skip to main content

microbiology unit-ii-Micro Organisms

UNIT-2-Micro Organisms(PART-1)

AS PER INC SYLLABUS

Micro Organisms
a) Classification, characteristics,
(Structure, size, method and rate of
reproduction)
b) Normal flora of the body.
c) Pathogenesis & common diseases.
d) Methods for study of microbes,
culture & isolation of microbes.

1.માઇક્રોઓર્ગેનિઝમ (Micro Organisms)

સુક્ષ્મસજીવો (Micro Organisms) એક સજીવ જે એટલું નાનું હોય છે કે તે માત્ર માઇક્રોસ્કોપ હેઠળ જ જોઈ શકાય છે (નરી આંખે નહીં). આમ માઇક્રોઓર્ગેનિઝમ એ ખુબ સુક્ષ્મદર્શી , Unicellular living organisms (એક કોષીય જીવંત સુક્ષ્મસજીવો ) છે. તેઓ માત્ર સુક્ષ્મદર્શી જ નહીં પરંતુ દરેક સુક્ષ્મસજીવો પોતાનુ અલગ) અસ્તિત્વ ધરાવે છે .

સુક્ષ્મસજીવો ઘણા વર્ષો થી પ્રુથ્વિ પર અસ્તિત્વ ધરાવે છે અને ઘણી પ્રક્રિયા નુ કારણ આ સુક્ષ્મસજીવો છે તેના જુદા જુદા કેરેકટર્સ

Classification Of Micro organism :-

  • 1.BACTERIA (બેક્ટેરીયા)
  • 2.FUNGI (ફુગ))
  • 3.RECKETTSIAE (રિકેટ્સિયા)
  • 4.SPIROCHAETES (સ્પાયરોચિટ્સ)
  • 5.PROTOZOA (પ્રોટોજુઆ)
  • 6.WORMS (HELMINTHES) (વર્મ-કૃમિ)
  • 7.VIRUS (વાઇરસ)
  • 8.MYCOPLASMAS (માઇકો પ્લઝમા)
  • 9.CHLAMYDIAS (ક્લેમાયડિયાસ)
  • 10.BACTEROIDS AND FUSOBACTERIA (બેકટેરોઇડ્સ અને ફુસો બેક્ટેરીયા)
  • 11.Algaie (અલ્ગિ)
  • other parasites (બીજા ઘણા પરોપજીવીઓ)

1.Bacteria (બેક્ટેરિયા)

  • બેક્ટેરીયા યુનિસેલ્યુલર (એક કોષીય સજીવ) છે.
  • તેના DNA સર્ક્યુલર આવેલા હોય છે
  • તેમા બિજા કોઇ પ્રકાર ના orgnelles (નાના-અવયવ ના ભાગ) આવેલા હોતા નથી
  • તેને માપવા માટે Micron (μ) (માઇક્રોન) યુનિટ નો ઉપયોગ થાય છે.
  • 1 micron (μ) =1/1000 mm
  • બેક્ટેરીયા ની સામાન્ય સાઇઝ 1μ થી 0.5 μ ના ડાયામીટર મા હોય છે
  • તેની લંબાઈ 3 μ થી 10 μ ની લંબાઈ સામાન્ય રીતે હોય છે. 
  • પહોળાઇ 0.1 μ  થી 2 μ
  • અમુક કિસ્સામાં 100 μ જેટલી Size જોવા મળે છે
  • સામાન્ય માઇક્રોસ્કોપ દ્વારા બેકટેરીયા ને જોઇ શકાય છે.

બેક્ટેરિયા નું તેના આકાર (shape) ના આધારે વર્ગિકરણ :-

બેક્ટેરીયા ના તેના shape (આકાર) ના આધારે આધારે નીચે મુજબ નુ વર્ગિકરણ કરવા મા આવે છે.

  1. Cocci (કોકાઇ-ગોલાણૂ)-આ ગોળ આકાર ના હોય છે
  2. Baccili (બેસિલાઇ-ડંડાણુ)-આ સિલિન્ડર આકાર ના હોય છે
  3. Spiral (સ્પાયરલ)– આ વાકા-ચુંકા વળેલા હોય છે.

1.Cocci (કોકાઇ-ગોલાણૂ)

A.Micrococci (માઇક્રો કોકાઇ)– આ સિંગલ હોય છે જે coccus તરિકે પણ ઑળખાય છે

B.Diplococci (ડિપ્લોકોકાઇ)-આ જોડી મા જોવા મળે છે

C.StreteptoCocci (સ્ટ્રેપ્ટોકોકાઇ)-આ સાકળ સ્વરુપે જોવા મળે છે

D.Styphylococci (સ્ટેફાયલો કોકાઇ)– આ જુમખા મા જોવા મળે છે

E.Tetrad (ટેટ્રાડ)– એ ચાર ની સંખ્યા મા સાથે હોય છે.

F.Sarcina (સાર્સિના)– આમા eight(આઠ) ની સંખ્યા મા સાથે જોવા મળે છે

2.Baccili (બેસિલાઇ-ડંડાણુ)

1.Cocobacillus– આ સિંગલ હોય છે જે coccus તરિકે પણ ઑળખાય છે

2.Diplobacili-આ જોડી મા જોવા મળે છે

3.Sreptobacili-આ સાકળ સ્વરુપે જોવા મળે છે

4.Palisades– હુમલા સામે રક્ષણ મેળવવા અણિદાર ખુંટા ની વાડ ઉભી કરી હોય તે રીત ના બેસિલાઇ ની ગોઠણ

૩.Spiral (સ્પાયરલ)– વાકા ચુકા વળાંક વાળા હોય છે

આમા કોમા આકાર ના વિબ્રિયો કોલેરા, ટ્રેપોનેમા પેલીડમ નો વગેરે જેવા બેક્ટેરીયા નો સમાવેશ થાય છે.

બેક્ટેરીયા નુ તેના ફ્લેજેલા ના આધારે વર્ગિકરણ

હલન ચલન કરતા બેક્ટેરીયા મા જોવા મળતા તે સૂક્ષ્મ વાળ જેવા પ્રોટીન ફાઈબરનાં બનેલા અને Cell ની આસપાસ જોડાયેલા હોય છે તેવા તંતુ ને ફ્લેજેલા કહે છે.

  1. Atrichous (એટ્રિકોસ):- જો બેક્ટેરીયા ને એક પણ ફેલેજેલા ના હોય.
  2. Monotrichous (મોનોટ્રાઇકસ):- Flagella Cellની એક જ છેડે જોવા મળે છે.દા.ત : Cholera Vibrio
  3. Amphitrichous (એમ્ફિટ્રાયકસ) :– બે Flagella Cell નાં સામ- સામા છેડે એક – એકજોવા મળે છે .                     દા.ત. : Alceligenes feacales.
  4. Lophotrichous (લોફોટ્રાઇકસ):- Cell નાં એક છેડે ઘાસનાં જુમખા માં જેવા જોવા મળે.  દા.ત. : Pseudomonas (સ્યુડોનોમાસ)
  5. Cephalotrichous (સેફેલોટ્રિકોચ) :-Cell નાં બન્ને છેડે ઘાસનાં જુમખા માં જેવા જોવા મળે
  6. Peritrichate (પેટ્રીચેટ):- ઘણા બધા Flagella Cell નાં ફરતે જોવા મળે.દા.ત. : Typhoid bacilli

Morphology of Bacteria (મોર્ફોલોજી ઓફ બેક્ટેરીયા)

Fimbria/ Pilli ( ફિમ્બ્રિયા/પીલી ):

  • આ બેક્ટેરીયા નુ વાળ જેવુ સ્ટ્રક્ચર છે.
  • બેકટેરિયા ને સરફેસ (Surface) સાથે ચોંટી રહેવા માટે મદદ કરે છે.
  • સામાન્ય પિલી (લગભગ હંમેશા ફિમ્બ્રીયા કહેવાય છે) સામાન્ય રીતે પ્રકૃતિની સપાટીઓ સાથે પ્રોકેરીયોટ્સના ચોક્કસ attachment (જોડાણ)માં સામેલ હોય છે. 
  • Sabilize bacteria during transfer DNA during conjugation.

capsule (કેપ્સ્યુલ)

  • ધણા Bacteria cell ની ફરતે એક Thick લેયર આવેલું હોય છે . જે Capsule થી ઓળખાય છે. દરેક વખતે Cell wall અને Capsule વચ્ચેનો ભેદ પારખી શકાતો નથી . જયારે Capsule loose secreation નાં રુપમાં હોય છે ત્યારે તેને slim layer કહેવામાં આવે છે. જો તે ખુબ જ પાતળું હોય તો Micro – Capsule કહેવાય છે.
  • તે પોલીસેકેરાઇડ નુ બનેલુ છે , તે phagocytosis process (ફેગોસાયટોસિસ ની પ્રક્રિયા) ને અટ્કાવે છે.  
  • Contribution in virulance (Disease produce કરવાન ક્ષમતા).

Cell wall (સેલ -વોલ)

  • Capsule ની તુરંત નીચે હોય છે.એ પ્રમાણમાં થોડુ સખ્ત આવરણ છે અને bacterial cell ને આકાર આપે છે.તે જાડાઈ, સખ્તાઈ અને રાસાયણિક બંધારણમાં અલગ – અલગ જોવા મળે છે તેના આધારે બેક્ટેરીયા પ્રકાર પાડવા મા આવે છે.ગ્ર્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરીયા . 
  • Gram Positive bacteria, Gram Nagative bacteria થી પ્રમાણમાં સાદું કેમીકલ બંધારણ ધરાવે છે. 
  • Cell Wall એ Cellulose, Protein & Lipid ની બનેલી હોય છે.

Cell membrane (સેલ મેમ્બ્રેન)

  • દરેક Cell અંદર અને બહારની બાજુઓને જુદું પાડતુ barrier ધરાવે છજે Cell membranes તરીકે ઓળખાય છે. 
  • Cell membranes એ ખુબ જ પાતળું ( Very thin ), નરમ ( Flaxible ) અને નબળું ( weak ) હોય છે. અને Cytoplasmic membrane તરીકે પણ ઓળખાય છે.
  • Main function selective permeability regulation 
  • nutrients & waste products ના રસ્તાને કંટ્રોલ કરે છે.(made of Phospholipid & Protein)
  • આમા પડેલુ ભંગાણ Cell નમૃત્યુ તરફ લઇ જાય છે.

Cytoplasm (સાયટોપ્લાઝમ)

  • તે એક Complex mixture છે તે ઘણી જાતના micro molecules( Proteins, nucleicacid, Polysaccharides & Lipids ) Organic કે Inorganic solutes of colloid છે. 
  • તેમા Ribosomes (રિબોઝોમ), mesosomes(મેસોઝોમ) ,vacuoles (વેક્યુલ) and inclusions નો સમાવેશ થાય છે.

Rebosome,Mesosome, Inclusion (રીબોજહોમ,મેજોજોમ ઇંકલન્સન )

  • Ribosome’s :-તે Protein અને RNA ના synthesis માટે નુ સેન્ટર છે.
  •  Mesosomes :-It is a site of  Respiratory enzymes.
  • Inclusion :- They are sources of stored energy in bacterial cells.
  • Vaculoes (વેક્યુલ્સ ):- Fluid filled cavity
  • Volutin Granules (વોલ્યુટીન ગ્રેનયુલ્સ ) :- storage of inorganic components

Nucleus (ન્યૂક્લિયસ )

  • Cytoplasm ની અંદર આવેલ સખત ગુંચળુ ( tightly coiled ) કે જેDNA ( Deoxyribose nucleic acid) ધરાવે છે. બેક્ટરીયામાં Animal જેવુ વિકસિત (developed) nucleus જોવા મળતું નથી,
  • It replicate by binnary fission.
  • Extrachromosome of DNA in bacteria called plasmid.

Bacterial endospore (બેક્ટેરિઅલ એન્ડોસ્પોર )

  • They are highly resistance to the environment
  • Endospores are formed by a few bacteria as a intracellular structure .
  • ધણી જાતનાં bacteria વિપરીત પરિસ્થીતિઓમાં parent cell ની અંદર એક આવરણ બનાવે છે જે Spore તરીકે ઓળખવવામાં આવે છે. આ Process cell ની અંદરનું Protoplasm consentraate (ધટ્ટ) બની એક નાનો ગોળાકાર બને છે, જે જાડી cell wall તરીકે વર્તે છે. દરેક સેલમાં સામાન્ય રીતે એક endospore બને છે જે ખુબ જ વધારે તાપમાનમાં પણ પોતાનું અસ્તીત્વ ટકાવી રાખે છે.

Reproduction (રિપ્રોડ્ક્શન ઓફ બેક્ટેરિયા) :-

Binnary Fission of Bacterial cell (બેક્ટેરીયલ સેલ બાયનરી ફીઝન)

Conjugation

2. Fungi (ફંગસ)

  • તે તાંતણામાં જોવા મળે છે તે વાસી bread જેવા પદાર્થમાં ઉત્પન્ન થાય છે. Non – pathogenic micro – organism છે.તેની cell wall સખત હોય છે. તેને પોતાનો ખોરાક soluble nutrient substance માથી Diffusion process થી cell wall દ્વારા લે છે.
  • Ex.unicellular Mould, Yeats (મોલ્ડ,યિસ્ટ)
  • Multicellular- Mushroom (મશરૂમ)

3.Rickettsiae (રીકેટસીઆ )

  • આ એક simple rod shape spiral organism છડ઼ે First observed by Howard Taylor in 1909. 
  • તેની size bacteria કરતા નાની છે. લંબાઇ ૩micron અને diameter 0.5 micron છે.
  • તે વધુ પ્રમાણમાં હલન ચલન કરતા નથી. 
  • Size નાની હોવા છતા ઘણા filter pass કરે છે. અને ઘણા filter માંથી પસાર થતા નથી. 
  • તે plants કે Animal micro – organisms છે, તે હજુ સુધી જાણી શકાયુ નથી.
  •  આનાથી થતા diseases સામાન્ય રીતે ભારતમાં જોવા મળતા નથી,
  •  દા.ત. Q- fever, 
  • Rocky mountain fever (રોકી માઉન્ટેન ફીવર )
  • Trench fever (ટ્રેન્ચ ફીવર)
  • તે bacteria અને virus વચ્ચેનું સ્વરૂપ છે, કારણ કે તે bacteria અને virus બન્નેની અમુક properties ધરાવે છે.

4.Spirochetes (સ્પાઈરોકીટસ)

  • Spirochetes protozoa અને Bacteria બન્ને ના Characteristics  ધરાવે છે.
  • 1- Venerial Treponeme

Ex.  Treponeme Pellidum causes syphilis in Human

  • 2-Non venereal Treponeme

   ex.Lepto-spira- causing spirochetal jaundice

5.Protozoa (પ્રોટોઝૂઆ)

  • આ Animal Unicellular micro-organisms છે. તેની રચના  bacteria કરતા  ગુચવણ ભરેલી હોય છે. તે જુદા જુદા પ્રકારના હોય છે. અને pathogens છે
  • i)Entamoeba – Dysentery, Hepatitis, Liver abscess
  • (ii)Giardia – Diarrhoea
  • (iii) Trichomonas hominis – Diarrhoea
  • (iv) Trichomonas Vaginalis – Vaginitis
  • (v) Trypanosoma – Sleeping sickness (Africa)
  • (vi) Leishmania – Kala azar
  • (vii) Plasmodium vivex – Beneign tertian malaria (મેલેરીયા)
  • Plasmodium falciparum – Malignant Malaria
  • Plasmodium malaria – Quartan malariamulurie.
  • Plasmodium ovale-Beneign tertian malaria
  • Belantidum (B.coli)-Desentry (મરડો)

Worm (વોર્મ-કૃમિ )

  • 1) Trematoda 

    તેઓ મોટે ભાગે liver અને Intestine માં જોવા મળે છે અને Cirrhosis of liver, persistent diarrhoea, Gestro intestinal irritation, Enlarged liver, Eosinophil Urticaria, Haematuria (blood in Urine) માટે જવાબદાર છે.

  •  2)Cestoda

       તેઓ intestine માં જોવા મળે છે અને intestinal conditionઊભી કરે છે.

Nematoda

તેઓ  intestine, lymphatic vessels subcutaneous tissues માં હોય છે.         .Allergic reaction, Haemorrhage lesions in heart, Acute appendicitis, G. I. disturbances, ulcer, Rise of eosinaphil count અને septic complication માટે જવાબદાર હોય છે.

Virus (વાઇરસ)

  • Virus એ Latin શબ્દ છે. જેનો અર્થ “Poison” અથવા “Venom” થાય છે 
  • Virus intracellular living organism છે. 
  • electron microscope થી જ જોઇ શકાય છે.
  •  Diseases જેવા કે Polio, Mumps, Rabies, Herpes, Chicken pox, Dengue fever, Hepatitis B વગેરે જુદા-જુદા Virus થી થતો રોગ છે. બધા  Virus pathogenic હોતા નથી. AIDS પણ Virus થી થતો રોગ છે.

History of virus

  • 1982 માં રશીયન biologus Iwanowski એ પ્રથમ વખત તમાકુમાં થતા tobacco mosaic disease માટે T. M. V. virus જવાબદાર છે એવું શોધી કાઢ્યું. 
  • 1900 ની સાલમાં Walter Reed એ Yellow fever નાં Virus શોધ્યા.
  •  1935 માં electron microscope  બનતા નો virus Study study possible થયો.(Electron microscope 3,00,000 magnification કરી શકે છે.)

Characteristics of Virus

  • Viruses living અને non – living બન્ને Characteristics ધરાવે છે.
  • Non-living characters of virus
  • Viruses cellular organization નથી. 
  • તે Protoplasm ધરાવતા નથી.
  • તેને Respiration function કે food ની જરૂરીયાત         હોતી નથી.
  • a binary fission  થી Multiply થતા નથી.
  •  તે Independed existence (અસ્તિત્વ) ધરાવતા નથી.
  • External stimuli a respond  કરતા નથી.
  • Cell ની બહાર તે chemical molecules ની જેમ વર્તે છે.

Living characteristics of Virus

  • (i) તેનું reproduction ફક્ત living cell માં થાય છે
  • (ii)તે Size અને numbers માં growth થવાની ક્ષમતા ધરાવે છે.
  • (iii) Living ની મારફતે પોતાના Genes નું (અંગછેદ) mutation કરે છે.
  • (Iv) તે કુદરતી રીતે પોતાના વાતાવરણને adapt કરે છે.
  • તેથી આપણે કહી શકીએ કે viruses Living અને non – livings ની વચ્ચે આવે છે. પરંતુ તેઓને Lliving માં (સજીવમાં) ગણી વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવામાં આવે છે
  • Viruses may be defined as, Extremely small obligate intracellular living forms containing only one type of nucleic acid either DNA-RNA.”
  • છે.તે shape માં જુદા જુદા હોય છે. એકજ જાતના virus નો shape સરખો રહે છે .પરંતુ અલગ-અલગ જાતોનો shape સરખો હોતો નથી. તેઓ Rod shaped,Cuboidal, Rhomboidal (multisided), needle shaped જોવા મળે છે.
  • Virus બીજા micro-organism કરતા simple structure ધરાવે છે,
  • Virus ને artificially ગમે તે culture medium માં growth કરાવી શકાયતેના માટે living cells એ પ્રાથમિક જરૂરીયાત છે.નીચેની ત્રણ રીતો virus ના cultivation માટે વપરાય છે.(i) Animal Inoculation :-આ Virus ને જાવંત પાણીમાં દાખલ કરવામાં આવે છે. (ii) Cultivation in chick embryo (iii) Cultivation in tissue culture :-

Fusobacteria (ફુઝૉબેક્ટેરિઆ )

  • Long, thin, spindle shaped. With pointed end or cigar shaped They are found in Gums and tonsils of normal person.They are often associated with certain spirochetes in mixed infection causing fasospirochaetal disease

Bacteroides (બેકટેરોઇડ્સ )

  • Anaerobic, Rod shaped, gm-ve Bacteria.
  • Normally inhabitant in oral, Respiratory, intestinal, Urogenital cavities of human and animals, 
  • The infection of bacteroids (e.g. abdominal sepsis) are usually found in association with other organisms.

Non-Pathogenic Organism (બિન-હાનિકારક-નોન પેથોજનીક -ઓર્ગેનીઝમ )

  • માનવ જાત સાથે Bacteria ને ઘણો અગત્યનો સબંધ છે, અમુક Non- Pathogenic bacteria Pathogenic bacteria નો નાશ કરે છે, ઉપરાંત
  • અમુક bacteria વનસ્પતિ ના મુળ સાથે જોડાયને નાઇટ્રોજન (Nz) નું ઉપયોગી રાસાયણીક પદાર્થમાં રૂપાંતર કરે છે. જે રાસાયણીક ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે.
  • Alcohol માંથી Acetic acid બનાવી વિનેગર્ (vinegar) બનવવામાં મદદ કરેકે
  • તમાકુ અને રબરની બનાવટમાં અમુક bacteria મદદરૂપ હોય છે. 
  • લોટ, મેંદો, અને ખાંડ ઉપર Yeast પ્રોસેસ કરી bread ફુલાવવામાં મદદ કરે છે.
  • ઘી, માખણ અને પનીરમાં ચોક્કસ પ્રકારની સોડમ ઉત્પન કરે છે. 
  • Yeast અને actinomytius Antibiotic પદાર્થ ઉત્પન્ન કરે છે, જે infection ની સારવાર માટે ઉપયોગી છે.
  • સડેલા કે મરેલા પ્રાણી અને વનસ્પતિના પદાર્થ માંથી ઝેરી વાયુઓ સાદા વાયુમાં રૂપાંતર કરવામાં અમુક bacteria મદદ કરે છે. આ સાદા વાયુ વનસ્પતિના વૃધ્ધી વિકાસ માટે ખોરાક તરીકે ઉપયોગી બને છે.

Growth factors of Bacteria (બેક્ટેરિયા ના ગ્રોથ ફેક્ટર )

  • Bacteria નો Growth બે રીતે જોવા માં આવે છે

1. Increase in size

2.Increase total number of cells.

Bacteria નો Growth જોવા માટે તેને Curved આલેખ મા દર્શાવવા મા આવે છે

  • Lag phase :- Increase cell in size but it does not multiply
  • Log phase :- Multiply at the exponential phase
  • Maximal stationary phase:- Death & growth of bacteria are equal .બન્ને એક જ સરખૂ જોવા મળે.
  • Decline phase :- bacteria ના death cell નો progress વધે છે.

Factors affecting Bacterial Growth (બેક્ટેરિયા ના ગ્રોથ માં અસર કરતાં પરિબળો )

  • બીજા દરેક સજીવની જેમ Microbes ને પણ અનુકુળ વાતાવરણ અને nutrient ની જરુર
  •  growth, maintenance & multiplication માટે પડે છે
  •  Nutritional requirements for growth of bacteria : 
  • Protein or Protones, or nitrogen containing substance.- 
  • Energy food – Sugar
  • Minerals – Sodium – Sugar, starch, beef etc.. 
  • – Sodium chloride in small amount.
  •  Water in large amount. 
  •  Blood, Glucose etc..
  • વાતાવરણમાં નજીવો ફેરફાર પણ bacterial growth પર અસર કરે છ Spore forming type એ એક માત્ર વિપરીત પરિસ્થીતિઓમાં પણ રક્ષણ. મેળવી શકે છે. વાતાવરણમાં કન્ટ્રોલ દ્વારા આપણે bacterial growth ને વધારી કે બંધ કરી શકીએ છીએ

(1) Moisture (ભેજ)

  • દરેક બેક્ટરીયા ને Nourishing food ની જેમ પાણીની પણ જરૂરીયાત ગ્રોથ માટે હોય છે. હકીકતમાં પાણીની ગેરહાજરીમાં બેક્ટરીયા ને ખોરાક મળી શકતો નથી, કારણ કે બૅક્ટરીયા ની તી wall માંથી પસાર થવા માટે દરેક food elements (તત્વો) ને પ્રવાહી સ્થિતિમાં હોવું જરૂરી છે. દરેક પ્રકારના બેક્ટરીચા પ્રવાહી માધ્યમ ( Aqueous medium) માં સારો ગ્રોથ કરે છે, સંપૂર્ણપણે moisture વગરનું વાતાવરણ તેનો ગ્રોથ થતો અટકાવે છે. અથવા નાશ કરે છે.
  • આ ઉપરાંત cell ઓછી કે વધુ Humidityમા જીવી શકતા નાથી.

2) Light  (પ્રકાશ)

  •  sun light મા રહેલા ultraviolet કિરણો ના સીધા સંપર્ક થી મોટા ભાગ ના bacteria નાશ પામે છે.

(3) Temperature (તાપમાન) :-

  • તાપમાન એ બેક્ટેરીયાના ગ્રોથ પર અસર કરતું ખુબજ અગત્યનું factor છે. Bacteria growth માટે food, water  સાથે optimal temperature જરૂરી છે. 
  • જુદા જુદા બેક્ટરીયા માટે જુદું જુદું optimal (અનુકૂળ) temperature  હોય છે.
  •  માણસના શરીરમાં ગ્રોથ થતા બેક્ટરીયા માટે 37° C એ અનુકુળ તાપમાન (Optimal temperature ) છે.
  • આમ છતા ઘણા બેક્ટરીયા mesophilic ( meso = middle, phille = loving ) હોય છે. તેના માટે optimal temperature 25 થી 39* C હોય છે. 
  • મોટા ભાગ ના bacteria આ રીતે grow થાય છે.
  • તો સિવાયન psychrophilic ( Psychro = cold ) bacteria 4 C to 10° C વચ્ચે વધુ સારો ગ્રોથ પામે છે, અમુક 
  • Thermophilic {Therma – Heat ) પણ જોવા મળે છે. તેનો ગ્રોથ 55° C to 75 C વચ્ચે સારો થાય છે. 
  • 75 C થી વધારે તાપમાન બેક્ટરીયા માટે fatal હોય છે. હકીકતમાં ઉંચુ તાપમાન જુદી જુદી રીતે બેક્ટરીયા નો નાશ કરવા માટે ઉભુ કરવામાં આવે છે. 
  • જેમ કે moist heat (વરાળ),boiling water, pasteurization & autoclaving.
  • ઘણી જાતો ખુબજ નીચા તાપમાને પણ જીવી શકે છે. જેમ કે yeast, mould, viruses & Rickettsia, spirochetes (76* C  એ વર્ષો સુધી જીવીત રહી શકે છે).

(4) Oxygen (પ્રાણવાયુ)

  • બેક્ટરીયા ના જીવન માટે O2 પણ અગત્યનો ભાગ ભજવે છે. ઘણા પ્રકારના બેક્ટરીયા ફક્ત O2 ની હાજરીમાં જ જીવી શકે છે, કે ગ્રોથ કરી શકે છે. તેઓ Aerobes (EX.Sarcina) કહેવાય છે.
  •  એનાથી ઉલટું Anaerobes 02 ની ગેરહાજરીમાં જીવી કે ગ્રોથ કરી શકે છે. દા.ત. Closteridium tetani- 
  • આ સિવાય એવા પણ બેક્ટરીયા છે. જે 02 ની હાજરી કે ગેર હાજરીમાં પણ જીવી શકે છે. તેઓ facultative anaerobes થી ઓળખાય છે. દા.ત. Salmonella typhi.
  • Microaerophils એ હવા મા હાજર કરતા ઓછા oxygen મા વધુ Growth થાય છે.

5) Hydrogen Ion Concentration: (Acidity and Alkalinity) PH મિડિયમ

  • જે પ્રવાહીમાં બેક્ટરીયા growth થાય છે, તેની acid કે alkly concentration (સાંદ્રતા) ગ્રોથ પર અસર કરે છે.
  •  આને hydrogen ion concentration index થી જોવામાં આવે છે.
  • PH – 0 (Zero) એ સૌથી વધુ acidic,
  • PH – 14 એ સૌથી ઓછી acidic concentration દર્શાવે છે.
  • PH – 7.) એ nutral (તટસ્થ),
  • PH <7 એ acidic 
  • અનેPH >7એ alkaline
  •  સ્થિતિ દર્શાવે છે.મોટા ભાગના bacteria PH 5.0 થી 8.5 વચ્ચે વધુ સારી રીતે growthપામે છે. આમા પણ અમુક અપવાદ જોવા મળે છે.

6)Osmotic pressure (ઓસ્મોટીક પ્રેસર) :-

  • Bacteria નાં જીવનનો આધાર વધારે કે ઓછા osmatic pressure પર પણ રહેલો છે. જે bacteria ને એવા પ્રવાહીમાં ડુબાડવામાં આવે કે જેનું Osmatic pressure ખુબ જ વધારે હોય કે ખુબ જ ઓછુ હોય તો bacterial cell માં પ્રવાહી બહાર નીકળી જવાથી collapse થઇ જાય છે અથવા Dormant (નિષ્ક્રીય) થઇ જાય છે. 
  • Carbon Dioxide પણ bacteria ના growth માટે જરુરી છે. 

Normal flora of the body (નોર્મલ ફ્લોરા ઓફ બોડી)

  • Normal flora of the body માણસમાં પણ અન્ય પ્રાણીઓની જેમ મોટી સંખ્યામાં micro – organism શરીરની અંદર કે બહાર જોવા મળે છે. જેઓને શરીરમાંથી completely remove કરી શકાતા નથી. Normal microbial flora body માટે અગત્યના role play કરે છે.
  • તે જ્યારે host ની Immunity down થાય ત્યારે pathogens બની જાય છે.
  • તેઓ pathogens નું colonization અટકાવવામાં મદદ કરે છે.
  • તે વ્યક્તિની Immune system ને સબળ બનાવે છે.
  • Vitamin K અને ઘણા Vit.B ના synthesis મા મદદ કરે છે. 
  • pathogen ની entery prevent કરે છે અથવા supress કરે છે

Normal flora of the skin ((નોર્મલ ફ્લોરા ઓફ સ્કીન))

  • માણસની skin પર વાતાવરણ માંથી સતત organisms નો મારો ચાલતો રહે છે. 
  • તે વ્યક્તિના પોતાના secretion અને excretion થી પણ contaminate થતી રહે છે.
  •  Skin flora એ body area અને પહેરેલા કપડા પર પણ આધારીત છે. 
  • તથા occupational environment પણ ભાગ ભજવે છે.
  •  Skin પર સામાન્ય રીતે diptheroids, staphylococci, gram positive aerobic spore bearing bacilli, gram negative bacilli (e.colli) તથા pathogenic hemolytic strepto cocci જોવા મળે છે. 

Normal flora of the conjunctiva (નોર્મલ ફ્લોરા ઓફ કન્જકટાઈવા)

  • Tear ની flushing action નાં કારણે conjunctiva પ્રમાણમાં ઓછા flora ધરાવે છે, છતાં પણ staphylococci અને streptococcici ઘણી વખતજોવા મળે છે.
  • Normal flora of Nose, Nasopharynx and Sinuses:-

      Staphylococci, Streptococci Haemophilus જાતિ ના micro-organism જોવા મળે છે.

  •  Normal flora of mouth and URT (Upper Respiratory Tract)

         Pigmented and non pigmented micro cocci, gm +ve spore bacilli, proteus, lactobacilli, Anaerobic micro cocci, streptococci,vibrios ,fusiform bacilli, neisseria fungi, candida વિગેરે જોવા મળે છે.

Normal flora of Intestinal tract (નોર્મલ ફ્લોરા ઓફ ઇન્ટેસ્ટાઈનલ ટ્રેક્ટ )

  • bacilli, entrococci, staphylococci Stomach ની PH ના હિસાબે ત્યાં વધુ flora ભેગા થઇ શકતા , Stomach of condition જેવીકે carcinoma pyloric obstruction વિગેરેમાં gram+ve cocci અને bacilli જોવા મળે છે. Duodenum પછીનાં ભાગમાં gramતે વધતા જોવા મળે છે.મોટા ભાગે anaerobes, lactobacilli અને mycoplasma candida જોવા મળે છે
  • Normal flora of the Genito-urinary tract :-                    Mycobacterium Smegmatis, Gram + Ve, Gram – Ve bacteria, Lacto bacillus, E.Coli, Yeast, neisseria o Spirochaetes જોવા મળે છે.

Published
Categorized as MICROBIOLOGY GNM FULL COURSE, Uncategorised