Kelly clamp
Parts Name -પાર્ટ્સ નેમ
જો વિથ સીરેશિરેટેડ
શિરેટેડ તે સાપૅ હોતા નથી તેથી તે સોફ્ટ મટીરીયલ ને કટ કરતું નથી. જો મા આવેલા શિરેટેડ ના કારણે તે ઓબ્જેક્ટ ને હોલ્ડ કરી શકે તેમજ સ્લીપી થતા અટકાવે.
જોઈન્ટ
રિચેટ ની મદદથી જોઈન્ટ તે જો (jaw) ને હોલ્ડ રાખે છે.
રિચેટ
રિચેટ માં ક્લેમ્પ ,કેચ, એન્ડ ક્રશ આવેલા હોય છે જેના મદદથી ઓબ્જેક્ટ ને કેચ, ક્લેમ્પ ,અને ક્રશ કરી શકીએ.
ફિંગર રિંગ
ફિંગર રિંગ દ્વારા ઇન્સ્ટ્રુમેન્ટને ફિંગર દ્વારા પકડી તેનો યુઝ કરી શકીએ.
યુસ ઓફ કેલી ક્લેમ્પ–Use of Kelly clamp
સાઈઝ–size
કેલી ક્લેમ્પ ની સાઈઝ
14-14.5 સેમી
જોવા મળે છે.
ઓપરેટિંગ પ્રિન્સિપલ ઓફ કેલી ક્લેમ્પ
જો ની સાથે શિરેશન હોય છે જે ઓબ્જેક્ટ ને ગ્રીપ એન્ડ હોર્લ્ડ કરવામાં યુઝ થાય છે.
જો તે ratcheting મિકેનિઝમ દ્વારા લોક થાય.
આફ્ટર કેર ઓફ કેલિ ક્લેમ્પ
(1) ક્લિનિંગ
આફ્ટર સર્જરી ઓર આફ્ટર યુસ પ્રોપર ક્લીનીંગ કરવું.
શોપી વોટર, ડિટર્જન્ટ અથવા રનીવ વોટર દ્વારા ઇન્સ્ટ્રુમેન્ટને ક્લીન કરવું તેમજ સ્ક્રબ બ્રશ દ્વારા વિઝીબલ ડિબ્રાઈઝ ને રીમુવ કરવા.
(2) ડ્રાઈંગ
ક્લિનિંગ પછી ઇન્સ્ટ્રુમેન્ટ ને ક્લોથ, માઈક્રો ફિલ્ટર દ્વારા ડ્રાય કરવું.
(3) ઇન્સ્પેક્શન
ડ્રોઈંગ પછી ઇન્સ્ટ્રુમેન્ટ ને ચેક કરવું કૉઈ ડેબરાઇઝ પ્રેઝન્ટ છે, તેમજ ઇન્સ્ટ્રુમેન્ટ માં બ્રેક, ક્રેક પ્રેઝન્ટ છે કે નહીં.
રી યુઝ કરતા પહેલા તે વેલ ફંકશનિંગ છે કે નહીં તે ચેક કરવું.
કેચને લ્યુબ્રિકન્ટ દ્વારા લ્યુબ્રિકેટ કરવો.
(4) પેકિંગ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ
ઇન્સ્ટ્રુમેન્ટને ઓટો ક્લેવ કરતા પહેલા તેનું પેકિંગ કરવું.
ઈસ્ટુમેન્ટ રાખેલી ટ્રેને ડબલ રેપ કરવું.
ઇન્સ્ટ્રુમેન્ટ પ્રમાણે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેનો પ્રોપર વેઈટ એન્ડ મેટલ માસ હોવું જોઈએ.
ઇન્સ્ટ્રુમેન્ટની એવી પોઝિશનમાં રાખવી કે જેથી સ્ટીમ સરફેસના કોન્ટેકમાં આવે.
ટિપ પ્રોટેક્ટર દ્વારા પીપ ને કવર કરવી.
(5) સ્ટરીલાઈઝેશન
ઓટો કલેવ
121 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર
15 પાસ્કલ દબાણ
30 મિનિટ
ઉપર દર્શાવેલ મુજબ ઓટો ક્લેવ કરવામાં આવે છે.
( 6) સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટ
સ્ટરાઇલ ઇન્સ્ટ્રુમેન્ટ ને એવા એન્વારમેન્ટ રાખવામાં આવે જ્યાં કન્ટામીનેટ થવાના ચાન્સ ઓછા હોય.
તેમજ ઇન્સ્ટ્રુમેન્ટ ને એવા એરિયામાં સ્ટોર કરવામાં આવે કે જે ફ્રી ઓફ મોઇસ્ચર ,એકસીસિવ હૃયૂમીડીટી , ઇન્સેક્ટ , એક્સેસિવ એર પ્રેસર ,એન્ડ માઈક્રો ઓર્ગેનિઝમ નો કોન્ટેક્ટ ના થાય .