MICRO-UNIT-I HISTORY
Introduction
a) History of bacteriology and microbiology.
b) Scope of microbiology in Nursing
MICRO ORGANISM (માઇક્રો ઓર્ગેનિઝમ ):-
HISTORY OF MICROBIOLOGY :-
ભૌતિકશાસ્ત્રની શરૂઆત પ્રાચીન સમયમાં થઈ હતી, ગણિતની શરૂઆત પણ અગાઉ થઈ હતી, પરંતુ નાની સજીવ વસ્તુઓનું જ્ઞાન, તેમનું જીવવિજ્ઞાન અને માનવ જીવન પર તેમની અસર માત્ર 19મી સદીના અંતથી જ છે. લગભગ 1880 ના દાયકા સુધી, લોકો હજુ પણ માનતા હતા કે જીવન પાતળી હવામાંથી બની શકે છે અને તે બીમારી પાપો અથવા ખરાબ ગંધને કારણે થાય છે.
માઇક્રો ઓર્ગેનિઝમ સૌથી પહેલા પૃથ્વી પર આવ્યા હશે જુના અભ્યાસમાં એવું માલુમ પડયું છે કે, હજારો વર્ષ પહેલા પણ માઇક્રો ઓર્ગેનિઝમ હતા અને તેના થી રોગચાળૉ (એપિડેમિક) થતા હતા. Microbiology એ છેલ્લા ૨૦૦ વર્ષમાં વિકસેલું Science છે. અગાઉ ના લોકો મેડીસીન અંગેનું થોડું જ્ઞાન ધરાવતા હતાં પરંતુ રોગ થવાના કારણો વિશે જ્ઞાન ધરાવતા ન હતા સંસ્કૃતિઓ અને સમાજના ભાગો અને સારવારમાં પણ તફાવત હોવાના કારણે લોકોને રોગો કેમ થાય છે તે અંગેના અભિપ્રાયો. ખરાબ ગંધ રોગોને કારણે હોવાનું માનવામાં આવતું હતું, વાંધાજનક ગંધને દૂર કરીને અથવા માસ્ક કરીને સારવાર કરવામાં આવે છેશરીરના humor (જુદા જુદા પ્રવાહી) માં અસંતુલન, ને રક્તસ્રાવ(બ્લિડિંગ), પરસેવો (સ્વેટ) અને ઉલટી (વોમિટિંગ) સાથે સારવાર આપવામા આવતી હતી આત્માના પાપો, પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ સાથે સારવારચેપની વિભાવના જાણીતી હોવા છતાં, તે નાના જીવંત જીવોને આભારી ન હતી પરંતુ ખરાબ ગંધ અથવા આત્માઓ, જેમ કે ડેવિલને આભારી હતી
(1). Varo and Columella (વારો અને કોલ્યુમેલા):- રોગ (ડિઝીઝ) એ ના જોઇ શકાતા એવા ઓર્ગેનિઝમ(Animalia minuta) થી થાય છે. જે શ્વાસ લેવાથી કે ખાવા થી થાય છે
(2). 13th Century Roger Bacon (રૉજર બેકન) :-
એ સિધ્ધ કર્યું કે રોગોનો ઉદ્દભવ નરી આંખે ન જોઈ શકાય તેવાં જીવંત જંતુઓમાંથી ( Invisible living creatures ) થાય છે. તેઓ શ્વાસ દ્વારા અથવા તો બીજી કોઈ રીતે શરીરમાં પ્રવેશ મેળવે છે.
(૩). 1546- Fracastorius of Verona(ફ્રેકાસ્ટોરિયસ ઑફ વેરોના):-
તેમણે સૌપ્રથમ સુચન કર્યુ કે disease એ minute “ Seeds ” or “Germs ” થી થાય છે અને એક વ્યક્તિ થી બીજી વ્યક્તિ મા ફેલાય છે.
(4).1675 : – Antony Van Leeuwenhoek(એંટોનીવાન લ્યુવેનહોક):-
પોતાનું Micro scope બનાવ્યું કે જે 160 times magnify કરી શકતુ હતું . જેની મદદથી તેઓએ Bacteria શોધી કાઢયા. તેઓ FATHER of MICROSCOPY (માઇક્રો સ્કોપી ના પિતા તરિકે ઓળખાય છે) કહેવાયા.
(5).1776:- Edward jenner (એડ્વર્ડ જેનર):-
સૌ પ્રથમ Small pox (શીતળા)સામે રસી (Vaccine) તૈયાર કર્યું .ઇમ્યુનાઇઝેશન (રસીકરણ ) ની શરુઆત કરી.
(6). 1762-Von Plenciz :-
દરેક ડિઝીઝ જુદા જુદા એજન્ટ દ્વારા થાય છે એવું તારણ આપ્યું.
(7).1861 – Louis Pasteur (લુઇસ પાશ્વર) :-
માઇક્રો ઓર્ગેનિઝમ થી Fruits માં fermentation (આથો) થાય છે તે બતાવ્યું .
1856 જંતુ મુક્ત કરવા માટે તેઓએ Pasteurization method (પાશ્વરાઇઝેશન મેથડ) આપી જે પહેલા wine (દારૂ) માટે વપરાતી હાલમાં milk અને dairy products માટે વપરાય છે જેનાથી દુધ અને તેની બનાવટો ને હાનિકારક માઇક્રો ઓર્ગેનિઝમ થી મુકત કરી શકાય .
1881 માં Anthrax Vaccine/રસી (એન્થ્રાક્સ એ એક ફિવર છે જે એન્થ્રાક્સ નામના બેક્ટેરીયા થી થાય છે ) શોધી
1885 માં Rabies (રેબિઝ-હડકવા) ની Posteure treatment develop (સારવાર વિક્સાવી) કરી, જે આજે પણ વપરાય છે. તેઓ FATHER OF MICROBIOLOGY (માઇક્રો બાયોલોજી ના પિતા તરિકે ઓળ્ખાય છે)
(8). 1867 -Lord Lister (લૉર્ડ લિસ્ટર) :-
Wound (ઘાવ) ના prevention અને તેની સારવાર માટે ફિનોલ વાપરવાનું શરુ કર્યું .WOUND માટે antiseptic સોલ્યુશન વાપરવાની શરૂઆત કરી જેથી તેને માઇક્રો ઓર્ગેનિઝમ ફ્રી રાખી શકાય તે FATHER OF ANTISEPTIC SURGERY (ફાઘર ઓફ એંટિસેપ્ટિક સર્જરી) તરિકે ઓળખાય છે.He used carbolic acid during surgery
(9) 1876 Robert Koch (રોબર્ટ કોક) :-
(10) 1925 – Sir Alexander Flemming (સર એલેકઝાંડર ફ્લેમિંગ) :-
સૌ પ્રથમ એન્ટીબાયોટિક (બેક્ટેરીયા ને મારી નાખતી દવા ની) શોધ કરી.તેઓ એ સૌ પ્રથમ એન્ટીબાયોટિક પેનિસિલિન ની શોધ કરી.
(12) Hans Christian Gram: ‘Gram stain-ગ્રામ સ્ટેન’ ની પધ્ધ્તી વિક્સાવી.
(13) Ernst Ruska: ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની શોધ કરી.
(14) Elie Metchnikoff: ફેગોસાયટોસિસ એટલે કે ઇમ્યુન સિસ્ટેમ બેક્ટેરીયા વગેરેનો કેવી રીતે નાશ કરે છે તે સમજાવ્યૂ
(15) Walter Gilbert and Frederick Sanger: 1977* DNA sequencing ની મેથડ વિક્સાવી.
11. Karry B Mullis: polymerase chain reaction (PCR) ની શોધ કરી..
SCOPE AND UTILITY OF KNOWLEDGE OF MICROBIOLOGY IN NURSING.(નર્સિંગ મા માઇક્રોબાયોલોજી નુ મહત્વ/ઉપયોગ/સ્કોપ)