Terminology
HISTORICAL REVIEW:-
-Hippocrates (460 BC) “father of scientific medicine “એ midwifery training organize કરી train supervisor ready કર્યા પણ તેની મેથડ મીડવાઇફ ને સમજાતી ન હતી , તેઓ જાનતા હતા fetus womb membrane માથી બહાર આવતા ફાઈટ કરતુ હોઈ છે.dilatation દરમિયાન pelvic girdle ના બોન પણ separate થતા હોય છે પણ તેઓ મીડવાઇફ પાસેથી કદર પામ્યા ન હતા ,તેઓ તેને મસ્કરી માં ” he grand mother ” કહેતા હતા .
-Aristotle (384-422 BC ) “father of embryology “તેમને uterus and female pelvic organ વિશેનું વર્ણન કર્યું હતું .એમને midwife essential qualities વિસે વર્ણન કર્યું હતું .
-celcus (30AD) ” De Medicine “published કર્યું હતું .તેમા તેને dead fetus and internal podalic version વિસે 1st time પ્રયોગ કર્યો હતો.
–Soranus Obstructive and gynecology (1 st specialist) તેમને પ્રથમ vaginal speculum નો ઉપયોગ કર્યો અને cord care અને wet nursing વિશે સલાહ આપી .
-પણ આ ગાળામાં રોમન રાજા શાહી નો અંત આવ્યો , medicine ના બદલે magic નો વધુ પ્રયોગ થવા લાગ્યો .untreated midwife ને midwifery પર complete control આવી ગયો .
–Lonarda vina (1452 to 1519) તેમા anatomical drawing સાથે uterus નુ breech વાળું picture બાનાવ્યું .
–1513 મા soranus માં teaching પર midwifery ની પહેલી બુક જર્મની મા છપાઈ હતી .english મા birth of mlenkyna તરીકે 1540 મા transmit થઈ .
–Vasalius (1543) animal ના full term pregnant uterus ને open કરી fetus બહાર કાઢ્યું , જેને experiment caesarean section કહેવામાં આવ્યું .તેમને uterus ને single chamber તરીકે વર્ણાવ્યું.
–Ambraise pare(1510-1590) internal podalic version કરી શરૂ કર્યું. તેને સૌપ્રથમ birth table ના બદલે bed માં delivery conduct કરી અને perineal tear suture કર્યા.paris મા hotel dieu માં midwifery school શરૂ કરી
–Louise Bourgesic આ pore દ્વારા trained થાયેલા midwife હતા .તેઓએ syphius થી પોતાને અને બીજા patient ને inferior લાગે છે.તે બાબત ચેતવણી આપી તેને pelvic કોન્ટ્રાકશન માટે labor induction ભલામણ કરી હતી .
–Julins cuesar aranz halion આમને midwife માટે પહેલી બુક બહાર પડી અને contracted pelvis માટે caesarean section ની સલાહ આપી .
–Willium haroey( 1598-1657) તેમને 1st English midwifery book પાડી હતી .અને specialty foetal and placental માં placenta બહાર કાઢવાની method ne pph અટકાવવા બે હાથ વડે uterus ને pressure આપવાની રીતો બતાવી હતી .
-આ દારમિયાન સ્ત્રી ઓ પુરુષ ડોક્ટર પાસે ડિલિવરી કરાવવા રાજી ન હતી .obstructed labor વખતે male doctor mother ને ખબર ન પડે તે રીતે છુપાઈ ને delivery કરાવતા.
–French king louis (1663) આ ડોક્ટર pelvis ના surgeon હતા .તેમને પોતાની પત્નીની ડિલિવરી માટે નિયુક્ત કર્યા હતા અને તેમને ડિલિવરી કરાવી હતી ત્યાર થી France method થી ડિલિવરી કરાવવી પ્રચલિત થઈ હતી .આ ડોક્ટર ને accourhear (પ્રસવકારી વૈદ્ય ) થી સન્માનિત કરવામાં આવ્યા .તેમને school of midwifery ની સ્થાપના કરી .
–Willium smellic (1697-1763) આમને father of british midwifery તરિકે ઓળખવામાં આવ્યા .તેઓએ labor ને mechanical process તરીકે ઓળખાયો હતો .તેઓ pelvimetry, Cephalometry, conjugate, contracted pelvis, breech delivery વગેરે ઓળખ આવી forceps delivery નુ વર્ણન કર્યું હતું .forceps ને બે blade મા વિભાજીત કર્યા.બીજી blade ને separate insert કરી forceps delivery કરી સકાય તેમા સાબિત કર્યું .
-1726 મા university of edinburge midwifery chair ની શોધ થઈ john leake (1772) મા તેમની special delivery chair ની શોધ થઈ .
-Charles white (1773) નો જણાવ્યું કે puerperal period દરમિયાન infection લાગવાના વધારે chances માટે delivery બાદ mother ને અપાતા clean diaper clean હોવા જોઇયે .તેમને linen clean provide કરવા .isolation adequate ventilation and drainage બરાબર થાય તે માટે seating posture ની શરૂઆત કરી આનાથી puerperal sepsis ને કારણે થવા mother ના death અટકી ગયા .
–Fiellairus geld (1770-1789) mechanism of normal labor વિશે જણાવ્યું .તેમને first episiotomy કર્યુ.
–Garclen (1795) તેમને જણાવ્યું placental site પર wound contamination થવાથી puerperal sepsis થાય છે .
–James jounge simpson (1847) Obstetric operations પર chloroform નો use કર્યો .
–Florance nightangal midwives ની different training ના pionear હતા .તેઓેેએ 1862 મા king college hospital માં small training school ની શરૂઆત કરી .
–Semmalaris (1861) puerperal sepsis ના cause prevention માટે સુચવ્યું .તેમને તેમના સ્ટુડન્ટ ને chloride થી scrub થઈ ને care આપવી જોઈએ જેનાથી maternal mortality rate reduce થઈ હતી .
–Spencer (1901) antenatal period મા breech presentation હોઈ તો external cephalic version વિસે suggest કર્યું .version માટે pinard method નો use કરીને pregnancy cephalic convert થાઈ છે.આ 30 weeks ના ગાળા દરમિયાન થાય છે .antenatal care વિશે સમજણ આપી, antenatal clinic શરૂ કર્યા .
-1881 મા midwife institute નું set up થયું .
-1902 મા first english act pass થયો ,અને state registration of midwife compulsory બન્યું .
-1941 midwifes institute એ college of midwife બની.
-આ કંટ્રોલ મિડ-વાયફ બોર્ડ દ્વારા એસ્ટાબ્લિશ થયો જે midwifes act scottand lacs ને ફોલો કરે છે 1922 માં પસાર થયો જેમાં midwife ની પર્સનાલિટી પ્રોવાઇડ કરે છે .1984 માં midwife ના રેગ્યુલેશન માટે ચાર બોડીને આયોજન કરવામાં આવેલું હતું.
-1920 ના એક્ટ ને નીચેની બાબતો ફોલ્લો કરે છે .
1.Prohibition of unqualified practice:-
2.Control midwives board:-
3.Rules regulating the practice of midwives:-
4.Legal supervising authority of the supervising of midwife:-
Prevention of mortality and morbidity rate of mother:-
Maternal death અટકાવવા maternal morbidity prevent કરવુ જરુરી છે .
-morbidity rate માટે ના પરિબળો :-
-ઉપર ના ફેક્ટર કંટ્રોલ કરીયે તો મોરબિડિટી અને મોર્ટાલીટી રેટ ઘટાડી શકાય .
-Midwife એ એક એવી વ્યક્તી છે કે રેગ્યુલર ચાલતો મીડવિફેરી એડયુકેશનલ પ્રોગ્રામ successful complete કર્યો હોઈ અને તેનું આ qualification માન્યતા પામેલ સન્સ્થા દ્વારા રેજીસ્ટ્રેશન થયેલુ હોઈ અને legally practice માટેનું license મળતું હોઈ તો વ્યક્તી ને midwife કરી શકાય આ license જે દેશ માં મેળવેલ હોઈ તેજ દેશ માં practice કરી સકે છે.
-midwife એ pragnancy દરમિયાન નિરીક્ષણ કરી normal antenatal, intra natal એન્ડ postnatal care કરવા સક્ષમ હોઈ તેની જવાબદારી પર delivery conduct કરી શકે .અને newborn infant ને care આપી શકાય છે.તેથી skill develop કરેલી હોઈ છે .
-તે ઉપરાંત preventive measure માં mother and children abnormality ડિટેકશન, medical assistance, medical officer ની absence માં emergency handle કરવી,વગેરે પણ તેના ફરજ ના ભાગ માં આવે છે.
-આ ઉપરાંત mother family member ને health education ની skill હોવી જોઈએ જેમા antenatal care, parenthood નું preparation, gynecology, family planning, child care નું knowledge and skill હોવી જોઈએ
1.Skill Promotion of health Assessment Initiating the action of others Under taking care prescribed by doctor
2.Communication Research awareness With team member Keeping law right information Ethical issues
3.Responsibility of midwife To maintain profession competence Responsibility to the family Responsibility to ward society The record of being midwife.