skip to main content

micro unit -5

Control and destruction of Microbes
methods of control a) Principles and methods of microbial
and destruction of control
microbes -Sterilization
-Disinfection the CSSD
-Chemotherapy and antibiotics
-Pasteurization
b) Medical and surgical asepsis
c) Bio-safety and waste management

Definitions

  • (1) Sterile :-Free from micro-organism of any kind.
  • (2) Sterilization:-Pathogenic, non-pathogenic, spores સહિત ના microbes ને મારવાની કે remove કરવાની process. 
  • (3) Disinfection :-એ Pathogenic organisms ને remove કરવાની કે kill કરવાની process છે  જેમા non-pethogenic organisms નો સમાવેશ થવો જરૂરી નથી.
  • (4) Disinfectant :- એ agent છે કે જે infection free હોય છે. Bactericidal action ધરાવતા હોય છે. 
  • (5) Sepsis :- Living tissues મા થતા  pathogenic ના Growth ને sepsis કહે છે.
  • Asepsis :- Living tissues મા pathogenic organisms ના absence કે prevention of growth ને asepsis કહે છે.
  •  Antiseptic :-Chemical substance જેનો ઉપયોગ harmful micro-organismsના growth ને inhibite કરીને infection prevent કરે છે.
  • Fumigation:- Gaseous agent મારફતે  organisms નું destruction fumigation થી ઓળખાય છે.

Principles & Method of microbial control Microbes

  • Microbes લગભગ દરેક જગ્યાએ હોય છે. પરંતુ આપણે તેનાથી સભાન હોતા નથી. તેઓની હાજરી વધુ પડતી hospitals માં કે જ્યાં patient પોતાના urine, stool, sputum, secretion દ્વારા મોટી સંખ્યામાં છોડે છે. 
  • આ ઉપરાંત blood, food, water, sewage, air અને soil વગેરે માં પણ microbes હાજર હોય છે.
  •  તેઓ અનેક રીતે જોવા મળતા હોવાથી તેનો નાશ કરવા માટે પણ જુદી- જુદી methods develop થઇ છે. 
  • જેમા physical અને chemical methods નો સમાવેશ થાય છે, જે operator ના જ્ઞાન અને જરૂરીયાત મુજબ વાપરવામાં આવે છે.
  •  વ્યક્તિના અંગત comforte  નો આધાર પણ તેના આ બાબતના જ્ઞાન અને microbe ના control કરવાની રીત પર રહેલો છે. 
  • જેમ કે, Environment, Equipments, Cleanings, Food & kitchen, Body care વગેરે. Micro-organisms destroy કરવાના કે inhibit કરવાના મુખ્ય ત્રણ કારણો છે 
  • (1) To prevent infection and transmission of disease.
  • (2) To prevent decomposition and spoilage of food.
  • (3) To prevent contamination of material used in culture.
  • Physical agents
  • (1) Heat
  • (2) Sunlight
  • (3) Cold (law temp.)
  • (4) Drying or Dessication
  • (5) Radiation
  • (6)Filtration
  • (7) Sound waves and Ultrasonic vibration.
  • Chemical agents
  • (1) Phenol and cresol compounds
  • (2) Alcohol
  • (3) Halogens (Iodine and chlorine compound)
  • (4) Dyes
  • (5) Aldehydes
  • (6) Acids
  • (7) Alkalies
  • 8)Gases
  • 9) Metalic salts
  • (10) Oxidizing agents
  • (11) Surface active agents.

Physical Agents 

  • Heat :- Heat એ એક વિશ્વાસ પાત્ર most effective economical અને  wildly used agent છે.
  •  Heat ની microbes પર અસર ચાર factors  પર આધારીત છે. 
  • 1.Heat નો પ્રકાર (Dry or Moist Heat )
  • 2.Germs ની characteristics 
  • ૩.Enviornment  Factors
  • 4.કેટલો સમય heat ના exposure મા organism આવે છે.

Dry Heat

  • (i)Direct flaming :- 
  • Platinum, copper અને બીજી મેટલ  wires, points of forceps, needles જેવાને sterilized કરવા માટે વાપરવામાં આવતી.
  •  આ method માં object ને flame માં ત્યા સુધી રાખવામાં આવે છે. કે જ્યા સુધી ગરમ થઇ red ન થઇ જાય 
  • જો foceps ની tip પર કે object પર protein material કે fat લાગેલા હોય તો પહેલા chemical disinfectant માં બોળવા જોઇએ 
  • આ method glass slides માટે પણ વાપરવામાં આવે છે. કાચના articles ને ઝડપથી flame માથી પાસ કરવામાં આવે છે. પણ red થવા સુધી રાખવામાં આવતા નથી.

(ii) Burning or Incineration

  • Infected laboratory materials, contaminated swabs, paper sputum cups, dressings, books, magazines, clothes, mattresses, વગેરે  hospital waste disposal માટે વાપરવા માં આવે છે.
  • તે safe, easy cheap અને excellent method છે hospital માં આ હેતુ થી incinerators બનાવવામાં આવે છે.

Conti……………

  • આ method માં oven ને જુદી –જુદી વસ્તુઓ sterile કરવા માટે વાપરવામા આવે છે.
  • જેવી કે Instruments ,glass-wares ,bandages ,cotton swabs ,dusting powder ,solution કે જેમા પાણી ની માત્રા ઓછી હોય .
  • Alcohol કે બીજા solution માટે આ વાપરી શકાતી નથી.
  • ઓવેન એક double coated  chamber છે. જે electric કે gas heat થી ઓપરેટ કરવામાં આવે છે. 
  • Thermostat mechanism થી temperature control કરવા મા આવે છે .
  •  Material  ને 180° c તાપમાને  30 minutes, 160° C – 60 min અને140 ° C – 90 min પ્રેસર વગર રાખવામાં આવે છે. 
  • Heating દરમ્યાન oven નો દરવાજો બંધ રાખવો જોઇએ (temp. maintain કરવા માટે) heating પછી 2 કલાકસુધી જતા ખોલવું ન જોઇએ, કારણ કે sudden cooling થી glass ware crack થવાની શક્યતાઓ હોય છે.

(B) Moist heat

  • જુદા જુદા object માટે આમાં below 100° C & 100° C અને abovt100 C temperature નો ઉપયોગ થાય છે.

Temperature below 100* C
(i) Pasteurization of milk

  • 1860 માં pasteur દ્વારા શોધવામાં આવી.
  •  તે પહેલા wine beer માં વાપરવામાં આવતી. 
  • પરંતુ હાલમાં તે milk માટે વાપરવામાં આવે છે. 
  • pasteurization માં 62″ C for 30 minuts (holder method) કે 121° C for 15 10 20 seconds (flush method) બંન્નેમાં high ટેમ્પરેચર પછી તાત્કાલિક 13 કે તેથી ઓછા તાપમાને cooling effect આપવામાં આવે છે. 
  • pasteurization થી બધા pathogenic bacteria a mycobacterium tuberculosis, salmonella typhy bracella વગેરેનું killing કરી શકાય છે.
  •  જેથી milk ને safe for drinking કરી શકાય તે sterilization ની method નથી, પરંતુ pasteurization પછી જે organism બચે છે. તે harmless હોય છે.
  • Temp < 100° C બીજા ઘણા object માટે પણ વાપરવામાં આવે છે. કે જેથી તેને disinfect કરી શકાય. જેમ કે ખાવાના વાસણો, nuring equipments ને hot water થી સાફ કરવામાં આવે છે. 
  • 80 C for 15 minutes, Destroys the vegetative forms of all bacteria.

Temperature at 100′ c (i) Boling (100° C) :

  • Boling એ એક ખુબજ સરળ disinfection ની method છે.
  • આમા most of vegetative forms of bacteria નું killing 10 min ના સમયમાં થાય છે, પરંતુ spores survive કરે છે.
  •  bolling એ syringes sterile કરવા માટે, glass ware માટે અને infectious patient ના clothes અને એવા articles કે જેને bolling થી નુકશાન ન થાય તેના માટે suited method છે.
  •  તે opreration માં વપરાતા સાધનો માટે ભલામણ કરવામાં આવતી નથી કારણ કે તે ખાલી disinfection કરે છે, steriline કરતું નથી
  •  બજારમાં bolling માટે જુદી-જુદી જાતના boillers મળે છે જે જુદા જુદા હેતુ માટે વાપરી શકાય. ઘરનું કોઇ વાસણ કે જેને covered કરી શકાય તેને પણ sterilizer તરીકે વાપરી શકાય.

(ii) Fractional sterilization (Intermittent sterilization )

  • British scientist John Tyndall એ develop કરી હોવાથી તેને Tyndallization પણ કહે છે. 
  • આ process માં 100* C temp. 20 min. સુધી જરૂર પડે છે. 
  • અને આવું 110 4 દિવસ કરવામાં આવે છે. 
  • બીજા શબ્દોમાં કહીએ તો દિવસના અંતરે (12 to 24 hrs) repeated heating નો ઉપયોગ કરવામાં આવે છે, તે vegetative forms bacteria અને spores નો પણ નાશ કરે છે.
  •  ત્રીજા heating માં લગભગ બાકી રહેલા બધાજ organism નાશ પામે છે, culture media ના preparation સિવાય આ રીત વપરાશમાં નથી.
  • Arnold, જર્મન bacteriologist એ એક special apparatus develope કર્યું જેને Arnold steam sterilizer કહે છે, જેમા steam નો ઉપયોગ without pressure થાય છ

Temperature above 100° C (Steam under pressure) Autoclaving

  • Sterilization મા heat under pressure a practical અને ઉપયોગી agent છે.
  •  આ method મા15 lbs pressure અને 121° C temp. 30 minutes ની જરૂરીયાત sterilization માટે રહે છે.
  •  pressure થી organisms નાશ થતા નથી, પણ steam under pressure એ કામ કરી શકે છે.
  •  સમય એ કેટલુ bulky material sterilize કરવાનું છે. તેના પર આધાર રાખે છે. આ one of the best method of sterilization ગણાય છે. જે all bacteria અને spores નો નાશ કરે છે. 
  • આ process માટે વાપરવામાં આવતા સાધન ને autoclave મશીન કહેવામાં આવે છે, જે ઘરના પ્રેસર કુકર જેવું છે.

AUTOCLEAVE MACHINE

  • Autoclave એ ડબલ વોલ નું મેટલનું સાધન છે. 
  • જે Airtight chamber ધરાવે છે. તેમા સામાન્ય રીતે 2 gauges (મીટર કાટા) હોય છે. 
  • તે outer inner chamber ના steam presser વાંચે છે.
  •  High પ્રેસર થી થતા explosion રોકવા તેમા એક safety valve હોય છે, જે જરૂરીયાત થી પ્રેસર વધતા steam છોડે છે.
  •  Inner chamber ની steam ને બહાર કાઢવા exhaust valve પણ હોય છે.
  •  Outer chamber માથી inner chamber માં steam મોકલવા માટે પણ valve હોય છે.
  •  અમુક autoclave માં ચેમ્બરની અંદર પણ થર્મોમીટર ફીટ કરેલા હોય છે. 
  • Inner chamber ની અંદર આવેલા plate પર object રાખ્યા પછી lids tightly close કર્યા પછી heating ચાલુ કરવામાં આવે છે.
  •  15 lbs/inch, 120° C 30 minutes autoclave ના ફાયદા એ છે. કે એ spore સહીતના organism મારી શકે છે. 
  • અને નક્કી કરેલ ટેમ્પરેચર અને pressure of steam maintain કરી શકાય છે. આ method થી culture media, rubber goods, linens, dressing, syringes and sterilize કરી શકાય છે… Inruments અને બીજી ઘણી મહત્વનાં વપરાશની વસ્તુઓના sterilization માં વાપરી  શકાય છે. one of the best, most practicable, dependable method of sterilization છે.

(2) Sunlight

  • Water tank, Rivers, lacks વગેરે મા આ natural method થી sterilization થાય છે.
  •  ઘરમાં વપરાતી methods માં clothes ને disinfect કરવાની આ સારામાં સારી method છે.(Mattresses, clothes etc.) 
  • sunlight ના સીધા exposure થી ઘણી જાતના bacterial spores અને microbes remove કરી શકાય છે. 
  • Tuberculosis germ થોડા કલાકના sunlight exposure થી kill થઇ શકે છે. 
  • sunlight મા રહેલી germicidal action sunlight મા રહેલા ultra violet અને  infrared rays ને આભારી છે.
  • sunlight મા રહેલી germicidal action sunlight મા રહેલા ultra violet અને  infrared rays ને આભારી છે.

(3) Cold (law temperature)

  • Meningitis and gonorrhoea  જેવા રોગો  micro-organisms cold થી kill કરી શકાય છે. 
  • પરંતુ બધા bacteria ને law temperature થી kill કરી શકાતા નથી, દા.ત. typhoid bacilli ને frozen અવસ્થામાં પણ kill કરી શકાતા નથી. 
  • Cold સામાન્ય રીતે ordinary bacteria નું multiplication prevent કરે છે.
  •  આથી તેને food ના preservation માટે વાપરવામાં આવે છે. 
  • cold થી microbial activities delayed થઇ શકે છે. disinfection કે sterilization માટે આધારભુત કે વિશ્વાસપાત્ર method નથી.

4) Drying or Dessication

  • Unrealiable method છે. Spore મહીનાઓ કે વર્ષો સુધી જીવીત – dry કરેલ object મા રહિ શકે છે.
  • Germs of cholera, pneumonia, diphtheria, whooping cough જે cold થી sensitive જોવામાં આવ્યા છે. 
  • જ્યારે yeasts, moulds અને મોટા ભાગના bacteria પર drying કોઇ અસર થતી નથી અને તે મહીનાઓ સુધી જીવીત રહી શકે છે.

(4) Radiation

  • Microbial cell પર radiation energy ની અસર microbes ના death થી થાય છે. બે જાતના radiation નો ઉપયોગ કરવામાં આવે છે.
  • (1) Non-ionising agent મા infrared, ultraviolet radiation અને
  •  (2) Ionising મા x-ray, Gamma rays, Cathode rays વગેરે નો ઉપયોગ થાય છે.
  • Infrared radiation 190°C temp. 10 minute સુધી ઉપયોગ મા લેવામાં આવે છે. 
  • તેનાથી ઉત્પન્ન થતી heat micro – organisms નાં killing માટે sufficient  છે.
  • Ultraviolet radiation O.T., hospital wards, swimming pool, rooms વગેરેના disinfection માં ઉપયોગી છે. 
  • આ rays માં રહેલી energy law હોવા ઉપરાંત penetration power પણ poor હોય છે. 
  • Artificially આસાની થી  produce કરી શકાય છે. electric current ને special જાતની tube કે germicidal lamp માંથી pass કરવા થી તેને produce કરી શકાય છે. 
  • Ionising radiation high voltage generators ની મદદથી produce કરાય છે. આ method ખર્ચાળ છે,

Filtration

  • Heat થી damage થઇ શકે તેવા materials માટે વાપરવામાં આવે છે. 
  • મોટા ભાગે pharmaceutical fluids અને bacteriological laboratories માં વાપરવામાં આવે છે.
  •  Substance ના chemical properties change કર્યા વગર micro-organisms ને કરવાની mechanical method છે 
  • જુદી-જુદી જાતના remove filters નો વપરાશ laboratory માં થાય છે. જેમા candles, cellulose membrane, porcelain વગેરે જેવા materials વપરાય છે.
  •  તેનાથી virus remove કરી શકાતા નથી.

(7) Sound and Ultrasonic vibrations

  • Rapid vibration મારફતે પણ bacteria kill કરી શકાય છે. જે sound waves હોય છે. Sufficient sound waves intensity – sufficient time માટે આપી શકે તેવા ઘણા બધા apparatuses બજારમાં ઉપલબ્ધ છે. 
  • આ waves cells અને cell walls ને તોડી પાડે છે. આ method sterilization કે disinfection માટે પ્રેક્ટીકલ .

CHEMICAL STERILIZATION

  • બજારમાં ઉપલબ્ધ ઘણા Chemical agents antiseptic અને disinfectant ના ગુણધર્મો ધરાવે છે.
  •  જેઓ antimicrobial activities exhibite કરે છે.
  •  પરંતુ તેઓની mode of action જુદી-જુદી હોય છે. ધણા cell ના protein ને, તો ઘણા enzymes ને oxidation અને radiation મારફતે destroyed કરે છે.
  •  એવુ એક પણ chemical available નથી કે જે બધીજ જાતના microbes સામે પુર્ણ રીતે કામ આવે. 
  • Hospital, homes અને industries મા ઘણા chemical agents વપરાય છે.

a) Phenol and cresol compound

  • આ Coaltar derivatives છે, સો એક વર્ષોથી hospital માં ઉપયોગમાં લેવાય છે. 
  • phenol ( carbolic acid) ને 1865 માં પ્રથમ વખત Lister એ ઉપયોગમાં લીધું. (The father of antiseptic surgery) phenol pure form માં બહુ કિમતી હોવાથી અને effective ન હોવાથી ઉપયોગમાં લેવાતુ નથી. 
  • તે સામાન્ય રીતે 3% solution ના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
  •  Instruments, Furniture, floors, wall વિગેરેને disinfect કરવા માટે ઉપયોગ થાય છે 
  • phenol ની ઘણી derivatives છે જેમાની cresol, tricresol, Lysol, dettol,  chlorophenols,  chloroxyphenols, hexachlorophene, chlorohexidine વગેરે gm+ ve અને gm-ve bacteria સામે  ઉપયોગી છે.

(b) Alcohols

  • ઘણા Alcohols માં disincentive લાક્ષણિકતઓ જોવા મળે છે. 
  • પરંતુ ethyl  alcohol  અને isopropyl alcohol સામાન્ય રીતે ઉપયોગમા લેવા માં લેવા મા આવે છે  
  • 70% ના concentration થી use થાય છે. તે bacteria cell ના protein ને બગાડી કે destroyed કરીને bacteria kill કરે છે.
  •  તેઓ spore અને viruses સામે કામ આવતા નથી. 
  • methyl alcohol less bacteriocidal action ધરાવતુ હોવા છતા fungal sporese સામે સારૂ કામ આવે છે. 
  • તે highly toxic અને inflammable હોય છડ઼ે
  •  laboratories માં incubators disinfect કરવા માટે સામાન્ય રીતે વાપરવામાં આવે છે.

(c) Halogens (Iodine and chloride compounds)

  • Iodine ખુબ જુનુ અને most effective germicidal agents છે
  •  તે એક સો વર્ષ કરતા પણ વધારે સમયથી ઉપયોગમાં છે.
  •  તે સામાન્ય રીતે skin preparation માટે વાપરવામાં આવે છે.
  •  (Disinfectant તરીકે) iodine નેconcentrated forms માં વપરાતુ નથી કરણ કે તે tissue burns કરી blisters બનાવે છે.
  • તેના week form નો ઉપયોગ infected wounds અને  inflamed mucous surface ની સારવાર માટે especially throat, skin, disease અને before operation થાય છે.
  •  Most common available chlorine compound bleaching powder (chlorinated lime), chloramines અને  hypochlorite છે.
  •  તે powder અને  liquid forms માં જુદા-જુદા concentration સાથે મળે છે. 
  • Bleaching powder એ drinking water, swimming baths, foods & dairy industries માં disinfection માટે વપરાય છે.
  • Bleaching powder એ drinking water, swimming baths, foods & dairy industries માં disinfection માટે વપરાય છે.

(d) Dyes

  • Dyes ની antimicrobial activities ના હીસાબે તે વધુ પડતો ઉપયોગ skin અને wound infection તથા laboratories માં થાય છે
  •  તે bacteriocidal અને sporocidal છે.
  •  40% નું પાણી મા બનેલુ  formaldehyde solution formalin તરીકે ઓળખાય છે,
  •  તેનો ઉપયોગ rooms, wards અને laboratories ના fumigation માટે થાય છે. 
  • 10% formaline specimen preserve કરવા માટે વાપરવામાં આવે છે. ખુબજ સાવચેતી પૂર્વક ઉભી કરેલ (controlled) conditionમા તેનો ઉપયોગ કરી શકાય..
  • તે Asputum, faeces, instruments, clothes, bedding, books, furniture વગેરે ના  disinfection માટે પણ જરૂરી છે.
  •  Formaldehydes skin, eyes, nose, throat, અને  mucous membrane મા irritation કરતું હોવાથી  વાતાવરણ નો control જરૂરી છે.
  •  Inhale થવાથી તે toxic છે  જો તે વાતાવરણ ની હવા સાથે exposed થાય તો તેની અસર ગુમાવે છે.

Acids

  • Pseudomonas infection કે જે food માં થાય, તેના prevention માં વર્ષોથી acetic acid નો ઉપયોગ કરાય છે.
  •  Boric acid એ weak antiseptic હોવા છતા તેનો ઉપયોગ wound infection અને mucous surface ના inflammation માટે કરવામાં આવે છે.

(f) Alkalies

  • Sodium hydroxid અને lime powerful germicidal action ધરાવે છે. 
  • Formaldehyde specimen ના preservation માટે વપરાય છે.

 Gases

  • (ઘણી બધી વસ્તુઓ gas જેવા chemical agent ની મદદથી sterilized કરવામાં આવે છે.
  •  એક ચોક્કસ area માં gas છોડવામાં આવે છે. ઘણા બધા biological materials (test tubes, petridishes, laboratory equipments, machines, clothes, plastics, soil વગેરે) gas દ્વારા sterilize કરવામાં આવે છે.
  •  Formaldehyde ને potassium permanganate સાથે room disinfect કરવા માટે વાપરવામાં આવે છે.
  • Ethylene oxide ને પણ gas તરીકે વાપરવામાં આવે છે. જે બધી જાતના micro-organisms અને spore સહીત મારી શકે છે. 
  • Co2 કે N2 સાથે 3% concentration માં ઉપયોગ થાય છે. Metal glass, papper અને plastic materials માટે વપરાય છે. Ethylene oxide એ explosive અને toxic હોવાથી સાવચેતીના પગલા લેવા જરૂરી છે.

h) Metallic salts

  • ( (Inorganic or Organic)Metal compounds al mercury, silver, copper, arsenic અને  zinc very law concerntration મા વપરાય છે . 
  • Metal નૂ  combination organism ના protein સાથે થતા cell death થાય છે. બહુ ઉપયોગમાં નથી

Oxidising Agents

  • ( KMn04, H2O2Potassium permanganate skin infection મા antiseptic તરીકે વપરાય છે. H2O2 એ સારૂ disinfectant નથી પણ wound treatment માટે ઉપયોગી છે.

Surface active agents

  • જે substance surface tension ઘટાડે તેને surface active agent કહે છે . 
  • તે સામાન્ય રીતે mechanically micro-organisms remove કરે છે. 
  • Soap એ ખુબ સારૂ surface active agent છજે skin cleaning માટે ઉપયોગમાં લેવાય છે.

CHEMOTHERAPY AND ANTIBIOTICS

  • Chemotherapeutic drugs ને  chemotherapy મા infection ના  prevention અને treatment માટે વાપરવામાં આવે છે. 
  • ઘણા બધા Chemotherapeutics છે તેમાથી વધુ વપરાતા drugs મા sulphonamides Examples of such potentiated sulfonamide preparations include( trimethoprim-sulfadiazine (cotrimazine), trimethoprim- sulfamethoxazole (cotrimoxazole), trimethoprim-  sulfadoxine (co- trimoxine), and  ormetoprim-sulfadimethoxine).કે જે   antibiotics ને living organisms માંથી obtained કરવામાં આવે છે. 
  • આ drugs bacteriostatic અને bacteriocidal action ધરાવતા હોય છે. 
  • Bacteriostatics એ ફક્ત bacterial growth અટકાવે છે. જ્યારે bacteriocidal bacteria killing નું કામ કરે છે.

Source and action of antibiotics

  • Antibiotics એ living organisms માંથી obtained કરવામાં આવે છે. 
  • તે bacteria, fungi, actinomycetes, streptomycetes કે plants માથી produced થાય છે. 
  • કેટલાક organism એક થી વધારે antibiotics ઉત્પન્ન કરે છે.
  •  તો ક્યારેક એક થી વધારે જાતના organisms સાથે રહિ antibiotics ઉત્પન્ન કરે છે.
  •  આ antibiotics bacteriocidal (e.g, penicillin ) કે bacteriostatic (e.g. chloromphericol) action  ધરાવે છે.
  • Antibiotics  ને culture media મા culture process વખતે  microbes ના growth વખતે બને છે. પછીથી culture ને filter કરી antibiotics મેળવાય છે. 
  • Antibiotics ના તફાવતો સામાન્ય રીતે તેના route of admistration લઇને હોઇ છે. ઘણા ointment ના રૂપમાં ઘણા oral form માં અને બીજા injection (i.v. /i.m. /sc /) form માં વપરાશમાં લેવાય છે 
  • ઘણા antibiotics gm+ve bacteria સામે તો ઘણા gm- ve bacteria સામે અસરકાર હોય છે. 
  • એવા પણ antibiotics છે જે gm+ve અને gm-ve બંન્ને પ્રકારના bacteria સામે ઉપયોગી પુરવાર થાય છે. જે antibiotics ની activities wide range આપતી હોય તેને broad spectrum antibiotics કહેવાય છે.
  • Mycostatin, Actidione antibiotics antifungal action ધરાવે છે. આથી તેનો ઉપયોગ laboratories માં culture ને fungi થી protect કરવામાં થાય છે. Penicillin, streptomycin, terramycin, aureomycin, chloromycetin, erythrocin એ antibiotics ના ઉદાહરણ છે. 
  • આ miracle drugs તરીકે ઓળખાય છે. તેઓના disadvantages અને hypersensitivity પણ જોવા મળે છે, જેમાં allergic reaction જેવા કે skin rashes, joint pains, enlargement of lymph nodes, a fall in W.B.C. counts, haemorrhages વગેરે જોવા મળે છે. 
  • લગભગ દરેક antibiotics થી normal flora માં ઘટાડો થતો અને તેમાથી Vit.B ની deficiency ઉભી થતી જોવા મળતી હોય છે. 
  • કયારેક mucous membrane માં change જોવા મળે છે. Antibiotic ના ઉપયોગ પહેલા organism સામે sensitivity જોવી જરૂરી છે.

PASTEURIZATION

  • Pasteurization એ milk ને sterilize કરવાની પધ્ધતિ છે. જેમા ફક્ત harmful bacteria નો નાશ થાય છે. પરંતુ lactic acid અને જરૂરી organisms નાશ પામતા નથી. તેમાંથી milk માં રહેલ protein અને sugar માં થોડા changes થાય છે.Pasteurization ની ત્રણ method અમલમાં છે.
  • (1) Holder or Wet method
  • આમાં milk ને 62 c પર 30 min સુધી ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ ખુબજ ઝડપથી 5‘c થી પણ ઓછા તાપમાને ઠંડુ પાડવામાં આવે છે. 
  • T.B. અને Typhoid ના organisms માટે 121’c પર 15 to 20 seconds માટે ગરમકરવામાં આવે છે. તે flash method કહેવાય છે.
  • (2) H.T.S.T. (“Temp, ↓ Time)
  • Milk ને 72 c પર ઝડપથી ગરમ કરી 5 cથી ઓછા તાપમાને ઠંડુકરવામાં આવે છે.
  • (3) UHT method (Ultra high temp.)
  •  Milk ને 121’c થી 150’c જેટલા high temp. એ ગરમ કરવામાં આવેછે અને પછી એકદમ ઝડપથી ઠંડુ પાડી દેવામાં આવે છે. Milk ના pasteurization ને ચેક કરવા માટે phosphatic method નો ઉપયોગ થાય છે. Raw milk માં phosphate હાજર હોય છે. જે pasteurizationદરમ્યાન નાશ પામે છે.
Published
Categorized as MICROBIOLOGY GNM FULL COURSE, Uncategorised