદ mother ને ઉછવાસ લેવા કહેવું.
Crowning થયા પછી extension of head ની delivery થાય છે અને face perineum પરથી પસાર થાય છે ત્યારે pereneal support ખૂબ જરૂરી છે.
-Delivery of shoulder:-
Midwife એ maternal injury અટકાવવા shoulder delivery કરવી જરૂરી છે આ delivery જ્યારે head નો restitution થયા બાદ બંને હાથ head ને downward traction આપવું જેથી anterior shoulder symphysis of pubis આગળ sleep થાય છે.anterior shoulder delivery કર્યા બાદ posterior shoulder ની delivery head ને upward tractionઆપવાથી થાય છે.
Body નેchest થી support આપી lift કરી mother ના abdomen પર મૂકવું આ સમયે delivery time નોંધ કરવો.
ત્યારબાદ Baby ને dry કરવું પ્રથમ head નો ભાગ dry કરવો ત્યારબાદ body નો ભાગ dry કરવો ત્યારબાદ towel change કરી અન્ય dry hot towel થી baby ને cover કરવું અને ત્યારબાદ baby નું mouth clean કરવું ત્યારબાદ nose clean કરવું ત્યારબાદ baby cry કરે તે પછીcord clamp કરી cut કરવો આ umbilical ના 2 to 5 centimetre ના અંતરે cut કરવું.
-physiology and management of the third stage of labour:-
Third stage સામાન્ય રીતે 5 to 15 minute સુધી હોય છે અને ક્યારેક એક કલાક પણ લાગે છે.
Third stage જેમાં placenta and membrane expell થાય છે જેમાં mechanism અને Haemastatics ભાગ ભજવે છે.
-separation and decent of the placenta:-
- Mechanical factors
- Hemostatic factors
- Mechanical factors:-
Uterine muscles માં retraction power ધરાવે છે જેથી second stage દરમિયાન retraction process ઝડપી બને છે જેથી અંદર રહેલી product બહાર નીકળે છે આના કારણે જ third stage ની શરૂઆતમાં placenta ની site diminish થાય છે આથી placenta સાકડી બને છે અને intervilious space માં રહેલું blood decidua spongy layer માં પાછો ફેકાય છે પરંતુ retracted uterine muscle fibres નો blood vessels પર pressure આવવાથી blood maternal system માં પરત જતું નથી આથી આ vessels tense and congested બને છે અને બીજા contraction સમયે vein Bluish થાય છે અને blood spongy layer અને placentall site ની વચ્ચે attachment ની જગ્યા ભરાય છે આથી placenta ની surface reduce થાય છે placenta ની elasticity ન હોવાથી તે છૂટી પડવા લાગે છે અને તેથી uterine wall સંકોચવા લાગે છે અને પછી uterus strongly contract થાય છે અને placental membrane vagina માંથી push કરે છે.
- -method of separation of placenta:-
1.schultze વચ્ચેના પાછળ ભાગમાં blood clot ભરાય છે અને placenta ની પાછળ blood clot જમા થાય છે તેને retro placental clot કહેવામાં આવે છે.
2.mathecos and Duncan’s method:-
Placental side માંથી છૂટી પડે છે આમાં blood loss વધારે થવાની શક્યતા હોય છે.
- Hemostatic factor:-
Placental site પર દર મિનિટે 600 to 800 ml blood flow હોય છે
જો placenta છૂટી પડે તો તેની site પરથી bleeding થાય પરંતુ normal physiological process તે આવા serious bleeding અટકાવે છે અને થોડા પ્રમાણમાં blood loss થાય છે.
Uterus ની વાંકી ચૂકી ( tortous) blood vessels uterus ના upper segment માં આવેલા oblique muscle fibre મા વણાયેલી હોય છે (placental previa માં blood loss વધારે થાય છે કારણ કે lower segment માં આવા fibre હોતા નથી).
Placenta છૂટી પડ્યા પછી uterine contraction થી uterus wall સામ સામે નજીક આવવાથી placental site પર pressure આવે છે
Placenta separate થયા પછી તરત જ fibrolytics અને coagulating activity શરૂ થાય છે અને placenta છૂટી પડ્યાની sign પર fibrinaes cover થાય છે.
-delivery of the placenta and membrane and sign of placentall separation :-
Third stage ની શરૂઆતથી fundus માં આવતા strong contraction આપણે umbilical થી થોડી નીચે feel કરી શકીએ છીએ
જેવી placenta છૂટી પડે અને uterus ના lower segment માં આવે કે તરત જ
- થોડું fresh blood vagina દ્વારા બહાર આવે છે
-cord ની લંબાઈ વધે છે
-Fundus ગોળાકાર અને નાનું થઈ જાય છે અને abdomen ઉપર આવે છે
-pv examination કરતા placenta નીચે ઉતરેલી જણાય
આવી રીતે Placenta છૂટી પડવા પછી mother downward માં second stage ની જેમ થોડું pushing માટે સમજાવવું તેથી placenta early expell થશે.
Placenta છૂટી પડવા માટે oxytocin કે જે posterior pitutory gland નું hormone છે જે અગત્યનો ભાગ ભજવે છે આનાથી uterine contraction stimulate થાય છે
ઘણી વખત તાત્કાલિક baby ને mother ના abdomen પર મૂકવામાં આવે છે તેcord cut કરતા પહેલા મૂકવો જેથી baby ને skin to skin contactથી warmth મળે છે mother ને feeding માટે જાગ્રત કરી શકાય છે તેમજ તરત જ તાત્કાલિક mother ને શક્ય હોય તો sitting position આપી babyને feed આપવાથી prolactin ના secretion stimulate થાય છે તેમજ estrogen level full થવાથી prolactin stimulate થાય છે અને breast ની alviolar activity પર અસર થાય છે.
- Method :-
Placenta ને expel કરવા માટે એક હાથે symphysis of pubis ની level પર હાથ રાખી હથેળીને umbilical તરફ રાખવી અને ઉપર તરફ pressure આપવું આ સમયે mother ને dorsal position આપવી upright position પણ આપી શકાય છે
એક હાથે Abdomen પર pressure આપી બીજા હાથે cord પકડી downward અને backward traction આપવું.
Placenta બહાર આવે ત્યારે cord traction પહેલા રિલીઝ કરવું પછી abdomen pressure release કરવું જો membrane અંદર રહી જતી હોય તો ધીમે ધીમે artery forcep થી ખેંચવું ઉતાવળ કરવી નહીં જેથી placenta intake નીકળી શકે.
Placenta ની delivery બે રીતે થાય છે
- Fundal pressure method
- Bearing down by mother
-complication of the third stage:-
-written lobe of placenta
-p.p.h
-examination of placenta and membrane:-
જેમાં amnion and chorion બંને પૂર્ણ light મા observation કરવો આ માટે placenta નેcord થી પકડી લટકતી રાખી check કરવી
Infection માટે check કરવું જો fresh infection હોય તો red patches નો chorionic હોય તો grey colour ના patches જોવા મળે છે અને તે ભાગમાં osification જોવા મળે છે
તેમજ placenta માં anatomical changes હોય તો check કરવું
જો Placenta માં succinturiate હોય તો lobe અંદર રહી ગયો નથી તે જોવું umbilical cord centre માં છે તે જોવું umbilical vein and artery check કરવી જો એક artery ને એક vein હોય તો તાત્કાલિક pediatrician ને call કરવો placenta નું weight કરવું.
Cord ની length meassure કરવી
-disposal of placenta:-
Hospital delivery હોય તો placenta ને inseration માં dispose કરવામાં આવે છે હાલના trained મુજબ placenta ને presorve કરવામાં આવે છે preserve family member કરવા માગતા હોય તો placenta નો ઉપયોગ stem cell ઉત્પન્ન કરવા માટે થાય છે જો baby ને congenital deformity કે hereditary cause હોય તો નહીં તો insiration દ્વારા disposal કરવામાં આવે છે.
-complication of 3rd stage:-
_ retain placenta on lobe_
-PPH
-tear
-shock
-amniotic fluid ambolism
-emergen of uterus
-immediate care after birth of baby:-
1.warmth(heat and dry)(ensure warmth)
- Establish respiration (established and maintain respiration)
- Prevent infection
- Care of eye
- Care of umbilical cord (care of skin).
- Care of skin
- Assessment and transfer (SOS)
-Care of 4th stage of labour:-
-Immediate care:-
Removal epidural canula check record time.
-assessment of mother condition and baby condition:-
-comfortable position
- provide warmth
-vitals sign record
- urine output record
- (sos) catheterization
- dietary management જો anaesthesia આપેલ હોય તો
-breast feeding
-blood flow
-record of delivery types, time, presentation, any abormality.
-cord ligation 2 to 5 cm દૂર
-Record injection
-record blood loss
-condition of membrane & placenta
-record of any abnormal condition develop after birth
-identification of baby
-prevention of hypothermia
ઉપરના Assessment બાદ mother and baby ની condition normal ગણાય તો એક કલાક બાદ post natal ward માં mother ને shift કરવી.