skip to main content

MIDWIFERY UNIT 10 MANAGEMENT OF COMPLICATIONS OF PUERPERIUM

MANAGEMENT OF COMPLICATIONS OF PUERPERIUM

Cracked nipple during puerperium
Crack nipple puerperium period દરમિયાન faulty method of breast feeding થી થાય છે.baby ફક્ત nipple નો ભાગ જ મો માં લે તો દૂધ ન આવતા ખુબ જોર થી sucking કરે છે.તેથી જોવા મળે છે .તે ઉપરાંત breast feeding વખતે mother and baby ને બરાબર position માં પકડેલ ન હોવાથી જોવા મળે છે.

TREATMENT
Mother ને right method of breast feeding ની પોઝિશન વિસે સમજાવું .
જો nipple માંથી blood આવતું હોઈ તો sucking બાદ ointment લગાવવું .
feeding આપતી વખતે position બદલાવવી નહી.
feeding આપતા પહેલા સાબુ પાણી થી breast ને clean કરવી.
expression ઓફ breast milk.

Difficulties in breast feeding
Maternal difficulties
> unwilling :-breast નો shape બગાડવાની બીક ને કારણે સમજાવીએ તો માની શકે છે.
–> over anxiety :-anxiety ને કારણે પણ lactation supress થાય છે.
> general health :-tuberculosis in mother, paychiatric problem.
–>functional difficulties :-birth બાદ તરત breast feed ન આપી શકે.

Engorgement of breast
1.slight engorgement
2.severe engorgement
-આ puerperium period માં 3 to 4 days માં જોવા મળે છે.breast heavy, full and hard બને છે.breast માં tenaion વધે તો milk production ઓછું થાય છે.

MANAGEMENT
-slight engorgment :- ગરમ પાણી થી બાથ આપવો અને સાબુ વાળા breast થી nipple તરફ movement કરી breast wash કરવી ,બાદ બે હાથ વડે breast massage કરવું.baby ને feed આપવા કહેવું feed આપતા વધે તો feed express કરવું .

-Severe engorgment :- breast engorgment વધારે હોઈ તો manual express કરવું.કારણ કે breast હાર્ડ થવાથી nipple flat થઈ જાઈ છે.જેથી baby feed લઈ શકતું નથી બીજા હાથે breast massage કરવું. nipple flat ઓછી થાય બાદ baby ને feed માટે આપવું.

Difficulties in baby

  • -claft palateઆમાં baby breast feed લે તો નાક માંથી બહાર આવે છે.તેથી breast feed લઈ શકતો નથી આવા baby ને breast milk express કરી palada દ્વારા મોં માં અંદર તરફ જાય તે રીતે પીવડાવવુ.
  • -sore tongue જીભ માં ચાંદા પડે તો thrush માટે genction violet 0.25% જીભ પર લગાવવું .infection cure થયા બાદ breast feeding આપવું.
  • -suffle nose માં infection હોઈ તો sucking દરમિયાન breathing difficulty જોવા મળે છે.
  • -asphyxia intra cranial injury
  • -jaundice lethargy હોવાથી suck કરી શકતુંનથી .

supression of lactation
–જયારે mother ને still birth baby આવે ત્યારે lactation supress કરવાની જરૂર રહે છે.આ delivery ના ત્રણ દિવસ સુધી જરૂરી છે.
–breast milk ને supress કરવા breast ને cotton વડે support આપી breast elevate કરી breast ને ઉપર ને અંદર તરફ કરી bracial પહેરાવવાથી supress થાય છે.mastitis ની શક્યતા રહેતી નથી.breast નીચે તરફ રહે તો mastitis થઇ શકે છે.

puerperial sepsis
+Definition :- puerperal sepsis એટલે child birth or abortion પછી તરત 14 to 21 દિવસ માં genital track માં infection લાગે તેને puerperial sepsia કહે છે.

+causative organism
1.hemolytic staphylococci group a infection :- આ infection હોઈ તો blood stream મારફ્તે circulation થઈને septicemia કરે છે અને mother નું death થાય છે, આ ઇન્ફેકશન throat અને nose દ્વારા પણ spread થાય છે.

2.staphylococcus infection :- localize tenderness, abscess form થાય છે, આમાં પણ circulation માં pus જાય તો septicemia થાય છે .

3.chlostridium
4.entrobacilli :- તેના કારણે foul smell lochia જોવા મળે છે.
5.arobs and anaerobs
6.chlamydia trochoma

+sign and symptoms
local uterine infection
high pyrexia
tachycardia
lochia ( profuse, brownish, offensive ,chorion piece present )
deep vein thrombosis
+Investigation
usg
urine examination
blood test
ct scan (pelvis)
palpation of uterus , uterus large હોય અને tenderness હોય.
culture test for vagianl and uterine discharge
cervical swab
+complication
septicemia
+sign and symptoms of septicemia
–>fiver with riger above 39 °c temperature, pulse above 170 to 190 per minute.
>lochia :-pale and scanty with foul smell ,subinvolution of uterus,pale mother, vomiting, loss of appetite,delirium,endotoxic shock .

MANAGEMENT
–preventive treatment
Labor દરમિયાન aseptic technique નો use કરવો.perineal care after urination and defecation ,sterile instrument નો use કરવો,preoperative prophylaxis antibiotic આપવી.
–curative treatment
inj. ampicillin 500 mg 8 hourly and inj. gentamycin 80 mg 8 hourly.
tab. B complex
tab. iron
sedative
analgesic
antipyretic
severe case માં fluid replacement

Nursing management

  • -bed rest slightly elevation of head
  • -planty of fluid by mouth
  • -sit’z bath
  • -intake output chart
  • -observantion and record for lochia
  • -retention of urine
  • -vital sign
  • -constipation હોઈ તો laxative આપવા
  • -high protein, high calorie, vitamin c યુક્ત diet આપવો .

Puerperial pyrexia
Definition :- delivery કે abortion પછીનાં 14 days પછી પણ temperature 100.4°c થી વધરે રહે તેને puerperial pyrexia કહે છે.સામાન્ય રીતે lscs પછી જોવા મળે છે.
Incidence :- proper treatment કરવામાં આવે તો maternal death 1% થી વધારે જોવા મળતું નથી.

Causes
-genital puerperial sepsis
-urinary track infection
-cystitis, pylonephritis
-breast abscess, mastitis
-wound abscess
-leg venous thrombosis

Management
–>causes of pyrexia શોધી તે પ્રમાણે treatment આપવી.
-antibiotic, antipyretic, supportive care

puerperial psychosis and postnatal depression
per 100 birth મા 2 or 3 women મા જોવા મળે છે.onset gradually હોઈ છે.અને 3 to 6 month સુધી રહે છે.primi અને multipara બંને માં જોવા મળે છે,આના કારણે mother and child relation માં effect જોવા મળે છે.તેની અસર તેના development પર જોવા મળે છે.
–causes
reactive ડિપ્રેશન
marital tension
moving away from family environment
anxiety
-onset :– post natal care પછીનાં 5 to 10 days દરમિયાન જોવા મળે છે.
-sign and symptoms
fatigue ,restlessness, agitation
Confusion
Suspicious and fear
Insomnia, period of mania,hyperactive
Hallucination
Behavior disturbance
Depressed mood
–> puerperial psychosis stress કરતા વધારે biochemical changes ના કારણે વધારે જોવા મળે છે.મોટા ભાગ ની women પોતાની life માં પ્રથમ વખત આ એક્સપિરિએન્સ થી mentally disturb જોવા મળે છે.

  • Care and management and role of midwife
  • -mother સાથે effective communication કરવું.
  • -mother ની history માં psychiatric history હોઈ તો પુરી માહિતી like treatment,diagnosis, duration of treatment વગેરે , માહિતી લેવી and record કરવો .
  • -dellusion, thought, hallucination ડિસ્ટર્બન્સ severe જોવા મળે તો urgently psychiatric પાસે refer કરવું .
  • -જે mother ની psychiatric illness ની history હોઈ તેની antenatal period દરમિયાન special care કરવી.
  • -special skilled nurse દ્વારા accurate condition માં mother and baby ને psychiatric unit મા care આપવી.
  • -mother labor room માં આવે ત્યારે જ તેને baby ને receive કરવા માટે માનસિક રીતે તૈયાર કરવી.
  • -family members સાથે counselling કરી emmotional support આપવો .
  • -initially stage મા antipsychiatric drug આપે છે , જે symptoms relieve કરવા મદદરૂપ થાય છે.
  • -manic epiaode મા lithium carbonate આપે છે.જે breast feeding આપતી mother માટે contraindicate છે.
  • -mother મા suicidal tendency જોવા મળે તો ECT treatment of choice છે .suicidal tendency માં ECT આપ્યા બાદ antidepressant drug આપવામાં આવે છે.
  • -આ condition relaps થવાનું risk છે, તેથી mother ને 6 month સુધી medication continue રખાઈ છે.આ સમય માં મોટા ભાગ ની women recover થાય છે.
  • -manic episode એક કરતા વધારે જોવા મળે તો 6 month to 2 year mood stabilize આપવામાં આવે છે.
SUICIDE

pregnant and post partum women મા સામાન્ય રીતે ઓછું જોવા મળે છે.પણ જો લાંબો સમય mother depression મા રહે તો suicidal tendency જોવા મળે છે.આ પ્રમાણે puerperial psychosis mother and child માટે risky હોય છે.આને prevent કરવા નીચેના એકશન જરૂરી છે.
-early detection of behavioral symptoms
-appropriate reference
-early intervention
-effective management
–>prognosis
psychological intervention ના કારણે તેમજ generally post partum psychosurgery થી prognosis સારો જોવા મળે છે.subsequent pregnancy દરમિયાન mental illness થવાનું risk છે.પણ mother તેની life જીવવા સક્ષમ બને તેવી recovery જરૂરી છે.જે mother ને post partum psychosisis ની history હોઈ તેને psychiatric disorder risk 2:1 , 3:1 જેટલો રહે છે.આમાં mother ને બે child વચ્ચે space રાખવા સમજાવવુ.

VENOUS THROMBOSIS
ખાસ કરીને lower limb મા clot formation થાય છે.
-Causes
increase viscocity of blood due to dehydration
reduce lower limb exercises, after lscs operation
changes in the wall of vein, vericocity ,inflammation, etc.
-Sign and symptoms
localize pain
tenderness of calf muscle
vericocity of vein
-Management
–>During antenatal period leg exercise કરવી,late stage of pregnanacy મા લાંબો સમય પગ લટકતા રાખી બેસવું નહીં .
vericose vein જોવા મળે તો stockins પહેરવા.
venus thrombosis હોઈ તો low dose anticoagulant hiperin slowly 8 hourly આપવામા આવે છે .

–>During labor
labor દરમિયાન mother ને dehydration ન થાય તેવા પ્રયત્નો કરવા .
position આપતી વખતે limb ને trauma ન થાય તેનું ધ્યાન રાખવું .
bladder over diatended ન થાય તેનું ધ્યાન રાખવું .bladder તેમજ uterus નું pressure ilio formal venus region પર આવે છે.
labor દરમિયાન dextron 500 ml I/V or lomodex 70 આપવાથી viscocity ઓછી થાય છે.

–>During puerperium
delivery બાદ early ambulation ખુબ જરૂરી છે.blood stasis અટકાવવું .
deep venous થ્રોમ્બોસીસ થવાનું risk હોઈ તો ઇન્જ.heparin 5000 s/c slowly આપવું.according to condition duration નક્કી કરવામાં આવે છે.
vericocity localize pain ના sign symptoms during nursing procedure observe કરવી treatment start કરવી .
leg exercise કરવી.
crape bandage બાંધવો સુતી વખતે bed cloth નું weight ન આવે તે માટે ધ્યાન રાખવું.
anti coagulant heparin 7500 to 12000 unit 6 hourly 10 days સુધી આપી શકાય .
vitamni k 10 to 20 mg slowly I/V આપવું .આપતા પહેલા prothrombin time check કરી બાદ આપવું .

PULMONARY EMBOLISM

-Thrombosis ની condition માં thrombus part માંથી clot નીકળી circulation system માં enter થાય ત્યારે સામાન્ય રીતે આ condition જોવા મળે છે.જો embolus મોટુ હોય તો કોઈ પણ sign વગર mother નું death જોવા મળે છે.સામાન્ય રીતે post natal period માં placental site માંથી clot circulation માં જવાની શક્યતા રહે છે.
-Sign and symptoms
–>minor clot હોય તો :- pain in chest, Dyspnea, slight heart burn
–>major clot હોય તો :- sudden collapse, Dyspnea, cynosis, hypothermia, cardio respiration failure
-Treatment તાત્કાલિક oxygen inhalation આપવું. inj. heparin drip start કરવી .
pain relieve કરવા morphine આપવી.
BT ,CT check કરવું.
vascular surgery માટે reference કરવું.and doctor નો contact કરવો .

Published
Categorized as Uncategorised