a) patient environment in hospital patients unit
હોસ્પિટલ નો ફિઝિકલ અને એંવારોમેંટલ પ્લાન કેવો હોવો જોઇયે?
- માણસો થી ખુબ ગિચ (ઘનતા ) હોસ્પિટલ ના હોવી જોઇયે તેનું કન્સ્ટ્રક્શન એવી રીતે હોવું જોઇયે કે ત્યાં એડેક્વેટ પ્રમાણ માં માણસો સમાઈ જાય કેમ કે ગીચ વાતાવરણ ના કારણે ઇન્ફેકશન થવાના રેટ વધી જાય છે .
- આજુ બાજુ ના વિસ્તાર કરતા હોસ્પિટલ સહેજ ઉચી હોવવી જોઇયે ડિજાસ્ટરપ્રૂફ હોવી જોઇયે .
- હોસ્પિટલ એકદમ ઈંડિપેંડેંટ હોવી જોઇયે અને એકદમ અલગ હોવી જોઇયે
- તે અમુક બાબતો થી દૂર હોવી જોઇયે જેવી કે રજ , સ્મોક , ખરાબ ગંધ , નોઇસ (વધારે પડતો અવાજ ) , અને ટ્રાફીક કેમ કે રજ અને સ્મોક થી રેસ્પિરેટરી ટ્રેક રિલેટેડ પ્રોબ્લેમ્સ થઇ શકે છે , ખરાબ ગંધ થી ઇરરીટેટ થાય છે નોઇસ અને ટ્રાફિક ઇર્રિટેશન ઊભું કરે છે
- એડેક્વેટ લાઇટ હોવી જોઇયે અને ડાર્ક રૂમ થાય શકે તેવી વ્યવસ્થા પણ કેમ કે જેને લાઇટ સેન્સિટિવિટી છે તેવા લોકો ને ડાર્ક રૂમ ની જરૂર પડે છે
- નેચરલ વેંટીલેશન હોવું જોઇયે આજુ બાજુ નીં ટ્રી (કડવા લીમડા ) નું જાડ અથવા કોઈ પણ પ્યોર ઇનસ્ટંટ ઑક્સિજન આપતા હોય એવ ઝાડ હોવા જોઇયે જેનાથી પેશન્ટ ને આજુ બાજુ નું એનવાઇરોમેંટ સારું લાગે
- ત્યાં ક્લીન અને સેફ ડ્રિકિંગ વોટર મળવુ તેમજ તે પાણી ક્લીનલીનેસ નું ઉદાહરણ સેટ કરવું જોઇયે કેમ કે ગંદા પાણી ને પીવાથી વોટર બોર્ન ડીસિઝ થઇ શકે છે
- સેફ એંડ ક્લીન પબ્લિક ટોઇલેટ અને પેશન્ટ ના વોશરૂમ હોવા જોઇયે અને Excretary product નો વ્યવ્સ્થિત નિકાલ થતો હોવો જોઇયે અને સારી ડ્રેનેજ (ગટર ) ની સિસ્ટમ હોવી જોઇયે કે જેનાથી નોસોકોમિયલ ઇન્ફેકશન ને પ્રિવેંટ કરી શકાય છે .
- arthropods (ઇન્સેક્ટ્સ – જીવ જંતુ જે શ્રેણી માં આવે તે ) તેના પર કંટ્રોલ હોવો જોઇયે જેના કારણે કમ્યુનિકલ ડીસિસ ના ટ્રાન્સમિશન પ્રિવેંટ કરી શકાય છે
- હોસ્પિટલ ના વોલ અને ફ્લોર :- એ નોન અબસોરબંટ (કઈ પણ સોસે નહીં એવું ), નોન પોરસ (કાણાં વગર નું ) , શોક ને એબ્સૉર્બ કરી શકે તેવું હોવવું જોઇયે , દેખાવ માં સુંદર , ફાયર થી રસિસ્ટંટ , તૂટે નહીં એવું ,ચોક્ખુ હોવું જોઇયે .
-લપસિયો ફ્લોર ના હોવવો જોઇયે
-ફ્લોર અને વોલ માં ક્યાય પણ તિરાડ ના હોવવી જોઇયે કેમ કે તિરાડ માં ઇન્સેક્ટ્સ બ્રિડ કરી શકે
- બે બેડ વચ્ચે 6 ફિટ જેટલો અંતર હોવો જોઇયે
- બારી અને બારણાં એવિ રીતે હોવવા જોઇયે કે નેચરલ લાઇટ આવે અને તેમાથી સરસ હવા ઉજાસ બન્યો રહે
- પ્રોપર ફ્યુમિગેશન થતું હોવું જોઇયે
-> રૂફ (છાપરું ):-
- ફ્લેટ રૂફ હોવવું જોઇયે : તે ખરાબ વાતાવરણ થી બચાવે છે છાપરા ને કન્સ્ટ્રક્ટ કરવામાં ટાઇલ્સ , એસબેસ્ટોસ , સિમેન્ટ જેવી વસ્તુઓ નો પ્રયોગ કરવો જોઇયે .
- ટોઇલેટ એવિ જગ્યાએ પ્લેસ કરવા કે જેનાથી ખરાબ વાસ ના આવે અને ત્યાં ડાઇરેક્ટ સનલાઇટ આવે
- રીસેપ્શન અરિયા પબ્લિક માં હોવો જોઇયે જેનાથી કોઈ પણ વ્યક્તિ ને ડિપાર્ટમેંટ ગોતવું હોય તો તે ત્યાં પૂછી શકે છે .
- કિચન અને ડાઈનિંગ હૉલ ફલાય પ્રૂફ હોવું જોઇયે
- એક સેંટરલ કોરિડોર હોવો જોઇયે કે જે ડિપાર્ટમેંટ ને કનેક્ટ કરે
- સિવિયરલી ઇન્ફેકટેડ પેશન્ટ માટે આઇસોલેશન ડિપાર્ટમેંટ હોવો જોઇયે
- ઇન કેસ આગ લાગે ટૂ તેના માટે ઈમરજન્સી ડોર અને વિન્ડોસ હોવા જોઇયે
- રેઈલિંગ હોવી જોઇયે જેના કારણે હજાર્ડ પ્રિવેંટ થાય
- એક એરિયા ખાલી મનોરંજન માટે બનાવેલો હોવો જોઇયે
- તેનું આયડિયલ ટેમ્પરેચર 21 થી 28 ડિગ્રી સુધી હોય છે
- PSYCOSOCIAL AND AESTHETIC FACTORS :-
- ઇમોશન્સ , બિલિફ્સ , કલ્ચર , મોટીવેશન , સ્પૃત્યુયલ પ્રેક્ટિસ વગેરે બધુ જ સાઇકોસોશિયલ ફેક્ટર્સ માં ઇનવોલવ થાય છે
- પેશન્ટ ના ઇમોશન ને રિસ્પેક્ટ કરવું જોઇયે પ્રોફેશનલ લાઈફ ને ધ્યાન માં રાખી ને
- પેશન્ટ ના કોઈ બિલિફ્સ છે તો તે બિલિફ્સ ને ખોટા કેવા નહીં અને તેને રિસ્પેક્ટ કરવું
- પેશન્ટ ના કલચર ની રિસ્પેક્ટ કરવી અને તેના કલ્ચર ના વિરુદ્ધ લાગે તેવી વસ્તુ કરવા માંગતા નથી તો તેને ખોટું ખરાબ કહેવું નહીં અને ફોર્સ્ફુલ્લી ટ્રીટમેંટ કરવી નહીં
- ક્લાઈન્ટ ને મોટીવેટ કરવું અને સાચા વે માં મોટીવેટ કરવું ક્લાઈન્ટ ને ખોટી સાંત્વના ના આપવી
- ક્લાઈન્ટ ની સ્પિરિચ્યુયલ નીડ ફૂલફીલ થાય તે જોવું તેના ઇમોશન્સ ને હર્ટ ના થાય તેનું ધ્યાન રાખવું
- C) PATIENTS ADUSTMENT TO HOSPITAL:-
- દરેક પેશન્ટ નો ટેમપરમેંટ , સ્વભાવ , વિચાર અલગ અલગ હોય છે તે પ્રમાણે તેનું અડજસ્ટમેંટ અલગ અલગ રીતે હોય છે
- ઘણા પેશન્ટ નો વિલ પાવર સ્ટ્રોંગ હોય અને તે મન થી ધારી લે કે તે સાજા થશે અને કોન્ફિડેંસ રાખે ટૂ તે સાજા થાય જાઈ છે ઘણા ને આમ તો કોઈ ને પણ ને હોસ્પિટલ માં દાખલ થવું ગમે નહીં પણ ઘણા દર્દી ટાઈમ ઘણો થાય કોઈ ક્રોનીક બીમારી હોય તોઈ તે એડજસ્ટ ના જ કરી શકે અને તેના કારણે તેની હિલિંગ પ્રોસેસ નો પ્રોગ્રેસ ધીમો પડે છે કેમ કે તે ઘણી વાર મગજ માં એવું બાંધી લે છે કે તે બીમાર છે
- ઘણા દર્દી એડ્મિટ થયા પછી સુધારો લાગતાં ફેમિલી પર ડિપેન્ડ થતાં નથી પણ ઘણા નું એવું પણ બને છે કે પોતાની મન ની ધારણાઓ ના કારણે સાવ પોતાના ફેમિલી પર દીપેનડેડ થાય જાઈ છે .
- ઘણા દર્દી નો સ્વભાવ ચિચિડ્યો થય જાઈ છે અને તેને બોલવું ગમતું નથી
- તે લોકો ની લાઈફ સ્ટાઈલ ડિસ્ટર્બ થય જાઈ છે, જો દર્દી યંગ એજ હોય તો તેની જોબ લાઈફ, ડેઇલી રૂટિન ડિસ્ટર્બ થાય છે તેના કારણે તે ડિસ્ટર્બ ફીલ કરે છે
- અને જો દર્દી ઓલ્ડ એજ હોય તો તેનું મંદિર એ જવું , જોગિંગ જ્વું વગેરે તેની એક્ટિવિટી ડિસ્ટર્બ થાય છે અને તેમની સુવાની જગ્યા ફરે તો પણ એ સરખું એડજસ્ટ કરી શકતા નથી
- આવા ઉપર આપેલી બધી જ તકલીફો થય શકે છે .
-તેને ચિંતા રહે છે તેના ફ્યુચર અને ઇકોનોમિક કન્ડિશન ની
- હોસ્પિટલ માં દાખલ થયા પછી દર્દી પર કેવી અસરો જોવા મડે છે :-
- તેમાં 2 પ્રકાર ના ઇફેક્ટ્સ જોવા મડે છે
- ડાઇરેક્ટ
- તરત જ જે અસરો જોવા મડે હોસ્પિટલ માં દાખલ થયા પછી જેવી કે પેઇન , ભૂખ ના લાગવી , એક ને એક જગ્યા એ પૈડું રહેવું પડે તેના કારણે ગમે નહીં , ઊંઘ ના આવવી , હાઈપરેક્ટિવિટી વગેરે…
- ક્રોનીક ઓર લાંબે ગાડે આવેલી ઇફ્ફેક્ટ્સ :-
- ડિપ્રેશન , વિથ્દ્રોલ , એકલતા અનુભવવી , સ્ટ્રેસ ના કારણે લક્ષણો દેખાવવા જેવા કે નખ ચાવવા ,થંબ સકિંગ , સેક્સ્યુયલ મેચ્યોરેશન ડીલે થાય વગેરે….
ADMISSION , DISCHARGE AND TRANSFER PROCESS IN HOSPITAL :-
- ADMISSION :-
-એડમિશન એટલે કે ક્લાયન્ટ ને હોસ્પિટલ માં રહેવા ની મંજૂરી કે જેનાથી તેના રોગ ઓર શારીરિક તકલીફો ને ઓબ્જર્વ કરવા , ઇન્વેસ્ટિગેશન કરવા અને ટ્રીટમેંટ કરવા કે જેમથી તે સફર થય રહ્યા છે .
- એડમિશન આટલે કે થેરાપ્યુટીક પર્પસ દર્દી ની હોસ્પિટલ અને વોર્ડ માં એન્ટ્રી.
- કેટલા પ્રકાર ના એડમિશન હોય છે ?
-> 1. ઈમરજન્સી /અન-પ્લાન્ડ
-> 2. રૂટિન / ઇલેક્ટિવ /પ્રિ પ્લાન્ડ / નોન ઈમરજન્સી
-> 1. ઈમરજન્સી :-
- એવાં દર્દી જેને એક્યૂટ કન્ડિશન છે અને તેને તાત્કાલિક સારવાર ની જરૂર છે અને તે એડમિશન કરાવે તો તેવા વ્યક્તિ એ કરેલું એડમિશન ઇમરજનસી એડમિશન માં ગણાય છે .
- દા.ત. દર્દીઓ જેવા કે કાર્ડિયાક અરેસ્ટ , પોઈસનિંગ , RTA (ROAD TRAFFIC ACCIDENT)
- તેવા દર્દી ને કેજ્યુયાલિટી અને ઇમરજેનસી ડિપાર્ટમેંટ માં દાખલ કરવામાં આવે છે .
->2. રૂટિન / ઇલેક્ટિવ એડમિશન :-
- ક્લાઈન્ટ પ્લાન્ડ ટ્રીટમેંટ , સર્જરી અથવા તો ઇન્વેસ્ટિગેશન કરવા માટે દાખલ થાય છે .
- દા.ત. ડાયાબિટીસ , હાયપર્ટેંશન, અપેંડીસાઇટીસ, જોંડિસ વગેરે …
- એડમિશન ના પર્પસિસ શું છે ?
- સેફ્ટી અને કમફર્ટ પ્રોવાઈડ કરવા
- તાત્કાલિક સારવાર આપવા
- ઇમરજેનસી થાય તો તેના માટે પહેલે થી તૈયાર હોવવું ક આ દર્દી ને આ વસ્તુ થવાની સંભાવના છે .
- પેશન્ટ ને હોસ્પિટલ ના વાતાવરણ માં અડજસ્ટ કરાવા
- પેશન્ટ ની હિસ્ટ્રી લેવા અને પૂરી રીતે જાણવા (દા.ત. કે તેને કોઈ વારસાગત પ્રોબ્લેમ વગેરે) તેથી આપણે દર્દી ની સારવાર સારી રીતે કૃ શકીએ
- હોસ્પિટલ માં દાખલ થવા ના કારણે દર્દી ના રીએકશન કેવા હોય શકે તે નીચે મુજબ છે
- એંક્સાઇટી
- ડર
- કઈ વસ્તુ ગમવી નહીં
- ઇમોશન્લ્લી અપ્સેટ થઈ જવું
-ગુસ્સો આવવો
- દુખી રહેવું
- પેશન્ટ નું યુનિટ પ્રિપેર કરવું એડમિશન થયા પછી :-
-એડમીટિંગ ઓફિસ એ એડમિશન પછી તુરંત ડિપાર્ટમેંટ માં જાણ કરવી જેનાથી બેડ અને રૂમ પ્રિપેર રહે .
- અમુક એક્ટિવિટી જે પેશન્ટ એડમિટ થતાં પહેલા નર્સ કરે છે એ નીચે મુજબ છે :-
- બેડ ઓપન કરે છે ,બેડશીટ પાથરવી , તેના પર બ્લેંકેટ મૂકવું અને ટોપ શીટ મૂકવી . ફૂલ લેન્થ મેકિંટોશ થી અને 2 બાથ ટોવેલ થી બેડ ને કવર કરવો જેનાથી સોઈલિંગ પ્રિવેંટ થાય .
- બેડ ની પોજિશન :-
-જો ક્લાઈન્ટ હાલી ચાલી શકે છે તો તેના માટે બેડ નોર્મલ પોસીશન માં રાખવો . જો ક્લાઈન્ટ વિલચેયર માં આવે છે તો બેડ ને સાવ લોવેસ્ટ પોસીશન માં રાખવો . ધ્યાન રાખવું કે ફર્નિચર એવિ રીતે ગોઠવેલું હોય રૂમ માં કે વ્હીલચેયર ઇસીલી બેડ સુધી પોહોચે .
-> જરૂરી પડતાં ઇક્વિપ્મેંટ નો સપ્પ્લાઈ પૂરો પાડવો :-
- હોસ્પિટલ એડમિશન પેક રેડી રાખવો જેની અંદર પાણી પીવા માટે ગ્લાસ , પેપર્સ , લોશન હોય અને તે બેડ ની બાજુમાં અરેંજ થયેલું હોય . હોસ્પિટલ ગાઉન પણ અવાઈલેબલ હોવવું જોઇયે ચોઈસ ભલે ક્લાઈન્ટ ની હોય .
-> સ્પેશિયલ ઇક્વિપમેન્ટ માં શું રેડી હોવવું જોઇયે ?
- ઑ2 , કાર્ડિયાક મોનીટર , સકશન એકવિપમેંટ . નર્સ એ ધ્યાન રાખવું કે આ બધા જ ઇક્વિપમેન્ટ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં .
- એડમિટ કર્યા બાદ કયા કયા આર્ટિકલ્સ રેડી હોવા જોઇયે તે કારણ સાથે નીચે લખેલ છે :-
- બધા જ આર્ટિકલ્સ ઓપન બેડ માટે ; ડ્રો શીટ મેક્કિંતોષ , બોટમ શીટ , ટોપ શીટ (કારણ :- શાંતિ થી પેશન્ટ ને રિસીવ કરવા માટે )
- બેડ ની લેન્થ જેટલો મેક્કિંતોષ (કારણ :- જો બ્લડ અથવા એક્સકૃતા નું સ્પીલેજ થાય તો તેનાથી સોઇલ થી બચાવવા માટે )
- 2 બાથ બ્લેંકેટ / બેડ શિટ્સ (કારણ :- એક મેક્કિંતોષ ને કવર કરવા અને બીજું પેશન્ટ ને કવર કરવા )
-જો ઠંડી હોય તો હોટ વોટર બેગ (કારણ :- હાથ ને ગરમ રાખવા )
-ડેઇલી કેર માટે ના આર્ટિકલ્સ જેવા કે ; વાઇટલ સાઇન ટ્રે , હોસ્પિટલ ક્લોથ નો સેટ (કારણ :- પેશન્ટ ને રેડી કેર આપી શકાય ,ટાઈમ અને એનર્જી સેવ કરી શકાય નર્સ ની )
- બીજા સ્પેશિયલ ઇક્વિપ્મેંટ્સ જેવા કે ઑ2 , સકશન મોનીટર વગેરે (કારણ :- જો ઇમરજેનસી ઊભી થાય તો ઇસીલી મડી આવે )
- STEPS :- રમ તૈયાર કરવો , બધી જ આઇટમો ને અરેંજ કરવી , બેડ ની હાઇટ એડજસ્ટ કરવી
- કારણ :- દર્દી ને સેફ અને સિકયોર ફિલ કરાવવા અને જલ્દી થી સ્ટ્રેચર માથી બેડ માં ટ્રાન્સફર કરવા માટે .
- સાયંટિફિક પ્રિન્સિપાલ :- ડર અને ચિંતા દૂર કરવા માટે અને પેશન્ટ ના પ્રોપર એડજસ્ટમેંટ માટે
- નર્સિંગ પ્રિન્સિપાલ :- કામફર્ટ અને સેફ્ટી
- સ્ટેપ્સ :- પેશન્ટ ની ઓડખાણ લેવી , તેને વિશ કરવું અને ખુદ નો પરિચય આપવો
-કારણ :- તેઓ ને ઇસ ફિલ કરાવવા માટે
- સાયંટિફિક પ્રિન્સિપાલ :- પેશન્ટ ના એડજસ્ટમેંટ ને ઇસી કરવા
- નર્સિંગ પ્રિન્સિપાલ :- કમફર્ટ અને આયડેંટિફિકેશન
- સ્ટેપ્સ :- પેશન્ટ ના વાઇટલ સાઇન ને ઓબ્સર્વ કરવા ,અને સિમટમસ ને ઓબ્જર્વ કરવા કે જેના પર થી તે લેબ ટેસ્ટ કરવી શકે જો જરૂર પડી તો
- કારણ :- પેશન્ટ ની કન્ડિશન જાણી શકાય છે અને ફિસિશિયન્સ ને ટ્રીટમેંટ કરવા માં મદદ રૂપ બને છે .
-સાયંટિફિક પ્રિન્સિપાલ :- નોર્મલ કન્ડિશન માં કઈ ફેર ફાર આવ્યો હોય તો તેને જાણી શકાય છે
- નર્સિંગ પ્રિન્સિપાલ:- થેરાપ્યુટીક ઇફેકટિવનેસ માટે
4.સ્ટેપ્સ :- પ્રાઈવસી પ્રોવાઈડ કરવી જરૂર પડે તો એડમિશન બાથ દેવો અને હોસ્પિટલ ક્લોથ્સ આપવા
- કારણ :- પેશન્ટ ને રિલેક્સ અને કામફર્તેબ્લ કરવા અને મહત્વ ના ઓબજરવેશન કરવા .
- નર્સિંગ પ્રિન્સિપાલ :- કામફર્ટ અને થેરાપ્યુટીક પર્પસ
5.સ્ટેપ્સ :- બાથરૂમ અને રમ ના બીજા બધા ઇક્વિપ્મેંટ્સ ને કઈ રીતે યુસ કરવા તે બતાવવું . એક બેલ રાખવો કે જેનાથી તે બોલાવી શકે અને લૉકર એવિ રીતે રાખવું કે પેશન્ટ ઇસીલી પોહોચી શકે .જમવાનો સમય સમજાવો અને વિઝિટિંગ આવર્સ પણ સમજાવવા
-કારણ :-એક્સિડેંટ ને પ્રિવેંટ કરવા , અને ઇક્વિપમેન્ટ ના ઉપયોગ ને સરડ બનાવવા
- સાયંટિફિક પ્રિન્સિપાલ :- નવા વાતાવરણ માં દર્દી ના સરડ એડજસ્ટમેંત માટે , ચિંતા ઓછી કરવા માટે , એક્સિડેંટ ને પ્રિવેંટ કરવા માટે
- નર્સિંગ પ્રિન્સિપાલ :- કમફર્ટ અને સેફ્ટી માટે
- સ્ટેપ્સ :- દર્દી ની કીમતી વસ્તુઓ તેને પરત કરવી
- કારણ :- ટ્રસ્ટ બિલ્ડ કરવા માટે
- સ્ટેપ્સ :- ક્લાયન્ટ અને તેના રિલેટિવ ની ક્વેરિસ નો જવાબ આપવો
-કારણ :- ચિંતા અને ડર ને દૂર કરવા
- સાયંટિફિક પ્રિન્સિપાલ :- સ્ટ્રેસ દૂર કરવા હેલ્પ કરવી
- નર્સિંગ પ્રિન્સિપાલ :- કમફર્ટ આપવા
8.સ્ટેપ્સ :- હોસ્પિટલ પોલિસી ના અકોર્ડિંગ જરૂરી ડોક્યુમેંટેશન કરવું
- કારણ :- રેકોર્ડ માટે
- સાયંટિફિક પ્રિન્સિપાલ :- પેશન્ટ ના રેકોર્ડ માટે
- નર્સિંગ પ્રિન્સિપાલ :- થેરાપ્યુટીક પર્પસ માટે
- એડમિસન પ્રોસીજર દરમિયાન નર્સ નો રોલ :-
- એડમિશન દરમિયાન નર્સ એ પેશન્ટ નું કંપલિટ અસેસ્મેંટ કરવું જોઇયે
- નામ , એડમિશન ડેટ એંડ ટાઈમ ,ચીફ કમ્પ્લેંટ્સ , ડાયાગ્નોસિસ
આ બધુ દાખલ કરવું
-ડૉક્યુમેન્ટ :- બધા જ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન ને ભેગા કરવા (ફેમિલી , પેશન્ટ , કેર ગીવાર વગેરે )
- બધા ડોક્યુમેન્ટસ જોવા કે દર્દી ને પહેલા ની હિસટરી મેડિકલ કે સર્જીકલ છે કે નહીં .
- વાઇટલ સાઇન લેવા (પલ્સ ,ટેમ્પરેચર ,આરઆર , હાઇટ અને વેઇટ )
- જો કઈ પણ કીમતી વસ્તુ દર્દી પાસે હોય તો તેના ફેમિલી મેમ્બર ને સોપી અને સિગ્નેચર લઈ લેવી
-પેશન્ટ વોર્ડ માં આવે ત્યારે તેને અને તેના ફેમિલી મેમ્બર ને વોર્ડ નું ઓરિએંટેશન કરવી દેવું ., અને પેશન્ટ ના રાઇટ અને રિસ્પોન્સીબીટી સમજાવવા .
- MEDICO LEGAL CASES :-
- મેડીકો લીગલ કેસ આટલે કે એવા કેસિસ કે જેમાં ટ્રીટમેંટ અને ઇન્વેસ્ટિગેશન સિવાય લો અથવા તો કોઈ પણ લીગલ એજન્સી ને ઇનવોલવ કરવી પડે અને તેને આ જાણકારી આપવી જરૂરી બની જાઈ છે અને તેમની હાજરી જરૂરી છે જેનાથી આપણે પેશન્ટ ની વર્તમાન ની જાણકારી આપી શકીએ
- મેડીકો લીગલ કેસ ની અંદર કયા કયા કેસ ઇનવોલવ થશે :-
- આર.ટી.એ (રોડ ટ્રાફિક એક્સિડેંટ )
- રેપ
- ઇલેક્ટ્રિકલ ઈંજરી
- પોઈસનિંગ
- કેમિકલ ઈંજરી
-બર્ન્સ
-સેક્સુયલ ઓફેન્સ
-અતેમટેડ સ્યૂસાઇડ
- ડોમેસ્ટિક વાયોલેન્સ અને ચાઇલ્ડ અબ્યુસ
- અસ્ફાક્ષીયા ના કેસ જેવા કે હેંગિંગ , દ્રાવનિંગ , સફ્ફોકેશન વગેરે..
-ઓટી માં ડેથ થાય તો
-સ્નેક બાઇટ અને એનિમલ બાઇટ ના કારણે ડેથ
- ડ્રગ નો ઓવર્ડોસ
- ડ્રગ અબ્યુસ
-ઇમરજેનસી ડિપાર્ટમેંટમાંજ તે ડેડ આવેલું હોય અને હોસ્પિટલાઇજેશન કર્યા ના 24 કલાક માં ડેડ થાય તો
- મેડીકો લીગલ કેસ માં નો રોલ શું :-
- જો ઇમરજેનસી હોય તો ઇમરજેનસી ટ્રીટમેંટ આપી દેવી અને પછી એમએલસી ની ફોર્મલિટીસ પૂરી કરવી અને ટ્રીટમેંટ માટે ની કનસેંટ લેવી
- હોસ્પિટલ માં એમએલસી રજીસ્ટર મેનટેન થવું જોઇયે .
- એમએલસી ડૉક્યુમેન્ટ એ કોન્ફિડેન્શિયલ રહેવું જોઇયે અને સેફ કસ્ટડી માં રહેવું જોઇયે
*DISCHARGE ની વ્યાખ્યાઓ :-
- ડિસ્ચાર્જ નો અર્થ એ થાય ને દર્દી ને હોસ્પિટલ માથી રિલિવ કરવું
- ડિસ્ચાર્જ ફ્રોમ હોસ્પિટલ એટલે કે પેશન્ટ હોસ્પિટલ ને છોડે છે કા તો તે જે હોસ્પિટલ માં હતું તેમાથી તે બીજી હોસ્પિટલ માં ટ્રાન્સફર થાય છે અથવા તો તે રિહેબિલિટેશન સેન્ટર માં દાખલ થાય છે અથવા તે સાજું થય ને ઘરે જાય છે .
- ડિસ્ચાર્જ ના કેટલા પ્રકારો હોય છે :-
- ટ્રાન્સફર
-DAMA/LAMA
-ડેથ
- પ્લાનડ
-એબ્સ્કોંડ
- ટ્રાન્સફર :-
- પેશન્ટ એક વોર્ડ માથી બીજા વોર્ડ માં ટ્રાન્સફર થાય છે અથવા એક હોસ્પિટલ થી બીજી હોસ્પિટલ માં ટ્રાન્સફર થાય છે .
-DAMA/LAMA :- (discharge against medical advice /left or leave against medical advice )
- લામા અને ડામા ની અંદર પેશન્ટ પોતે ડાક્તર ઓર ફિજીસિયન ના ઓર્ડર વગર હોસ્પિટલ છોડે છે તેને લામા અથવા ડામાં કહેવામા આવે છે .
- ડેથ :-
- જો પેશન્ટ ની ડેથ થાય તો તેની ડેડ બોડી તેના સગા ને આપવામાં આવે છે અને તે માટે પેશન્ટ નું ડિસ્ચાર્જ થાય છે .
- પ્લાન્ન્ડ ડિસ્ચાર્જ :-
- પેશન્ટ ની ટ્રીટમેંટ પૂરી થય જાઈ છે તેના માટે તેને ડિસ્ચાર્જ મડે
*ડિસ્ચાર્જ ના પર્પસ શું છે અને કઈ કઈ વસ્તુઓ ધ્યાન માં રાખવી :-
- પેશન્ટ રિકવર થયેલું હોય આટલે
- પેશન્ટ ના રિફર માટે હાયર સેન્ટર માં અને બીજી કોઈ હેલ્થ કેર એજન્સી માં
- ઘરે થય શકે એવિ પ્રોસીજર્સ કરવી અને શીખવાડવા માટે (ટૂક માં ઘરે જો તે કેર કરી શકતા હોય તો તેને ફેવરેબલ વાતાવરણ મડ્સે )
-પેશન્ટ ની વસ્તુઓ પરત કરવી અને જોઈ લેવું કે હોસ્પિટલ ની વસ્તુઓ પેશન્ટ પાસેથી પરત લીધી છે કે નહીં .
- જ્યારે પેશન્ટ નું ડિસ્ચાર્જ થાય ત્યારે તે બને તેટલું સેફલી થાય તેનું ધ્યાન રાખવું
- ઘરે તેને કેર ની કોંટિનુઇટી જડવાય રહે તેની જાણકારી લેવી
- જોવું કે પેશન્ટ નું સડન અનવાઇરોમેંટ ચેન્જ થાય છે તો તેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી આવતી .
- મેડિસિન રિલેટેડ કોઈ પણ પ્રકાર ની ગેરસમજ દર્દી અને તેના સગા ને ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું .
- ડિસ્ચાર્જ પ્રોસીજર :-
- સ્ટેપ્સ :-ડિસ્ચાર્જ અને ફોલો અપ ની ઇન્સટ્રકસશન બરાબર પેશન્ટ ને ઘરે જવા ટાઈમ પર મડી કે નહીં તે પૂછવું .
- કારણ :- કોઈ પણ પ્રકાર નો લીગલ ઇસસ્યું ના થાય તે માટે , ફિજીસિયન ની હાજરી માં ડિસ્ચાર્જ પેપર ભરવું અને બધી
-સાયંટિફિક રિસન :- તેને મેડિકલ એડવાઇસ લેવાનો રાઇટ હોય છે
-નર્સિંગ પ્રિન્સિપાલ :-પેશન્ટ ની સેફ્ટી માટે
- સ્ટેપ્સ :- પેશન્ટ ના રિલેટિવ ને સમજાવું અને બરાબર ઇન્સટ્રકસન આપવા
- કારણ :- કેર સરખી થય શકે તેના માટે
-સાયંટિફિક રિસન :- ક્લાયન્ટ ની ચિંતા દૂર થાય અને નવા રેજીમેન માં ક્લાઈન્ટ સેટ થય શકે
-નર્સિંગ પ્રિન્સિપાલ :- કમફર્ટ અને સેફ્ટી
- સ્ટેપ્સ:- દર્દી ડાક્તર અને મેડિકલ એડવાઇસ ની વિરુદ્ધ જય પેશન્ટ ઘરે જવા