PAPER SOLUTION NO.14 (23/03/2021)
Q-1
a. Define Otitis media and enlist types of Otitis media. ઓટાઇટીસ મીડીયાની વ્યાખ્યા લખો અને તેના પ્રકારોની યાદી બનાવો.05
ઓટાયટીસ મીડિયાએ ત્રણ વર્ડનો બનેલો છે. ઓટી એટલે ઇયર, આઇટીસ એટલે ઇન્ફ્લામેશન અને મિડિયા મિન્સ મીડલ ઇયર. મિડલ ઇયરના ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન ને ‘ઓટાયટીસ મીડિયા’ તરીકે ઓળખવામાં આવે છે.
મિડલ ઈયર ના ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન ને ઓટાયટીસ મીડિયા (otitis media) કહેવામાં આવે છે.
આ ઇન્ફ્લામેશન એ sore throat , (cold) કોલ્ડ અથવા અધર અપર રેસ્પિરેટિવ ટ્રેક ઇન્ફેક્શન ( upper respiratory track infection)હોય ત્યાંથી મિડલ ઇયર માં સ્પ્રેડ થાય છે અને તે વાયરસ અથવા બેક્ટેરિયાના કારણે હોઈ શકે છે અને એક્યુટ અને ક્રોનિક ( Acute and Cronic)પણ હોઈ શકે છે.તેમાં ફ્લ્યુઈડનું એક્યુમિનેશન એ મિડલ ઇયરમાં થાય છે અને તેના કારણે થાય buldging થાય છે અને તે દુખાવો કરે છે.
type (ટાઈપ્સ):
1)Acute otitis media (એકયુટ ઓટાઇટીસ મીડિયા) :
એકયુટ ઓટાઇટીસ મીડિયાને Acute supurrative otitis media અથવા purulent otitis media પણ કહેવામાં આવે છે.એક્યુટ ઓટાઇટીસ મીડિયામાં એક્યુટ ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન થાય છે.તેની તાત્કાલિક શરૂઆત અને થોડા સમય માટે હોય છે.આમાં એક્યુટ ઇન્ફેક્શન મિડલ ઈયર નું થાય છે અને તે છ અઠવાડિયા ( 6 week ) ની અંદર સુધીમાં હોય છે.
2)Cronic otitis media (ક્રોનિક ઓટાયટીસ મીડીયા) :
Cronic otitis media ને ક્રોનિક સપ્યુરેટિવ ઓટાટીસ મીડિયા (Cronic supurrative otitis media) પણ કહેવામાં આવે છે.ક્રોનિક સપ્યુરેટીવ ઓટાઇટીસ મીડિયામાં મિડલ ઈયર નું ઇન્ફેક્શન લાંબા સમય સુધીનું હોય છે અને તેમાં ઈયરની ટીશ્યુ ડેમેજ થાય છે અને cronic ઓટાઇટિસ મીડિયા એ એક્યુટ ઓઇટિસ મીડિયાના વારંવાર એપિસોડ આવવાના કારણે થાય છે.
ક્રોનિક ઓટાયટીસ મીડીયા એ મિડલ ઇયર માં ફ્લુઇડ નું એક્યુમ્યુલેશન થવાના કારણે થાય છે.અને મિડલ ઇયરના ઇન્ફેક્શનમાં માસ્ટરોઈડ બોનનું પણ ઈનવોલર્મેન્ટ હોય છે.
b. Describe clinical manifestations of Otitis media ઓટાઇટીસ મીડીયાના કલીનીકલ મેનીફેસ્ટેશન્સ વર્ણવો.05
Clinical Manifestations (લક્ષણો):
Mnemonic to Remember Symptoms: “HEAR FIST UP”
H – Hearing loss (હિયરીન્ગ લોસ)
E – Ear discharge (ઇયર ડિસ્ચાર્જ)
A – Appetite loss ( એપેટાઇટ લોસ )
R – Red tympanic membrane ( રેડ ટીમ્પેનીક મેમ્બ્રેન )
F – Fever ( ફીવર )
I – Irritability (ઇરીટેબીલીટી)
S – Sleep disturbance (સ્લીપ ડિસ્ટર્બન્સ)
T – Tugging at ear (ટગીન્ગ એટ ઇયર)
U – Unsteady balance (અનસ્ટેડી બેલેન્સ)
P – Pain in ear (પેઇન ઇન ઇયર)
C.Prepare nursing care plan for patient with Otitis media. ઓટાઇટીસ મીડીયાના દર્દીનો નર્સીન્ગ કેર પ્લાન બનાવો. 10
Diagnosis 1: Acute Pain
Diagnosis (ડાયગ્નોસીસ):
Acute Pain related to inflammation and pressure in the middle ear due to Otitis Media as evidenced by verbal report of ear pain, restlessness, and pain score ≥ 5.
Assessment (અસેસમેન્ટ):
Goal (ગોલ):
Planning (પ્લાનિંગ):
Implementation (ઇમ્પ્લીમેન્ટેશન):
Evaluation (ઇવાલ્યુએશન):
Diagnosis 2: Risk for Infection
Diagnosis (ડાયગ્નોસીસ):
Risk for Infection related to fluid accumulation in the middle ear providing medium for bacterial growth.
Assessment (અસેસમેન્ટ):
Goal (ગોલ):
Planning (પ્લાનિંગ):
Implementation (ઇમ્પ્લીમેન્ટેશન):
Evaluation (ઇવાલ્યુએશન):
Diagnosis 3: Impaired Hearing
Diagnosis (ડાયગ્નોસીસ):
Impaired Hearing related to fluid retention and pressure in the middle ear as evidenced by reduced response to auditory stimuli and complaints of muffled hearing.
Assessment (અસેસમેન્ટ):
Goal (ગોલ):
Planning (પ્લાનિંગ):
Implementation (ઇમ્પ્લીમેન્ટેશન):
Evaluation (ઇવાલ્યુએશન):
Diagnosis 4: Knowledge Deficit
Diagnosis (ડાયગ્નોસીસ):
Knowledge Deficit related to lack of understanding about Otitis Media and home care management as evidenced by frequent questions and improper medication use.
Assessment (અસેસમેન્ટ):
Goal (ગોલ):
પેશન્ટ અને ફેમેલી Otitis Media વિશે પૂરતું નોલેજ મેળવે અને દવાઓ યોગ્ય રીતે લેવાનું શરૂ કરે.
Planning (પ્લાનિંગ):
Implementation (ઇમ્પ્લીમેન્ટેશન):
Evaluation (ઇવાલ્યુએશન):
OR
a. Define Myocardial Infarction (MI) & Enlist causes of Myocardial Infarction.માયોકાર્ડીયલ ઇન્ફ્રાક્સશન ની વ્યાખ્યા આપો અને તે થવાના કારણોની યાદી બનાવો. 05
ડેફીનેશન (Definition):
આ એક પ્રકારની મેડિકલ ઈમરજન્સી છે. જેમા હાર્ટને બ્લડ સપ્લાય કરતી કોરોનરી આટ્રીમા બ્લોકેજ આવવાના કારણે હાર્ટના માયોકાર્ડીયમ ના મસલ્સને બ્લડ સપ્લાય ન મળવાના કારણે તેનુ પરમેનેન્ટ ડેમેજ થાય તે કન્ડિશનને માયોકાર્ડિયલ ઇન્ફ્રાકશન્સન કહેવામા આવે છે.આમા આર્ટરી મા બ્લોકેજ આવવાનુ કારણ એ થ્રોમ્બસ ફોર્મેશન તથા એથેરોસક્લેરોસિસ ની કન્ડિશન હોય છે. જેથી માયોકાર્ડિયમ ને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય મળતી નથી અને તેના મસલ્સ ટિસ્યૂ નેક્રોસ થાય છે.
માયોકાર્ડીયલ ઇન્ફાર્કશનના કારણો (Causes of Myocardial Infarction):
1.કોરોનરી આર્ટરી ડિઝીઝ (Coronary Artery Disease – CAD):
2.થ્રોમ્બોસિસ (Thrombosis):
3.કોરોનરી આર્ટરી સ્પાઝમ (Coronary Artery Spasm):
4.હાઈ બ્લડ પ્રેશર (Hypertension):
5.હાઈ કોલેસ્ટેરોલ લેવલ (Hyperlipidemia):
6.સ્મોકિંગ (Smoking):
7.ડાયાબિટીસ મેલિટસ (Diabetes Mellitus):
8.ઓબેસિટી (Obesity) અને સેડેન્ટરી લાઇફસ્ટાઇલ (Sedentary Lifestyle):
9.સ્ટ્રેસ (Stress):
10.ફેમિલી હિસ્ટરી (Family History):
b. Enlist clinical manifestations of Myocardial Infarction. માયોકાર્ડીયલ ઇનફ્રાક્શન ના કલીનીકલ મેનીફેસ્ટેશનનું લીસ્ટ બનાવો.05
c. Write down management of Myocardial Infarction. માયોકાર્ડીયલ ઇનફ્રાક્શન નું મેનેજમેન્ટ લખો.10
Q-2 Write Short Notes (Any Five) ટૂંક નોંધ લખો (કોઇ પણ પાંચ) 5×5 – 25
a. Osteoporosis – ઓસ્ટીયોપોરોસિસ
Osteoporosis (ઓસ્ટીયોપોરોસિસ):
Osteoporosis (ઓસ્ટીયોપોરોસિસ) એ એક skeletal disorder (સ્કેલેટલ ડિસઓર્ડર) છે જેમાં bone density (બોન ડેન્સિટી) ઘટી જાય છે અને bones (બોન્સ) વિક અને ફ્રેજાઇલ બની જાય છે. આ કન્ડિશનમાં બોનમાંથી ખનિજ ઘટી જવાથી તે બ્રેક ડાઉન થવાના રિસ્કમાં આવી જાય છે : ખાસ કરીને hip (હિપ), spine (સ્પાઇન) અને wrist (રિસ્ટ) માં.
બોન કેવી રીતે અફેક્ટ થાય છે?
સામાન્ય રીતે બોન કન્ટીન્યુઅસ remodeling (રીમોડેલિંગ) ની પ્રોસેસ હેઠળ હોય છે – જેમાં જૂના બોન તૂટી જાય છે અને નવા બોન બને છે. પરંતુ Osteoporosis (ઓસ્ટીયોપોરોસિસ) માં:
Bone resorption (બોન રિસોર્પ્શન) > Bone formation (બોન ફોર્મેશન)
એટલે કે જૂના બોન તૂટી રહ્યા છે પણ નવા એટલી ઝડપથી નહિ બની રહ્યા, જેના કારણે બોન થીન અને વિક બને છે.
કારણો (Causes):
1.Aging (એજિંગ): ઉંમર વધતા bone density (બોન ડેન્સિટી) ઘટી જાય છે.
2.Estrogen deficiency (ઇસ્ટ્રોજન ડેફિસિયન્સી): મહિલાઓમાં મેનોપોઝ પછી Estrogen (ઇસ્ટ્રોજન) નું લેવલ ઘટે છે, જે બોનના ઘાટ પર અસર કરે છે.
3.Calcium deficiency (કેલ્શિયમ ડિફિસિયન્સી) અને Vitamin D deficiency (વિટામિન D ડિફિસિયન્સી)
4.Sedentary lifestyle (સેડન્ટરી લાઇફસ્ટાઇલ): શારીરિક પ્રવૃત્તિનો અભાવ.
5.Certain medications (સર્ટન મેડિકેશન્સ): જેમ કે Corticosteroids (કોર્ટિકોસ્ટિરોઇડ્સ)
6.Alcohol (એલ્કોહોલ) અને Smoking (સ્મોકિંગ)
સિમ્પટોમ્સ (Symptoms):
રિસ્ક ફેક્ટર્સ (Risk Factors) :
ડાયગ્નોસીસ (Diagnosis):
Bone Mineral Density Test (બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ) : જેને DEXA scan (ડેક્સા સ્કેન) કહે છે, એ સૌથી સામાન્ય અને માન્ય પરીક્ષણ છે.
પરિણામો T-score (ટી-સ્કોર) દ્વારા માપવામાં આવે છે:
≥ -1.0 : Normal
-1.0 થી -2.5 : Osteopenia (ઓસ્ટીઓપેનિયા)
≤ -2.5 : Osteoporosis (ઓસ્ટીયોપોરોસિસ)
ટ્રીટમેન્ટ (Treatment):
1.Lifestyle modification (લાઇફસ્ટાઇલ મોડિફિકેશન)
રેગ્યુલર એક્સરસાઇઝ : ખાસ કરીને weight-bearing exercises (વેઇટ બેરિંગ એક્સરસાઇઝીસ)
ધૂપથી Vitamin D (વિટામિન D) મેળવવો
સ્મોકિંગ અને આલ્કોહોલ ટાળવા
2.Supplementation (સપ્લિમેન્ટેશન)
Calcium (કેલ્શિયમ) : દૈનિક જરૂરિયાત મુજબ
Vitamin D3 (વિટામિન D3)
3.Medications (મેડિકેશન્સ):
Bisphosphonates (બિસફોસ્ફોનેટ્સ): જેમ કે Alendronate (એલેનડ્રોનેટ), Risedronate (રાઇઝેડ્રોનેટ)
SERMs – Selective Estrogen Receptor Modulators (એસઈઆરએમ્સ): જેમ કે Raloxifene (રેલોક્સિફિન)
Parathyroid hormone analogs (પેરાથાયરોઇડ હોર્મોન એનાલોગ્સ): જેમ કે Teriparatide (ટેરિપેરેટાઇડ)
Denosumab (ડેનોસુમેબ): રેંક લિગેન્ડ ઇનહિબિટર : છ મહિને એકવાર ઇન્જેક્શન તરીકે અપાય છે
પ્રિવેન્શન (Prevention):
એડોલેસન્સ થી જ એડીક્યુએટ Calcium (કેલ્શિયમ) અને Vitamin D (વિટામિન D) લેવુ
રેગ્યુલર એક્સરસાઇઝ કરવી.
સ્મોકિંગ અને અલ્કોહોલ અવોઇડ કરવું.
મેનોપોઝ પછી Bone density testing (બોન ડેન્સિટી ટેસ્ટિંગ) કરાવવી
Osteoporosis (ઓસ્ટીયોપોરોસિસ) એ બોનની ડેન્સીટી ઘટતી એક ક્રોનિક પ્રોબ્લેમ છે. સામાન્ય રીતે ગ્રેજ્યુઅલી ડેવલોપ થાય છે અને લક્ષણ વિના આગળ વધે છે એટલે તેને Silent disease (સાયલન્ટ ડિસીઝ) કહે છે. જો યોગ્ય સમયે diagnosis (ડાયગ્નોસિસ) અને treatment (ટ્રીટમેન્ટ) ન લેવાય તો fracture (ફ્રેક્ચર) થવાનું રિસ્ક ખૂબ વધી જાય છે.
b.Warming signs of cancer – કેન્સર ના વોર્નીંગ સાઇન્સ
Warning sign of cancer (કેન્સરના ભયસૂચક ચિહ્નનો):
CAUTION
1) C: change in bowel and bladder habbit (બોવેલ અને બ્લાડર હેબીટ મા ચેંજિસ)
2) A: A sore that does not cure.(ઘાવ કે જે રુજાતો નથી)
3) U: Unusual bleeding and discharge.(અસામાન્ય બ્લિડીંગ અથવા ડિચ્ચાર્જ)
4) T: Thickenin of lump in breast or any other parts.(બોડિ ના કોઇ ભાગ મા કે બ્રેસ્ટ મા જાડો લમ્પ જોવા મળવો)
5) l: Indiagetion and difficulty in swallowing.(ખોરાક પચવા કે ગળવા મા તક્લિફ)
6) O: Obvious change in mole.(કોઇ મસા આવેલા ફેરફરો)
7) N: Naging cough and soreness.(વારે વારે ઉધરસ આવવી)
1. Change in bowel and bladder habit (બોવેલ અને બ્લાડર હેબીટ મા ચેંજિસ).
Description : નોર્મલ વ્યક્તિમાં bowel ની હેબિટ એ એક થી બે વખત હોય છે.
તેમાં ચેન્જ થઈને 3 થી 5 વખત થઈ જાય છે.
Bladder: એક સામાન્ય વ્યક્તિ એ યુરીન પાંચ થી છ વખત દિવસમાં પાસ આઉટ કરે છે. તે વધીને 10 થી 20 વખત યુરીન પાસ કરે છે.
1)યુરીન અને સ્ટુલ ને કન્સીસ્ટન્સી સાઈઝ અને ફ્રિકવન્સી માં ચેન્જ થાય છે. યુરીન અને સ્ટુલ માં બ્લડ પ્રેઝન્ટ હોય છે.
2. A sore that does not cure (ઘાવ કે જે રુજાતો નથી).
Description :
1): આમાં ચાંદી એ મોટી જ થતી જાય છે.
2): તે એકદમ દુખાવા વાળી હોય છે.
3): તેમાંથી લોહી નીકળે છે.
આમાં બોડીમાં ગમે તે જગ્યા પર ચાંદી પડે અથવા તો અલ્સર થાય તે ક્યારેય પણ રુજાતા નથી તે મટવાના બદલે તેમાં વધારો અને અતિશય વધારો જોવા મળે છે.
3.Unusual bleeding and discharge.(અસામાન્ય બ્લિડીંગ અથવા ડિચ્ચાર્જ)
Description :
1) : યુરિન અને સ્ટુલ માંથી બ્લડ આવે છે.
2) : બોડી ના ગમે તે જગ્યા પર થી બ્લડ નીકળે છે જેમ કે 1)nipple, 2)penis.
બોડી ના ગમે તે ભાગમાંથી ગમે તે જગ્યા પરથી બ્લીડિંગ અથવા ડિસ્ચાર્જ નીકળે છે આ એક પ્રકારના કેન્સરની સાઇન છે.
4.Thickening of lump and mass in breast or any other parts of the body .(બોડી ના કોઇ ભાગ મા કે બ્રેસ્ટ મા Thick લમ્પ જોવા મળવો).
Description : જો લંપ અને માસ હોય તો તે ક્યારે પણ ઠીક થતા નથી.
તેની જગ્યા પર તે વધારે અને વધારે મોટું થાય છે.
અને તે લંપ અને માસમાં વધારે દુખાવો પણ થાય છે અને એકદમ ગાંઠા જેવું બની જાય છે.
5.Indiagetion and difficulty in swallowing (ખોરાક પચવા કે ગળવા મા તક્લિફ).
Description : આમાં જે પણ વસ્તુ ખાઈ તેનું પાચન થતું નથી અને તેને જમવાનું ગળવામાં મુશ્કેલી પડે છે. જે વ્યક્તિને કેન્સર થાય છે તેના વોર્નિંગ તરીકે ફૂડ નું રીગર્જિટેશન( પાછું આવવું ) થાય છે.
6.Obvious change in mole (કોઇ મસા આવેલા ફેરફરો).
Description : કોઈપણ માસ અને લંપ હોય તો તેની સાઈઝમાં ચેન્જ થાય છે.
લમ્પ અને માસ ઓછું થવાની જગ્યા પર તે વધારે મોટા થતા જાય છે.
7.Nacrosis,nagging cough and hoarseness (વારે વારે ઉધરસ આવવી).
જ્યારે પણ કફિંગ એન્ડ Naging થાય છે ત્યારે હોર્સનેસ સાઉન્ડ ફીલ થાય છે.
- અવાજમાં ફેર પડે છે.
- અવાજ એ જાડો થાય છે.
- કફ માં લોહી નીકળે છે.
- આ બધી સાઇન એ કેન્સરની વોર્નિંગ સાઇન છે.
c. Tetanus – ટીટેનસ
કોઝીઝ ફોર ટીટેનસ..
ક્લિનિકલ મેનીફેસ્ટેશન્સ.
ડાયગ્નોસ્ટીક ઇવાલ્યુએશન.. હિસ્ટ્રી, ફિઝિકલ એક્ઝામિનેશન અને ક્લિનિકલ મેનિફેસ્ટેશન્સ પરથી ડાયગ્નોસીસ કરી શકાય છે.
મેનેજમેન્ટ..
પ્રિવેશન એન્ડ હોમ કેર.
d. Cataract – કેટરેક્ટ
કેટરેક્ટ એ ઓક્યુલર કન્ડિશન છે જેમાં ક્લીઅર ક્રિસ્ટલાઇન લેન્સમાં ક્લાઉડીંગ અને ઓપેસિટી જોવા મળે છે. જેને કારણે બ્લર્ડ વિઝન જોવા મળે છે.
causes of cataract (કોઝીસ ઓફ કેટરેક્ટ):
કેટરેક્ટ એ ઘણા બધા ફેક્ટરને કારણે જોવા મળે છે. જે નીચે મુજબ છે :
ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ કોસ
ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ લોકેશન વિથીન લેન્સ
ન્યુક્લિયર કેટરેકટ : ન્યુક્લિયર કેટરેકટમાં લેન્સનો ન્યુક્લિયર પાર્ટ કલાઉડી થયેલ જોવા મળે છે.
સુપરા ન્યુક્લિયર કેટરેકટ : સુપરા ન્યુક્લિયર કેટરેકટમાં ન્યુક્લિયરનો ઉપરનો પાર્ટ એટલે કોરટેક્સનો ડીપર પાર્ટ અફેક્ટ થયેલો હોય છે.
કોર્ટીકલ કેટરેકટ : કોર્ટીકલ કેટરેકટમાં કોરટેકસ અફેક્ટ થાય છે એટલે કે લેન્સનું આઉટર લેયર અફેકટ થાય છે.
કેપ્સ્યુલર કેટરેકટ : કેપ્સ્યુલર કેટરેકટમાં લેન્સની આજુબાજુ આવેલ કેપ્સ્યુલ અફેકટ થાય છે.
પોસ્ટેરિયર સબ કેપ્સ્યુલર કેટરેકટ : પોસ્ટેરિયર સબ કેપ્સ્યુલર કેટરેકટમાં લેન્સ કેપ્સ્યુલનો બેકનો પાર્ટ અફેકટ થાય છે. ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ ડિગ્રી ઓફ ઓપેસિટી
ઇનસીપીએન્ટ કેટરેક્ટ : આ કેટરેક્ટનો અર્લી સ્ટેજ છે. જેમાં મિનીમલ વિઝ્યુઅલ સિમ્પ્ટમ્સ જોવા મળે છે અને લેન્સમાં સ્લાઇટલી ઓપેસિટી જોવા મળે છે.
ઇમમેચ્યુર કેટરેક્ટ : આ સ્ટેજમાં લેન્સમાં મોડીરેટ ઓપેસિટી જોવા મળે છે અને નોટીસેબલ વિઝ્યુઅલ ઇમ્પરમેન્ટ જોવા મળે છે.
મેચ્યુર કેટરેક્ટ : આ સ્ટેજમાં લેન્સમાં કમ્પ્લીટલી ઓપેસિટી જોવા મળે છે અને તેના કારણે સિગ્નિફિકેટ વિઝ્યુઅલ ઇમ્પરમેન્ટ અને બ્લાઇન્ડનેસ જોવા મળે છે.
હાઇપર મેચ્યુર કેટરેક્ટ : આ સ્ટેજમાં લેન્સ મટીરીયલનું લિકવીફેકશન જોવા મળે છે અને લેન્સ કેપ્સુલમાં શ્રિંકજ (સંકોચન) જોવા મળે છે.
clinical manifestations of cataract (ક્લિનિકલ મેનીફેસ્ટેશન ઓફ કેટરેક્ટ):
Write diagnostic evaluation of cataract (રાઇટ ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન ઓફ કેટરેકટ)
Write management of cataract (રાઇટ મેનેજમેન્ટ ઓફ કેટરેકટ)
કેટરેકટમાં સર્જરી પૂર્ણ થયા બાદ પેશન્ટની થોડીક જ કલાકમાં ડિસ્ચાર્જ કરી દેવામાં આવે છે.
e. Disaster Triage – ડીઝાસ્ટર ટ્રાયેજ
Define triage (ડીફાઇન ટ્રાયેજ)
Write types of triage (રાઇટ ટાઇપસ ઓફ ટ્રાયેજ)
1) સિમ્પલ ટ્રાયેજ :
જ્યારે માસ કેસયુલીટી ઇન્સિડન્સ હોય, પેશન્ટને તેની નીડના આધારે કવિકલી અસેસ અને કેટેગરાઇઝ કરવાના હોય અને રિસોર્સિસ લિમિટેડ હોય ત્યારે સિમ્પલ ટ્રાયેજનો ઉપયોગ કરવામાં આવે છે. સિમ્પલ ટ્રાયેજમાં START (સિમ્પલ ટ્રાયેજ એન્ડ રેપિડ ટ્રીટમેન્ટ) મેથડ તેમજ કલર કોડ સિસ્ટમ (રેડ, યલો, ગ્રીન અને બ્લેક) જેવી મેથડનો ઉપયોગ કરવામાં આવે છે.
2) એડવાન્સ ટ્રાયેજ :
એડવાન્સ ટ્રાયેજનો ઉપયોગ મુખ્યત્વે હોસ્પિટિલાઇઝ સેટિંગમાં કે જ્યાં વધારે રિસોર્સિસ અવાઇલેબલ હોય છે ત્યાં કરવામાં આવે છે જેમાં મોર ડીટેલમાં એક્સામીનેશન કરવામાં આવે છે. એડવાન્સ ટ્રાયેજમાં મુખ્યત્વે ઇમરજન્સી સિવીયારીટી ઇન્ડેક્સ (ESI) મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં પેશન્ટને લેવલ 1 (મોસ્ટ અર્જન્ટ) થી લઇને લેવલ 5 (લીસ્ટ અર્જન્ટ) સુધી કેટેગરાઇઝ કરવામાં આવે છે.
Write about color code of triage (રાઇટ અબાઉટ કલર કોડ ઓફ ટ્રાયેજ)
રેડ મિન્સ ઇમરજન્સી. રેડ કલર ‘ઇમીડીયેટ શબ્દ’ ઇન્ડીકેટ કરે છે. એટલે કે લાઇફ થ્રેટનિંગ કન્ડીશન ધરાવતા વિક્ટીમને રેડ કલર આપવામાં આવે છે. એટલે કે તેવા લોકોને ઇમિડીયેટ ઇન્ટરવેનશન જરૂર છે. ઊદાહરણ તરીકે સિવિયર રેસ્પાયરેટરી ડિપ્રેશન, બ્રેઇન હેમરેજ
યેલો મિન્સ અર્જન્ટ. આવા લોકો સીરીયસ કન્ડીશન ધરાવે છે પણ લાઇફ થ્રેટનિંગ નહિ આથી એટલે કે ઇમીડીયેટ ઇન્ટરવેનશનની જરૂર પડતી નથી.
ગ્રીન મિન્સ ડિલેયડ. માઈનર ઇન્જરી જેમ કે વુંડ જેવી ઇન્જરી માટે ગ્રીન કલર આપવામાં આવે છે.
બ્લેક મિન્સ ડેસિઝડ (મૃત) ઓર એક્સપેક્ટન્ટ. જે લોકો ડેડ થય ગ્યા છે અથવા તો જેને સિવિયર ઇન્જરી થયેલ છે અને તે સરવાઇવ કરી શકે તેમ નથી તો તેવા લોકોને બ્લેક કલર આપવામાં આવે છે.
Write advantages of triage (રાઇટ એડવાન્ટેજીસ ઓફ ટ્રાયેજ)
f. AIDS – એઇડ્સ
AIDS ( એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિસીયન્સી સિન્ડ્રોમ):
એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશન્સી સિન્ડ્રોમ (AIDS) એ ફેટલ ઇલનેસ છે. તે મુખ્યત્વે હ્યુમન ઇમ્યુનો ડેફિશન્સી વાયરસ ( human immuno deficiency virus/ HIV ) દ્વારા ટ્રાન્સમિટ છે.વ્યક્તિએ એક વખત HIV થી ગ્રસ્ત થાય છે પછી તે લાઇફ ટાઇમ રહે છે. એચ.આઇ.વી. ( HIV ) એ વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ ને વીક કરે છે તેથી વ્યક્તિની બોડીમાં ગમે તે ઇન્ફેક્શન સરળતાથી લાગી શકે છે. તેથી એઇડ્સ મા એક લક્ષણ નહીં પરંતુ ઘણા બધા લક્ષણ નો સમુહ છે તેથી સિન્ડ્રોમ કહેવામાં આવે છે. તેનો ઇન્ક્યુબેસન પિરિયડ એ 2 મંથ થી લઇને 4 વર્ષ સુધીનો હોય છે.
કારણ ( Causes ):
લક્ષણો અને ચિન્હો (Sign and Symptoms ):
મોડ ઓફ ટ્રાન્સમિશન ( Mode of Transmition) :
ફેલાવો:
1) સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન: સેક્સ્યુઅલ કોન્ટેક્ટ દ્વારા એચ.આઇ.વી તથા એઇડ્સ નું ટ્રાન્સમિશન થાય છે.
2)ટ્રાન્સમિશન થ્રુ બ્લડ:
ઇન્ફેક્ટેડ બ્લડ ના ટ્રાન્સમિશન દ્વારા અથવા તો કોઇપણ ઇનફેક્ટેડ બ્લડ ના ડાયરેક્ટ કોન્ટેક્ટ માં આવવાના કારણે પણ એઇડસ નું ટ્રાન્સમિશન થાય છે.
3)પેરીનેટલ ટ્રાન્સમિશન:
ઇન્ફેક્ટેડ મધર દ્વારા બાળક માં ટ્રાન્સમિટ થય શકે છે.
ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન ( Diagnostic Evaluation):
મેડિકલ મેનેજમેંટ ( Medical mangement):
1) ન્યક્લિઓસાઇડ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઇન્હિબીટર( NRTI) :
EX: LAMIVUDINE
ZIDOVUDINE.
2) નોન ન્યક્લિઓસાઇડ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઇન્હિબીટર (NNRTI):
EX: EFAVIREN
( SUSTIVA).
ETRAVIRINE
( INTELENCE).
3)પ્રોટીએસ ઇન્હીબિટર:
Ex: ataxanavir.
Duranavir.
4) એંટ્રી or ફ્યુઝન ઇન્હીબિટર:
EX: enfuvirtide
( fuzeon),
Maraviroc
( selzentry).
5) ઇન્ટીગ્રેસ ઇન્હીબિટર:
EX: raltegravir
( isentress).
નર્સિંગ મેનેજમેંટ ( Nursing management ):
પ્રિવેન્શન ( Prevention ):
G. Glaucoma – ગ્લુકોમા
Define Glucoma (ડીફાઇન ગ્લુકોમા):
ગ્લુકોમાને મુખ્યત્વે બે ટાઇપમાં ક્લાસિફાઇ કરવામાં આવેલ છે :
1) કન્જીનેટલ ગ્લુકોમા :
કન્જીનેટલ ગ્લુકોમા એ ગ્લુકોમાનો રેર ટાઇપ છે જેમાં ડ્રેનેજ સિસ્ટમમાં કન્જીનેટલ ડિફેક્ટ જોવા મળે છે જેના કારણે ત્યાં એકવીયસ હ્યુમરનો ભરાવો થાય છે અને ઇન્ટ્રાઓક્યુલર પ્રેશરમાં વધારો જોવા મળે છે અને ઓપ્ટિક નર્વ ડેમેજ થાય છે.
2) એકવાઇર્ડ ગ્લુકોમા :
એકવાઇર્ડ ગ્લુકોમા મુખ્યત્વે 40 વર્ષ પછીની ઉંમરે જોવા મળે છે. એકવાઇર્ડ ગ્લુકોમાને બે ટાઇપમાં ક્લાસિફાઇ કરવામાં આવેલ છે.
A) પ્રાઇમરી ગ્લુકોમા :
પ્રાઇમરી ગ્લુકોમા એ એકવીયસ હ્યુમરના પથવેમાં એબ્નોર્માલિટીને કારણે જોવા મળે છે. પ્રાઇમરી ગ્લુકોમાને નીચે મુજબ બે ટાઇપમાં વહેચવામાં આવેલ છે :
i) પ્રાઇમરી ઓપન એંગલ ગ્લુકોમા (POAG) :
પ્રાઇમરી ઓપન એંગલ ગ્લુકોમા એ ગ્લુકોમાનો મોસ્ટ કોમન ટાઇપ છે. જેને બીજા ક્રોનિક ઓપન એંગલ ગ્લુકોમા અને ક્રોનિક સિમ્પલ ગ્લુકોમા તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં એકવીયસ હ્યુમરનું અવર પ્રોડક્શન જોવા મળે છે અથવા તો એકવીયસ હ્યુમરના પાથવેમાં ઓબ્સ્ટ્રક્શન જોવા મળે છે જેને કારણે એકવીયસ હ્યુમરનો પર આવો થાય છે જેના કારણે ઇન્ટ્રા ઓક્યુલર પ્રેશરમાં વધારો થાય છે અને ઓપ્ટિક નર્વ ડેમેજ થાય છે.
ii) પ્રાઇમરી એંગલ ક્લોઝર ગ્લુકોમા :
પ્રાઇમરી ક્લોસર એંગલ ગ્લુકોમાને બીજા નેરો એંગલ ગ્લુકોમા અને એકયુટ કન્જેસટીવ ગ્લુકોમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક ઓક્યુલર ઇમરજન્સી છે કારણ કે રેપીડલી ઓનસેટ થાય છે અને જો તેને 4-5 દિવસની અંદર ટ્રીટ કરવામાં ન આવે તો તેના કારણે બ્લાઇન્ડનેસ જોવા મળે છે. પ્રાઇમરી ક્લોસર એંગલ ગ્લુકોમા એ આઇના ફ્રન્ટ સ્ટ્રક્ચરમાં એબનોર્માલિટી હોવાને કારણે જોવા મળે છે. જેમાં પોસ્ટેરીયર કોર્નીયલ સરફેસ અને એન્ટિરિયર આઇરિસ વચ્ચે આવેલો એંગલ એ નેરો જોવા મળે છે જેને કારણે એકવીયસ હ્યુમરના પાથવેમાં ઓબસ્ટ્રક્શન જોવા મળે છે અને એકવીયસ હ્યુમરનો આઉટલો બ્લોક થઈ જાય છે જેના કારણે ઇન્ટ્રા ઓક્યુલર પ્રેશરમાં વધારો થાય છે.
B) સેકન્ડરી ગ્લુકોમા :
સેકન્ડરી ગ્લુકોમા મુખ્યત્વે આઇ કન્ડિશન અથવા ડીઝીસને કારણે જોવા મળે છે. જેમકે યુવેઆઇટીસ, ટ્રોમા, ટ્યુમર, ઇન્ટ્રાઓક્યુલર હેમરેજ, પ્રીવિયસ સર્જરી. ગ્લુકોમાના આ ટાઇપમાં ગ્લુકોમા તેમજ અન્ડરલાઇન કોઝને ટ્રીટ કરવામાં આવે છે.
Write diagnostic evaluation of glucoma (રાઇટ ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન ઓફ ગ્લુકોમા)
Write medical management of glucoma (રાઇટ મેડિકલ મેનેજમેન્ટ ઓફ ગ્લુકોમા)
Write surgical management of glucoma (રાઇટ સર્જીકલ મેનેજમેન્ટ ઓફ ગ્લુકોમા)
ફોરેન બોડી એ એ આઇના ક્યાં પાર્ટમાં રહેલી છે તેના આધારે તેને બે ભાગમાં વહેચવામાં આવેલ છે :
i) એક્સ્ટ્રાઓક્યુલર ફોરેન બોડી : આ ટાઇપમાં ફોરેન બોડી એ કન્જકટાયવા અથવા કોર્નિયામાં જોવા મળે છે. કન્જકટાયવા ફોરેન બોડી તરીકે મુખ્યત્વે ડસ્ટ, સેન્ડ, કોન્ટેક્ટ લેન્સ, કોસ્મેટિક વગેરે જોવા મળે છે. તેમજ કોર્નિયલ ફોરેન બોડી તરીકે મેટલ પીસ તેમજ રસ્ટી ઓબજેકટ જોવા મળે છે.
ii) ઇન્ટ્રાઓક્યુલર ફોરેન બોડી : ઇન્ટ્રાઓક્યુલર ફોરેન બોડીમાં ફોરેન બોડી એ આઇના અંદરના પાર્ટમાં પેનીટ્રેટ થયેલ જોવા મળે છે. જેમાં ફોરેન બોડી તરીકે આયર્ન, કોપર, લીડ, સ્ટોન, ગ્લાસના પાર્ટીકલ્સ જોવા મળે છે.
h. Mastitis – માસ્ટાઇટીસ
માસ્ટાઇટીસ (Mastitis) ની ડેફીનેશન :
માસ્ટાઇટીસ (Mastitis) એ બ્રેસ્ટ ટીશ્યુ (Breast Tissue) માં થતું ઈન્ફ્લામેશન (Inflammation) છે, જે મોટાભાગે ઈન્ફેક્શન (Infection) ના કારણે થાય છે. ખાસ કરીને બ્રેસ્ટફીડિંગ કરાવતી ફિમેલ (Female) માં, મિલ્ક ડક્ટ (Milk Duct) બ્લોક થવાથી કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન (Bacterial Infection) થવાથી માસ્ટાઇટીસ જોવા મળે છે. આ કન્ડિશન (Condition) માં બ્રેસ્ટનો ભાગ પેઇન (Pain) કરતો, રેડ (Redness) દેખાતો, સ્વેલિંગ (Swelling) ધરાવતો અને ક્યારેક પસ (Pus) ભરાયેલો થઈ શકે છે. સિવ્યર કન્ડિશન માં સર્જરી (Surgery) દ્વારા પસ ડ્રેઇનેજ (Drainage) કરવાની જરૂર પડે છે.
ઇટિયોલોજી
લક્ષણો તથા ચિન્હો:
પ્રિવેન્શન
મેનેજમેન્ટ:
Q: 3 (A) Fill in the blanks ( ખાલી જગ્યાઓ પૂરો) 10
1) Normal WBC count in the body is …… શરીરમાં નોર્મલ ડબ્લ્યુ.બી.સી કાઉન્ટ …… હોય છે. 👉 4,000 – 11,000 / mm³ of blood
(શરીરમાં નોર્મલ ડબ્લ્યુ.બી.સી કાઉન્ટ 4,000 થી 11,000 / mm³ હોય છે.)
2) Intraocular pressure is measured by …… ઇન્ટ્રાઓકયુલર પ્રેશર …… ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા મપાય છે.👉 Tonometer (ટોનોમીટર)
(ઇન્ટ્રાઓકયુલર પ્રેશર ટોનોમીટર દ્વારા મપાય છે.)
3) Rheumatic heart disease is a complication of …… રૂમેટીક હાર્ટ ડીસીસ એ …… નું કોમ્પ્લીકેશન છે.👉 Rheumatic Fever (રૂમેટીક ફીવર)
(રૂમેટીક હાર્ટ ડીસીઝ એ રૂમેટીક ફીવરનું કોમ્પ્લીકેશન છે.)
4) Enlargement of breast in male is called …… પુરૂષમાં બેસ્ટની સાઇઝ માં વધારો થાય તેને …… કહેવાય છે. 👉 Gynecomastia (ગાયનેકોમાસ્ટિયા)
(પુરૂષમાં બેસ્ટની સાઇઝમાં વધારો થાય તેને ગાયનેકોમાસ્ટિયા કહેવાય છે.)
5) Peritonsilar Abscess is called …… પેરીટોસિલર અબ્સેસ ને …… કહે છે. 👉 Quinsy (ક્વિન્સી) (પેરીટોન્સિલર અબ્સેસને ક્વિન્સી કહે છે.)
6) CA.B.G stand for …… સી.એ.બી.જી નું પુરૂ નામ આપો …… 👉 Coronary Artery Bypass Grafting (કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ) (સી.એ.બી.જી નું પૂરું નામ — કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ.)
7) PUVA therapy stand for …… PUVA થેરાપી નું પૂરું નામ આપો …… 👉 Psoralen + Ultraviolet A Therapy (સોરાલેન + અલ્ટ્રાવાયોલેટ એ થેરાપી) (PUVA થેરાપી નું પૂરું નામ — સોરાલેન + અલ્ટ્રાવાયોલેટ એ થેરાપી.)
8) M.R.I. Stand for …… એમ. આર. આઇ નું પૂરું નામ આપો …… 👉 Magnetic Resonance Imaging (મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ) (એમ.આર.આઈ નું પૂરું નામ — મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ.)
9) AIDS Stand for …… એઈડ્સ નું પૂરું નામ આપો …… 👉 Acquired Immuno Deficiency Syndrome (એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ) (એઈડ્સ નું પૂરું નામ – એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ.)
10) Surgical Repair of nasal septum is called …… નેઝલ સેપ્ટમ ના સર્જીકલ રિપેઇર …… તરીકે ઓળખાય છે. 👉 Septoplasty (સેપ્ટોપ્લાસ્ટી) (નેઝલ સેપ્ટમના સર્જીકલ રિપેરને સેપ્ટોપ્લાસ્ટી તરીકે ઓળખાય છે.)
(B) State whether following statements are True or False. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.10
1) Alopecia is a side effect of chemotherapy એલોપેસીયા એ કીમોથેરાપીની સાઇડ ઇફેક્ટ છે. 👉 True (સાચું)… કીમોથેરાપી દવાઓ હેર ફોલિકલ સેલ્સ (Hair Follicle Cells) ને અસર કરે છે એટલે એલોપેસિયા થાય છે.
2) Herpes Zoster is caused by Herpes Simples. હર્પીસ ઝોસ્ટર એ હર્પીસ સીમ્પ્લેક્સ દ્વારા થાય છે. 👉 False (ખોટું)
હર્પીસ ઝોસ્ટર વેરિસેલા-ઝોસ્ટર વાયરસ (Varicella-Zoster Virus) થી થાય છે, હર્પીસ સિમ્પ્લેક્સથી નહીં.
3) Keratoplasty is a modern treatment of Cataract. કેરેટોપ્લાસ્ટી એ કેટરેક્ટ ની મોર્ડન ટ્રીટમેન્ટ છે.👉 False (ખોટું)
કેરેટોપ્લાસ્ટી એટલે કોર્નીયલ ટ્રાન્સપ્લાન્ટ (Corneal Transplant), જ્યારે કેટરેક્ટની ટ્રીટમેન્ટ ફેકોએમ્યુલ્સિફિકેશન (Phacoemulsification) છે.
4)Thalassemia is a hereditary disease. થેલેસેમીયા એ વારસાગત રોગ છે. 👉 True (સાચું)
થેલેસેમિયા એ જનૅટિક હિમોગ્લોબિન ડિસઓર્ડર (Genetic Hemoglobin Disorder) છે જે વારસામાં મળે છે.
5) Zoonosis is a disease spread by fomites. ઝુઓનોસિસ એ ફોમાઇટ્સ દ્વારા ફેલાતી બીમારી છે. 👉 False (ખોટું) ઝુઓનોસિસ (Zoonosis) એ પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાતી બીમારી છે, ફોમાઇટ્સ (Fomites) દ્વારા નહીં.
6) Snellen’s chart is used for vision test. સ્નેલેન ચાર્ટ નો ઉપયોગ વીઝન ટેસ્ટ માટે થાય છે. 👉 True (સાચું) સ્નેલેન ચાર્ટ (Snellen’s Chart) વિઝ્યુઅલ અક્યુટી (Visual Acuity) ટેસ્ટ માટે વપરાય છે.
7)Inflammation of nasal mucosa is known as sinusitis. નેઝલ મ્યુકોઝા ના ઇન્ફલામેશન ને સાઇનુંસાઇટીસ કહે છે. 👉 False (ખોટું)
નેઝલ મ્યુકોઝા ના ઇન્ફ્લામેશનને રાઇનાઇટિસ (Rhinitis) કહે છે. સાઇનસનું ઇન્ફ્લામેશન સાઇનસાઇટિસ (Sinusitis) છે.
8) Sty is an inflammation of the Lacrimal gland. સ્ટાય એ લેક્રીમલ ગ્લેંડ નું ઇન્ફ્લામેશન છે. 👉 False (ખોટું)
સ્ટાય (Stye / Hordeolum) એ આઇલિડના સેબેશિયસ ગ્લેંડ (Sebaceous Gland of Eyelid) નું ઇન્ફ્લામેશન છે, લેક્રીમલ ગ્લેંડનું નહીં.
9) First degree burn is painless. ફર્સ્ટ ડીગ્રી બર્ન પેઇનલેસ હોય છે. 👉 False (ખોટું)
ફર્સ્ટ ડીગ્રી બર્નમાં ત્વચાનો એપિડર્મિસ (Epidermis) જ અસરગ્રસ્ત હોય છે, અને તેમાં દુખાવો (Pain), લાલાશ (Redness), સ્વેલિંગ (Swelling) થાય છે. એટલે પેઇનલેસ નથી.
10) The graft of the patient taken from his own body is called Autograft. દર્દીના જ બોડી માંથી લેવામાં આવતા ગ્રાફ્ટ ને ઓટોગ્રાફ્ટ કહે છે. 👉 True (સાચું)
પેશન્ટના પોતાના શરીરમાંથી લેવાયેલ ગ્રાફ્ટને Autograft (ઓટોગ્રાફ્ટ) કહે છે.
(C) Write Maltiple Choice Questions. નીચેનામાંથી સાચો વિકલ્પ લખો.10
1) Causative organism is responsible for theumatic fever રૂમેટીક ફીવર માટે જવાબદાર ઓર્ગેનીઝમ છે.
✅ a) Beta hemolytic streptococci – બીટા હીમોલાઈટીક સ્ટેપ્ટોકોકાઈ
b) Staphylococci સ્ટેફાઇલોકોકાઇ
c) H-pyloric એચ-પાઈલોરીક
d) Pneumococci – ન્યુમોકોકાઇ
2) in young adult lateral curvature of spine noted, which is called …… એક યુવાનમાં સ્પાઇનલ કોર્ડમાં લેટરલ કર્વેયર હોય તેને કહેવાય.
a) Lordosis – લોર્ડોસીસ
b) Kyphosis – કાઇફોસીસ
✅ c) Scoliosis – સ્કોલીયોસીસ
d) All of above – ઉપરના બધા જ
3) Complications of fracture are …… ફ્રેક્ચર ના કોમ્પ્લીકેશન્સ છે.
a) Fat embolism – ફેટ એમ્બોલીઝમ
b) Compartment syndrome – કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ
C)Malunion-માલયુનીયન
✅d) All of the Above – ઉપરના બધા જ
4) The test most often used in detecting cervical cancer is ….. સર્વાઇકલ કેન્સરના ડાયગ્નોસીસ કરવા માટે ટેસ્ટ સૌથી વધારે વપરાય છે.
a) Schillers test ( સીલર્સ ટેસ્ટ)
✅b) Pap smear test ( પેપ સ્મીયર ટેસ્ટ)
c) Hurler’s test- હુલર ટેસ્ટ
d) None of above – આ બધા માથી એક પણ નહીં.
5)White patches in Skin due to absence of melanin is called …… મેલેનીન ની ખામીની ચામડી ઉપર જોવા મળતા સફેદ ચકામાં ને કહે છે……
a) Caratotenemia – કેરેટોટેનેમીયા
✅b) vitiligo – વીટીલીગો
C)Telengectasia – ટેલેન્જેક્ટેસીયા
d) Psoriasis – સોરીયાસીસ
6) CA 125 is Associated with …… CA 125 કોની સાથે સંકળાયેલ છે.
a) Colon cancer – કોલોન કેન્સર
✅b) Ovarian cancer – ઓવેરિયન કેન્સર
C) Pancreas cancer – પેન્ક્રીયાસ કેન્સર
d) Breast cancer – બ્રેસ્ટ કેન્સર
7) Tracheostomy is usually performed between the …… Tracheal ring. ટ્રેકીયોસ્ટોમી એ મોટાભાગે …… ટ્રેકીયલ રીંગ ના કાર્ટીલેજ વચ્ચે કરવામાં આવે છે.
a) 2nd & 4rth
✅b) 3rd & 4 rth
C) 4th & 5th
d) None of the above
8) Shock which is resulting from severe allergic Reactions …… શોક જે સિવ્યર એલર્જીક રિએક્શન ના લીધે જોવા મળે છે.
a) Distributive Shock – ડીસ્ટ્રીબ્યુટીવ શોક
b) Septic shock – સેપ્ટીક શોક
✅c) Anaphylactic shock – એનાફાયલેક્ટીક શોક
d) Neurogenic shock – ન્યુરોજેનીક શોક
9) Inflammation of cornea is called as …… કોર્નીઆ ના ઇન્ફ્લામેશન ને કહે છે.
a) Iridocyclitis – ઇરીડોસાયક્લાઇટીસ
b) iritis – આઇરાઇટીસ
✅c) Keratitis – કેરેટાઇટીસ
d) Mastoiditis – માસ્ટોઇડાઇટીસ
10) A capnography monitor is a device that measures…… કેપ્નોગ્રાફી મોનિટર નામના સાધન થી મપાય છે.
a) O2
✅b) CO2
c) N2
d) None of the above