skip to main content

GNM TY CHN II – PRACTICAL – CHN SPECIAL

CHN SPECIAL.

  • HOME VISIT BAG

Public health nursing ના field માં કામ કરતી નર્સ એ મોટાભાગે તેના ફીલ્ડ દરમિયાન તેની સાથે હોમ વિઝીટ બેગ રાખે છે. કારણ કે તેમાં તેની જરૂરિયાતની વસ્તુઓ મોટાભાગે હોય છે. Ex. Procedure ના સાધનો મેડિસિન વગેરે. આ બેગ આરોગ્ય કાર્યકર માટે ઘણી ઉપયોગી છે. તેમાં અલગ અલગ કમ્પાર્ટમેન્ટ હોય છે. કયા કમ્પાર્ટમેન્ટમાં કઈ વસ્તુ રાખેલી છે તેનો ખ્યાલ નર્સને હોય છે. તેથી વિઝિટ બેગ ફિલ્ડમાં સાથે રાખવી ખૂબ જ જરૂરી છે.

બેગ કેનવાસ, લેધર અથવા તો લાઈટ મેટલ માંથી બનેલી હોય છે. તે હાથમાં અથવા સોલ્ડર વડે ઊંચકી શકાય તેવી હોય છે. બેગમાં બહારના ભાગે પોકેટ હોય છે જેમાં નોટબુક ,મેજર ટેપ, ન્યુઝ પેપર અથવા પ્લાસ્ટિક સીટ, સાબુ સાબુદાની ,નેલ બ્રશ વગેરે હોય છે.

PRINCIPAL OF BAG TECHNIQUE

એક જ બેગ એક ઘણા બધા ફેમિલીમાં વિઝિટમાં ઉપયોગમાં લેવાની હોય છે. જેથી તેને કેમ હેન્ડલ કરવી તે અંગેની ટેકનીક ના સિદ્ધાંતો નીચે મુજબ છે.

પ્લાસ્ટિક સીટ કે ન્યૂઝ પેપર flat and clean surface પર પાથરવું અને તેના પર બેગ મુકવી જેથી તે contaminated ન થાય. જો નીચે ન મૂકી શકાય તેમ હોય અને ઉપર ટાંકવા માટેની જગ્યા હોય તો ઉપર ટાંગવી. બેગને એવી જગ્યાએ મૂકો કે જેને બાળકો touch ન કરી શકે. બેગ ખોલતા પહેલા હાથ સાબુથી વોશ કરવા.

જરૂરિયાત પ્રમાણે નર્સિંગ પ્રોસેસર કરવો. પ્રોસિજર થયા બાદ દરેક વસ્તુ વોશ કરવી અથવા boil કરવી. હેન્ડ વોશ કરી અને પછી જ ઇન્સ્ટ્રુમેન્ટ બેગમાં જગ્યાએ મૂકવા. જ્યારે આવું શક્ય ન હોય ત્યારે દરેક વસ્તુ અલગ અલગ મૂકવી.

_ અંદરની દરેક વસ્તુ નાના નાના પોકેટમાં અલગ રાખવી.
_ મેડિસિન ના દરેક બોટલ પર લેબલ હોવા જોઈએ.

contaminated dressing બાળી નાખવું. વપરાયેલ ન્યુઝ પેપર ,વપરાયેલ વસ્તુ અંદર ની બાજુ રહે તે રીતે ફોલ્ડ કરી બેગના બહારના પોકેટમાં મુકવી.

EQUIPMENTS

Home visit bag કે kit વિના કદી પણ હોમ વિઝીટ કરવી નહીં. બે અલગ અલગ કીટ હોય છે. જેમાં એક ડીલેવરી કીટ કે જે ડીલેવરીમાં વાપરવામાં આવે છે અને બીજી જનરલ નર્સિંગ અને post natal અને prenatal વિઝીટ માટેની કીટ હોય છે.

Delivery Kit.

ડીલવરી માટે યુનિસેફ કીટ નો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે અને ખૂબ જ સ્યુટેબલ છે તેમાં જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ અને આર્ટીકલ્સ એલ્યુમિનિયમ બોક્સમાં હોય છે હાલના મોડર્ન trend માં હવે ડિસ્પોઝેબલ કીટ ડિલિવરી માટે યુનિસેફ તેમજ who દ્વારા સપ્લાય કરવામાં આવેલ છે . જેમાની દરેક વસ્તુનો ઉપયોગ એક જ મધર માટે કરી discard કરવાની હોય છે.

Contains UNICEF delivery kit

1) પ્લાસ્ટિક બે જેમાં પ્લાસ્ટિક એપ્રોન્સ સીટ અને નેલ બ્રશ હોય છે.1

2) kidney tray ૨
3) aluminum Bowl

4) artery forceps ૨ pair
5) dissecting forceps ૨ pair

6) scissors ૧
7) cheatle forceps ૧ pair

8) gloves ૧ pair
9) insrument box ( with syringe and niddle)૧

10) enema કેન with connection ૧
11) urethral catheter_૧
12) mucus sucker, weight machine _૧
13) clinical thermometer _1
14) rectal thermometer _1
15) cotton ball
16) sterile gause piece

17) antiseptic bottle _1
18) spirit bottle _1
19) eyes drop for baby
20) fetoscope _1
21) measures tap _1
22) note book _1
Pen_1
Bag _1

NURSING BAG

નર્સિંગ તો 2 અલગ અલગ સપ્લાય કરવામાં ન આવે તો નર્સ એ તેમાં સુધારો કરી એક એર ટાઈટ પ્લાસ્ટિક બેગ કે ડબ્બો રાખવો જોઈએ.

ઇક્વિપમેન્ટ લાંબા અંતરે કે લાંબા સમયે લઈ જવાનું હોય તો હાથમાં esily ઊંચકીને લઈ જઈ શકાય તે માટે આ ડબ્બો અથવા પ્લાસ્ટિક બેગ નું વેઇટ ઓછું હોવું જોઈએ અને તેમાં જરૂરી આર્ટિકલ રાખવા જોઈએ આખું કન્ટેનર કમ્પલીટલી disinfected હોવું જોઈએ. તેમાં અલગ અલગ કોટન લાઇનિંગ હોવી જોઈએ.

નર્સ એ તેને અલગ અલગ રાખી લઈ જવો જોઈએ. પેન પેન્સિલ નોટબુક કે ડાયરી જેમાં તેની એ જોયેલી બાબતોની નોંધ કરવાની હોય છે અને પોતાના રેકોર્ડ લાભાર્થી નું ઘર છોડતા પહેલા તેમાં લખવાના હોય છે .તેણીએ પોતાની બેન માં ક્લીન ન્યુઝ પેપર ડ્રેસિંગ રાખવા માટેના ઉપયોગમાં લેવું જોઈએ.

CONTAINT OF NURSING BAG

1) એક વોટર પ્રુફ બેગમાં સાબુ નેઈલ બ્રશ અને ટોવેલ1

2) enema can_1

3) rubber urinary catheter _1

4) clinical thermometer _1

5) rectal thermometer _1

6) scissors _1

7) artery forceps _2

8) dissecting forceps _2

9) kidney tray _1

10) sterilize dressing bag_2

11) measures tap _1

12) fetiscop _1

13) one bag sterile soab stick_1

14) weight machine _1

15) gloves _1 pair

16) એક મોટી કોટન બેગ જે વિઝિટ દરમિયાન disinfect instrument રાખવા માટે_1

17) mucus sucker_1

18) cord clamp _1

19) eye antiseptic _1

20) urinary analysis out kil_1

21) small size paper

[Equipment and than care] બેગ ના દરેક સાધનોની રેગ્યુલર કેર લેવાય તે ખૂબ જ અગત્યનું છે. (care of the equipment).

(1)ઘરે ઘરે contaminated આર્ટીકલ્સ લઈને જવાનું હોવાથી ક્રોસ ઇન્ફેક્શનની શક્યતા અટકાવી શકાય.
(2) ઇન્સ્ટ્રુમેન્ટ લાંબો સમય સુધી વાપરી શકાય તે રીતે રાખી શકાય.
(3) દરેક ઇન્સ્ટ્રુમેન્ટ ને સારી રીતે ઉપયોગ કરવો જોઈએ.


એ યાદ રાખવું જોઈએ કે kitમાં રહેલ કન્ટેન્ટ ક્લીન અને સારી કન્ડિશનમાં રાખવા નીચે દર્શાવ્યા પ્રમાણે અલગ અલગ equipment ની care લેવી જોઈએ.

EQUIPMENT:-

(1)Bag:- જો મેટલ બેગ હોય તો તેને સાબુ પાણીથી સાફ કરી BOIL કરવી પરંતુ કેનવાસ બેગ હોય તો તેને વોશ ન કરતા સૂર્યપ્રકાશમાં તપાવી દેવી જોઈએ બેગમાં કોટન લાઇનિંગ મૂકેલી હોય તો તેને થોડા થોડા સમયે બદલવી જોઈએ બેગનું બહારનું પોકેટ સાબુ, ટોવેલ or નેપકીન અને ન્યુઝપેપર વગેરે માટે બનાવેલ હોય છે.

(2)Rubber articles:-Bagમાં રહેલા દરેક પ્રકારના રબર આર્ટીકલ્સ સાબુ પાણીથી સારી રીતે ધોઈ નાખવા જેમાં ટ્યુબ એન્ડ catheter લટકાવીને રાખવા જેથી તે સારી રીતે ડ્રાય થઈ શકે પ્લાસ્ટિક એપ્રોન અને સીટ છાયામાં સુકવવા રબર ગ્લોઝ કોરા કપડા ની અંદર અને બહારની બાજુ dry કરવા જોઈએ.તેને કોટન બેગમાં રાખતા પહેલા બરાબર હવામાં ખુલ્લા રાખવા. ત્યારબાદ પાવડર લગાવી પેર કરીને મૂકવા. રબરની વસ્તુને sterile કરવા માટે બોઈલ વોટરમાં 10 મિનિટ બોઈલ કરવી.

(3) Thermometer:-થર્મોમીટર અને તેનું કવર એન્ટિસેપ્ટિક સોલ્યુશન માં સાબુ પાણીથી ધોયા પછી રાખવું જોઈએ.

(4)Bottle:-હોમ વિઝીટ બેગમાં રાખવામાં આવેલ બોટલ મહિનામાં એક વખત ખાલી કરવી તેનું ઢાંકણ ખોલી બરાબર ક્લીન કરી boil કરવી જોઈએ ત્યારબાદ તેના પર સારી રીતે લેબલિંગ કરવું જોઈએ જેમાં dose પણ લખવો અને પછી તેમાં medicine ભરવી.

(5) Enemal and still ના articles:- આ પ્રકારના આર્ટીકલ્સ ને 20 મિનિટ સુધી boil કરવા ચોખા કપડાથીલુછવા કરવા જો આર્ટીકલ્સ ગરમ હોય તો તેને થોડા ઠંડા પડવા દેવા ઈમરજન્સી વખતે Enemal અને સ્ટેનલેસ સ્ટીલના સાધનોને ઠંડા કરી ઉપયોગમાં લઈ શકાય ઠંડા કરવા માટે જે તે આર્ટીકલ્સને કે વાસણમાં થોડું સ્પીરીટ નાખી ફેલાવી દેવું ત્યારબાદ તેમાં માચીસથી આગ લગાડવી.આ કરતા પહેલા ખૂબ જ સાવધાની રાખવી. જ્યાં આગ લાગવાથી નુકસાન ન થાય તેવી જગ્યા પર આ પ્રોસિજર કરવો.

(6)cord ligature or cord clamp:- આને એક કાચની બોટલમાં રાખવામાં આવે છે આ બોટલને ઢાંકણ ખોલીને ઉકાળી રાખવી જોઈએ અને થ્રેડને 20 મિનિટ ઉકાળીને ત્યારબાદ બોટલમાં મૂકવું. બોટલમાં થોડું સ્પીરીટ નાખવું થ્રેડ કાઢવા માટે હંમેશનો sterile forceps નો ઉપયોગ કરવો. બોટલનું ઢાંકણ હંમેશા બંધ રાખવું તેના માટે રબરપેડ નો ઉપયોગ થઈ શકે. થ્રેડનો ઉપયોગ કરવાનો હોય ત્યારે થ્રેડ હંમેશા સ્ટ્રોંગ વાપરવો કે જેથી ગાંઠ વળવાથી તૂટી જવો જોઈએ નહીં.

(7)eye antiseptic:- જો આંખ ક્લિન કરવા માટે સિલ્વર નાઈટ્રેટ પ્રિપેરેશન ઉપયોગમાં લેવાની હોય તો દર અઠવાડિયે તે બદલવું જોઈએ બોટલને વ્યવસ્થિત બંધ કરવી જોઈએ બોટલ પર લેબલ હોવું જોઈએ હાલમાં આ પ્રકારના એન્ટિસેપ્ટિક સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતા નથી પરંતુ રેડીમેટ drops જ વાપરવામાં આવે છે.

(8) instrument:- દરેક ઇન્સ્ટ્રુમેન્ટના વપરાશ પછી તેને સારી રીતે પાણીથી વોશ કરવા 20 મિનિટ સુધી boil કરવા અને કીટમાં મુકતા પહેલા dry કરવા. સીઝર કહી પણ boil ન કરવી તેને સાબુ પાણીથી વોશ કરવી અને flame કરવી or એન્ટિસેફિક સોલ્યુશનમાં વપરાશ પહેલા રાખવી વપરાશ પછી વોશ કરી ક્લિન કરી dry કરવી ત્યારબાદ તેની બ્લેડ એન્ડ જોઈન્ટ પર થોડું ઓઇલ લગાવવું જેથી તેના પર કાટ લાગે નહીં.

(9)Dry dressing and swab:-dressing and swab ને સ્ટડીલાઇઝ કરવાની ઘણી અલગ અલગ પદ્ધતિથી રેગ્યુલર સમયે dressing sterile કરવા માટે પીએસસી અને હોસ્પિટલમાં વ્યવસ્થા હોવી જોઈએ.આ પ્રકારની સગવડતા હોય તો swab અને ડ્રેસિંગ ને નાની કોટનની bag કે પેપરના પેકેટમાં રાખવી.અને નાના બાઉલમાં મૂકવા or પેકેટમાં કોટનના બે લેયર રાખી તેને autoclave કરવા મુકવા ડ્રેસિંગ કે swabs કે ફરી પેકેટ કે ટીનમાં મૂકવું યુઝેબલ ઓવનમાં મુકવું પરંતુ તેના માટે ઓવનમાં લીનન જરૂરથી છે. જે ટીનની અંદર ડ્રેસિંગ મૂકવામાં આવે તેના ઢાંકણ ના ભાગમાં હોલ પાડેલા હોવા જોઈએ અને બોઇલિંગ વખતે ઢાંકણ ખુલ્લું રાખવું જોઈએ ઘરમેડે પણ માતાને ડ્રેસીંગ prepare કરવા સમજાવી શકાય જેથી ડીલેવરી વખતે midwife તેનો ઉપયોગ કરી શકે વપરાયેલા ડ્રેસિંગ ને કોટન મટીરીયલ્સને બાળીને નાશ કરવો. જેમાંથી લીનનને સારી રીતે ધોઈ boil or autoclave કરવું ત્યારબાદ તેના પર ઇસ્ત્રી કરવી અને નાની કોટનબેગ માં રાખવું જેથી ઇમરજન્સી વખતે ઘરમાંથી જ sterilized ડ્રેસિંગ મળી શકે.

(10) BP instrument or sphygmomanometer:- બીપી ઇન્સ્ટ્રુમેન્ટ રબર બેગ થી તેમજ કોટન આર્મ બેન્ડેઝ અલગ રાખવા જોઈએ.તેને વારંવાર ધોઈ અને ક્લીન રાખવો જોઈએ. રબર ટ્યુબ એન્ડ રબરબેગ spirit swabથી સાફ કરવી તેને ક્યારેય પલાળવી નહીં.કાપડની બેગ હંમેશા વોશ કરી નાખવી. જેના માટે soap સોલ્યુશન નો ઉપયોગ કરવો જોઈએ.

(11) stethoscope:- chest pitch ને સાદા પાણીમાં ડુબાડી રાખો ટ્યુબને એન્ટિસેપ્ટિક સોલ્યુશન થી સાફ કરી સોલ્યુશનમાં ડુબાડી રાખવી મેટલ્સ ચેથોસ્કોપ ને ઉકાળીને સાફ કરો.

ઇન્સ્ટ્રુમેન્ટને સ્ટડીલાઈઝ કરવા માટે સાચી મેથડનો ઉપયોગ કરવામાં આવે તો નર્સિંગ બેગ ઇન્ફેક્શનથી બચાવી શકાય છે જો કે નર્સિંગ બેગનું ફુલ disinfection daily જરૂરી નથી .

જો કીટ ઇન્ફેક્શન વાળા ઘરમાં વપરાય હોય તો કીટને daily clean કરવી તેમાં રહેલ towel swab. dressing અને જરૂરી બધી જ મેડિસિન એન્ટિસેપ્ટિક વગેરે બદલાવા જોઈએ.

વિકમાં એક વખત બેગ અને તેના આર્ટિકલ્સને ક્લીન કરવા જોઈએ.કિટને હંમેશા સપાટ અને ક્લીન surface ઉપર જ રાખવી જોઈએ તેને કદી પણ ધાબામાં રાખવી જોઈએ નહીં તે દરેક સમયે દરેક વ્યક્તિને મળે તે રીતે રાખવી જોઈએ. ડીલેવરી બેગ વપરાશ પછી કમ્પ્લીટલી disinfect કરવી.

METHOD OF DISINFECTION OF THE BAG

બેગ ખાલી કરી boil કરી શકાય તેવા આર્ટીકલ્સને બોઇલ કરી લેવા બીજા આર્ટીકલ્સ ને એન્ટિસેપ્ટિક કે સોફ્ટ વોટરમાં ડુબાડી રાખવા. ત્યારબાદ bag wash કરી નાખવી જ્યારે બધું ડીશઇંફેક્ટ થઈ જાય પછી તમારા હાથ બરાબર સાફ કરી નાખવા. .

ટેબલ પર ક્લીન ટોવેલ કે ક્લીન ક્લોથ સ્પ્રેડ કરવું અને બેગને તેના પર રાખી તેને વ્યવસ્થિત ગોઠવી લેવી. બેગની વસ્તુ sterile જ નહીં પરંતુ ઇન્ફેક્શન ફ્રી હોય છે તેથી એન્ટિસેપ્ટિક મેથડથી કામ કરવું તે બેગ ટેકનીક માટેનું ધ્યેય છે.

એક વખત તે કમપ્લીટ disinfect થઈ જાય છે પછી તેને બંધ કરી દેવું અને તેમાં ક્લીન ન્યુઝ પેપર રાખવું જેથી તેને ફરી વપરાશમાં લઈ શકાય . જો બેગમાં બેગમાના ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ફેકટ વ્યક્તિ માટે વાપરવામાં આવેલા હોય તો જે nurse ટ્રીટમેન્ટ આપેલ હોય તેને પોતાની જાતને ઇન્ફેક્શન લાગતું અટકાવવા માટેનું સોર્સ બનવું જોઈએ નહીં .

_તેણે પોતે બાથ લેવો જોઈએ હેર વોશ કરવા જોઈએ.
_disinfect આર્ટીકલ ને હેન્ડલ કરતા પહેલા તેણે ક્લીન ક્લોથ પહેરવા જોઈએ અને દરેક વસ્તુ બોઈલ કર્યા પછી તેણે બાથ લેવો જોઈએ.

POINT TO BE REMEMBER FOR BAG TECNIQUE

ડીસઇન્ફેકટ ન કરી શકાય તેવી વસ્તુઓ બેગમાં લઈ જવી નહીં જેમકે પેપર નોટબુક પેન્સિલ વગેરે તેમજ પૈસા કે રૂમાલ જેવી વસ્તુઓ પણ બેગમાં રાખવી નહીં.

પહેલા હેન્ડ વોશ કર્યા સિવાય બેગ ની કોઈ પણ વસ્તુને અડકવી નહીં પ્રસિજર માટે bag ખોલી હેન્ડ wash કરવા જરૂરી છે. ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે આર્ટીકલ કાઢી બેગ બંધ કરવી.

નર્સિંગ કેર માટે જરૂરી સમાન સિવાયની વધારાની વસ્તુઓ બહાર કાઢવી નહીં બેગમાં વસ્તુઓ લેવા અને મૂકવા માટે જેટલું ઓછું હેન્ડલિંગ કરવામાં આવે તેટલું ઓછું ઇન્ફેક્શન થશે. પ્રોપરલી ક્લીન કર્યા સિવાય વપરાયેલ આર્ટીકલ બેગમાં મૂકવા નહીં જો તેમાં કોઈપણ વસ્તુ boil કે વોશ કરેલ ન હોય તો તેને બેગની બહાર રાખવી ઉત્તમ ગણાય .

બેગને હંમેશા ટેબલ પલંગ કે બોક્સ પર રાખવું ક્લીન પેપર મૂક્યા પછી જ એના પર બેગ મૂકવી સીધી જમીન પર bag ક્યારેય મૂકવી નહીં .

  • CANVAS BAG

કેનવાસ બેગ નું ગ્રીન કલર નું કવર હોય છે જેમાં લોખંડની ફ્રેમ હોય છે ફ્રેમમાં નીચેનું ખાનું નાનું હોય છે .અને ઉપરનું ખાનું મોટું હોય છે.

આ રીતે બે ખાના હોય છે તેના ઉપર કોટનનું કપડું વીંટળાયેલું હોય છે જેમાં દોરી હોય છે અને તેનાથી બંને ખાના અલગ પડે છે. તેમાં એક વુડન પીસ મૂકવાનું હોય છે જેનાથી ખાના અલગ રહે છે ગ્રીન કવરમાં આ ફ્રેમ મુકવાની હોય છે .

તેના પણ કમ્પાર્ટમેન્ટ હોય છે જેમાં બહારનું ખાનું નાનું હોય છે તેને આઉટર કમ્પાર્ટમેન્ટ કહે છે ઓર અનકમ્પાર્ટમેન્ટ (sterile)પણ કહે છે વચ્ચેના ખાના ને અપર ઓર ઇનર કમ્પાર્ટમેન્ટ પણ કહે છે. જેમાં ક્લીન અને sterile વસ્તુઓ હોય છે.

_નીચેના ખાનાને લોવર કમ્પાર્ટમેન્ટ કહે છે તેમાં ક્લીન વસ્તુઓ હોય છે તેમા ટેબલ અને હેન્ડ વોશ માટેના સાધનો મૂકવામાં આવેલા હોય છે.

1) Outer compartment

જેમાં યુરીન ટેસ્ટ ના સાધનો જેવા કે _
spirit lamp _test tube holder _two test tube _two holder _two dropper _acidic acid bottle _benidict solution bottle માચીસ .

_ ઉપરોક્ત દરેક વસ્તુ એક કોટન કે પ્લાસ્ટિક બેગમાં મૂકવી જોઈએ.

હાઈટ,વેટ ,મેઝરીંગ આર્ટીકલ્સ મેજર ટેપ, સ્પ્રીંગ બેલેન્સ ,ખોયુ ઓર ચોરસો ઉપરોક્ત સાધનોનો એક કોટન bag માં મુકવા અને બેગ પર હાઈટવેટ મેઝરીંગ આર્ટીકલ એવું લેબલ લગાડવું.

એન્ટીનેટલ કેર માટેના સાધનો જેમાં ફિટોસ્કોપ, નીડલ ,સ્પિરિટ પછી ટેલિક્વેસ્ટ બુક પછીપ્લાસ્ટિક એપ્રોન પ્લાસ્ટિક શીટ નેપકીન જેવા સાધનો.

જેવા કે ફેમિલી પ્લાનિંગના સાધનો જેવા કે કોન્ડમ ,ઓરલ પીલ્સ, વગેરે _ors packet _kidney tray scabis ni treatment માટેના સાધનો જેમાં
_નાનો કપ, પેન્ટ બ્રશ , બી.બી લોશન ની બોટલ આ બધું એક કોટન bag માં રાખવું.

2) Upper compartment

અપર કમ્પાર્ટમેન્ટ ઓર ઇનર કમ્પાર્ટમેન્ટમાં sterile અને glass આર્ટીકલ હોય છે તે કોટન bag માં મૂકવાના હોય છે . જેમાં ઇમરજન્સી ડીલીવરી માટે મધર માટેના સાધનો જેવા કે

2-artery forcep _one સિઝર્સ _2 small boul _female catheter _kidney tray _perineal કેર માટેના કોટન swab અને બેન્ડેજ ન્યુ બોર્ન બેબી માટેના sterile કોડ લિગેચર, gauze piece, cottan swab or mucus succer.

ડ્રેસિંગ માટેના આર્ટિકલ્સ જે કોટન બેગમાં લેવા જેમાં _1-small boul _thumb forceps _tooth forceps _sterile gauze piece cotton swab
small bandage _thermometer _injection syringe needle(disposable) _eye ointment _liquid medicine _jonson violet _spirit _benzoin boui water Etc

3) Lower compartment

_ ટેબલેટ ઓર સીરપ બોટલ, આયર્ન ફોલિક, કેલ્શિયમ, મલ્ટી વિટામિન ,સલ્ફા ,ટેબ્લેટ aspirin, b_complex ,antidiarrheal મેડિસિન, boric power,ગ્લાસ, spune,.
_હેન્ડ વોશિંગ ના સાધનો નેપકીન, શોપ વિથ soap dish , nail brush વગેરે સાધનો લોવર કમ્પાર્ટમેન્ટમાં રાખવામાં આવે છે .

  • BALSHAKTI ( બાળ શક્તિ )

બાળ શક્તિએ ચિલ્ડ્રનની ન્યુટ્રીશનલ નીડ અને તેના ગ્રોથ અને ડેવલોપમેન્ટ માટે હેલ્પ કરે છે બાળ શક્તિ ની અંદર જરૂરી એવા પ્રોટીન ન્યુટ્રીયંટ મિનરલ વિટામીન આવેલા હોય છે કે જે બાળકના ઇમ્યુનિટી બુસ્ટ ફિઝિકલ હેલ્થ મેન્ટલ હેલ્થ પ્રોપર ગ્રોથ અને ડેવલોપમેન્ટ માટે જરૂરી હોય છે.

ફાયદાઓ :-

રોગપ્રતિકારક શક્તિને વધારે છે જેથી બોડી એ ઇલને સામે લડી શકે છે.
Cognitive ડેવલોપમેન્ટ :- સપોર્ટ બ્રેન ફંકશન અને મેન્ટલ ડેવલોપમેન્ટ.
બોન એન્ડ મસલ હેલ્થ.

ફિઝિકલ એક્ટિવિટી અને ડેઇલી ટાસ્ક ને કરવા માટે એનર્જી પ્રોવાઇડ કરે છે.
ઈનડાઈઝેશન અને કોન્સ્ટીબેશનના પ્રોબ્લેમને ઘટાડે છે અને ડાયજેસ્ટિવ સિસ્ટમને ઇમ્પ્રુવ કરે છે.

સૂક્ષ્મ પોષક તત્વો ઉચ્ચ ગુણવત્તા બુદ્ધિ વર્ધક શક્તિ વર્ધક

ટેક હોમ રેશન ૬ માસ થી ૩ વર્ષના સામાન્ય બાળકોને માસિક બાલશક્તિના ગ્રામના ૭ પેકેટ આપવામાં આવે છે. જેમાંથી દૈનિક ૧૨૫ ગ્રામમાંથી ૫૫૦ કિલો કેલેરી અને ૧૩ ગ્રામ પ્રોટીન મળી રહે.

૬ માસ થી ૩ વર્ષના અતિ ઓછા વજનવાળા બાળકોને માસિક બાલશક્તિ ૫૦૦ ગ્રામના ૧૦પેકેટ આપવામાં આવે છે. જેમાંથી દૈનિક ૧૮૫ ગ્રામમાંથી ૮૦૦ કિલો કેલેરી અને ૨૦-૨૫ ગ્રામ પ્રોટીન મળી રહે છે.

૩ વર્ષથી ૬ વર્ષના અતિઓછા વજનવાળા બાળકોને માસિક બાલશક્તિ ૫૦૦ ગ્રામના ૪ પેકેટ આપવામાં આવે છે. જેમાંથી દૈનિક ૭૦ગ્રામમાંથી ૩૦૦ કિલો કેલેરી અને ૮-૧૦ગ્રામ પ્રોટીન મળી રહે છે.

6 months to 3 year ના બાળકોને સાત પેકેટ 500 ગ્રામ
6 month to 3 year ના અતિ ઓછા વજનવાળા બાળકોને 10 પેકેટ 500 ગ્રામ
3 થી 6 year અતિ ઓછા વજનવાળા બાળકોને ચાર પેકેટ 500 ગ્રામ

Packet how long has been use :- પેકેટ ખોલ્યા પછી ચાર દિવસની અંદર તેનો ઉપયોગ કરી લેવો અને તેને એક્સપાયરી ડેટ ચેક કરવી. 30 સેલ્સિયસ થી નીચા તાપમાને સીધા સૂર્યપ્રકાશ અને ભેજથી દૂર સંગ્રહ કરવો.

બાળ શક્તિ ઠંડી સુખી અને સ્વચ્છ જગ્યામાં રાખવામાં આવે છે તે પેક કર્યાના ચાર મહિના સુધી ખુબ સરસ રહે છે.

પ્રતિ 100 ગ્રામ :-
એનર્જી 440 કિલો કેલેરી,
ફેટ 10.5 ગ્રામ,
પ્રોટીન 10.5 ગ્રામ
કાર્બોદિત 76
શર્કરા 29 ગ્રામ
વિટામીન A 160 માઇક્રોગ્રામ,
Thiamian 0.28 mg
Riboflavin 0.32
Niacin 4.4 mg
વિટામીન c 16 mg
ફોલિક એસિડ 40 mg
આયર્ન 5.2 mg
અને કેલ્શિયમ 240mg.

  • માતૃશક્તિ પેકેટ

આ પેકેટ સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓને આપવામાં આવે છે
તેમાં કુલ ચાર પેકેટ હોય છે.

માતૃશક્તિ એ સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓ માટે વિવિધ અનાજનું શક્તિશાળી બનાવેલું મિશ્રણ છે.

પ્રધાનમંત્રી માતૃશક્તિ યોજના એ ગવર્મેન્ટ દ્વારા પ્રેગ્નેન્ટ અને lactating મધર ને સપોર્ટ અને તેમના વેલ્ફેર માટે લોન્ચ કરવામાં આવી છે જેના અંતર્ગત માતૃશક્તિ નામ પેકેટ આંગણવાડી માંથી દરેક pregnant mother ને આપવામાં આવે છે.

Objectives :-

મેટર્નલ હેલ્થને ઇમ્પ્રુવ કરવા માટે પ્રેગનેટ વુમનને adequate ન્યુટ્રિશન મળી રહે તે માટે પ્રોવાઇડ કરવામાં આવે છે.
રીડ્યુસ infant એન્ડ મેટરનલ મોટાલિટી રેટ
Nutritional support.

-Ingredients

1.wheat flour (, ઘઉંનો લોટ)

2. સુગર
3. soua flour ( સોયાબીન નો લોટ)
4. mazize flour ( મકાઈ નો લોટ)
5. raice flour ( ચોખાનો લોટ)

6. Gram flour ( ચણાનો લોટ)

7. વિટામિન્સ એન્ડ મિનરલ.

√ આ પેકેટને ખોલીયા પછી સાત દિવસની અંદર તેનો ઉપયોગ કરી લેવા
√ માતૃશક્તિને ઠંડી ,સુકી અને સ્વચ્છ જગ્યામાં રાખવામાં આવે છે તો પેક કર્યાના ચાર મહિના સુધી વાપરી શકાય.

પોષણ સંબંધિત માહિતી.

પ્રતિ 100 ગ્રામ :-

એનર્જી 445 કિલો કેલેરી
ફેટ 12.59
પ્રોટીન 13.49
કાર્બોહાઇડ્રેટ 76 g
સુગર 22 g
વિટામીન્સ A 328 માઇક્રોગ્રામ
Thiamin 0.45 mg
Riboflavin ૦.૫૨ mg
Niqcin 6 mg
vitamin c 21 mg
ફોલિક એસિડ 172mcg
iron 12 mg
અને કેલ્શિયમ 414 mg

Published
Categorized as GNM TY CHN II PRACTICAL, Uncategorised