12/09/2022
a. Define Bronchial Asthm અસ્થમાના પ્રકારો સમજાવો.03
b. Explain the types of Asthma. -અસ્થમાના પ્રકારો સમજાવો.04
c. Describe the nursing care of Bronchial Asthma. 05 બ્રોન્કીઅલ અસ્થમાની નર્સિંગ કેર વર્ણવો.
OR
a. Write definition of Hernia, હર્નિયાનું વ્યાખ્યા લાખો 03
b. Explain classification of Hernia. હર્નિયાનું વર્ગીકરણ સમજાવો. 04
c. Write first 24 hours nursing management for patient with hernioplasty. હર્નિયોપ્લાસ્ટી થયેલ દર્દીનુ પ્રથમ ૨૪ કલાકનું નર્સિંગ મેનેજમેંટ લખો. 05
Q-2
a. What is meningitis? Write down clinical manifestations and Nursing Management of Meningitis. 08 મેનીન્જાઈટીસ એટલે શું? મેનીન્જાઈટીસના લક્ષણો તથા ચિહ્નનો અને નર્સિંગ મેનેજમેંટ લખો.
b. Explain Glasgow coma scale.ગ્લાસગો કોમા સ્કેલ સમજાવો. 04
OR
a. Describe special considerations in care of elderly. 08 ઉમરલાયક વ્યકિતઓની સારસંભાળ માટે વિશેષ ધ્યાનમાં રાખવાની બાબતો વર્ણવો.
b. What is Halitosis? Write down causes of Halitosis. 04 હેલીટોસીસ એટલે શું? હેલીટોસીસ થવાના કારણો લખો.
Q-3 Write Short Answers (Any Two) ટુંકમાં જવાબો લખો. (કોઈ પણ બે) 2×6-12
a. Write the nursing management of patient having Acute Renal Failure. એક્યુટ રિનલ ફેલ્યોર વાળા દર્દીનું નર્સિંગ મેનેજમેંટ વર્ણવો.
b. Write down about Rheumatoid Arthritis. રૂમેટોઈડ આર્થરાઈટીસ વિશે લખો.
c. Describe the types of Anesthesia. એનેસ્થેસિયાના પ્રકારો વર્ણવો.
Q-4 Write Short notes (Any Three) ટુંક નોંધ લખો. (કોઈ પણ ત્રણ) 3×4-12
a. Techniques for physical assessment – ફિઝિકલ એસેસમેન્ટ માટેની પધ્ધતિઓ
b. Clinical manifestations of Cushing’s syndrome – કુશીંગ સિન્ડ્રોમના ચિન્હનો અને લક્ષણો
c. Difference between gastric ulcer and duodenal ulcer ગેસ્ટ્રિક અલ્સર અને ડયુઓડીનલ અલ્સર વચ્ચેનો તફાવત
d. Inflammation – ઇન્ફલામેશન
Q-5 Write Definitions (Any Six) વ્યાખ્યાઓ લખો. (કોઈ પણ છ) 2×6-12
a. BIOPSY – બાયોપ્સી
b. Hemorrhoids – હેમરોઈડસ
c. Pleural effusion – પ્લુરલ ઈફ્યુઝન
d. Colostomy – કોલોસ્ટોમી
e. Quadriplegia – ક્વાડ્રિપ્લેજિયા
f. Hyponatremia – હાયપોનેટ્રેમિયા
g. Pneumothorax – ન્યુમોથોરેક્સ
h. Hypoxemia – હાયપોક્ષેમીયા
Q-6-A. Write Multiple Choice Questions. નીચેના માંથી સાચો જવાબ પસંદ કરો.05
1.In which disease convulsion occurs? કયા રોગમા આંચકી આવે છે?
(a) Meningitis – મેનીજાઈટીસ
(b) C.R.F-સી.આર.એફ
(c) C.C.F – સી .સી .એફ
(d) Babinski response – બેબિન્સકી રિસ્પોસ
2.Removal of an entire lung is known as આખું ફેફસું નીકાળી દેવું તેને કહેવાય છે
(a) Bi-lobectomy બાય લોબેકટોમી
(b) Lobectomy – લોબેક્ટોમી
(c) Pneumonectomy – ન્યુમોનેક્ટોમી
(d) Pleurectomy – પ્યુરેક્ટોમી
3.Hypophysectomy Means હાયપોફિસેકટોમી એટલે
(a) Surgical Removal of Adrenal gland એડ્રેનલ ગ્રંથિનું સર્જિકલ દૂર કરવું
(b) Surgical Removal of Thymus gland થાઇમસ ગ્રંથિનું સર્જિકલ દૂર કરવું
(c) Surgical Removal of Hypothalamus હાયપોથાલેમસનું સર્જિકલ દૂર કરવું
(d) Surgical Removal of Pituitary gland – પિટયૂટરી ગ્લેન્ડને સર્જરીથી રીમૂવ કરવી
4.The normal level of serum sodium is સીરમ સોડીયમનું નોર્મલ લેવલ છે.
(a) 80 to 120 mEq/L
(b) 135 to 145 mEq/L
(c) 70 to 110 mEq/L
(d) 3.5 to 5 mEq/L
5.An abnormal accumulation of interstitial fluid is termed as ઈન્ટરસ્ટીસીયલ પ્રવાહીના અસામાન્ય ભરાવાને કહેવામાં આવે છે.
(a) Inflammation ઈનફલેમેશન
(b) Necrosis નેફ્રોસીસ
(c) Hypernatremia હાઈપરનેટ્રેમીયા
(d) Edema ઈડીમા
B. Fill the blanks (ખાલી જગ્યા પુરો) 05
1.Inflammation of gastric mucosa is known as——- ગેસ્ટ્રીક મ્યુકોઝામાં ચેપ લાગે તેને ———–કહે છે.
2.Blood present in the sputum is known as——- સ્પુટમમાં બ્લડ જોવા મળે તેને——- કહે છે.
3.Painful ur nation is known as ——— પીડાદાયક પે .શાબને——તરીકે ઓળખવામાં આવે છે.
4.M.R.I stand for——- મ.આર.આઈ નું પુરૂ નામ———છે .
5.Xerostomia means——— ઝેરોસ્ટોમિયા એટલે——–
C. State whether following statement are true or false 05 નીચેના વિધા તો સાચા છે કે ખોટા તે જણાવો.
1.Stone formation in urinary bladder is ‘nown as cholelithiasis. યુરીન ટી બ્લેડરમાં સ્ટોન ફોર્મેશન થાય તે કંડીશન ને લીલીથીઆસીસ કહે છે.
2.Def ciency of calcium called hypokalemia. કેલ્શમની ઉણપને હાઈપોકેલેમીઆ કહેવાય છે.
3.Inflammation of nerve is known as Nuritis. નર્વના ઈમ્ફામેશનને ન્યુરાઈટીસ કહે છે.
4.Head trauma is the most common ri factor for Alzheimer disease. અઝાઈમરનો રોગ થવાનું મુખ્ય કારણ હેડ ઈજરી છે.
5.Cissation of breathing is known : Apnea. – શ્વાસૌચ્છવાસ બંધ થવા તેને એપ્નીયા તરીકે ઓળખાય છે.