

Q-1
a) Define Cerebro Vascular Accident (CVA). CVA ની વ્યાખ્યા આપો.03
Definition (ડેફીનેશન):
સેરેબ્રો વાસ્ક્યુલર એકસીડન્ટ ને સ્ટ્રોક (Stroke) પણ કહેવામાં આવે છે.સ્ટ્રોક ને ઘણી વખત
બ્રેઇન અટેક (” Brain Attack “) પણ કહેવામાં આવે છે.સેરેબ્રો વાસ્ક્યુલર એકસીડન્ટ એ એવી કન્ડિશન છે કે જેમાં brain ના cells, tissues તથા કોઇ પણ પર્ટિક્યુલર બ્રેઇન પાર્ટ માં ઇનસફીશીયન્ટ અમાઉન્ટ મા બ્લડ સપ્લાય થવાના કારણે બ્રેઇન ના સેલ, ટીસ્યુસ અને બ્રેઇન ના પાર્ટમાં પૂરતા પ્રમાણ માં ઓક્સિજન સપ્લાય થતી નથી તેના કારણે બ્રેઇન ના પાર્ટનું infraction (Death of the brain tissues)થાય છે તેથી બ્રેઇન નો તે પાર્ટ એ પ્રોપર્લી ફંક્શન કરી શકતો નથી અને તે બ્રેઇનના પાર્ટ દ્વારા જે બોડી ફંક્શન થતુ હોય તે પણ impaired થાય છે.
1) Ischemic strock:
આ પ્રકારનું strock એ બ્રેઇનમાં બ્લડ સપ્લાય ઇન્ટરપ્ટ થવાના કારણે જોવા મળે છે.
Thrombotic Srock:
આ પ્રકાર નો સ્ટ્રોક એ બ્રેઇન ની એક અથવા એક કરતા વધારે બ્લડ વેસેલ્સ મા બ્લડ ક્લોટ નુ ફોર્મેશન થવાના કારણે થ્રોમ્બોટીક સ્ટ્રોક ની કન્ડિશન arise થાય છે.
Embolic Strock:
આ સ્ટ્રોક મા બ્લડ ક્લોટ એ બોડી ની કોઇપણ બ્લડ વેસેલ્સ મા form થય અને તે બ્લડ ક્લોટ એ બ્રેઇન ની બ્લડ વેસલ્સ સુધી travel થાય અને ત્યારબાદ travel થયેલ બ્લડ ક્લોટ એ બ્રેઇન ની વેસલ્સ મા Stuck થાય તો એંબોલીક સ્ટ્રોક થાય છે.
2) Heamorraagic Strock:
હેમરેઇજીક સ્ટ્રોક એ જ્યારે કોઇપણ સેરેબ્રલ વેસેલ્સ એ કોઇપણ કારણના લીધે રપ્ચર થાય ત્યારે બ્રેઇનમાં બ્લીડિંગ થાય છે અને તેના કારણે હેમરેઇજીક સ્ટ્રોક ની કન્ડિશન અરાઇઝ થાય છે.
b) Write down signs and symptoms of CVA. CVA ના ચિહ્નનો અને લક્ષણો લખો.04
1.Motor (મોટર રિલેટેડ )
2. Speech and Language Problems (બોલી અને ભાષા)
3.Sensory Symptoms (સેન્સેશન રિલેટેડ)
4.Visual Symptoms (વિઝન રિલેટેડ)
5.Cognitive and Mental Changes (માનસિક ફેરફાર)
6.Headache and Associated Symptoms
7.Balance and Coordination (સંતુલન)
8.Swallowing and Autonomic Symptoms
9.Severe / Late Symptoms
FAST Warning Signs (Important for emergency)
c) Write down nursing management of CVA patient. CVA ના પેશન્ટનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.05
1) Ineffective Cerebral tissues percussion related to interruption of blood supply.
2) Impaired physical mobility related to Neuromuscular Impairment.
3)Impaired Verbal communication related to loss of facial muscles tone.
4) knowledge deficit related to Disease condition and treatment.
Nursing management:
OR
a) What is Pneumonia? ન્યુમોનીયા એટલે શું? 03
લંગ પેરેન્કાઇમા (એલ્વીઓલઇ) ના ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન ને ન્યુમોનિયા તરીકે ઓળખવામાં આવે છે જે બેક્ટેરિયલ, વાયરલ અથવા ફંગલ ઇન્ફેક્શનને કારણે જોવા મળે છે. જેમાં એર સેક એ ફ્લુઇડ અથવા પસ વડે ભરાઇ જાય છે અને તે સોલિડ બની જાય છે.એલ્વીઓલાઇ એ સામાન્ય રીતે ગેસ ને એક્સચેન્જ કરવા માટેનું વર્ક કરે છે પરંતુ ન્યુમોનિયા ની કન્ડિશન માં ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન થવાના કારણે તથા પસ નુ એક્યુમ્યુલેશન થવાના કારણે ગેસ એક્સચેંજ મા ઇન્ટરફેરન્સ થાય છે.
b) Write down types of pneumonia. ન્યુમોનીયાનાં પ્રકારો લખો.04
ઓન ધ બેસીસ ઓફ ઇટીયોલોજીકલ ફેક્ટર(on the basis of etiological factores)
ઓન ધ બેસીસ ઓફ એનાટોમિક સ્ટ્રક્ચર(on the baisis of anatomical structure):
એનાટોમિકલ સ્ટ્રક્ચર ને આધારે ન્યુમોનિયાને નીચે મુજબ ક્લાસિફાઇ કરવામાં આવેલ છે
ઓન ધ બેસીસ ઓફ બ્રોડ ક્લાસિફિકેશન(On the basis of broad classification):
c) Write down management of pneumonia. ન્યુમોનીયાનું મેનેજમેન્ટ લખો.05
Management (મેનેજમેન્ટ ):
Antibiotics (એન્ટિબાયોટિક્સ):
Antiviral (એન્ટિવાયરલ ડ્રગ) :
Antipyretics (એન્ટિપાયરેટિક્સ):
Pain Relivers (પેઇન રીલીવર્સ) :
Oxygen therapy (ઓક્સિજન થેરાપી):
Expectorants & mucolytics (કફ એક્સપેક્ટોરન્ટ) :
Bronchodilators (બ્રોન્કોડાયલેટર):
Rest And Fluid (રેસ્ટ એન્ડ ફલુઇડ) :
Nursing Management of Pneumonia (રાઈટ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ન્યુમોનિયા):
Ineffective airway clearance related to broncho constriction and increase mucus production
મેન્ટેન પેટન્ટ એરવે (એરવે પેટન્ટ મેન્ટેન કરવી).
Impaired gas exchange related to decrease ventilation
ઇમ્પ્રુવ ગેસ એક્સચેન્જ
Infective breathing pattern related to chest pain
Q-2
a) Define suture. Enlist & describe types of suture. સ્યુચરની વ્યાખ્યા આપો. તેના પ્રકારોની યાદી બનાવી અને વિગતવાર સમજાવો. 08
ડેફીનેશન (Definition):
Suture material એ એવી સર્જિકલ થ્રેડ છે જેનો ઉપયોગ પેશન્ટના ઘાવ (wound) કે ઇનસીઝન (incision) ક્લોઝ કરવા માટે થાય છે. તેનો મુખ્ય હેતુ બોડી ના ટિશ્યુઓ (tissues) જોડવાનો અને નેચરલ હીલિંગ પ્રક્રિયા સુધી તેમને જગ્યા પર જ રાખવાનો હોય છે.
સ્યુચર મટીરિયલની જરૂરિયાત (Need for Sutures):
સ્યુચર મટીરિયલના મુખ્ય પ્રકારો (Types of Suture Material):
1.According to Absorbability (શોષણ ક્ષમતા પ્રમાણે)
A. Absorbable Sutures (એબ્સોર્બેબલ):
આ મટીરિયલ બોડી માં દાખલ થયા બાદ કેટલાંક દિવસોમાં શરીર દ્વારા જાતે એબ્ઝોર્બ થય જાય છે.
Use: Internal organs, gastrointestinal tract, gynecological surgeries
Examples:
Absorption Time:
Vicryl: ~60-90 days
Catgut: ~7-10 days
PDS: ~120-180 days
B. Non-Absorbable Sutures (નોન એબ્સોર્બેબલ):
આ મટીરિયલ બોડી દ્વારા એબ્ઝોર્બ થતું નથી અને ઘણીવાર તેનું સર્જિકલ રીતે દૂર કરવું પડે છે.
Use: Skin, cardiovascular, neurological, and orthopedic surgeries
Examples:
2.According to Structure (બાંધકામ પ્રમાણે):
A. Monofilament Sutures:
એક જ તંતુમાંથી બનેલા હોય છે → ઘસારો ઓછો → ઇન્ફેક્શનનુ રીસ્ક ઓછું
Example: Nylon, Prolene, PDS
B. Multifilament Sutures:
ઘણા તંતુઓથી વણેલા → વધુ મજબૂત → knot security વધારે
Example: Silk, Vicryl, Polyester
3.According to Origin (મૂળ આધારે)
A. Natural Sutures:
નેચરલ સોર્સમાંથી મેળવેલા
Example: Catgut (sheep intestine), Silk (silkworm)
B. Synthetic Sutures:
મેનમેઇડ પોલિમર આધારિત મટીરિયલ
Example: Vicryl, Nylon, PDS, Prolene
4.According to Usage Site (સ્થળ પ્રમાણે):
Site Preferred Sutures
Skin Nylon, Prolene
Internal Organs Vicryl, PDS
Cardiovascular Prolene
Orthopedic Stainless steel wire
Neurosurgery Silk, Prolene
Suture Sizes (સ્યુચરનું માપ):
વધુ મોટું નંબર → વધુ પાતળું થ્રેડ
0 to 7 = thick sutures (for orthopedic or fascia)
4-0 to 10-0 = finer sutures (for blood vessels, nerves, eyes)
Example:
6-0 Nylon → Used for facial/cosmetic suturing
0 Vicryl → For muscle closure
Suture Needles (સ્યુચર સૂઈના પ્રકારો):
Cutting Needle – Hard tissue (Skin)
Reverse Cutting – Plastic surgery
Tapered Needle – Soft tissue (intestine, bladder)
Blunt Needle – Friable tissues (liver)
નર્સનું રોલ (Role of Nurse with Suture Materials):
Suture materials એ સર્જિકલ મટીરીયલ એ પેશન્ટના સેફ વુન્ડ માટે આધારભૂત પાયાનું સાધન છે. તેનું યોગ્ય પસંદગી, ઉપયોગ અને મેનેજમેન્ટ એક કુશળ નર્સ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે.
b) Write down causes of hyperkalemia. હાઈપરકેલેમીયા થવાના કારણો લખો.04
Causes of Hyperkalemia (કારણો)
1) Renal causes (કિડની સંબંધિત કારણો):
કિડની યોગ્ય રીતે કામ ન કરે તો પોટેશિયમ શરીરમાં જમા થાય છે.
2) Excess potassium intake (વધુ પોટેશિયમ લેવાથી):
વધુ પોટેશિયમ શરીરમાં જવાથી હાઈપરકેલેમિયા થાય છે.
3) Tissue destruction (ટિશ્યુ ડેમેજ):
Severe burns (ભારે બર્ન)
સેલ તૂટવાથી અંદરનું પોટેશિયમ લોહીમાં આવે છે.
4) Metabolic causes (મેટાબોલિક કારણો):
એસિડોસિસમાં પોટેશિયમ સેલમાંથી બહાર આવે છે.
5) Drug induced causes (દવાઓના કારણે):
કેટલીક દવાઓ પોટેશિયમ વધારતી હોય છે.
6) Endocrine causes (હોર્મોનલ કારણો):
એલ્ડોસ્ટેરોન ઓછું હોય તો પોટેશિયમ બહાર નથી નીકળતું.
OR
a) What is cirrhosis of liver? Write down types of it. સીરોસીસ ઓફ લીવર એટલે શું? તેના પ્રકારો લખો. 08
Definition (ડેફીનેશન):
સીરોસીસ ઓફ લીવર એ ક્રોનિક , ડીજનરેટિવ ડીસીસ ,છે કે જેમાં લીવરના નોર્મલ સેલ એ ડેમેજ થઈ અને ફાઇબ્રસ સ્કાર ટીશ્યુસ (fibrous scar tissues) નું લીવરમાં ફોર્મેશન કરે છે.લીવરના હેલ્ધી ટીશ્યુસની બદલે scar tissues ફોર્મેશન થાય છે અને તેના કારણે લીવરમાં બ્લડ ફ્લો એ બ્લોક થાય છે અને લીવર એ પ્રોપર્લી ફંક્શન કરતું નથી તેના કારણે લીવર એ failure થાય છે. લીવર એ distorted, hardened and lumpy થાય છે.
Classification of liver cirrhosis (હીપેટીક/ લીવર સિરોસીસ નું ક્લાસિફિકેશન) :
1)Alcoholic cirrhosis(આલ્કોહોલિક સીરોસીસ)
2)post necrotic cirrhosis (પોસ્ટ નેક્રોટિક સિરોસીસ)
3)Billiary cirrhosis(બીલીયરી સીરોસીસ)
1)Alcoholic cirrhosis( આલ્કોહોલિક સીરોસીસ):
આલ્કોહોલિક શિરોસીસ ને laennec’s cirrhosis (લીનેક્સ સીરોસીસ )
કહેવામાં આવે છે અને આ એક મોસ્ટકોમન ટાઇપ નો સીરોસીસ છે.
આ શિરોસીસ એ મુખ્યત્વે હિપેટાઇટિસ – સી (hepatitis -c ) તથા ક્રોનિક આલ્કોહોલ (cronic alcohole) યુઝ કરવાના કારણે જોવા મળે છે.
આમાં મુખ્યત્વે માલન્યુટ્રીશન તથા ક્રોનિકઆલ્કોહોલ કન્ઝપ્શન કરવાના કારણે લીવર એ ડેમેજ થાય છે.
આ પ્રકારના સીરોસીસમાં એ પોર્ટલ એરિયા તથા સેન્ટ્રલ વેઇન્સ ની આજુબાજુ fibrous tissues નું ફોર્મેશન થાય છે.
2)post necrotic cirrhosis(પોસ્ટ નેક્રોટિક સિરોસીસ):
પોસ્ટ નેક્રોસીસ શિરોસીસ એ મુખ્યત્વે કોઇપણ ટોક્સિક એજન્ટ તથા વાયરલ હિપેટાઇટીસ ના કારણે જોવા મળે છે.
તેના કારણે liver cell એ damage થાય છે તેને પોસ્ટનેક્રોસીસ સિરોસીસ કહેવામાં આવે છે.
પોસ્ટ necrosis cirrhosis એ 10 -30% ટકા જેટલા પેશન્ટમાં જોવા મળે છે.
3)Billiary cirrhosis(બીલીયરી સીરોસીસ):
બીલીયરી સીરોસીસ એ ક્રોનિક ડીસીસ છે . કે જે મુખ્યત્વે લીવરમાં આવેલી bile duct એ ઇનફૅલેનમ્ડ ડેમેજ થવાના કારણે જોવા મળે છે.
બીલીયરી શિરોસીસ માં ફાઇબ્રસ ટીશ્યુ તથા scar નું ફોર્મેશન એ liver ની આજુબાજુ bile duct થાય છે. તેના કારણે bile duct મા cronic obstruction થાય છે
b) Write down complications of cirrhosis of liver. સીરોસીસ ઓફ લીવરના કોમ્પ્લીકેશન્સ લખો. 04
1) Portal Hypertension (પોર્ટલ હાઇપરટેન્શન)
2) Ascites (એસાઇટીસ)
3) Esophageal Varices (ઇસોફેજિયલ વેરિસીસ)
4) Hemorrhage (હેમોરેજ)
5) Hepatic Encephalopathy (હેપેટિક એન્સેફેલોપથી)
6) Jaundice (જૉન્ડિસ)
7) Hepatorenal Syndrome (હેપાટોરેનલ સિન્ડ્રોમ)
8) Splenomegaly (સ્પ્લેનોમેગેલી)
9) Infection (ઇન્ફેક્શન)
10) Anemia (એનિમિયા)
11) Liver Failure (લીવર ફેલ્યોર)
12) Hepatocellular carcinoma (લીવર કેન્સર)
Q-3 Write short answer (any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપણ બે) 6+6=12
a) What is pancreatitis. Write sign and symptoms of acute pancreatitis. પેન્ક્રીએટાઈટીસ એટલે શું? એકયુટ પેન્ક્રીએટાઈટીસ ચિહ્નનો અને લક્ષણો લખો.
Definition (ડેફીનેશન):
=>પેન્ક્રીયાસ ના ઇન્ફેક્શન તથા તેના ઇન્ફલાર્મેશન ને પેન્ક્રિયેટાઇટિસ કહેવામાં આવે છે.
=> પેન્ક્રીયાસ એ એવી ગ્લેન્ડ છે કે જે સ્ટમક ની પાછળ આવેલી હોય છે કે જે insulin, glucagon તથા ઘણા ડાયજેસ્ટિવ એન્ઝાઈમ ને રિલીઝ કરે છે કે જે food ના ડાયજેસન તથા absorbtion મા મદદ કરે છે.
=> there are two types of the pancreatitis .
1)Acute pancreatitis ( એક્યુટ પેન્ક્રિયેટાઇટિસ).
2) cronic pancreatitis ( ક્રોનિક પેન્ક્રિયેટાઇટિસ)
1) Acute pancreatitis. (એક્યુટ પેન્ક્રિયેટાઇટિસ)
2) cronic pancreatitis. (ક્રોનીક પેંક્રિએટાઇટીસ)
Sign And Symptoms (સાઇન એન્ડ સિમ્પટોમ્સ):
Pain related symptoms (પેઇન સંબંધિત):
Gastrointestinal symptoms (ગેસ્ટેરોઇન્ટેસ્ટાઇનલ સિમ્પટોમ્સ):
General symptoms (જનરલ સિમ્પટોમ્સ):
Cardiovascular symptoms (હૃદય સંબંધિત):
Respiratory symptoms (શ્વસન સંબંધિત):
Abdominal signs (એબડોમન ના ચિહ્નો):
Specific signs (સ્પેશિયલ સાઇન):
b) Enlist steps of physical examinations and write down any two types in detail. ફીઝીકલ એકઝામીનેશનના સ્ટેપ્સ લખો અને કોઈપણ બે પ્રકારો વિગતવાર સમજાવો.
ફિઝિકલ એક્ઝામિનેશનમાં સિસ્ટેમિક એસેસમેન્ટ ટેકનીક અને વિઝ્યુઅલ, ઓડિટરી, ટેક્ટાઈલ,અને ઓલફેક્ટરી સેન્સ નો ઉપયોગ થાય છે. આ બધા સેન્સ નો ઉપયોગ સ્પેસિફિક અસેસમેન્ટ ટેકનિકમાં થશે.
ઉદાહરણ તરીકે.. ઘણી વખત બોડીના Fluid ઉપરથી તેના ફેરફાર દ્વારા તેને ડિટેક્ટ કરવામાં આવે છે.
ફિઝિકલ એક્ઝામિનેશન માં ચાર સ્પેસિફિક ટેકનીક નો ઉપયોગ થાય છે. જેમાં..
Steps of Physical Examination (ફિઝિકલ એકઝામિનેશનના સ્ટેપ્સ)
1.ઇન્સ્પેક્શન(Inspection):
ઇન્સ્પેક્શન એ દર્દીનું વિઝ્યુઅલ એક્ઝામિનેશન છે. અને બોડી નું વિઝ્યુઅલ એક્ઝામિનેશન છે .જેમાં દર્દીનો જનરલ દેખાવ, બોડી સાઈઝ ,ચાલ ,કદ, આકાર, પોસ્ચર વગેરે કેરફૂલી કરવામાં આવે છે. આ જયારે નર્સ દર્દી સાથે કોન્ટેક્ટ કરે છે કે તરત જ તે શરૂ થાય છે.
ફિઝિકલ એસેસમેન્ટ ના ઇન્સ્પેક્શન ફેસ દરમિયાન નર્સ જોઈ શકાય તેવા ડેટા ને સિસ્ટેમેટીકલી કલેક્ટ કરવા માટે ઓબ્ઝર્વેશન સ્કીલ નો ઉપયોગ કરે છે.
જેમાં દર્દીનો રેસ્પાયરેટરી એફર્ટ, સ્કીન કલર અને વુંડને મેજર કરવાનો સમાવેશ થાય છે.
જનરલ અપિરિયન્સ
કોન્સિયસ ની સ્થિતિ પર્સનલ ગ્રૂમિંગ
એક્સપ્રેસન: ચિંતિત, કમ્ફર્ટેબલ, એલર્ટ ,નર્વસ. બોડી નું નિર્માણ: થીન, ફેટી ,મોડરેટ.આમાં દર્દીના શબ્દો નો બોડી લેંગ્વેજ સાથે પણ જોડવામાં આવે છે.
ઉદાહરણ તરીકે દર્દીનો દુખાવો અનુભવ છે તેની બોડી લેંગ્વેજ સાથે સંબંધ ધરાવે છે.
ઇન્સ્પેક્શનમાં બોડી નો મેક્સિમમ એરિયાને વિઝયુલાઈઝ કરી પછી તેને અધરબોડી ની સાઈડ સાથે કમ્પેર કરવું.
રાઈટ હેન્ડ ને લેફ્ટ હેન્ડ ની પહોળાઈ સાથે કમ્પેર કરવી.
બોડી એરીયા નું પૂરતું એક્સપોઝર ખૂબ જરૂરી છે. જેમાં કલર, ટેક્સચર, મોબિલિટી, સિમેટ્રી,ન્યુટ્રીશનલ સ્ટેટસ વગેરે જોવું.
2.પાલપેશન(Palpation):
પાલપેશન એટલે કે જેમાં સ્પર્શ હાથ અને ફિંગર નો ઉપયોગ કરી ઓર્ગન નું ટેક્સચર, સાઈઝ, શેપ, પ્લેસમેન્ટ ,લોકેશન, વગેરે ફિલ કરવું. જેમાં સ્પેશિયલી હાથની ફિંગર ટીપ્સ નો ઉપયોગ કરી સ્કીન નુ ટેમ્પરેચર ,પલ્સ, ટેક્ચર, મોઈશ્ચર,માસ, ટેન્ડરનેસ અને દુખાવો અસેસ કરવો.
1 cm જેટલું ઊંડું દબાવીને જેંટલ પાલ્પેસન કરી સ્કિન, પલ્સ, પાલ્પેસન, અને ટેન્ડરનેસ અસેસ કરવું.
ત્યારબાદ 4 cm જેટલું દબાવવું બંને હાથની મદદથી જે ડીપ પાલપેશન છે .તેની મદદથી ઓર્ગન ની સાઈઝ અને ડીપ ઓર્ગન (લીવર) ડિટરમાઈન કરવું.
પાલપેશન કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવું?
3.પરકસન(Purcussion):
સિમ્પલ વર્ડમાં તેને ટેપિંગ કહે છે .સાઉન્ડની ક્વોલિટી મેળવવા માટે તેમાં ફિંગર વડે ટેપિંગ કરી દર્દીના બોડી સામે સાઉન્ડ સંભળાય છે. જેનો ઉપયોગ ઇન્ટરનલ ઓર્ગન ની ડેન્સિટીને રિફ્લેક્ટ કરવા માટે થાય છે .ધ્વનિ ,વાઇબ્રેશન અને અવરોધ જે વિવિધ ડેન્સિટી સાથે પ્રોડ્યુસ થાય છે અને અલગ અલગ ઓર્ગન ટુ ઓર્ગન બદલાય છે અને તેનો ઉપયોગ ઇન્ટર્નલ ઓર્ગનના સાઈઝ, શેપ, પોઝીશન, જાણવા અને ઉપરાંત ફ્લૂઈડ ફિલ્ડ ઓર્ગન ને ડિટેક્ટ કરવા પણ થાય છે.
પરકશન એક એવી ટેકનીક છે જે ફિઝિશિયન પ્રેક્ટિસ નર્સ ટિસ્યુ ની સુસંગતતા નક્કી કરે છે.
પરકશનમાં ટેપિંગ કરી બોડી સરફેસ પર શોર્ટ અથવા શાર્પ સ્ટ્રોક વડે વિવિધ પાલ્પેબલ વાયબ્રેશન સાઉન્ડ પ્રોડ્યુસ કરવામાં થાય છે.
પરકશનનો ઉપયોગ બોડી ના ઘણા ઓર્ગન સાઉન્ડ, લોકેશન ,સાઈઝ, શેપ, કદને ડિટેક્ટ કરવા થાય છે. જેમાં એક્ઝામિનર એ દર્દી ઉપર ટેપ કરે છે. સાઉન્ડ કાઢવા માટે સામાન્ય રીતે મિડલ ફિંગર નોન ડોમિનેટ હેન્ડની ને પરકશન એરિયા પર પ્લેસ કરવી. અને ડોમિનન્ટ હેન્ડ ની મિડલ ફિંગર ને નોન ડોમિનન્ટ પર રાખવી.
જેમાં પરકશન બે રીતે કરવામાં આવે છે.
1.ડાયરેક્ટ પરકસન
આ ઇનફન્ટની ચેસ્ટ અને એડલ્ટના સાઇનસ માટે વપરાય છે. ફિંગર ટીપ્સ ની મદદથી બોડી ના સ્પેસિફિક પાર્ટ પર પ્રહાર કરવામાં આવે છે.
કિડનીની ટેન્ડરનેશમાં. ક્રિએટ કરેલા વાઇબ્રેશન ની સાંભળવા.
એક જ પોઇન્ટ પર બે ત્રણ વખત પર પસંદ કરવું જરૂરી છે બીજા પર કરતા પહેલા. ચોક્કસ રીડિંગ મેળવવા માટે કરવામાં આવે છે. ફેટી દર્દી માટે સ્ટ્રોંગ પર કસન ની જરૂર છે.
_પરકસન ટોન: એર લા ઉટ, ફ્લુઇડ ડલ અને સોલિડ એરિયા સોફ્ટ.
2.ઇનડાયરેક્ટ પરકસન
એરિયા પ્રમાણે આ બદલાય છે જેમાં નોન ડોમિનન્ટ હાથની હથેળી ને નીચે રાખીને CVA પર આંગળીઓને જોડીને અને ડોમિનન્ટ હાથની ફિંગરને જેંટલી સ્ટ્રાઈક કરવામાં આવે છે દા. ત.. કિડનીમાં….
_થોરેક્સ: ડોમિનન્ટ હેન્ડની મિડલ ફિંગર નોન ડોમિનન્ટ હાથના ઇન્ટરફેલેંજિયલ જોઈન્ટ પર સ્ટ્રાઈક કરે છે જે દર્દીની સ્કીનની સામે રહે છે.
પરકશન અવાજ ઉત્પન્ન કરે છે જેમાં ઘણા સાઉન્ડ અને તેની અલગ અલગ લાક્ષણિકતાઓ હોય છે.
સાઉન્ડ ની લાક્ષણિકતાઓ
ટીમપેની સામાન્ય રીતે તે પેટની ઉપર સંભળાય છે.
રેઝોનન્સ જે નોર્મલી લંગની ટીશ્યુમાં.
હાઇપર રેજોનન્સ જે ફૂલેલા ફેફસામાં.
ડલનેસ ફેફસા પર.
ફ્લેટનેસ મસલ્સ પર.
4. અસકલટેશન ( Auscultation )
અસકલટેશન સામાન્ય રીતે સ્ટેથોસ્કોપ વડે કરવામાં આવે છે સ્ટેથોસ્કોપ નો ઉપયોગ હૃદય બ્લડ વેસલ ફેફસા પ્લુરા અને આંતરડાની કન્ડિશનનું મૂલ્યાંકન કરતી વખતે બહારના અવાજો રોકવા માટે થાય છે.
જેમાં બ્રીધ સાઉન્ડ હાર્ટ વાસ્ક્યુલર સાઉન્ડ અને બોવેલ સાઉન્ડ વગેરેનો સમાવેશ થાય છે.
તેનો ઉપયોગ સામાન્ય રીતે એબડોમીનના સાઉન્ડને હાજરીને ડિટેક્ટ અને તેને લાઉડનેસ, સ્પીચ, ગુણવત્તા, ફ્રિકવન્સી, અને duration ને અસેસ કરવા માટે થાય છે.
મોટે ભાગે જે અવાજો સંભળાય છે તેમાં ફેફસાના હૃદય અને એબડોમીન અને બ્લડ વેસલ નો સમાવેશ થાય છે.
હાર્ટના સાઉન્ડ સાંભળવા માટે ચેસ્ટને સાંભળવામાં આવે છે. ફેફસાના અવાજો સામાન્ય અને અકસ્મિક ફેફસાના અવાજો માટે આગળ અને પાછળના ભાગમાં સાંભળવામાં આવે છે. બોવેલ સાઉન્ડ માટે એબડોમીન ને સાંભળવામાં આવે છે.
સાઉન્ડની લાક્ષણિકતાઓ:
તીવ્રતા: લાઉડ, મીડીયમ, સોફ્ટ.
પીચ: લો ,હાઇ ,મીડીયમ.
ડ્યુરેશન: શોર્ટ, લોંગ, મીડીયમ.
ક્વોલિટી: બૂમિંગ, હોલો, ડલ અને ડ્રમ જેવુ.
c) What is hypersensitivity reaction? Enlist its types in detail. હાઇપર સેન્સીટીવીટી રીએકશન શું છે? તેના પ્રકારો વિગતવાર સમજાવો.
Hypersensitivity (હાઇપરસેન્સીટીવીટી):
હાઇપરસેન્સિટિવિટી એ આપણા બોડીના ઇમ્યુનિટી નું અલ્ટર્ડ સ્ટેજ છે કે જે કોઇ antigen એ હ્યુમન બોડીમાં એન્ટર થાય છે ત્યારે હ્યુમન બોડીની ઇમ્યુન સિસ્ટમ એ હાઇપરએક્ટિવ થઇ અને તેના પ્રત્યે રિસ્પોન્સ પ્રોવાઇડ કરે છે અને બોડીમાં જે unacceptable symptoms ક્રિએટ કરે છે તેને Hypersensitivity કહેવામાં આવે છે.
Four types of hypersensitivity (ચાર ટાઇપ્સ ની હાઇપરસેન્સીટીવીટી ):

1) type : 1 hypersensitivity is called ANAPHYLACTIC HYPERSENSITIVITY ( એનાફાઇલેકટીક હાઇપરસેન્સીટીવીટી),
2) type : 2 hypersensitivity is called CYTOTOXIC HYPERSENSITIVITY (સાઇટોટોક્સિક હાઇપરસેન્સીટીવીટી),
3) type: 3 hypersensitivity is called IMMUNE COMPLEX HYPERSENSITIVITY( ઇમ્યુન કોમ્પ્લેક્સ હાઇપર સેન્સીટીવીટી),
4) Type : 4 hypersensitivity is called DELAYED HYPERSENSITIVITY (ડીલેઇડ સેન્સીટીવીટી)
1) types: 1 hypersensitivity (Anaphylactic hypersensitivity : એનાફાઇલેકટીક હાઇપર સેન્સીટીવીટી)

Symptoms :
2) type : 2 hypersensitivity (Cytotoxic hypersensitivity સાઇટોટોક્સિક હાયપર સેન્સીટીવીટી):

3) Type : 3 hypersensitivity (immune complex hypersensitivity (ઇમ્યુન કોમ્પ્લેક્સ હાઇપર સેન્સીટીવીટી) :

આ પ્રકારની હાઇપરસેન્સિટિવિટીમાં જ્યારે કોઇ એન્ટીજન એન્ટીબોડી સાથે bind થાય ત્યારે immune complex ફોર્મ થાય છે.
Ex:
4) type : 4 Delayed hypersensitivity (ડીલેઇડ હાઇપરસેન્સીટી):

Q-4 Write short notes. ટૂંકનોંધ લખો. (કોઈપણ ત્રણ) 12
a) Regional Anesthesia. – રિજીયોનલ એનેસ્થેસિયા
1) Definition (ડેફિનેશન):
2) Purpose (ઉદ્દેશ્ય):
3) Types (પ્રકાર):
4) Advantages (ફાયદા):
5) Complications (કોમ્પ્લીકેશન્સ):
6) Nursing Responsibilities (નર્સિંગ જવાબદારીઓ):
b) Esophageal varices – ઈસોફીજીયલ વરાઈસીસ
1) Definition (ડેફીનેશન):
2)Etiology (ઇટિયોલોજી):
pre hepatic cause:
Intra hepatic:
post- hepatic :
other cause:
3)Sign And Symptoms (સાઇન એન્ડ સિમ્પટોમ્સ):
4)Diagnostic evaluation (ડાયગ્નોસ્ટિક ઈવાલ્યુએશન ).
5) Management (મેનેજમેન્ટ ):
1)Endoscopic band ligation ( એન્ડોસ્કોપીક બેન્ડ લાઇગેશન)
2)balloon tamponade ( બલૂન ટેમ્પોનેટ)
3)sclerotherapy ( સ્લેરોથેરાપી)
4)Drug therapy ( ડ્રગ થેરાપી)
drug થેરાપીમાં બ્લડપ્રેશરને રીડયુઝ કરવા માટે ડ્રગ પ્રોવાઇડ કરવામાં આવે છે.
Ex:= terlipressin,
Vasopressin,
NIitroglycerine,
Octerotides.
Somatostatin.
5)Transjugular intrahepatic portosystemic shunting ( TIPS)
6)Distal spleenorenal shunt ( DSRS). ,
7)Esophagial Transection.
8)Liver transplantation.
6) Nursing Management (નર્સિંગ મેનેજમેન્ટ ):
c) Ideal O.T setup – આઇડિયલ O.T નુ સેટઅપ
આઈડલ ઓપરેશન થિયેટર માં નીચે મુજબ ના યુનિટ હોવા જોઈએ. ઇન્ફેક્શન ન થાય તેના માટે દર્દી એક બાજુ થી દાખલ થાય અને બીજી બાજુ થી બહાર નીકળે એ રીત ની સુવિધા હોવી જોઈએ.
Reception room :-
દર્દી જ્યારે ઓપરેશન થિયેટર મા દાખલ થાય ત્યારે તેને રિસીવ કરવા માટે અલગ રૂમ ની વ્યવસ્થા હોવી જોઈએ.
પેશન્ટ એરિયા કમફોર્ટબલ હોવો જોઈએ આ રૂમની દીવાલો કલરફૂલ, પોસ્ટર લગાડેલી હોવી જોઈએ.
એડલ્ટ અને બાળકો માટે રીસેપશન રૂમ ની વ્યવસ્થા હોવી જોઈએ. અને રૂમ ની ટેલિફોન વ્યવસ્થા હોવી જોઈએ. આ રૂમ ઓપરેશન થિયેટર રૂમ થી દુર હોવો જોઈએ આ રૂમ મા નર્સિંગ સ્ટાફ ની ડ્યુટી હોવી જોઈએ
Changing room :-
આ રૂમ ઓપરેશન થિયેટર રૂમ થી દુર હોવો જોઈએ . આ રૂમ માં દરેક સ્ટાફ ઓટી ડ્રેસ પહેરે છે
Anesthesia room :-
આ રૂમ મેઈન ઓપરેશન રૂમ ની સાથે અટેચ હોવો જોઈએ.આ રૂમ મા બેડ , એનેસ્થેસિયા ટ્રોલી અને તે અંગે ના ઇકવીપમેન્ટ હોવા જોઈએ. આ રૂમ મા એનેસ્થેટિક ના સાધનો રાખવા માટે કબબોર્ડ ની વ્યવસ્થા હોવી જોઈએ. આ રૂમ મા ઑક્સિજન, સક્શન મશીન, બી. પી. એપેરેટ્સ,એનેસ્થેટિક ડ્રગ્સ,અને ઇમરજન્સી દવાઓ ની ટ્રે મા પૂરતા પ્રમાણમાં રાખવા. આ રૂમ દર્દી જોઈ ન શકે તે રીતે હોવો જોઈએ
Scrub room :-
આ રૂમ મા સર્જન અને સ્ટાફ સ્ક્રબ થાય છે .આ માટે જરૂરી વસ્તુ ઓ જેવી કે એન્ટીસેપ્ટિક લીકવીડ, સોપ, ટોવેલ, મીરર ની વ્યવસ્થા હોવી જોઈએ અને હેન્ડ વોશિંગ પ્રોસિઝર માટે મોટી સાઈઝ ની સિંક અને હેન્ડલ વાળો નળ હોવો જોઈએ તેમજ 24 ક્લાક પાણી મળી રહે તેની વ્યવસ્થા હોવી જોઈએ અને આ રૂમ મા સ્ટરીલાઈઝ એપ્રન અને ગલોવ્સ હોવા જોઈએ
Main operation room :-
ઓટી નો મુખ્ય ભાગ છે કે જ્યા ઓપરેશન કરવામા આવે છે. આ રૂમ એર કન્ડીશન હોવી જોઈએ આ રૂમ મા દરેક આધુનિક સાધનો જેવા કે સકશન મશીન , મોબાઇલ લાઇટ, મોબાઈલ એક્સ રે, કોટરી મશીન , ઑક્સિજન, એનેસ્થેસિયા ટ્રોલી, ઇમરજન્સી ઇન્જેક્શન ટ્રે, વેન્ટિલેટર વગેરે વસ્તુઓ હોવી જોઈએ.
ઓપરેશન મુજબ પોઝિશન આપવા માટેના તે પ્રમાણે ના ટેબલ હોવા જોઈએ.અને ઓપરેશન ટેબલ ઉપર શેડો લેસ લાઇટ હોવી જોઈએ.
Preparation room :-
જુદા જુદા ઓપરેશન મુજબ ના સેટ અને ડ્રમ બનાવવા માટે ટબલ તેમજ રેંક ની અલગ થી વ્યવસ્થા હોવી જોઈએ
Sterile supply room :-
Sterilize વસ્તુઓ રાખવા માટે તથા તેના સપલાય માટે આ રૂમ ની વ્યવસ્થા હોવી જોઈએ
Central sterilization supply unit :-
આ રૂમ ઓપરેશન રૂમ થી દુર હોવો જોઈએ જ્યાં તમામ વસ્તુ ઓ ને સ્ટરીલાઇઝ કરવામાં આવે છે આના માટે ઑટોક્લેવ મશીન હોવું જોઈએ આ રૂમ માં પ્રોપર વેન્ટિલેશન ની વ્યવસ્થા હોવી જોઈએ
Minor operating room :-
માઇનર પ્રોસિઝર માટે આ અલગ રૂમ ની વ્યવસ્થા હોવી જોઈએ
Utility room :-
ઓપરેશન દરમિયાન વપરાયેલા અને ખરાબ થયેલા ઇન્સ્ટ્રુમેંટ, લિનન, ગ્લોવઝ વગેરે ને સાફ કરવા અને તેમજ તેમને અલગ કરવા માટે આ રૂમ ની વ્યવસ્થા હોવી જોઈએ
Infectious disease operating room:-
જો ઇન્ફેક્ષિયસ વાળું દર્દી હોયતો તેમના માટે ઓપરેશન કરવા માટે અલગ રૂમ ની વ્યવસ્થા હોવી જોઈએ જેથી મેઈન ઓપરેશન રૂમ થી અલગ હોવો જોઈએ જેથી ઇન્ફેક્શન ફેલાતુ અટકાવવી શકાય અને સમયસર રેગ્યુલર ફયુમીગેશન થતું હોવું જોઈએ
Recovery room :-
રિકવરી રૂમ નો મુખ્ય હેતુ ઓપરેશન કરેલા દર્દી નુ ટોટલ નર્સિંગ કેર મળી રહે તે માટે હોય છે. આ રૂમ મા કામ કરતા સ્ટાફ ને પોસ્ટ ઓપેરેટિવ અને પોસ્ટ એનેસ્થેટીક કોમપ્લિકેશન નુ નોલેજ હોવું જોઈએ.
આ રૂમ મા રિસકસીટેશન ઇકવીપમેન્ટ, સકશન મશીન, ઇમરજન્સી ડ્રગ્સ,તેમજ ઑક્સિજન ની વ્યવસ્થા હોવી જોઈએ પેશન્ટ માટે આધુનિક બેડ ની વ્યવસ્થા હોવી જોઈએ કે જથી પેશન્ટ ને યોગ્ય પોઝિશન આપી શકાય અને પોસ્ટ ઓપરેટિવ માં જરૂરી સાધનો હોવા જોઈએ.
d) Graves disease – ગ્રેવ્સ ડીસીઝ
1) Definition (ડેફીનેશન):
ગ્રેવ્સ ડિસીઝ એ એક ઓટોઇમ્યુન ડિસીઝ છે જેમાં થાયરોઇડ ગ્લેન્ડ એ ઓવરએક્ટીવ થાય છે તેથી થાયરોઇડ ગ્લેન્ડ વધુ પ્રમાણમાં હોર્મોન પ્રોડ્યુસ કરે છે (હાયપરથાયરોઇડિઝમ). તેના કારણે બોડીમાં મેટાબોલિઝમ વધે છે અને વેઇટ ઘટે, હાર્ટ રેટ વધે, એન્ઝાઇટી, સ્વેટીન્ગ અને આંખો બહાર નીકળવી (એક્ઝોફ્થેલ્મોસ) જેવા સિમ્પટોમ્સ જોવા મળે છે.
2) Etiology (ઇટિયોલોજી):
3) Risk Factors (રિસ્ક ફેક્ટર્સ):
4) Signs and Symptoms (સાઇન એન્ડ સિમ્પટોમ્સ):
5) Diagnostic Evaluation (ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન):
6) Management (મેનેજમેન્ટ):
Medical management (મેડિકલ મેનેજમેન્ટ):
Surgical management (સર્જિકલ મેનેજમેન્ટ):
7) Nursing Management (નર્સિંગ મેનેજમેન્ટ):
8) Complications (કોમ્પ્લીકેશન્સ):
9) Prevention (પ્રિવેન્શન):
Q-5 Define following (any six) નીચેની વ્યાખ્યા લખો. (કોઇપણ છ) 12
a) Colostomy – કોલોસ્ટોમી
b) Enuresis – એન્યુરેસીસ
c) Pheochromocytoma – ફેક્રોમોસાઇટોમા
d) Hypokalemia – હાઇપોકેલેમીયા
e) Osteoporosis – ઓસ્ટીયોપોરોસીસ
f) Cheyne stoke respiration – ચાઇન સ્ટોક રેસ્પિરેશન
g) Autoclave – ઓટોકલેવ
ઓટોકલેવનો ઉપયોગ નીચેની જગ્યાએ થાય છે:
સ્ટેરિલાઇઝ કરવા માટે:
h) Pulmonary edema – પલ્મોનરી ઇડીમા
પલ્મોનરી એડીમા એ એવી કન્ડિશન છે જેમાં લંગ્સ,લંગ્સના એલ્વિઓલાઈ ની આજુબાજુ,અને ઇન્ટર્સ્ટિશિયલ Space માં excess ફ્લુઇડ નુ એક્યુમ્યુલેશન થાય છે અથવા ફ્લૂઇડ એ બિલ્ડ અપ થાય છે અને આ ફ્લૂઇડ એરસેક (એલ્વિઓલાઈ) માં કલેક્ટ થાય છે જેના કારણે બ્રિથિંગ ડિફીકલ્ટી, કફિંગ, વ્હિઝીંગ,તથા ફિડીંગ ડિફીકલ્ટીઝ જોવા મળે છે.
Q-6(A) Fill in the blanks – ખાલી જગ્યાઓ પુરો. 05
1.Glossitis is a inflammation of _ . ગ્લોસાઇટીસ એટલે _ નું ઈન્ફલામેશન. tongue(જીભ).
2.Diabetes insipidus is caused by _ deficiency. ડાયાબીટીસ ઈન્સીપીડસ _ ની ખામીથી થાય છે. ADH (Antidiuretic hormone) ADH હોર્મોન
3.GVHD full form is _. GVHD નું પુરૂ નામ _. Graft Versus Host Disease (ગ્રાફટ વર્સીસ હોસ્ટ ડીસીઝ).
4._ position is given after liver biopsy. __ પોઝીશન લીવર બાયોપ્સી પછી આપવામાં આવે છે. Right lateral position (રાઇટ લેટરલ પોઝીશન)
5.SLE full form is _ SLE નું પુરૂ નામ _. Systemic Lupus Erythematosus.
B) True or False – ખરા ખોટા જણાવો. 05
1.Steps of abdominal physical examination are…. Inspection, Percussion, Auscultation and palpation. અબ્ડોમીનલ એકઝામીનેશનનાં સ્ટેપ્સ … ઈન્સપેકશન, પર્કશન, અસ્કલ્ટેશન અને પાલ્પેશન છે. 👉 False (ખોટું)
✔ સાચો ક્રમ: Inspection → Auscultation → Percussion → Palpation
2.Types II DM is called insulin dependent diabetes mellitus. Types II DM ને insulin dependent diabetes mellitus કહેવામાં આવે છે. 👉 False (ખોટું)
✔ Type-I DM = Insulin dependent
✔ Type-II DM = Non-insulin dependent
3.Laennec’s cirrhosis is also called alcoholic cirrhosis. Laennec’s cirrhosis ને alcoholic cirrhosis પણ કહેવામાં આવે છે. 👉 True (ખરું)
4.ANA test is done to diagnose SLE. SLE નાં નિદાન માટે ANA રીપોર્ટ કરવામાં આવે છે.👉 True (ખરું)
5.Paradoxical breathing is a normal breathing pattern. પેરાડોકસીકલ બ્રીથીંગએ નોર્મલ બ્રીથીંગ પેટર્ન છે.👉 False (ખોટું)
✔ Paradoxical breathing = Abnormal breathing pattern
(C) Match the following – નીચેના જોડકા જોડો.
A B
1.Appendicitis – એપેન્ડીસાઈટીસ A.Meningitis – મેનીન્જાઇટીસ
2.Nuchal rigidity – નકલ રિજીડિટી B.Mcburney’s point – મેકબર્નીસ પોઇન્ટ
3.Renal stone – રિનલ સ્ટોન C.Inj. Manitol – મેનીટોલ ઇન્જેક્શન
4.Cerebral edema – સેરેબ્રલ ઇડિમા D.Blood in pleura – પ્લુરા માં બ્લડ
5.Hemothorax – હિમોથોરેક્સ E.Urolithiasis – યુરોલીથીયાસીસ
Correct Answer :
| A | Correct Match (B) |
|---|---|
| 1. Appendicitis (એપેન્ડીસાઈટીસ) | B. McBurney’s point |
| 2. Nuchal rigidity (નકલ રિજીડિટી) | A. Meningitis |
| 3. Renal stone (રિનલ સ્ટોન) | E. Urolithiasis |
| 4. Cerebral edema (સેરેબ્રલ ઇડિમા) | C. Inj. Mannitol |
| 5. Hemothorax (હિમોથોરેક્સ) | D. Blood in pleura |
