skip to main content

GNM TY CHN II – PRACTICAL – DRUGS.

CHN – II – DRUGS.

Paracetamol (પેરાસીટામોલ)

dose-ડોઝ
250,500, 650 mg
1 gm એડલ્ટ માં.

Route (રૂટ) :-ઓરલ (Oral), I.V, I.M & I.V Infusion

group -ગ્રુપ

  • Antipyretic-એન્ટિપાઇરેટીક
  • Analgesic-એનાલજેસીક

બ્રાન્ડ નેમ

  • Panadol-પેનાડોલ
  • Calpol-કેલ્પોલ
  • Tylenol-ટાયલેનોલ
  • Alvedon-એલ્વેડોન

Mode of Actionમોડ ઓફ એક્શન

પેરાસીટામોલ એ પ્રોસ્ટાગ્લેન્ડિંન ના સિન્થેસિસ ને ઈન્હેબિટ કરે છે જે એક્ટિવ ફોર્મ cox 1 અને cox 2 દ્વારા રિડ્યુસ થાય છે.
જે ડિસેન્ડીંગ સેરેટો નર્જીક પાથવે નુ એક્ટિવેશન દ્વારા સેન્ટ્રલ એના લજેસિક ઇફેક્ટ કરે છે.

Indication of paracetamolઇન્ડિકેશન ઓફ પેરાસીટામોલ
Fever-તાવ
Head ache-હેડ એક
Tension-ટેન્શન
Migraine-માઈગ્રેન
backache-બેકએક
Muscle pain Toothache-સ્નાયુ માં દુખાવો દાંતમાં દુખાવો
Menstrual pain-માસિક નો દુખાવો
a cold-શરદી
sore throat-ગળામાં દુખાવો
Pain in the sinuses-સાઇનસ માં દુખાવો

Contraindication of paracetamolકોન્ટ્રા ઈન્ડીકેશન ઓફ પેરાસીટામોલ

  • Allergic reaction-એલર્જીક રિએક્શન
  • Liver and kidney problem etc-લીવર અને કિડની પ્રોબ્લમ વગેરે

Side effectsસાઈડ ઈફેક્ટ

  • Feel tired-થાક લાગે
  • Shortness of breath, blue lips and fingers-શ્વાસ લેવામાં તકલીફ હોઠ અને ફિંગર બ્લુ થઈ જાય
  • Anemia-એનીમિયા
  • Liver and kidney damage-લીવર અને કિડની ડેમેજ
  • If there is high blood pressure, hard disease and stroke can occur.-જો વધારે બ્લડ પ્રેશર હોય તો હાર્ડ ડિસિઝ અને સ્ટ્રોક થઈ શકે.
  • Nursing Responsibility નર્સિંગ રિસ્પોન્સિબિલિટી
  • મેડીટેશન આપતા પહેલા દર્દીના દુખાવાને એસેસ કરવું.
  • દુખાવાના લેવલને ચેક કરવું.
  • જે હેલ્થ કેર પ્રોવાઇડર ને ડોઝ ઓળખવામાં હેલ્પ કરશે.
  • ટેમ્પરેચર ચેક કરવું.
  • એલર્જીક રિએક્શન ચેક કરવુ.

🏹 Famotidineફેમોટીડીન

group-ગ્રુપ

હિસ્ટામાઇન H2 રીસેપટર એન્ટાગોનીસ્ટ ઓર H2 બ્લોકર એન્ટાસિડ

dose -ડોઝ

20 mg ,40 mg

Route (રૂટ):-ઓરલ (Oral)

Mode of Actionમોડ ઓફ એક્શન

ફેમોટીડીન એ ગેસ્ટ્રીક એસિડ નું પ્રોડક્શન ઓછું કરે છે અને પેપ્સીન કન્ટેન્ટ અને એસિડના concentration ને સપ્રેઝ કરે છે .
HCLના વોલ્યુમ ને ઓછું કરે છે તેમજ H2 રીસેપ્ટરને બ્લોક કરે છે.

brand nameબ્રાન્ડ નેમ
Pepsid and Zantac-પેપ્સીડ અને ઝેંટેક

Indications of Famo Tidineઇન્ડિકેસન ઓફ ફેમો ટીડીન

Duodenal ulcer-ડીઓડીનલ અલ્સર
ગેસ્ટ્રો ઇસોફેસિયલ રિફ્લક્ષ ડીસીઝ
Heart burn-હાર્ટ બર્ન
Heart burn-અપચો
Stomach ulcer-સ્ટમક અલ્સર

Contraindication of Famotidineકોન્ટ્રા ઇન્ડિકેશન ઓફ ફેમોટીડીન

Hypersensitivity-હાઇપર સેન્સીટીવીટી
Cross-sensitivity TVT of H2 RAS-H2 RAS ની ક્રોસ સેનસી ટીવીટી

Side effectsસાઈડ ઈફેક્ટ

headache-માથું દુખાવો
Dizziness-ડીઝીનેસ
Constipation-કબજિયાત
Diarrhoea-ઝાળl
worry-ચિંતા
Peeling of the skin-સ્કીન ઉખડી જવી
Blood in stool and urine-સ્ટૂલ અને યુરિનમાં લોહી આવવું
Difficulty breathing-શ્વાસ લેવામાં તકલીફ થવી
Rapid pulse.-પલ્સ ફાસ્ટ થઈ જવા.

Nursing Responsibilityનર્સિંગ રિસ્પોન્સિબિલિટી

જો કોઈ સાઈડ ઈફેક્ટ થાય તો મોનિટર કરવી.
એબડોમીનલ પીઇનને અસેસ કરવું.
CBC ,ફ્લુઈડ અને ફાઇબર ઇન્ટેક રેગ્યુલર મોનિટર કરવા.

🏹 Dicyclomine tablet -(ડાય સાઇકલો માઈન)

Group (ગ્રુપ) :-

  • antispasmodic,-એન્ટીસ્પાઝમોડિક,
  • Anticholinergic OR-એન્ટીકોલીનર્જીક OR
  • antimuscarinic,-એન્ટીમશ્કેરીનિક,
  • અને તેનો ક્યારેક ઉપયોગ એન્ટીઈમેટિક તરીકે પણ થાય છે.

Dose-(ડોઝ)

20-40mg(ઓરલ આપતા હોય ત્યારે ),
10- 20mg(IM-ઇન્ટ્રામસ્ક્યુલર આપતા હોય ત્યારે),
Never give an IV.-IV ક્યારેય ન આપવુ.

Synonyms (સીનોનેમ)

Dicyclovarine,-ડાય સાઇકલોવેરીન,
Die Cyclo Varinum,-ડાઈ સાઇકલો વેરીનમ,
Dicyclovir,-ડાય સાઇકલો વેરીની,
Di cycloverina.-ડાય સાઇકલોવેરીના.

MOA(Mode of Action, મોડ ઓફ એક્શન)

આ એન્ટીકોલીનર્જીક છે કે જે એસીટાઈલ કોલાઇન રિસેપ્ટર ઉપર વર્ક કરે છે,

પ્રથમ અસર તેની, એસીટાઈલ કોલાઈન રિસેપ્ટરને બ્લોક કરે છે. જેમાં એસિટાઈલ કોલાઇન એ મસલનું સ્પાસમ (ખેચાણ) કરાવે છે.

તેનું બીજું કાર્ય એ સ્મુથ મસલ્સ પર અસર કરે છે તેમાં તે ઇન્ટેસસ્ટાઈનમા આવેલા સ્મૂથ મસલ્સને રિલેક્સ કરે જે જેથી ખેંચાણ જે મસલમાં આવેલું હોય છે તે ઘટી જાય છે.

Use (ઉપયોગ)

ફંકશનલ બોવેલ ડિસઓર્ડર અને ઈરીટેબલ બોવેલ સિન્ડ્રોમ માટે ઉપયોગ કરી શકાય છે,

તે સ્ટમક અને આંતરડામાં જે ખેંચાણ થતું હોય તે ઓછું કરે છે અને તેના મસલને રિલેક્સ કરે છે.

આ મેડિસિન ડોક્ટરના કહ્યા પ્રમાણે ફૂડ સાથે અથવા ફૂડ વગર દિવસમાં ચાર વખત લેવી.

આ મેડિસિનને શરૂઆતમાં લો ડોઝ સાથે લેવી અને પછી હાઈ ડોઝ સાથે લેવી ડોક્ટરના કહયા પ્રમાણે.

Indications(ઇન્ડિકેશન)

irritable bowel syndrome,-ઈરીટેબલ બોવેલ સિન્ડ્રોમ,

stomach ache,-પેટનો દુખાવો,

To reduce intestinal torque,-આંતરડાની મોમેન્ટ ને ઓછી કરવા,

For an overactive bladder,-વધારે એક્ટિવ બ્લાડર માટે,

Diarrhea (cobwebs),-ડાયરિયા( જાળા),

motion sickness,-મોશન સિકનેસ,

Vomiting, dysmenorrhea,-વોમિટિંગ, ડીસમેનોરિયા,

Morning sickness.-મોર્નિંગ સિકનેસ.

Contraindications(કોન્ટ્રા ઈન્ડીકેશન)

Hypersensitivity,-હાયપર સેનસીટીવીટી,

ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઈનલ ટ્રેકના ઓબસ્ટ્રક્ટિવ (અવરોધક) ડીસીઝ,

Severe ulcerative colitis,-સીવીયર અલ્સરેટીવ કોલાઈટીસ,

Isophagitis,-ઈસો ફેજાયટીસ,

Glaucoma, myasthenia gravis-ગ્લકોમા, માયસ્થીનિયા ગ્રેવીસ

ઇન્ફન્ટ કે જે છ મહિના કરતાં નાનું હોય તેને, ઉપરના ડીસીઝ ધરાવતા વ્યક્તિને આ મેડિસિન ન આપવી જોઈએ.

Side effectsસાઈડ ઈફેક્ટ

  • business,-ડીઝિનેસ,
  • drowsiness,-ડ્રાઉસીનેસ,
  • lightheadedness,લાઈટહેડેડનેસ,
  • Weakness-નબળાઈ
  • Dry mouth, noseya,-ડ્રાય માઉથ,નોઝિયા,
  • Blurredvision-બ્લરડવિઝન
  • Dry ice-ડ્રાય આઈસ
  • dry mouth,-ડ્રાય માઉથ,
  • constipation-કોન્સ્ટિપેશન (કબજિયાત),
  • Abdominal bloating-એબડોમીનલ બ્લોટીંગ
  • લોસ ઓફ એપેટાઇડ(ભૂખ ન લાગવી)

Nursing Responsibilityનર્સિંગ રિસ્પોન્સિબિલિટી

  • પેશન્ટને ડ્રગ આપતી વખતે ફાઈવ આર (5R) ચેક કરીને ડ્રગ આપવી. ત્યાં રાઈટ પેશન્ટ ,રાઇટ ડ્રગ ,રાઇટ રૂટ ,રાઇટ ડોસ, રાઈટ ટાઈમ ચેક કરવા.
  • નરશે પેશન્ટની એલર્જીની હિસ્ટ્રી લેવી જો તેને અગાઉ હિસ્ટ્રી હોય તો મેડિસિન ન આપવી.
  • નર્સે પેશન્ટની બીજી મેડિકલ કોઈપણ કન્ડિશન વિશેની માહિતી લેવી જેથી તે મેડિસિન એ પેશન્ટ માટે કોન્ટ્રાઈન્ડીકેટેડ છે એ નક્કી કરી શકાય.
  • મેડીસીનની સાઈડ ઈફેક્ટ વિશે પેશન્ટને પહેલેથી જ જાણકારી આપવી .
  • પેશન્ટમાં જો ડ્રગ લીધા પછી સિરિયસ પ્રોબ્લેમ જોવા મળે તો તેને જલ્દીથી સારવાર કરવી.
  • કોઈપણ ડેન્જરસ અસર થાય પેશન્ટ પર તો ડોક્ટરને જાણ કરવી.
  • ડાયસાઈક્લોમાઇન ને કારણે સાઈડ ઈફેક્ટમાં વધારે ડીઝનેસ તથા ડ્રાઉઝીનેસ થાય છે તેથી પેશન્ટને ડ્રાઇવિંગ અને મશીનરી કાર્ય તથા બીજા કાર્ય કરવાની ના પાડવી.
  • બ્રીસ્ટ ફીડીંગ કરાવતી મધરને આ મેડિસિન ન આપવી આ મેડિસિન એ બ્રેસ્ટ મિલ્કમાં પાસ થાય છે તેથી તે ઇન્ફન્ટમાં જાય છે અને તેમાં અયોગ્ય અસર કરી શકે છે
    તેથી ન આપવી.
  • છ મહિનાથી નાના બાળકોને આ મેડિસિન ન આપવી કારણકે તેમાં સાઈડ ઈફેક્ટ વધારે જોખમી થઈ શકે છે .
  • ઓવરડોઝ ન થાય તે બાબતનું ધ્યાન રાખવું.
  • નર્સ ધ્યાન રાખવું કે
    એન્ટાએસિડ ની સાથે ડાય સાઇક્લોમાઇન ક્યારે ન આપવી કારણકે એન્ટાએસિડ એ ડાયસસાયકલોમાઈન ટેબલેટ નું એબશોપ્શન ઘટાડે છે
  • જો એન્ટા એસિડ સાથે ડોક્ટરે લખેલી હોય તો ડાયસાઇકલો માઈનને જમ્યા પહેલા લેવી અને એન્ટા એસિડને જમ્યા પછી લેવી.

omeprazole (ઓમેપ્રોઝોલ )

Group( ગ્રુપ ) પ્રોટોન પંપ ઇન્હીબીટર

Brand name ( બ્રાન્ડ નેમ) પ્રીલોસેક, લોસેક, ઓમેસેક.

Dosage (ડોઝ)

પેકેટ – 2.5mg-10mg,
સસ્પેન્સ-2mg/ml,
ટેબલેટ/ કેપ્સ્યુલ-10 mg,20mg,40mg,
ઓરલ ડિસઇન્ટીગ્રેટીંગ ટેબલેટ-20 mg.

20- 40 mg once in daily ( OD )
જમ્યા પહેલા લેવામા આવે છે.

Route of Administration ( રુટ ઓફ એડમિનિસ્ટ્રેશન)

ઓરલી( જમ્યા પહેલા લેવી).

Mechanism Of Action (મીકેનીઝમ ઓફ એક્શન )

ઓમેપ્રાઝોલ એ સ્ટમક લાઇનિંગ મા પ્રોટોન પમ્પ ની એક્ટિવિટીઝ ને ઇન્હીબીટ કરે છે.આ પ્રોટોન પમ્પ એ સ્ટમક એસિડ ના પ્રોડક્શન કરવા માટે રિસ્પોન્સિબલ હોય છે.આ પ્રોટોન પમ્પ ના બ્લોક થવાના કારણે સ્ટમક મા એસિડ નુ પ્રોડક્શન રિડ્યુસ થાય છે.તેના કારણે એસિડીટી નુ લેવલ પણ ડીક્રીઝ થાય છે.અને સિમ્પટોમ્સ રિલીવ થાય છે.

Indication ( ઇન્ડીકેશન)

ગેસ્ટેરો ઇન્ટેસ્ટાઇનલ રિફ્લક્ષ ડિસીઝ (GERD),
પેપ્ટીક અલ્સર,
ઝોલિંગર એલિશન સિન્ડ્રોમ,
ઇરોઝીવ ઇસોફેજાઇટીસ,
NSAID ઇન્ડયુઝડ અલ્સર,
H.pylori ઇન્ફેક્શન,
રિફ્લક્ષ ઇસોફેજાઇટીસ,
પ્રોફાઇલેક્સિસ ફોર અલ્સર.


Contraindications ( કોન્ટ્રાઇન્ડિકેશન)

હાઇપર સેન્સિટીવિટી,
સિવ્યર લિવરડીસીઝ,
પ્રેગ્નેનેન્સિ એન્ડ બ્રેસ્ટફિડીંગ,
ગેસ્ટ્રીક મેલિગ્નંન્સી.

Side effects ( સાઇડ ઇફેક્ટ)

હેડએક,
એબડોમીનલ પેઇન,
ડાયરિયા,
વોમિટિંગ,
ફ્લેટયુલેન્સ,
ડિઝીનેસ,
એસિડ રીગરજીટેશન,
કોન્સ્ટીપેશન,
રેસિસ,
કફ,
અપર રેસ્પીરેટરી ઇન્ફેક્શન .

Nursing Responsibility (નર્સિંગ રિસ્પોન્સિબિલિટી)

પેશન્ટ અસેસમેન્ટ
પેશન્ટ ની મેડિકલ હિસ્ટ્રી નું અસેસમેન્ટ કરવુ, જેમાં એલર્જી, કરન્ટ મેડિકેશન અને ઓમેપ્રાઝોલ ની સેફ્ટી અથવા ઇફેક્ટિવનેસ ને અસર કરી શકે તેવી કોઇપણ પહેલા ની કન્ડિશન છે કે નહી તે અસેસ કરવુ.

એજ્યુકેશન:
પેશન્ટ ને મેડિસિન વિશે સંપૂર્ણ એજ્યુકેશન
પ્રોવાઇડ કરવુ, જેમાં તેનો , ડોઝ, સાઇડ ઇફેક્ટ અને એડમિનિસ્ટ્રેશન કરવા માટેનુ કોઇપણ સ્પેસિયલ ઇન્સ્ટ્રક્શન (દા.ત., જમ્યા પહેલાં લેવી).

મોનિટરિંગ:
થેરાપ્યુટીક ઇફેક્ટિવનેસ અને કોઇપણ સાઇડ ઇફેક્ટ, ખાસ કરીને ગેસ્ટેરોઇન્ટેસ્ટાઇનલ સીમટોમ્સ, જેમ કે
પેટમાં દુખાવો, નોઝીયા અથવા ડાયરિયા છે કે નહી તેનુ કન્ટિન્યુઅસલી મોનિટરિંગ કરવુ.

લાઇફ સ્ટાઇલ ચેન્જીસ:
પેશન્ટ ને લાઇફસ્ટાઇલ માં ચેન્જીસ વિશે એડવાઇઝ આપવી જે મેડિકેશન ની ઇફેક્ટિવનેસ ને એનહાન્સ કરી શકે, જેમ કે ડાયટ માં ચેન્જીસ, વેઇટ મેનેજમેન્ટ અને સ્મોકિંગ અને આલ્કોહોલ અવોઇડ કરવુ.

ફોલોઅપ
પેશન્ટ ને મેડિકેશન ની કેટલા પ્રમાણમાં ઇફેક્ટિવનેસ તે અસેસ કરવામાં તથા મેડીકેશન ની કોઇપણ એડવર્ડ્સ ઇફેક્ટ છે કે નહીં તે અસેસ કરવા માટે રેગ્યુલર ફોલો અપ લેવા માટે એડવાઇઝ આપવી.

ડોક્યુમેન્ટેશન
પેશન્ટ ને પ્રોવાઇડ કરવામાં આવેલી મેડીકેશન નું કમ્પલીટ ડોક્યુમેન્ટેશન કરવું જેમાં ટાઇમ, ડેટ ,રુટ,ડોઝ વગેરે નું પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરવું.

  • Domperidone ( ડોમ્પેરીડોન)

Group ( ગ્રુપ) ડોપામાઇન એન્ટાગોનીસ્ટ / એન્ટીઇમેટીક

Brand name (બ્રાન્ડ નેમ) મોલિટીયમ

Dosage( ડોઝ )

10- 20 mg orally દિવસ મા 3-4 ટાઇમ ( જમ્યા પહેલા).

Route ( રુટ )

ઓરલી (જમ્યા પહેલા).

Mechanism of Action ( મીકેનીઝમ ઓફ એક્શન)

ડોમપેરીડોમ એ ડોપામાઇન એન્ટાગોનીસ્ટ તરીકે વર્ક કરે છે. એટલે કે બ્રેઇન તથા ગસ્ટેરો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેકમાં જે ડોપામાઇન રિસેપ્ટર્સ પ્રેઝન્ટ હોય તેને બ્લોક કરવા માટેનું વર્ક કરે છે.
આ ડોપામાઇન રિસેપ્ટર્સ એ બ્લોક થવાના કારણે ડોમ્પેરીડોન એ સ્ટમક તથા ઇન્ટેસ્ટાઇન ની મુમેન્ટ તથા તેના કોન્ટ્રાકશન ને ઇન્ક્રીઝ કરે છે. તથા સ્ટમક માં થતી મુવમેન્ટ ને એન્હાન્સ કરવામાં મદદ કરે છે.

આ પ્રોસેસ ના કારણે સ્ટમક તથા ઇન્ટરસ્ટાઇન ની એક્ટિવિટી એ ઝડપી થાય છે જેના કારણે નોઝીયા,વોમીટીંગ,બ્લોટીંગ, તથા ડિસ્કમ્ફર્ટ જેવા સિમ્ટોમ્સ રીલીવ થાય છે

વધુમાં,
બ્રેઇન માં ડોપામાઇન રીસેપ્ટર્સ ને બ્લોક કરીને, ડોમ્પેરીડોન નોઝિયા તથા વોમિટિંગ જેવા સિમ્ટોમ્સ ને ટ્રીગર કરતા સીગ્નલ્સ ને પણ ઇન્હીબીટ કરી ને નોઝીયા અને વોમિટિંગ ને પણ રિડ્યુસ કરે છે.

ઓવરઓલ ડોમ્પેરીડોન ની મિકેનિઝમ ઓફ એક્શન એ ગેસ્ટેરો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેકની મોટીલીટી ને ઇન્ક્રીઝ કરી નોઝીયા,વોમિટિંગ, બ્લોટીંગ તથા ડિસ્કમ્ફર્ટ જેવા સિમ્ટોમ્સ ને રિલીવ કરે છે.

Indication (ઈન્ડીિકેશન)

નોઝીયા ,
વોમીટીંગ ,
એબડોમિનલ બ્લોટીંગ,
એબડોમીનલ ડિસ્કમ્ફર્ટ,
ગેસ્ટેરો ઈસોફેજિયલ રિફ્લક્ષ ડિસીઝ (GERD).

Contraindications ( કોન્ટ્રાઇન્ડિકેશન)

હાઇપરસેન્સિટીવીટી,
એલર્જીક રિએક્શન,
ગેસ્ટેરો ઇન્ટેસ્ટાઇનલ ઇન્ટેસ્ટાઇનલ બ્લીડિંગ,
સિવ્યર લીવર ડીસીઝ,
કાર્ડિયાક એરીધેમીઆસ ની હિસ્ટ્રી હોય તો,
પ્રોલેક્ટીનોમાં હોવાના કારણે.

Side effects (સાઇડ ઇફેક્ટ)

એબડોમિનલ ક્રેમ્પસ થવું,
ડાયરિયા,
કોન્સ્ટીપેશન,
ડ્રાય માઉથ,
હેડએક,
ફટીગ,
હાટૅ રેટ મા ચેન્જીસ થવા,
એલર્જીક રિએક્શન જોવા મળવી જેમ કે,
રેસિસ,
ઇચિંગ,
ફેસ,લિપ,તથા ટંગ મા સ્વેલિંગ થવુ,
બ્રિધિંગ ડીફીકલ્ટીઝ થવી.

Nursing Responsibility ( નર્સિંગ રિસ્પોન્સિબિલીટી)

પેશન્ટ અસેસમેન્ટ:
પેશન્ટ ના મેડિકલ હિસ્ટ્રી નું અસેસમેન્ટ કરવુ જેમાં એલર્જી, પ્રેઝન્ટ મેડિકેશન અને ડોમ્પેરીડોન ની સેફ્ટી તથા તેની ઇફેક્ટિવનેસ ને અસેસ કરવી.

એજ્યુકેશન
પેશન્ટ અને તેમના કેર ગીવર ને મેડિકેશન વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવુ, જેમાં તેનો પર્પઝ, ડોઝ, સાઇડ ઇફેક્ટ અને એડમિનિસ્ટ્રેશન માટે એડવાઇઝ આપવી.(દા.ત., જમ્યા પહેલાં લેવી).

મોનિટરિંગ:
એડવર્સ રીએક્શન અને કોઇપણ થેરાપ્યુટીક ઇફેક્ટિવનેસ, મેઇન્લી પેટમાં ક્રેમ્પસ, ડાયરિયા, અથવા કોન્સ્ટીપેશન જેવા ગેસ્ટેરો ઇન્ટેસ્ટાઇનલ રિલેટેડ સિમ્ટોમ્સ છે કે નહીં તે અસેસ કરવું.

ઇલેક્ટ્રોલાઇટ લેવલ:
ઇલેક્ટ્રોલાઇટ નું મોનિટરિંગ કરવુ જેમા ઇલેક્ટ્રોલાઇટ લેવલ , તેમા ખાસ કરી ને પોટેશિયમ નું લેવલ મોનિટરિંગ કરવુ.

સિમ્ટોમ્સ મેનેજમેન્ટ
પેશન્ટ ને મેડિકેશન ની અધર સાઇડ ઇફેક્ટ છે કે નહીં તે અસેસ કરવું. તથા તે સિમ્પટોમ્સ નું મેનેજમેન્ટ કરવું.

પેશન્ટ સપોર્ટ
પેશન્ટ ને ઇમોશનલ સપોર્ટ તથા રીએશ્યોરન્સ પ્રોવાઇડ કરવું.

ફોલોઅપ
પેશન્ટ ને રેગ્યુલર ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.

ડોક્યુમેન્ટેશન
પેશન્ટ ને પ્રોવાઇડ કરવામા આવેલી મેડિકેશન નુ પ્રોપરલી ડોક્યુમેન્ટેશ

Levocetirizine

group

સેકન્ડ જનરેશન એન્ટીહિસ્ટેમાઈન

Route
Oral

Dosage

એડલ્ટ એન્ડ ચાઈલ્ડ > 6 યર : 5mg/daily

Mode of action

તે H1 રીસેપ્ટર એન્ટાગોનિસ્ટ તરીકે હોય છે, તેની સાથે તે કેટલાક માસ્ટ સેલ ને સ્ટેબિલાઇઝ કરવાની એક્ટિવિટી કરે છે, તે CNS પર કોઈ ઈફેક્ટ દર્શાવતું નથી.

indication

સીઝનલ એલર્જી રાઈનાઈટીસ, બીજા કોઈ કારણોસર રાઈનેટીસ, ક્રોનિક ઈડિયાોપેથીક અર્ટીક એરીયા,
ફીવર, ઇચિંગ, હાઈવ્સ જેવા એલર્જીક સીમટમ્સને ને દૂર કરવા.

contraindication

હાયપર સેનસીટીવીટી,
સિવ્યર રીનલ ઇમ્પેર્મેન્ટ, આલ્કોહોલ યુઝ, હિમોડાયાલિસિસ.

side effects

હેડ એક ,
ડ્રાય માઉથ,
ફટિક,
રાઈનાઈટીસ,
ફેરઇન્જાઇટિસ,
એબડોમીનલ પેઇન,
માઈગ્રેન,
એસ્થેનિયા.

nursing responsibility

પેશન્ટની મેડિકલ, એલર્જી અને હાલની મેડીકેશન વિશેની સંપૂર્ણ હિસ્ટ્રી લેવી.

પેશન્ટને મેડિસિન વિશેનું એજ્યુકેશન આપવું.

પેશન્ટમાં સાઇડ ઇફેક્ટ નું મોનિટરિંગ કરવું.

યોગ્ય ડોસેજ અનુસાર ડ્રગ એડમિનિસ્ટર કરવી.

ફોલો અપની પેશન્ટને સલાહ આપવી.

આ ઉપરાંત ડોક્યુમેન્ટ કરવું.

🏹 Ascorbic acid tablet (vitamin c) -એસ્કોર્બિક એસિડ ટેબ્લેટ (વિટામિન- સી)

Groupસમૂહ
વિટામીનસ સપ્લીમેન્ટરી.

ડોઝ DOSAGE
500 mg

Route
Oral (by mouth)-ઓરલ( મુખ દ્વારા),I.M

વાપરવુUse

  • વિટામીન સી એ એનટી ઓક્સીડન્ટ મેડીકેશન હોય છે.
  • તે ચુવેબલ ટેબલેટ તરીકે મળી આવે છે.
  • તેનો ઉપયોગ એ વિટામિન સી નું ઓછા પ્રમાણ હોય તેમાં થાય છે.
  • વિટામીન c બોડીના સેલ, ઈમ્યુન સિસ્ટમ, બોન્સ અને બ્લડ વેસલ્સ વગેરેને મેન્ટેન તથા હેલ્ધી રાખે છે.
  • તેનો ઉપયોગ સ્કરવી પ્રિવેન્ટ કરવા માટે થાય છે.
  • આ ઉપરાંત વિટામિન સી નો ઉપયોગ એ આયર્ન એબ્ઝોપ્શન અને કોલેજનનું પ્રોડક્શન( ઉત્પન્નg કરવા માટે થાય છે .
  • તથા વિટામીન સી એ જીનજીવાયટીસ અને કોલેજન ડીસઓર્ડરમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
  • આ ઉપરાંત વિટામિન સી નો ઉપયોગ એ ટિશ્યુ રીપેર અને વૂંડ હિલિંગ એટલે કે ઘા રૂજવવા માટે થાય છે.
  • બેબીમાં બોન અને દાંતના ડેવલપમેન્ટમાં મદદ કરે છે.
    કોને આપી શકાય? Indications
  • વિટામીન સી ની ખામી,
  • scurvy,-સ્કરવી,
  • વુંડ(ઘા) અને બોનમા ડીલે હીલિંગ(રૂજાવુ) થતું હોય.
  • યુરિન એસીડીફીકેશન.
  • આ ઉપરાંત, એન્ટીઓકસીડન્ટ અને એન્ટિવાયરલ તરીકે પણ ઇફેક્ટિવ હોય છે.
  • વિટામીન સી ,વિટામિન ડી, વિટામીન એ, ની ખામી માટે પણ ઉપયોગી હોય છે .
  • common cold,-કોમન કોલ્ડ,
  • Oral bacterial infection,-ઓરલ બેક્ટેરિયલ ઇન્ફેક્શન,
  • આયર્ન ડેફિસિયન્સી (ખમી), ફોલેટ ખામી.
  • વગેરે જેવા રોગોમાં વિટામીન સી નો ઉપયોગ થાય છે વિરોધાભાસcondraindication હાઈપર્સ સેનસીટીવીટી,
    બ્લડ ડિસઓર્ડર જેવા કે,
    thalassemia,-થેલેસેમીયા,
    sickle cell disease,-સિકલસેલ ડીસીઝ,
    હિમો ક્રોમેટોસિસ એટલે કે આયર્નનું લેવલ વધારે હોય.

Side effectsસાઈડ ઈફેક્ટ

Diarrhea, nausea-ડાયરીયા, નોઝિયા
heart buns,-હાર્ટ બન્સ,
crystal, flushing,-સ્ફટિક, ફ્લશિંગ,
one head,-હેડએક,
ગેસ, માઉથ શોર વગેરે.

Nursing Responsibilityનર્સીગ રિસ્પોન્સિબિલિટી

નર્સ ડોક્ટરનો ઓર્ડર ચેક કરવો.

આ ઉપરાંત પેશન્ટને મેડિસિન આપતા પહેલા 5R ને ચેક કરવા જેમાં રાઈટ પેશન્ટ, રાઈટ ટાઈમ, રાઈટ રુટ ,રાઈટ ડ્રગ ,રાઇટ ડોઝ વગેરેનો સમાવેશ થાય છે.

મેડિસિન આપતી વખતે પેશન્ટને મેડિસિનની સાઇડ ઇફેક્ટ વિશે માહિતી આપવી.

આ ઉપરાંત પેશન્ટને મેડિસિન લીધા પછી કોઈ વધારાના સાઈન અને સીમટમ જોવા મળે તો તરત જ જાણ કરવા કહેવું.
અને ડોક્ટરને નરશે જાણ કરવી.

આ ઉપરાંત નરસે પેશન્ટને વિટામીન સી ની ફાયદા કારક અસર વિશે જાણ કરવી જેમ કે તે ઘા રૂજવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે,
તે બધી જ માહિતી આપવી.

પેશન્ટમાં જો એલર્જીક અસર જોવા મળે તો તરત જ ડોક્ટર ને જાણ કરવી.

ટાઈમ સર પેશન્ટને મેડિસિન આપવી અને યોગ્ય ડોઝ પણ જાળવવો.

Calcium gluconate tabletકેલ્સિમ ગ્લુકોનેટ ટેબ્લેટ

Groupસમૂહ

કેલ્શિયમ સોલ્ટ , કાર્ડિયો પ્રોટેક્ટિવ એજન્ટ

Route -રૂટ

ઓરલ ,IV(ઇન્ટ્રા વિનસ)

Dose- ડોઝ

એડલ્ટ (પુખ્ત વય) :- 500 mg/day

MOA (મોડ ઓફ એક્શન)

કેલ્શિયમ ગ્લુકોનેટ એ બ્લડમાં કેલ્શિયમ નું લેવલ વધારે છે અથવા વધારે પડતા પોટેશિયમ અને મેગ્નેશિયમની સાથે જોડાઈ છે અને તેને પરિણામે કેલ્શિયમનું લેવલ વધારે છે.

Uses -ઉપયોગ કરે છે

કેલ્શિયમ ગ્લુકોનેટનો ઉપયોગ એ હાઈપો કેલ્શિયમ એટલે કે કેલ્શિયમનું ઓછું લેવલ હોય ત્યારે, કાર્ડિયાકરેસ્ટ, હાઇપર કેલેમિયા અથવા હાઈપર મેગ્નેશિયમને કારણે કાર્ડીઓટોકસી સીટી વગેરેને મેનેજ કરે છે.

પ્રેગ્નેન્સી અને બ્રેસ્ટ ફીડીંગ માં તેનો ઉપયોગ થાય છે.

Mgso4 (મેગ્નેશિયમ સલ્ફેટ )નો એન્ટીડોટ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે,

જ્યારે Mgso4 ની ટોકસીસીટી થાય છે ત્યારે તેના ઉપયોગ કરવામાં આવે છે.

Indications -ઈન્ડીકેન

hypocalcemia,-હાયપોકેલસેમિયા,
cardiac rest,-કારડીયાક રેસ્ટ,
Hyper magnesium,-હાઇપર મેગ્નેશિયમ,
hyperkalemia,-હાઈપર કેલેમિયા,
મેગ્નેશિયમ સલ્ફેટની ટોકસીસીટી, બ્રેસ્ટ ફીડીંગ, પ્રેગનેન્સી.

Contraindications -બિનસલાહભર્યું

hypercalcium,-હાઇપરકેલ્શિયમ ,

Hypersensitivity,-હાઇપર સેનસીટીવીટી,

Saccharoidosis,-સેક્રોઇડોસીસ,

કોઈપણ ઓર્ગન અથવા ટીસ્યુ માં લમ્પ હોય ત્યારે,

ventricular fibrillation,-વેન્ટ્રીક્યુલર ફેબ્રીલેશન,

Hypokalemia, renal calculi,-હાઇપોકેલેમિયા, રીનલ કેલક્યૂલી,

કેન્સરનું પેશન્ટ કે જેમાં બોનનું મેટાસ્ટેસસીસ થયેલું હોય.

Side effect આડઅસર

CNS (Central Nervous System)- CNS (સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ) :-

tingling sensation,-ટીંગલિંગ સેન્સેશન,
કોઈ જુલમ કરે એવું સેન્સેશન,( Syncope.-સિનકોપ.)

CV (Cardio Vascular) -CV (કાર્ડિયો વાસ્ક્યુલર) :-

bradycardia,-બ્રેડિકાર્ડીયા,
cardiac arrest,-કારડીયાક અરેસ્ટ ,
Arrhythmia.-એરીધેમિયા.

GI (Gastro Intestinal) -GI( ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઈનલ) :-

કોન્સ્ટીપેશન (કબજીયાત), ઇરિટેશન,
નોઝિયા ,વોમીટીંગ, તરસ લાગવી પેટમાં દુખાવો, ફટીક.

GU (Genitourinary)- GU(જનાઈટોયુરીનરી) :-

poly urea,-પોલી યુરિયા,
Renal calculi.-રીનલ કેલ્ક્યુલી.

Metabolic -મેટાબોલિક :-
Hyper calcium-હાયપર કેલ્શિયમ.

the skin -ચામડી :-

ચામડીમાં રેસ, લોકલ રિએક્શન,
itching,-ઇચિંગ (ખંજવાળ),
ફેસમાં ,લિપ્સ ,જીભ અને થ્રોટમાં સોજો.

Nursing responsibility -નર્સિંગ જવાબદારી

ડિજિટલાઈઝડ દર્દી અને સેંક્રોઈ ડોસીસ, રીનલ અને કાર્ડિયાક ડિસીઝ ધરાવતા દર્દીઓમાં કેલ્શિયમની ગમે તે મેડિસિન આપતા હોય ત્યારે વધારે સાવધાની રાખવી જોઈએ.

કેલ્શિયમનું લેવલ વારંવાર ચેક કરવું નોર્મલ કેલ્શિયમનું લેવલ 9-10.5 mg/dl જાળવી રાખવું.

નરસે પેશન્ટમાં વધુ ખતરનાક હાઇપરકેલ્શિમયાના સાઇન અને સિમટમ ને ધ્યાનમાં રાખવા તથા પેશન્ટને પણ આ સાઇન અને સીમટમ્સ વિશે જાણકારી આપવી જેથી વધારે કોઈ જોખમી કન્ડિશન ઊભી ન થાય અને જો થાય તો તેને ટ્રિટ કરી શકાય.

હાઇપર કેલ્શિયમયાના ચિન્હો જેવા કે કન્ફ્યુઝન,કોમા,
સ્ટુપર એટલે કે મૂર્ખતા વગેરે હોય છે.

નરશે કેલ્શિયમ ને કેલ્શિટ્રાયોલ,કેલ્શિયમ ગ્લુકોનેટને કેલ્શિયમ ગ્લુબીયોનેટ ,કેલ્શિયમ ક્લોરાઇડ ને કેલ્શિયમ ગ્લુકોનેટ સાથે કન્ફ્યુઝ નહીં થવાનું.

જો દર્દીમાં GI( ગેસ્ટ્રો ઇન્ટરસ્ટાઈનલ) સીસ્ટમ અપસેટ થાય તો તેને જમ્યા પછીના એક થી બે કલાકની અંદર મુખ દ્વારા એટલે કે ઓરલ કેલ્શિયમ લેવાની સલાહ આપવી.

આ ઉપરાંત પેશન્ટને એક આખા ગ્લાસ પાણી સાથે કેલ્શિયમ મેડિસિન મુખ દ્વારા લેવાની સલાહ આપવી.

પેશન્ટને જો નોઝીયા, વોમિટિંગ, પેટમાં દુખાવો, પોલીયુરિયા, તરસ લાગવી, એનોરેકસિયા (ભૂખ ન લાગવી ),કબજિયાત વગેરે થાય તો તરત જ જાણ કરવા કહેવું.

પેશન્ટને એવી સલાહ આપવી કે તે કેલ્શિયમને લે તે પહેલા તેના ભોજનમાં હોલ અનાજ અને કઠોળ તથા ડ્રાય પ્રોડક્ટ ન હોવી જોઈએ કારણ કે તે કેલ્શિયમના શોષણમાં અસર કરે છે.

🏹 Iron & Folic acid tabletઆયર્ન અને ફોલિક એસિડ ટેબ્લેટ

Group- સમૂહ

સપ્લીમેન્ટરી ન્યુટ્રિઅન્ટ તરીકે હોય છે.

Dose -ડોઝ

Route -રૂટ

ઓરલ એટલે કે મુખ દ્વારા આપી શકાય છે.

MOA :- Mode of action MOA :- ક્રિયાની રીત

શરીરમાં RBC( રેડ બ્લડ સેલ) અને HB એટલે કે હિમોગ્લોબિન નું ઉત્પન્ન વધારી દે છે.

Uses -ઉપયોગ કરે છે

આ ટેબલેટ નો ઉપયોગ બ્લડમાં આયર્નના લેવલને ઓછું થવાથી પ્રિવેન્ટ કરે છે અથવા ટ્રીટ કરે છે.

HB અને RBC સેલ ની ખામીને અને એનેમિયાને ટ્રીટ( સારવાર) કરે છે.

ફોલિક એસિડ એ RBC( રેડ બ્લડ સેલ )ના બનવા માટે જરૂરી હોય છે.

Indications- ઈન્ડીકેન

iron deficiency, -આયર્ન ની ખામી,
Folic acid deficiency, anemia, -ફોલિક એસિડ ની ખામી, એનેમીયા,
As a prophylactic during pregnancy. પ્રેગનેન્સી દરમિયાન પ્રોફાઈલેકટીક તરીકે.

Contraindication -બિનસલાહભર્યું

Iron overload diseases, -આયર્ન ઓવરલોડ ડીસીઝ,
liver problem,- લીવર પ્રોબ્લમ,
Ulcers in the stomach and intestines. -સ્ટમક અને ઈન્ટેસ્ટાઇન મા અલસર.

Side effects -આડઅસરો

  • Diarrhea (cobwebs),- ડાયરિયા (જાડા),
  • Constipation, -કોન્સ્ટીપેશન (કબજિયાત),
  • Stomach cramps,-સ્ટમકમા ખેંચાણ,
  • upset stomach, -અપસેટ સ્ટમક ,
  • Black stool / dark stool,- બ્લેક સ્ટૂલ / ડાર્ક સ્ટૂલ,
  • black teeth,- બ્લેક ટીથ,
  • Gingivitis. -જીનજીવાયટીસ.

Nursing Responsibility- (નર્સિંગ રિસ્પોન્સિબિલિટી)

નરસે પેશન્ટને આ મેડિસિન આપતા પહેલા ફાઈવ આર ચેક કરવા ગયા જેમાં રાઈટ પેશન્ટ, રાઈટ ટાઈમ અને રાઈટ ડ્રગ, રાઇટ રૂટ, રાઈટ ડોઝ વગેરે.

નરશે કોઈ પણ પેશન્ટમાં આ ટેબલેટ પ્રત્યે હાઈપર્સેનસીટીવીટી છે કે નહીં તે ચેક કરવું અથવા તેની હિસ્ટ્રી લેવી.

પેશન્ટનૂ ડોક્ટરના કહ્યા પ્રમાણે બ્લડ ટેસ્ટ રેગ્યુલર સમયાંતરે કરવું જેથી HB અને RBC( રેડ બ્લડ સેલ) કાઉન્ટ ચેક કરી શકાય અને તે પ્રમાણે ટ્રીટમેન્ટ પેશન્ટને આપી શકાય.

પેશન્ટમાં કબજિયાત છે કે નહીં તે ચેક કરવું તેની ખાતરી પેશન્ટ પાસેથી લેવી.

નરશે 1mg (મિલિગ્રામ )કરતા વધારે ફોલિક એસિડ ન આપવી કારણ કે વધારે ફોલીક એસિડને કારણે સીઝર (આજકી) આવે છે, જે વધારે ફોલ્લીક એસિડની સાઇડ ઇફેક્ટ છે.

આ ઉપરાંત નર્સે પેશન્ટને એવી સલાહ આપવી કે આયરનની ટેબલેટ એ જમ્યા પહેલા લેવી જેને કારણે આયર્નનું એબસોપ્શન વધારે થાય છે જે વધારે અસરકારક હોય છે.

પેશન્ટનું બોવેલ મોમેન્ટ ચેક કરતા રહેવું જેથી કબજિયાતની પ્રોબ્લેમ છે કે નહીં તે જલ્દીથી શોધી શકાય.

જો પેશન્ટમાં પરનીસીયસ એનીમિયા હોય તો તેને ફોલિક એસિડ ન આપવી કારણ કે પરનીસીયસ એનિમિયા એ વિટામિન B12 ના ખામીથી થાય છે.

આ ઉપરાંત આયર્નની ટેબલેટને ખાટા ફળો અથવા વિટામીન સી સાથે લેવાથી તેનું એબઝોપશન વધે છે એટલે તેની સાથે લેવું.

તથા કોફી, ટી અને ડેરી પ્રોડક્ટ તથા ઈગ (ઈંડા) વગેરે સાથે આયર્નની ટેબલેટ ન લેવી જોઈએ આ નર્સે પેશન્ટને સલાહ આપવી.

આ ઉપરાંત પેશન્ટમાં બીજી કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળે તો તરત જ ડોક્ટરને જાણ કરવી.

પેશન્ટને યોગ્ય સમયાંતરે બ્લડ રિપોર્ટ કરીને HB કાઉન્ટ ની તપાસ કરવી અને તેના આધારે આ ટેબલેટ નો ડોઝ પેશન્ટને આપવો.

તથા પેશન્ટ યોગ્ય સમયાંતરે મેડિસિન લે છે કે નહીં તે ખાતરી કરવી.

IBUPROFEN

Group

  • Non steroidal anti inflammatory drug ( NSAID – નોન સ્ટીરોઈડલ એન્ટી ઇન્ફ્લામેન્ટરી ડ્રગ )
  • Propionic acid derivatives ( પ્રોપિયોનિક એસિડ ડેરિવેટિવ )

Dosage – ડોઝ
Adult – 400mg દિવસમાં 3 વખત ( મેકસીમમ 2.4 g દરરોજ ).
Children – માઈલ્ડ એનાલજેસીક અથવા એન્ટિપાયરેટીક : 10-15mg/kg/dose દર 4-6 કલાકે.

Mode of action
તે બાયોસિન્થેસિસને ઇન્હીબીટ કરે છે અને પ્રોસ્ટાગ્લેન્ડી‌ન રિલીઝ કરે છે. આ ડ્રગ સાઇક્લો-ઑક્સીજીનેઝ એન્ઝાઇમને inhibit કરે છે અને તેથી પ્રોસ્ટાગ્લેન્ડીન નું સિન્થેસિસ થાય છે. આ કમ્પાઉન્ડ એ ઇન્ફ્લામેશન માં ભાગ ભજવતા લ્યુકોટેરાઇનના ફોર્મેશનને ઇન્હીબીટ કરતું નથી.

Indication

  • રૂમેટોઇડ આર્થરાઇટિસ
  • ઓસ્ટિઓ આર્થરોસિસ
  • સિરોનેગેટિવ આર્થરોપેથી
  • સર્વાઇકલ સ્પોન્ડીલોસીસ
  • ડેન્ટલ અને ટ્રોમેટીક ઇન્ફ્લામેશન
  • પ્રાઇમરી ડીસમેનોરીયા

Contraindication

  • એક્ટિવ પેપ્ટીક અલ્સર
  • ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઈનલ બ્લીડિંગ
  • હાઈપર્સેન્સિટીવીટી
  • પ્રેગનેન્સી દરમિયાન

Side effect

  • નોઝિયા
  • વોમિટીંગ
  • એપીગેસ્ટ્રીક ડીસકમ્ફર્ટ
  • ડિઝીનેસ
  • માથું દુખવું
  • સ્કીન રેસ
  • થ્રોમ્બોસાયટોપેનીયઆ

Nursing responsibility

અસસેસમેન્ટ
પેશન્ટને ડ્રગ આપતા પહેલા અને આવતી વખતે વાઈટલ સાઇન ( ટેમ્પરેચર , પલ્સ , રેસ્પિરેશન અને બ્લડપ્રેશર ) હાર્ટ રેટ અને હેલ્થ સ્ટેટસ ચેક કરવું.
પેશન્ટ એજ્યુકેશન
પેશન્ટને મેડીકેશનના પર્પઝ , સાઈડ ઈફેક્ટ , ડોઝ તમામ વિશે સંપૂર્ણ માહિતી આપવી.
મોનિટરિંગ
વાઇટલ સેન્ડ ચેક કરતા રહેવું અને સાઈડ ઈફેક્ટ માટે ઓબ્ઝર્વેશન કરવું
પેશન્ટ હિસ્ટ્રી
પેશન્ટની મેડિકલ હિસ્ટ્રી , એલર્જી , લીવર પ્રોબ્લેમ વગેરે વિશે સંપૂર્ણ હિસ્ટ્રી લેવી. તે ડ્રગની ઇફેક્ટ પર અસર કરે છે.
5R – પેશન્ટ ને ડ્રગ આપતી વખતે રાઈટ પેશન્ટ , રાઈટ રુટ , રાઈટ ડોઝ , રાઈટ ટાઈમ , રાઈટ ડ્રગ‌ ખાસ જોવું.
લાઈફસ્ટાઈલ કાઉન્સેલિંગ
પેશન્ટને લાઈફ સ્ટાઈલ મોડીફીકેશન જેમ કે એક્સરસાઇઝ વિશે સમજાવવું. એવા પરિબળો છે દવાની અસરને વધારે છે તેના વિશે સમજાવો.
રેકોર્ડિંગ અને રિપોર્ટિંગ
ડ્રગના એડમિનિસ્ટ્રેશન પછી ડોક્યુમેન્ટેશન કરવું ખૂબ જ જરૂરી છે આ સિવાય કોઈ સાઈડ ઈફેક્ટ અથવા ચેન્જીસ હોય તો હેલ્થ કેર ટીમને ઇન્ફોર્મ કરવું.

Published
Categorized as GNM TY CHN II PRACTICAL, Uncategorised