અહીં આપેલી બધી મેડીસીન વાઈવા ટેબલ ઉપરાંત Drugs Study માટે પણ ઉપયોગી છે….
🏹 Paracetamol (પેરાસીટામોલ)
Dose-ડોઝ:- 250,500, 650 mg 1 gm એડલ્ટ માં.
Route (રૂટ) :–ઓરલ (Oral), I.V, I.M & I.V Infusion
Group -ગ્રુપ
Antipyretic-એન્ટિપાઇરેટીક
Analgesic-એનાલજેસીક
બ્રાન્ડ નેમ (Brand name)
Panadol-પેનાડોલ
Calpol-કેલ્પોલ
Tylenol-ટાયલેનોલ
Alvedon-એલ્વેડોન
Mode of Action–મોડ ઓફ એક્શન
પેરાસીટામોલ એ પ્રોસ્ટાગ્લેન્ડિંન ના સિન્થેસિસ ને ઈન્હેબિટ કરે છે જે એક્ટિવ ફોર્મ cox 1 અને cox 2 દ્વારા રિડ્યુસ થાય છે. જે ડિસેન્ડીંગ સેરેટો નર્જીક પાથવે નુ એક્ટિવેશન દ્વારા સેન્ટ્રલ એના લજેસિક ઇફેક્ટ કરે છે.
Indication of paracetamol–ઇન્ડિકેશન ઓફ પેરાસીટામોલ
Fever-તાવ
Head ache-હેડ એક
Tension-ટેન્શન
Migraine-માઈગ્રેન
backache-બેકએક
Muscle pain Toothache-સ્નાયુ માં દુખાવો દાંતમાં દુખાવો
Menstrual pain-માસિક નો દુખાવો
a cold-શરદી
sore throat-ગળામાં દુખાવો
Pain in the sinuses-સાઇનસ માં દુખાવો
Contraindication of paracetamol–કોન્ટ્રા ઈન્ડીકેશન ઓફ પેરાસીટામોલ
Allergic reaction-એલર્જીક રિએક્શન
Liver and kidney problem etc-લીવર અને કિડની પ્રોબ્લમ વગેરે
Side effects–સાઈડ ઈફેક્ટ
Feel tired-થાક લાગે
Shortness of breath, blue lips and fingers-શ્વાસ લેવામાં તકલીફ હોઠ અને ફિંગર બ્લુ થઈ જાય
Anemia-એનીમિયા
Liver and kidney damage-લીવર અને કિડની ડેમેજ
If there is high blood pressure, hard disease and stroke can occur.-જો વધારે બ્લડ પ્રેશર હોય તો હાર્ડ ડિસિઝ અને સ્ટ્રોક થઈ શકે.
Nursing Responsibility –નર્સિંગ રિસ્પોન્સિબિલિટી
મેડીટેશન આપતા પહેલા દર્દીના દુખાવાને એસેસ કરવું.
દુખાવાના લેવલને ચેક કરવું.
જે હેલ્થ કેર પ્રોવાઇડર ને ડોઝ ઓળખવામાં હેલ્પ કરશે.
ફેમોટીડીન એ ગેસ્ટ્રીક એસિડ નું પ્રોડક્શન ઓછું કરે છે અને પેપ્સીન કન્ટેન્ટ અને એસિડના concentration ને સપ્રેઝ કરે છે . HCLના વોલ્યુમ ને ઓછું કરે છે તેમજ H2 રીસેપ્ટરને બ્લોક કરે છે.
brand name–બ્રાન્ડ નેમ Pepsid and Zantac-પેપ્સીડ અને ઝેંટેક
Indications of Famotidine–ઇન્ડિકેસન ઓફ ફેમો ટીડીન
Duodenal ulcer-ડીઓડીનલ અલ્સર
ગેસ્ટ્રો ઇસોફેસિયલ રિફ્લક્ષ ડીસીઝ (GERD)
Heart burn-હાર્ટ બર્ન
Heart burn-અપચો
Stomach ulcer-સ્ટમક અલ્સર
Contraindication of Famotidine–કોન્ટ્રા ઇન્ડિકેશન ઓફ ફેમોટીડીન
Hypersensitivity-હાઇપર સેન્સીટીવીટી Cross-sensitivity TVT of H2 RAS-H2 RAS ની ક્રોસ સેનસી ટીવીટી
Side effects–સાઈડ ઈફેક્ટ
headache-માથું દુખાવો Dizziness-ડીઝીનેસ Constipation-કબજિયાત Diarrhoea-ઝાળl worry-ચિંતા Peeling of the skin-સ્કીન ઉખડી જવી Blood in stool and urine-સ્ટૂલ અને યુરિનમાં લોહી આવવું Difficulty breathing-શ્વાસ લેવામાં તકલીફ થવી Rapid pulse.-પલ્સ ફાસ્ટ થઈ જવા.
Nursing Responsibility–નર્સિંગ રિસ્પોન્સિબિલિટી
જો કોઈ સાઈડ ઈફેક્ટ થાય તો મોનિટર કરવી. એબડોમીનલ પીઇનને અસેસ કરવું. CBC ,ફ્લુઈડ અને ફાઇબર ઇન્ટેક રેગ્યુલર મોનિટર કરવા.
🏹 Dicyclomine tablet -(ડાય સાઇકલો માઈન)
Group (ગ્રુપ) :-
antispasmodic,-એન્ટીસ્પાઝમોડિક,
Anticholinergic OR-એન્ટીકોલીનર્જીક OR
antimuscarinic,-એન્ટીમશ્કેરીનિક,
અને તેનો ક્યારેક ઉપયોગ એન્ટીઈમેટિક તરીકે પણ થાય છે.
Dose-(ડોઝ)
20-40mg(ઓરલ આપતા હોય ત્યારે ), 10- 20mg(IM-ઇન્ટ્રામસ્ક્યુલર આપતા હોય ત્યારે), Never give an IV.-IV ક્યારેય ન આપવુ.
Synonyms (સીનોનેમ)
Dicyclovarine,-ડાય સાઇકલોવેરીન, Die Cyclo Varinum,-ડાઈ સાઇકલો વેરીનમ, Dicyclovir,-ડાય સાઇકલો વેરીની, Di cycloverina.-ડાય સાઇકલોવેરીના.
MOA(Mode of Action, મોડ ઓફ એક્શન)
આ એન્ટીકોલીનર્જીક છે કે જે એસીટાઈલ કોલાઇન રિસેપ્ટર ઉપર વર્ક કરે છે,
પ્રથમ અસર તેની, એસીટાઈલ કોલાઈન રિસેપ્ટરને બ્લોક કરે છે. જેમાં એસિટાઈલ કોલાઇન એ મસલનું સ્પાસમ (ખેચાણ) કરાવે છે.
તેનું બીજું કાર્ય એ સ્મુથ મસલ્સ પર અસર કરે છે તેમાં તે ઇન્ટેસસ્ટાઈનમા આવેલા સ્મૂથ મસલ્સને રિલેક્સ કરે જે જેથી ખેંચાણ જે મસલમાં આવેલું હોય છે તે ઘટી જાય છે.
Use (ઉપયોગ)
ફંકશનલ બોવેલ ડિસઓર્ડર અને ઈરીટેબલ બોવેલ સિન્ડ્રોમ માટે ઉપયોગ કરી શકાય છે,
તે સ્ટમક અને આંતરડામાં જે ખેંચાણ થતું હોય તે ઓછું કરે છે અને તેના મસલને રિલેક્સ કરે છે.
આ મેડિસિન ડોક્ટરના કહ્યા પ્રમાણે ફૂડ સાથે અથવા ફૂડ વગર દિવસમાં ચાર વખત લેવી.
આ મેડિસિનને શરૂઆતમાં લો ડોઝ સાથે લેવી અને પછી હાઈ ડોઝ સાથે લેવી ડોક્ટરના કહયા પ્રમાણે.
ઇન્ફન્ટ કે જે છ મહિના કરતાં નાનું હોય તેને, ઉપરના ડીસીઝ ધરાવતા વ્યક્તિને આ મેડિસિન ન આપવી જોઈએ.
Side effects–સાઈડ ઈફેક્ટ
business,-ડીઝિનેસ,
drowsiness,-ડ્રાઉસીનેસ,
lightheadedness,લાઈટહેડેડનેસ,
Weakness-નબળાઈ
Dry mouth, noseya,-ડ્રાય માઉથ,નોઝિયા,
Blurredvision-બ્લરડવિઝન
Dry ice-ડ્રાય આઈસ
dry mouth,-ડ્રાય માઉથ,
constipation-કોન્સ્ટિપેશન (કબજિયાત),
Abdominal bloating-એબડોમીનલ બ્લોટીંગ
લોસ ઓફ એપેટાઇડ(ભૂખ ન લાગવી)
Nursing Responsibility–નર્સિંગ રિસ્પોન્સિબિલિટી
પેશન્ટને ડ્રગ આપતી વખતે ફાઈવ આર (5R) ચેક કરીને ડ્રગ આપવી. ત્યાં રાઈટ પેશન્ટ ,રાઇટ ડ્રગ ,રાઇટ રૂટ ,રાઇટ ડોસ, રાઈટ ટાઈમ ચેક કરવા.
નરશે પેશન્ટની એલર્જીની હિસ્ટ્રી લેવી જો તેને અગાઉ હિસ્ટ્રી હોય તો મેડિસિન ન આપવી.
નર્સે પેશન્ટની બીજી મેડિકલ કોઈપણ કન્ડિશન વિશેની માહિતી લેવી જેથી તે મેડિસિન એ પેશન્ટ માટે કોન્ટ્રાઈન્ડીકેટેડ છે એ નક્કી કરી શકાય.
મેડીસીનની સાઈડ ઈફેક્ટ વિશે પેશન્ટને પહેલેથી જ જાણકારી આપવી .
પેશન્ટમાં જો ડ્રગ લીધા પછી સિરિયસ પ્રોબ્લેમ જોવા મળે તો તેને જલ્દીથી સારવાર કરવી.
કોઈપણ ડેન્જરસ અસર થાય પેશન્ટ પર તો ડોક્ટરને જાણ કરવી.
ડાયસાઈક્લોમાઇન ને કારણે સાઈડ ઈફેક્ટમાં વધારે ડીઝનેસ તથા ડ્રાઉઝીનેસ થાય છે તેથી પેશન્ટને ડ્રાઇવિંગ અને મશીનરી કાર્ય તથા બીજા કાર્ય કરવાની ના પાડવી.
બ્રીસ્ટ ફીડીંગ કરાવતી મધરને આ મેડિસિન ન આપવી આ મેડિસિન એ બ્રેસ્ટ મિલ્કમાં પાસ થાય છે તેથી તે ઇન્ફન્ટમાં જાય છે અને તેમાં અયોગ્ય અસર કરી શકે છે તેથી ન આપવી.
છ મહિનાથી નાના બાળકોને આ મેડિસિન ન આપવી કારણકે તેમાં સાઈડ ઈફેક્ટ વધારે જોખમી થઈ શકે છે .
ઓવરડોઝ ન થાય તે બાબતનું ધ્યાન રાખવું.
નર્સ ધ્યાન રાખવું કે એન્ટાએસિડ ની સાથે ડાય સાઇક્લોમાઇન ક્યારે ન આપવી કારણકે એન્ટાએસિડ એ ડાયસસાયકલોમાઈન ટેબલેટ નું એબશોપ્શન ઘટાડે છે
જો એન્ટા એસિડ સાથે ડોક્ટરે લખેલી હોય તો ડાયસાઇકલો માઈનને જમ્યા પહેલા લેવી અને એન્ટા એસિડને જમ્યા પછી લેવી.
🏹 Omeprazole (ઓમેપ્રોઝોલ )
Group( ગ્રુપ ) :- પ્રોટોન પંપ ઇન્હીબીટર
Brand name ( બ્રાન્ડ નેમ) :- પ્રીલોસેક, લોસેક, ઓમેસેક.
20- 40 mg once in daily ( OD ) જમ્યા પહેલા લેવામા આવે છે.
Route of Administration ( રુટ ઓફ એડમિનિસ્ટ્રેશન)
ઓરલી( જમ્યા પહેલા લેવી).
Mechanism Of Action (મીકેનીઝમ ઓફ એક્શન )
ઓમેપ્રાઝોલ એ સ્ટમક લાઇનિંગ મા પ્રોટોન પમ્પ ની એક્ટિવિટીઝ ને ઇન્હીબીટ કરે છે.આ પ્રોટોન પમ્પ એ સ્ટમક એસિડ ના પ્રોડક્શન કરવા માટે રિસ્પોન્સિબલ હોય છે.આ પ્રોટોન પમ્પ ના બ્લોક થવાના કારણે સ્ટમક મા એસિડ નુ પ્રોડક્શન રિડ્યુસ થાય છે.તેના કારણે એસિડીટી નુ લેવલ પણ ડીક્રીઝ થાય છે.અને સિમ્પટોમ્સ રિલીવ થાય છે.
Indication ( ઇન્ડીકેશન)
ગેસ્ટેરો ઇન્ટેસ્ટાઇનલ રિફ્લક્ષ ડિસીઝ (GERD),
પેપ્ટીક અલ્સર,
ઝોલિંગર એલિશન સિન્ડ્રોમ,
ઇરોઝીવ ઇસોફેજાઇટીસ,
NSAID ઇન્ડયુઝડ અલ્સર,
H.pylori ઇન્ફેક્શન,
રિફ્લક્ષ ઇસોફેજાઇટીસ,
પ્રોફાઇલેક્સિસ ફોર અલ્સર.
Contraindications ( કોન્ટ્રાઇન્ડિકેશન)
હાઇપર સેન્સિટીવિટી,
સિવ્યર લિવરડીસીઝ,
પ્રેગ્નેનેન્સિ એન્ડ બ્રેસ્ટફિડીંગ,
ગેસ્ટ્રીક મેલિગ્નંન્સી.
Side effects ( સાઇડ ઇફેક્ટ)
હેડએક,
એબડોમીનલ પેઇન,
ડાયરિયા,
વોમિટિંગ,
ફ્લેટયુલેન્સ,
ડિઝીનેસ,
એસિડ રીગરજીટેશન,
કોન્સ્ટીપેશન,
રેસિસ,
કફ,
અપર રેસ્પીરેટરી ઇન્ફેક્શન .
Nursing Responsibility (નર્સિંગ રિસ્પોન્સિબિલિટી)
પેશન્ટ અસેસમેન્ટ પેશન્ટ ની મેડિકલ હિસ્ટ્રી નું અસેસમેન્ટ કરવુ, જેમાં એલર્જી, કરન્ટ મેડિકેશન અને ઓમેપ્રાઝોલ ની સેફ્ટી અથવા ઇફેક્ટિવનેસ ને અસર કરી શકે તેવી કોઇપણ પહેલા ની કન્ડિશન છે કે નહી તે અસેસ કરવુ.
એજ્યુકેશન: પેશન્ટ ને મેડિસિન વિશે સંપૂર્ણ એજ્યુકેશન પ્રોવાઇડ કરવુ, જેમાં તેનો , ડોઝ, સાઇડ ઇફેક્ટ અને એડમિનિસ્ટ્રેશન કરવા માટેનુ કોઇપણ સ્પેસિયલ ઇન્સ્ટ્રક્શન (દા.ત., જમ્યા પહેલાં લેવી).
મોનિટરિંગ: થેરાપ્યુટીક ઇફેક્ટિવનેસ અને કોઇપણ સાઇડ ઇફેક્ટ, ખાસ કરીને ગેસ્ટેરોઇન્ટેસ્ટાઇનલ સીમટોમ્સ, જેમ કે પેટમાં દુખાવો, નોઝીયા અથવા ડાયરિયા છે કે નહી તેનુ કન્ટિન્યુઅસલી મોનિટરિંગ કરવુ.
લાઇફ સ્ટાઇલ ચેન્જીસ: પેશન્ટ ને લાઇફસ્ટાઇલ માં ચેન્જીસ વિશે એડવાઇઝ આપવી જે મેડિકેશન ની ઇફેક્ટિવનેસ ને એનહાન્સ કરી શકે, જેમ કે ડાયટ માં ચેન્જીસ, વેઇટ મેનેજમેન્ટ અને સ્મોકિંગ અને આલ્કોહોલ અવોઇડ કરવુ.
ફોલોઅપ પેશન્ટ ને મેડિકેશન ની કેટલા પ્રમાણમાં ઇફેક્ટિવનેસ તે અસેસ કરવામાં તથા મેડીકેશન ની કોઇપણ એડવર્ડ્સ ઇફેક્ટ છે કે નહીં તે અસેસ કરવા માટે રેગ્યુલર ફોલો અપ લેવા માટે એડવાઇઝ આપવી.
ડોક્યુમેન્ટેશન પેશન્ટ ને પ્રોવાઇડ કરવામાં આવેલી મેડીકેશન નું કમ્પલીટ ડોક્યુમેન્ટેશન કરવું જેમાં ટાઇમ, ડેટ ,રુટ,ડોઝ વગેરે નું પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરવું.
🏹 Domperidone ( ડોમ્પેરીડોન)
Group ( ગ્રુપ) :- ડોપામાઇન એન્ટાગોનીસ્ટ / એન્ટીઇમેટીક
Brand name (બ્રાન્ડ નેમ) :- મોલિટીયમ
Dosage( ડોઝ ):-
10- 20 mg orally દિવસ મા 3-4 ટાઇમ ( જમ્યા પહેલા).
Route ( રુટ ):-
ઓરલી (જમ્યા પહેલા).
Mechanism of Action ( મીકેનીઝમ ઓફ એક્શન) :-
ડોમપેરીડોમ એ ડોપામાઇન એન્ટાગોનીસ્ટ તરીકે વર્ક કરે છે. એટલે કે બ્રેઇન તથા ગસ્ટેરો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેકમાં જે ડોપામાઇન રિસેપ્ટર્સ પ્રેઝન્ટ હોય તેને બ્લોક કરવા માટેનું વર્ક કરે છે. આ ડોપામાઇન રિસેપ્ટર્સ એ બ્લોક થવાના કારણે ડોમ્પેરીડોન એ સ્ટમક તથા ઇન્ટેસ્ટાઇન ની મુમેન્ટ તથા તેના કોન્ટ્રાકશન ને ઇન્ક્રીઝ કરે છે. તથા સ્ટમક માં થતી મુવમેન્ટ ને એન્હાન્સ કરવામાં મદદ કરે છે.
આ પ્રોસેસ ના કારણે સ્ટમક તથા ઇન્ટરસ્ટાઇન ની એક્ટિવિટી એ ઝડપી થાય છે જેના કારણે નોઝીયા,વોમીટીંગ,બ્લોટીંગ, તથા ડિસ્કમ્ફર્ટ જેવા સિમ્ટોમ્સ રીલીવ થાય છે
વધુમાં, બ્રેઇન માં ડોપામાઇન રીસેપ્ટર્સ ને બ્લોક કરીને, ડોમ્પેરીડોન નોઝિયા તથા વોમિટિંગ જેવા સિમ્ટોમ્સ ને ટ્રીગર કરતા સીગ્નલ્સ ને પણ ઇન્હીબીટ કરી ને નોઝીયા અને વોમિટિંગ ને પણ રિડ્યુસ કરે છે.
ઓવરઓલ ડોમ્પેરીડોન ની મિકેનિઝમ ઓફ એક્શન એ ગેસ્ટેરો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેકની મોટીલીટી ને ઇન્ક્રીઝ કરી નોઝીયા,વોમિટિંગ, બ્લોટીંગ તથા ડિસ્કમ્ફર્ટ જેવા સિમ્ટોમ્સ ને રિલીવ કરે છે.
પેશન્ટ અસેસમેન્ટ: પેશન્ટ ના મેડિકલ હિસ્ટ્રી નું અસેસમેન્ટ કરવુ જેમાં એલર્જી, પ્રેઝન્ટ મેડિકેશન અને ડોમ્પેરીડોન ની સેફ્ટી તથા તેની ઇફેક્ટિવનેસ ને અસેસ કરવી.
એજ્યુકેશન પેશન્ટ અને તેમના કેર ગીવર ને મેડિકેશન વિશે કમ્પ્લીટ એજ્યુકેશન પ્રોવાઇડ કરવુ, જેમાં તેનો પર્પઝ, ડોઝ, સાઇડ ઇફેક્ટ અને એડમિનિસ્ટ્રેશન માટે એડવાઇઝ આપવી.(દા.ત., જમ્યા પહેલાં લેવી).
મોનિટરિંગ: એડવર્સ રીએક્શન અને કોઇપણ થેરાપ્યુટીક ઇફેક્ટિવનેસ, મેઇન્લી પેટમાં ક્રેમ્પસ, ડાયરિયા, અથવા કોન્સ્ટીપેશન જેવા ગેસ્ટેરો ઇન્ટેસ્ટાઇનલ રિલેટેડ સિમ્ટોમ્સ છે કે નહીં તે અસેસ કરવું.
ઇલેક્ટ્રોલાઇટ લેવલ: ઇલેક્ટ્રોલાઇટ નું મોનિટરિંગ કરવુ જેમા ઇલેક્ટ્રોલાઇટ લેવલ , તેમા ખાસ કરી ને પોટેશિયમ નું લેવલ મોનિટરિંગ કરવુ.
સિમ્ટોમ્સ મેનેજમેન્ટ પેશન્ટ ને મેડિકેશન ની અધર સાઇડ ઇફેક્ટ છે કે નહીં તે અસેસ કરવું. તથા તે સિમ્પટોમ્સ નું મેનેજમેન્ટ કરવું.
પેશન્ટ સપોર્ટ પેશન્ટ ને ઇમોશનલ સપોર્ટ તથા રીએશ્યોરન્સ પ્રોવાઇડ કરવું.
ફોલોઅપ પેશન્ટ ને રેગ્યુલર ફોલોઅપ લેવા માટે એડવાઇઝ આપવી.
ડોક્યુમેન્ટેશન પેશન્ટ ને પ્રોવાઇડ કરવામા આવેલી મેડિકેશન નુ પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરવુ. જેમા મેડિકેશન નો ડોઝ, રુટ, સાઇડ ઇફેક્ટ, ટાઇમ નુ પ્રોપર્લી ડોક્યુમેન્ટેશન કરવુ.
🏹Ciprofloxacin (સિપ્રોફ્લોક્સાસિન)
Group (ગ્રુપ) :- ફ્લુરોક્વીનોલોન ગ્રુપ ની એન્ટીબાયોટિક
Brand Name (બ્રાન્ડ નેમ) :- સેટ્રાક્સલ,સિપ્રો,સિપ્રો XR, સિપ્રોક્સિન, સિફ્લોક્સ અને પ્રોક્વિન XR.
Dosage ( ડોઝ)
સિપ્રોફ્લોક્સાસીન નો ડોઝ ઇન્ફેક્શન ના પ્રકાર અને તેની સિવ્યારિટી તેમજ પેસન્ટ ની એજ, વેઇટ, રિનલ ફંક્શન અને મેડિકલ હિસ્ટ્રી જેવા ફેક્ટર્સ ને આધારે બદલાઇ શકે છે.
For oral route
1.યુરીનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન: 250-500 mg orally દર 12 hours 7-14 દિવસ સુધી.
2) રેસ્પિરેટ્રી ટ્રેક ઇન્ફેક્શન: 500-750 mg orally દર 12 for 7-14 દિવસ સુધી.
3)સ્કિન એન્ડ સોફ્ટ ટિસ્યુઝ ઇન્ફેક્શન: 500-750 mg orally દર 12 hours for 7-14 દિવસ સુધી.
4) બોન તથા જોઇન્ટ ઇન્ફેક્શન: 500-750 mg orally દર 12 hours for 4-6 વીક સુધી.
5) ગેસ્ટેરોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક ઇન્ફેક્શન: 500 mg orally દર 12 hours for 5-10 દિવસ સુધી.
For intravenous route
1) યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન (UTIs): 200-400 mg IV દર 12 hours for 7-14 દિવસ સુધી.
2)રેસ્પીરેટ્રી ટ્રેક ઇન્ફેક્શન: 200-400 mg IV દર 12 hours for 7-14 દિવસ સુધી.
3) સ્કિન તથા સોફ્ટ ટીશ્યુસ ઇન્ફેક્શન: 400 mg IV દર 12 hours for 7-14 દિવસ સુધી.
4)બોન એન્ડ જોઇન્ટ ઇન્ફેક્શન: 400 mg IV દર 12 hours for 4-6 વીક સુધી.
5)ઇન્ટ્રા એબડોમિનલ ઇન્ફેક્શન: 400 mg IV દર 12 hours for 7-14 દિવસ સુધી.
Route ( રુટ)
ઓરલ,
ઇન્ટ્રાવિનસલી ( IV),
ઓપ્થેલ્મિક આઇ ડ્રોપ્સ.
Mechanism of Action (મીકેનીઝમ ઓફ એક્શન)
સિપ્રોફ્લોક્સાસિન એ બેક્ટેરિયાના DNA ના સિન્થેસીસ કરવા માટેના એન્ઝાઇમ જેમ કે ડીએનએ ગાયરેઝ અને ટોપોઇસોમેરેઝ IV ને ટાર્ગેટ કરી અને બેક્ટેરિયા ના DNA ના સિન્થેસીસ ને ઇન્હીબીટ કરે છે આ બેક્ટેરિયાના DNA ના સિન્થેસીસ મા ઇન્ટરફેરિંગ કરી અને બેક્ટેરિયાના ગ્રોથને ડિસ્ટર્બ કરે છે તેના કારણે બેક્ટેરિયલ સેલ એ ડેથ થાય છે. આ મિકેનિઝમ ના કારણે સિપ્રોફ્લોક્સાસિન એ બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક તરીકે જુદા જુદા પ્રકારના ઇન્ફેક્શન ને ટ્રીટ કરવા માટે યુઝ થાય છે.
Indication (ઇન્ડીકેશન)
યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન્સ,
રેસીપીરેટ્રી ટ્રેક ઇન્ફેક્શન,
સ્કીન તથા સોફ્ટ ટીશ્યુસ ના ઇન્ફેક્શનને ટ્રીટ કરવા માટે,
ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેક ઇન્ફેક્શન,
બોન તથા જોઇન્ટ ઇન્ફેક્શન,
ઇન્ટ્રા એબડોમિનલ ઇન્ફેક્શન,
તથા જુદા જુદા પ્રકારના ઇન્ફેક્શન ને ટ્રીટ કરવા માટે પ્રોફાઇલેક્સિસ તરીકે યુઝ થાય છે.
Contraindications ( કોન્ટ્રાઇન્ડિકેશન)
હાઇપરસેન્સિટીવીટી,
જે વ્યક્તિને સિપ્રોફ્લોક્સાસીન ના કોઇ કન્ટેઇન થી એલર્જી હોય તેવા વ્યક્તિ ને,
પેશન્ટ અસેસમેન્ટ પેશન્ટ નું કમ્પ્લીટલી એસેસમેન્ટ કરવું જેમાં પેશન્ટ ની મેડિકલ હિસ્ટ્રી, એલર્જી, કરંટ મેડિકેશન, તથા બીજી કોઇપણ પ્રકારની મેડિકલ કન્ડિશન હોય તો તેનું પ્રોપરલી અસેસમેન્ટ કરવું.
એજ્યુકેશન પેશન્ટ તથા તેના કેરગીવર ને કોમ્પ્રાહેંસીવ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું જેમાં મેડિકેશન, તેનો પર્પઝ, ડોઝ,સાઇડ ઇફેક્ટ, તથા બીજી કોઇપણ પ્રકારની સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન (જેમ કે ,જમ્યા પછી લેવી ) હોય તો તેને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
મોનિટરિંગ પેશન્ટ ને રેગ્યુલરલી મોનિટરિંગ કરવું જેમાં પેશન્ટને પ્રોવાઇડ કરવામાં આવેલી ટ્રીટમેન્ટ ની ઇફેક્ટિવનેસ, સાઇડ ઇફેક્ટ, એડવર્સ રીએક્શન, એલર્જીક રિએક્શન, છે કે નહીં તેનું કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવું.
ફ્લુઇડ ઇન્ટેક પેશન્ટ ને એડીક્યુએટ અમાઉન્ટમા ફ્લુઇડ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી સ્પેશ્યલી ત્યારે જ્યારે સિપ્રોફ્લોક્સાસિન ની ઇફેક્ટ માં પેશન્ટને જો ડાયરીયા ની કન્ડિશન હોય તો તેને એડીક્યુટફ્લુઇડ ફલુઇડ ઇન્ટેક કરવા માટે એડવાઇઝ આપવી.
ટેન્ડન હેલ્થ જો પેશન્ટને ટેન્ડન પેઇન, સ્વેલિંગ તથા ઇન્ફ્લામેશન ની કન્ડિશન હોય તો ઇમિડીયેટલી મેડિકલ એડવાઇઝ લેવા માટે એડવાઇઝ આપવી.
ફોટોસેન્સીટીવીટી રિએક્શન પેશન્ટ ને જ્યારે મેડિકેશન લેતા હોય ત્યારે સન એક્સપોઝર માં જવાનું અવોઇડ કરવા માટે એડવાઇઝ આપવી ફોટોસેન્સિટીવીટી રિએક્શન ના રિસ્ક થી પ્રિવેન્ટ કરવા માટે.
રીનલ ફંક્શન પેશન્ટના રીનલ ફંકશન ને કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવું. તથા પેશન્ટ નું બ્લડ ગ્લુકોઝ લેવલ કંટીન્યુઅસલી મોનિટરિંગ કરવું.
ઇમોશનલ સપોર્ટ પેશન્ટ ને પ્રોપરલી ઈમોશનલ સપોર્ટ તથા ઇન્સ્યોરન્સ પ્રોવાઇડ કરવો.
ડોક્યુમેન્ટેશન પેશન્ટને પ્રોવાઇડ કરવામાં આવેલી મેડીકેશન નું પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરવું જેમાં મેડીકેશન એડમિનિસ્ટ્રેશન કર્યા નો ટાઇમ ,ડોઝ, રુટ, તથા કોઇપણ સાઇડ ઇફેક્ટ તથા એડવર્ડ્સ રિએક્શન છે કે નહીં તેનું પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરવું.
🏹 Levocitrizine(લીવોસીટ્રીઝીન)
Group
સેકન્ડ જનરેશન એન્ટીહિસ્ટેમાઈન
Route Oral
Dosage
એડલ્ટ એન્ડ ચાઈલ્ડ > 6 યર : 5mg/daily
Mode of action
તે H1 રીસેપ્ટર એન્ટાગોનિસ્ટ તરીકે હોય છે, તેની સાથે તે કેટલાક માસ્ટ સેલ ને સ્ટેબિલાઇઝ કરવાની એક્ટિવિટી કરે છે, તે CNS પર કોઈ ઈફેક્ટ દર્શાવતું નથી.
indication
સીઝનલ એલર્જી રાઈનાઈટીસ, બીજા કોઈ કારણોસર રાઈનેટીસ, ક્રોનિક ઈડિયાોપેથીક અર્ટીક એરીયા, ફીવર, ઇચિંગ, હાઈવ્સ જેવા એલર્જીક સીમટમ્સને ને દૂર કરવા.
વગેરે જેવા રોગોમાં વિટામીન સી નો ઉપયોગ થાય છે વિરોધાભાસ–condraindication હાઈપર્સ સેનસીટીવીટી, બ્લડ ડિસઓર્ડર જેવા કે, thalassemia,-થેલેસેમીયા, sickle cell disease,-સિકલસેલ ડીસીઝ, હિમો ક્રોમેટોસિસ એટલે કે આયર્નનું લેવલ વધારે હોય.
Side effects–સાઈડ ઈફેક્ટ
Diarrhea, nausea-ડાયરીયા, નોઝિયા
heart buns,-હાર્ટ બન્સ,
crystal, flushing,-સ્ફટિક, ફ્લશિંગ,
one head,-હેડએક,
ગેસ, માઉથ શોર વગેરે.
Nursing Responsibility–નર્સીગ રિસ્પોન્સિબિલિટી
નર્સ ડોક્ટરનો ઓર્ડર ચેક કરવો.
આ ઉપરાંત પેશન્ટને મેડિસિન આપતા પહેલા 5R ને ચેક કરવા જેમાં રાઈટ પેશન્ટ, રાઈટ ટાઈમ, રાઈટ રુટ ,રાઈટ ડ્રગ ,રાઇટ ડોઝ વગેરેનો સમાવેશ થાય છે.
મેડિસિન આપતી વખતે પેશન્ટને મેડિસિનની સાઇડ ઇફેક્ટ વિશે માહિતી આપવી.
આ ઉપરાંત પેશન્ટને મેડિસિન લીધા પછી કોઈ વધારાના સાઈન અને સીમટમ જોવા મળે તો તરત જ જાણ કરવા કહેવું. અને ડોક્ટરને નરશે જાણ કરવી.
આ ઉપરાંત નરસે પેશન્ટને વિટામીન સી ની ફાયદા કારક અસર વિશે જાણ કરવી જેમ કે તે ઘા રૂજવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે, તે બધી જ માહિતી આપવી.
પેશન્ટમાં જો એલર્જીક અસર જોવા મળે તો તરત જ ડોક્ટર ને જાણ કરવી.
ટાઈમ સર પેશન્ટને મેડિસિન આપવી અને યોગ્ય ડોઝ પણ જાળવવો.
ગ્રુપ- group એન્ટિબાયોટિક્સ . નાઇટ્રોલમીડાઝોલ એન્ટી માઇક્રોબીયલ..
બ્રાન્ડ નેમ Metrozile and Flagile-મેટ્રોઝાઇલ અને ફ્લેઝાઈલ
Mode of Action–મોડ ઓફ એક્શન
મેટ્રોનીડlઝોલ એ ઓર્ગેનિઝમને ડિફયુઝ કરે છે. તેના DNA સાથે ઇન્ટરેક્શન કરી પ્રોટીનના સિન્થેસિસ ને ઇનહીબિટ કરે છે .જેના કારણે હેલિકલ ડીએનએ સ્ટ્રક્ચર લોસ થાય છે અને બ્રેક ડાઉન થાય છે. જેથી સસેપ્ટીબલ ઓર્ગેનિઝમના સેલ ડેટ થાય છે.
Side effects–સાઇડ ઇફેક્ટ
Disney Heart Burn-ડીઝીનેશ હાર્ટ બર્ન
વેઇટ લોસ ,સ્લીપ માં પ્રોબ્લેમ
Stomach cramps headache-સ્ટમક ક્રેમ્સ , હેડેક
નોઝિયા, વોમીટીંગ ,ભૂખ ન લાગવી
કબજિયાત
Indication of metronidazole–ઇન્ડિકેશન ઓફ મેટ્રો નીડાઝોલ
કેલ્શિયમ ગ્લુકોનેટ એ બ્લડમાં કેલ્શિયમ નું લેવલ વધારે છે અથવા વધારે પડતા પોટેશિયમ અને મેગ્નેશિયમની સાથે જોડાઈ છે અને તેને પરિણામે કેલ્શિયમનું લેવલ વધારે છે.
Uses -ઉપયોગ કરે છે
કેલ્શિયમ ગ્લુકોનેટનો ઉપયોગ એ હાઈપો કેલ્શિયમ એટલે કે કેલ્શિયમનું ઓછું લેવલ હોય ત્યારે, કાર્ડિયાકરેસ્ટ, હાઇપર કેલેમિયા અથવા હાઈપર મેગ્નેશિયમને કારણે કાર્ડીઓટોકસી સીટી વગેરેને મેનેજ કરે છે.
પ્રેગ્નેન્સી અને બ્રેસ્ટ ફીડીંગ માં તેનો ઉપયોગ થાય છે.
Mgso4 (મેગ્નેશિયમ સલ્ફેટ )નો એન્ટીડોટ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે,
જ્યારે Mgso4 ની ટોકસીસીટી થાય છે ત્યારે તેના ઉપયોગ કરવામાં આવે છે.
નરસે પેશન્ટમાં વધુ ખતરનાક હાઇપરકેલ્શિમયાના સાઇન અને સિમટમ ને ધ્યાનમાં રાખવા તથા પેશન્ટને પણ આ સાઇન અને સીમટમ્સ વિશે જાણકારી આપવી જેથી વધારે કોઈ જોખમી કન્ડિશન ઊભી ન થાય અને જો થાય તો તેને ટ્રિટ કરી શકાય.
હાઇપર કેલ્શિયમયાના ચિન્હો જેવા કે કન્ફ્યુઝન,કોમા, સ્ટુપર એટલે કે મૂર્ખતા વગેરે હોય છે.
નરશે કેલ્શિયમ ને કેલ્શિટ્રાયોલ,કેલ્શિયમ ગ્લુકોનેટને કેલ્શિયમ ગ્લુબીયોનેટ ,કેલ્શિયમ ક્લોરાઇડ ને કેલ્શિયમ ગ્લુકોનેટ સાથે કન્ફ્યુઝ નહીં થવાનું.
જો દર્દીમાં GI( ગેસ્ટ્રો ઇન્ટરસ્ટાઈનલ) સીસ્ટમ અપસેટ થાય તો તેને જમ્યા પછીના એક થી બે કલાકની અંદર મુખ દ્વારા એટલે કે ઓરલ કેલ્શિયમ લેવાની સલાહ આપવી.
આ ઉપરાંત પેશન્ટને એક આખા ગ્લાસ પાણી સાથે કેલ્શિયમ મેડિસિન મુખ દ્વારા લેવાની સલાહ આપવી.
પેશન્ટને જો નોઝીયા, વોમિટિંગ, પેટમાં દુખાવો, પોલીયુરિયા, તરસ લાગવી, એનોરેકસિયા (ભૂખ ન લાગવી ),કબજિયાત વગેરે થાય તો તરત જ જાણ કરવા કહેવું.
પેશન્ટને એવી સલાહ આપવી કે તે કેલ્શિયમને લે તે પહેલા તેના ભોજનમાં હોલ અનાજ અને કઠોળ તથા ડ્રાય પ્રોડક્ટ ન હોવી જોઈએ કારણ કે તે કેલ્શિયમના શોષણમાં અસર કરે છે.
🏹 Iron & Folic acid tablet – આયર્ન અને ફોલિક એસિડ ટેબ્લેટ
Group- સમૂહ
સપ્લીમેન્ટરી ન્યુટ્રિઅન્ટ તરીકે હોય છે.
Route -રૂટ
ઓરલ એટલે કે મુખ દ્વારા આપી શકાય છે.
MOA :- Mode of action MOA :- ક્રિયાની રીત
શરીરમાં RBC( રેડ બ્લડ સેલ) અને HB એટલે કે હિમોગ્લોબિન નું ઉત્પન્ન વધારી દે છે.
Uses -ઉપયોગ કરે છે
આ ટેબલેટ નો ઉપયોગ બ્લડમાં આયર્નના લેવલને ઓછું થવાથી પ્રિવેન્ટ કરે છે અથવા ટ્રીટ કરે છે.
HB અને RBC સેલ ની ખામીને અને એનેમિયાને ટ્રીટ( સારવાર) કરે છે.
ફોલિક એસિડ એ RBC( રેડ બ્લડ સેલ )ના બનવા માટે જરૂરી હોય છે.
Indications- ઈન્ડીકેન
iron deficiency, -આયર્ન ની ખામી,
Folic acid deficiency, anemia, -ફોલિક એસિડ ની ખામી, એનેમીયા,
As a prophylactic during pregnancy. પ્રેગનેન્સી દરમિયાન પ્રોફાઈલેકટીક તરીકે.
Contraindication -બિનસલાહભર્યું
Iron overload diseases, -આયર્ન ઓવરલોડ ડીસીઝ,
liver problem,- લીવર પ્રોબ્લમ,
Ulcers in the stomach and intestines. -સ્ટમક અને ઈન્ટેસ્ટાઇન મા અલસર.
Side effects -આડઅસરો
Diarrhea (cobwebs),- ડાયરિયા (જાડા),
Constipation, -કોન્સ્ટીપેશન (કબજિયાત),
Stomach cramps,-સ્ટમકમા ખેંચાણ,
upset stomach, -અપસેટ સ્ટમક ,
Black stool / dark stool,- બ્લેક સ્ટૂલ / ડાર્ક સ્ટૂલ,
નરસે પેશન્ટને આ મેડિસિન આપતા પહેલા ફાઈવ આર ચેક કરવા ગયા જેમાં રાઈટ પેશન્ટ, રાઈટ ટાઈમ અને રાઈટ ડ્રગ, રાઇટ રૂટ, રાઈટ ડોઝ વગેરે.
નરશે કોઈ પણ પેશન્ટમાં આ ટેબલેટ પ્રત્યે હાઈપર્સેનસીટીવીટી છે કે નહીં તે ચેક કરવું અથવા તેની હિસ્ટ્રી લેવી.
પેશન્ટનૂ ડોક્ટરના કહ્યા પ્રમાણે બ્લડ ટેસ્ટ રેગ્યુલર સમયાંતરે કરવું જેથી HB અને RBC( રેડ બ્લડ સેલ) કાઉન્ટ ચેક કરી શકાય અને તે પ્રમાણે ટ્રીટમેન્ટ પેશન્ટને આપી શકાય.
પેશન્ટમાં કબજિયાત છે કે નહીં તે ચેક કરવું તેની ખાતરી પેશન્ટ પાસેથી લેવી.
નરશે 1mg (મિલિગ્રામ )કરતા વધારે ફોલિક એસિડ ન આપવી કારણ કે વધારે ફોલીક એસિડને કારણે સીઝર (આજકી) આવે છે, જે વધારે ફોલ્લીક એસિડની સાઇડ ઇફેક્ટ છે.
આ ઉપરાંત નર્સે પેશન્ટને એવી સલાહ આપવી કે આયરનની ટેબલેટ એ જમ્યા પહેલા લેવી જેને કારણે આયર્નનું એબસોપ્શન વધારે થાય છે જે વધારે અસરકારક હોય છે.
પેશન્ટનું બોવેલ મોમેન્ટ ચેક કરતા રહેવું જેથી કબજિયાતની પ્રોબ્લેમ છે કે નહીં તે જલ્દીથી શોધી શકાય.
જો પેશન્ટમાં પરનીસીયસ એનીમિયા હોય તો તેને ફોલિક એસિડ ન આપવી કારણ કે પરનીસીયસ એનિમિયા એ વિટામિન B12 ના ખામીથી થાય છે.
આ ઉપરાંત આયર્નની ટેબલેટને ખાટા ફળો અથવા વિટામીન સી સાથે લેવાથી તેનું એબઝોપશન વધે છે એટલે તેની સાથે લેવું.
તથા કોફી, ટી અને ડેરી પ્રોડક્ટ તથા ઈગ (ઈંડા) વગેરે સાથે આયર્નની ટેબલેટ ન લેવી જોઈએ આ નર્સે પેશન્ટને સલાહ આપવી.
આ ઉપરાંત પેશન્ટમાં બીજી કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળે તો તરત જ ડોક્ટરને જાણ કરવી.
પેશન્ટને યોગ્ય સમયાંતરે બ્લડ રિપોર્ટ કરીને HB કાઉન્ટ ની તપાસ કરવી અને તેના આધારે આ ટેબલેટ નો ડોઝ પેશન્ટને આપવો.
તથા પેશન્ટ યોગ્ય સમયાંતરે મેડિસિન લે છે કે નહીં તે ખાતરી કરવી.
ondansetron
group–ગ્રુપ
Ntematic-એનટીઇમેટીક
(સિલેક્ટિવ સેરેટોનીન 5-HT3 રિસેપ્ટર એન્ટાગોનીસ્ટ)
dose–ડોઝ
4mg iv
4mg,8mg ઓરલ રૂટ
For Adults-ફોર એડલ્ટ
મેક્સિમમ ડોઝ: 24 mg ડેઇલી.
Mode of Action-મોડ ઓફ એક્શન
સેરેટોનીન એક્શન ને બ્લોક કરે છે .સેરેટોનીન 5-HT3 રિસેપ્ટર એન્ટાગોનીસ્ટ ને બ્લોક કરે છે .
Side effects-સાઈડ ઈફેક્ટ
Head one-હેડએક
Constipation-કોન્સ્ટીપેશન
Fatigue-ફટીગ
Dizziness-ડીઝીનેસ
Drowsiness-ડ્રાઉઝિનેસ
Allergic reaction-એલર્જી રિએક્શન
Irregular heart beat-ઇરેગ્યુલર હાર્ટ બીટ
Serotonin syndrome-સેરેટોનીન સિન્ડ્રોમ
Stomach pen-સ્ટમક પેન
Muscle spasm-મસલ્સ સ્પlઝમ
Blurred vision-બ્લર વિઝન
agitation-એજિટેશન
Indication સંકેત
Nozia-નોઝીયા
Vomiting-વોમીટીંગ
Chemotherapy-કીમોથેરાપી
Radiation therapy-રેડીએશન થેરાપી
Surgery-સર્જરી
In pregnancy-પ્રેગનેન્સીમાં
Contra indication–કોન્ટ્રા ઇન્ડિકેશન
Hypersensitivity-હાઈપર સેન્સિટીવીટી
એપોમોર્ફિન લેતા હોય ત્યારે.
Myasthenia gravis.-માયેસ્થેનિયા ગ્રેવિશ.
-Nursing Responsibility નર્સિંગ રિસ્પોન્સિબિલિટી
મેડિકલ હિસ્ટ્રી અસેસ કરવી એલર્જી માટે. વાઈટલ સાઇન મોનિટર કરવા
મેડિસિન ની સાઇડ ઇફેક્ટ, પર્પસ, તેના ફાયદા વગેરે વિશે દર્દીને એજ્યુકેશન આપવું
Azithromycin -એઝિથ્રોમાસીન
Group:ગ્રુપ
Macrolide antibiotics
dose-ડોઝ
ઓરલ રૂટ: એડલ્ટ: 500 to 2000mg once a day
ચિલ્ડ્રન: 5-10 mg/kg/day for 3 days.
Mode of Action-મોડ ઓફ એક્શન
એઝીથ્રોમાયસીન એ બેક્ટેરિયાનું પ્રોટીન સિન્થેસીસ, પ્રો ઇન્ફલામેટ્રી સાયટોકાઈન પ્રોડક્શન, ન્યુટ્રોફીલ ઈન ફેસ્ટેશન વગેરેને ઇનહીબિટ કરે છે અને મેક્રોફેસ પોલરાઇઝેશન નું ultration.
Side effects-સાઈડ ઇફેક્ટ
Nozia નોઝિયા
Vomiting -વોમિટિંગ
Diarrhea-ડાયરિયા
abdominal પેન
headache-હેડેક
Dizziness-ડીઝીનેસ
Skin Recess-સ્કીન રેસિસ
Liver problem-લીવર પ્રોબ્લેમ
Allergic reaction-એલર્જીક રિએક્શન
Indication-સંકેત
Bacterial infection-બેક્ટેરિયલ ઇન્ફેક્શન
Pneumonia-ન્યુમોનિયા
Bronchitis-બ્રોન્કાઇટીસ
સ્કીન અને સોફ્ટ ટીશ્યુ ઇન્ફેક્શન
સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન
જેમાં કલેમlઈડિયા અને ગોનોરિયા
Ear infection-ઇયર ઇન્ફેક્શન
sinusitis
Contraindications-બિનસલાહભર્યું
હાઇપરસેનસીટીવીટી
Liver disease-લીવર ડિસીઝ
ઇરરેગ્યુલર હાર્ટ બીટ ( arrhythmia)
Nursing Responsibility-નર્સિંગ રિસ્પોન્સિબિલિટી
એન્ટાસિડ ફૂડ સાથે Azithromycin ન લેવી તેનું ઇન્સ્ટ્રક્શન દર્દીને આપવું. ફોટો સેનસીટીવીટી રિએક્શન ને privent કરવા પ્રોટેક્ટિવ કપડા અને સનસ્ક્રીન નો ઉપયોગ કરવા એડવાઈઝ આપવી.
એડમિનિસ્ટર કર્યા પછી એલર્જી કે કોઈ સાઈડ ઈફેક્ટ જેમાં ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ઇસ્યુ વગેરે મોનિટર કરવું.
Diazepam ડાયઝેપામ
ડોઝ: 10-30mg/daily
ગ્રુપ: બેન્ઝોડાઈજેપામ
indication-ઇન્ડિકેશન
Anxiety-એન્ઝાઈટી
Caesar-સીઝર
Insomnia-ઇન્સોમનિયા
Muscle Spas-મસલ્સ સ્પાઝ
reduce ધ સિમટમ ઓફ આલ્કોહોલ
રેસ્ટ લેસ ઇન ફન્ટ વુ આર વેન્ટિલેટેડ.
Cerebral palsy-સેલેબ્રલ પાલ્સી
પ્રિ મેડીકેટ બીફોર સર્જરી.
Contra indication-કોન્ટ્રા ઇન્ડિકેશન
Myasthenia gravis-માઈસ્થેનીયા ગ્રેવીસ
સિવયર રેસીપી રેટ ટ્રી ઈન સફિસિયન્સી
સિવયર હિપેટીક ઇન સફીસીયન્સી
સ્લીપ એપનીય સિન્ડ્રોમ
એ ક્યુટ નેરો એંગલ ગલકોમા
Mechanism of action-મિકેનિઝમ ઓફ એક્શન
ડાઈજે પામ સ્પાઇનલ કોડ અને બ્રેન ના રિસેપ્ટર સાથે બાઈન્ડ થઈને ગામા એમિનો બ્યુટ્રિક એસિડ ઇફેક્ટને ઇન હી બીટ કરે છે જેથી સેડીટીવ ,એન્જીયોલાયટીક, મસલ્સ રિલેક્સનટ ,એન્ટીકનવલસન તરીકે વર્ક કરે છે.
Side effects-સાઈડ ઈફેક્ટ
Droozyness-ડ્રાઊઝીનેસ
Fatigue-ફટીગ
Ataxia-એટેક્ષીયા
to venous thrombosis-વિનસ થ્રોમ્બોસીસને
Depression-ડિપ્રેશન
Confusion-કન્ફ્યુઝન
હેડેએક
હાઇપો એક્ટિવિટી
Slurred speech-સ્લર્ડ સ્પીચ
Syncope-સિનકોપ
Tremor-ટ્રેમર
કારડીઓસ્ક્યુલર કોલેપસ
Blurred vision-બ્લર વિઝન
Nystagmus-નીસ્ટેગમસ
Nursing Interventions-નર્સિંગ ઇન્ટરવેશન
Assessment:-અસેસમેન્ટ:
જે પેશન્ટ ડાયજેપામ ને રિસીવ કરે છે તેની મેડિકલ હિસ્ટ્રી, એલર્જી, કરંટ મેડીકેશન વિશે થરોલી એસેસમેન્ટ કરવું.
વાઇટર સાઈનને મોનિટર કરવા સ્પેશ્યલી રેસ્પિરેશન રેટ, હાર્ટ રેટ, અને બ્લડ પ્રેશર.
Education:-એજ્યુકેશન:
પેશન્ટને ડાયજેપામ ની સાઈડ ઈફેક્ટ ,પરર્પસ વિશે એજ્યુકેશન આપવુ.
Administration:-એડમિનિસ્ટ્રેશન:
પ્રોપર પ્રીસ્ક્રિપ્શન ,ગાઈડલાઈન પ્રમાણે ડોઝ ને એડમિનિસ્ટર કરવો.
ડ્યુરિંગ અને આફ્ટર એડમિનિસ્ટ્રેશન આ ડ્રગની એડવર્સ રીએક્શન ને મોનિટર કરવું.
Safety Major:-સેફટી મેજર:
સેડીટીવ ઈફેક્ટ ના કારણે પેશન્ટ ફોલ ડાઉન થવાના ચાન્સ રહે તેથી બેડની સાઈડ રેલને અપ રાખવી.
એક્ટિવિટી ને અવોઈડ કરવી
પ્રોપર એન્વાયરમેન્ટ પ્રોવાઇડ કરવું કારણકે સીઝર ના કારણે ફોટો ફોબિયા જોવા મળે.
Respiratory monitor-રેસ્પિરેટરી મોનિટર
રેસીપીરેટરિ સ્ટેટસને ઓબ્ઝર્વ કરવું સ્પેશ્યલી જ્યારે પેશન્ટને રેસ્પિરેટરી રિલેટેડ પ્રોબ્લમ હોય કારણ કે ડાઈજેપામ મસલ્સ ને રિલેક્સ કરે છે.
Cesarean Precaution:-સીઝર પ્રિકોશન:
જ્યારે પેશન્ટને એન્ટી કલર્સન્ટ તરીકે ડ્રગ યુઝ કરી ત્યારે સીઝર દરમિયાન અપરોપ્રીએટ મેજર દ્વારા ઈન્જરી થતા પ્રિવેન્ટ કરવી.
Monitoring for AdWords Effect:-મોનિટરિંગ ફોર એડવર્ડ્સ ઇફેક્ટ:
રેગ્યુલરલી ડ્રોગ ટોક્સીસિટીને અસેસ કરવી.
ડ્રગ ટોકસી સીટી જેવી કે એક્સેસિવ સેડેશન, કન્ફ્યુઝન, રેસ્પિરેટરી ડીપ્રેસ
Patient Communication:-પેશન્ટ કમ્યુનિકેશન:
સાઈડ ઈફેક્ટ કે અધર પ્રોબ્લેમ જોવા મળે તો હેલ્થ કેર વર્કર સાથે ઓપન અને ક્લિયર કોમ્યુનિકેશન કરવું.
Withrol Precautions:-વિડ્રોલ પ્રિકોશન:
ગ્રેજ્યુલી ડોઝ ને મીનીમાઇઝ કરવું જેથી વિડ્રોલ સીમટોમ પ્રિવેન્ટ કરી શકીએ.
Adult – 400mg દિવસમાં 3 વખત ( મેકસીમમ 2.4 g દરરોજ ).
Children – માઈલ્ડ એનાલજેસીક અથવા એન્ટિપાયરેટીક : 10-15mg/kg/dose દર 4-6 કલાકે.
Mode of action
તે બાયોસિન્થેસિસને ઇન્હીબીટ કરે છે અને પ્રોસ્ટાગ્લેન્ડીન રિલીઝ કરે છે. આ ડ્રગ સાઇક્લો-ઑક્સીજીનેઝ એન્ઝાઇમને inhibit કરે છે અને તેથી પ્રોસ્ટાગ્લેન્ડીન નું સિન્થેસિસ થાય છે. આ કમ્પાઉન્ડ એ ઇન્ફ્લામેશન માં ભાગ ભજવતા લ્યુકોટેરાઇનના ફોર્મેશનને ઇન્હીબીટ કરતું નથી.
Indication
રૂમેટોઇડ આર્થરાઇટિસ
ઓસ્ટિઓ આર્થરોસિસ
સિરોનેગેટિવ આર્થરોપેથી
સર્વાઇકલ સ્પોન્ડીલોસીસ
ડેન્ટલ અને ટ્રોમેટીક ઇન્ફ્લામેશન
પ્રાઇમરી ડીસમેનોરીયા
Contraindication
એક્ટિવ પેપ્ટીક અલ્સર
ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઈનલ બ્લીડિંગ
હાઈપર્સેન્સિટીવીટી
પ્રેગનેન્સી દરમિયાન
Side effect
નોઝિયા
વોમિટીંગ
એપીગેસ્ટ્રીક ડીસકમ્ફર્ટ
ડિઝીનેસ
માથું દુખવું
સ્કીન રેસ
થ્રોમ્બોસાયટોપેનીયઆ
Nursing responsibility
અસસેસમેન્ટ
પેશન્ટને ડ્રગ આપતા પહેલા અને આવતી વખતે વાઈટલ સાઇન ( ટેમ્પરેચર , પલ્સ , રેસ્પિરેશન અને બ્લડપ્રેશર ) હાર્ટ રેટ અને હેલ્થ સ્ટેટસ ચેક કરવું.
પેશન્ટ એજ્યુકેશન
પેશન્ટને મેડીકેશનના પર્પઝ , સાઈડ ઈફેક્ટ , ડોઝ તમામ વિશે સંપૂર્ણ માહિતી આપવી.
મોનિટરિંગ
વાઇટલ સેન્ડ ચેક કરતા રહેવું અને સાઈડ ઈફેક્ટ માટે ઓબ્ઝર્વેશન કરવું
પેશન્ટ હિસ્ટ્રી
પેશન્ટની મેડિકલ હિસ્ટ્રી , એલર્જી , લીવર પ્રોબ્લેમ વગેરે વિશે સંપૂર્ણ હિસ્ટ્રી લેવી. તે ડ્રગની ઇફેક્ટ પર અસર કરે છે.
5R – પેશન્ટ ને ડ્રગ આપતી વખતે રાઈટ પેશન્ટ , રાઈટ રુટ , રાઈટ ડોઝ , રાઈટ ટાઈમ , રાઈટ ડ્રગ ખાસ જોવું.
લાઈફસ્ટાઈલ કાઉન્સેલિંગ
પેશન્ટને લાઈફ સ્ટાઈલ મોડીફીકેશન જેમ કે એક્સરસાઇઝ વિશે સમજાવવું. એવા પરિબળો છે દવાની અસરને વધારે છે તેના વિશે સમજાવો.
રેકોર્ડિંગ અને રિપોર્ટિંગ
ડ્રગના એડમિનિસ્ટ્રેશન પછી ડોક્યુમેન્ટેશન કરવું ખૂબ જ જરૂરી છે આ સિવાય કોઈ સાઈડ ઈફેક્ટ અથવા ચેન્જીસ હોય તો હેલ્થ કેર ટીમને ઇન્ફોર્મ કરવું.
NSAID તરીકે સાયકલો ઓક્સિજનેજ ની એક્ટિવિટી ને ઇન્ફીબિટ કરે છે જે પ્રોસ્ટાગ્લેન્ડીન નું ફોર્મેશન કરી ઇન્ફ્લામેશન ની પ્રોસેસને સ્ટાર્ટ કરે છે.
-Anti Platelet:-એન્ટી પ્લેટલેટ:
એસપીરિન એસી ટાઈલ સાઇકલો oxygenes -1 ની એક્ટિવિટી ને ઇનહીબિટ કરે છે જેથી થ્રોમબોક્ષેન A2 નુ સિન્થેસિસ ઇન્હીબિટ થાય જે પ્લેટલેટ નું એ ગ્રેસન માટે રિસ્પોન્સિબલ હોય છે.
એસ્પિરિનની સાથે ફૂડ અને મિલ્ક લેવું જેથી ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ઈરી ટેશનના રિસ્ક ને રીડ્યુસ કરી શકીએ.
Monitoring:–મોનિટરિંગ:
વાઈટલ સાઇન ને મોનિટર કરવા સ્પેશ્યલી બ્લડપ્રેશર.
બિલ્ડીંગ ના સાઇન જેવા કે ઈઝી બ્રુઈઝીગ,બ્લડી સ્ટુલ ,પ્રોલોંગ બ્લીડિંગ ફ્રોમ કટ ને મોનિટર કરવા.
ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઈનલ પ્રોટેક્શન:
એસ્પિરિનની સાથે પ્રોટોન પંપ ઇન્હાબીટર અને H2 બ્લોકર લેવી જેથી જી.આઇ બ્લીડિંગના રિસ્ક ને મિનિમાઇઝ કરી શકીએ, સ્પેશિયલી પેશન્ટ વિથ હિસ્ટ્રી ઓફ પેપ્ટિક અલ્સર.
Anti Platelet Effect:-એન્ટી પ્લેટલેટ ઇફેક્ટ:
એસપીરિન એન્ટી પ્લેટલેટ તરીકે વર્ક કરે છે તેથી બ્લીડિંગના સાઇન ને મોનિટર કરવા.