29/07/24
Q-1) A) Define Cirrhosis of liver. 03
સીરોસીસ ઓફ લીવરની વ્યાખ્યા આપો.
b) Write about causes, risk factors & clinical manifestation of Cirrhosis of liver. 04
સીરોસીસ ઓફ લીવર થવાના કારણો, જોખમી પરીબળો તથા લક્ષણો અને ચિહનો લખો.
c) Write down nursing management of patient with Cirrhosis of liver. 05
સીરોસીસ ઓક લીવર વાળા દર્દીનું નર્સિંગ મેનેજમેન્ટ વિગતવાર લખો.
OR
a) Define Renal failure.
રિનલ ફેલ્યોરની વ્યાખ્યા આપો. 03
b) Write about phases & risk factors of Acute Renal Failure. 04
એકયુટ રિનલ ફેલ્યોરના તબકકાઓ તથા જોખમી પરિબળો વિશે લખો.
c) Write in details about nursing management of patient with Acute Renal Failure. 05
એકપુટ રિનલ ફેલ્યોર વાળા દર્દીનું નર્સિંગ મેનેજમેન્ટ વિગતવાર લખો.
Q-2 a) Define Bronchial asthma & write down sign & symptoms & nursing management of patient with Bronchial asthma. બ્રોન્ડિયલ અસ્થમાની વ્યાખ્યા આપો અને બ્રોન્ક્રિપલ અસ્થમા ચિહ્નનો અને લક્ષણો તથા નર્સિંગ મેનેજમેન્ટ વિગતવાર લખો. 08
b) Write down about Hypernatremia. હાવપરનેટ્રેમિયા વિશે લખો.04
OR
a) Define Cerebro Vascular Accident (CVA). Write down management of patient with CVA સેરોબો વારકપુલર એકસીડેન્ટની વ્યાખ્યા આપો. CVA ની સારવાર વિશે લખો. 08
b) Write down organization & physical set up of operation theatre. ઓપરેશન થિયેટરનું તંત્ર અને ભૌતિક સેટઅપ વિશે લખો. 04
Q.3 Write short answer (any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપણ બે)6×6=12
a) Define Hemodialysis & describe nursing management of patient of Hemodialysis. હિમોડાઈલીસીસની વ્યાખ્યા આપો તથા હિમોડાઈલીસીસ વાળા દર્દીનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.
b) List out the body system changes present in old age people & write down nursing care of them. વૃધ્ધોના શરીરના તંત્રમાં થતા ફેરફારો લખો તથા તેની નર્સિંગ સંભાળ વિસ્તારપૂર્વક લખો.
c) Define appendicitis. Write down clinical manifestations, & nursing management for appendicitis. એપેન્ડીસાઈટીસની વ્યાખ્યા આપો. એપેન્ડીસાઈટીસના ચિહનો તથા દર્દીનું નર્સિંગ મેનેજમેન્ટ વિગતવાર લખો.
Q-4 Write short notes. ટૂંકનોંધ લખો. (કોઈપણ ત્રણ) 12
a) Grout – ગાઉટ
b) Anesthesia- એનેસ્થેસિયા
c) Lung abscess – લંગ એબ્સેસ
d) Benign prostatic hypertrophy, – બીનાઈન પ્રોસ્ટેટિક હાયપરટ્રોફી
Q.5 Define following (any six) નીચેની વ્યાખ્યા લખો. (કોઈ૫ણ છ) 12
a) Anaphylaxis – એનાફાવલેસીસ
e) Guillain barre syndrome – ગુઇલેન બેરે સિન્ડ્રોમ
b) Homeostasis – હોમિયોસ્ટેસિસ
1) Emphysema – એમ્ફાવસેમા
c) Epilepsy – એપીલેપ્સી
g) Nursing process – નર્સિંગ પ્રક્રિયા
d) Pneumonia – ન્યુમોનિયા
h) Epididymo orchitis – એપિડીડાયમો ઓર્કાઇટિસ
Q-6(A) Fill in the blanks – ખાલી જગ્યા પૂરો 05
1.The presence of stones in urinary track is called …………. યુરીનરી ટ્રેકમાં રહેલ પથરીને ……………………કહે છે. યુરોલિથિયાસિસ (Urolithiasis)
2.Inflammation of tongue is called ………………….. જીભના ચેપને ………………………….કહે છે. ગ્લોસાઈટિસ (Glossitis)
3.COPD stands for …………………… -COPD નું આખું નામ…………………. Chronic Obstructive Pulmonary Disease (ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલ્મોનરી ડીસીઝ).
4.In hemiplegia the paralysis occurs in ………………..side/sides. હેમિપ્લેઝીયામાં પેરેલીસીસ ………………સાઈડ/સાઈડસમાં થાય છે. એક સાઇડ (Single Side)
5.Alzheimer’s disease is called ………………. dementia. અલ્ઝેઈમર ડીસીઝને …………………ડેમેન્સીયા પણ કહે છે. સેનાઇલ ડેમેન્શન (Senile Dementia)
(B) Multiple Choice Questions – -નીચેના માંથી સાચો વિકલ્પ લખો 05
1.Bell’s palsy is a disorder of which cranial nerve? બેલ્સ પાલ્સીએ કઈ કોનીયલ નર્વ ડીસઓર્ડર છે?
a) Cranial Nerve IV- ક્રેનીઅલ નર્વ IV
b) Cranial Nerve IX- ક્રેનીઅલ નર્વIX
c) Cranial Nerve VII-ક્રેનીઅલ નર્વ VII
d) Cranial Nerve XII-ક્રેનીઅલ નર્વ XII
2.Physical examination is helpful in collecting શારીરિક તપાસ આ એકત્ર કરવામાં મદદરૂપ થાય છે
a) Subjective data -સબજેક્ટીવ ડેટા
b) a & c – a ને c
c) Objective data – ઓબજેક્ટીવ ડેટા
d) None of the above -ઉપરનું એક પણ નહી
3.Movements of particles from region of higher concentration to lower concentration by semipermeable membrane is called પાર્ટીકલ્સનું વધારે સાદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ અર્ધપારગમ્યપડ દારા વહન થવું તેને કહે છે
a) Osmosis – ઓસ્મોસીસ
b) Ultrafiltration -અલ્ટ્રાફિલ્ટરેશન
c) Diffusion – ડેફ્યુંસન
d) None of the above ઉપરનું એક પણ નહી
4.Lack of oxygen in tissue is called પેશીઓમાં ઓકસીજન અભાવને કહે છે
а) Нурохетіа- હાયપોક્ષેમીયા
b) Нурохіа – હાયપોક્ષીઆ
c) Cynosis – સાથેનોસીસ
d) Apnea – એપનીઆ
5.Normal serum potassium level in blood is લોહીમાં નોર્મલ સીરમ પોટાશિયમનું લેવેલ છે
a) 1.5 to 2.0 mEq/L
b) 0.8 to 1.0 mEq/L
c) 10 to 12 mEq/L
d) 3.5 to 5.0 mEq/L
(c) Match the following નીચેના જોડકા જોડો 05
1.Diabetes mellitus – 1.Hypercortisolism
2.Myxedema – 2.Antidiuretic hormones
3.Addison’s disease – 3.Insulin
4.Diabetes insipidus – 4.Hypocortisolism
5.Cushing’s syndrome – 5.Hyperthyroidism
6.Hypothyroidism
Diabetes mellitus – 3. Insulin
Myxedema – 6. Hypothyroidism
Addison’s disease – 4. Hypocortisolism
Diabetes insipidus – 2. Antidiuretic hormones
Cushing’s syndrome – 1. Hypercortisolism