GNC MEDICAL SURGICAL NURSING I
12/09/2022
⏩Q-1🔸a. Define Bronchial Asthma બ્રોન્કીઅલ અસ્થમાની વ્યાખ્યા આપો.
અસ્થમા એ ક્રોનિક ઇન્ફ્લામેન્ટરી રેસ્પાયરેટરી ડિસઓર્ડર છે. જેમાં એરવે એ અમુક સ્ટીમ્યુલાઈ પ્રત્યે હાઇપર રિસ્પોન્સીવનેસ બને છે તેને કારણે એરવે ઇન્ફલેમડ અને નેરોવીંગ બને છે તેમજ મ્યુકસ પ્રોડક્શનને કારણે એરવેમાં ઓબસ્ટ્રક્શન જોવા મળે છે.
અસ્થમા એ રીવર્સીબલ પ્રોસેસ હોવાને કારણે COPD થી અલગ પડે છે.
🔸b. Explain the types of Asthma. અસ્થમાના પ્રકારો સમજાવો.
બ્રોન્કીયલ અસ્થમા ને અસ્થમા તરીકે ઓળખવામાં આવે છે તેને ટ્રિગર્સ,સિમ્પટોમ્સ તથા મિકેનિઝમ્સ ના આધારે ડીફરન્ટ ટાઇપ માં ક્લાસીફાઇ કરવામાં આવે છે .
અહીંયા અસ્થમાના અમુક કોમન ટાઇપ આપેલા છે.
1)એલર્જિક અસ્થમા: આ પ્રકારનો અસ્થમા એ એલર્જન્સ જેમકે પોલેન્સ, પેટ ડેન્ડર, મોલ્ડ સ્પોર્રસ, તથા ધૂળના જીવાત જેવા એલર્જન ના એક્સપોઝરમાં આવવાના કારણે થાય છે આ ટાઇપ એ અસ્થમા નું એક મોસ્ટ કોમન ફોર્મ છે.
2) નોન એલર્જીક અસ્થમા:એલર્જીક અસ્થમાથી વિરુદ્ધ આ નોન એલર્જીક અસ્થમા એ એલર્જન્સ સિવાયના અન્ય કારણે થાય છે જેમ કે ઠંડી હવા, એક્સરસાઇઝ( કે જે બ્રોન્કો કોન્સ્ટ્રક્શન કરે) રેસ્પીરેટ્રી ઇન્ફેક્શન, સ્મોક, સ્ટ્રોંગ ઓર્ડર્સ તથા એર પોલ્યુશન ના કારણે થાય છે.
3) ઓક્યુપેશનલ અસ્થમા: આ પ્રકાર નો અસ્થમા એ વર્કપ્લેસમાં અમુક પ્રકારના સબસ્ટન્સ ના એક્સપોઝરમાં આવવાના કારણે થાય છે. જેમકે કેમિકલ, ડસ્ટ અથવા ફ્યુમ્સ.
ઓક્યુપેશનલ અસ્થમા એ એવા લોકોને થય શકે કે જે લોકોને ઓક્યુપેસન મા એન્ટર થતા પહેલા અસ્થમા ની કન્ડિશન હતી નહીં.
4) એક્સરસાઇઝ ઇન્ડ્યુઝ્ડ અસ્થમા( EIA): આ પ્રકારનું અસ્થમા એ ફિઝિકલ એક્ટિવિટી અને એક્સરસાઇઝ દ્વારા ટ્રિગર થાય છે આ પ્રકારનો અસ્થમા એ એક્સરસાઇઝ કરતી સમયે તથા એક્સરસાઇઝ કર્યા પછી પણ થાય છે અને તે સામાન્ય રીતે જે લોકોને ઓલરેડી અસ્થમા ની કન્ડિશન હોય તથા અસ્થમા ની ફેમીલી હિસ્ટ્રી હોય તેમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે.
5) ચાઇલ્ડહુડ અસ્થમા: આ પ્રકારનો અસ્થમા એ ચાઇલ્ડહુડ સમય દરમિયાન સ્ટાર્ટ થાય છે અને તે એડલ્ટ એજ સુધી કંટીન્યુ રહી શકે છે.
ચાઇલ્ડહુડ અસ્થમા એ એલર્જીક ટ્રીગર્સ હોય છે અને તે સમય જતા બગડી શકે છે અથવા તેમાં સુધારો પણ આવી શકે છે.
6) એડલ્ટ ઓનસેટ અસ્થમાં: આ પ્રકારનો અસ્થમા એ એડલ્ટહુડ સમય દરમિયાન ફર્સ્ટ ટાઇમ ડેવલોપ થાય છે તેમાં ચાઇલ્ડવુંડ અસ્થમા હોવાની કોઇપણ પણ હિસ્ટ્રી હોતી નથી એડલ્ટ ઓનસેટ અસ્થમાં એ રેસ્પિરેટરી ઇન્ફેક્શન, હોર્મોનલ ચેન્જીસ, અથવા એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ દ્વારા ટ્રિગર થય શકે છે.
7) સીવ્યર અસ્થમા: સિવ્યર અસ્થમા એ એવો અસ્થમા છે કે જેમાં વધુ પ્રમાણમાં મેડિકેશન લેવા છતાં તેને કંટ્રોલ કરવો મુશ્કેલ હોય છે સિવ્યર અસ્થમા વાળા લોકોને સ્પેશિયલાઇઝ ટ્રીટમેન્ટની જરૂરિયાત રહે છે અને તેમને વારંવાર અસ્થમા ના એટેક્સ આવે છે.
8) બ્રિટલ અસ્થમા: આ એક રેર અને સિવ્યર ફોર્મ નો અસ્થમાં છે કે જેમાં અનપ્રેડિક્ટેબલ અને સડન , સીવ્યર અસ્થમાના એટેક્સ આવે છે.
9) એસ્પિરિન ઇન્ડ્યુઝ્ડ અસ્થમા: અમુક લોકોમાં એસ્પિરિન અથવા બીજી નોન-સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેન્ટરી ડ્રગ( NSAID) લેવાના કારણે અસ્થમા ના સિમ્ટોમ્સ એ ડેવલોપ થાય છે.
10) કફ વેરિઅન્ટ અસ્થમા: આ અસ્થમા માં ટીપીકલ અસ્થમા ના સિમ્ટોમ્સ જેમકે વીઝીંગ્સ સાઉન્ડ અને શોર્ટનેસ ઓફ બ્રિધ ને બદલે અસ્થમા માં મેઇન સિમ્ટોમ્સ તરીકે સતત ડ્રાય કફ જોવા મળે છે.
આ પ્રકારના અસ્થમાએ ઓવરલેપ થય શકે છે અને વ્યક્તિ એક કરતા વધારે લક્ષણો અનુભવી શકે છે ઇફેક્ટિવ મેનેજમેન્ટ તરીકે સામાન્ય રીતે ટ્રિગર્સ ફેક્ટરને ઓળખવા અને અસ્થમા ના સિમટોન્સ ને કંટ્રોલ કરવા તથા અસ્થમા ના એટેકસ ને આવતા પ્રિવેન્ટ કરવા તે હોય છે.
🔸c. Describe the nursing care of Bronchial Asthma.
બ્રોન્કીઅલ અસ્થમાની નર્સિંગ કેર વર્ણવો.
Impaired gas exchange related to altered oxygen supply, obstruction of airway
ઈમ્પ્રુવ ગેસ એક્સચેન્જ
Ineffective airway clearance related to obstruction from narrowed lumen મેન્ટેન પેટન્ટ એરવે (એરવે પેટન્ટ મેન્ટેન કરવી)
Ineffective breathing pattern related to bronchospasm ઇમ્પ્રુવિંગ બ્રિથિંગ પેટર્ન (બ્રિથિંગ પેટર્ન ઇમ્પ્રુવ કરવી)
Anxiety related to disease condition, hospitalization રીડયુસ એન્ઝાઈટી (એન્ઝાઈટી દૂર કરવી)
Activity intolerance related to fatigue, dyspnea ઇન્હાસ એક્ટિવિટી લેવલ (એક્ટિવિટી લેવલ વધારવું)
⏩OR⏪
🔸a. Write definition of Hernia. હર્નિયાની વ્યાખ્યા લખો.
હર્નિયા એ એવી કન્ડિશન છે કે જેમાં કોઈ body ઓર્ગન અથવા મસ્ક્યુલર wall of the organ એ તેની નોર્મલ કેવીટીમાંથી protrusion થાય છે.
=> એબડોમીનલ કેવીટીને મસ્ક્યુલર Wall હોય છે કે જે એબડોમીનલ ઓર્ગન ના સપોર્ટ માટે અગત્યનો ભાગ ભજવે છે.
=> જ્યારે આ muscular Wall એ અમુક જગ્યા પરથી વિક થાય ત્યારે તે week એરિયા પરથી abdoninal organ એ other કેવીટીમાં protrude થાય છે.
=> હર્નિયા એટલે કોઈપણ ઓર્ગન એ તેની નોર્મલ કેવીટી માંથી other કેવીટી માં protrude થાય તો તેને હર્નિયા કહેવામાં આવે છે.
••{Hernia := hernia may be defined as a protrusion of the organ from its normal body cavity to the other body cavity.
🔸b. Explain classification of Hernia. હર્નિયાનું વર્ગીકરણ સમજાવો.
હર્નિયા ના ટોટલ ત્રણ ટાઈપ પડે છે.
1)Reducibal hernia ( રિડ્યુસિબલ હર્નીયા),
=> રીડ્યુસિબલ હર્નિયા ને પાછુ તેની નોર્મલ પ્લેસ( જગ્યા ) પર placed કરી શકાય છે.
=> રિડ્યુસિબલ હર્નીયા એ પાછું જો તે protrude થયેલા ઓર્ગન ને push કરવામાં આવે તો તેની નોર્મલ પ્લેસ પર રિટર્ન થઈ શકે છે.
=> આ પ્રકારનું હર્નિયા હોય તેવા લોકોએ સ્પેશિયલ પ્રકારના હર્નીયા બેલ્ટ wear કરે છે જેના કારણે protrude થયેલા ઓર્ગન એ તેની નોર્મલ place પર રહે તે માટે.
2)Irreducible hernia ( ઇરરિડ્યુસિબલ હર્નિયા),
=> ઇરરિડ્યુસિબલ હર્નીયા એ એવા પ્રકારનું હર્નિયા છે કે જેમાં જે ઓર્ગન એ protrude થયેલા હોય તેને પાછા તેની નોર્મલ પ્લેસ પર પ્લેસડ( placed) કરી શકાતું નથી .
=> આ મુખ્યત્વે organ એ protrude થયેલી જગ્યા પર અધર ઇન્ટેસ્ટટાઈન ના કારણે બ્લોક થઈ ગયેલી હોય તેના કારણે તે એ ઇરરિડ્યુસિબલ હોય છે.
=> ઇરરિડ્યુસિબલ હર્નીયા ને treat કરવા માટે મુખ્યત્વે સર્જરી ની જરૂરિયાત રહે છે.
3) strangulated hernia ( સ્ટ્રેગ્યુલેટેડ હર્નિયા)
=> સ્ટ્રેગ્યુલેટેડ હર્નિયામાં મુખ્યત્વે protrude થયેલું ઓર્ગન એ ઇન્ટેસ્ટાઇન
માં ટ્વિસ્ટ ( twist)થયેલું હોય અને ત્યાં બ્લડ સપ્લાય એ ઇમ્પેઇડ થાય છે.
=> આ બ્લડ સપ્લાય ઇમ્પેઇરડ થવાના કારણે ischemia, necrosis and gangrene નું ફોર્મેશન થાય છે.
=> strangulated hernia મા ઇમિડીયેટ સર્જરી ની જરૂરિયાત રહે છે.
3)explain the Classification of the hernia. (હર્નીયા ના ક્લાસિફિકેશન જણાવો.)
=> હર્નીયા ના ટોટલ દસ ક્લાસીફીકેશન પડે છે.
1)inguinal hernia ( ઇન્ગ્વાઇનલ હર્નીયા),
=> ઇન્ગ્વાઇનલ hernia આ એ મુખ્યત્વે groin રિજીયન
( the area between the abdomen and thigh ) માં થાય છે.
=> inguinal hernia એ મુખ્યત્વે જ્યારે intestine એ inguinal canal ના week point થી protrude થાય અને Abdominal muscles near groin region મા ટ્રાયેંગલ શેપ
( triangle shape ) બનાવે છે.
=> મુખ્યત્વે
•>ઓબેસિટી ( obesity),
•> પ્રેગ્નન્સી ( pregnancy),
•> હેવી લીફ્ટીંગ ( heavy lifting),
•> સ્ટ્રેઇનિંગ ડયુરિંગ સ્ટૂલ પાસ ( Straing during stool pass) સમયે જોવા મળે છે.
2)Femoral hernia ( ફીમોરલ હર્નીયા),
=>ઇન્ગ્વાઇનલ હર્નિયા એ મુખ્યત્વે
એબડોમન તથા થાઈ ( situated between abdomen and thigh) ની વચ્ચેના એરિયામાં જોવા મળે છે.
=> ફીમોરલ હર્નીયા એ મુખ્યત્વે thigh ના upper part માં buldge( ગાંઠ ) જેવું સ્ટ્રકચર appear થાય છે.
=> ફીમોરલ હર્નિયા ઇન્ગ્વાઇનલ ligament ના નીચેના પાર્ટમાં થાય છે.
=>ફીમોરલ હર્નિયા એ મુખ્યત્વે •>વુમન( women), •>પ્રેગનેન્ટ વુમન ( pregnant women) તથા •>ઓબેસ ( obese) વ્યક્તિ માં વધારે પડતું જોવા મળે છે.
3)umbelical hernia ( અંબેલીકલ હર્નીયા),
=> અમ્બેલીકલ હર્નીયા એ મુખ્યત્વે ત્યારે જોવા મળે છે જ્યારે અંબેકલ કોડ
ની આજુબાજુની એબડોમિનલ વોલ એ
વિક થઈ ગયેલી હોય.
=> અંબેલીકલ હર્નીયા એ મુખ્યત્વે અંબેલિકલ કોડૅ તથા umbelical cord ના nearer area માંથી protrude થાય છે.
=> અંબેલીકલ હર્નિયા એ મુખ્યત્વે ન્યુબોર્ન, ચિલ્ડ્રન, તથા એડલ્ટ વ્યક્તિમાં જોવા મળે છે.
4)Incisional hernia ( ઇનસીઝનલ હર્નિયા),
=> incisional હર્નિયા એ મુખ્યત્વે જ્યારે previous abdominal surgery બાદ intestine એ સર્જરી એરિયામાંથી protrude થાય તેને જેને Incisional hernia( ઇનસીઝનલ હર્નિયા ) કહે છે.
=>આ હર્નિયા એ મુખ્યત્વે elderly or over weight વ્યક્તિમાં વધુ પડતું જોવા મળે છે.
5)Hiatal hernia ( હાઈટલ હર્નીયા),
=>હાઈટલ હર્નિયા એ મુખ્યત્વે abdominal organ એ abdominal cavity માથી ડાયાફ્રામ ( Diaphragm) muscles માંથી એ chest કેવીટીમાં protroude થાય છે.
=> તેને કારણે હાર્ટ burn તથા સ્ટમક એસિડ જેવા symptoms જોવા મળે છે.
6)Epigastric hernia ( એપીગેસ્ટ્રીક હર્નિયા),
=> એપીગેસ્ટ્રીક હર્નિયા એ મુખ્યત્વે જ્યારે અપર મિડલ એબડોમન
( upper middle abdomen ) muscles એ weak હોવાથી abdominal organ protrude થાય છે.
=> એપીગેસ્ટ્રીક હર્નિયા એ મુખ્યત્વે man કરતા વુમન કરતાં વધુ જોવા મળે છે.
=> આ મુખ્યત્વે 20 થી 50 વર્ષની ઉંમર વાળા વ્યક્તિમાં વધુ જોવા મળે છે.
7)obturator hernia ( ઓબટ્યુરેટર હર્નીયા),
=> ઓબટ્યુરેટર હર્નીયા એ મુખ્યત્વે પેલ્વિક માં ફ્રન્ટ part તથા બોન માં રહેલા ગેપ માંથી abdominal organ એ protrude થાય છે.
8)spigelial hernia ( સ્પીજેલીયલ હર્નિયા ),
=> સ્પીજેલીયન હર્નિયા મા abdominal organ એ મુખ્યત્વે સ્પીજેલીય ન ફેશિયા ( spigelial facia) માંથી પ્રોટરૂડ થાય છે.
9)ventral hernia ( વેન્ટ્રલ હર્નિયા)
=> વેન્ટ્રલ હર્નીયા એ મુખ્યત્વે જ્યારે એબડોમિનલ Wall મા scar tissues એ ડેવલોપ થતા abdominal wall
એ વિક થઈ જાય અને abdominal ઓર્ગન ત્યાંથી protrude થાય તેને વેન્ટ્રલ હર્નિયા કહેવામાં આવે છે.
10) Herniation of intervertebral Disc ( હર્નિએશન ઓફ ઇન્ટરવર્ટેબલ ડિસ્ક.)
=> ઇન્ટર વર્ટેબ્રલ ડિસ્કમાં પ્રેશર એ ઇન્ક્રીઝ થવાના કારણે કહેવામાં આવે છે.
=> ઇન્ટર વર્ટેબલ ડિસ્ક હર્નિયેસન એ મુખ્યત્વે જ્યારે કોઈપણ heavy ઓબ્જેક્ટ ને લિફ્ટિંગ કરવાના કારણે જોવા મળે છે.
🔸c. Write first 24 hours nursing management for patient with hernioplasty. હર્નિયોપ્લાસ્ટી થયેલ દર્દીનુ પ્રથમ ૨૪ કલાકનું નર્સિંગ મેનેજમેંટ લખો.
હર્નિયોપ્લાસ્ટી વાડા પેશન્ટનુ મેનેજમેન્ટ
⏩Q-2 🔸a. What is meningitis? Write down clinical manifestations and Nursing Management of Meningitis. મેનીન્જાઈટીસ એટલે શું? મેનીન્જાઈટીસના લક્ષણો તથા ચિહ્નનો અને નર્સિંગ મેનેજમેંટ લખો.
Meningies:= મેનેન્જીસ એ બ્રેઇન તથા સ્પાઇનલ કોર્ડ નું પ્રોટેક્ટીક મેમ્બરેન છે કે જે બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ ને કવર કરે છે.
આ મેનેન્જીસ માં ત્રણ અધર 3 લેયર આવેલા હોય છે.
આમ, મેનેન્જિસ ના આ ત્રણ લેયર હોય છે કે જે બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ ને કવર કરી તેને પ્રોટેક્ટ કરવા માટેનું વર્ક કરે છે.
Meningitis:= બ્રેઇન તથા સ્પાઇનલ કોડ ની સરાઉન્ડીંગ માં આવેલા મેનેન્જિસ લેયર માં ઇન્ફેક્શન તથા ઇન્ફ્લામેશન થાય તો તે કન્ડિશન ને મેનિન્જાઇટિસ કહેવામાં આવે છે. આ ઇન્ફેક્શન એ બેક્ટેરિયા વાઇરસ , તથા માઇક્રોઓર્ગેનિઝમ ના કારણે થઈ શકે છે.
{ Meningitis:= infection and inflamation of the Meningies layer that should be cover to the brain and Spinal cord }
મેનેન્જાઇટીસ ના કારણ
Ex:=
Mycobacterium Tuberculosis ,
Streptococcus pneumoniae,
Neisseria Meningitidis,
Haemophilus influenzae,
Listeria monocytogenes.
Mumps,
Herpis simplex virous,
Epstain barr virous,
Varicella-zoster virous ,
Measles,
Influenza.
Candida, સિસ્ટેમિક લ્યુપસ એરીધમાટોસિસ ( SLE )ના કારણે,
મેનિન્જાઇટિસ ના લક્ષણો તથા ચિન્હો
Positive Brudzinski Sign:=
બ્રુડઝિન્સકી સાઇન માં પેશન્ટ ને જ્યારે supine પોઝીશન પ્રોવાઈડ કરાવીએ અને તેના નેક ને chest તરફ ફ્લેક્સ કરવામાં આવે ત્યારે તેની હિપ અને એંકલ એ Autometicaly ફ્લેક્સ થાય છે તેને બ્રુડઝિન્સકી સાઇન કહેવામાં આવે છે.
Kerning sign:= ( કર્નિંગ સાઇન)
કર્નીંગ સાઇન માં જ્યારે પેશન્ટને supine પોઝીશન પ્રોવાઇડ કરવા માં આવે ત્યાર બાદ પેસન્ટ નું knee અને હિપ એ ફ્લેક્સ કરવામાં આવે ત્યારે પેશન્ટનું ની એ ફરી એક્સટેન્ડેન્ટ કરતા તેને પેઇન થાય તો તેને કર્નિંગ સાઈન કહેવામાં આવે છે.
K:= Knee,
E:= Extention
R:= Resistense
એટલે કે knee ને સીધા એક્સટેન્ડેડ કરવાથી પેશન્ટને પેઇન થાય છે.
મેનેન્જાઈટીસ વાડા પેશન્ટના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન
મેનેન્જાઈટીસ વાળા પેશન્ટ નું મેનેજમેન્ટ
Ex:=
Rifampicin ,
Cefotaxime,
Vancomycin.
Ex:= Acetaminophen, NSAID ( Non steroidal anti inflammatory drug).
મેનેન્જાઈટીસ વાડા પેશન્ટ નું નર્સિંગ મેનેજમેન્ટ
🔸b. Explain Glasgow coma scale. ગ્લાસગો કોમા સ્કેલ સમજાવો.
Glasgo coma સ્કેલ મા પેશન્ટને કોઈપણ પ્રકારનું સ્ટીમ્યુલાઈ પ્રોવાઈડ કરવામાં આવે અને તે પેશન્ટનો કયા પ્રકારનો response provide કરે છે તે અસેસ કરવામાં આવે છે.
ગ્લાસગોકોમાસ્કેલ ( glassgo coma scale) દ્વારા patient નુ consciousness level ચેક કરવામાં આવે છે.
જીસીએસ માં મેઈનલી ત્રણ કમ્પોનન્ટ એસેસ કરવામાં આવે છે.
1) Eye opening (આઇ ઓપેનીંગ)
2) Verbal Response (વબૅલ રિસ્પોન્સ)
3) Motor Response (મોટર રિસ્પોન્સ)
1) Eye opening (આઇ ઓપેનીંગ)
આઈ ઓપનિંગ માં ટોટલ ચાર સ્કોર આપવામા આવે છે.
1) Spontaneous ( સ્પોન્ટાનીઅસ:= આમાં પેશન્ટ એ પોતાની જાતે આઈ ને ઓપન તથા ક્લોઝ કરે તો તેને) := { 4 }
2) To voice ( ટુ વોઇસ:= આમાં પેશન્ટ ને તેની આંખને ખોલવા તથા બંધ કરવા માટે કહેવામાં આવે અને તે પેશન્ટ ફોલો કરે તો તેને) := { 3 } ,
3) To pain ( ટુ પેઇન := આમાં જો પેશન્ટને બોડીમાં પિંચ કરવામાં આવે અને પેશન્ટ એ આઈ એક્સપ્રેશન કરે તો તેને):= { 2 }
4) No response ( નો રિસ્પોન્સ := જો પેશન્ટ પાસેથી કોઈપણ પ્રકારનો રિસ્પોન્સ ન આવે તો) := { 1 }
2) Verbal Response (વબૅલ રિસ્પોન્સ) વર્બલ રિસ્પોન્સ માં ટોટલ પાંચ સ્કોર હોય છે.
1) Oriented ( ઓરીઅન્ટેડ:= જો વ્યક્તિ એ ટાઇમ, પ્લેસ તથા પર્સન વિશે પૂછવામાં આવે અને વ્યક્તિએ સાચો જવાબ આપો તો) := { 5 } ,
2) Confused ( કન્ફ્યુઝડ:= જો પેશન્ટ એ ટાઈમ, પ્લેસ અને પર્સન વિશે પૂછવામાં આવે તો અને પેશન્ટ એ કન્ફ્યુઝડ હોય તો):= { 4 } ,
3) Inappropriate word ( ઇનએપ્રોપ્રીએટ વર્ડ:= આપણે જો પેશન્ટને કંઈક ક્વેશન કરીએ અને પેશન્ટ એ કંઈક બીજો જ જવાબ આપે તો ) := { 3 } ,
4) Incomprehensive sound ( ઇનકોમ્પરીહેન્સીવ સાઉન્ડ := જો પેશન્ટ ને કોઈપણ ક્વેશ્ચન કરવા માં આવે અને તે માત્ર mouth દ્વારા સાઉન્ડ જ કરે તો તેને) := { 2 } ,
5) No response ( નો રિસ્પોન્સ := જો કોઈ રિસ્પોન્સ ન આપે તો) := { 1 }
3) Motor Response (મોટર રિસ્પોન્સ)
મોટર રિસ્પોન્સ માં મુખ્યત્વે છ સ્કોર હોય છે.
1) Obey command ( ઓબે કમાન્ડ:= જે કાંઈ પણ પેશન્ટને કહેવામાં આવે છે પેશન્ટ એ પ્રોપરલી ફોલો કરે તો) := { 6 } ,
2) Localized pain ( લોકેલાઈસ્ડ પેઇન := જો પેશન્ટની ટીંચ કરવામાં આવે અને પેશન્ટ એ રિસ્પોન્સ પ્રોવાઇડ કરે તો) := { 5 } ,
3) Withdraw pain ( વીથ ડ્રો પેઇન := જો પેશન્ટને પીંન્ચ કરવામાં આવે અને પેશન્ટ એ હાથ હટાડવાની કોશિશ કરે તો) := { 4 } ,
4) flexion ( ફ્લેકશન := જ્યારે પેશન્ટની બોડી ના કોઈપણ મીડ એરિયામાં પ્રેસ કરવામાં આવે અને પેશન્ટની બોડી એ ફ્લેક્સ થાય તો):= { 3 } ,
5) Extension ( એક્સટેન્શન := જો કોઈપણ સ્ટીમયુલાઈ પ્રોવાઇડ કરવાથી પેશન્ટ ની બોડી એ એક્સટેન્શન થાય તો) := { 2 } ,
6) No response ( નો રિસ્પોન્સ := જો પેશન્ટ એ કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ જ પ્રોવાઈડ ના કરે તો):= { 1 }
આમ ગ્લાસગોકોમા સ્કેલ મા મિનિમમ 3 અને મેક્સિમમ 15 સ્કોર હોય છે.
result:=
{ 3 } score achieve:= તો પેશન્ટને સિવ્યર ન્યુરોલોજીકલ ડેમેજ થયેલું હોય છે.
{ 7 } score Achieve:= તો પેશન્ટ એ કોમા ની કન્ડિશનમાં હોય છે.
{ 8-12} score Achieve:= તો પેશન્ટ ને મોડરેટ ન્યુરોલોજીકલ ડેમેજ થયેલું હોય છે.
{ 13-14} score Achieve:= તો પેશન્ટને માઇનર ન્યુરોલોજીકલ ડેમેજ હોય છે.
{ 15 } score Achieve:= તો પેશન્ટ એ ફૂલ્લીકંસ્યસ તથા oriented હોય છે.
આમ ગ્લાસગોકોમા સ્કેલ પરથી પેશન્ટ નું કંસિયસનેસ લેવલ અસેસ કરવામાં આવે છે.
⏩OR⏪
🔸a. Describe special considerations in care of elderly. ઉમરલાયક વ્યકિતઓની સારસંભાળ માટે વિશેષ ધ્યાનમાં રાખવાની બાબતો વર્ણવો.
1) Promotion of Self Respect and Dignity:-
અમુક ઇન્સ્ટીટ્યુટ અથવા ગ્રુપ માં સામાન્ય રીતે વ્યક્તિગત પસંદગી અને સ્વતંત્રતા માટે કેટલાક રિસ્ટરીકશન હોય છે.
વૃદ્ધ વ્યક્તિઓની લાગણીઓ અને લાગણીઓનું સન્માન કરવું જોઈએ.
જ્યારે સ્ટાફ દર્દીઓ સાથે સારા સંબંધો વિકસાવવા અને તેમના વ્યક્તિગત આદર અને મિત્રતા મેળવવા માટે હકારાત્મક પ્રયત્નો કરે છે.
સારા સંબંધો કેળવવા થી ગ્રુપ ને કંટ્રોલ કરી શકાય તેમજ ડીફિકલ્ટ સીચ્યુએશન ને પણ સરળ બનાવી શકાય છે.
2) Promotion of Comfort: શારીરિક અને માનસિક આરામ માટે રિલેકશેશન જરુરી છે એવા ઘણા પરિબળો છે જે વૃદ્ધોના આરામમાં ફાળો આપેછે જેવા કે સ્કીન કેર, કેર ઓફ બોની સ્ટ્રકચર, મેંટેન ટેમરપેચરઅને ફ્લુઇડ બેલેન્સ.
3) safety:-અનપોલિશ્ડ ફ્લોર, સારી લાઇટિંગ, બેડ ની યોગ્ય હાઇટ ,ચાલવા માટેના યોગ્ય સાધનોની વ્યવસ્થા કરવી
4) Daily Living Activities:- દર્દી ને શક્ય હોય તેટલી ડેલી એકટીવિટી કરવા માટે પ્રોત્સાહિત કરવું જેથી ડિહાઇડ્રેશન, થ્રોમ્બોસિસ, પ્રેશર સોર, કોન્ટ્રાકચર, વગરે જેવા કોમપલિકેશન થી બચાવી શકાય.
5) promotion of independence:-દર્દી ને શક્ય હોય ત્યાં સુધી પોતાની સેલ્ફ કેર માટે પ્રોત્સાહિત કરવું તેમજ જાતે નિર્ણય લેવા માટે કહેવુ.
6)Mobility તેમજ movement માટે પ્રોત્સાહિત કરવું
7) જરૂરી દવા ઓ લેવા માટે કહેવું તેમજ તે દવા ઓ વિષે પુરતુ નોલેજ આપવુ જેમકે દવા ની આડઅસર,તેનો ઉપયોગ.
8) જો દર્દી માં તેની પરિસ્થિતિ અનુસાર રીહેબીલિટેશન કરવું.
વધારા ની માહિતી:-
પ્રિકોશન લેવા
5.Supporting Changes in Smell and Taste :-
6.Supporting Changes in the Cardiovascular System:-
7.Supporting Changes in the Respiratory System:-
8.Digestive Care:-
9.Supporting Changes in Elimination:-
10. Urinary Care:-
11. Elderly care at home:-
🔸b. What is Halitosis? Write down causes of Halitosis.
હેલીટોસીસ એટલે શું? હેલીટોસીસ થવાના કારણો લખો.
હેલીટોસીસ ને બેડ બ્રિધ ( bad breath) કહેવામાં આવે છે.
=> હેલીટોસીસ માં જ્યારે breath ને exhaled કરવામાં આવે ત્યારે અનપ્લીઝન્ટ odor પ્રેઝન્ટ હોય છે.
=> હેલીટોસીસ એ મુખ્યત્વે ડેન્ટલ decay, poor dental care,કોઈપણ gums ડીસીઝ ,તથા બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે જોવા મળે છે.
હેલીટોસીસ વાળા પેશન્ટના કારણ જણાવો.
1) અમુક પ્રકારના ફૂડ લેવાના કારણે.
Ex:= ઓનિયન ,ગાર્લિક, ફિશ ,ચીઝ, સ્પાઈસીસ વગેરેના કારણે.
2) ટોબેકો પ્રોડક્ટના કારણે:=
=> સ્મોકિંગ કરવાના કારણે ગમ ડીઝીઝ થાય છે તેના કારણે માઉથ માંથી બેડ breadh આવે છે.
3)poor dental hygiene:=
=> જો માઉથને પ્રોપરલી ક્લીન કરવામાં ન આવે તો માઉથ માંથી bed breadh આવી શકે છે.
4)Oral disease :=
=> જીંજીવાઇસ ડેન્ટલ decay, Ulceration વગેરેના કારણે પણ હેલીટોસીસ જોવા મળે છે.
5)other cause:=
=> ક્રોનિક rhinosinusitis ના કારણે.
=> tonsillitis ના કારણે.
=>gastero esophageal reflux disease ( GERD),
=> લોવર respiratory track ઇન્ફેક્શનના કારણે.
=> રીનલ ફેઇલ્યોર થવાના કારણે.
=> nasal ઇન્ફેક્શનના કારણે.
=> રીનલ ઇન્ફેક્શનના કારણે.
=> ડાયાબિટીસ મલાઈટસ( smell of acetone breath) થવાના કારણે.
⏩Q-3 Write Short Answers (Any Two) ટુંકમાં જવાબો લખો. (કોઈ પણ બે) 2×6=12
🔸a. Write the nursing management of patient having Acute Renal Failure.
એકયુટ રિનલ ફેલ્યોર વાળા દર્દીનું નર્સિંગ મેનેજમેંટ વર્ણવો.
એક્યુટ રીનલ ફેઇલ્યોર થવા વાળા પેશન્ટ નું નર્સિંગ મેનેજમેન્ટ
લો પ્રોટીન ,લો સોડિયમ, લો પોટેશિયમ ડાયટ તથા વિટામીન સપ્લીમેન્ટેશન પ્રોવાઈડ કરવું.
🔸b. Write down about Rheumatoid Arthritis. રૂમેટોઈડ આર્થરાઈટીસ વિશે લખો.
Rheumatoid arthritis એ એક ક્રોનીક, સિસ્ટમિક, ઓટોઇમ્યુન કનેક્ટિવ tissue નો disorder છે કે જે joints ની આજુબાજુ આવેલ synovial membrane હોય તે ના tissues નુ ઇન્ફ્લામેશન ક્રિએટ કરે છે.
સાથે સાથે synovial members નુ destruction and proliferation કરે છે.
તેના કારણે જોઈન્ટ માં destruction ( વિનાસ), Ankylosis( stiffness of joint) and deformity ( શારીરિક ખોટ)આવે છે.
ઓટો ઇમ્યુન એટલે બોડીના એવા ટીસ્યુ એ મિસ્ટેક અલી આઈડેન્ટીફાય કરે બોડીના own કનેક્ટિવ ટીશ્યુને affect કરે અને મુખ્યત્વે જોઈન્ટમાં ઇન્વોલ્વ થાય તેના કારણે જોઈન્ટમાં પેઇન ,સ્ટીફનેસ ,
ઈમમોબિલિટી આવે છે.
Rheumatoid arthritis એ મુખ્યત્વે બોડી ના બીજા ઓર્ગન ને પણ અફેક્ટ કરે છે જેમાં
Skin, eyes, lungs, and blood vessels નુ પણ ઇન્વોલ્વમેન્ટ હોય છે.
રયુમેટોઇડ આથૅરાઇટીસ ના કારણો
બાયોકેમિકલ એબનોરમાં લીટી ના કારણે.
રયુમેટોઇડ આથૅરાઇટીસના સ્ટેજીસ
1) synovitis:=
2)pannus formation ( પાનુંસ ફોર્મેશન)
3) fibrous tissues Ankylosis:=
4) Bony Ankylosis:=
આમાં ફાઇબ્રસ ટીસ્યુ એ ખૂબ જ હાર્ડ સ્ટ્રક્ચર બનાવે છે તથા બોન જેવું ફોર્મેશન કરે છે અને તેના કારણે જોઈન્ટ એ ઇમમોબિલાઇઝ થાય છે અને તેમાં સ્ટિફનેસ આવી જાય છે.
| \/
| \/
| \/
| \/
| \/
| \/ Rheumatoid arthritis .
લક્ષણો તથા ચિન્હો
ulnar deviation ( અલનાર ડેવિએશન)
Swan neck deformity ( સ્વાન નેક ડીફોર્મિટી)
bouterine deformity ( બોઉ ટેરાઈને ડીફોરમિટી)
આમા finger એ bent વડી જાય છે.
ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન
rheumatoid arthritis નુ મેનેજમેન્ટ
medical management
1)NSAID ( NON STEROIDAL ANTI INFLAMMATORY DRUG) (આ મેડિસિન એ પેઈન્ટ તથા ઇન્ફલાર્મેશન દૂર કરવા માટે યુઝ થાય છે.)
Ex:= ibuprofen,
Naproxen sodium.
2)DMARDs ( disease modifying antirheumatic drugs) :=
Ex:=imuran,
Anti malarial medication,
Panicillamine and mithotrexate.
3) antimalarial medication:=
4)corticosteroid: =
5)Biological agent:=
6) Immunosuppressants :=
7)(tumor necrosis factor a):=
surgical management:=
1) joint fusion:=
2) synovectomy:=
3) tendon repairs:=
4) total joint replacement:=
nursing management
જેમકે yoga, relaxation techniques, guided imaginary, and rhythmic breathing.
🔸c. Describe the types of Anesthesia.
એનેસ્થેસિયાના પ્રકારો વર્ણવો.
એનેસ્થેસિયા એટલે આ એક કેમિકલ એજન્ટ નુ ગ્રુપ છે કે જેના દ્વારા પાર્શીયલ અથવા કમપ્લિટ સેન્સેશન લોઝ થાય છે.
એનેસ્થેસિયાના ત્રણ પ્રકાર છે.
1)લોકલ એનેસ્થેસિયા:-
આ શરીરના મર્યાદિત વિસ્તાર (લોકલ ભાગ ) ને અસર કરે છે. આ સામાન્ય રીતે શરીરના જે ભાગ પર સર્જરી કરવાની હોય ત્યા જ અસર થાય છે કે જે ભાગ ને સુન્ન કરવાની જરૂર હોય છે.
લોકલ એનેસ્થેસિયા મા નીચે મુજબ ના કેમિકલ નો ઉપયોગ કરવામા આવે છે.
ઝાયલોકેન હાઇડ્રોક્લોરાઇડ
લિગ્નોકેઇન હાઇડ્રોક્લોરાઇડ
એમેથોકેઇન હાઇડ્રોક્લોરાઇડ
પ્રોકેઇન હાઇડ્રોક્લોરાઇડ
2) સ્પાઇનલ એનેસ્થેસિયા :-
આના બે પ્રકાર છે-
1)એપિડ્યુરલ એનેસ્થેસિયા:- જ્યારે એનેસ્થેસિયા સ્પાઇનલકોર્ડ ના એપિડ્યુરલ ભાગમા ઇન્જેક્ટ કરવામા આવે છે, ત્યારે તેને એપિડ્યુરલ એનેસ્થેસિયા કહેવામા આવે છે.
2)સ્પાઇનલ એનેસ્થેસિયા:- જ્યારે એનેસ્થેસિયા સ્પાઇનલકોર્ડ ના સબએરેકનોઇડ જગ્યામા ઇન્જેક્ટ કરવામા આવે છે, ત્યારે તેને સ્પાઇનલ એનેસ્થેસિયા કહેવામા આવે છે.
સ્પાઇનલ એનેસ્થેસિયાનો ઉપયોગ:-
ઓર્કિડેક્ટોમી
સિઝેરિયન
હર્નીયા સર્જરી
હાઇડ્રોસિલ સર્જરી
પીનાઇલ સર્જરી
પ્રોસ્ટેટ સર્જરી વગેરે..
Complication :-
યુરીનરી રીટેન્શન
મેનિન્જાઇટિસ
CSF લિકેજ
હાયપોટેન્શન
પેરાલીસીસ
એલર્જી, હેડેક વગેરે …
3) જનરલ એનેસ્થેસિયા:- જ્યારે આખા બોડી મા સંવેદના (સેંસેશન ) લોસ કરવાની હોય છે, ત્યારે વ્યક્તિને બેભાન કરવામા આવે છે. તેને જનરલ એનેસ્થેસિયા કહેવામા આવે છે. જનરલ એનેસ્થેસિયા નીચે પ્રમાણે આપી શકાય છે-
૨. ઇન્હેલેશન દ્વારા
ઇન્ટ્રાવિનસ દ્વારા:-
I.V. ઈન્જેક્શન દ્વારા જનરલ એનેસ્થેસિયા મા નીચે મુજબ ની દવાઓનો ઉપયોગ થાય છે.
થિયોપેન્ટલ સોડિયમ 2.5%
હેક્સાબાર્બિટોન 10%
મેથોહેક્સિટલ સોડિયમ 1%
પ્રોપોફોલ
મિડાઝોલમ
ફેન્ટાનીલ
કેટામાઇન હાઇડ્રોક્લોરાઇડ
ડ્રોપેરીડોલ
ઇન્હેલેશન એનેસ્થેટિક્સ:-
આ એનેસ્થેસિયા શ્વાસ મારફતે આપવા મા આવે છે જેનાથી દર્દી અન કોન્સિયસ થાય છે.
આ એનેસ્થેસિયા આપતા પહેલા દર્દી ને અમુક સેડેટીવ આપવામા આવે છે પછી એન્ડો ટ્રેકિયલ ટ્યૂબ ને એર વે મા માખવામા આવે છે પછી ઇન્હેંલેશન દ્વારા આપવામા આવે છે.
આમા નીચે પ્રમાણે ની દવા ઓ નો ઉપયોગ કરવામા આવે છે.
સેવોફ્લુરેન
નાઈટ્રસ ઓક્સાઇડ
ઈથર
સાયક્લોપ્રોપેન
મેથોક્સીફ્લુરેન
એન્ફ્લુરેન
પેન્થ્રેન
⏩Q-4 Write Short notes (Any Three) ટુંક નોંધ લખો. (કોઈ પણ ત્રણ) 3×4=12
🔸a. Techniques for physical assessment – ફિઝિકલ એસેસમેન્ટ માટેની પધ્ધતિઓ
ફિઝિકલ એક્ઝામિનેશનમાં સિસ્ટેમિક એસેસમેન્ટ ટેકનીક અને વિઝ્યુઅલ, ઓડિટરી, ટેક્સટાઈલ,અને ઓલ ફેક્ટરી સેન્સ નો ઉપયોગ થાય છે. આ બધા સેન્સ નો ઉપયોગ સ્પેસિફિક અસેસમેન્ટ ટેકનિકમાં થશે.
ઉદાહરણ તરીકે.. ઘણી વખત બોડીના વાસ અને પ્રવાહી ઉપરથી તેના ફેરફાર દ્વારા તેને ડિટેક્ટ કરવામાં આવે છે.
ફિઝિકલ એક્ઝામિનેશન માં ચાર સ્પેસિફિક ટેકનીક નો ઉપયોગ થાય છે. જેમાં ઇન્સ્પેક્શન, પલ, પરકશન, અને અસકલ્ટેશન.
1.ઇન્સ્પેક્શન
ઇન્સ્પેક્શન એ દર્દીનું વિઝ્યુઅલ એક્ઝામિનેશન છે. અને બોડી નું વિઝ્યુઅલ એક્ઝામિનેશન છે .જેમાં દર્દીનો જનરલ દેખાવ, બોડી સાઈઝ ,ચાલ ,કદ, આકાર, પોસ્ચર વગેરે કેરફૂલી કરવામાં આવે છે. આ જયારે નર્સ દર્દી સાથે કોન્ટેક્ટ કરે છે કે તરત જ તે શરૂ થાય છે.
ફિઝિકલ એસેસમેન્ટ ના ઇન્સ્પેક્શન ફેસ દરમિયાન નર્સ જોઈ શકાય તેવા ડેટા ને સિસ્ટે મેટીકલી કલેક્ટ કરવા માટે ઓબ્ઝર્વેશન સ્કીલ નો ઉપયોગ કરે છે.
જેમાં દર્દીનો રેસ્પાયરેટરી એફર્ટ, સ્કીન કલર , અને વુંડને મેજર કરવાનો સમાવેશ થાય છે.
જનરલ અપિરિયન્સ
કોન્સિયસ ની સ્થિતિ પર્સનલ ગ્રૂમિંગ
એક્સપ્રેસન: ચિંતિત, કમ્ફર્ટેબલ, એલર્ટ ,નર્વસ. બોડી નું નિર્માણ: થીન, ફેટી ,મોડરેટ.
આમાં દર્દીના શબ્દો નો બોડી લેંગ્વેજ સાથે પણ જોડવામાં આવે છે.
ઉદાહરણ તરીકે દર્દીનો દુખાવો અનુભવ છે તેની બોડી લેંગ્વેજ સાથે સંબંધ ધરાવે છે.
ઇન્સ્પેક્શનમાં બોડી નો મેક્સિમમ એરિયાને વિઝયુલાઈઝ કરી પછી તેને અધરબોડી ની સાઈડ સાથે કમ્પેર કરવું.
રાઈટ હેન્ડ ને લેફ્ટ હેન્ડ ની પહોળાઈ સાથે કમ્પેર કરવી.
બોડી એરીયા નું પૂરતું એક્સપોઝર ખૂબ જરૂરી છે. જેમાં કલર, ટેક્સચર, મોબિલિટી, સિમેટ્રી,ન્યુટ્રીશનલ સ્ટેટસ વગેરે જોવું.
પાલપેશન
પાલપેશન એટલે કે જેમાં સ્પર્શ હાથ અને ફિંગર નો ઉપયોગ કરી ઓર્ગન નું ટેક્સચર, સાઈઝ, શેપ, પ્લેસમેન્ટ ,લોકેશન, વગેરે ફિલ કરવું. જેમાં સ્પેશિયલી હાથની ફિંગર ટીપ્સ નો ઉપયોગ કરી સ્કીન નુ ટેમ્પરેચર ,પલ્સ, ટેક્ચર, મોઈશ્ચર,માસ, ટેન્ડરનેસ, અને દુખાવો અસેસ કરવો.
1 cm જેટલું ઊંડું દબાવીને જેંટલ પાલ્પેસન કરી સ્કિન, પલ્સ, પાલ્પેસન, અને ટેન્ડરનેસ અસેસ કરવું.
ત્યારબાદ 4 cm જેટલું દબાવવું બંને હાથની મદદથી જે ડીપ પાલ પેશન છે .તેની મદદથી ઓર્ગન ની સાઈઝ અને ડીપ ઓર્ગન (લીવર) ડિટરમાઈન કરવું.
પાલપેશન કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવું?
પરકસન
સિમ્પલ વર્ડમાં તેને ટેપિંગ કહે છે .સાઉન્ડની ક્વોલિટી મેળવવા માટે તેમાં ફિંગર વડે ટેપિંગ કરી દર્દીના બોડી સામે સાઉન્ડ સંભળાય છે. જેનો ઉપયોગ ઇન્ટરનલ ઓર્ગન ની ડેન્સિટીને રિફ્લેક્ટ કરવા માટે થાય છે .ધ્વનિ ,વાઇબ્રેશન, અને અવરોધ જે વિવિધ ડેન્સિટી સાથે પ્રોડ્યુસ થાય છે .અને અલગ અલગ ઓર્ગન ટુ ઓર્ગન બદલાય છે. અને તેનો ઉપયોગ ઇન્ટર્નલ ઓર્ગનના સાઈઝ, શેપ, પોઝીશન, જાણવા અને ઉપરાંત ફ્લૂઈડ ફિલ્ડ ઓર્ગન ને ડિટેક્ટ કરવા પણ થાય છે.
પરકશન એક એવી ટેકનીક છે જે ફિઝિશિયન પ્રેક્ટિસ નર્સ ટિસ્યુ ની સુસંગતતા નક્કી કરે છે.
પરકશનમાં ટેપિંગ કરી બોડી સરફેસ પર શોર્ટ અથવા શાર્પ સ્ટ્રોક વડે વિવિધ પાલ્પેબલ વાયબ્રેશન સાઉન્ડ પ્રોડ્યુસ કરવામાં થાય છે.
પરકશનનો ઉપયોગ બોડી ના ઘણા ઓર્ગન સાઉન્ડ, લોકેશન ,સાઈઝ, શેપ, કદને ડિટેક્ટ કરવા થાય છે. જેમાં એક્ઝામિનર એ દર્દી ઉપર ટેપ કરે છે. સાઉન્ડ કાઢવા માટે સામાન્ય રીતે મિડલ ફિંગર નોન ડોમિનેટ હેન્ડની ને પરકશન એરિયા પર પ્લેસ કરવી. અને ડોમિનન્ટ હેન્ડ ની મિડલ ફિંગર ને નોન ડોમિનન્ટ પર રાખવી.
જેમાં પરકશન બે રીતે કરવામાં આવે છે.
આ ઇનફન્ટની ચેસ્ટ અને એડલ્ટના સાઇનસ માટે વપરાય છે. ફિંગર ટીપ્સ ની મદદથી બોડી ના સ્પેસિફિક પાર્ટ પર પ્રહાર કરવામાં આવે છે.
કિડનીની ટેન્ડરનેશમાં. ક્રિએટ કરેલા વાઇબ્રેશન ની સાંભળવા.
એક જ પોઇન્ટ પર બે ત્રણ વખત પર પસંદ કરવું જરૂરી છે બીજા પર કરતા પહેલા. ચોક્કસ રીડિંગ મેળવવા માટે કરવામાં આવે છે. ફેટી દર્દી માટે સ્ટ્રોંગ પર કસન ની જરૂર છે.
_પરકસન ટોન: એર લા ઉટ, ફ્લુઇડ ડલ અને સોલિડ એરિયા સોફ્ટ.
એરિયા પ્રમાણે આ બદલાય છે જેમાં નોન ડોમિનન્ટ હાથની હથેળી ને નીચે રાખીને CVA પર આંગળીઓને જોડીને અને ડોમિનન્ટ હાથની ફિંગરને જેંટલી સ્ટ્રાઈક કરવામાં આવે છે દા. ત.. કિડનીમાં….
_થોરેક્સ: ડોમિનન્ટ હેન્ડની મિડલ ફિંગર નોન ડોમિનન્ટ હાથના ઇન્ટરફેલેંજિયલ જોઈન્ટ પર સ્ટ્રાઈક કરે છે જે દર્દીની સ્કીનની સામે રહે છે.
પરકશન અવાજ ઉત્પન્ન કરે છે જેમાં ઘણા સાઉન્ડ અને તેની અલગ અલગ લાક્ષણિકતાઓ હોય છે.
સાઉન્ડ ની લાક્ષણિકતાઓ
ટીમપેની સામાન્ય રીતે તે પેટની ઉપર સંભળાય છે.
રેઝોનન્સ જે નોર્મલી લંગની ટીશ્યુમાં.
હાઇપર રેજોનન્સ જે ફૂલેલા ફેફસામાં.
ડલનેસ ફેફસા પર.
ફ્લેટનેસ મસલ્સ પર.
અસકલટેશન
અસકલટેશન સામાન્ય રીતે સ્ટેથોસ્કોપ વડે કરવામાં આવે છે સ્ટેથોસ્કોપ નો ઉપયોગ હૃદય બ્લડ વેસલ ફેફસા પ્લુરા અને આંતરડાની કન્ડિશનનું મૂલ્યાંકન કરતી વખતે બહારના અવાજો રોકવા માટે થાય છે.
જેમાં બ્રીધ સાઉન્ડ હાર્ટ વાસ્ક્યુલર સાઉન્ડ અને બોવેલ સાઉન્ડ વગેરેનો સમાવેશ થાય છે.
તેનો ઉપયોગ સામાન્ય રીતે એબડોમીનના સાઉન્ડને હાજરીને ડિટેક્ટ અને તેને લાઉડનેસ, સ્પીચ, ગુણવત્તા, ફ્રિકવન્સી, અને duration ને અસેસ કરવા માટે થાય છે.
મોટે ભાગે જે અવાજો સંભળાય છે તેમાં ફેફસાના હૃદય અને એબ ડોમીન અને બ્લડ વેસલ નો સમાવેશ થાય છે.
હાર્ટના સાઉન્ડ સાંભળવા માટે ચેસ્ટને સાંભળવામાં આવે છે. ફેફસાના અવાજો સામાન્ય અને અકસ્મિક ફેફસાના અવાજો માટે આગળ અને પાછળના ભાગમાં સાંભળવામાં આવે છે. બોવેલ સાઉન્ડ માટે એબડોમીન ને સાંભળવામાં આવે છે.
સાઉન્ડની લાક્ષણિકતાઓ?
તીવ્રતા: લાઉડ, મીડીયમ, સોફ્ટ.
પીચ: લો ,હાઇ ,મીડીયમ.
ડ્યુરેશન: શોર્ટ, લોંગ, મીડીયમ.
ક્વોલિટી: બૂમિંગ, હોલો, ડલ અને ડ્રમ જેવુ.
🔸b. Clinical manifestations of Cushing’s syndrome – કુશીંગ સિન્ડ્રોમના ચિન્હો અને લક્ષણો.
skin changes are:=
muscles and bone change includes:=
Women with Cushing syndrome often have:=
man may have :=
( ejaculatory failure).
other symptoms of Cushing syndrome are:=
( hyperGlycemia) ની કન્ડિશન જોવા મળે છે.
🔸c. Difference between gastric ulcer and duodenal ulcer – ગેસ્ટ્રિક અલ્સર અને ડયુઓડીનલ અલ્સર વચ્ચેનો તફાવત.
(અહી આપેલ જવાબ ને તફાવત ના સ્વરૂપ માં વિધ્યાર્થી એ લખવો.)
ગેસ્ટ્રિક અલ્સર અને ડ્યુઓડીનલ અલ્સર એ બે પ્રકારના પેપ્ટીક અલ્સર છે જે ગેસ્ટેરોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક ના વિવિધ ભાગોમાં થાય છે.
ગેસ્ટ્રિક અલ્સર અને ડ્યુઓડીનલ અલ્સર વચ્ચેના મુખ્ય તફાવતો અહીં છે:
1.લોકેશન
ગેસ્ટ્રિક અલ્સર ગેસ્ટ્રિક અલ્સર એ સ્ટમક ની લાઇનિંગ માં થાય છે.
ડ્યુઓડીનલ અલ્સર
ડ્યુઓડીનલ અલ્સર નાના આંતરડાના શરુઆત ના ભાગમાં થાય છે, જેને ડ્યુઓડેનમ તરીકે ઓળખવામાં આવે છે.
2) સિમ્ટોમ્સ:
ગેસ્ટ્રીક અલ્સર
આ અલ્સર માં પેઇન એ જમ્યા પછી તરત જ અરાઇઝ થાય છે જ્યારે સ્ટમક એ ફૂલ હોય ત્યારે પેઇન થાય છે.
જમ્યા પછી પેઇન એ રિલીવ થતું નથી પરંતુ તે વધારે પ્રમાણમાં થાય છે.
બીજા સિમ્ટોમ્સ માં નોઝીયા, વોમિટિંગ તથા વેઇટ લોસ પણ જોવા મળે છે.
ડ્યુઓડીનલ અલ્સર
ડ્યુઓડીનલ અલ્સર માં પેઇન એ જમ્યા પછીના બે થી ત્રણ કલાક બાદ જોવા મળે છે અને જ્યારે સ્ટમક એ એમ્પટી હોય ત્યારે થાય છે જેમ કે જમ્યા પહેલાંના સમય દરમિયાન અથવા તો રાત્રિના સમય દરમિયાન.
ડ્યુઓડીનલ અલ્સર નું પેઇન એ જમી લીધા બાદ રીલીવ થાય છે કારણ કે ભોજન એ સ્ટમક એસિડને ટેમ્પરરી ન્યુટ્રલાઇઝ કરે છે અને અલ્સર ની આજુબાજુમાં કવર તરીકેનું વર્ક કરે છે.
3) એજ એન્ડ ઝેન્ડર ડિસ્ટ્રીબ્યુશન:
ગેસ્ટ્રીક અલ્સર
ગેસ્ટ્રીક અલ્સર એ સામાન્ય રીતે ઓલ્ર્ડર એડલ્ટસ એટલે કે 60 વર્ષથી ઉપરની એજ માં વધારે પ્રમાણમાં જોવા મળે છે આમાં સામાન્ય રીતે ઝેન્ડર ડિફરન્સ જોવા મળતો નથી.
ડ્યુઓડીનલ અલ્સર
ડ્યુઓડીનલ અલ્સર એ સામાન્ય રીતે યંગ ઇન્ડીવિઝ્યુઅલ માં એટલે કે સ્પેશ્યલી 30 થી 50 વર્ષની વચ્ચેના એજમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે.
ડ્યુઓડીનલ અલ્સર એ સામાન્ય રીતે વુમન કરતા મેનમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે.
4) કોઝ:
કોમન કોઝ ફોર બોથ અલ્સર:
હેલિકોબેકટેરિયર પાયલોરી( H.pylori) ઇન્ફેક્શન : બંને ટાઇપના અલ્સર થવા માટેનું મેઝર કોઝ છે.
નોન-સ્ટિરોઇડલ એન્ટી ઇન્ફ્લામેન્ટ્રી ડ્રગ( NSAID): જેમકે એસ્પિરિન તથા આઇબ્રુપ્રોફેન કે જે સ્ટમક લાઇનિંગ ને ડેમેજ કરે છે.
લાઇફ સ્ટાઇલ ફેક્ટર: સ્ટ્રેસ, સ્મોકિંગ, વધારે પ્રમાણમાં આલ્કોહોલ કોન્ઝપ્શન અને અમુક પ્રકારના ડાયટ એ અલ્સરને ડેવલોપ કરવા માટે જવાબદાર હોય છે.
સ્પેસિફિક ડિફરન્સ: ગેસ્ટ્રીક અલ્સર એ નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેન્ટરી ડ્રગ ( NSAID )યુઝ સાથે વધારે પ્રમાણમાં જોડાયેલ છે અને તે હેલિકો બેક્ટેરિયમ ( H.pylori )પાયલોરી ઇન્ફેક્શનના કારણે ઓછા પ્રમાણમાં જોવા મળે છે,ડ્યુઓડીનલ અલ્સર ની કમ્પેરિઝન મા.
5) કોમ્પ્લિકેશન:
ગેસ્ટ્રીક અલ્સર
આમાં બ્લીડિંગ થવા માટેના વધારે રિસ્ક હોય છે સ્પેશિયલી જો બ્લડ વેસેલ્સ અફેક્ટ થયેલી હોય ત્યારે તથા મલીગનન્ટ (કેન્સરિયસ) થવાના પણ વધારે રિસ્ક હોય શકે છે.
ડ્યુઓડીનલ અલ્સર:
આ અલ્સર માં ર્પરફોરેશન થવા માટેના રિસ્ક વધારે પ્રમાણમાં રહે છે જ્યાં અલ્સર એ ડ્યુઓડીનલ વોલ માં હોલ ક્રીએટ કરે છે આમા મેલિગનન્સી ના રિસ્ક એ ગેસ્ટ્રીક અલસર ની કમ્પેરીઝનમાં ઓછા પ્રમાણમાં હોય છે.
6) ડાયાગ્નોસિસ:
બંને પ્રકારના અલ્સર એ સિમિલર મેથડ નો યુઝ કરી ડાયગ્નોસીસ કરવામાં આવે છે.
1) એન્ડોસ્કોપી
આ પ્રોસિઝરમાં થીન તથા ફ્લેક્સિબલ ટ્યુબ કે જેમાં કેમેરા હોય તેને માઉથ દ્વારા ઇન્સર્ટ કરી સ્ટમક તથા ડ્યુઓડીનમ ને વિઝ્યુઅલાઇઝ કરવામાં આવે છે.
2) બેરિયમ સ્વેલો X ray
આ પ્રોસિઝર હાલમાં ઓછા પ્રમાણમાં યુઝ થાય છે પરંતુ તે અલ્સર પ્રેઝન્ટ છે કે નહીં તે વિઝ્યુઅલાઇઝ કરવા માટે યુઝ થાય છે.
3)H.pylori ટેસ્ટ
આમાં બ્રિધ,બ્લડ તથા સ્ટુલ ટેસ્ટ કરવામાં આવે છે તથા એન્ડોસ્કોપી સમયે બાયોપ્સી પણ કરવામાં આવે છે.
7) ટ્રીટમેન્ટ
બંને અલ્સર માટે જનરલ ટ્રીટમેન્ટ એપ્રોચીસ છે.
1)H.pylori ઇરાડીકેશન
H.pylori પ્રેઝન્ટ હોય તો એન્ટિબાયોટિક પ્રોવાઇડ કરવી.
2) પ્રોટોન પંપ ઇન્હીબીટર ( PPIs)or H2 રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ
સ્ટમક એસિડના પ્રોડક્શન ને રિડયુઝ કરવા માટે તથા હિલિંગ ને પ્રમોટ કરવા માટે.
3) ડીશકંટીન્યુએશન ઓફ નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેન્ટ્રી ડ્રગ ( NSAID)
જો નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેન્ટ્રી ડ્રગ ( NSAID) કોઝ હોય તો.
4) લાઇફસ્ટાઇલ મોડીફીકેશન
જેમકે ડાયટરી ચેન્જીસ, આલ્કોહોલ ઇન્ટેક ઓછો કરવો, સ્મોકિંગને સ્ટોપ કરવું તથા સ્ટ્રેસનું મેનેજમેન્ટ કરવું.
ગેસ્ટ્રીક તથા ડ્યુઓડીનલ અલ્સર ના ડીફરન્સ ને અન્ડરસ્ટેન્ડ કરવાથી તેના ડાયગ્નોસીસ તથા મેનેજમેન્ટમાં હેલ્પ થાય છે સાથે સાથે એપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ પણ મળી શકે છે અને કોમ્પ્લિકેશન ને પણ રીડ્યુઝ કરી શકાય છે.
🔸d. Inflammation – ઇન્ફલામેશન
Definition (ડેફીનેશન).
કોઈપણ એજન્ટ (માઈક્રો ઓર્ગેનિઝમ) દ્વારા થતી બોડી ની ઇન્જરી ના કારણે લિવિંગ સેલ દ્વારા આપવામા આવતા લોકલ રિસ્પોન્સને ઇન્ફ્લામેશન કહેવાય છે.
ઇન્ફ્લામેશન તે બોડી દ્વારા એન્ટર થયેલા એન્ટીજન પ્રત્યે આપવામાં આવતો રિસ્પોન્સ છે.
ઇન્ફ્લામેશન પ્રોસેસના કારણે બોડી નું ઈમ્યુઅન સિસ્ટમ માં માલ ફંકશન જોવા મળે છે.
ઇન્ફ્લામેશન એ એક એવી પ્રોસેસ છે કે જેમાં બોડીના વ્હાઈટ બ્લડ સેલ અને કેમિકલ તે ફોરેન સબસ્ટન્સ કે ઇન્ફેક્શન એજન્ટ થી બોડી ને પ્રોટેક કરે છે.
જે લોકલાઈઝ ટીશ્યુ નું પ્રોટેક્ટિવ રિએક્શન હોય છે જેના કારણે લોકલાઈઝ પેઈન, રેડનેશ, સ્વેલિંગ અને કેટલીક વાર લોસ ઓફ ફંકશન જોવા મળે છે
ઇન્જરીના કારણે ડેમેજ થયેલા ટીશ્યુ તે ઇન્ફ્લામેશનની એન્ટાયર પ્રોસેસને સ્ટીમ્યુલેટ કરે છે. જે સ્કીન અને અધર ટીસ્યુ દ્વારા આપવામા આવતો લોકલ રિસ્પોન્સ હોય છે. જેના કારણે રેડનેશ, હીટ,સ્વેલિંગ જોવા મળે છે. બ્લડ સપ્લાય ઇન્ક્રીઝ થવાના લીધે તે અરિયા હોટ પણ જોવા મળે છે.
આ બધા એલિમેન્ટ્સ તે ઇમ્યુન સેલ ની એક્ટિવિટી ના કારણે થાય છે
Types of Inflammation (ટાઈપ ઓફ ઇન્ફ્લામેશન).
Acute Inflammation (એક્યુટ ઇન્ફ્લામેશન).
એક્યુટ ઇન્ફ્લામેશન રેપિડ ઓનસેટ (જલ્દી થી આગળ વધતુ) જોવા મળે છે. જેમા લોકલ વાસ્ક્યુલર અને એક્સક્યુડેટીવ ચેન્જ જોવા મળે છે. તેનો ડ્યુરેશન લેસ ધેન ટુ વીક હોય છે. એક્યુટ ઇન્ફ્લામેશનમા ઇમિડીયેટ રિસ્પોન્સ જોવા મળે છે. ઇન્જરીયસ એજન્ટ (માઈક્રો ઓર્ગેનીઝમ) તે રીમુવ થાય ત્યારે ઇન્ફ્લામેશન ઓછુ થાય છે અને રિટર્ન નોર્મલ ફંકશન ની સાથે હીલિંગ સ્ટાર્ટ થાય છે. છેલ્લે સ્ટ્રકચર નોર્મલ થાય છે.
Chronic Inflammation (ક્રોનિક ઇનફ્લામેશન).
ક્રોનિક ઇનફ્લામેસન જ્યારે એજન્ટ કંટીન્યુ ઇન્જરી કરે ત્યારે જોવા મળે છે. તેમા સિમટમ્સ લોંગ ડ્યુરેશન રહે છે. જે મન્થ કે યર સુધી હોય છે.
ક્રોનિક ઇન્ફ્લામેશનમા ઇન્જરી સાઇટ મા પ્રોલીફરેટિવ ચેન્જીસ જોવા મળે છે. આ સાયકલમા સેલ્યુલર ઈનફિલ્ત્રેશન, નેક્રોસિસ અને ફાઇબ્રોસીસ જોવા મળે જેના કારણે ટીશ્યુ નુ પર્મનેન્ટ ડેમેજ થાય છે.
Sub Acute Inflammation (સબ એક્યુટ ઇન્ફ્લામેશન).
સબ એક્યુટ ઇન્ફ્લામેશન તે એક્યુટ ઇન્ફ્લામેશન અને ક્રોનિક ઇન્ફ્લામેશનની વચ્ચે હોય છે. જેમા એક્યુટ ફેઝ ની જેમ એલિમેન્ટ એક્ટિવ થાય છે અને રીપેર ક્રોનિક ફેસની જેમ થાય છે.
Etiology (ઇટિયોલોજી).
Exogenous factors (એક્સોજીનીયસ ફેકટર્સ)
(1)ફિઝિકલ ફેકટર્સ
મિકેનિકલ એજન્ટ
જેમા ફ્રેક્ચર ,ફોરેન સબસ્ટન્સ ના કારણે ઇન્ફ્લામેશન થાય
થર્મલ એજન્ટ
બર્ન્સ, ફ્રીઝીંગ ના કારણે ઇન્ફ્લામેશન થાય
કેમિકલ એજન્ટ
કેમિકલ જેવા કે ટોક્સિક ગેસ, એસિડ બેઇઝ, ડ્રગ અને વિનોમ (ઝેર) ના કારણે ઇન્ફ્લામેશન થાય
(2) બાયોલોજીકલ ફેકટર્સ
બેક્ટેરિયા
વાયરસ
પેરાસાઈટ અને ફન્ગાઈ ના કારણે ઇન્ફ્લામેશન લાગે
Endogenous factors (એન્ડોજીનીયસ ફેકટર્સ).
સર્ક્યુલેશન ડીસ ઓર્ડર
થ્રોમ્બોસીસ
ઇન્ફાર્કશન
હેમરેજ
ઉપર ના તમામ કારનો ને લીધે ઇન્ફ્લામેશન થાય છે.
Systemic and Local Signs of Inflammation (સિસટેમેટિક અને લોકલ સાઇન ઓફ ઇન્ફ્લામેશન)
રેડનેસ _વાઝોડાયલેટેશન ના કારણે બ્લડ ત્યા વધારે ભેગુ થાય જેના કારણે રેડનેસ જોવા મળે.
વાર્મ _વાઝોડાયલેટેશન ના કારણે ત્યા બ્લડ ફ્લો વધે જેના કારણે લોકલ એરિયા વાર્મ જોવા મળે.
એડીમા (સોજો). _લ્યુકોસાઈટ અને ફ્લુઇડ તે સર્ક્યુલર સિસ્ટમમા એન્ટર થવાના કારણે એડીમા જોવા મળે છે. ઇન્ફ્લામેશન વાડી જગ્યા તરફ બ્લડ સપ્લાય વધારે હોય છે અને વિનસ રીટર્ન તે જગ્યા પરથી લીમીટેડ થવાના લીધે પણ સ્વેલીંગ જોવા મળે છે.
પૂરુંલન્ટ એક્સઝ્યુડેટ
પેઈન. _ લોકલ એરિયા મા સ્વેલીંગ અવન લીધે ત્યાના નર્વસ એન્ડીંગ પર કમ્પ્રેસ થવાના કારણે.
લોસ ઓફ ફંક્શન
ફીવર
વિકનેસ
ઇન્ક્રીઝ રેસ્પિરેશન
ઇન્ક્રીઝ પલ્સ
WBC ની સંખ્યા મા વધારો
ઇન્ફ્લામેશન એ બોડી નો સ્ટીમ્યુલાઈ પ્રત્યે નો શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ રિસ્પોન્સ છે. આ રિસ્પોન્સ દરમિયાન બોડી મા ડેવલપ થતા ચેન્જીસ તથા ડિસ્કમ્ફર્ટ મીનીમાઇઝ કરવા માટે ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે. ઇન્ફ્લામેશન દરમિયાન નીચે મુજબ ની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.
નોન સ્ટીરોઈડ એન્ટિ ઇન્ફલામેટરી ડ્રગ (NSAID)
આ ડ્રગ તે સેલ માથી પ્રોસ્ટાગ્લેન્ડીન નુ પ્રોડકશન ઇનહિબિટ કરે છે
પેરાસીટામોલ, આયબુપ્રોફેન વગેરે મેડીસીન આમા આપી શકાય છે.
કોર્ટીકોસ્ટીરોઈડ
સ્ટીરોઈડ તે પ્રોસ્ટાગ્લેન્ડીંગ નુ ફોર્મેશન થતા અવરોધે અને વાઈટ બ્લડ સેલ ના ફંક્શનને અવરોધે છે કે જે ઇન્ફ્લામેટરી પ્રોસેસમા અગત્યનો રોલ પ્લે કરે છે. તે બોડી ની ટેમ્પરરી ઈમ્યુનીટી પણ સપ્રેસ કરે છે જેથી બોડી નો રઝીસ્ટન્સ મીનીમાઇઝ કરી શકાય.
એન્ટી હિસ્ટેમાઈન
હિસ્ટેમાઈન એક કેમિકલ છે. જે WBC તથા કનેકટીવ ટીસ્યુ ના સેલ્સ દ્વારા પ્રોડ્યુસ થાય છે. જેમકે બેઝોફિલ્સ અને માસ્ટ સેલ જે એલર્જીક રિસ્પોન્સ મા હીસ્ટામીન સિક્રેટ કરે છે. એન્ટી હીસ્ટામીન ના કારણે લોકલ ઇન્ફ્લામેશન ના સિમ્પટમ્સ ધટાડી શકાય છે અને તે બેઝોફીલ્સ અને મસ્ટ સેલ ના પ્રોડક્શન ને બ્લોક કરે છે.
હોટ અને કોલ્ડ થેરાપી
કોલ્ડ થેરાપીના કારણે બ્લડ વેસલ્સ નેરોવિંગ (સાંકડી) થાય છે, જે ઇન્ફ્લામેશન ને અવરોધે છે પેઈન ઓછુ કરીને એરિયાને કુલ કરે છે.
હોટ એપ્લિકેશન ઇન્ફ્લામેશન ના લક્ષણો ને વધારે છે પરંતુ તે સ્પાઝમ કે મસલ્સમાં ક્રેમપ્સ હોય તો તે હેલ્પ કરે છે.
અસેસમેન્ટ
ક્લાઈન્ટને રિસ્ક ફેક્ટર, ન્યુટ્રીશન, મેડિસિન યુસ, લોકેશન, ડ્યુરેશન, રેડનેસ, પેઈન, સ્વેલિંગ વિશે પૂછવું.
ઇન્જરી પાર્ટ ની મુવમેન્ટ અને સર્ક્યુલેશન ચેક કરવું અને કોઈ પણ ડિસ્ચાર્જ છે કે નહીં તે ચકાસવુ.
નર્સિંગ મેનેજમેન્ટ
પેઈન
પેઈન સ્કેલ નો યુઝ કરીને પેઈન નું લેવલ જાણવુ
કોમફર્ટ મેજર જેવા કે બેક રબ, આરામદાયક પોઝીશન પ્રોવાઇડ કરવુ અને માઈન્ડ ડાઈવરજનલ એક્ટિવિટી કરવી.
ડોક્ટરના ઓર્ડર મુજબ એનાલજેસીક અને એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ આપવી.
રેસ્ટ માટે એનકરેજ કરવું.
પેઈન ને રીલીવ કરવા માટે હોટ અને કોલ્ડ એપ્લિકેશન આપવી.
જો પોસિબલ હોય તો ઇન્ફ્લામેશન વાળા પાર્ટને ઊંચો રાખવો.
ટીશ્યુ ઈન્ટીગ્રિટી
હીલિંગ પ્રોસેસ માટે ન્યુટ્રીશનલ ખોરાક આપવો
અફેક્ટેડ પાર્ટમા સર્ક્યુલેશન અને સરાઉન્ડીંગ એરીયા ની સ્કીન ને ચેક કરવિ.
ઇન્ફાલ્મડ પાર્ટને ક્લીન કરવા માટે સ્ટરાઈલ વોટર અથવા નોર્મલ સલાઈન નો યુઝ કરવો.
ઇન્ફાલ્મડ એરિયાને ક્લીન અને ડ્રાય કરવો. તેને હવામા ખુલ્લો રાખવો જેથી હીલિંગ સારું થાય.
પ્રિવેન્ટ ઇન્ફેક્શન
વુંડ ને ચેક કરવો, તેમા ઇન્ફેક્શનના કોઈ સાઈન છે કે નહીં જેવા કે પસ થવા, ધીરે હીલિંગ થવું ખરાબ સ્મેલ આવી વગેરે. પસ જોવા મળે તો તેને કલ્ચર માટે મોકલવુ.
વાઈટલ સાઇન જેવા કે ટેમ્પરેચર, પલ્સ, બીપી, રેસ્સીપીરેશન ચેક કરવું
ડબલ્યુ બી સી નુ કાઉન્ટ ટેસ્ટ કરાવો કમ્પ્લીટ બ્લડ એકઝામીનેશન કરાવવી.
ફ્લુઇડ આપવુ અને ન્યુટ્રીશનલ ડાયટ આપવુ
જો વુંન્ડ હોય તો એસેપ્ટિક ટેકનીક થી ડ્રેસિંગ કરવું.
ઇન્ફાલ્મડ એરિયાને ટચ કરતા પહેલા હેન્ડ વોશ કરવા અને આફ્ટર ટચ હેન્ડ વોશ કરવા
વિટામીન સી યુક્ત ખોરાક આપવો જે હીલિંગ પ્રોસેસને ઝડપી બનાવે છે.
⏩Q-5 Write Definitions (Any Six) વ્યાખ્યાઓ લખો . (કોઈ પણ છ) 2×6=12
🔸a. BIOPSY – બાયોપ્સી.
બાયોપ્સી એ એક મેડિકલ પ્રક્રિયા છે. જેમા માઇક્રોસ્કોપ હેઠળ તપાસ માટે શરીરમાંથી ટીસ્યુ ના નાના સૅમ્પલ ને કલેક્ટ કરવામાં આવે છે.
આ રોગોનુ નિદાન કરવા માટે કરવામા આવે છે, સામાન્ય રીતે તે નક્કી કરવા માટે કે ગાંઠ કેન્સર વિનાની છે કે જીવલેણ (કેન્સરયુક્ત) છે.
બાયોપ્સી શરીરના કોઈપણ ભાગ પર કરી શકાય છે અને સામાન્ય રીતે નીડલ નો ઉપયોગ કરીને કરવામા આવે છે, પરંતુ કેટલીકવાર સર્જિકલ પ્રક્રિયાની જરૂર પડે છે.
કલેક્ટ કરેલ ટીસ્યુ નુ પેથોલોજિસ્ટ દ્વારા તપાસ કરવામા આવે છે, જેઓ જોવા મળેલી કોઈપણ એબનોર્માલિટી ની હાજરી, પ્રકાર અને ગંભીરતા અંગે વિગતવાર રિપોર્ટ આપે છે.
🔸b. Hemorrhoids – હેમરોઇડ્સ
હેમોરહોઇડ્સ એ અતિશય ફૂલેલી બ્લડ વેસલ્સ છે કે જે એનસ અને રેકટમ ના ભાગે આવેલ હોય છે.
તે એનસ અને રેકટમ ની ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને ભાગે ડેવલપ થઇ શકે છે.
સામાન્ય લક્ષણોમા દુખાવો, ખંજવાળ, સોજો અને બ્લીડિંગ નો સમાવેશ થાય છે.
ક્રોનિક કબજિયાત અથવા ઝાડા, ઓબેસિટી, સગર્ભાવસ્થા અને ભારે વજન ઉપાડવા ને કારણે નીચેના એનસ ના ભાગે દબાણ વધવાથી હેમોરહોઇડ્સ થાય છે.
🔸c. Pleural effusion – પ્લુરલ ઇફયુઝન.
પ્લ્યુરલ ઇફ્યુઝન એ ફેફસાંની બહાર પ્લ્યુરાના લેયર ની વચ્ચે વધુ પડતા પ્રવાહી નો ભરાવો છે. પ્લુરા એ પાતળી લેયર છે જે ફેફસા અને છાતીના પોલાણની અંદરની બાજુએ કવર કરે છે અને શ્વસન દરમિયાન ફેફસાંની મૂવમેન્ટ ને સરળ બનાવવામાં મદદ કરે છે.
જ્યારે પ્લ્યુરલ સ્પેસમાં વધારે પ્રવાહી જમા થાય છે, ત્યારે તે છાતીમાં દુખાવો, શ્વાસ લેવામા તકલીફ અને ઉધરસ જેવા લક્ષણો જોવા મળી શકે છે.
🔸d. Colostomy – કોલોસ્ટોમી.
કોલોસ્ટોમી એ એક સર્જિકલ પ્રક્રિયા છે જેમાં મોટા આંતરડા (કોલોન) ના એક ભાગને એબડોમન ની દિવાલ મા સ્ટોમા (ઓપનિંગ) બનાવવા આવે તેને કોલોસ્ટોમી કહેવામાં આવે છે.
આ ઓપનિંગ દ્વારા સ્ટોમા સાથે જોડાયેલ પાઉચમા ફેકલ મેટર એટલે કે સ્ટૂલ ને બહાર કાઢવા માંટે ઉપયોગી છે.
🔸e. Quadriplegia – કવાડ્રીપ્લેજિયા.
ક્વાડ્રિપ્લેજિયા, જેને ટેટ્રાપ્લેજિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક મેડિકલ કન્ડિશન છે જેમા ઉપર ના બંને હાથ અને બંને પગ માં સંપૂર્ણ પેરાલિસીસ થયેલ હોય છે.
આ સ્થિતિ સામાન્ય રીતે સર્વાઇકલ (ઉપલા) કરોડરજ્જુને નુકસાનને કારણે થાય છે, જેના પરિણામે ઇજાના સ્તરથી નીચે મોટર અને સેન્સરી કાર્યમા નુકસાન થાય છે.
🔸f. Hyponatremia – હાયપૉનેટ્રેમીયા.
હાયપોનેટ્રેમિયા એ એક મેડિકલ કન્ડિશન છે જેમા લોહીમાં સોડિયમના નોર્મલ કરતાં ઓછા પ્રમાણ દ્વારા વર્ગીકૃત થયેલ છે.
સોડિયમ એ એક આવશ્યક ઇલેક્ટ્રોલાઇટ છે જે પાણીના સંતુલન, નર્વ ના કાર્ય અને સ્નાયુઓના કાર્યને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
લોહીમાં સોડિયમના લેવલ ની નોર્મલ વેલ્યૂ સામાન્ય રીતે 135 અને 145 મિલી (mEq/L) ની વચ્ચે હોય છે. હાયપોનેટ્રેમિયા ત્યારે થાય છે જ્યારે તેનું લેવલ 135 mEq/L ની નીચે આવે છે.
🔸g. Pneumothorax – ન્યુમોથોરેકસ.
ન્યુમોથોરેક્સ, જેને સામાન્ય રીતે કોલેપસ્ડ લંગ તરીકે ઓળખવામાં આવે છે, તે એક મેડિકલ કન્ડિશન છે જેમાં હવા એ પ્લ્યુરલ સ્પેસ, ફેફસાં અને છાતીની દિવાલ વચ્ચેના વિસ્તારમાં પ્રવેશે છે.
ન્યુમોથોરેક્સ એટલે કે પ્લુરલ સ્પેસ માં એઇર નો ભરાવો થવો.
આ હવા ના પ્રેસર ના લીધે ફેફસા કોલેપ્સ થવાનું કારણ બને છે, જે ફેફસાના ફંક્શન મા પ્રોબ્લેમ તરફ દોરી જાય છે.
🔸һ. Нурохеmiа – હાયપોક્ષેમીયા.
હાઈપોક્સેમિયા એ એક મેડિકલ કન્ડિશન છે જે બ્લડ મા ઓક્સિજનના નોર્મલ કરતા ઓછા પ્રમાણ દ્વારા વર્ગીકૃત થયેલ છે.
ખાસ કરીને આર્ટરી ના બ્લડ માં નોર્મલ કરતાં ઑછું ઑક્સીજન લેવલ હોય તેને હાઇપોકસેમિયા તરીકે ઓડખવામાં આવે છે.
તે એક જટિલ સ્થિતિ છે કારણ કે શરીરના કોષો અને પેશીઓ યોગ્ય રીતે કાર્ય કરવા માટે ઓક્સિજન જરૂરી છે.
⏩Q-6. ⏪ 🔸a.Write Multiple Choice Questions નીચેના માંથી સાચો જવાબ પસંદ કરો. 05
🔸1.In which disease convulsion occurs?કયા રોગમા આંચકી આવે છે?
a) Meningitis – મેીજાઈટીસ
B) C.R.F – સી.આર.એફ
C) C.C.F – સી. સી. એફ.
D) Babinski response – બેબીસ્કી રીસ્પોસ
🔸2.Removal of an entire lung is known as આખું ફેફસું નીકાળી દેવું તેને કહેવાય છે
(a) Bi-lobectomy – બાય લોબેકટોમી
(b) Lobectomy લોબેકટોમી
(c) Pneumonectomy ન્યુમોનેકટોમી
(d) Pleurectomy – પ્લુરેકટોમી
🔸3.Hypophysectomy Means…… હાયપોફિસેકટોમી એટલે……
a) Surgical Removal of Adrenal gland એડ્રીનલ ગ્લેન્ડ સર્જરીથી રીમૂવ કરવી
b) Surgical Removal of Thymus gland ( થાયમસ ગ્લેન્ડ સર્જરીથી રીમૂવ કરવી
(c) Surgical Removal of Hypothalamus – હાઈપોથેલેમસને સર્જરીથી રીમૂવ કરવી
(d) Surgical Removal of Pituitary gland – પિટયૂટરી ગ્લેન્ડને સર્જરીથી રીમૂવ કરવી
🔸4.The normal level of serum sodium is સીરમ સોડીયમનું નોર્મલ લેવલ છે.
(a) 80 to 120 mEq/L
(b) 135 to 145 mEq/L
(c) 70 to 110 mEq/L
(d) 3.5 to 5 mEq/L
🔸5.An abnormal accumulation of interstitial fluid is termed as ઈન્ટરસ્ટીસીયલ પ્રવાહીના અસામાન્ય ભરાવાને કહેવામાં આવે છે.
(a) Inflammation ઈનફલેમેશન
(b) Necrosis નેફોસીસ
(c) Hypernatremia હાઈપરને ટ્રેમીયા
(d) Edema ઈડીમા
B. Fill the blanks (ખાલી જગ્યા પુરો) 05
🔸1.Inflammation of gastric mucosa is known as ગેસ્ટ્રીક મ્યુકોઝામાં ચેપ લાગે તેને…….. કહે છે. gastritis.
🔸2.Blood present in the sputum is known as…… સ્પુટમમાં બ્લડ જોવા મળે તેને………. કહે છે. hemoptysis.
🔸3.Painful urination is known as……. પીડાદાયક પે .શાબને ……..તરીકે ઓળખવામાં આવે છે. Dysuria.
🔸4.M.R.I stand for……. એમ.આર.આઈ નું પુરૂ નામ……. છે. Magnetic Resonance Imaging.
🔸5.Xerostomia means…… ઝેરોસ્ટોમિયા એટલે…… Dryness of Mouth
⏩C. State whether following statement are true or false.
નીચેના વિધા તો સાચા છે કે ખોટા તે જણાવો 05
🔸1.Stone formation in urinary bladder is known as cholithiasis. યુરીનરી બ્લેડરમાં સ્ટોન ફોર્મેશન થાય તે કંડીશન ને કોલીથીઆસીસ કહે છે. ❌
🔸2.Deficiency of calcium called hypokalemia કેલ્શીયમની ઉણપને હાઈપોકેલેમીઆ કહેવાય છે. ❌
🔸3.Inflammation of nerve is known as Neuritis. નર્વના ઈમ્ફામેશનને ન્યુરાઈટીસ કહે છે.✅
🔸4.Head trauma is the most common factor for Alzheimer disease. આઝાઈમરનો રોગ થવાનું મુખ્ય કારણ હેડ ઈજરી છે. ❌
🔸5.Cissation of breathing is known as Apnea. શ્વાસોચ્છવાસ બંધ થવા તેને એપ્નીયા તરીકે ઓળખાય છે.✅