skip to main content

HEALTH EDUCATIUN -UNIT-2

                                                                       UNIT:-(ll) 

                                                          THE COMMUNICATION SKILL

Introduction:-

                   આ એક એવી પ્રક્રિયા છે, જેમાં બે અથવા વધુ વ્યકિત તેઓના વિચાર પાથવા પ્રતિભાવ એકબીજા સાચે વહેચી શકે અથવા exchange કરી શકે છે.

Definition of communication:-

               sir obster નામના વૈજ્ઞાનીકે communication ની વ્યાખ્યા નીથે મુજબ આપી છે.

– communication એ art અને science ની કળા છે. જેના દ્વારા માહીતી, નિશાની, લખાણ, હાવભાવ, દ્રારા પ્રગટ કરી શકાય,

– Communication માં ભાષા તથા લાગણી વિચાર, મંતવ્ય, ગમા

 – અણગમા ની અભિવ્યકિત વગેરે લઈ ને દેશ તથા વિદેશ સુધી વિચાર વિનીમય કરી શકે છે.

Purposes of communication:-

           communication ના હેતુઓ એ છે કે ખાસ લોકો તયા સમુદ્રમાં આરોગ્ય ની જાળવણી માટે અને આરોગ્ય નો જીવનને ઉંચુ લઈ જવા માટે અને આરોગ્ય નો જીવનને ઉપુ લઈ જવા માટે લોકોનો શિક્ષીત કરવા આરોગ્ય શિક્ષણ ની activity માં મુખ્ય ભાગ ભજવે છે.

– communication ને મુખ્ય ત્રણ ભાગમાં વંહેચવામાં આવે છે.

(1) Inforraation

(2)Propaganda

(3)Entertainment

                      આપણે family planning માટે સમજાવતા હોઇએ તો તેમાં ફકત માહીતી આપવાની હોય તથા રાજકીય પક્ષ કે ઉદ્યોગ સમુહો પોતાના વાત લોકો સુધી પંહોચાડવા માટે propaganda નો ઉપયો કરતા હોય છે. તથા entertainment તરીકે film નાટક દ્રારા communication થઈ શકે છે.

Components of Communication:-

(1)The Massager(Communicator)

(2)TheMessage

(3)The IndividualorAudience.

(4)Chaniels of Communication

 (1)TeM Communitor);- 

        જે સંદેશો લાગે છે તેને ussager કહે છે. uassager on personally યોગ્ય હોવી જોઈએ. ” ય ઉપર સંદેશો આપવાનો હોય તો તે વિષય પર અસરકારક જ્ઞાન હોવુ જોઈએ.

(2) TheMessage:- 

                      સંદેશો ચોક્કસ અને સંપુર્ણ હોવો જોઈએ. અને સંદેશો આપવા માટેના માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે. તે માધ્યમ સરળ અને હેતુલક્ષી હોવો જોઈએ. એટલેકે message સ્પષ્ટ અને સમજી શકાય તેવો હોવો ોઈએ. તેમજ યોકકસ રજુઆત અને જરૂરીયાત પ્રમાણે હોવો જોઈએ.

(3) The IndividualorAudience or receiver :- 

                   receiver એ સંદેશો લેનાર છે જે વ્યકિત જુથ કે ટોળુ હોઈ શકે છે. આ વ્યકિતઓ શિષ્ટબંધ અને પ્રમાણીક હોવા જોઈએ, આમ ઉપરોકત ત્રણેય બાબતો યોગ્ય હશે તો જ અસરકારક comunication થઈ શકશે.

(4) Channels of Communication:-

Communication ના હેતુઓ :-

                             Cotu nıunication ના હેતુઓ એ છે કે ખાસ લોકો તથા સમુહમાં આર`ગ્ય ની જાળવણી માટે ‘અને આરોગ્ય તો જીવનને ઉંચુ લઈ જવા માટે અને આરોગ્ય નો જીવનને ઉંચુ લઈ જવા માટે લોકોનો શિક્ષીત કરવા આરોગ્ય શિક્ષણ ની activity માં મુખ્ય ભાગ ભજવે છે.

(૧) માહીતી આપવા:-

                 લોકોને વિવિધ માધ્યમો દ્વારા આરોગ્ય વિશે ઋગૃત કરી જુદા જુદા આરોગ્ય ના કાર્યક્રમ અંગેનું શિક્ષણ આપવાનું હેતુ છે. જેમાં માહીતી આપવા માટે વ્યકિતગત સંબંધોનો ઉપયોગ થાય છે. વાતચીત દ્રારા માહીતી આપી શકાય છે.

(૨) શિક્ષણ આપવા માટેઃ-

                         આરોગ્ય શિક્ષણ વિવિધ માધ્યમો દ્વારા લોકોને હાઈંજા પડે તે રીતે આરોગ્ય સુધારવા માટે લોક શિક્ષણ સારી રીતે આપી શકાય.

(3) મનોરંજન આપવા માટે :-

ધી) રક્ષણ મનોરંજન પણ આપી શકાય છે. કારણકે આપણા દેશની વસ્તી નો મોટો ભાગ ભણેલો છે, તે પણ છે, જેથી મનોરંજન પણ મળી રહે અને રસ જળવાઈ રહે તે માટે movie, film, કે નાટક દ્રારા મન રંજન આપી શકાય.

Types/Methods ofCommunication:- 

 (1)Oneway communication:- 

                સામાન્ય રીતે radio, TV, news paper જેવા communication એક માર્ગીય હોય છે. તે દ્રિ માર્ગીય પ્રસારણ કરતા પ્રમાણમાં ઝંપી છે. પરંતુ આશિક ચોકકસ છે.

– સંદેશો આપનાર સામેની વ્યકિત કે જુથનો પ્રત્યાīાન કોળવી શકાતો નથી.

– વધુ વ્યવસ્થિત અને અસરકારક હોય એવુ લાગે છે.

– પ્રત્યાઘાતોનું સ્થાન નથી તેથી સંદેશો આપનાર વ્યકિત પાસે વધુ આયોજન જરૂરી છે.

– સવાલો અને સ્પષ્ટતા કરવાની ન હોવાથી સંદેશો આપનાર પોતાની જાત ને ચોકકસ માને છે. –

– સંદેશો મેળવન’ ને સંદેશ ખોટો મળવાની શક્યતા વધુ છે.

– આ પ્રક્રિયા સમવાના નિરાકરણ માટે ઓછી ઉપયોગી છે.

(2) Two way communication:-

             સંદેશા અંગે એક્બીજાતી સાથે સંદેશો લેનાર અને આપનાર માહીતીની આપ-લે કરે છે. તથા વિચારોની ચર્ચા કરે છે. આ પ્રક્રિયાને two way communication કહે છે. આ વિચારમાં સંદેશા અંગે મેળવનાર વ્યકિતને પ્રત્યાઘાત મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. દા.ત. વ્યકિતગત સંબંધ હોય એટલે કે family planning અંગેની માહીતી દરમ્યાન દંપતીના મનમાં રહેલી શંકાનું નિરાકરણ કરવું. સામાન્ય રીતે વ્યકિતગત તેમજ જુથ માટે કરવામાં આવતુ communication દ્રિ માર્ગીસ

હોય છે. જૂથ ચર્ચા દ્વારા two way communication થાય છે, જે અસરકારક હોય છે. સંદેશો કે માહીતી વિશે પ્રત્યાધાત મળવાથી ખાતરી થાય છે કે ખરેખર સાચા અર્થમાં સંદેશો લોકો સુધી પંહોચ્યો છે કે નહીં અને પ્રક્રિયા સફળ થઇ કે નહી.

– રાંદેશો આપનાર સામેની વ્યકિત કે જુચ ના પ્રત્યાધાત અવલોકનના રૂપમાં મેળવે છે. – તે ધીમુ છે. પરંતુ સંદેશો શ્રોતા ગણ સુધી પંહોચવામા વધુ ચોકકસ હશે.

– પ્રત્યાઘાતો અને પ્રશ્નોતરી પ્રક્રિયાને કારણે અવ્યવસ્થિત હોવાનું ભારા થાય છે. — પ્રત્યાઘાતો ને સ્થાન હોવાથી સંદેશો આપનાર પોતાના સંદેશોમાં સુધારો વધારો કરી શકે તેવી શકયતા છે. તો ઓછા આયોજનથી પણ ચાલી શકે છે.

– વ્યકિત કે જુથના સવાલોના જવાબ તાત્કાલીક આપવાના હોવાથી કેટલીકવાર સંદેશો આપનારને વિકટ પસ્થિતીમાં મુકાવુ પડે છે.

– સંદેશો મેળવનાર વધુ ચોકકસ હશે તથા તેને સંદેશો મળયો છે કે નહી તેની ખાતરી હશે તે શકય છે. (3)Verbalcon,munication:-

        verbalcomunication એટલે શબ્દ બોલીને કરવામાં આવતુ communication

(4) Non-verbalcommunication:- 

                Verbal communication એટલે કે શબ્દ બોલ્યા વગર હાવ ભાવ સાથે ચિત્ર લખાણ કે મોડેલ દ્વારા કરવામાં આવતુcommunication.

Principal of communication:-

-interest

-participation /

-comprehension

– known to un known /

– motivation

– !earning by doing /

– good human relatior ship / _

– leadership

Burriers ofcommunication:- –

               The nurse has to understand be aware of barriers of communication.

(a) Physiological barriers :-

         difficulty in hearing & expression મળવા તાતેમધામાં તકલીફ પડે છે.

(b) Psychologicalbarriers:-

             Emotiona|Disturbance, Neurosis, લાગણીઓ દુર્ગાય,સાયક્રયાટ્રીક lisorders

(c) Environment herrie

              નો પ્રહાt),cougestion Noise(વધારે પડતો છે અને ભીડ વધારે પડતી જતમેદની

(d) Culturalbarriers:-

              Level of lknowledge & under standing, custom, belief, religion, attitude,લોકોના રીત રીવાજ, શ્રધ્ધા,સમજ અને સ્તર અલગ હોય ત્યારે

 Roles for Successful communication:- 

– એકી સાથે ધણી બધી information આપવી નહીં.

– જે વિષય નકકી કરો તે લોકોના જરૂરીયાતની રોજ જરૂરીત મુજબ હોવો જોઈ. Closely

-relevant to the needs of people.

– સમયને સ્થળ લોકોને અનુકુળ પડે તેવો હોવો જોઈએ. convenient for thecommunity

– public audience બરોબર આરામદાયક બેસી શકે. સાંભળી શકે અને જોઇ શકે તે રીતે કરવુ. 

– સાદી અને સરળ ભાષાનો ઉપયોગ કરવો.

– cornmunication માં demonstration, return demonstrati અને વાર્તાલાપ હોવો જોઇએ.

– જે માહીતી આપો તે interesting હોવી જોઇએ.

– તેમના cultural & traditióna|પ્રમાણેavoids ક૨વા interesting ોવુ જોઈએ. 

– લાભાર્થીઓને પ્રશ્નો કરવા માટે પ્રોત્સાહીત કરવા તેના clated અનુભવો demonstration માટેની તેમની skill બીજાને લગાડો.

– કોઇની ‘!ન્યતાને હાસ્યારપદ ટીકાત્મક ન ધનાવો, avoidlosing uncrifprovoked

– તમારૂં [presentation faulience કેવોresponse પે ધ્યાન થી સાંભળે છે

Published
Categorized as Uncategorised