micro unit-૩

a) Sources and types of infection, growth of microbes. nosocomial infection.

b) Factors affecting growth of Specimens transmission of microbes.

c) Cycle of transmission of infection Explain using principles in collecting portals of entry, exit, modes of charts specimens transfer.

d) Reaction of body to infection, mechanism of resistance.

e) Collection of specimens.

DEFINITION

  • (1) Infection :-મનુષ્ય કે પ્રાણીનાં શરીરમાં અથવા શરીર પર રહી Pathogen multiply થઇ host નાં શરીરનાં કોઇ ભાગમાં reaction ઉભુ કરે તેને Infection થયું કહેવાય. (Pathogens (such as bacteria,virus,fungi etc) enter and multiply in as on the part of the body of host it is called infection )
  • (2) Cross infection:-જો બે જુદા જુદા Host વચ્ચે infection  ઊભું થાય  તો તેને  cross infection કહેવાય
  • (3) Auto infection :-  એકજ host નાં બે ભાગ વચ્ચે (body part) infection થાય તો તેનેAuto infection .
  • (4) Re-infection :-

       એકજ જાતના Orginism એકજ વ્યક્તિને બીજી વખત =ઉભું કરે તેને re-infection કહે છે.

  • 5) Primary infection:-પ્રથમ વખત infection થાય તેને primary infection કહે કે 
  • (6) Secondary infection:Secondary infection:-

     એક જાત ના micro organism  થી એક રોગથી પિડાતા વ્યક્તિને બીજી જાતના micro-organism થી થતુ infection secondary infection ઓળખાય છે , તેને super infection કહેવાય છે.

  • 7)Mixed  i nfection  – એક સાથે બે કે તેથી વધુ જાતના micro organism થી થતા infection  ને mixed infection કહે છે. 
  • 8)Acute infection – acute infection એ સરખામણીમાં થોડા  સમય માટે રહે છે . સમયગાળો થોડા દિવસોથી લઈ ને 2-3 અઠવાડિયા સુધીનો હોઈ શકે
  • દા ..ત.  measles
  • 9) Chronic infection :- જે મહીના કે વર્ષો સુધી રહે છે. દા.ત. Tuberculosis
  • (10) Subclinical infection :-  આ infection ની અસરો શરીર પર જણાતી નથી.
  • 11)Nosocomical infection :-  Hospital માથી થતા infection ને nosocomical infection કહે છે. 

Sources of infection

  • (1) Human beings :-માનવજાત માટે સૌથી Common infection નો sources  છે મનુષ્ય પોતે અથવા carrier માથી originate થઇ બીજી વ્યક્તિમાં infection ફેલાવે છે. 

   (carrier એવી વ્યક્તિ છે. જે તેના શરીરમાં pathogens હોવા છતા તેને બિમારીના લક્ષ્ણો જોવા મળતા નથી.)

  • (2) Animals :- ઘણા pathogens મનુષ્ય અને પ્રાણી બન્ને ને infect કરી શકે છે. આથી animal પણ infection નો source હોય શકે. મોટા ભાગે પ્રાણીઓમાં infection asymptomatic હોય છે. આવા પ્રાણીઓ કુદરતમાં parasites maintain કરવા માટે human infection ના reservoir તરીકે વર્તે છે. આથી તે reservoir host કહેવાય છે. જે infection animal માંથી human માં ફેલાઇ તેને zoo noses કહે છે.
  • Bacterial Plague from rats
  • Viral – Rabies from dogs
  • Protozoal Leishmaniasis from dogs 
  • Helminthic Hydatid disease from dogs
  • Fungal – Zoophilic dermetophytes from cat and dog.
  • (3) INSECTS :- Arthropod born diseases એ blood ચુસતાં insect માણસમાં ફેલાવે છે. Mosquitoes, Ticks, Mites, Flies, Fleas a Lice infection transmit કરે તેને “Vector” કહેવાય છે. 
  • Transmission mechanical હોઇ શકે છે. દા.ત. Desentory અને Typhoid bacilli નું Transmission domestic fly થી થાય છે. આવા vector ને “mechanical Vector” કહેવાય છે. 
  • બીજા અમુક vector પોતાના શરીર મા pathogens Multiplications કરે છે .આવા  Vectors of biological. vector “ કહેવામાં આવે છે.
  • દા.ત :-  Anopheles mosquitoes  
  • (4) Soil and water :- ઘણા pethogen soil મા લાંબા સમય જીવિત રહિ શકે છે. Tetanusના bacilli ના Spore દાયકાઓ સુધી soil માં જીવિત રહે છે, અને infection નો source બની શકે છે . તેવી જ રીતે fungi પણ soil માં લાંબો સમય જીવિત રહે છે. Water પણ contaminate થયા પછી infection નો source બને છે.
  • દા.ત :- Cholera vibrio infective hepatitis virus, અથવા Aquatic vector ની મદદ infection transmite કરે છે. દા.ત :- . Cyclops in Guinea worm infection.
  • (5) Food

     Contaminated food પણ infection of source છે .food મા pathogens of હાજરી external Contamination થી હોઇ શકે. દા.ત. Food poisoning by staphylococcus અથવા  પહેલા થી રહેલા pathogen 

દા.ત:-  Meat infection નો source બની શકે.

  • Portal of entery is the site of micro organism susceptible host and cause disease condition.
  • ઘણા બધા  રસ્તા થી micro organism enter થઈ  શકે છે. જેમ કે 
  •  mucous membrane 
  • Skin
  • Respiratory & gastrointestinal tract
  • Uro-genital & placenta
  • Micro-organism  જુદા- જુદા માર્ગે બહાર નીકળે છે.
  • અને બીજા  host ને infection લગાવી શકે છે.
  • Nose
  • Mouth
  • Sneeze
  • Cough
  • feces

Methods of transmission of infection

  • Pathogen જેના મારફતે એકમાંથી બીજા વ્યકિતમાં દાખલ થાય છે તેને transmission of infection કહે છે. તેના બે પ્રકાર છે,
  • (1) Direct transmission 
  • (2) Indirect transmission 
  • (1) Direct transmission of infection 
  • (i) Through actual body contact :-

         skin to skin contact  થવાથી , patient માથી organism discharge થતા હોય તેવી વ્યકિતના body નો contact થવાથી બીજી વ્યકિત કે જેને cuts, abrasion હોય તો organism તે વ્યકિતમાં સહેલાઇથી દાખલ થઇ શકે. 

દા.ત. Trachoma, Gonorrhoea અને Syphilis direct sexual intercose થી ફેલાય છે.

  • ii) Through infected hands

   માણસના હાથ ઘડી- ઘડી બીજા વ્યકિતના સંપર્કમાં કે વાતાવરણનાં સપર્કમાં આવતા હોય છે, તે faecal matter ના સંપર્ક માં આવતા હોય છે. Harmless staphylococcus અને streptococcus કાયમી હાથ ઉપર હોય છે. પરંતુ ઘણી વખત Pathogen પણ હાથ પર આવી જતાં હોય છે. દા. ત. Host ના તેના urine, body secretions કે feccal matter હેંડલ કરતી વખતે વ્યકિત પોતાના શરીરમાં કે અન્ય વ્યકિતના શરીરમાં pathogen acquire કરે છે. Intestinal અને Respiratory tract ના diseases infection hands થી ફેલાય છે. આથી infection materials direct handle કરવાનું ટાળવું જોઇએ

  • (iii) Trough Droplets:-Infected વ્યકિતના બોલવાથી coughing થી, laughing કે sneezing થી નીકળેલા droplet inhale કરવાથી પણ વ્યકિત infection acquire કરે છે. Diphtheria, influenza, T.B., Whooping cough, Measles, Mumps ની pathogen nasal discharge કે saliva માં હોય છે.
  • (iv) Trough Contaminated fomites :-            જમવાના કે પાણી પીવાનાં સાધનો, રૂમાલ, ટોવેલ, કપડા, Sputum cups વગેરે માર્ફતે  Diphtheria, Trachoma, Small pox, Measles, Pneumonia વિગેરે ફેલાય છે. Beddings, Clothes વિગેરેથી પણ Respiratory, digestive અને Skin ના infection ફેલાય છે.
  • (v) From mother to Foetus:- (Before birth, congenital inf.) Mother અને foetus વચ્ચે રહેલ ખુબજ પાતળા tissues મારફતે mother થી foetus માં pathogen pass થઇ શકે છે. આથી baby infectionસાથે જન્મે છે. દા.ત. Syphilis, Aids, measles
  • (vi) Through laboratories + hospitals:-   જો સાવચેતી સાથે aseptic techniques નો ઉપયોગ કરવામાં ન આવે તો infection laboratories કે hospital માંથી acquire થઇ શકે છે. Syphilis, Viral hepatitis, Aids વગેરે તેના ઉદાહરણ છે

.(2) In-direct transmission of infection

  • એક વ્યક્તિ માંથી અન્ય વ્યક્તિમાં Indirectly infection transmitted થાય છે.અને transfer time સામાન્ય રીતે લાંબા હોય છે. 
  • i) Through contaminated water and sewage :-
  •         કુવા, તળાવ કે નદીમાં મોટા ભાગે domestic કે industrial waste ભળેલો હોવાથી તે polluted – infected હોય છે. તેમાં રહેલા pathogen પાણીના પીવાથી કે ઉપયોગથી વ્યક્તિના શરીરમાં પ્રવેશી infection ઉભું કરે છે. આપણે ત્યાં અપનાવવામાં આવેલ ગટર વ્યવસ્થા સલામત ન હોવાથી તેમાથી પણ infection transfer થઇ શકે.
  •  Raw sewage ના પાણીમાં dumping થવાના પરીણામે ઘણા બધા water born diseases થાય છે. 
  • Amoebic dysentery, Typhoid, bacillary dysentery વગેરે તેના ઉદાહરણો છે.
  • ii) Through food other than milk)                  ખોરાક જુદી-જુદી રીતે infected થઇ શકે છે. વિશ્વના ઘણા ભાગમાં આજે પણ polluted water અને manure (animal waste) ખેતીવાડી માટે વાપરવામાં આવે છે. આવા Soil માં typhoid bacilli અને બીજા pathogens અને hookworm, round worm હોવાથી તે ફેલાવો કરી શકે છે. Anthrax અને tetanus ના spore લાંબો વખત soil માં જીવી શકે છે. 
  • iii)Utensils:- રસોડામાં વપરાશમાં લેવામાં આવતા વાસણો Rat ના faeces થી contaminated હોઇ શકે. Flies  અને cockroaches જેવા insect et food ને contaminet કરે છે.
  • Milk and water:-ખોરાકની બનાવટમાં આ બન્ને તત્વો વપરાય છે. જૈના Infected હોવાથી infection transmite થઇ શકે છે.
  •  Infected milk
  • માંથી ઘણા જુદા-જુદા પદાર્થો બનાવવામાં આવે છે. આથી milk infection transmission નું મોટું માધ્યમ પુરૂ પાડે છે. ખુબજ સાવચેતી પછીપણ milk ને bacteria free મેળવવું મુશ્કેલ છે. ઘણા bacteria કાયમી ધોરણે milk duct અને tears માં રહે છે. 
  • contaminate containers, atmosphere અને flies પણ પોતાનું કામ કરે છે. (Streptococcus lactis એ દુધમાંથી દહી બનાવવા માટે જવાબદાર છે.) 
  • Bacillary dysentery, typhoid એ આના ઉદાહરણો છે. T.B.અને Brucellosis infected cow ના milk થી ફેલાય છે.
  • (4) Through Air :-

   Organisms air થી  spread થાય છે. Soil, water  અને human excreta  ના pathogens પણ હવામાં ભળે છે. આ germs air માં droplets કે dust particles તરીકે મોજુદ હોય છે. વ્યક્તિના શ્વાસમાં જવાથી તે infection કરે છે. 

  •  Pul kochs, diphtheria જેવા રોગો ફેલાય છે. કે તેનુ infection transmite થાય છે. 
  • આ droplets ઘણી વખત floor, clothes, beddings, uncovered food અને milk માં પણ settle થાય છે.
  • (5) Through vectors :-
  •       Insects such as mosquitoes, flies, flea (ચાંચડ), mites (નાના જીવ જંતુ)lice અને ticks (જુ) Arthropods કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ કે animal થી human માં infection transmit કરે છે. તેઓ carrier છે. 
  • તેઓ skin inoculation કે biting અથવા infected material ને ખોરાક પર deposit કરીને ફેલાવે છે.
  • Vector થી ફેલાતા infections મોટા ભાગે warm climates માં જોવા મળે છે કારણ કે ત્યારે મોટી સંખ્યામાં insect અને infected human કે animals હોય છે.Vector diseases બે રીતે ransmite કરે છે.

Mechanical transmission

  • Bacteria થી થતા  diseases mechanically transmit થી થાય છે.
  • Insect all flies, cockroaches વગેરે faeces માથી ખોરાક મેળવે છે. તેઓના feet infected થવાથી infected agents ને તેઓ food પર deposits કરે છે. 
  • Biological transmission :-
  • Malaria, Filaria, Yellow fever, Plague ના ફેલાવવા મા micro- organisms insect vector  મા multiply થાય છે  (plague bacilli in Rat flea) vector  ના body મા  development cycle પૂરૂ કરે છે.

Nosocomial infection

  • The most common type of Nosocomial infection
  • Urinary tract infection (UTI)
  • Surgical site infection
  • Gastro enteritis
  • Meningitis
  • Pneumonia
  • Surgical site infection

        કોઇ પણ  purulent discharge,abscess, cellulitis  surgical site પર એક  month operation પછી જોવા મળે.

  • Urinary infection :-

      Positive urine culture (1 or 2 species) with at least 105 bacteria/mL, with or without clinical symptoms

  • Respiratory infection.:-
  •     Respiratory symptoms with at least two of the following signs appearing during hospitalization:- cough – purulent sputum – new infiltrate on chest radiograph consistent with infection

Urinary Infections

  • This is the most common nosocomial infection; 80% of infections are associated with the use of an indwelling bladder catheter. Urinary infections are
  • associated with less morbidity than other nosocomial infections, but can occasionally lead to bacteremia and death.

Surgical Site Infections

  • Surgical site infections are also frequent: 
  • the incidence varies from 0.5 to 15% depending type of operation and underlying patient status.
  • Nosocomial Pneumonia :-

      Nosocomial pneumonia occurs in several different patient groups. The most important are patients on ventilators in intensive care units.

Other Nosocomial InfectionsThese

  • These are the four most frequent and important nosocomial infections, but there are many other potential sites of infection. For example: 
  • Skin and soft tissue infections: open sores(ulcers, burns and bedsores) bacterial colonization નું પ્રમાણ વધારી ને systemic infection વધારે છે.
  • Gastroenteritis: It is the most common nosocomial infection in children, where rotavirus is a chief pathogen. Clostridium difficile is the major cause of nosocomial gastroenteritis in adults in developed countries. 
  • Sinusitis and other enteric infections, infections of the eye and conjunctiva. •
  •  Endometritis and other infections of the reproductive organs following childbirth.

Role of Nurses in Prevention of Nosocomial Infections

  • Nosocomial infections ની patient ઉપર ખૂબ જ ઉંડી અસર જોવા મળે છે.
  • Patient નો 2/૩ ભાગ હોસ્પિટલ મા normal કાઢે છે.
  • The cost of treatment increases Nurses can play a pivotal role in prevention of nosocomial infections.
  •  Nurse should be familiar with practices to prevent occurrence and spread of infection, including:
  • Knowledge of proper techniques of catheter insertion and care
  • Catheterizing only when necessary
  • Emphasizing hand-washing 
  • Using aseptic technique for catheter insertion
  • Securing catheter properly 
  • Maintaining closed sterile drainage
  • Obtaining urine samples aseptically 
  • Maintaining unobstructed urine flow when dealing with a urinary tract infection patient.

Collection of specimen (નમૂના)

  • Microbial infection ના diagnosis નો આધાર causative organism ના identification કે body body  immune system  ના infecting microbes સાથે ના response પર રહેલો છે. (Antibodies), 
  • Nurses clinical specimens ના collection, (Urine, stool, blood, swabs, sputum etc.) storage, transportation માટે જવાબદાર છે.
  •  Disease નાં diagnosis માટે જુદા – જુદા સેમ્પલ નું processing કઇ રીતે થાય તે પણ નર્સે જાણવું જરૂરી છે.

ક્લિનિકલ material ને processedકરવા મા આવે છે તેConti-

  • Microscopic examination of unstained material eg. Urine, stool, cell counts etc. 
  • Stained smear examinations eg. Bacteria, virus, fungi, some parasities.
  • Bacteria ની in vitro sensitivity to antimicrobial agent..
  •  Blood મા specific non specific antibody Response જેના માટે આપણે જુદી જુદી processing techniques વાપરીએ છીએ. 
  • Disease મા causative organisms નું diagnosis.
  • Disease ના progress of monitoring
  • Disinfectants antiseptic agent ell efficiency.
  • Environment ના contamination ને ચેક કરવું વગેરે.

Collection of specimens.

  • Specimen collection અને handling માટે દરેક હોસ્પીટલને પોતાના ગાઇડલાઇન હોય છે.
  • General guidelines:
  • Antimicrobial (antibiotics) therapy ચાલું કરતાં પહેલાculture માટેનું specimen લઇ લેવું,
  •  પહોળા મોઢાવાળા container માં શક્ય હોય ત્યાં સુધી uncontaminated specimen લેવું. Material spill (ઢોળાવું – છલકાવુ,રેડાવું) થઇ container ની બહારની side ન બગાડે તે જોવું.
  • Infected material નાં direct contact માં ન આવો. ખાસ કરીને HIV અને Hepatitis નાં શંકાસ્પદ કે જાહેર થયેલા કેસોમાં.
  • Label મા Name, Age, Sex, Ward 4 bed no. ઉલ્લેખ કરવાનું ભૂલવું નહી, તથા collection નાં તારીખ – સમય લખવા. AIDS અને Hepatitis નાં દર્દીઓનાં સેમ્પલપર“ Biohazard “ દર્શાવવાનું ભૂલવું નહિ
  • વ્યવસ્થિત રીતે સેમ્પલ લેબોરેટરીમાં મોકલો. અથવા વ્યવસ્થિત તાપમાને store કરો,
  • Anaerobic organism ના culture માટે લેવાતા SPECIMEN વખતે Air contact ના થાય તેનો ખ્યાલ રાખવો.

Stool specimen

  • Stool specimen સીધુ wide mouth sterile leak- proof container મા લેવું
  • અથવા clean અને dry bedpan મા લઈ sterile leak- proof container મા લેવું અને fit કરવું.
  • Stool specimen ને cool રાખવું.toilet paper નો specimen લેવા માટે ઉપયોગ કરવો નહીં
  • જો stool specimen ova કે parasite માટે લેવા નું હોય ત્યારે તેને તાત્કલિક collect કરી ને preservative મા રાખવું.

Rectal swab

  • Anal sphincter થી 1 ઇંચ ઉપર થી sterile tip થી swab લેવો
  • Swab ને carefully rotate કરી બહાર કાઢી transport media મા મોકલી આપવું

Throat swab

  • જો Epiglotitis મા inflamation હોય તો swab લેવું નહીં. 
  • Tounge depressor tounge ને depress કરી tonsilar pillar અને uvula ની વચ્ચે થી swab લેવું.
  • હોઠ ,દાંત કે જીભ ને અડો નહીં

Wound swab

  • Skin કે surface touch ન થાય તે રીતે wound માથી collect કરવામાં  આવે છે.
  •  vaginal swab :-

           under direct vision , vaginal speculum ના ઉપયોગ થી vagina ના affected area માથી  લેવામા આવે છે.

  • CSF ( cerobrospial fluid)

              CSF aspirate કરી ને sterile container માં લેવામા  આવે છે.

Urine for  culture and sensitivity test

  • UTI (Urinary Tract Infection) chronic  કે acute હોઈ શકે .infection ascending } descending spread થાય છે. 
  • જેના sources endogenous કે exogenous હોઇ શકે.
  •  સામાન્ય રીતે Urine માં થોડા bacteria હોય છે.
  •  Infection વખતે તે સંખ્યા ખૂબ જ વધી જાય છે, અને Pus cells તથા R.B.C. પણ જોવા મળે છે. 
  • Most common bacteria કે જે acute UTI માં જોવા મળે છે તે E. coil અને streptococcus  છે .
  • લેબ રીપોર્ટ સામાન્ય રીતે 24 – 48 કલાક નો સમય લે છે. 
  • Chronic UTI માં સામાન્ય રીતે Mycobacterium અથવા recurrent infectionજોવા મળે છે.
  • Purposes:
  • Diagnosis confirm કરવા માટે તથા 
  • etiological agent નેઓળખવા માટે.
  • યોગ્ય Antibiotics therapy પસંદ કરવા
  • સારવાર દરમ્યાન અને પછીનો Disease નો progress નક્કી કરવા.
  • ધ્યાનમાં રાખવાના મુદા:
  • Patient antimicrobial (antibiotics) ન લેતું હોવું જોઇએ. (7– 10 દિવસ 18 પહેલા)
  • Aseptic technique થી catheterization કરી મેળવવું.
  • Sterile container નો ઉપયોગ કરવો.
  • Urine નાં contamination, contact ને avoid કરવા,Mead stream specimen direct container  મા લઈ  containerને ટાઇટ બંધ કરવું.
  • Proper labeling કરીને 1 કલાકમાં લેબોરેટરીમાં test માટે મોકલી આપવું અથવા 4° C temperature માં સ્ટોર કરવું.
  • Mycobacterium  ના culture માટે ૩  morning sample  લેવા.

Blood sample (venipuncture)

  • Materials for specimen:-
  • Requisition form
  • Antiseptic agent ( 70% alcohol or 2% iodine) for skin cleaning etc.
  • Tourniquet
  • Gloves,Syringe,needle
  • vaccute/blood culture bottle, Incubator
  • Record & report

Procedure for blood sample

  • 1. Place a sheathed needle or butterfly on the syringe.
  • 2. Remove the cap and turn the bevel up.
  • 3. Pull the skin tight with your thumb or index finger just below the puncture site.
  • 4. Holding the needle in line with the vein, use a quick, small thrust to penetrate the skin and vein in one motion.
  • 5. Draw the desired amount of blood by pulling back slowly on the syringe stopper. Release the tourniquet.
  • 6. Place a gauze pad over the puncture site and quickly remove the needle.
  • 7. Immediately apply pressure. Ask the patient to apply pressure to the gauze for at least 2 minutes.
  • 8. When bleeding stops, apply a fresh bandage, gauze or tape.
  • 9. Transfer blood drawn into the appropriate tubes as soon as possible using a Blood Transfer Device, as a delay could cause improper coagulation.
  • 10. Gently invert tubes containing an additive 5-8 times.
  • 11. Dispose of the syringe and needle as a unit into an appropriate sharps container.
Published
Categorized as GNM-MICROBIOLOGY FULL COURSE, Uncategorised