Normal flora of the body
- Normal flora of the bodyમાણસમાં પણ અન્ય પ્રાણીઓની જેમ મોટી સંખ્યામાં micro – organism શરીરની અંદર કે બહાર જોવા મળે છે. જેઓને શરીરમાંથી completely remove કરી શકાતા નથી. Normal microbial flora body માટે અગત્યના role play કરે છે.
- (1) તે જ્યારે host ની Immunity down થાય ત્યારે pathogens બની જાય છે.
- (2) તેઓ pathogens નું colonization અટકાવવામાં મદદ કરે છે.
- (૩) તે વ્યક્તિની Immune system ને સબળ બનાવે છે.
- (4)Vitamin K અને ઘણા Vit.B ના synthesis મા મદદ કરે છે.
- (5) pathogen ની entery prevent કરે છે અથવા supress કરે છે
Normal flora of the skin
- માણસની skin પર વાતાવરણ માંથી સતત organisms નો મારો ચાલતો રહે છે.
- તે વ્યક્તિના પોતાના secretion અને excretion થી પણ contaminate થતી રહે છે.
- Skin flora એ body area અને પહેરેલા કપડા પર પણ આધારીત છે.
- તથા occupational environment પણ ભાગ ભજવે છે.
- Skin પર સામાન્ય રીતે diptheroids, staphylococci, gram positive aerobic spore bearing bacilli, gram negative bacilli (e.colli) તથા pathogenic hemolytic strepto cocci જોવા મળે છે.
Normal flora of the conjunctiva
- Tear ની flushing action નાં કારણે conjunctiva પ્રમાણમાં ઓછા flora ધરાવે છે, છતાં પણ staphylococci અને streptococcici ઘણી વખતજોવા મળે છે.
- Normal flora of Nose, Nasopharynx and Sinuses:-
Staphylococci, Streptococci Haemophilus જાતિ ના micro-organism જોવા મળે છે.
- Normal flora of mouth and URT (Upper Respiratory Tract)
Pigmented and non pigmented micro cocci, gm +ve spore bacilli, proteus, lactobacilli, Anaerobic micro cocci, streptococci,vibrios ,fusiform bacilli, neisseria fungi, candida વિગેરે જોવા મળે છે.
Normal flora of Intestinal tract
- bacilli, entrococci, staphylococci Stomach ની PH ના હિસાબે ત્યાં વધુ flora ભેગા થઇ શકતા , Stomach of condition જેવીકે carcinoma pyloric obstruction વિગેરેમાં gram+ve cocci અને bacilli જોવા મળે છે. Duodenum પછીનાં ભાગમાં gramતે વધતા જોવા મળે છે.મોટા ભાગે anaerobes, lactobacilli અને mycoplasma candida જોવા મળે છે
- Normal flora of the Genito-urinary tract :- Mycobacterium Smegmatis, Gram + Ve, Gram – Ve bacteria, Lacto bacillus, E.Coli, Yeast, neisseria o Spirochaetes જોવા મળે છે.
Collection of specimen (નમૂના)
- Microbial infection ના diagnosis નો આધાર causative organism ના identification કે body body immune system ના infecting microbes સાથે ના response પર રહેલો છે. (Antibodies),
- Nurses clinical specimens ના collection, (Urine, stool, blood, swabs, sputum etc.) storage, transportation માટે જવાબદાર છે.
- Disease નાં diagnosis માટે જુદા – જુદા સેમ્પલ નું processing કઇ રીતે થાય તે પણ નર્સે જાણવું જરૂરી છે.
- Microscopic examination of unstained material eg. Urine, stool, cell counts etc.
- Stained smear examinations eg. Bacteria, virus, fungi, some parasities.
- Bacteria ની in vitro sensitivity to antimicrobial agent..
- Blood મા specific non specific antibody Response જેના માટે આપણે જુદી જુદી processing techniques વાપરીએ છીએ.
- Disease મા causative organisms નું diagnosis.
- Disease ના progress of monitoring
- Disinfectants antiseptic agent ell efficiency.
- Environment ના contamination ને ચેક કરવું વગેરે.
Collection of specimens.
- Specimen collection અને handling માટે દરેક હોસ્પીટલને પોતાના ગાઇડલાઇન હોય છે.
- General guidelines:
- Antimicrobial (antibiotics) therapy ચાલું કરતાં પહેલાculture માટેનું specimen લઇ લેવું,
- પહોળા મોઢાવાળા container માં શક્ય હોય ત્યાં સુધી uncontaminated specimen લેવું. Material spill (ઢોળાવું – છલકાવુ,રેડાવું) થઇ container ની બહારની side ન બગાડે તે જોવું.
- Infected material નાં direct contact માં ન આવો. ખાસ કરીને HIV અને Hepatitis નાં શંકાસ્પદ કે જાહેર થયેલા કેસોમાં.
- Label મા Name, Age, Sex, Ward 4 bed no. ઉલ્લેખ કરવાનું ભૂલવું નહી, તથા collection નાં તારીખ – સમય લખવા. AIDS અને Hepatitis નાં દર્દીઓનાં સેમ્પલપર“ Biohazard “ દર્શાવવાનું ભૂલવું નહિ
- વ્યવસ્થિત રીતે સેમ્પલ લેબોરેટરીમાં મોકલો. અથવા વ્યવસ્થિત તાપમાને store કરો,
- Anaerobic organism ના culture માટે લેવાતા SPECIMEN વખતે Air contact ના થાય તેનો ખ્યાલ રાખવો.
Stool specimen
- Stool specimen સીધુ wide mouth sterile leak- proof container મા લેવું
- અથવા clean અને dry bedpan મા લઈ sterile leak- proof container મા લેવું અને fit કરવું.
- Stool specimen ને cool રાખવું.toilet paper નો specimen લેવા માટે ઉપયોગ કરવો નહીં
- જો stool specimen ova કે parasite માટે લેવા નું હોય ત્યારે તેને તાત્કલિક collect કરી ને preservative મા રાખવું.
Rectal swab
- Anal sphincter થી 1 ઇંચ ઉપર થી sterile tip થી swab લેવો
- Swab ને carefully rotate કરી બહાર કાઢી transport media મા મોકલી આપવું
Throat swab
- જો Epiglotitis મા inflamation હોય તો swab લેવું નહીં.
- Tounge depressor tounge ને depress કરી tonsilar pillar અને uvula ની વચ્ચે થી swab લેવું.
- હોઠ ,દાંત કે જીભ ને અડો નહીં
Wound swab
- Skin કે surface touch ન થાય તે રીતે wound માથી collect કરવામાં આવે છે.
- vaginal swab :-
under direct vision , vaginal speculum ના ઉપયોગ થી vagina ના affected area માથી લેવામા આવે છે.
- CSF ( cerobrospial fluid)
CSF aspirate કરી ને sterile container માં લેવામા આવે છે.
Urine for culture and sensitivity test
- UTI (Urinary Tract Infection) chronic કે acute હોઈ શકે .infection ascending } descending spread થાય છે.
- જેના sources endogenous કે exogenous હોઇ શકે.
- સામાન્ય રીતે Urine માં થોડા bacteria હોય છે.
- Infection વખતે તે સંખ્યા ખૂબ જ વધી જાય છે, અને Pus cells તથા R.B.C. પણ જોવા મળે છે.
- Most common bacteria કે જે acute UTI માં જોવા મળે છે તે E. coil અને streptococcus છે .
- લેબ રીપોર્ટ સામાન્ય રીતે 24 – 48 કલાક નો સમય લે છે.
- Chronic UTI માં સામાન્ય રીતે Mycobacterium અથવા recurrent infectionજોવા મળે છે.
- Purposes:
- Diagnosis confirm કરવા માટે તથા
- etiological agent નેઓળખવા માટે.
- યોગ્ય Antibiotics therapy પસંદ કરવા
- સારવાર દરમ્યાન અને પછીનો Disease નો progress નક્કી કરવા. ધ્યાનમાં રાખવાના મુદા:
- Patient antimicrobial (antibiotics) ન લેતું હોવું જોઇએ. (7– 10 દિવસ 18 પહેલા)
- Aseptic technique થી catheterization કરી મેળવવું.
- Sterile container નો ઉપયોગ કરવો.
- Urine નાં contamination, contact ને avoid કરવા,Mead stream specimen direct container મા લઈ containerને ટાઇટ બંધ કરવું.
- Proper labeling કરીને 1 કલાકમાં લેબોરેટરીમાં test માટે મોકલી આપવું અથવા 4° C temperature માં સ્ટોર કરવું.
- Mycobacterium ના culture માટે ૩ morning sample લેવા.
Blood sample (venipuncture)
- Requisition form
- Antiseptic agent ( 70% alcohol or 2% iodine) for skin cleaning etc.
- Tourniquet
- Gloves,Syringe,needle
- vaccute/blood culture bottle, Incubator
- Record & report
Procedure for blood sample
- Watch video
- 1. Place a sheathed needle or butterfly on the syringe.
- 2. Remove the cap and turn the bevel up.
- 3. Pull the skin tight with your thumb or index finger just below the puncture site.
- 4. Holding the needle in line with the vein, use a quick, small thrust to penetrate the skin and vein in one motion.
- 5. Draw the desired amount of blood by pulling back slowly on the syringe stopper. Release the tourniquet.
- 6. Place a gauze pad over the puncture site and quickly remove the needle.
- 7. Immediately apply pressure. Ask the patient to apply pressure to the gauze for at least 2 minutes.
- 8. When bleeding stops, apply a fresh bandage, gauze or tape.
- 9. Transfer blood drawn into the appropriate tubes as soon as possible using a Blood Transfer Device, as a delay could cause improper coagulation.
- 10. Gently invert tubes containing an additive 5-8 times.
- 11. Dispose of the syringe and needle as a unit into an appropriate sharps container.