યુનિટ -2
માઇનર ઈન્જરી્સ એન્ડ એલમેન્ટ્સ
કટ્સ & વુન્ડ્સ
ડેફીનેશન
- વુન્ડ એટલે શરીરની યામડી અને તેની નીચે આવેલા ભાગોમાં ભંગાણ થવું કે જેમાથી લોહી બહાર વહેવા માંડે તે માર્ગે રોગ પેદા કરનાર જંતુઓ દાખલ થઇ શકે છે. તેને વુન્ડ કહેવામાં આવે છે.
ટાઈપ્સ ઓફ વુન્ડ
1.ઇનસાઇઝ્ડ વુન્ડ ( સાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ્સ)
- ઇન્સાઇડ વુન્ડ એટલે કે કપાયેલ ઝખમ. આ પ્રકારનું વુન્ડ કોઇવાર ધારદાર હથિયારથી થાય છે. આમા સ્કીનની સાથે બ્લડ વેશલ્સ પણ કપાય જવાથી તેમાંથી બ્લીડિંગ થાય છે. વુન્ડની કિનારી ક્લિયર કટ હોય છે.
2.લેસરેટેડ વુન્ડ : ચિરાયેલો
- આ પ્રકારના વુન્ડમાં સામાન્ય રીતે સ્કિન ચિરાયેલી હોય છેએ લોહોની નશો કપાવવાને બદલે ચિરાયેલ હોય આમાં કપાયેલ ઝખમ કરતા બ્લિડીંગ ઓછુ થાય છેઆ ઝખમમાં કિનારી તૂટેલી અને અનન્થિમિત હોય છે આ પ્રકારના ઝખમો તોપના ગોળના ટુકડાથી, જાનવરનાં પંજાથી, મશીનરી ઇજાથી વગેરે રીતે થાય છે.આમા ચેપ લાગવાની શક્યતાઓ વધુ હોય છે.
3.કોન્ટ્યુસ્ડ વુન્ડ : છુંદાયેલું
- આ પ્રકારના વુન્ડમાં શરીરની માંસપેશીઓ છુંદાઇ ગયેલી હોય છેલાકડી, લાઠી જેવા બુઠા હથિયાર વડે સીધો ફટકો પડવાથી કે કચડાઇ જવાથી આ પ્રકારના ઝખમ થાય છે.
4.પંચર્ડ વુન્ડ : ભોંકાયેલા
- આ પ્રકારના ઝખમ મોટુ હોય છેજે બીજા. ઝખમો કરતા નાનું હોય છેપરંતુ આ ઝખમ . ઘણો ઉંડો હોય છેતે બંદૂકની ગોળી બરછી, છરી, તલવાર વગેરે સીધા ભોકાવાથી થાય છે.
5. ગન શોટ વુન્ડ
- આ પ્રકારનો વુન્ડ એ બંદૂકની ગોળી વાગવાથી થાય છે તેનું ઓપનિંગ નાનું હોય છે. પરંતુ અંદરના ભાગે ઉંડો હોય છે. આ વુન્ડ વખતે અંદરના ભાગે અવયવોને ઇજા થતી હોવાથી ખૂબ જ ગંભીર ગણાય છે.
6. એબ્રેસ્ડ વુન્ડ નોટ ઇફેક્ટ ડીપ ટીશ્યુ (દા.ત, રોડ ઉપર પડવાથી)
- આમા સ્કિનમાં ફક્ત ઉઝરડાં જોવા મળે છેપરંતુ ઇજા ઉંડી હોતી નથી. જો કે સામાન્ય રીતે . .ય છેઘસાવાથી થાય છે. આમા બ્લીડીંગ સાવ ઓછું હોય છે. પરંતુ ચેપ લાગવાની શક્યતા વધુ હો
- વુન્ડ વખતે ફર્સ્ટ એડ નો હેતુ એ છે કે બ્લીડીંગ ને બંધ કરવામં આવે અને વુન્ડ મારફતે જર્મ ને શરીરમાં દાખલ થતા રોકવામાં આવે છે. તેથી ફર્સ્ટ એડ એ વુન્ડ ની સંભાળ લેતી વખતે જર્મ્સ ક્યાંથી દાખલ થાય છે તે ધ્યાને લેવું જોઇએ.છે
આમા નીચેની બાબતોનો સમાવેશ થાય.
વસ્તુ કે જેના વડે ઇજા થાય છે.
- દર્દીની ચામડી
- દર્દીના કપડા
- ફર્સ્ટ એડ આપેલા ના હેન્ડ
- ડર્ટી ડ્રેસિંગ
- એર
પ્રિન્સિપલ ઓફ ફર્સ્ટ એડ કેર વુન્ડ
- બ્લીડીંગ ને પ્રેશર વડે બંધ કરવું.
- દર્દીને બેસાડવુ અથવા સુવડાવી દેવું.
- દર્દીને આરામદાયક પોઝીશન આપવી.
- તમારા હાથ સાબુપાણીથી ધોવા.
- જો ગ્લવ્સ હોય તો પહેરવા.
- ત્યારબાદ વુન્ડ ને અંદરથી બહાર તરફ વોશ કરવો જેના માટે એન્ટીસેપ્ટીક અને બોઈલ્ડ વોટર નો ઉપયોગ કરવો હાથ કે પગમાંથી બ્લીડીંગ થતુ હોય તો તે ભાગને ઉંચો રાખવો.
- વુન્ડ માં વોશ આપ્યા બાદ તેના પર જંતુરહિત ડ્રેસિંગ મૂકી બેન્ડેજ બાંધવો.
- જો વુન્ડ મોટા હોય અને સ્યુચર (ટાંકા) લેવાની જરૂર હોય તો તાત્કાલીક નજીકના દવાખાને દર્દીને મોકલવું
- જો વુન્ડ માં ફોરેન બોડી બહારની વસ્તુ) હોય તો દૂર ક)રવાના પ્રયત્ન કરવા નહિ તેમજ આવખતે પ્રેશર આપીને બેન્ડેજ બાંધવો નહિ.
- જો વુન્ડ પર જંતુરહિત ડ્રેસિંગ મૂકી બેન્ડેજ બાંધી દર્દીને નજીકની હોસ્પિટલમાં મોકલવું.
- દદીને માનસિક સાંત્વના આપવી.
- એક દર્દીના વુન્ડ ની સંભાળમાં વપરાયેલ સાધનો જંતુરહિત કર્યા સિવાય બીજા દર્દી માટે વાપરવા નહિ.
પર્પસ ઓફ વુન્ડ કેર
- ચેપ અટકાવવા માટે
- હિલિંગ ને વધારવા કે ઝડપી બનાવવામાટે
- બ્લીડીંગને કંટ્રોલ કરવા માટે
- શરીરનાં તે ભાગના કાર્યને જાળવી રાખવા માટે.
- વધુ ટીશ્યુને ડેમેજ થતા અટકાવવા માટે.
ફોરેન બોડી (બહારની વસ્તુ)
વ્યાખ્યા
- શરીર ખુલ્લા ભાગો જેવા કે આંખ, નાક, કાન ઉપરાંત શ્વાસનળી, અન્નનળી વગેરેમાં બહારની વસ્તુઓ કે જીવજંતુ અકસ્માતે દાખલ થાય છેબાળકો દ્વારા નાક.. કાન વગેરેમાં ચણા, શીંગદાણાનો કટકો, પથ્થરનો નાનો ટુકડો, પાટીમાં લખવાનો પેનનો ટુકડો, વગેરે નાખવામાં આવે છે તેને ફોરેન બોડી કહેવામાં આવે છે.
- ઉપરાંત શરીરનાં અન્ય ભાગમાં પણ અકસ્માતે લોખંડની કણીઓ, લાંકડાની ફ્રાંસ વગેરે દાખલ થાય છે.
ફોરેન બોડી ઇન ધ આઈ
- ધૂળ, કચરો, કોલસાના રજકણો, વાતાવરણના નાના જીવજંતુઓ, આંખની પાંપણના વાળ વગેરે અકસ્માતે આંખમાં પડે છે.
- આના લીધે આંખમાં એકદમ ડીસકમ્ફર્ટ થાય છે. અને જો તાત્કાલીક દૂર કરવામાં ન આવે તો આંખને ગંભીર નુકશાન થવાની સંભાવના રહે છે.
લક્ષણો
- આખમા ખુચતુ હોય તેવુ લાગે
- આખમાથી પાણી નીકળે અને આંખ લાલ થઇ જાય
- બેચેની જેવુ લાગ્યા કરે
ઇમીડીયેટ ફર્સ્ટ એડ
- આંખને ચોળવી નહિ.
- આંખ પર ઠંડા પાણીનો છંટકાવ કરવો.
- વાસણમાં સ્વચ્છ ઠંડુ પાણી લોત્યાર બાદ પાણીમા. આંખને પટપટાવી જેથી ફોરેન બોડી બહાર નીકળી જાય.
- જો ફોરેન બોડી આંખની અપર લીંબમાં હોય તો તેને ધીમેથી ઉલટાવી ફોરેન બોડી દૂર કરવી.
- જો આંખના ખુણામાં ફોરેન બોડી હોય તો સ્વેબ સ્ટીક વડે કે સ્વચ્છ રૂમાલના ખુણા વડે તેને દૂર કરવી.
- જો ફોરેન બોડી મળે નહિ તો આંખમાં એન્ટીબાયોટીક ઓઇન્ટમેન્ટ મૂકી દર્દીને નજીકની હોસ્પિટલે મોકલવું.
કેમિકલ બર્ન્સ ઇન ધ આઈસ
- આંખમાં કેમીકલ પડવાથી તીવ્ર દુખાવો થાય છેજો તાત્કાલીક પ્રાથ મિક સારવાર ન મળે તો આંખને ગંભીર ઇજા થાય છે.અને દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવે છે .
- જે આંખમાં કેમીકલ પડેલ હોય તેના તરફ માથાને ફરાવવું સારી જેથી આંખને રક્ષણ મળે.
- આંખ પર તાત્કાલીક સ્વચ્છ પાણી છાંટવુ.
- આંખના પોપચાને આંગળીઓ વડે જુદા રાખી મિનિટ સુધી આંખના ખુણાથી બહાર 15-10 .તરફ જાય તે રીતે પાણી રેડવાનું ચાલું રાખો
- આંખમાં એંટીબાયોટીક ટીપા નાખવા.
- આંખને પેડ અને બેન્ડેજ આપી દર્દીને તાત્કાલીક નજીકની હોસ્પિટલે પહોંચાડવી.
- નીકળી શકે તેમ હોય
ફોરેન બોડી ઇન ધ ઇયર
- કાનમાં અકસ્માતે કોઇ વખત ઈન્સેક્ટ દાખલ થાય છે ઉપરાંત ઘણી વખત બાળકો કાનમાં કાંકરો .. વટાણા, ઘઉંનો દાણો કે અન્ય અનાજનો દાણા અકસ્માતે નાખે છે.
લક્ષણો
- દર્દી અસ્વસ્થતા લાગે.
- કાન મા દુખાવો કે ખૂચે તેવુ લાગે.
- સાંભળવામાં તકલીફ પડે.
- તીક્ષ્ણ વસ્તુ કાનમા ગઇ હોય તો ઘા થઇ શકે અને તેમાથી બ્લીડીંગ થવાની શકયતા રહેલી છે .
ઇમિડીયેટ ફર્સ્ટ એડ કેર
- જો કાનમાં ઈન્સેક્ટ જ ગયેલ છે તેની ખાતરી હોય તો કાનમાં ઓઇલ, ઈયર ડ્રોપ નાખવા અને ફોરેન બોડી ઉપર આવે તો તેને કાઢી લેવીરબાદ કાનને સારી રીતે સ્વચ્છ ત્યા કાનના ટીપા નાખવા.
- જો ફોરેન બોડી કાનમાં હોય અને નીકળી શકે તેમ ન હોય તો બળજબરી પુર્વક કાઢવા પ્રયત્ન ન કરવા જેથી ફોરેન બોડી ને કાનમાં વધુ ઉંડી જતી અટકાવી શકાય. દર્દીને નજીકની હોસ્પિટલમાં રીફર કરવુ.
ફોરેન બોડી ઇન ધ નોઝ
- કાનની જેમ નાકમાં પણ બહારની વસ્તુઓ જેમ કે કાંકરો, ઘઉંનો મોટો દાણો, ચણા, વટાણાના દાણા, પાટીમાં લખવાની પેનનો ટૂકડો વગેરે બાળકો દાખલ કરે છે.
લક્ષણો
- દર્દીને બેચેની લાગે.
- શ્વાસ લેવામાં તક્લીફ પડે
- નાકમાં ખુચતુ હોય તેવુ લાગે
- ધારદાર વસ્તુ હોય તો જખમ થવાની શક્યતા રહેલી છે
ઇમીડીયેટ ફસ્ટ એઇડ કેર
- દર્દીને શાંતિથી બેસાડવુ અને ધીરજ આપવી.
- દર્દીને મો દ્વારા શ્વાસ લેવા માટે જણાવવુ.
- ફોરેન બોડી હોય તે સિવાય ના નાકમા દોરો નાખવો કે છીંકણી સુઘાડવી જેથી છીંક આવે અને છીંક સાથે ફોરેન બોડી બહાર આવી જાય.
- નાકમાની વસ્તુ પીન કે ફોર્સેપ વડે કાઢવાનો પ્રયત્ન કરવો નહીકારણ કે તે વસ્તુ બહાર આવવાના બદલે અંદર જશે.
ફોરેન બોડી ઇન ધ થ્રોટ
- નાના બાળકો ઘણી વખત કુતુહુલવશ મોંમા રૂપિયાનો સિક્કો કે અન્ય વસ્તુઓ નાખી દે છે ત્યારે થ્રોટ માં અટકી જાય છે. વખત અન્નનળીમાં જઇ જો વસ્તુ નાની હોય તો કોઇ સ્ટમક માં ઉતરી જાય છે જ્યા રે મોટી વસ્તુને લીધે ગળામાં અડચણ થવાથી શ્વાસમાં તકલીફ ઉભી થાય છે.
લક્ષણો
- દર્દીને બેચેની લાગે
- ટ્રેકીયામાં અક્યુ હોય તો શ્વાસ લેવામાં બોલવામાં અને ગળવામાં તક્લીફ પડે છે.
- ગળામાં દુખાવો થાય અને કઇંક ખુચતુ હોય તેવુ લાગે.
ઇમિડીયેટ ફર્સ્ટ એડ કેર
- જો વસ્તુ નુકશાનકારક ન હોય અને નાની હોય તો એક ગ્લાસ પાણી પીવા આપવું જેથી વસ્તુ ગળામાંથી નીચે ઉતરી હોઝરીમાં પહોંચી શકે
- બાળકને ઘુંટણ પર સુવડાવી માથું નીચું રાખી ગરદનની પાછળ ખભા વચ્ચે થપથપાવવું.
- કોઇ વખત દર્દીને ઉલટી કરાવવાથી વસ્તુ બહાર નીકળી જાય છે.
- જો ફિસ નો કાંટો બીજી અનિયમિત આકારની તીક્ષ્ણ વસ્તુ હોય તો કંઇ પ્રયત્ન કરવા નહિ પરંતુ દર્દીને હોસ્પિટલે રીફર કરવું.
- જો ફોરેન બોડી શ્વાસનળીમાં હોય તો તાત્કાલીક રીફર કરવું.
ફોરેન બોડી ઇન ધ સ્ટમક
- બાળકો કોઇવાર બટન, નાની લખોટી, નાનો સિક્કો તેમજ સેપ્ટીપીન ગળી જાય છે. ઉપરાંત ક્યારેક જમતી વખતે ફીસ નો કાટો ઉતરી જાય છે.
લક્ષણો
- હાથ કે પગમાં વેદના થાય છે.
- જ્યાં ફોરેન બોડી ઘુસેલી હોઇ તે ભાગ પર સોજો આવે છે.
- જો પગ મા ફોરેન બોડી હોય તો ચાલવામાં તકલીફ પડે છે.
ઇમિડીયેટ ફર્સ્ટ એડ કેર
- બટન નાની, લખોટી, એકદમ નાનો સિક્કો વગેરે મોટે ભાગે સ્ટમક ઇન્ટેસ્ટાઈનમાંથી પસાર થઇ શરીરની બહાર નીકળી જાય છે . પરંતુ ડોક્ટરનો સંપર્ક જરૂરી છે.
- સેપ્ટીપિન કે અનિયમિત આકારની વસ્તુઓ હોય તો તેને દૂર કરવી પડે છેજેથી દર્દીને સમયસર હોસ્પિટલે રીફર કરવુ. (ફીસનો કાટોવખતે પણ ડોક્ટરનો સંપર્ક કરવો.
- જો ફોરેન બોડી હાથમા સોય કાચ કે કાંટો વાગી શકે છે અથવા પગમાં પણ . આવા પદાર્થો ખૂચીને અંદર જઇ શકે છે
સારવાર
- દર્દીને આરામ થી બેસાડવો. અને સાંત્વના આપવી-
- જો ફોરેન બોડીનો છેડો પકડી શકાય તેમ હોય-અને નીકળી શકે તેમ હોય તો છેડો પકડીને ખેંચવો.
- લોહી નીકળતુ હોય તો ડ્રેસીંગ મુકી પાટો બાંધવો-
- ફોરેન બોડી ખુબ અંદર ખૂપેલી હોય અને નીકળી શકે તેમ ન હોય તો કાઢવાનો –
- પ્રયત્ન ન કરતા ડોક્ટર પાસે લઇ જવુ
ડોગ બાઇટ
- ચેપી લક્ષણો દેખાય તેના એક અઠવાડિયા પહેલાથી રોગ ફેલાઇ શકે છે કુતરાને વા હોય તો ચારે પગે લકવો થયેલ હોવાથી પેટે ચાલતુ હોય છે. જો કુતરાને જનુની હડક ચાયેલી નુ છોડી દે છે. વ્યથિત લાહડકવા હોય તો કુતરાનુ નાક ગરમ હોય છે.ખાવા પાછલા પગ ને પહેલેથી લકવા, ભ્રમર થયેલ હોવાથી લથડિયા ખાતુ દેખાય છે.
- ગળાના સ્નાયુના તણાવથી ભસવાના અવાજમાં ફેર પડે છે
સારવાર
- ઘાને સાબુ વડે વહેતા પાણી થી ધોઇ નાખવો.ધાને કવર કરવો નહી.
- જો લોહી વહેતુ હોય તો અટકાવવુ.
- ઈન્જે. એ.આર.વી. એન્ડ ઈન્જે.ટી.ટી. આપવું.
- તાત્કાલિક રીફર કરવુ.
જળોનો ડંખ
- જળો લોહી ચુસી લે છે. તેને ખેચવાથી તુટતો નથી.
- જળોને બળતી સિગારેટ કે દિવાસળી ચાંપો.જળો પર મીઠુ નાખો અને. ડંખના સ્થાનને સાબુપાણીથી સ્વચ્છ કરો.
ભમરાનો ડંખ
- મોટા ભાગ ના કેસમાં ભયજનક હોતા નથી પરંતુ ઘણા પીડાકારી હોય છે. કેટલીક વ્યક્તિ ને . એલર્જીનો આઘાત લાગે છે. અને ડંખ વાળો ભાગ ગરમ અને સૂઝેલો લાગે છે
સારવાર
- ડંખવાળા ભાગ પર ગરમ પોતા મુકવા.
- ડંખવાળા ભાગ પર વિનેગાર લગાવવો.
- દુખાવા માટે એનાલજેસીક અને એલર્જી માટે એંટીહિસ્ટામીન આપવી.
- આધાતના લક્ષણો જણાય તો હોસ્પીટલ રીફર કરવુ.
જેલીફીશનો ડંખ
- આમા થોડોક સ્થાનિક સોજો થાય છે મોટુ ચામઠુ .પણ થાયતેમાં તીવ્ર વેદના થાય .અને કોઇ કેસમા મૃત્યુ પણ થાય
સારવાર
- ધવાયેલા ભાગ ઉપર કેલામાઇન લોશન કે ક્રીમ વાપરવી
- ખાવાનો સોડા પાણીમા ભીનો કરીને લગાડવો
- વધુ તકલીફ હોય તો તાત્કાલીક વધુ સારવાર માટે હોસ્પિટલમાં રીફર કરવા
બર્ન્સ & સ્કેલ્ડ
વ્યાખ્યા અને કારણો
1. બર્ન્સ
- ડ્રાય હિટ ના સંપર્કમાં આવવાથી શરીર કે ચામડીને જે ઇજા થાય તેને બર્ન્સ કહે છે.
કોઝીસ ઓફ બર્ન્સ (ડ્રાય હિટ)
- ફાયર ઓર હોટ ઓબ્જેક્ટ ને અગ્નિ અથવા ગરમ સાધન
- ઈલેક્ટ્રિસિટી/વિજળી પડવાથી
- ફ્રિકશન ધાસારાથી, ફરતું પૈડું, દોરડું કે વાયર સાથે ઘસાવાથી.
- કોરોશીવ કેમિકલ્સ ના કારણે જેમાં તેમ એસીડ કે આલ્કલીક ના સંપર્કમાં આવવથી.
- પેટ્રોલ કે કેરોસિન બર્ન્સ
- પ્રખર સુર્ય તાપમાં લાંબો સમય રહેવાથી (સન બર્ન્સ)
2. સ્કેલ્ડ્સ
વ્યાખ્યા
- વેટ હીટ (ભીની ગરમી) ના સંપર્કમાં આવવાથી ચામડીમાં જે ઇજા થાય તેને સ્કેલ્ડ કહેવાય છે.
કોઝિશ ઓફ સ્કેલ્ડ
- ઉકળતું પાણી અથવા કોઇપણ ગરમ પ્રવાહી
- સ્ટીમ (વરાળ)
- ગરમ તેલ અથવા ઘી
- ગરમ ડામર
જનરલ સાઇન સીમટ્મ ઓફ બર્ન્સ સ્કેલ્ડ
- સ્કિન રેડ થઇ જાય છે.
- ચામડી પર (બ્લિસ્ટર )ફોલ્લા. થાય છે.
- બળતરા સાથે સખત દુખાવો થાય છે.
- તીવ્રતા વધુ હોય તો ચામડી બ્લોક થઇ જાય છે.
- દર્દીને તરસ લાગે છે દર્દી શોક માં જાય છે .
- દર્દીને ચેપ લાગે છે.
ડિગ્રી ઓફ બર્ન્સ
1. ફર્સ્ટ ડિગ્રી બર્ન્સ
- આમાં માત્ર સ્કિન માં સુપરફિશિયલ બર્ન્સ હોય છે.જેમાં સ્કિન નો ભાગ લાલ થઇ જાય છે .
2. સેકન્ડ ડિગ્રી બર્ન્સ
- આમાં સ્કિન માં સબક્યુટેનિયસ ટીશ્યુ માં અને મસલ્સ સુધી બર્ન્સ જોવા મળે છે તેમાં બ્લિસ્ટર હોય છે.
3. થર્ડ ડિગ્રી બર્ન્સ
- આમાં સ્કિનનું ડીપ વેગર મસલ્સ બોન તથા ક્યારેક અંદરના અવયવ સુધી બર્ન્સ જોવા મળે છે.
ટાઈપ્સ ઓફ બર્ન્સ
બર્ન્સ કયા કારણથી થયું છે તે પ્રમાણે પણ પ્રકાર પાડવામાં આવે છે.
1.કેમિકલ્સ બર્ન્સ
- આ પ્રકારનું બર્ન્સ એ જલદ એસિડ કે આલ્કનીક ના સંપર્કમાં આવવાથી થાય છે.
2. ફ્રિક્શન બર્ન્સ (બ્રશ)
- જેમ કે ફરતા વ્હીલના સંપર્કમાં આવવાથી કે ઝડપથી ચાલતા દોરડા કે તાર ના સમાગમમાં આવવાથી આ પ્રકારનું બર્ન્સ થાય છે.
3. ઈલેક્ટ્રીક બર્ન્સ
- ખુલ્લા જીવંત વિદ્યુત તારના સંપર્કમાં આવવાથી કે વિજળી પડવાથી આ પ્રકારનું બર્ન્સ થાય છે.
4. ડ્રાય બર્ન્સ
- અગ્નિના ભડકાથી ગરમ તપાવેલ ધાતુના ટુકડાથી તેમજ પ્રખર સુર્ય પ્રકાશ માં લાંબો સમય રહેવાથી આ પ્રકારનું બર્ન્સ થાય છે.
5. રેડીએશન બર્ન્સ
- આ પ્રકારનું બર્ન્સ મોટા ભાગે ન્યુક્લીયર સોર્સથી થાય છે અલ્ટ્રાવાયોલેટ બર્ન્સ ને પણ આ જ પ્રકારનું ગણવામાં આવે છે.
રુલ્સ
- દર્દી કેટલા પ્રમાણમાં બર્ન્સ થયેલું છે તે માપવા માટે ડીગ્રી ઉપરાંત તેને પણ દર્શાવવામાં આવે છે. રુલ્સ ઓફ નાઈન એટલે કે દર્દી કેટલા પ્રમાણમાં બર્ન્સ થયેલ છે તે માપવા કે ગણતરી કરવા માટે નાઈન ના ગુણાંકમાં % કાઢવામાં આવે તેને રુલ્સ ઓફ નાઈન કહેવામાં આવે છે.
શરીરનાં ભાગો મુજબ % નીચે મુજબ છે.
- હેડ & ફેસ – 9%
- ચેસ્ટ & એબ્ડોમીન – 18%
- ચેસ્ટ વોલ એબ્ડોમીન – 9%
- એબ્ડોમેન વોલ પેલ્વિસ – 9%
- બેક સાઈડ – 18%
- ઉપરથી છઠા થોરેસીક વેટ્રેબા સુધી – 9%
- છઠા થોરેસીક વેટ્રોબાથી બટક્સ સુધી – 9 %
- બન્ને હાથ – 18%
- જમણો હાથ – 9%
- ડાબો હાથ – 9%
- જમણો પગ – 18% (આખો)
- થાઈ ટુ ની – 9%
- ની થી પગના તળીયા – 9%
- ડાબો પગ (આખો)- 18%
- થાઈ ટુ ની – 9%
- ની થી પગના તળીયા – 9%
- પ્રાઈવેટ પાર્ટ 1%
શરીરના કુલ 11 ભાગને 9 ગુણાંકમાં લેતા 11*9 = 99+1 (પ્રાઈવેટ પાર્ટ) = 100
રૂલ્સ ઓફ નાઈન્સ ફોર એડલ્ટ
ડીગ્રી ઓફ બર્ન્સ & સ્કેલ્ડ
- બર્ન્સ ભલે ફક્ત ઉપરની સપાટી પર થતુ હોય પરંતુ દાઝી ગયેલા ભાગનો વિસ્તાર થવાથી વધે છે. જોખમ. જો 25% થી સ્થિતી વધે તેમ ગંભીરતાનું પ્રમાણ વધતું જાય છે. જો શરીરનો 3 જો ભાગ બળી ગયેલો હોય તો સ્થિતી ભય ભરેલી ગણાય છેનાના બાળકોમાં થોડું બળી જવાને પણ ગંભીર ઇજા ગણવામાં આવે છે. ઉપરાંત શરીરનો હેડ કે ટ્રંક માં બર્ન્સ થવાથી જોખમમાં વધારો થાય છે.
તાત્કાલીક પ્રાથમીક સારવાર
ફર્સ્ટ ડીગ્રી બર્ન્સ
- હાથ કે પગમાં બર્ન્સ હોય તો તેને તુરંત જ ચોખ્ખા ઠંડા પાણીમાં બોળવા.
- શરીરના બીજા ભાગમાં બર્ન્સ વખતે ઠંડી સ્વચ્છ પાણીમાં બોળેલ સ્વચ્છ કપડા વડે ઠંડા પાણીના પોતા મૂકવા.
- શરીરના તે ભાગને 15 મિનિટ સુધી કુલ રાખવો.
- ત્યારબાદ તે ભાગને સ્વચ્છ કરી એન્ટિસેપ્ટિક ક્રીમ લગાડી જંતુરહિત ડ્રેસિંગ મૂકવું.
- ત્યારબાદ દર્દીને હોસ્પિટલમાં રીફર કરવું.
સેકન્ડ ડીગ્રી બર્ન્સ
- બ્લિસ્ટર ને ફોડવા નહિ.
- દાઝેલા ભાગને ડ્રાય ડ્રેસિંગ વડે કન્વર્ટ કરવો અને બેન્ડેજ કરવો.
- તે ભાગમાં ઇજા થતી અટકાવવી
- બ્લિસ્ટર ફૂટે તો બોઈલ્ડ વોટર એ એન્ટીસેપ્ટીક સોલ્યુશન (સેવલોન) વડે વોશ કરવું.
- વેસેલીન ગોઝ મૂકી તેના પર જંતુરહિત ડ્રેસિંગ, મૂકી બેન્ડેજ બાંધવો ત્યારબાદ દર્દીને હોસ્પિટલ રીફર કરવો.
થર્ડ ડિગ્રી બર્ન્સ
- દર્દીને સુવડાવી દેવો અને તેના માનસિક સંત્વના આપવી.
- દર્દીએ પહેરેલ રીંગ,, બેલ્ટ, શુઝ વગેરે દૂર કરવા.
- દર્દીના કપડા દૂર કરવા પ્રયત્ન કરવા નહિ.
- દર્દીને જંતુરહિત વસ્તુ કે ક્લીન સીટ વડે કવર કે જેથી ચેપની શક્યતાઓ ઘટે તેમજ પેઇનમાં રાહત રહે.
- દાઝેલા હાથ કે પગને ઉંચા રાખી ટેકો આપવો.
- શક્ય તેટલી ઝડપથી દર્દીને નજીકની હોસ્પિટલમાં ખસેડવોજરૂર હો .ય તો જ પાણીનો
- નાનો ઘુંટ આપવો.
- જ્યારે વ્યકિતના કપડા સળગી ઉઠે ત્યારે
- ધાબળો, ચાદર કે ટેબલ કવર લઇ તેના વડે શરીરને વીટી દેવો અને દર્દીને ચત્તો સુવડાવી દેવો અને એ રીતે આગને બુઝાવી દેવાય.દર્દીને દોડતો રોકી દેવો.
- જો કોઇ વ્યક્તિ હાજર ન હોય તો સળગેલ વ્યક્તિએ પોતે જમીન પર સૂઇ જઇ ગોળ ગોળ આળોટવુંએ નજીકમાં કપડું હોય તો તેના વડે બુઝાવવા પ્રયત્ન કરવા એ મદદ માટે બૂમ પાડવી પરંતુ બહાર ખુલ્લી હવામાં દોડવું નહિ.
- તાત્કાલીક આગ બૂઝાવવા માટે તેના પર પાણી રેડવું.
જ્યારે એસિડ બર્ન્સ હોય ત્યારે
- કપડાને ઝડપથી દૂર કરવા.
- બળેલા ભાગ પર છૂટથી પાણી રેડવું.
- એક પાઇપ (500એમએલ.) પાણીમાં એક મોટો ચમચો સોડા બાયકાર્બોનેટ (બેકિંગ . સોડા) ઉમેરી તેના દ્રાવણથી તે ભાગને સારી રીતે ધોવો. ત્યારબાદ સામાન્ય આપી દર્દીને હોસ્પિટલમાં રીફર કરવી
જ્યારે આલ્કલી (ક્ષાર) બર્ન્સ હોય ત્યારે
- કપડા દુર કરવા.
- તે ભાગને પુષ્કળ પાણી વડે ધોવા.
- લીંબુનો રસ અને પાણીને સરખા પ્રમાણમાં મેળવીને તે મિશ્રણ વડે દાઝેલા ભાગને ધોઇ નાખવો.ત્યારબાદ દર્દીને સારવાર આપી હોસ્પિટલે ખસેડવા.
સન બર્ન્સ
- ગરમ પ્રદેશોમાં બપોરના સમયે ઉનાળામાં સંપુર્ણ ખુલ્લા શરીરે લાંબા સમય રહેવાથી સન બર્ન્સ થાય છે.
- દર્દીને બેચેની થાય છે એ ક્યારેક બ્લિસ્ટર જોવા મળે છે.
- દર્દીમાં તરત જ ખાસ બીજી ચિન્હો લક્ષણો જોવા મળતા નથી પરંતુ થોડા સમ -ય પછી જણાય છેતેથી દર્દીને તબીબ પાસે જવાની સલાહ આપવી જરૂરી પ્રાથમીક સારવાર પૂરી કરવી
બર્ન્સ & સ્કેલ્ડ ની સારવારના બેઝિક પ્રિન્સિપલ્સ
- હાથને એકદમ સ્વચ્છ કરવા.
- દાઝેલાની જરૂર કરતા વધુ સારવાર કરવાનું ટાળવું.
- બ્લિસ્ટર ને ફોડવા નહિ.
- દઝેલા ભાગનું હલનચલન ઓછું કરવું.
- બાંધેલો પાટો ઢીલો ન રહે તે જોવું.
- સારવારમાં ઝંતુરહિત કે સ્વચ્છ કપડાનો જ ઉપયોગ કરવો.
- દર્દીને સમયસર રીફર કરવું.
પ્રિવેન્શન ઓફ ધ બર્ન્સ & સ્કેલ્ડ્સ
- રસોઇ બનાવતી વખતે નાઇલોનના કપડા પહેરવા નહિ તેમજ સાડીનો છેડો લટકતો ન રાખવો.
- રૂમમાં દીવો, ફાનસ, સ્ટવ વગેરે ચાલુ હોય તો બાળકોને રૂમમાં એકલા છોડવો નહિ.
- દિવાસળીની પેટીને બાળકોથી દૂર રાખવી.
- ઈલેક્ટ્રીક ફીટીંગને સારી સ્થિતીમાં રાખવું
- ઈલેક્ટ્રીક પ્લગ ને ખુલ્લા રાખવા નહિ.
- રસોઇ બનાવ્યા બાદ ગરમ વાસણોને જમીન પર મૂકવા નહિ એ બાળકો માટે ખાસ સાવચેતી રાખવી.
- ભીના હાથે સ્વીચને ચાલુબંધ કરવી નહિ ખાસ કરીને ઇલેકટ્રીક મોટરથી સાવચેતી રાખવી.
- ઘરમાં ગેસની વાસ આવે તો દિવાસળી સળગાવવી નહિ કે ઇલેકટ્રીક સ્વીચ ચાલુ-બંધ કરવી નહિ પરંતુ બારી બારણા ખોલી નાખવા –