Q-1 a) What is hepatic cirrhosis? હિપેટીક સિરોસીસ એટલે શું? 03
b) Enlist the clinical manifestations of hepatic cirrhosis. હિપેટીક સિરોસીસના ચિહ્નનો અને લક્ષણો લખો. 04
c) Describe nursing management of Hepatic coma using nursing process approach.
હિપેટીક કોમાનું નર્સિંગ મેનેજમેન્ટ નર્સિંગ પ્રોસેસ દ્વારા વર્ણવો. 05
OR
a) Enlist the clinical manifestations of hypothyroidism. હાઈપોથાઈરોઈડીસમના ચિહ્નનો અને લક્ષણો લખો. 03
b) Write down etiology, signs and symptoms of hypothyroidism. હાઈપોથાઈરોઈડીસમના કારણો, ચિહ્નનો અને લક્ષણો લખો. 04
c) Describe nursing management of hypothyroidism. હાઈપોથાઈરોઈડીસમના દર્દીનું નર્સિંગ મેનેજમેન્ટ સમજાવો.05
Q-2 a) Define epilepsy and list out the causes & types of epilepsy. એપીલેપ્સીની વ્યાખ્યા આપી એપીલેપ્સી થવાના કારણો તથા તેના પ્રકારો વિશે સમજાવો. 08
b) Explain the management of epilepsy. એપીલેપ્સીનું મેનેજમેન્ટ સમજાવો. 04
OR
a) Define Rheumatoid Arthritis and write down causes of rheumatoid arthritis.
રૂમેટોઈડ આર્થરાઈટીસની વ્યાખ્યા આપો અને રૂમેટોઈડ આર્થરાઈટીસના કારણો લખો. 08
b) Explain clinical features and stages of rheumatoid arthritis. 04
રૂમેટોઈડ આર્થરાઈટીસના લક્ષણો અને ચિહ્નો તથા તેના સ્ટેજીસ સમજાવો.
Q-3 Write short answer (any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપણ બે)6+6-12
a) Describe clinical manifestations and nursing management of asthma.
અસ્થમાના ચિહ્નો અને લક્ષણો તથા નર્સિંગ મેનેજમેન્ટ વર્ણવો.
b) What is the prevention and treatment of peptic ulcer? પેપ્ટીક અલ્સરને અટકાવવાના તથા સારવારના ઉપાયો શું છે?
c) Explain about the surgical team. સર્જીકલ ટીમ વિશે સમજાવો.
D)Explain the nursing care of patient with renal transplant.
રીનલ ટ્રાન્સપ્લાન્ટના દર્દીની નર્સિંગ કેર સમજાવો.
Q-4 Write short notes. ટૂંકનોંધ લખો. (કોઈપણ ત્રણ)12
a) Illness as human experience – ઈલનેસનું હયુમન એકપીરીયન્સ સમજાવો.
b) Hypersensitivity – હાઈપરસેન્સીટીવીટી
c) Metabolic alkalosis – મેટાબોલીક આલ્કલોસિસ
d) Fumigation – ફ્યુમીગેશન
E) Role of nurse in anesthesia – અનેસ્થેસિયામા નર્સનો રોલ
Q-5 Define following (any six) નીચેની વ્યાખ્યા લખો. (કોઈપણ છ)12
a) Circulating Nurse – સરક્યુંલેટિંગનર્સ
c) Nocturia – નોકચુરિયા
b) Pheumothorax – ન્યુમોથોરાકસ
f) Ischemia – ઈસ્ચેમિયા
c) Hemorrhoids – હેમેરોઈડસ
g) Tendons – ટેન્ડન્સ
d) Acromegaly – અક્રોમેગાલી
h) Glaucoma – ગ્લુકોમા
Q-6(A) Fill in the blanks – ખાલી જગ્યા પૂરો.05
1.A build up of uric acid causes……….. gout. યુરિક એસિડના જમા થવાથી ……..રોગ થાય છે. ગાઉટ (Gout)
2.Vagus is the………no of cranial nerve. 10th cranial nerve (CN X). વેગસ એ ……… નંબરની ક્રેનીયલ નર્વ છે. 10મી ક્રેનીયલ નર્વ (CN X)
3………is done in phimosis. Circumcision
…………ફિમોસિસની અંદર કરવામાં આવે છે. સર્કમસીઝન (Circumcision)
4.Maximum score in glassgow coma scale is……….Glasgow Coma Scale (GCS) is 15.
ગ્લાસગો કોમા સ્કેલમાં મહતમ સ્કોર……..છે. 15
5.For the proctoscopy examination ………..position is given. knee-chest position or lithotomy position પ્રોકટોસ્કોપી એકઝામીનેશન માટે………પોઝીશન આપવામાં આવે છે. ની-ચેસ્ટ પોઝિશન અથવા લિથોટોમિ પોઝિશન
B) True or False – ખરા ખોટા જણાવો.05
1.DOTS is provided in leprosy patient. DOTS એ લેપ્રસી વાળા દર્દીને આપવામાં આવે છે. ❌
2.The PACU is present next to the emergency room. PACU એ ઈમરજન્સી રૂમની બાજુમાં હોય છે. ✅, PACU (Post Anesthesia Care Unit)
3.Catgut is an absorbable suture material. Catgut (કેટગટ) એ એબ્સોરબેબલ સ્યુચર મટેરીયલ છે. ✅
4.Heparin is a coagulant drug. હિપેરીન એ લોહી ગંઠાવવાની દવા છે. ❌
5.Inflammation of stomach is called stomatitis. સ્ટમકના ઈન્ફલામેશનને સ્ટોમેટાઈટીસ કહે છે. ❌
(C) Match the following – નીચેના જોડકા જોડો. 05
A B
1.Dialysis –ડાયાલીસીસ 1.IOP – આઈઓપી
2.Lumbar puncture – લંબર પંકચર 2.Examination of colon – કોલોનનુ એકઝમીનેશ
3.Manometer મેનોમિટર 3.Kidney ran – કિડની ફલ
4.Barrium enema બેરિયમ એનીમા 4.CVP – સીવીપી
5.Tonometer – તોનોમિટર 5.CSF – સીએસએફ