એક્સટર્નલ જનાઈટલ ઓર્ગનસ્ જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ અને બહાર તરફ આવેલા હોય છે.
1.mons pubis
2.labia majora
3.labia minora
4.vestibule
5.hymen
6.greater vestibular gland
7. external urethral opening
8. External vaginal opening
1. MONS PUBIS:-
-Symphysis pubis પર આવેલું ફેટી ટીશ્યુનું પેડ છે
2. LABIA MAJORA:-
આ આ બે મોટા સ્કિન ફોલ્ડ છે. જે ભેગા થઈને વલ્વા બનાવે છે.
આની અંદર ફેટ, ફાઇબ્રસ ટીસ્યુ અને sebaceous gland આવેલી છે.
આગળથી symphysis pubis અને પાછળથી perineum સાથે જોડાયેલું હોય છે.
Puberty period દરમિયાન તેમાં વાળ આવે છે.
3. LABIA MINORA:-
Labia MAJORA ના અંદરના part માં નાના ફોલ્ડ આવેલા હોય છે.
આમાં ઘણી sebaceous gland આવેલી હોય છે.
આગળના part માં clitoris બનાવે છે અને પાછળ તરફ જોડાઈને ફોર્ચેટે બનાવે છે.
4. CLITORIS:-
આ નાનકડુ પેનિસ ટાઈપ ઓર્ગન છે. જેનો સ્ટ્રક્ચર મેલ પેનીસ જેવો હોય છે.
આ ખૂબ જ sensitive હોય છે અને પુષ્કળ પ્રમાણમાં બ્લડ સપ્લાય હોય છે.
જે સેક્સ્યુઅલ રિલેશન વખતે stimulation નું કાર્ય કરે છે.
5. VESTIBULE:-
Labia minora માં અંદર ખાડા જેવો ભાગ આવેલો હોય છે. જેમાં વજાઈનલ ઓપનિંગ, urethra ઓપનિંગ અને vestibular duct આવેલી હોય છે.
6.HYMEN:-
આ mucus membrane નું થીન લેયર છે.
જે વજાઈનલ ઓપન ની અંદર આવેલું હોય છે.
Puberty દરમિયાન તેમાં હોલ પડે છે.
જેનાથી menstruation બહાર આવે છે તે દરમિયાન તે ફાટી જાય છે.
7.GREATER VESTIBULAR GLAND (Bartholin gland):-
Labia MAJORA ની બંને બાજુ એક એક આવેલી છે. આ વજાઈનલ ઓપનિંગ ની બાજુમાં ખુલે છે.
આમાં mucus secrete થાય છે જે vulva ને moist રાખે છે.
8.EXTERNAL URETHRAL OPENING:-
આ clitoris ની 2.5 cm પાછળની બાજુએ આવેલું છે. તેની બંને બાજુએ skene’s gland આવેલી છે.
9. EXTERNAL VAGINAL OPENING:-
તે external urethral opening ની નીચે અને પાછળની બાજુએ આવેલું હોય છે.
BLOOD SUPPLY:-
Internal and external pudendal artery દ્વારા બ્લડ સપ્લાય થાય છે અને corresponding vein દ્વારા વેનસ રિટર્ન થાય છે.
LYMPHATIC DRAINAGE:-
Inguinal gland દ્વારા lymphatic drain થાય છે.
VAGINA:-
FUNCTIONS:
આ menstruation flow ને બહાર નીકળવાના passage તરીકે કામ કરે છે.
Sexual intercourse વખતે sperm penis દ્વારા દાખલ થાય છે.
Delivery દરમિયાન foetus ને બહાર આવવાનો માર્ગ બનાવે છે.
POSITION:
આ vestibule થી cervix સુધી લંબાયેલ છે.
RELATION:
Vagina નું નોલેજ બીજા ઓર્ગન જેટલું જ જરૂરી છે.
Pregnant women ની examination accurate કરવા અને safe delivery માટે જરૂરી છે
ANTERIOR:
Anterior wall માં contact માં bladder and urethra હોય છે.
POSTERIOR:
Pouch of Douglas, rectum and perineum body આવેલ હોય છે.
LATERAL:
બને સાઈડ pelvic fascia, ureter અને pelvic floor ના muscles નો part આવેલ હોય છે.
SUPERIOR:
Uterus આવેલું છે.
INFERIOR:
External genital organs આવેલા હોય છે.
STRUCTURE:
આ fibro muscular tube જેવું સ્ટ્રક્ચર હોય છે.
આ stratified epithelial tissue નું બનેલું છે.
તેના લીધે તે external organ સાથે જોડાયેલું રાખે છે.
તેની anterior wall 7.5 CM અને posterior wall 9 CM લાંબી હોય છે. બંને wall વચ્ચે આટલું અંતર cervix આગળની તરફ ઝૂકેલું હોવાથી જોવા મળે છે.
LAYERS:
બહાર નું layer Areolar tissue નું બનેલું હોય છે.
વચ્ચેનું લેયર smooth muscles નું બનેલું છે.
તે બે ભાગમાં ડિવાઇડ થયેલું હોય છે અંદરની બાજુ circular muscles આવેલા હોય છે અને બહાર તરફ longitudinal muscles થી બનેલું છે. જે સ્ટ્રોંગ હોય છે.
અંદરનું લેયર stratified squamous epithelium નો બનેલ હોય છે.
આમાં કોઈપણ જાતની secretary gland આવેલી નથી ફક્ત cervical secretion દ્વારા vagina સુધી secret થાય છે.
આ secretion acidic હોય છે. જેની ph value 3.5to4.9 સુધી હોય છે. જે pathogenic organism ને એન્ટર થતા રોકે છે. Normal mucous alkaline હોય છે. પણ doderlein’s bacilli squamous wall માંથી ગ્લાયકોજન લઈ એસિડિક બનાવે છે.
BLOOD SUPPLY:
Uterine અને vaginal artery દ્વારા થાય છે. Venous return internal iliac દ્વારા થાય છે.
NERVE SUPPLY:
Pudendal nerve દ્વારા નીકળતી parasympathetic અને sympathetic nerve દ્વારા થાય છે .
UTERUS:-
FUNCTION:
Uterus pregnancy દરમિયાન foetus ના development માટે મદદરૂપ થાય છે અને foetus ના સંપૂર્ણ growth બાદ expel કરવાનું કામ કરે છે.
POSITION:
Bladder ની પાછળ અને rectum ની આગળ આવેલું હોય છે તે આગળ તરત ચૂકેલું હોય છે જેને anteversion કહે છે. થોડું આગળ તરફ બેન્ડ થઈ ગયેલું હોય છે જેને antiflex કહે છે.જ્યારે women ઉભી રહે ત્યારે તેનો fundus નો ભાગ resting horizontal હોય છે.
ANTERIOR:
Bladder and uterocervical pouch
POSTERIOR:
Rectum and rectouterine or pouch of Douglas
LATERAL:
બંને બાજુ broad ligament, uterine tube and ovaries આવેલ
SUPERIOR:
Intestine
INFERIOR:
Vagina
SUPPORT:
મેન સપોર્ટ પેલ્વીક ફ્લોર દ્વારા થાય છે જેમાં ligaments આવેલા હોય છે. છે uterus ને સપોર્ટ કરે છે.
LIGAMENTS:
1. TRANSVERSE CERVICAL LIGAMENT:
આ ligament cervix ની બંને સાઈડમાં જોડાયેલ હોય છે અને બીજી બાજુ pelvis ની સાઈડ વોલ માં જોડાયેલ હોય છે.
2. UTEROSACRAL LIGAMENT:
આ cervix ના પાછળના ભાગથી sacrum સુધી આવેલા હોય છે.
3. PUBOCERVICAL LIGAMENT:
આ cervix ની આગળ ની તરફ bladder ની નીચેથી થઈ pubic bone થી જોડાયેલ હોય છે.
4.BROAD LIGAMENT:
આ પેરિટોનિયમ માંથી બને છે જે યુટરસ ની બંને બાજુ curtain ની જેમ લટકે છે અને pelvis side wall સાથે જોડાય છે.
5. OVARIAN LIGAMENT:-
આ પણ cornua માંથી શરૂ થય uterine tube ની પાછળ થી પસાર થાય broad ligament ના fold માંથી પસાર થાય ovary સાથે જોડાય છે.
6. ROUND LIGAMENT:-
Round ligament and ovarian ligament સરખા દેખાય છે જેથી ટ્યુબ ને આઇડેન્ટીફાય કરતી વખતે કેરફૂલ રહેવું જોઈએ.
STRUCTURE:
Non pregnant uterus hollo, muscular, pear shape organ છે.
Length: 7.5 CM
Width: 5 cm
Depth: 2.5 CM
Wall thickness: 1.25 CM
Cervix: 2.5 CM
Weight: 50 to 60 grams
PARTS OF UTERUS:
1. Body or corpus:
-Greater part છે જે uterus નો 2 / 3 પાર્ટ બનાવે છે.
2. Fundus:
-Upper wall ના ઘુમ્મટ આકારના uterus નો part છે. જેમાં fallopian tube insertion થાય છે.
3. Cornue:
-Cornue એ uterus નો એવો પાર્ટ છે જ્યાં fallopian tube આવીને જોડાય છે.
4.cavity:
-Anterior and posterior wall વચ્ચે ની જગ્યા ને કેવીટી કહે છે.
5.isthmus:
-કેવીટી અને cervix વચ્ચેનો સાકડો એરીયા છે જેની લંબાઈ 7mm છે.
6. cervix or neck:
-Vagina માં protrude થાય છે. ઉપરના part ને supra vaginal portion અને નીચેના પાર્ટને intra vaginal portion કહે છે.
7. Internal os:
-Isthmus અને cervix વચ્ચેના સાકડા ઓપનિંગને internal os કહે છે.
8. External os:
-Cervix ના લોવર એન્ડ પાસે સ્મોલ રાઉન્ડ ઓપનિંગ આવેલું હોય છે જેને external os કહે છે
-આ બે os વચ્ચે cervical canal આવેલી હોય છે જે uterine cavity સાથે કંટીન્યુઅસ હોય છે.
LAYERS:-
1. Perimetrium
2. Myometrium
3. Endometrium
1.PERIMETRIUM:-
Double serous membrane નું લેયર છે. તે પેરિટોનિયમ નું એક્સટેન્શન છે જે આખા uterus પર છવાયેલું હોય છે.
આગળ નો પાર્ટ fundus પર કવર થઈ બોડી પર પસાર થઈ સ્પેસ બનાવે છે જેને urinary pouch કહે છે.
Posteriorly fundus પરથી પસાર થઈ cervix સુધી જઈ rectum થી વણાક લે છે જેનેrectouterine pouch કહે છે.
આ બંને સાઇડથી uterus and pelvis સાથે અટેચ રાખે છે.
2. MYOMETRIUM:
Uterus નો અપર પાર્ટ થીક હોય છે. Isthmus અને cervix નો પાર્ટ સાંકડો હોય છે. તેમાં ત્રણ લેર હોય છે.
Outer: longitudinal
Middle layer: interlacting
Inner: circular
3. ENDOMETRIUM:-
આ columnar epithelium નું બનેલું છે. જેમાં mucous secrete થાય છે. ઉપરનો 2/3 part cervix canal માં mucus થી કવર થયેલો છે. નીચેનું 2/3 part vagina સુધી લંબાયેલો હોય છે.
Blood supply:
1.uterine artery
2. ovarian artery
Nerve supply:
Sympathetic T12 અને L1 ની branch parasympathetic S2,S3,S4.
આ ovarian and hypogastric plexus દ્વારા સપ્લાય કરે છે
FALLOPIAN TUBE:-
FUNCTION:
Ovary માંથી ovum ને uterus તરફ લઈ જાય છે.
Spermatozoa ને receive કરી ફર્ટિલાઈઝેશન માટે જગ્યા આપે છે.
Fertilized ovum uterus માં embed ન થાય ત્યાં સુધી ન્યુટ્રીશન પ્રોવાઇડ કરે છે.
POSITION:
Cornue of uterus ની આગળ pelvis તરફ લંબાય છે. તેના છેડાનો fimbrial end ovary સાથે જોડાય છે.
RELATION:
Anterior, posterior and superior: peritoneal cavity and intestines
Lateral: side wall of pelvis
Inferior: ovaries and broad ligament
Medial: uterus
STRUCTURE:
દરેક ટ્યુબ 10 cm લાંબી હોય છે. તેની lumen peritoneal cavity સાથે ઓપન હોય છે. તે ચાર પાર્ટ માં વહેચાયેલી છે.
1.Interstitial portion:
આ wall of uterus થી શરૂ થય 1.25 CM લાંબો ભાગ છે. તેનો lumen 1 mm wide હોય છે.
2.Isthmus:
આ interstitial પછીનું સાંકડો પાર્ટ છે. 2.5 CM uterus થિ દૂર હોય છે.
3.Ampulla:
આ પહોળો પાર્ટ છે. જેમાં ફર્ટિલાઈઝેશન થાય છે. આ ભાગ 5 cm લાંબો હોય છે.
4. Infundibulum:
આ ભાગ funnel shape હોય છે. તેના છેડાના ભાગમાં ઘણા ઉપસેલા ભાગ છે. જેને fimbria તરીકે ઓળખવામાં આવે છે. જે ovarian fimbria સાથે જોડાયેલ છે. આ રીતે fallopian tube attach થઈ ગયેલી હોય છે .
Layers:
અંદરની લાઇનિંગ ciliated cubical epithelium થી બનેલી છે. જેમાં ફોલ્ડ આવેલા છે. જે ovum ની મોમેન્ટ ને સ્લો કરે છે. જેથી ovum સ્લોલી uterus તરફ જાય છે. આમાં ગ્લોબલ સેલ્ફી goblet cell આવેલા છે. જેનું સ માં ગ્લાયકોજન હોય છે. હે ovum નું nourishment કરે છે.
Muscle coat:
આ બે લેવામાં હોય છે. In our liver circular layer છે અને outer layer longitudinal muscles થી બનેલું છે. બંને smooth muscles છે. આ fallopian tube ની peristalsis movement માં મદદરૂપ થાય છે. Ovum ને uterus તરફ ધકેલે છે.
Outer coat:
Outer layer peritoneum થી કવર થાય છે. Infundibulum આગળ ઓપનિંગ આવેલું છે જે peritoneal cavity સાથે જોડાય છે.
Blood supply
Ovarian and uterine artery દ્વારા બ્લડ સપ્લાય થાય છે.
Venous return ovarian in uterine vein ના થાય છે
Lymphatic drainage
Lumbar gland દ્વારા થાય છે.
Nerve supply
Ovarian
OVARIES:-
ફિમેલ ગોનાથ લેટરલ પેલ્વિસ એ વોલમાં બંને બાજુએ એક એક આવેલી છે
કલર ગ્રેસ પિન્ક
સ્ટ્રક્ચર Almond શેપ
3 to 4સેન્ટિમીટર લાંબી
1.5 to 2 સેન્ટીમીટર પહોળી
1 ટુ 1.25સેન્ટીમીટર જાડી
ઓવરી નો એક છેડો wall ઓફ યુટર્સ સાથે ઓવેરિયન લીગામેન્ટ દ્વારા જોડાણ થાય છે ઓવરી નો બીજો છેડો સસ્પેન્સરી લિગામેન્ટથી પેલ્વિક વોલ સાથે જોડાય છે
ઓવરીએ ફેલોપિયન ટ્યુબમાં લેયર Fimbria થી કોન્ટેક્ટમાં રહે છે ઓવરી બે પાર્ટમાં ડિવાઇડ હોય છે.
1.CORTEX:
2.MEDULLA:
મેડ્યુલા એ કનેક્ટિવ ટીશ્યુ થી સપોર્ટિંગ ફ્રેમ વર્ક છે.
cortex એ કવરિંગ છે કે જે ઈમ્પોર્ટન્ટ ફંક્શન પાર્ટ છે જેમાં જર્મીનલ ઈપીથેલીયમ સ્ટોમા સેલ અને ગ્રાફિયન follicles બનેલું છે
જર્મીનલ એપીથેલિયમ એ tunica આલ્બ્યુઝીનલ ઉપર રહેલું હોય છે અને ઓવરીની સરફેસ ફોર્મ કરે છે ઓરીની કોર ટેક્સમાં પ્રાઇમરી હોય છે.
જે બર્થ સમયે એક લાખની સંખ્યામાં હોય છે puberty સુધી પહોંચતા પ્રીમેચ્યોર ફોલીક્યુલ્સ મેચ્યોર થવા લાગે છે પણ puberty સુધી ripe થતા નથી સમયે તે સરફેસ પર આવે છે મેચ્યોર થઈ ઓવમ તૈયાર કરે છે ઓવોલ્યુશન પહેલા ઓવરીની સરખેજ સ્મુથ હોય છે ત્યાર પછી કોરપસ લ્યુટિયમ નું ડીજનરેશન થવાથી ખરબચડી થઈ જાય છે.
મેચ્યોર ગ્રાફિયન follicles આશરે 10mm જેટલા ડાયામીટરમાં હોય છે જે બે લેયરમાં હોય છે આઉટર લેયર thica એક્સ્ટર્નલ ઇનર લેયર thica ઇન્ટરના.
thica ઇન્ટર્ના મેમરેન granulosa કહે છે જેમાં ક્લિયર ફ્લૂઈડ follicles માં રહેલું હોય છે આ ગ્રેન્યુલોજા સેલ્સ ના follicles ના એન્ડ ઓવનની આજુબાજુ પરની જેમ જામી જાય છે.
Functions of Overy:
Ovulation
endocrine action (oestrogen, progesterone)
Ovulation:
મેચ્યોર ગ્રાફિયન ફોલીકલ રપચર થઈ અને ઓવમનું expulsion કરે છે આ દરેક હેલ્ધી વુમનમાં દર મહિને એક વખત થતી પ્રોસેસ છે આ puberty થી શરૂ થઈ મેનોપોઝ સુધી menstruation ના 12 ટુ 16 day એ થતી પ્રોસેસ છે.
આ મેચ્યોર ફોલિકલ ઓવરની સરફેસ પર આવીને રબચર થાય છે અને ફીમ્બ્રિ દ્વારા ફેલોપિયન ટ્યુબમાં દાખલ થાય છે.
rupture ગ્રાફિયન ફોલિકલ માંથી કોર્પસ લ્યુટીયમ તૈયાર થાય છે. ઓવન ફર્ટિલાઇઝ ન થાય તો તે નાશ પામે છે તેની જગ્યાએ hyaline ટીશ્યુ આવે છે જેને કોરપસ આલ્બીકન્સ કહે છે જે scar ટીશ્યુ ફોર્મ થયા વગર હિલ થવા દે છે.
Endocrine Action:
પ્રોડક્શન ઓફ હોર્મોન
પ્રોજેસ્ટેરોન
ઇસટ્રોજન
Oestrogen:
ઇસ્ટ્રોજન એ ઇન્ટિરિયર પિટ્યુટરી gland ના ફોલિકલ સ્ટીમ્યુલેટિંગ હોર્મોની અસરથી તૈયાર થાય છે અને આ હોર્મોન એ ફીમેલમાં સેકન્ડરી સેક્સ કેરેક્ટરિસ્ટિક ડેવલપ કરે છે તેમજ મેટાબોલિક ઇફેક્ટ ધરાવે છે.
એન્ડોમેટ્રિયમ એ Proliferative ચેન્જ લાવે છે અને બ્રેસ્ટ ના ગ્રોથ કરવામાં મદદ કરે છે. vaginal અને સર્વાઇકલ ગ્રોથ કરવામાં પણ મદદ કરે છે.
પ્રેગનેન્સી દરમિયાન ફીટો પ્લેસેન્ટલ ગ્રોથમાં ભાગ ભજવે છે અને યુટરસના એન્ડોમેટ્રીઅમને પ્રેગનેન્સી દરમિયાન ગ્રોથ કરવામાં મદદ કરે છે.
પ્રેગ્નન્સી દરમિયાન યુરિનમાં એકસ્ક્રિટ થાય છે તેના excretion અમાઉન્ટ પર ફીટસના વેલ બિંગ નો આધાર હોય છે.
Progesterone
આ હોર્મોન ઇન્ટિરિયર પીટીયુતરી ગ્લેન્ડના એલ એચ ના થી ઈન્ફ્લુએન્સ ના કોર્પસ લ્યુટીયમ દ્વારા પ્રોડ્યુસ થાય છે કે જે મેનસ્ટ્રુેશન સાયકલની સિક્રેટરી ફેઝ ના સેકન્ડ ટુ વીક માં જવાબદાર હોય છે જે ટીશ્યુ પર ઇસ્ટ્રોજનની ઇફેક્ટ થતી હોય છે તેના પર જ પ્રોજેસ્ટેરોનની ઈફેક્ટ થાય છે.
અરલી પ્રેગ્નન્સીમાં પ્રોજેસ્ટેરોન કોરપસ લ્યુટીયમ દ્વારા પ્રોડ્યુસ થાય છે ત્યારબાદ પ્લાસેનટા દ્વારા પ્રોડ્યુસ થાય છે સાથે એડ્રિનાલિન કોટેક્સ પણ ઇન્વોલ્વ હોય છે.
આ હોર્મોનના કારણે:-
decidua નુ પ્રોલીફરેશન થાય છે.
એમ્રિયોની ન્યુટ્રીશનલ નીડ પુરી પાડે છે.
બ્રેસ્ટ ના એલવી ઓલર બેલેન્સ જાળવવામાં મદદ કરે છે. ફ્લોઇડ તથા ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જાણવામાં મદદ કરે છે.
ઇન ફર્ટિલિટીમાં ovulation થાય છે કે નહીં તે જાણી શકાય છે.
લેટર પ્રેગ્નન્સીમાં જરૂર રહેતી નથી.
𝗠𝗘𝗡𝗦𝗧𝗥𝗨𝗔𝗧𝗜𝗢𝗡 𝗖𝗬𝗖𝗟𝗘 :-
યુટરસ નું એંડોમેટ્રીયમ અમે રીપ્રોડક્ટિવ ટીશ્યુ છે સ્ત્રી ની આખી લાઈફ દરમિયાન આશરે 400 ઈંડા થાય અને રી જનરેટેડ થતા હોય છે લાઈફ દરમિયાન ટોટલ મેન્સ્ટ્રુેશન બ્લડ લોસ 10 ટુ 20 લીટર હોય છે.
એવરેજ મેન્સ્ટ્રુેશન સાયકલ 28 દિવસ જેટલી હોય છે જે રેગ્યુલર પીયુબર્ટી થી મેનોપોઝ સુધી ચાલુ રહે છે.
મેન્સ્ટ્રુેશન શરૂ થાય તેને ફર્સ્ટ ડે સાયકલ ગણવામાં આવે છે જેના ચાર ફેજ હોય છે આ દરમિયાન એન્ડોમેટ્રિયમ ટીશ્યુ પર અસર થતી હોય છે
ઇનડાયરેકટલી ante puberty નો ગોનાડુ ટ્રોફીન હોર્મોન ડાયરેક્ટલી ઓવેરિયન હોર્મોન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન secrete થાય છે.
Phage (ફેઝ) નીચે મુજબ છે.:-
Reproductive Phage
આ મેટ્રેશન બંધ થઈ જાય અથવા તો થયા પછી થર્ડ ડેથી શરૂ થાય છે જેમાં સેડ થઈ ગયેલા એન્ડોમેટ્રિયમ ની જગ્યાએ નવું એન્ડોમેટ્રિયમ ની રચના થાય છે બ્લડ વેસલ રિફોર્મ થાય છે અને યુટર્સ તરફ બ્લડ સપ્લાય વધે છે અને નવું એન્ડોમેટ્રિયમ તૈયાર થાય છે.
Proliferative Phage
મેન્સ્ટ્રેશન બંધ થયા પછી પાંચમા દિવસથી શરૂ થાય છે ઓબ્યુલેશન થાય ત્યાં સુધી એટલે કે નેક્સ્ટ મેસ્ટેશનના 14 દિવસ પહેલા થાય છે આને કારણે એન્ડોમેટ્રિયમ માં બ્લડ સપ્લાય વધે છે એન્ડોમેટ્રિયમ ટ્યુબ્યુલ ગ્લેન્ડ 2.5 mm thick જોવા મળે છે એન્ડોમેટ્રીયા માં ત્રણ લેયર જોવા મળે છે.
a. basal layer: – જે 1 mm thick જોવા મળે છે.
b. functional layer: – જેમાં ગ્લેન્ડ આવેલી છે જે જાડી થઈ જાય છે
c. spongy layer: – તેમાં ક્યુબોઇડલિયેટેડ એપીથેલિયમ નું લેયર આવેલું હોય છે આ લેયર ફંક્શનલ લેયરને કવર કરે છે.
Secretary Phage
ઓવેરીયન સાયકલ ના લ્યુટીયલ ફેસ સાથે સંબંધ ધરાવે છે આ ઓવીયુલેશન સાથે સંબંધ ધરાવે છે કોરપસ લ્યુટીયમ પ્રોજેસ્ટેરોનના ઇસ્ટ્રોજનના ઈન્ફ્લુઅન્સ માં થતું હોય છે આ ફેસમાં ઇન્ડોમેટ્રીયલ કે પેલેરી બ્લડથી ડિસ્ટન્ડેડ થાય છે અને સોફ્ટ vascular મેમબ્રેન ફર્ટિલાઈઝડ અને રિસીવ કરવા પ્રિપેર થાય છે તે દરમિયાન ફર્ટિલાઈઝેશન ન થાય તો ઓવમનું ડેથ થાય છે અને એન્ડોમેટ્રિયમ માં ડી જનરેટિવ ચેન્જીસ આવે છે અને શેડ થઈ જાય છે.
Menstrual Phage
ઓવન ફર્ટિલાઇઝ ન થવાથી કોરપસ લ્યુટીયમ નું ડી જનરેશન થાય છે અને તેના કારણે પ્રોજેસ્ટેરોનનું લેવલ નીચે જતું રહે છે તેના કારણે એન્ડોમેટ્રી અમને બ્લડ સપ્લાય બંધ થાય છે તેના કારણે એન્ડોમેટ્રિયમ નું શેડ ઓફ થાય છે અને વજાયનલ બ્લડિંગ જોવા મળે છે જે 3 થી 5 દિવસ હોય છે.
BREAST:-
બ્રેસ્ટ એ ફેમિલી પ્રોડક્ટિવ સિસ્ટમનું એસેસરી ઓર્ગન છે બ્રેસ્ટ કંપાઉન્ડ સિક્રેટરી ગ્લેન્ડની બનેલી છે અને ગ્લેંડયુલર ટીશ્યુ થી બનેલી છે.
Structure:-
બ્રેસ્ટને સેક્શન કરી જોવામાં આવે તો તેમાં 20 લોબ જોવા મળે છે અને તે નાના નાના પાર્ટમાં ડિવાઇડ થયેલા હોય છે આની અંદર સિક્રેટરી સેલ આવેલા હોય છે જે મિલ્ક ઉત્પન્ન કરે છે.
બ્રેસ્ટ બહારથી ફેટી ટીશ્યુ ની એરી ઓલર ટીશ્યુની બનેલી છે તેના ઉપર સ્કીન નું કવર આવેલું છે જેના સેન્ટરમાં નીપલ હોય છે નીપલ ની આજુબાજુ બ્લેક એરી ઓલા આવેલા છે નીપલ નો ભાગ ઇરેટાઇલ ટીશ્યુ બનેલો હોય છે.
દરેક લોબ માં લેક્ટિફેર્સ ડોક્ટર આવેલી છે જે જોડાઈને મેં લેક્ટિફેર્સ બનાવે છે જે બ્રેસ્ટ ના સેન્ટરમાં ખુલે છે લોબ એ એલવીઓલાઈના બનેલા છે જે મિલ્ક પ્રોડક્ટ કરે છે તેની આજુબાજુ માયોએપી થેલીયમ આવેલા હોય છે હે ડોક્ટરને કોન્ટ્રાક્ટ કરવાનું કામ કરે છે અને મિલ્ક બહાર કાઢવામાં મદદ કરે છે milk સીક્રિશન માટે ઓકસીટોસીન હોર્મોન અગત્યનો ભાગ ભજવે છે તેના સીકરીશનથી ટ્યુબયુલ્સ પહોળી બને છે જે ટેમ્પરરી મિલ્ક રીઝર્વર તરીકે કામ કરે છે એરીઓલાના મોન્ટોગોમેટ્રી ગ્લેન્ડ આવેલી છે જે ચીકણું સબસ્ટન્સ સિક્રેટ કરે છે પ્રેગનેન્સી દરમિયાન તેનું ડેવલપમેન્ટ થાય છે અને ગ્લેનના સેલ વધે છે ડીલીવરી બાદ તેમાં મિલ્ક સિક્રેટ થાય છે બાળકના સકીંગ લેકટોજિનસ દ્વારા ઓક્સિટોસિન હોર્મોન ઉત્પન્ન થાય છે જે મિલ્ક ને બહાર કાઢવામાં મદદ કરે છે.
MALE REPRODUCTIVE SYSTEM:-
Scrotum:-
Function:-
આ ટેસ્ટીસ માટે પાઉચ બનાવે છે આ બોડીની નીચે આઉટસાઇડ સિમ્ફાઈસીસ યુબીસી નીચે અપર પાર્ટ ઓફ ધ થાય જે પેનિસની પાછળ હોય છે તે પીગમેન્ટ સ્કીન દ્વારા બે કમ્પાર્ટમેન્ટમાં ડિવાઇડ થાય છે.
Testes
Function:-
આ મેલ gonads છે spermatozoa નું પ્રોડક્શન કરે છે અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોન કેરેક્ટરિસ્ટિક ડેવલોપ કરવામાં મદદ કરે છે જે follicle સ્ટીમ્યુલેટિંગ હોર્મોન દ્વારા સ્ટીમ્યુલેટ થાય છે અને spermatozoa નું પ્રોડક્શન ને પ્રમોટ કરે છે.
Position:-
આ સ્ક્રુટમમાં સ્ટીમ્યુલેટ થયેલી હોય છે આનું પ્રોપર ફંક્શન માટે બોડી ટેમ્પરેચર ઓછુ હોવું જરૂરી છે અને તે બોડીની બહારની બાજુએ સિચ્યુએટેડ થયેલી હોય છે.
Structure:-
4.5 cm long
2.5 cm wide
3 cm thick
Layers:-
Tunica Vasculosa આ કનેક્ટિવ ટીશુથી બનેલું અંદરનું લેયર છે જેમાં નેટવર્ક આવેલું છે.
Tunica Albuginea આ ફાઈબર સ્ટીશું નું કવર છે જે ડેવલોપ થતા સ્ટેટસ 200 થી 500 ડિવાઇડ થાય છે.
Tunica Vaginitis આ આઉટર લેયર છે આ પેરિટોનિયમ થી બનેલું છે જે ફીટલ લાઇફમાં લબર રીજનમાં ટેસ્ટીસ હોય છે તે પેરિટોનિયમ સાથે scrotum તરફ ડિસેન્ડ થાય છે.
Duct:-
Seminiferous Tubules આમાં સ્પર્મેટો જોવાનું પ્રોડક્શન થાય છે આ ત્રણ લો બ માં ડિવાઇડ થાય છે તેની વચ્ચે ઇન્ટરસ્ટીશીયલ સેલ આવેલા હોય છે.
જે ટેસ્ટોસ્ટેરોનનું secretion કરે છે અને ટ્યુબ જોઈન્ટ થઇ ચેનલ તૈયાર કરે છે જેને Epididymis કહે છે.
Epididymis:-
આ કોમા શેપ હોય છે આ ટેસ્ટીસ પર પથરાયેલી હોય છે તે વાસ રૂપે નાના સ્ટ્રક્ચરમાં ફેરવાય ઈંગાઇનલ કેનાલમાં દાખલ થાય છે ત્યાંથી પેરિટોનિયમના પાછળના પાર્ટમાંથી નીચે ઉતરે છે અને બ્લડરના નેક આગળ આવે છે અને પાઉચ થાય છે જેને સેમિનલ વેસીકલ કહે છે જેમાં ટેસ્ટયુલર secretion જમા થાય છે અને ઇજેક્ટરી ડોકમાં આવે છે બાદ પ્રોસ્ટેટ ગ્લેન્ડમાંથી પસાર થઈ યુરેથરામાં આવે છે.
Glandular Function:-
ટેસ્ટીસ ગ્લેન્ડનું બે ફંકશન છે spermatozoa અને ટેસ્ટોસ્ટેરોન પ્રોડક્ટ કરે છે.
Prostate Gland પ્રોસ્ટેટ ગ્લેન્ડનુ Spermatozoa પેસેજને સરળ કરવામાં મદદ કરે છે.
Corpers Gland આગલેન્ડ પ્રોસ્ટેટ glandની નીચે આવેલી હોય છે જેનું secretion lubrication નું કામ કરે છે.
Penis તેનું કામ Ejaculation અને યુરીનેશન નું છે.
Female pelvis:-
Pelvis bone ( 4 Bone ):-
1. Two innominate bone
2. One scrum
3. One coccyx
1. Innominate Bone:-
Ilium
Ischium
Pubis
1. Ilium.
Innominate Bone ના ઉપરના ભાગને ilium કહે છે.
ઉપરની કિનારીને iliac crest કહે છે.
આગળ અણી વાળા ભાગને Anterior superior iliac spine કહે છે.
પાછળના અણી વાળા ભાગને Posterior inferior iliac spine કહે છે.
Iliac bone ની પાછળ Rough surface આવેલ છે ત્યાં Sacrum bone જોડાય છે અને sacroiliac joint બનાવે છે.
Anterior concave surface ને iliac fossa કહે છે.
2.Ischium.
Thick lower part large prominent part ને ischial tuberosity કહે છે.
જે sitting વખતે resting position માં હોય છે.
Tuberosity ની અંદર તરફ projected part ને ischial spine ના relation થી estimate કરી શકાય છે.
3. Public Bone.
Pelvis નો Anterior part બનાવે છે.
બીજો you big bone જોડાઈને symbiosis of pubis કહે છે.
તેની વચ્ચેના ભાગને body કહે છે.
ઉપર તરફ જતા Ascending Ramus or superior ramus ને નીચે છતાં ઉપસેલા part ને inferior ramus કહે છે.
બે inferior ramus જોડાઇ pubic area બને છે.
Body of pubic ramous ને ischial વચ્ચે space બને છે.
તેને obturator foramen કહે છે.
-Innominate bone માં deep cap shape cavity ને acetabulum cavity કહે છે.જેમાં femur bone નું head રહેલું છે.
-આ cavity 2/3 ilium, 2/5 steam અને 1/5 pubic bone થી બને છે.
-Innominate bone ની lower border મા બે curve જોવા મળે છે.Posterior inferior iliac spine થી શરૂ થઈ iliac spine સુધી આવેલો છે.જેને sciatic Notch કહે છે.Ischial spine ને ischial tuberosity વચ્ચે આવેલું છે.
-આ ત્રણેય bone 24 year સુધીમાં joint થઈ જાય છે.
-Iliac fossa ના નીચેના Part થી જે line પસાર થાય છે, તેને iliopectineal line કહે છે.
-આ Line ના આગળના ભાગમાં સાધારણ ટેકરા જેવો ભાગ છે, તેને iliopectineal eminence કહે છે.
-Lumbosacral joint પાસે ઉપસેલો ભાગ છે. તેને sacral prominantary કહે છે.
-Pubic bone બીજી બાજુ ઉપરના part તરફ arch જેવું બનાવે છે, તેને superior pubic arch કહે છે.
-Iliopectineal line ની ઉપરના part ને false pelvis કહે છે, જ્યાં abdominal organ આવેલા છે.
-Iliopectineal line ની નીચે શરૂ થતા ભાગને true pelvis કહે છે. જેમાં female reproductive organ આવેલા છે.
-આ part midwifery ની દૃષ્ટિએ અગત્યનો part ભજવે છે.
• scrum:-
5 Vertebra fuse થઈ એક bone બને છે.
First sacral vertebra ની બહાર નીકળતી હોય તે કિનારીને sacrum promontory કહે છે.
Sacram ની anterior surface concave હોય છે, hollow of sacrum કહે છે.
Sacrum ની બંને આગળ થી વધતા part ને wing or alla કહે છે.
Sacram ની અંદર 4 pair of hole or foramen જે sacrum ને છેદતા હોય તેવું દેખાય છે.
તેમાં sacral nerve પસાર થઈ pelvis organ ને nerve supply કરે છે.
• coccyx.:-
4 Vertebra fuse થઈને small triangular bone બને છે.
જે Tail જેવું દેખાય છે.
ઉપર Sacrum સાથે જોડાયેલું છે. Foetus ને delivery દરમિયાન તે space પૂરી પાડે છે. Tail નો ભાગ પાછળ તરફ ખસે છે.
Pelvis joint:-
-કુલ 4 joint બને છે.
symphysis of pubis -1
sacroiliac joint-2
sacrococcygeal joint-1
Symphysis of pubis.
આ Cartilaginous joint છે. જે બે pubic bone ભેગા થઈને થાય છે .બે bone વચ્ચે cartilage નું pad આવેલું છે.
Sacroiliac joint.
Strongest joint of the body. Slightly movable છે. બંને બાજુથી sacrum ને iliac સાથે જોડાયેલું રહે છે. આ joint ના કારણે spine pelvis જોડાયેલા રહે છે.
Sacro coccygeal joint.
Sacrum ના tip સાથે coccyx નો base જોડાઈ hinge joint બનાવે છે. Non pregnant state મા આ joint માં થોડી ઘણી movement થતી હોય છે, પણ pregnancy દરમિયાન endocrine activity ના કારણે અને ligament સોફ્ટ થવાથી moment વધે છે તેને કારણે foetal head pelvic માંથી પસાર થવા મદદરૂપ બને છે.
PELVIC LIGAMENTS:-
pelvic joint ને તેની position માં રાખવાનું તેમજ pelvic girdle ને great strength અને stability મળે તે રીતે support આપવાનું કાર્ય કરે છે.
Interpublic ligament. symphysis of pubis આગળ આવેલા છે.
sacroiliac ligament
sacrococcygeal ligament
sacrospinous ligament
Important in midwifery Sacro tuberous ligament આ sacrum ને ischial tuberosity સુધી આવેલા છે.
Sacrum થી ischial spine સુધી આવેલા છે. આ ligament ischial spine સુધી લંબાયેલા છે. અને આ બંને ligament sciatic Notch આગળ cross થાય છે. અને pelvic outlet અને posterior ovum firm કરે છે.
Brim of pelvic ના કારણે pelvic cavity two-part માં વહેંચાય છે:-
1. True pelvis.
2. False pelvis
1. True pelvis.
આ bony canal કે જે birth દરમિયાન foetus ને તેમાંથી પાસ થવું પડે છે. જે ૩ ભાગ માં વહેંચાય છે.
1. Brim
2. Cavity
3. Out let
1.Pelvic brim.
Sacral promonantery સિવાય brim નો part round shape છે.
Prominantary અને wing of sacral થી posterior border of iliac bone થી lateral border pubic bone થી anterior border પણ pubic bone થી બને છે.
Pelvic brim ના fixed point ને land Marks કહે છે જે posterior થી શરૂ થાય છે.
LANDMARKS OF PELVIS:-
sacral prominantary
sacral ala and wing
sacroiliac joint
iliopectineal line ilium ની inner aspect ના કિનારીના ભાગે તૈયાર થાય છે.
iliopectineal eminance
આ Rough area છે pubic થી superior ramus ilium ને મળે છે, ત્યાં form થાય છે.
Superior remous of the pubic bone
pubic bone ના body ની internal border
Symphysis of pubis ની upper inner border.
Diameter of the brim:-
1. Anterior posterior brim diameter
2. Oblique diameter
3. Transverse diameter
Anterior posterior brim diameter:
sacral promintary શરૂ થઈ symphysis of pubis ની upper border તેને anatomical conjugate કહે છે. તેની લંબાઈ 12 cm છે.
જ્યારે posterior border ની upper surface થી નીચે લેવામાં આવે છે , તેને obstetrical conjugate કહે છે તેની લંબાઈ 12 cm છે આ બંને true imgugate કહે છે.
Diagonal conjugate:– Symphysis of pubis ની lower border થી sacral promentary સુધી anterior posterior measurement 12 to 13 cm જેટલું હોય છે.
Oblique diameter.
એક Bone ના Sacro Iliac joint થી opposite side ની iliopectineal line eminence સુધીનું માપ છે. જેની લંબાઈ 12 cm હોય છે. આ રીતે right and left side માં લેવામાં આવે છે.
Transverse diameter.
Pelvic બંને iliopectineal line ના points વચ્ચેની લંબાઈ છે .જે 13 cm હોય છે.
Sacro Cataloid diameter.:-Sacral promentary થી શરૂ થઈ બંને side ની iliopectineal eminence એ occipital ના સુધી લંબાઇ 9 to 9.5 cm જેટલી હોય છે. આનું મહત્વ એ એ foetal head જ્યારે parietal eminence એ occipital ના posterior position હોય ત્યારે ફસાઈ જાય છે, તેના સાથે સંબંધ ધરાવે છે.
Pelvic outlet.:-
બે Outlet છે:-
1. Anatomical outlet:
2. Obstetrical outlet:
Anatomical outlet.
દરેક Bone ની lower border એ Sacro tuberous ligament સાથે ભેગા મળે છે.
Obstetrical outlet.
અનો ખૂબ practical significance છે કારણ કે આ pelvic નો સાંકડો ભાગ છે જેમાંથી foetus ને પસાર થવાનું હોય છે.
Pelvic outlet Sacro coccygeal joint બે ischial spine અને symphysis out pubic ની lower border વચ્ચે રહેલું છે આનો shape diamond shape છે આમાં ત્રણ diameter આવેલા છે.
Interior posterior diameter. Symphysis of pubis ની lower border Sacro coccygeal ની middle line સુધી લેવામાં આવે છે, જે સામાન્ય રીતે 13 cm ની છે. Labour દરમિયાન coccyx backward થવાથી space વધે છે.
Oblique diameter. Obturator foramen થી Sacro spinus ligament વચ્ચેની line છે, પણ fix point નથી તેની લંબાઈ 12 cm છે.
Transverse diameter: તે Ischial spine વચ્ચેની line તેની લંબાઈ 10 to 11cm છે. આ pubis નો સૌથી નાનો diameter છે.
External diameter of pelvis:-
External measurement દ્વારા pelvis ના આકારની તથા અપાની માહિતી અમુક અંશે માપ લઈ શકે છે. આ માપ લેવા માટે pelvinometer નો use થાય છે.
Internal spinus.જેમાં Left and right anterior superior iliac spine વચ્ચેના diameter ના માપને તેનું માપ 23 to 24 cm or 9 inch to 10 inch હોય છે.
Inter Cristal.આમાં બંને Iliac crest વચ્ચેની માપ લેવામાં આવે છે જે normally 26 to 27 cm છે, or 10.5 ” to 11.5 ” જેટલું હોય છે.
External conjugate.આ Pelvic ના anterior posterior diameter છે ,જે બહારથી માપવામાં આવે છે.
આ pubis bone ના મધ્યબિંદુ ઉપર મૂકી પાછળ પાંચમા lumbar vertebrae ની spine ઉપર મૂકવાથી આ માપ જાણી શકાય છે જે 7.5″ to 8″ or 19 to 20 cm હોય છે.
5th lumber vertebrae ની spine જાણવા કમરના પાછળના part માં જ્યાં iliac bone ની superior illiac spine આવેલી છે. ત્યાં ખાડા જેવો part દેખાય છે, તેની મધ્ય part માં 5th lumber vertebrae આવેલ છે.
ઉપરના માપ નાના હોય તો pelvic નાનું છે . તેમ જાણી શકાય .સાધારણ રીતે આ માપ વચ્ચેનો તફાવત 2.5 cm હોય છે . આ માપ દ્વારા pelvic ની અંદરની સ્થિતિ જાણી શકાય છે.
Pelvic cavity:-
આ કેવીટી બ્રીમ થી શરૂ થાય આઉટલેટ સુધીનો પાર્ટ છે.
anteriorly: પ્યુબિક bone થી બને છે જે બે bone જોઇન્ટ થાય અને symphysis pubis બને છે. જે 4 cm ઊંડી હોય છે.
posterior wall: જે 12 cm લાંબી હોય છે આ sacrum curve થી બને છે.
lateral wall: pelvic side wall થી બને. ખાસ કરીને obturator internal muscle થી cover થયેલ હોય છે આ કેવીટી એ સર્ક્યુલર શેપમાં છે તેથી તેના ડાયામીટર exactly લઈશકાતા નથી.ત્રણેય ડાયામીટર 12 cm હોય છે.
diameters Ap_ oblique_ trasverse
Brim_ 11 12 13
Cavity_ 12 12 12
Outlet_ 13 12 11
False pelvic
પેલ્વિક બ્રીમના ઉપર રહેલા part ને false pelvic કહે છે .આ iliac બોન ઉપરના પહોળા પાર્ટ ની બને છે .જે abdominal ઓર્ગન ને પ્રોટેક્ટ કરે છે. Obstetric મા કોઈ ચોક્કસ મહત્વ નથી.
TYPES OF PELVIC
શેપ ઓફ બ્રીમ પરથી કેટેગરીઝ પડે છે ફીટલ હેડ બેસ્ટ pelvinoneter છે:-
Gynecoid pelvis
android pelvis
Android pelvis
Platy pelloid pelvic.
(1) Gynacoid pelvic:
ચાઈલ્ડ બર્થ માટે એક deal pelvic છે
Main feature (wide sciatic notch)
Round brim
Enerous fer pelvic
Stright side wall
Shallow cavity with broad wall
Curved sacrum
Blunt ischial spine
Pubic arc at 90′ angle
Average ladies ના shoulder કરતા પહોળા હોય છે શકે shoes ની સાઈઝ 4 થી વધારે 5.3 ની ઊંચાઈ હોઈ શકે છે.
(2) Android pelvic:
મેલ pelvic સાથે સરખાવી શકાય.
Brim હાર્ટ શેપ વિથ narrow fer હોય છે .
Transverse ડાયામીટર બેક હોય છે. સાઈડ wall ની અંદર તરફ વળેલી હોય છે.
કેવીટી ફનેલ શેપની હોય છે.
Sacrum સ્ટ્રેટ હોય છે. અને Ischial spine prominent હોય છે અને sciatic notch narrow હોય છે.
Pubic area નું એંગલ 90 ડિગ્રીથી ઓછું હોય છે.
નિચી અને જાડી સ્ત્રી ના આખા શરીર પર વાળ વધારે હોય છે.
સામાન્ય રીતે occipito posterior પોઝિશન જોવા મળે છે.
Child બેરિંગ ઓછું જોવા મળે છે.
(3) Anthropoid pelvic:
large ઓવેલ શેપ brim હોય છે.
Anterior posterior ડાયામીટરથી transverse ડાયામીટર વધારે હોય છે.
સાઈડ વોલ બહાર તરફ વળેલી હોય છે .
સેક્રમ લોંગ અને ડીપલી concave હોય છે .
Sciatic notch અને subpubic angle ખૂબ પહોળા હોય છે.
ઉંચી સ્ત્રી જેના શોલ્ડર સાંકડા હોય તેવી સ્ત્રીમાં આ પ્રકારનું pelvic જોવા મળે છે.
લેબરમાં સામાન્ય રીતે તકલીફ પડતી નથી.એન્ટીયર કે પોસ્ટિર પોઝીશનમાં જોવા મળે છે.
(4) platy palloid pelvic:
ફ્લેટ કિડની શેપ brim જોવા મળે છે .
જેમાં એન્ટિરિયર posterior ડાયામીટર અને transverse ડાયામીટર વધારે જોવા મળે છે.
સાઈડ wall બહાર તરફ જોવા મળે છે.
સેક્રમ ફ્લેટ કેવીટી shallow જોવા મળે છે.
Ischial spine blunt જોવા મળે છે.
સાયટીક નોચ અને subpubic એંગલ વાઈડ હોય છે .
ફીટલ હેડ transverseડાયામીટર સાથે engaged થાય છે.
યુઝવલી કેવીટીમાંથી ડીફીકલ્ટી વગર બોડી આઉટ થઈ જાય છે.
Pelvic floor:-
સોફ્ટ ટીસ્યુ થી તૈયાર થાય છે જે પેલ્વિક ના આઉટલેટ થી ભરાય છે. આના muscle સ્ટ્રોંગ હોય છે.આ યુરેથરા vagina ને anal કેનાલ સુધી લંબાય છે.
Function:-
Abdominal અને pelvic ઓર્ગનને સપોર્ટ કરે છે.
Micturition અને ડેફિકેશન પર voluntary કંટ્રોલ હોય છે.
સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સમાં ઈમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે.
ચાઈલ્ડ બર્થ દરમિયાન ફીટસ ની પેસિવ મુવમેન્ટ મા હેલ્પ કરે છે. અને foetas ને બહાર આવવામાં મદદ કરે છે.
Muscle Of Pelvic Floor:-
Superficial Layer:-
મુખ્ય પાંચ મસલ્સ પાર્ટિસિપેટ થાય છે.
External anus sphincter
Transverse perineal muscle
Bulbo covernosus muscle
Ischio covernosus muscle
Membranous sphincter of the urethra.
Deep layer:-
ત્રણ પેર મસલ્સથી બનેલ છે .જેને levoter ani muscle કહે છે
આ left & Right ગોઠવાયેલા હોય છે.
Pubo coccygeal muscle
Ilio coccygeal muscle
Ischio coccygeal muscle
Perineal Body
આ પિરામિડ Shape fibrous tissue નું બનેલું છે .
Vagina એન્ડ Rectum ની વચ્ચે આવેલું છે.
Appex: Deepest part coccygeal muscle fibres થી તૈયાર થાય છે.
Base: Transverse perineal muscle થી તૈયાર થાય છે.જે પેરીનિયમ પાસે જોવા મળે છે.Bulbo Coverniea માં or front માં & એક્સટર્નલ Anus sphincter પાછળ ભેગા થાય છે.
Perineal body દરેક ડાયરેક્શનમાં 4 cm લંબાઇ ધરાવે છે.