22/03/2021 – PAPER SOLUTION -NO.13
Q-1
a. What is Peptic ulcer? પેપ્ટીક અલ્સર એટલે શું? 03
“peptic ulcer” એ બે શબ્દો ભેગા મળી બનેલો શબ્દ છે.
1)”peptic( પેપ્ટીક), “
2)” ulcer( અલ્સર)”
•••>
1)”peptic( પેપ્ટીક), “
=> ” peptic ( પેપ્ટીક)” come from the Latin word “pepticus” ( પેપ્ટીક્સ) ,
=> ” pepticus( પેપ્ટીક્સ ) ” Which come from the Greek word “peptikus( પેપ્ટીક્સ )” ,
=> “peptikus(પેપ્ટીક્સ )” Which come from the Greek word ” “peptein ( પેપ્ટીન)”
2)” ulcer( અલ્સર)” Which comes from the Latin word ” ulcus( અલ્કસ) “
=> ” ulcus( અલ્કસ) ” meaning a sore or a wound , an ulcer( અ સોર ઓર અ વુંડ) .
=> પેપ્ટીક અલ્સર એટલે સ્ટમક ( stomach) તથા સ્મોલ ઇન્ટેસ્ટાઇન ના ફર્સ્ટ પાર્ટ ( duodenum)ની મ્યુકોઝલ લાઈનીંગમાં ઇરોઝન ( erosion) or excavation ( hollow area ) form થાય તેને પેપ્ટીક અથવા ડુઓડેનલ અલ્સર કહેવામાં આવે છે.
=> પેપ્ટીક અલ્સરમાં stomach ની મ્યુકોઝલ લાઇનિંગ તથા small intestine ના firstpart
( duodenam)ની મ્યુકોઝલ લાઇનિંગમા sore તથા open sore એ ડેવલોપ થાય છે તે મુખ્યત્વે stomach મા એસિડિક કન્ટેઇન ના એક્સેસીવ સિક્રીશન થવાના કારણે જોવા મળે છે તેને પેપ્ટીક તથા ડુઓડેનલ અલ્સર કહેવામાં આવે છે.
•> જો પેપ્ટીક અલ્સર એ” સ્ટમક “માં હોય તો તેને “ગેસ્ટ્રીક અલ્સર” કહેવામાં આવે છે.
•> જો પેપ્ટિક અલ્સર એ” સ્મોલ ઇન્ડસ્ટાઈન ના ફર્સ્ટપાર્ટ ( duodenum)” માં હોય તો તેને “ડુઓડેનલ અલ્સર” કહેવામાં આવે છે.
•> જો પેપ્ટિક અલ્સર એ સ્ટમકના જસ્ટ અપર પાર્ટમાં એટલે કે “ઈસોફેગસ “માં હોય તો તેને” ઇસોફેજીઅલ અલ્સર” કહેવામાં આવે છે.
types of peptic ulcer. પેપ્ટીક અલ્સર ના ટાઈપ.
•> પેપ્ટીક અલ્સર ના બે ટાઈપ પડે છે.
1)Acute peptic ulcer ( એક્યુટ પેપ્ટિક અલ્સર),
2)chronic peptic ulcer ( ક્રોનિક પેપ્ટિક અલ્સર)
•••>
1)Acute peptic ulcer ( એક્યુટ પેપ્ટિક અલ્સર),
=> એક્યુટ પેપ્ટિક અસર એ મુખ્યત્વે સુપરફિશિયલ હોય છે કે જેમાં સુપરફીશીયલ મ્યુકોઝલ લેયર નું ઈરોઝન થાય છે.
=> એક્યુટ પેપ્ટીક અલ્સર નુ થોડાક સમયમાં જ હિલિંગ( healing) થઈ જાય છે પરંતુ જો તેને ટ્રીટ ન કરવામાં આવે તો તેમા બ્લીડિંગ, પર્ફોરેશન એ જોવા મળે છે.
2)chronic peptic ulcer ( ક્રોનિક પેપ્ટિક અલ્સર)
=> ક્રોનીક પેપ્ટીક અલ્સર એ deep, sharp edges અને ક્લીન બેઝ( base) હોય છે.
=> ક્રોનિક પેપ્ટીક અલ્સર માં મ્યુકોઝા( mucosa) તથા સબમ્યુકોઝા
( submucosa) નું પણ ઇનવોલ્વમેન્ટ હોય છે.
=> જો આ અલ્સર એ સ્ટમકમાં પેનેટ્રેટ ( penetrate )થાય તો તે stomach ની નજીકના ઓર્ગન ( pancreas )ને પણ affect કરે છે.
b. Enlist causes and clinical manifestations of Peptic ulcer. પેપ્ટીક અલ્ચર થવાના કારણો અને ચિહ્નનો-લક્ષણો ની યાદી બનાવો.07
Causes ( કારણો ):
H.pylri( હેલીકો બેક્ટેરિયમ પાયલોરી બેક્ટેરિયા દ્વારા),
પેઇનને રિલીવ કરતી mediation નો રેગ્યુલર યુઝ કરવાના કારણે .
Ex:=
•>Aspirine ,
•>Ibuprofen,
•>Non steroidal anti •>inflammatory drug.
•>Ibuprofen,
•>Naproxen etc.
clinical manifestations (ચિહ્નનો-લક્ષણો):
c. Write Nursing Interventions for Peptic ulcer patient. પેપ્ટીક અલ્સર ના દર્દી માટેના નર્સિંગ ઇન્ટરવેનશન્સ લખો. 10
Nursing management (નર્સિંગ ઇન્ટરવેનશન્સ):
1)pain related to gastric mucosa irritation.
Relieve pain of the patient:
2)Altered nutritional status less than body requirement related to the therapeutic regiments.
maintain nutritional status of the patient.
3)Anxiety related to the disease condition
Relieve the anxiety level of the client
4)Risk for gastro intestinal bleeding related to the surgery.
monitoring the patient for the GI track bleeding.
OR
a.Define Renal Failure. રીનલ ફેઇલ્યોરની વ્યાખ્યા લખો.02
Renal failure (રીનલ ફેઇલ્યોર) :
રીનલ ફેઇલ્યોર ને કિડની ફેઇલ્યોર તરીકે પણ ઓળખવામાં આવે છે. રીનલ ફેઇલ્યોર એ એવી કન્ડિશન છે કે જેમાં કિડની ની બોડી માંથી વેસ્ટ પ્રોડક્ટને રીમુવ કરવાની તથા ફિલ્ટરેશન કરવાની એબીલીટી લોસ થાય છે.આ કન્ડિશન ના કારણે બોડીમાં ટોક્સિક મટીરીયલ્સ નુ એક્યુમ્યુલેટ થાય તથા બોડી મા ઇલેક્ટ્રોલાઇટ ઇમબેલેન્સ થાય છે. રીનલ ફેઇલ્યોર એ એવી કંન્ડીસન છે કે જેમાં એડીક્યુએટલી કિડની ફંક્શન ફેઇલ્યોર થાય છે.
રીનલ ફેઇલ્યોર ના બે ટાઇપ પડે છે.
1.એક્યુટ રીનલ ફેઇલ્યોર (Acute Renal failure)
એક્યુટ રીનલ ફેઇલ્યોર ને એક્યુટ કિડની ઇંજરી ( AKI ) તરીકે પણ ઓળખવામાં આવે છે. કે જેમાં સડ્નલી તથા રેપિડલી કિડની ફંક્શન ડિક્લાઇન થાય છે.એક્યુટ કિડની ફેલ્યોર એ એવી કન્ડિશન છે કે જેમાં સડ્નલી કિડની ની ફંકશનલ એબિલિટી ઇમ્પેઇરડ થાય છે જેના કારણે કિડની એ પ્રોપર્લી ફિલ્ટ્રેશન કરી શકતી નથી અને યુરિન આઉટપુટ પણ ડિક્રિઝ થાય છે.( less than 1ml/ kg/ hr)તથા બોડીમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ અને ફ્લુઇડ બેલેન્સ મેઇન્ટેન કરી શકતી નથી.એક્યુટ કિડની ફેઈલ્યોર 7 થી 90 દિવસ ની અંદર જોવા મળે છે.એક્યુટ કિડની ફેઇલ્યોર માં મુખ્યત્વે ગ્લોમેરુલર ફિલ્ટરેશન રેટ(GFR) ઓછો થાય,બ્લડ યુરીયા નાઇટ્રોજન નું કોન્સન્ટ્રેશન ઇંક્રિઝ થાય, ક્રિએટિનીન નું અમાઉન્ટ ઇન્ક્રીઝ થાય,યુરીન આઉટપુટ એ આખા દિવસમાં 400ml કરતા પણ ઓછું થાય, હાઇપરકેલેમિયા ની કન્ડિશન અરાઇસ થાય અને બોડીમાં સોડિયમ નું રિટેન્શન જોવા મળે છે.
2.ક્રોનિક રીનલ ફેઇલ્યોર (Chronic Renal failure)
આ એક ઇરિવર્સિબલ રીનલ ડીઝીઝ છે. જેમા પ્રોગ્રેસીવલી રીનલ ફંક્શન લોસ થાય છે. જે કોઇ બીજા ડીઝીઝના કારણે જોવા મળે છે.આ કન્ડિશન મા એક્યૂટ રિનલ ડીસીઝ ને સમયસર ટ્રીટ ના કરવામા આવે ત્યારે ધીરે ધીરે કિડની નું ફંક્શન ઘટતુ જવાના લીધે જોવા મળતી એક ક્રોનિક કન્ડિશન છે. જેમા કિડની બ્લડ નુ ફિલટ્રેશન કરવામા નિષ્ફળ જાય છે અને વેસ્ટ પ્રોડકટ બ્લડ મા જમા થાય છે.
b. Write down Etiology and Risk factors of Acute Renal Failure. એક્યુટ રીનલ ફેઇલ્યોર થવાના કારણો અને રીસ્ક ફેક્ટર્સ જણાવો. 05
1) pre Renal cause (પ્રી રીનલ કોઝ):
2) Intrarenal ( ઇન્ટ્રારીનલ ):
3) Postrenal (પોસ્ટરીનલ):
c. Describe pathophysiology and clinical manifestations of Acute Renal Failure. એક્યુટ રીનલ ફેઇલ્યોરની પેથોફીઝીયોલોઝી અને ચિહનો- લક્ષણો વર્ણવો.07
1.(Initiation Phase – ઇનિશિએશન ફેઝ)
Features(વિશેષતાઓ):
2.ઓલિગ્યુરિક ફેઝ (Oliguric Phase)
Features(વિશેષતાઓ):
3.ડાય્યુરેટિક ફેઝ (Diuretic Phase)
Features(વિશેષતાઓ):
4.રિકવરી ફેઝ (Recovery Phase)
Features (વિશેષતાઓ):
1.Initiation Phase: શરૂઆત અને ઇન્જરી
2.Oliguric Phase: યુરિન આઉટપુટ ઘટે છે અને ઈલેક્ટ્રોલાઈટ ડિસ્ટર્બન્સ થાય છે
3.Diuretic Phase : યુરિન વધે છે પણ અવ્યવસ્થિત રીતે
4.Recovery Phase : કિડની ધીમે ધીમે રીકવર થાય છે.
ચિહ્નો–લક્ષણો (Clinical Manifestations of Acute Renal Failure):
1.યુરીનરી ચેન્જીસ (Urinary changes):
ઓલીગ્યુરિયા (Oliguria) – યુરીન ઓછું આવવું (less than 400 mL/day)
અનુરિયા (Anuria) – યુરીન આવવાનું બંધ થવું
યુરીન માં ઝાગ, લોહી કે ગંદક જોવા મળવી
2.ફલૂઈડ રિટેન્શન (Fluid retention):
શરીર સુજાવવું (edema)
પલ્મોનરી એડેમા (Pulmonary edema)
બ્લડ પ્રેશર વધવું (hypertension)
3.ઈલેક્ટ્રોલાઈટ ડિસ્ટર્બન્સ (Electrolyte imbalance):
હાઇપરકેલેમિયા (Hyperkalemia) → ધબકારા અસમાવિત થાય
હાયપોનાટ્રેમિયા (Hyponatremia)
હાઇપોકેલ્સેમિયા (Hypocalcemia)
4.ગેસ્ટેરોઇન્ટેસ્ટાઇનલ સિમ્પટોમ્સ (Gastrointestinal symptoms):
વોમીટીન્ગ (vomiting)
એનોરેક્સીયા (anorexia)
એબડોમીનલ ક્રેમ્પ્સ (abdominal cramps)
5.ન્યુરોલોજીક સિમ્પટોમ્સ (Neurological symptoms):
કન્ફ્યૂઝન (confusion)
ડેલિરિયમ (delirium)
વિકનેસ અને તીવ્ર થાક (weakness and fatigue)
જો ગંભીર હોય તો કોમા (coma)
6.કાર્ડિયાક લક્ષણો (Cardiac symptoms):
ધબકારા બેકાબૂ થવા (arrhythmia)
હાર્ટ રેટ ધીમી કે વધારે થવી (bradycardia/tachycardia)
d. Write nursing management based on nursing process for the patient with Acute Renal Failure. એક્યુટ રીનલ ફેઇલ્યોર વાળા દર્દીનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.06
a) pain :-
b) fever:-
c) Anxiety:-
D) body fluid overload or electrolyte imbalance :-
E) Altered Nutrition less than body requirement :-
હાઇ કેલરી
લો પ્રોટીન
લો સોલ્ટ અથવા નો સોલ્ટ
ઓછુ ફ્લુઈડ
F) prevent complication:-
G) Restlessness:-
H) Unhygienic conditions:-
Q-2 Write Short Notes (Any Five) ટૂંક નોંધ લખો ( કોઇ પણ પાંચ) 5×5 = 25
a. Empyema – એમ્પાયમા
Empyema ( એમ્પાયેમા ) :
એમ્પાયેમા એ એવી કન્ડિશન છે કે જેમા લંગ્સ તથા ચેસ્ટ વોલ ની ઇનર સરફેસ ના વચ્ચે ના સ્પેસ(પ્લુરલ સ્પેસ) મા પસ નુ એક્યુમ્યુલેશન થાય છે.પ્લુરલ કેવીટીમાં જોવા મળતા એબ્નોર્મલ પસ કલેક્શન ને એમ્પાયેમા તરીકે ઓળખવામાં આવે છે. એમ્પાયેમા ને બીજા ‘પાયોથોરેક્સ’ અને ‘પ્યુર્યુલન્ટ પ્લુરાઇટિસ’ ઓળખવામાં આવે છે. એમ્પાયેમા મુખ્યત્વે ન્યુમોનિયા અને લંગ એબ્સેસ ના કોમ્પ્લિકેશન સ્વરૂપે જોવા મળે છે.
Stage of Empyema (એમ્પાયેમા ના સ્ટેજીસ ):
એક્સ્યુડેટીવ સ્ટેજ: એક્સ્યુડેટીવ સ્ટેજ એ એમ્પાયેમાનું અર્લી સ્ટેજ છે. જેમાં પ્લુરલ સ્પેસમાં સ્ટરાઇલ સિરસ ફલુઇડ એક્યુમિલેટ થાય છે.
ફાઇબ્રોપ્યુર્યુલન્ટ સ્ટેજ: આ સ્ટેજમાં પ્લુરલ ફલુઇડ પુરુલન્ટ (પસ લાઇક) બને છે અને ફાઇબ્રસ સેપ્ટા એ લોકલાઇઝ પસ સાથે પોકેટ બનાવે છે.
ઓર્ગેનાઇઝિંગ સ્ટેજ: આ એમ્પાયેમાનું લાસ્ટ સ્ટેજ છે. જેમાં ફાઇબ્રીન અને પસ એ પ્લુરલ સ્પેસમાં ઓર્ગેનાઈઝ થાય છે અને થીક પ્લુરલ પીલનું ફોર્મેશન કરે છે.
Etiology/causes of empyema (એમ્પાયેમા ના કારણ):
clinical manifestations of Empyema (ક્લિનિકલ મેનીફેસટેશન ઓફ એમ્પાયેમા):
diagnostic evaluation of Empyema (એમ્પાયેમા ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન ):
management of Empyema (એમ્પાયેમા ના મેનેજમેન્ટ):
એન્ટીબાયોટિક્સ બેક્ટેરિયલ ઇન્ફેક્શનને ટ્રીટ કરવા માટે એન્ટિબાયોટિક પ્રોવાઇડ કરવી.
પેઇન રિલીવર્સ (એનાલજેસીક)
પેઇન રીલીવ કરવા માટે એનાલજેસીક ડ્રગ પ્રોવાઇડ કરવી.
એન્ટિપાઇરેટિક
ફીવર દૂર કરવા માટે એન્ટિપાઇરેટિક ડ્રગ પ્રોવાઇડ કરવી.
મ્યુકોલાઇટીક
મ્યુકસને બ્રેક કરવા અને ક્લિયર કરવા માટે મ્યુકોલાઈટીક ડ્રગ પ્રોવાઇડ કરવી.
થોરાકોસિન્ટેસીસ થોરાકોસેન્ટેસીસ માં પ્લુરલ કેવીટીમાં ડાયરેક્ટ નિડલ ઇન્સર્ટ કરીને પસ અથવા ફ્લુઇડને એસ્પિરેટ કરી લેવામાં આવે છે.
ચેસ્ટ ટ્યુબ ડ્રેઇનેજ
ચેસ્ટ ટ્યુબ ડ્રેઇનેજ માં પ્લુરલ સ્પેસમાં ચેસ્ટ ટ્યુબ (થોરાકોસ્ટોમી ટ્યુબ) પ્લેસ કરવામાં આવે છે અને ત્યાં રહેલ પસને ડ્રેઇન કરવામાં આવે છે.
ફાઇબ્રિનોલાયટીક થેરાપી
ફાઇબ્રોપ્યુર્યુલન્ટ એમ્પાયેમા વાળા કેસમાં પ્લુરલ સ્પેસમાં ફાઈબ્રિનોલાયટીક એજન્ટ જેમકે પ્લાઝમીનોજન એક્ટિવેટરને ઇનસ્ટીલ કરવામાં આવે છે. જે ફાઇબ્રીનનું બ્રેક ડાઉન કરે છે અને ડ્રેનેજ કરવામાં મદદ કરે છે.
Nursing management of pulmonary edema ( પલ્મોનરી ઇડીમા ના નર્સીન્ગ મેનેજમેન્ટ ):
b.Anesthesia – એનેસ્થેસીઆ
Definition:-
એનેસ્થેસિયા એ એક મેડિકલ પ્રેક્ટિસ છે જેમાં સર્જરી કે અન્ય પ્રોસીજર દરમિયાન થતું પેઇન અટકાવી શકાય છે. એનેસ્થેસિયા મા એનેસ્થેટીક એજન્ટ્સ એ એક કેમિકલ એજન્ટ નુ ગ્રુપ છે કે જેના દ્વારા પાર્સીયલ અથવા કમપ્લિટ સેન્સેશન લોસ થાય છે. આ એનેસ્થેસિયા દ્વારા પેશન્ટ નો ડીસકમ્ફર્ટ અટકાવી શકાય છે અને તેનો સહકાર મેડવી શકાય છે.
એનેસ્થેસિયા મા આપવામાં આવતી મેડિસિન એ નર્વ ના સિગ્નલ ને બ્લોક કરે છે જેથી પેઇન ના સેન્સેશન બ્રેઇન તરફ જતાં અટકે છે અને પેઇન જોવા મળતું નથી જેથી સર્જીકલ પ્રોસીજર સરળતા થી કરી શકાય છે.
Purpose of Anaesthesia:-
એનેસ્થેસિયાના ત્રણ પ્રકાર છે.
1) લોકલ એનેસ્થેસિયા:-
આ શરીરના મર્યાદિત વિસ્તાર (લોકલ ભાગ ) ને અસર કરે છે. આ સામાન્ય રીતે શરીરના જે ભાગ પર સર્જરી કરવાની હોય ત્યાં જ અસર થાય છે કે જે ભાગ ને સુન્ન કરવાની જરૂર હોય છે.
લોકલ એનેસ્થેસિયા માં નીચે મુજબ ના કેમિકલ નો ઉપયોગ કરવામાં આવે છે.
2) સ્પાઇનલ એનેસ્થેસિયા :-
આના બે પ્રકારમાં છે-
1)એપિડ્યુરલ એનેસ્થેસિયા:-
જ્યારે એનેસ્થેસિયા સ્પાઇનલકોર્ડ ના એપિડ્યુરલ ભાગમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે, ત્યારે તેને એપિડ્યુરલ એનેસ્થેસિયા કહેવામાં આવે છે.
2)સ્પાઇનલ એનેસ્થેસિયા:-
જ્યારે એનેસ્થેસિયા સ્પાઇનલકોર્ડ ના સબરાકનોઇડ જગ્યામાં ઇન્જેક્ટ કરવામાં આવે છે, ત્યારે તેને સ્પાઇનલ એનેસ્થેસિયા કહેવામાં આવે છે.
સ્પાઇનલ એનેસ્થેસિયાનો ઉપયોગ:-
Complication :-
3) જનરલ એનેસ્થેસિયા:-
જ્યારે આખા બોડી માં સંવેદના (સેંસેશન ) લોઝ કરવાની હોય છે, ત્યારે વ્યક્તિને બેભાન કરવામાં આવે છે. તેને જનરલ એનેસ્થેસિયા કહેવામાં આવે છે. જનરલ એનેસ્થેસિયા નીચે પ્રમાણે આપી શકાય છે-
1.ઇન્ટ્રાવિનસ દ્વારા:-
I.V. ઈન્જેક્શન દ્વારા જનરલ એનેસ્થેસિયા માં નીચે મુજબ ની દવાઓનો ઉપયોગ થાય છે
થિયોપેન્ટલ સોડિયમ 2.5%
2.ઇન્હેલેશન એનેસ્થેટિક્સ:-
આ એનેસ્થેસિયા શ્વાસ મારફતે આપવામાં આવે છે જેનાથી દર્દી અનકોન્સિયસ થાય છે.
આ એનેસ્થેસિયા આપતા પહેલા દર્દી ને અમુક સેડેટીવ આપવામા આવે છે પછી એનડો ટ્રેકિયલ ટ્યૂબ ને એર વે માં માખવામાં આવે છે પછી આ આપવામા આવે છે.
આમાં નીચે પ્રમાણે ની દવાઓ નો ઉપયોગ કરવામાં આવે છે.
Responsibility of Nurse :-
C.Latex Allergy – લેટેક્ષ એલર્જી
લેટેક્ષ એલર્જી (Latex Allergy):
લેટેક્ષ એલર્જી એ બોડીના ઇમ્યુન સિસ્ટમ (Immune System) દ્વારા નેચરલ લેટેક્ષ (Natural Latex) કે જે રબર વૃક્ષ (Hevea brasiliensis) માંથી મેળવવામાં આવે છે તેની હાઇપરસેન્સિટીવિટી રિએક્સન (Hypersensitivity Reaction) છે. જ્યારે લેટેક્ષ વાડી વસ્તુઓ સાથે કોન્ટેક્ટ થાય છે ત્યારે શરીર એ એક એલર્જન (Allergen) તરીકે ઓળખે છે અને તેના વિરોધમાં ઇમ્યુન રિસ્પોન્સ જોવા મળે છે.
સિમ્પટોમ્સ (Symptoms):
ટાઇપ્સ ઓફ લેટેક્ષ એલર્જી (Types of Latex Allergy):
1.ટાઈપ-I લેટેક્ષ એલર્જી (Type I Latex Allergy):
આ IgE મેડીએટેડ (IgE Mediated) એલર્જિક રિએક્શન છે જેમાં તરત જ લક્ષણો આવે છે અને તેનો સંભવિત પરિણામ એનાફાઇલેકટિક શોક (Anaphylactic Shock) હોઈ શકે છે.
2.ટાઇપ-IV ડિલેઈડ હાઈપરસેન્સિટિવિટી (Type IV Delayed Hypersensitivity):
આ પ્રકારની એલર્જી T-સેલ મેડિએટેડ (T-Cell Mediated) હોય છે અને લક્ષણો 24–48 કલાક પછી દેખાઈ શકે છે. સામાન્ય રીતે ડર્મટાઈટિસ (Dermatitis) સ્વરૂપે જોવા મળે છે.
સામાન્ય લેટેક્ષ વસ્તુઓ (Common Latex- Containing Items):
ડાયગ્નોસીસ (Diagnosis):
ટ્રીટમેન્ટ અને મેનેજમેન્ટ (Treatment & Management):
લેટેક્ષના અવોઇડન્સ (Avoidance of Latex):
લેટેક્ષ વાડી વસ્તુઓથી દૂર રહેવું સૌથી મુખ્ય પગલું છે.
એન્ટિહિસ્ટામાઈન્સ (Antihistamines):
ખંજવાળ અને લાલાશ માટે ઉપયોગી.
એપિનેફ્રિન (Epinephrine):
એનાફાઇલેક્સિસ માટે તરત આપવામાં આવતી ઇન્જેક્શન.
મેડિકલ આઈડેન્ટિફિકેશન (Medical Identification):
લેટેક્ષ એલર્જી ધરાવતા લોકો માટે મેડિકલ ID બ્રેસલેટ પહેરવો સલામત છે.
લેટેક્ષ એલર્જી હોવા પર કોઈપણ સર્જીકલ કે ટુથ ટ્રીટમેન્ટ પહેલાં તબીબને યોગ્ય જાણ કરો જેથી લેટેક્ષ મુક્ત સાધનોનો ઉપયોગ થઈ શકે
d.Esophageal Fistula – ઈસોફેજીઅલ ફીસ્ચ્યુલા
ઇસોફેજીયલ ફિસ્ચ્યુલા (Esophageal Fistula)
ડિસ્ક્રિપ્શન (Description):
ઇસોફેજીયલ ફિસ્ચ્યુલા એ એવી મેડીકલ કન્ડિશન છે જેમાં ઇસોફેગસ (Esophagus) – એટલે કે ખોરાક લઈ જતી અન્નનળી – અને બીજું કોઈ ઓર્ગન જેમ કે ટ્રેકિયા (Trachea – શ્વાસનળી), બ્રોન્કસ (Bronchus), મિડિયાસ્ટિનમ (Mediastinum), ચેસ્ટ કે સ્કિન (Skin) વચ્ચે એબનોર્મલ કનેક્શન (Abnormal Connection) બની જાય છે.
આ એબનોર્મલ માર્ગના કારણે ખોરાક કે પ્રવાહી ગળવાથી સીધું ફેફસાં (Lungs) સુધી પહોંચી શકે છે, જેના કારણે એસ્પિરેશન ન્યૂમોનિયા (Aspiration Pneumonia), સેપ્સિસ (Sepsis), તથા શ્વાસના સિવ્યર કોમ્પ્લિકેશન અરાઇઝ થય શકે છે.
ટાઇપ્સ (Types):
1.કન્જીનાઇટલ ઇસોફેજીયલ ફિસ્ચ્યુલા (Congenital Esophageal Fistula):
2.એક્વાયર્ડ ઇસોફેજીયલ ફિસ્ચ્યુલા (Acquired Esophageal Fistula):
જીવન દરમિયાન વિકાસ પામે છે, અને નીચેના કારણો હોઈ શકે છે:
સામાન્ય ફિસ્ટ્યુલા પ્રકારો (Common Types of Fistula):
1.ટ્રેકિઓઇસોફેજીયલ ફિસ્ચ્યુલા (Tracheoesophageal Fistula):
ઇસોફેગસ અને ટ્રેકિયા વચ્ચે કનેક્શન : સૌથી સામાન્ય કન્જીનાઇટલ પ્રકાર
2.બ્રોન્કોઇસોફેજીયલ ફિસ્ચ્યુલા (Bronchoesophageal Fistula):
બ્રોન્કસ અને ઇસોફેગસ વચ્ચેનો કનેક્શન
સિમ્પટોમ્સ (Symptoms):
ડાયગ્નોસીસ (Diagnosis):
1.એસોફેગોગ્રાફી (Esophagography):
બેરિયમ સ્વોલો ટેસ્ટ (Barium Swallow Test) દ્વારા ફિસ્ચ્યુલાનું દૃશ્ય મળે
2.એન્ડોસ્કોપી (Endoscopy):
ઇસોફેગસનું સીધું નિરીક્ષણ
3.બ્રોન્કોસ્કોપી (Bronchoscopy):
ટ્રેકિયા અને બ્રોન્કસનું નિરીક્ષણ
4.ઇમેજિંગ:
CT સ્કેન (CT Scan)
MRI (Magnetic Resonance Imaging)
જટિલતા અને ફિસ્ચ્યુલાનું સ્થાન જાણવા માટે
ટ્રિટમેન્ટ (Treatment):
1.સર્જરી (Surgical Repair):
કનેક્શન દૂર કરી ઇસોફેગસનું રીકન્સ્ટ્રક્શન
કનજેનિટલ કેસમાં તાત્કાલિક સર્જરી અનિવાર્ય
2.સ્ટેન્ટિંગ (Stenting):
એપ્લાયડ કેન્સર કે રેડિયેશનથી થયેલા ફિસ્ચ્યુલામાં ઉપયોગી
3.એન્ટીબાયોટિક્સ (Antibiotics):
ઇન્ફેક્શન દૂર કરવા માટે
4.એન્ટરલ ન્યુટ્રીશન (Enteral Nutrition):
નાક અથવા પેગ ટ્યુબ દ્વારા ન્યુટ્રીશન આપવું
5.ઓક્સિજન થેરાપી (Oxygen Therapy):
શ્વસન સહાય માટે
મેનેજમેન્ટ (General Management):
મલ્ટિડિસિપ્લિનરી ટીમ (Multidisciplinary Team):
પીડિયાટ્રિશિયન (Pediatrician), સર્જન (Surgeon), ન્યુટ્રિશનિસ્ટ (Nutritionist), અને રિસ્પિરેટરી થેરાપિસ્ટ (Respiratory Therapist)
નર્સિંગ મેનેજમેન્ટ (Nursing Management):
1.એયરવે મેનેજમેન્ટ (Airway Management):
પેશન્ટના શ્વાસ માર્ગને ખુલ્લો રાખવો
મ્યુકસ દૂર કરવા માટે નિયમિત સક્શનિંગ
2.ન્યુટ્રીશનલ સપોર્ટ (Nutritional Support):
ઓરલ ફીડિંગ ટાળવું
પોઝિશનિંગ સાથે ટ્યુબ ફીડિંગ
3.ઇન્ફેક્શન પ્રિવેન્શન (Infection Prevention):
હેન્ડ હાયજીન
સ્ટેરાઈલ ટેકનિક
4.મોનીટરીંગ (Monitoring):
લક્ષણોનું નિયમિત નિરીક્ષણ: તાપમાન, શ્વાસ દર, હાર્ટ રેટ
સેપ્સિસ અથવા ન્યૂમોનિયાના સંકેતો માટે ચેતવણી
5.પેરેન્ટલ સપોર્ટ અને એજ્યુકેશન (Parental Support & Education):
માતાપિતાને સમસ્યાનું સમજાવવું
ઘેર જઈને કાળજી કેવી રીતે રાખવી તે અંગે માર્ગદર્શન આપવું
રિસ્ક અને કોમ્પ્લીકેશન્સ (Risks and Complications):
ઇસોફેજીયલ ફિસ્ચ્યુલા એ જીવનઘાતક તબીબી સ્થિતિ છે જે તાત્કાલિક ઓળખ, યોગ્ય નિદાન, યોગ્ય સર્જિકલ હસ્તક્ષેપ અને વ્યાવસાયિક નર્સિંગ મેનેજમેન્ટ દ્વારા નિયંત્રિત થઈ શકે છે. ખાસ કરીને નવિજાત શિશુઓ અને કેન્સર પેશન્ટ્સમાં તેનો સમયસર સંભાળ અત્યંત મહત્વપૂર્ણ છે.
e. Goiter- ગોઇટર
ગોઇટર (Goiter)
ગોઇટર એ થાઇરોઈડ ગ્લેન્ડ (Thyroid Gland) ની એબનોર્મલ ડેપ્થ અથવા ગ્રોથ છે, જે નેક (Neck) ના આગળના ભાગમાં દેખાય છે. થાઇરોઈડ એ બટરફ્લાય-આકારની (Butterfly-Shaped) એન્ડોક્રાઇન ગ્લેન્ડ છે, જે શરીરમાં મેટાબોલિઝમ (Metabolism), એનર્જી પ્રોડક્શન, હાર્ટ રેટ અને ટેમ્પરેચર જેવા અગત્યના કાર્યો માટે હોર્મોન ઉત્પન્ન કરે છે.
ગોઇટર એ કોઈ સ્વતંત્ર રોગ નથી, પરંતુ તે underlying થાઇરોઈડ ડિસઓર્ડર (Thyroid Disorder) – જેમ કે Hypothyroidism, Hyperthyroidism, અથવા Euthyroid કન્ડિશન : નું સૂચક હોઈ શકે છે.
ટાઇપ્સ (Types of Goiter):
1.Simple / Non-Toxic Goiter (સિમ્પલ / અનટોક્સિક ગોઇટર):
થાઇરોઈડ હોર્મોનનું સ્તર સામાન્ય હોવા છતાં ગ્રંથિમાં વૃદ્ધિ થવી
મુખ્યત્વે Iodine Deficiency – આયોડિનની ઉણપ
2.Toxic Goiter (ટોક્સિક ગોઇટર):
થાઇરોઈડ હોર્મોનનું વધુ ઉત્પાદન થતું હોય
કારણ: Graves’ Disease અથવા Toxic Nodular Goiter
3.Nodular Goiter (નોડ્યુલર ગોઇટર):
થાઇરોઈડ ગ્રંથિમાં એક (Solitary Nodule) અથવા વધુ ગાંઠો (Multinodular Goiter) હોવી
લક્ષણો (Symptoms):
ડાયગ્નોસીસ (Diagnosis):
1.Physical Examination
નેક palpation દ્વારા ગોઇટર અને ગાંઠ શોધવી
2.Thyroid Function Test (TFT)
TSH, T3, T4 સ્તર માપવા
3.Ultrasound (અલ્ટ્રાસાઉન્ડ)
થાઇરોઈડની માપ અને નોડ્યુલ્સ જાણવા
4.Radioactive Iodine Uptake Scan
ગ્રંથિનું કાર્ય કેવી રીતે છે તે જોવા માટે
5.Fine Needle Aspiration Cytology (FNAC)
ગાંઠમાંથી સેલ લઇને કેન્સરની શક્યતા તપાસવી
ટ્રિટમેન્ટ (Treatment):
Iodine Supplementation
જો ગોઇટર આયોડિનની ઉણપથી થયું હોય તો
Thyroid Hormone Therapy
Levothyroxine – Hypothyroidism માટે
Antithyroid Drugs
Methimazole, Propylthiouracil – Hyperthyroidism માટે
Radioactive Iodine Therapy
થાઇરોઈડ ટેક્સ્યુને નાશ કરવા માટે
Surgery (Thyroidectomy)
મોટું ગોઇટર, શંકાસ્પદ કેન્સર, અથવા બ્રેધિંગ ડિફીકલ્ટી માટે
નર્સિંગ મેનેજમેન્ટ (Nursing Management):
કોમ્પ્લિકેશન્સ (Complications):
ગોઇટર એ ઘણી વખત સામાન્ય લાગતી પરંતુ સિવ્યર મેડીકલ કન્ડિશન હોઈ શકે છે. પેશન્ટનું યોગ્ય ડાયગ્નોસીસ, ટાઇમ્લી ટ્રીટમેન્ટ અને multidisciplinary મેનેજમેન્ટ જરૂરી છે. થાઇરોઈડ સંબંધિત ગોઠવણી અને ફોલોઅપથી પેશન્ટને સંપૂર્ણપણે હેલ્થબેનીફીટ થઈ શકે છે.
f.Normal Aging process – નોર્મલ એજીન્ગ પ્રોસેસ
નોર્મલ એજીન્ગ પ્રોસેસ (Normal Aging Process)
ડિસ્ક્રિપ્શન (Description):
Normal Aging Process એટલે કે નોર્મલ એજીન્ગ એ શરીરમાં અને બ્રેઇન માં સમય જતાં થતી કુદરતી ફેરફારોની એક ક્રમબદ્ધ પ્રક્રિયા છે. આ ફેરફારો લગભગ દરેક ઓર્ગન્સ પર અને તેના કાર્યપર અસર કરે છે.
એજીંગ એક બીમારી નથી, પરંતુ એક શારીરિક અને માનસિક અનુકૂલન પ્રક્રિયા છે. કેટલીક શારીરિક ક્ષમતાઓ ધીમી પડે છે, પરંતુ ઘણા પેશન્ટ અંદરથી સંપૂર્ણ સ્વસ્થ રહી શકે છે જો યોગ્ય જીવનશૈલી અપનાવવામાં આવે.
એજીંગના સામાન્ય ફેરફારો (Normal Physiological Changes):
1.નર્વસ સિસ્ટમ (Nervous System):
ચેન્જીસ(Changes):
Normal Aging Process માં બ્રેઇન (Brain)ની સાઇઝ ઘટે છે અને ન્યુરોન્સ (Neurons) ધીરે ધીરે ડીજેનરેટ થાય છે. જેના કારણે મેમરી લોસ (Memory Loss), સ્લો રિએક્શન (Reaction) અને ડિમેન્શિયા (Dementia) જેવા સિમ્પ્ટોમ્સ જોવા મળે છે. સેન્સરી અને મોટર ફંકશન (Function) બંને અફેક્ટ થાય છે.
2.કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ (Cardiovascular System)
ચેન્જીસ(Changes):
હાર્ટ રેટ (Heart Rate) ધીમી થાય છે અને વેઇન (Vein) તથા આર્ટરી (Artery)ની ઇલાસ્ટીસીટી (Elasticity ) ઘટે છે. એટેરોસ્ક્લેરોસિસ (Atherosclerosis) વધે છે, જેનાથી હાર્ટ એટેક (Heart Attack ) અને હાઈ બ્લડ પ્રેશર (High Blood Pressure)ના રિસ્ક (Risk – રિસ્ક) વધી જાય છે.
3.રેસ્પિરેટરી સિસ્ટમ (Respiratory System):
ચેન્જીસ(Changes):
લંગ્સ (Lungs – લંગ્સ)ની ઇલાસ્ટીસીટી ઘટે છે, અને એલ્વિઓલાઈ (Alveoli) ફૂલવાની એબીલીટી ઓછી થાય છે. ઓક્સિજન અપટેકમાં ઘટાડો થવાને કારણે થાક, ઓછી એનર્જી (Energy) અને ઓછી સ્ટેમિના જોવા મળે છે.
4.ડાઇજેસ્ટિવ સિસ્ટમ (Digestive System):
ચેન્જીસ(Changes):
ડાઇજેસ્ટિવ જ્યુસિસ (Digestive Juices)ના સીક્રીસન્સ (Secretions – સીક્રીસન્સ) ધીમી થાય છે, જેને કારણે સ્ટૂલ (Stool) હાર્ડ બને છે અને કોન્સ્ટિપેશન (Constipation ) સર્જાય છે. પેન્ક્રિયાઝ અને લિવર (Liver)નું ફંકશન પણ ધીરે ધીરે ઘટે છે.
5.યુરિનરી સિસ્ટમ (Urinary System )
ચેન્જીસ(Changes):
કિડનીઝ (Kidneys )નું ફિલ્ટરિંગ ફંકશન ઘટે છે. બ્લડ યુરિયા નાઈટ્રોજન (Blood Urea Nitrogen) અને ક્રિએટિનિન (Creatinine) લેવલ (Level ) વધી શકે છે. યુરિનરી ઇન્કન્ટિનેન્સ (Urinary Incontinence ) સર્જાય છે, જેનાથી યુરિન હોલ્ડ કરવાની એબિલિટી (Ability) ઓછી થાય છે.
6.એન્ડોક્રાઇન સિસ્ટમ (Endocrine System)
ચેન્જીસ(Changes):
મેઇન હોર્મોનસ (Hormones) જેમ કે ઇન્સ્યુલિન (Insulin), થાઈરોઈડ (Thyroid) અને એડ્રિનલ (Adrenal) હોર્મોનના લેવલમાં ઘટાડો થાય છે. ઇન્સ્યુલિન રિએક્શન ધીમી થતા ડાયાબિટીસ (Diabetes)નુ રિસ્ક વધે છે.
7.રિપ્રોડક્ટિવ સિસ્ટમ (Reproductive System)
ચેન્જીસ(Changes):
વુમન (Women )માં મેનોપોઝ (Menopause) પછી ઇસ્ટ્રોજન (Estrogen) લેવલ ઘટે છે. મેન (Men )માં ટેસ્ટોસ્ટેરોન (Testosterone) ધીરે ધીરે ઘટે છે. બંનેની રીપ્રોડક્ટિવ એબિલિટી અને સેક્સ્યુઅલ ફંક્શન (Sexual Function) અફેક્ટ થાય છે.
8.મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ(Musculoskeletal System)
ચેન્જીસ(Changes):
બોન ની ડેન્સિટી (Density – ડેન્સિટી) ઘટે છે (ઓસ્ટીઓપોરોસિસ – Osteoporosis). કાર્ટિલેજ (Cartilage) ઓછી થાય છે, જેને કારણે ઓસ્ટીઓઆર્થ્રાઈટિસ (Osteoarthritis) થાય છે. ટીશ્યુસ (Tissues ) વિક થય જાય છે, જેને મસલ એટ્રોફી (Muscle Atrophy – મસલ એટ્રોફી) કહેવાય છે.
9.ઇન્ટેગ્યુમેન્ટરી સિસ્ટમ (Integumentary System)
ચેન્જીસ(Changes):
સ્કીન એ થીન, ડ્રાય અને ઓછી ઇલાસ્ટીક બની જાય છે. કોલેજન (Collagen ) અને ઇલાસ્ટીન (Elastin) ઘટે છે. વાળ સફેદ થાય છે અને ફોલીકલસની સંખ્યા ઓછી થવાથી વાળ પણ ઘટે છે.
10.ઇમ્યુન સિસ્ટમ (Immune System)
ચેન્જીસ(Changes):
ટી-સેલસ (T-cells) અને બી-સેલસ (B-cells)ની એક્ટિવિટી ઓછી થઈ જાય છે, જેના કારણે બોડીને વાઇરસ અને બેક્ટેરિયાથી પ્રોટેક્શન્સ મળતું નથી. રોગોનો ટ્રાન્સમીશન (Transmission) વધુ થાય છે અને વેક્સિનેશન (Vaccination) પર ફીડબેક (Feedback) પણ ઓછી હોય છે.
એજીંગ સાથે શારીરિક ક્ષમતામાં ધીમે ધીમે ઘટાડો થાય છે, પરંતુ વ્યક્તિ સારી ડાયેટ, નિયમિત એક્સરસાઈઝ, સામાજિક સહભાગિતા અને મેડીકલ ચેકઅપથી સુંદર જીવન જીવી શકે છે
નોર્મલ એજીન્ગ અને પેથોલોજીકલ એજીન્ગ (Pathological Aging) વચ્ચે તફાવત સમજવો મહત્વપૂર્ણ છે
Normal Aging Process એ શરીરમાં થતી કુદરતી પ્રક્રિયા છે જે દરેક વ્યક્તિ માટે અનિવાર્ય છે. જો વ્યક્તિ સમયસર લાઇફસ્ટાઇલ સુધારે, ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ જાળવે, તો એજીંગ એક આરામદાયક અને સક્રિય જીવન તરફ લઈ જઈ શકે છે.
g. Gout ( ગાઉટ ):
Definition:-
Gout તે ઇન્ફ્લામેટરી આર્થરાઈટીસ નો રિકરન્ટ એટેક છે. જેમાં જોઇન્ટ માં રેડ કલર, સવેલિંગ, હોટ જોવા મળે છે. જે બ્લડ માં યુરિક એસીડ ના વધવા ના લીધે જોવા મળે છે.યુરિક એસીડ ક્રીસ્ટલ જોઇન્ટ, ટેન્ડન અને આજુબાજુ ના ટીશ્યુ માં જમા થાય છે .
Etiology:-
Clinical Manifestation:-
Diagnostic test :-
Treatment:- acute gout
દાત:- Ibuprofen.
1. Manage pain of patient.:
2. દર્દી ને ડાયટ પ્રિકોશન માટે સમજાવું જેમાં ફ્લુઇડ 2-3 લીટર પર ડે લેવું.
3. દર્દીને દારૂથી દૂર રહેવા માટે સમજાવવું જોઈએ.
4. હેલ્થી લાઇફ સ્ટાઇલ માટે દર્દી ને જરૂરી સુચના આપવી જોઈએ.
5.યોગ્ય બેલેન્સ ડાઇટ લેવા સમજાવવો.
6.રેસ્ટ એન્ડ એક્ષરસાઈઝ નું મહત્વ સમજાવવુ.
h. Oxygen Therapy – ઓક્સિજન થેરાપી
Oxygen Therapy : ઓક્સિજન થેરાપી
ડેફીનેશન (Definition):
ઓક્સિજન થેરાપી (Oxygen Therapy) એ એવી ટ્રીટમેન્ટ મેથડ છે જેમાં પેશન્ટના શરીરમાં ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન (oxygen concentration) સામાન્ય અથવા આવશ્યક સ્તરે જાળવવા માટે એક્સટર્નલ સોર્સ (external source) થી ઓક્સિજન આપવામા આવે છે.
આ થેરાપી ખાસ કરીને ત્યારે જરૂરી બને છે જ્યારે પેશન્ટને હાઇપોક્સેમિયા (Hypoxemia) થાય છે : એટલે કે લોહીમાં ઓક્સિજનનો લેવલ ઘટી જાય છે. જો સમયસર ઓક્સિજન ન મળે, તો તે હાઇપોક્સિયા (Hypoxia) તરફ લઈ જઈ શકે છે, જે બોડી ના ઓર્ગન્સમાં ઓક્સિજન પુરવઠો ઘટી જાય તેવું સ્થિતિ હોય છે.
ઓક્સિજન થેરાપીના ઓબજેક્ટીવ્સ (Objectives of Oxygen Therapy):
ઇન્ડિકેશન્સ (Indications):
ઓક્સિજન આપવાની મેથડ (Methods of Oxygen Administration):
1.નેઝલ કેનેુલા (Nasal Cannula):
2.સિમ્પલ ફેસ મસ્ક (Simple Face Mask):
3.નૉન-રીબ્રીદર માસ્ક (Non-Rebreather Mask):
4.વેંટુરી મસ્ક (Venturi Mask):
5.ઓક્સિજન ટેન્ટ (Oxygen Tent):
6.મેકનિકલ વેન્ટિલેશન (Mechanical Ventilation):
પ્રીકોસન્સ એન્ડ મોનીટરીંગ (Precautions and Monitoring):
સાઇડ ઈફેક્ટ્સ (Side Effects):
ઓક્સિજન થેરાપી એ એક અસરકારક અને જીવન બચાવનારી ટ્રીટમેન્ટ મેથડ છે, જે રેસ્પીરેટ્રી સિસ્ટમ અને સમગ્ર શરીર માટે જરૂરી ઓક્સિજન સપ્લાય જાળવવામાં મહત્વપૂર્ણ છે.
Q-3 (A) Fill in the blanks, ખાલી જગ્યાઓ પૂરો. 10
1) …… Position is given for Surgery on the Spinal cord…… પોઝીશન સ્પાઇનલ કોર્ડ ની સર્જરી માટે અપાય છે. પ્રોન (Prone)
2) Two basic types of forceps are …… and ….. ફોરસેપ્સના મુળ બે પ્રકાર …… અને …… છે. ટિશ્યૂ (Tissue) અને હેમોસ્ટેટિક (Hemostatic)
3.Contact dermatitis is a type ……. reaction of skin. કોન્ટેકટ ડર્મેટાઇટીસ એ ચામડીનુ …… પ્રકારનું રીએક્શન છે. હાઇપરસેન્સિટિવ (Hypersensitive)
4.Rhinitis is an inflammation and swelling of …… of the nose .રાઇનાઇટીસ એટલે નાકમાં રહેલા …… નુ ઇન્ફલામેશન અને સ્વેલીંગ. મ્યુકોસા (Mucosa)
5.Parkinson’s disease is a …… disorder of the central nervous system. પાર્કીન્શન્સ ડીસીઝ એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનો …… ડીસ ઓર્ડર છે.ન્યુરોડીજેનેરેટિવ (Neurodegenerative)
6) The formation of urine occurs in the basic units of the kidney which is called …… પેશાબનુ ઉત્પાદન કીડનીના જે ભાગમાં થાય છે તેને …… કહેવાય છે. નેફ્રોન (Nephron)
7) …… hormone controla calcium, phosphorus and vitamin-D level within the blood and bone ……. હોર્મોન દ્વારા લોહી અને હાડકામાં કેલ્શીયમ, ફોસ્ફરસ અને વિટામીન-ડી ના લેવલનુ નિયંત્રણ થાય છે.પેરાથાયરોઈડ (Parathyroid)
8) SARS is caused by …… Virous. SARS એ …… વાયરસ દ્વારા થાય છે. કોરોના (Corona) વાયરસ દ્વારા
9) Type-1 diabetes is caused by …… Type 1 ડાયાબિટીસ …… કારણે થાય છે. ઓટોઇમ્યુન ડિસટ્રક્શન ઓફ બીટા સેલ્સ (Autoimmune destruction of beta cells)
B) State whether following statements are True or False. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 10
1) Alzheimer’s disease is most common form of delirium. અલ્ઝાઈમર ડીસીજ એ ડેલીરીઅમ નો સૌથી સામાન્ય પ્રકાર છે. ❌ False / ખોટું
Alzheimer’s disease is the most common type of dementia, not delirium. Delirium is an acute confusional state.
2) NANDA taxonomy is used worldwide for stating nursing diagnosis. વિશ્વભરમાં નર્સિંગ ડાઈગ્નોસીસ જાણવા માટે NANDA ટેક્ષોનોમીનો ઉપયોગ થાય છે. ✅ True / ખરું
NANDA (North American Nursing Diagnosis Association) provides standardized nursing diagnoses globally.
3) Evaluation is the second step of nursing Process.ઇવાલ્યુએશન એ નર્સિંગ પ્રોસેસનું બીજુ પગથીયું છે. ❌ False / ખોટું
Evaluation is the last (fifth) step of the nursing process. The second step is nursing diagnosis.
4) Silk is the example of absorbable sutures. સીલ્ક એ એબસોર્બેબલ સ્યુચરનુ એક ઉદાહરણ છે. ❌ False / ખોટું
Silk is a non-absorbable suture material.
5) The tiny air sac in the lung is called alveoli. ફેફસામા આવેલ tiny air sacs ને alveoli કહે છે. ✅ True / ખરું
Alveoli are the terminal ends of the respiratory tract where gas exchange occurs.
6) Hydroxy chloroquine is an anti-malarial drug. હાઈડ્રોક્સી કલોરોકવીન એ એન્ટી મલેરીયલ ડ્રગ છે. ✅ True / ખરું
Hydroxychloroquine is used to treat malaria as well as autoimmune diseases like rheumatoid arthritis.
7) In PACU priority of nursing assessment is to check airway potency. PACU ની અંદર નર્સિંગ એસેસમેન્ટ ની પ્રાયોરીટી એ એરવે પોટેન્સી ચેક કરવી છે. ✅ True / ખરું
Maintaining airway patency is always the first priority in post-anesthesia care.
8) Hernia is the most common cause of Intestinal obstruction. હર્નીઆ એ ઇન્ટેસ્ટાઈનલ ઓબસ્ટ્રક્શનનું સામાન્ય કારણ છે. ❌ False / ખોટું
Adhesions (scar tissues) are the most common cause of intestinal obstruction, not hernia.
9) Types-IV hypersensitivity reaction is delayed hypersensitivity. Types-IV હાયપરસેન્સીટીવીટી રીએક્શનને ડિલેયડ હાયપરસેન્સીટીવીટી કહેવાય છે. ✅ True / ખરું
Type IV hypersensitivity is also called delayed-type hypersensitivity, involving T-cell mediated responses.
10) Aging is a normal process of human development. વૃધ્ધત્વ એ માનવ વિકાસની સામાન્ય પ્રક્રિયા છે. ✅ True /ખરું
Aging is a natural, progressive, and universal process in human development.
( C ) Write multiple choice questions. નીચેનામાંથી સાચો વિકલ્પ લખો. 10
1) Gastrointestinal problems of elderly include all of the following except-નીચેનામાંથી વૃધ્ધાવસ્થામાં ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ની સમસ્યાઓમાં આના સિવાય બધાનો સમાવેશ થાય છે.
a) Tooth loss દાંત પડી જવા
b) Poor appetite ભુખ ઓછી લાગવી
c) Constipation કબજીયાત
✅ d) Dysuria – પેશાબમાં દુઃખાવો
-> Dysuria is a urinary problem, not a gastrointestinal one.
2) Scleroderma can be caused by -સ્ક્લેરોડર્મા આના દ્વારા થઈ શકે
a)Aminoacid Amino metabolism એનાઈનો અસીડ મેટાબોલીઝમ
b) Sebaceous gland formation સીબેસીયસ ગ્લેન્ડ ફોર્મેશન
✅ c) Auto immune disease – ઓટો ઈમ્યુન ડીસીઝ
d) Ocular motility ઓકયુલર મોટીલીટી
->Scleroderma is an autoimmune connective tissue disorder.
3) Inflammation of testes is refers to-ટેસ્ટીસનું ઈન્ફલામેશન થવાનું કારણ છે –
a) Balanitis – બેલેનાઈટીસ
b) Epispadins – એપીસ્પાડીઆસ
✅ c) Orchitis – ઓર્કાઇટિસ
d) Epididymitis – એપીડીમાઇટીસ
->Orchitis means inflammation of the testes.
4) oliguria is… ઓલીગ્યુરીયા એટલે…
a) Painful urination પેશાબમાં દુ:ખાવો
b) Truma in the urinary bladder યુરીનરી બ્લેડરમાં ઈજા થવી
✅ c) Scanty output of urine – પેશાબનું ઓછું આઉટપુટ
d)Excessive output of urine યુરીનનું વધારે પડતું આઉટપુટ
-> Oliguria is defined as low urine output, typically less than 400 mL/day in adults.
5) Which of the following is mismatched? નીચેનામાંથી ખોટી જોડણી કઇ છે.
a)Oxytocin-Hypothalamus ઓક્સીટોસીન- હાયપોયેલેમસ
b) Insulin- Pancreas ઈન્સ્યુલીન પેન્ક્રીઆઝ
c) Glucagon-Pancreas ગ્લુકેગોન-પેન્ક્રીઆઝ
✅ d) Thyroid hormone-Pituitary gland
થાયરોઇડ હોર્મોન – પીચ્યુટરી ગ્લેન્ડ
-> Thyroid hormone is produced by the thyroid gland, not the pituitary.
6) Gastric juice contains…ગેસ્ટ્રીક જયુશ માં હોય
✅ a) Pepsin, lipase and rennin
b) Trypsin, lipase and rennin
c) Trypsin, lipase and pepsin
d) Trypsin, pepsin and rennin
-> These are the primary enzymes in gastric juice.
7) Levocetrizine is a…લીવોસીટ્રીજીન એ…
a) 1st generation anti-histamine
✅ b) 2nd generation anti-histamine
C) 3rd generation anti-histamine
d) None of the above
-> Levocetirizine is a second-generation antihistamine used in allergy treatment.
8) Which body compartment contains the greatest amount of water? શરીરમાં કયા ભાગમાં સૌથી વધારે પાણીનું પ્રમાણ હોય છે?
a) Extra Cellular
✅ b) Intra Cellular
c) Trans Cellular
d) Plasma
-> Around 2/3 of body water is present in the intracellular compartment.
9) Which of the following is auto immune disease ? નીચેનામાંથી કયો ઓટો ઈમ્યુન ડીસીઝ છે?
a) Rheumatoid arthritis
b) Multiple sclerosis
✅ c) A and B (Rheumatoid arthritis and Multiple sclerosis)
d) High fever
->Both are classic autoimmune disorders.
10) History taking is helpful in collection of…..હિસ્ટ્રી ટેકીંગ આ ભેગું કરવામાં મદદરૂપ છે.
✅ a) Subjective data
b) Objective data
c) A and B
d) None of the Above
-> History includes patient’s personal experiences and symptoms, which are subjective data.