UNIT:-(IIl)
METHODS & MEDIA OF HEALTH EDUCATION
Methods of Health education:-
લોકોને health education આપવાની પધ્ધતીઓને મુખ્ય ત્રણ કક્ષામાં વહેચવામાં આવે છે.
(૧) વ્યકિતગત આરોગ્ય શિક્ષણઃ-
જયારે વ્યકિત hospital માં દાખલ થાય ત્યારે અને hospital માંથી રજા આપી હોય ત્યારે doctor àhealth workers વ્યકિતગત રીતે આરોગ્ય શિક્ષણ આપે છે.
– દર્દી જયારે પોતાની માંદગી ની સારવાર લેવા આવે ત્યારે આરોગ્ય શિક્ષણ આપી શકાય છે.
– વ્યકિતગત સ્વચ્છતા માંદગીના કારણે સારવાર અને અટકાવ વિશે સમજણ આપી શકાય છે.
– public health nurse વ્યકિતગત રીતે ઘરોમાં આરોગ્ય શિક્ષણ આપી ચર્ચા કરે છે. અને સાચી સમજ આપે છે.
– વ્યકિતગત આરોગ્ય શિક્ષણ આપવા માટે flip book નો ઉપયોગ થાય છે. વ્યકિતગત શિક્ષણની મર્યાદાઓ એટલી છે કે ઘણી ઓછી સંખ્યામાં લોકો ને આરોગ્ય શિક્ષણ આપી શકાય છે.
– સાચી, સચોટ, ચોકકસ માહીતી જે તેઓ અપનાવે છે.
(ર) જુથ આરોગ્ય શિક્ષણ :-
આપણો સમાજ જુદા જુદા જુથોમાં વંહેચાયેલો છે. વિધાર્થી જુથ, સગર્ભા માતાનું જુચ વગેરે માં આapproach અસરકારક છે.
– group teacliing નો વિષય group માં રસ હોવો જોઈએ. તો જ તેઓ ધ્યાનથી સંભળે છે. – દશ્ય, શ્રાવ્ય, સાધનોની મદદથી group teaching આપી શકાય છે.
– student, pre school, children, ANC, PNC, body care, nutrition, industrial workers નું group તથા બાળકો અને વૃધ્ધોમાં ખાસ પ્રકારનું health education જેમ કે prevention of accident, utrition વગેરે ઉપર health education આપી શકાય છે.
Lecture :-
– આ શિક્ષણ આપવાની ઉપયોગી પધ્ધતી છે.
– આરોગ્ય શિઝા આપવા માટે જુથ વડે lecture પધ્ધતીનો ઉપયોગ થાય છે.
– તે એક માસ communication છે. જેથી અસરકારક માધ્ય ને group ની જરૂરીયાત અને રસ મુજબનો lliT નો subject હોવો જોઈએ.
-Trou[ {keinreti કરી ૩૦minute વધુ રસ ન હોવો જોઈએ.
-lectureમાં ૫થી ૬ મુદાઓથી વધુ મુદા આવરી ન લેવા. પ્રેક્ષકો ૧૦ થી વધુ ન હોવી જોઈએ.
– lecture આપનાર વ્યકિતની personality અને વકતત્વ મુજબ lecture ની અસર કરતા હોય છે. -lecture થી શ્રોતાઓને શ્રોતાઓમાં રસ અને પ્રેરણા આપી શકાય તે દશ્ય, શ્રાવ્ય, udlo visua| સાધનોનો ઉપયોગ કરવો જોઈએ.
– lectureદ્રારા કાર્ય પધ્ધતી કરવા માટેની મુળભુત માહીતી આપી શકાય છે.
lectureની સાથે udio visual સાધનોનો ઉપયોગ કરવો જેમ કે film બતાવવા માટે slide બનાવવી flash card વાપરવા,poster બનાવવા.
(3)Group discussion:-
આરોગ્ય શિક્ષણ આપવાની અસરકારક રીત two way communication છે. જેમાં લોકો પોતાના વિચારો, અનુભવો, મંતવ્યોના આદાન પ્રદાન દ્વારા શીખે છે.
– જયારે જુથનો એક સામાન્ય રસ જો આરોગ્ય હોય તો ત્યારે આ પધ્ધતી અસરકારક સાબીત થાય છે,
– જુય નેતા એવો હોવા જોઈએ કે જે જૂથ ચર્ચાનું પ્રારંભ કરે અને યોગ્ય રીતે જુચ ચર્ચા આગળ વધે તેનું ધ્યાન રાખે. આ ચર્ચાયતી અટકાવે,
– જુથ ના દરેક સભ્યો પોતાની હોદો આપે એ પ્રોત્સાહીત કરે અને ચર્ચા ને અંતે યોગ્ય ઉપસંહાર દ્રારા સમાપન કરે છે.
– જો group ચર્ચાયોગ્ય રીતે થઈ હોય તો દરેક સભ્યો સંદેશો લઇ તે જશે.
– જુથ ના દરેક સભ્યોમાં એક શબ્દ ને recorder તરીકે રાખવો. તે જુથ ચર્ચા દરમ્યાન ચર્ચાતા દરેક જીદાઓની લેખીત નોંધ રાખે.
– જુથ ચર્યાદરમ્યાન સભ્યોએ નીચેના નિયમો પાળવા જોઇએ. – પોતાના વિચારો ટૂંકમાં પણ સ્પષ્ટ રીતે રજુ કરવા. બીજા ને શાંતિ થી સાંભળવુ,
– સંબધીત મુદાઓને રજુ કરવો. બીજાને બોલતા ન અટકાવવા
– ટીકા પણ હકારાત્મક વિશે સ્વીકારવી. ઉપસંહાર કે અંત તરફ જવામાં મદદ રૂપ ચવુ. -જો સભ્યો અગાઉ થી એકબીજાને બોલાવતા હોય તો જુથ ચર્ચા અસરકારક હોય છે.
– જુથ ચર્ચા દ્વારા જુથના સભ્યોને સમજ આપીને તેના વર્તનમાં ફેરફાર લાવી શકે છે.
(3) Panel discussion :-
panel discussion માં ૮ થી ૧૦ વ્યકિતઓ કે જે નિષ્ણાંત હોય છે. જેઓ પ્રત્યક્ષ સામે જુથમાં બેસી ને અાયેલા આરોગ્ય પ્રશ્નની ચર્ચા કરે છે.
– panel માં panel of chairmen અને ૪ થી ૮ સ્પીકરો હોય છે.
– ટુંકાણમાં માહીતી આપે છે અને બોલવા માટેના ચોક્કસ એજન્ડા કે frame હોતા નથી.
– pane de1!!Tની સફ્ળતા city ધારે છે. તેથી યારે જ તે રીતે દળવવાની હાય છે.
– panel ના સ્પીકરો ના મંતવ્યો રજુ થયા બાદ પ્રેક્ષકો ને ભાગ લેવા આમંત્રણ અપાય છે. – ચર્ચાસ્વાભાવીક અને સ્વંય પ્રેરીત હોય છે.
– જોpanel ના સભ્યો પધ્ધતી થી ટેવાયેલા ન હોય તે તેમણે પહેલા મિટીંગ ભરવી માહીતી એકત્રીત કરવું method વિશે ચર્ચા કરીને આયોજન કરવુ.
– જો યોગ્ય રીતે આયોજન કર્યું હોય અને યોગ્ય રીતે ટેડી કરેલુ હોય તો panel dizussion શિક્ષણ આપવા માટે અસરકારક માધ્યમ સાબીત થાય છે.
(4)Symposium:-
પસંદ કરેલા વિષય પર વકતવ્યોની હામ
– દરેક સભ્યો કે નિષ્ણાંત વિશ્વ એક પાસાની ટુલમાં
– આ session ના અંતે chairman comprehensionsumay’ આપે છે.
(5) workshop :-
શિક્ષણમાં નિષ્ણાંતોના જુથો પાસેથી મળતી માહીતીનો ઉપયોગ કરવામાં આવે છે. તેને wik shop તરીકે ઓળખવામાં આવે છે.
– તે માટે નિષ્ણાંતો ની મળતી માહીતીનો ઉપયોગ કરવામાં આવે છે. workshop માં નાના જુયો હોય છે.
– જુથનો chairman અને recorder હોય છે. -નિષ્ણાંતોની મદદ થી વ્યકિતગત ફાર્યો દ્વારા પ્રશ્નોનો અમુક ભાગ હલ કરી શકાય છે.
-જેથી એકંદરે જૂથ ચર્ચાની કામગીરી દેખાય છે.
-workshop પધ્ધતી માં નિષ્ણાંતો ની દેખરેખ હેઠળ મૈત્રી પુર્ણ આનંદીત વાતાવરણામાં શીખાય છે.
-workshop માં ભાગ લેનાર વ્યકિતને વ્યવસાયીક કારીગર તરીકે પોતાની અસરકારકતા સુધારવા માટેની તકો મળે છે.
(6) Conference:-
અમેરીકામા શિક્ષણની પ્રથા તરીકે Conference છે. ચોકકસ ક્ષેત્રીય કામગીરી કરવા માટે ચોકકસ માહીતીઓ અને સુચનાઓ આપવા માટેની મિટીંગની હારમાળાને Conference કહે છે.
– આવી મીટીંગો જે ધણા દિવસો કે અઠવાડીયા સુધીની હોય છે.
-Conference નો સામાન્ય ધ્યેય માહીતી આપવાનો હોય છે.
– અન્ય હેતુઓમાં લોકોને પ્રેરીત વ્યવસાય કાર્ય કરવાનો છે.
– Conference માં જુદી જુદીinique symposium જુથ માહીતી અપાય છે. જે મ કે lecture, panel.
ચર્ચા વર્ગ
(7)Role playing:-
Role (playing સામાજીક ના દ્વારા healtu education આપી શકાય છે.
– એવુ મનાય છે કે કત શબ્દો સાંભળવા યુગ દ્વારા નાટક સ્વરૂપે સંદેશાઓ લોકો સમક્ષ રજુ કરવામાં આવે તો લોકો તેને સારી રીતે સમજી શકે છે.
– જુથના સભ્યો પોતાને મળેલ પાત્રને અનુકુળ અભિનય કરે છે. લોકો સક્રિય રીતે નાટક જુએ છે.
-જે જાચ્ચી પર બાતાવવામાં આવે છે. તે ધ્યાનથી સાંભળે છે, અને જુએ છે.
– જુથના સભ્યો પોતાને મળેલ પાત્રને અનુકુળ તેના પ્રત્યે તેઓ સહાનુભુતી દર્શાવે છે.
– જુથના નેતા દ્રારા પુછવામાં આવે ત્યારે પોતાના મંતવ્યો રજુ કરે છે. – જુથના સભ્યોની સંખ્યા ૨૫ થી વધુ ન હોવી જોઈએ.
– માનવીય સંબધો અંગેના પ્રશ્નો રજુ કરવા માટે નાણાકીય પધ્ધતી ઉપયોગી છે. – વિધાર્થીઓ ને આરોગ્ય શિક્ષણ આપવા માટેની સારી પધ્ધતી છે. નાટક બાદ પ્રશ્નો અંગે ચર્ચા કરી શકાય.
(8) Demonstration:-
demonstration એટલે પ્રત્યક્ષ બતાવવું.
– demonstration practical techniques.
– કોઈ ચોકકસ પ્રબંધ કરે તેનુ નિર્દેશન કરી બતાવવામાં આવે છે. દા. ત. ORS, brush કરવું, બાળકોને નવડાવવુ, રસોઇ કરવી વગેરે.
– demonstrationથી તેઓને વધુ સારી રીતે યાદ રહે છે. – વાંચવાથી ભુલી જવાય પણ જોવાથી યાદ રહે.
(9) Program instruction:-
તે શીખવાની સારી method છે.
– શરૂઆતમાં પહેલા પગથીયા શીખવાય છે. અને પછી કઠિન પગથીયા શીખવાડવામાં આવે છે.
– શીખવાડવામાં આવતા પગથીયાને અગરબતી સુચના અને example તરીકે ઓળખાય છે. અને દરેક frame પગથીયામાં તાલીમાર્થીએ સક્રિય ભાગ લેવો જોઈએ.
-તેમાં ખાલી જગ્યા પુરવી. ફુટ પ્રશ્નો ઉકેલવા, પ્રશ્નો ના જવાબ આપવા, ડાયાગ્રામ પુર્ણ કરવા માટે કે દ્રન્ચ સુચનાઓ પુર્ણ કરવી જેવી બાબતોનો સમાવેશ થાય છે.
(10) Stimulation exercise ;-
timulating tીમાર્થી ઓ એ મતના રૂપમાં વાસ્તવીક જીંદ હવાની છે. ભાય તેનાર વ્યકિતઓએ મહ સવાર આપવામાં આવે છે. અને તેઓ પ ની ાચી જીંદગીમાં તે મુજબ વર્તે છે. આમ, નાટક કે જિવવુ તેમના માટે અનુભવ બની રહે છે.
(૩) સમુદાયીક આરોગ્ય શિક્ષણ (Education ofgeneralpublic) :-
એક જ સમયે વિશાળ સમુદાયનો સંદેશો પહોચાડવામાં આવે છે. તે માટે નીચેની પધ્ધતીઓ અને શ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ થાય છે.
(1) Television
(2) Radio
(3)Poster
(4)NewsPaper
(5) Health Magazine
(6)Health Museum/Exhibition
સમુદાયીક આરોગ્ય શિક્ષણ પધ્ધીઓ અને શ્રશ્ય શ્રાવ્ય સાધનો જેવા કે Television, Radio, Poster, NewsPaper, Health Magazine દ્વારા એક જ સમયે વિશાળ સમુદાયને સંદેશો પંહોચાડવામાં આવે છે.
health museum/Exhibition :-
– એક જ સમયે વિશાળ સમુદાયને સંદેશો પહોચાડવામાં આવે છે.
– તેના આરોગ્ય વિશે માહીતી દર્શાવવામાં આવે છે.
– પ્રદર્શન ને અસરકારક બનાવવા માટેની નીચેની બાબતો ધ્યાનમાં રાખવી.
– પ્રદર્શન માટે અગાઉ થી તૈયારી કરવી અને તેનો પ્રચાર કરવો.
– પ્રદર્શન માં દર્શાવવામાં આવેલી માહીતીને રજુ કરવા માટે એક વિચાર જ કરવો.
– પ્રદર્શન poster નો ઉપયોગ કરવામાં આવે તો તે poster નો ઉપયોગ કરવામાં આવે તો તે poster ના નિયમ પ્રમાણે બનાવવા.
– વસ્તુઓના સમજાવવા માટે એક કે વધુ વ્યકિત ની હાજરીની જરૂર પડે છે. — જેમ બને તેમ ચિત્રનો વધુ ઉપયોગ કરવો.
– દરેક poster કે નમુતા ને ક્રમ અને નેબર આપવા
– પ્રદર્શનમાં સજેશન બુક આપવામાં આવે છે. જેથી પ્રદર્શન જોનાર વ્યકિત પોતાના વિચાર રજુ કરી શકે અને ફરી વખત પ્રદર્શન કરવા માટે આ વિચારો ધ્યાનમાં લઇને પ્રદર્શન કરવુ.
– health museum માં આરોગ્ય અંગે ના નમુનાઓ મુકવામાં આવે છે.
– મ્યુઝિયમ કાયમી સ્વરૂપનું હોવાથી દરેક નમુનાઓ કાયમી રહી શકે તે માટે તેને કાચના બંઘ કેબીનેટમાં રાખવા.
– મ્યુઝીયમની જાળવણી માટે તેમજ લોકોને સમાવવા માટે વ્યકિતઓની હાજરી જરૂરી છે, – નમુનાઓ જેમ બને તેમ વાસ્તવીકતાથી નજીક રાખવા જેથી તેઓ પોતાના વિચાર રજુ કરી શકે.
– માનવીય વર્તનને બદલવા માટે ઓછા અસરકારક માધ્યમો છે. કારણ કે counúnication એક માર્ગીય છે.
– જેમ કે, ઘણા તાણ સમયમાં ધણા લોકો સુધી સંદેશો પહોચે છે.
– આ પઘ્ધતી ની એ સરકતી માટે સાથે અન્ય પધ્ધતીનો ભેગી કરવામાં આવે તો તે વધુ અસરકારક બને છે.
Audio visual Aids :—
દશ્ય શ્રાવ્ય સાધનો એટલે એવા માધ્યમો છે કે જેના દ્વારા આોગ્યમય સંદેશો જેઈ શકાય અને સ્પષ્ટ સમજી શકાય છે. Audio એટલે ફકત સાંભળી શકાય તેવા સાધનો જેમ કે radio, tape recorder, C.D. player, loud speaker etc, Audio visual dis Fact T.V., Computer, side projector, film projector, Powder point projector etc.
-Types of Media (Audio visual Aids) :-
દશ્ય શ્રાવ્ય સાધનો એટલે માધ્યમોનુ વર્ગીકરણ નીચે મુજબ છે.
(1) Projected A.V. aids :-
તેને પડદા પર project કરીને જોઇ શકાય તેવા હોય છે.
(a) Hard Ware:-
-Over Head Projector
-Epidiascope
-Side Projector,
-Film Projector,
-Multimedia Projector.
-Print material,
-Floppy,
-C.D.
-D.V.D.
-Film Strip,
-Video Film.
-Transparencies.
(B) Soft Ware:-
– Internet
-Power point presentation
-Computer Assisted Instruction
-Computer programs
(2) Non Projected A.V. Aids..
(a) Graphic Aids :-
-Figures.
-Charts
-Posters
(b) Three Dimensional Aids :-
– Objects
-Specimen
-Models
– Puppets
(c) Display B
-Black Board
-White Board
– Bulletin Board
– Roller Board
– Notice Board
(d) Print Material:-
-Pamphlet
-Booklet
-Leaflet
-Hand Outs
(e) Audio Visual Aids :-
– Tap Recorder
-T.V.
-Radio
-Mobile
(f) Activity Aids :-
– Role Play
– Demonstration
-Filed Trips
– Program Instruction