Nursing care of the patient
a) Patient Environment in the hospital:
Patients unit
b) Therapeutic environment
- Physical factors – lighting temperature,
ventilation, humidity, noise, pestilence.
- Safety needs, prevention of
environmental hazard
- Psychosocial and aesthetic factors.
c) Patient’s Adjustment to the Hospital.
- Understanding the patient as a
person, socio-economic, and cultural
background, health status etc.
- Effect of hospitalization on patient and
family.
- Admission, transfer, discharge
procedures
d) Basic Nursing Skills-
- Communication
- Nursing interview
- Recording and reporting
e) Nursing Process
- Meaning and importance
- Assessment, Nursing diagnosis
Planning, Implementation and
Evaluation
- Nursing care plan.
યુનિટ 2-નર્સિંગ કેર ઓફ ધ પેશન્ટ (Nursing Care of the Patient)
ટર્મ :-
(1)પેલએટીવ કેર (palliative care ):-
આ કેર ઓર્ગેનાઈઝ હેલ્થ સર્વિસ દ્વારા પ્રોવાઇડ કરવામાં આવે છે ટર્મિનલ પેશન્ટ અને તેની ફેમિલીને.
(2) ફાયર ડ્રિલ્સ (fire drills):-
ફાયર લાગે તેવા ટાઈમે કામ આવતી એક ઇમર્જન્સી પ્રોસિજર ની પ્રેક્ટિસ જેને ફાયર ડ્રિલ્સ કહેવામાં આવે છે.
(3) કોનફ્રોનટિંગ (confronting):-
એક ડિફિકલ સિચ્યુએશનથી અથવા પર્સનને ફેસ કરવું મિન્સ કે મળવું અથવા ડીલ કરવું.
(4) ઇન્સાઈટ(insight):-
કોઈ પર્સન અથવા સમથીંગ ને દીપ અને એક્યુરેટ અન્ડરસ્ટેન્ડ કરવાની કોઈની કેપેસિટીને ઇન્સાઈટ કહેવાય.
(5)LAMA(લામા):-
લિવિંગ અગેન્સ્ટ મેડિકલ એડવાઈઝ (મેડિકલ ની જાણ વગર રવાના થવું)
(6)ECG:-
ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ
(7) એડમિશન:-
પેશન્ટની હોસ્પિટલમાં એન્ટ્રી
(8) યુનિટ :-
હોસ્પિટલમાં ક્લાઈન્ટ જે સ્પેસ મા સ્ટેય કરે છે તેને યુનિટ કહેવામાં આવે છે.
(9) ડિસ્ચાર્જ:-
પેશન્ટની હોસ્પિટલમાંથી એક્ઝિટ.
∆ હોસ્પિટલમાં પેશન્ટનું ઇન્વાયરમેન્ટ
પેશન્ટની નિયરબાય સ્પેસ
ઈમ્પોર્ટન્સ(importance):-
-જો એનવાયરમેન્ટ મીન્સ કે પેશન્ટનું સરાઉન્ડિંગ સેફ અને કમ્ફર્ટેબલ હોય તો તેની હેલ્થ સુધારવાના ચાન્સ વધી શકે છે.
-પેશન્ટનો સરાઉન્ડીંગ સેફ અને કોમ્ફર્ટેબલ હોય તો ડિપ્રેશનના ચાન્સ પણ ઘટી શકે છે.
-એક સેફ અને સિક્યોર હિલિંગ એન્વાયરમેન્ટની અંદર સ્પેશિયલ કન્સીડેશન આવે છે કે જે મોબિલિટી મીન્સ કે હલનચલન અને સોશિયોલાઈઝેશનને પ્રમોટ કરે છે જે હોમ લાયક એન્વાયરમેન્ટ ક્રિએટ કરે છે.
જે એન્વાયરમેન્ટ માઈન્ડ બોડી અને સોલને રિલેક્સ કરે છે તે પેશન્ટને પણ ખૂબ જલ્દી રિકવરી અપાવે છે.
∆થેરાપયુટિક એન્વાયરમેન્ટ (therapeutic environment):-
ફિઝિકલ ,સોશિયલ ,અને સાયકોલોજીકલ સેફ સ્પેસ જે સ્પેશ્યલી પેશન્ટ ને જલ્દી રિકવરી માટે ક્રિએટ કરવામાં આવે છે ,પણ વધુ પડતું થેરાપીટિક એન્વાયરમેન્ટ ને ફિઝિકલ સ્પેસ માનવામાં આવે છે જે થી ઇન્ડીવિજુઅલ ને વર્ક અને મેડિકલ ઇસ્યુ ઓવરકમ કરવામાં હેલ્પ થાય છે.
∆હોસ્પિટલ ફિઝિકલ અને ઇનવારર્મેન્ટલ પ્લાન
-ઓછી પોપ્યુલેશન વાળી જગ્યા હોવી જોઈએ.
-હોસ્પિટલ ની જગ્યા ઊંચાઈ વાળી હોવી જોઈએ.
-એક સ્ટ્રીટ સાથે ઇન્ડિપેન્ડન્ટ એક્સેસ હોવું જોઈએ.
-આટલી વસ્તુથી દૂર રહેવું જોઈએ:-
ડસ્ટ, સ્મોક, બેડ ઓડર, નોઈસ, અને ટ્રાફિક.
-જરૂર પૂરતી લાઈટ મળવી જોઈએ.
-વેન્ટિલેશન નેચરલી થવું જોઈએ.
-પીવાના પાણીની વોટર ફેસિલિટી હોવી જોઈએ.
-એક સારી ડ્રેનેજ સિસ્ટમ હોવી જોઈએ.
-પેસ્ટ અને બીજા ઇન્સેક્ટ ન આવે તેની કાળજી રાખવી જોઈએ
∆હોસ્પિટલના કન્સ્ટ્રક્શન માટે ઈમ્પોર્ટન્ટ પોઇન્ટસ
-વોલ અને ફ્લોર બંને શોક એબ્ઝોબલ, નોન પોરસ, એટ્રેક્ટિવ, અને ફાયર રજીસ્ટન્ટ, ડ્યુંરેબલ, અને ક્લીન કરવામાં ઇઝી, ફ્લોર વધુ સ્લીપરી ન હોવું જોઈએ જો હશે તો એક્સિડન્ટના ચાન્સ વધી શકે છે
હોસ્પિટલની વોલ અને ફ્લોરમાં ક્રેક ન હોવા જોઈએ જો હશે તો જીવજંતુ તેમાજ રહેવા લાગશે.
-હોસ્પિટલનો ફ્લોર એરીયા એક્ઝેક્ટ માપનો હોવો જોઈએ તેમાં પ્રોપર અને જરૂર પૂરતા પેશન્ટના બેડ સમાઈ જવા જોઈએ અને જગ્યા વધવી પણ ન જોઈએ અને પણ ન જોઈએ.
-વિન્ડો અને ડોરની સંખ્યા જરૂર પૂરતી રહેવી જોઈએ કારણ કે વિન્ડો તે એક મહત્વપૂર્ણ રોજ ધરાવે છે દર્દીને સારું ફીલ કરાવવામાં વિન્ડોઝ બહારની બાજુ ખુલ્લી જગ્યામાં ખુલવી જોઈએ જેથી વેન્ટિલેશન પ્રોપર અમાઉન્ટમાં મળતું રહે.
-ફ્યુમીગેશન એક પ્રોસેસ છે જે આખા રૂમને હાર્મફૂલ માઇક્રો ઓર્ગેનિશમ થી ફ્રી કરવા માટે કરવામાં આવે છે તો રૂમનું કન્સ્ટ્રક્શન એવી રીતે થવું જોઈએ કે તેથી ફ્યુમિકેશનના સમયે પેશન્ટને તકલીફ ન રહે.
-ટોયલેટ જનરલ વોર્ડ થી દૂર રાખવામાં આવે છે અને તેને દિવસમાં બે વાર ક્લીન કરવા જોઈએ જેથી બેડ ઓડોર થી બચી શકાય અને સાફ ટોયલેટ તે ઘણી બીમારીઓને દૂર રાખે છે અને ટોયલેટને તેવી જગ્યાએ બનાવવો જોઈએ જ્યાં ડાયરેક્ટ સન લાઈટ તેમની ઉપર આવી શકે.
-હોસ્પિટલના મેઇન ઇન્ટરેસ્ટ પાસે રિસેપ્શનનું કાઉન્ટર હોવું જોઈએ જેથી આવનારા પેશન્ટ ને હેલ્પ મળે.
-જો હોસ્પિટલમાં કિચન અને ડાઇનિંગ એરિયા ની વ્યવસ્થા હોય તો તેઓને બધાથી દૂર રાખવામાં આવે છે જેનું કારણ સમજીએ તો ફૂડને સેફ અને ઇન્ફેક્શનથી બચાવવામાં હેલ્પ કરે છે.
-આઇસોલેસન વોર્ડની વ્યવસ્થા હોસ્પિટલમાં હોવી જોઈએ જેથી જો કોઈ પેશનને ફેલાઈ શકે તેવી બીમારી હોય તો તેઓને અલગ જગ્યાએ સારવાર મળી શકે જેથી બીજા ફેશનને અને હેલ્થ કેર પ્રોવાઇડર ને આ ડીસીસ થવાના ચાન્સ ઘટી શકે છે.
-હોસ્પિટલમાં જ્યારે પેશન્ટ આવે ત્યાંથી જાય ત્યાં સુધી એસેપ્ટિક ટેકનીક નો યુઝ થવો જોઈએ જેથી પેશન્ટ અને ખુદ હેલ્થ કેર પ્રોવાઇડરને સેફટી રહી શકે જેમાં માસ્ક, ગ્લવ, અને પી.પી.ઇ. કિટ નો ઉપયોગ કરવો જોઈએ.
-હોસ્પિટલ ની અંદર બાયોમેડિકલ વેસ્ટ સાચવવાની અને નિકાલ કરવાની વ્યવસ્થા પૂરી હોવી જોઈએ જેની હાઈટિંગ મેન્ટેન ટેકનિકથી સાફ કરવા જોઈએ.
-જો હોસ્પિટલ ની અંદર કોઈપણ જાતની ઇમરજન્સી સિચ્યુએશન આવે જેમકે ફાયર તો પછી હોસ્પિટલ ની અંદર ઓછામાં ઓછું એક ઇમરજન્સી એક્ઝિટ હોવુ ફરજિયાત છે.
-હોસ્પિટલ ની અંદર ઇલેક્ટ્રિસિટી ની વ્યવસ્થા કમ્પ્લીટલી હોવી જોઈએ અને તેમાં જનરેટર પણ ઇન્ક્લુડ થવું જોઈએ. હોસ્પિટલની સીડી સર્ક્યુલર ન હોવી જોઈએ તેની બદલીમાં સીધી હોવી જોઈએ પણ જો હોસ્પિટલની સીડી વધુ સ્લીપરી હશે તો પણ પેશન્ટને તકલીફમાં મૂકી શકે છે અને એકસીડન્ટ ના ચાન્સ વધી જાય છે.
-હોસ્પિટલ ની અંદર ગરમ અને ઠંડુ પાણી જેવી પેશન્ટની જરૂરિયાત પડે તેવું અવેલેબલ હોવું જોઈએ ,પેશન્ટના બેડમાં સાઈડ રેલિંગ હોવી જોઈએ ,પાર્કિંગ સેપરેટ હોવું જોઈએ .અને થોડું અંતર રાખવું જોઈએ જેથી વધુ અવાજ ન થાય . હોસ્પિટલ ની અંદર ટોયલેટ નું કન્ડિશન વર્કિંગ હોવું જોઈએ.
” Patient safety “
S=સેન્સ ધ એરર
A=એકટ ટુ પ્રિવેન્ટ
F=ફોલો સેફટી ગાઈડલાઇન્સ
E=ઇન્કવાયરી
T=ટેક અપ્રોપ્રીએટ રિમીડીયલ મેજર્સ
Y=યોર રિસ્પોન્સિબિલિટી
∆હોસ્પિટલ ની અંદર સેફટી મેજર્સ
-હોસ્પિટલ બેડ ની રેલીંગ ને કદી નીચે ન કરવી અને બેડના કંટ્રોલને યુઝ કરવા માટે નર્સ ને કહેવું જેથી કોઈ ભૂલ ન થાય અને બેડ ઉપર સપોર્ટ માટે બેડ સાઈડ ટેબલનો ઉપયોગ ન કરવો.
-ગ્લાસ ને ડ્રોવર માં રાખવા
-જો પેશન્ટના કોઈ સગા સંબંધીઓ સ્મોકિંગ કરતા હોય તો તેઓને મનાઈ કરવી.
-હેન્ડ વોશ કરવું, જે માણસો પહેલેથી ઇલ હોય છે તેને વિઝીટ ન કરવા દેવા, વેક્સિન માટે કહેવું.
-ખુદના એન્વાયરમેન્ટ ને ક્લીન કરવામાં હેલ્પ કરવી, ફોલિંગ ને પ્રેવેન્ટ કરવું.
∆સાઇકોસોશિયલ ફેક્ટર :-
પેશન્ટની બેઝિક નીડ ને મેળવવા માટે એસેસમેન્ટ કરવું જેમાં ઈમોશનલ ,મેન્ટલ વેલ્બીંગ ઇન્ક્લુડ થઈ જાય તેને સાઈકોસોશિયલ નીડ કહેવાય છે.
-જો સમજીએ તો આપણે જાણ છે કે મેન્ટલ હેલ્થ એ ફિઝિકલ હેલ્થ સાથે રિલેટેડ છે મતલબ કે જો મેન્ટલ હેલ્થ ઉપર કાંઈ અસર પડે તો તે ફિઝિકલી પણ પર્સનની બોડી ઉપર અસર પાડી શકે છે સાઈકોસોશિયલ ફેક્ટર જેમકે સ્ટ્રેસ ,ડિપ્રેશન ,હોપલેસનેસ આ બધું જ હાર્ટ ડીસીઝ કરાવી શકે છે.
-પેશન્ટને બધું મળીને સેફ્ટી અને સિક્યુરિટીની ફિલિંગ મળવી જોઈએ દરેક પર્સનને પ્રાઇમરિ ડિઝાયર હોય કે તેને એક યુનિક પર્સન્ તરીકે ઓળખવામાં આવે જેથી કરીને સ્ટાફ સાથેની રિલેશન અને બીજા પેશન્ટ અને ફેમિલી જોડે રહીને પેશન્ટને રેસ્ટ અનુભવ થાય.
હોસ્પિટલમાં પેશન્ટ નુ એડજસ્ટમેંટ
હેલ્થ કેર ફેસીલીટી એક એવી સંસ્થા છે જ્યાં હેલ્થ રીલેટેડ કેર આપવામાં આવે છે મળનારી કેરમાં પેશન્ટ પર્સનલી ખૂબ જ ધ્યાન ધરાવે છે .
હોસ્પિટલ ની અંદર એડમિશન મળતા જ પેશન્ટને હોસ્પિટલ સ્ટાફ ,ડોક્ટર ,નર્સ સાથે ફેસ કરવાનું હોય છે હોસ્પિટલનું ઇન્વાયરમેન્ટ તેના માટે ઘરના ઇન્વાયરમેન્ટ કરતા અલગ હોય છે તેનું ડેઇલી રૂટિન ચેન્જ થાય છે અને ઈન્વાયર્મેન્ટ ચેન્જના કારણે તેને એનજાઇટી પણ ફીલ થાય છે આ બધું જ પેશન્ટને ઈમોશનલ મેન્ટલ અને ફિઝિકલ રીતે ચેન્જ કરી શકે છે અને પેશન્ટ માટે તેની ઇન્કમ અને સોશિયોઇકોનોમિકલ સ્ટેટસ અને કલ્ચર તેના હેલ્થ સ્ટેટસ ઉપર અફેક્ટ કરી શકે છે.
પેશન્ટના હોસ્પિટલમાં એડજસ્ટમેન્ટ ને અફેક્ટ કરતા ફેક્ટર:-
-એજ
-જેન્ડર
-લીટરસી લેવલ
-લેંગ્વેજ
-વર્ક
-રેસીડેન્સ
-ઈનકમ અને સ્ટેટ્સ ઇન સોસાયટી
-બીલીફ
-નેશનાલિટી
∆પેશન્ટનું હોસ્પિટલાઈઝેશન પ્રત્યે રિએક્શન:-
- ફીયર
- એકલાપણું
- એન્ઝાઇટી
- લોસ ઓફ આઇડેન્ટિટી
∆પેશન્ટનું હોસ્પિટલાઈઝેશન પ્રત્યે ઇમોશનલ રિએક્શન:-
- પેશન્ટને ડિપ્રેશન ફિલ થાય છે.
- પેશન્ટને ઇરીટેબિલિટી થાય છે.
- પેશન્ટને ગુસ્સો પણ આવે છે .
- પેશન્ટ ખુદને બીજા ઉપર ડીપેન્ડેડ સમજે છે
- પેશન્ટને ડિનાયલ ફીલ થાય છે ∆પેશન્ટ ને એડજસ્ટ કરવામાં નર્સનો રોલ :-
- પેશન્ટને વેલકમ કરવું.
- પેશન્ટને નર્સએ ઇમ્પેથી બતાવવી.
- પેશન્ટની હંમેશા રિસ્પેક્ટ કરવી.
- કોઈપણ પેશન્ટને સ્પેશ્યલી કોઈથી અલગ ટ્રિટ ન કરવું.
- પેશન્ટને હંમેશા મિસ્ટર અને મિસિસ ના ટાઈટલ સાથે બોલાવવું.
- પેશન્ટને ઇમ્પ્રેસ કરવાની ટ્રાય ન કરવી.
- પેશન્ટ ને સાંભળવું.
- પેશન્ટ જોડે વાત કરીને તેને ક્વેશ્ચન્સ કરવા.
- પેશન્ટ અને તેની ફેમિલીને એકજેસ્ટમેન્ટ કરવામાં હેલ્પ કરવી.
- પેશન્ટ અને તેની ફેમિલીને વોટનું ઑરીએનટેસન કરાવું.
- પેશન્ટની પ્રાઇવેસી ને રિસ્પેક્ટ કરવી.
- પેશન્ટ સાથે જે પણ પ્રોસિજર કરવામાં આવે તેને એક્સપ્લેન કરવી.
∆ફીયર અને એન્ઝાઇટી નું કારણ.
- પેશન્ટ પોતે પોતાની આખી ફેમિલી થી જુદો પડી જાય છે.
- પોતાને થઈ રહી બીમારીને વધતી જોઈને ડર લાગે છે.
- પેશન્ટ પેઈનથી સફર કરે છે.
- પેશન્ટ ને પોતાની ફેમિલી માટે ડર હોય છે કે તે બીમાર ન થઈ જાય.
- પેશન્ટ પોતાના ઇકોનોમિકલ પ્રોબ્લેમ્સ ના લીધે ફિયર અને એનઝાઈટી ફીલ કરે છે.
∆હોસ્પિટલાઈઝેશન ના એડવાન્ટેજ:-
- હોસ્પિટલાઈઝેશનના લીધે ડીસીસને પ્રિન્ટ કરી શકાય છે.
- હોસ્પિટલાઈઝેશનના લીધે હેલ્થમાં પ્રમોટ આવે છે.
- હોસ્પિટલાઈઝેશન ડીસીસ ને ક્યોર કરવામાં હેલ્પ કરે છે.
એડમીશન
ડેફીનેશન:-
પેશન્ટને અલોવ કરવું હોસ્પિટલમાં સ્ટે કરવા બદલ ફોર ઓબ્ઝર્વેશન , ઇન્વેસ્ટિગેશન અને ટ્રીટમેન્ટ તે ડીસીસ નું જેનાથી પેશન્ટ સફર કરે છે.
∆ એડમિશન ના ટાઈપ
- ઇમરજન્સી એડમિશન:-
ઇમરજન્સી સિચ્યુએશનમાં પેશન્ટને જ્યારે ઇમિડીયેટ ટ્રીટમેન્ટની જરૂર હોય ત્યારે ઇમરજન્સી એડમિશન કરવામાં આવે છે ફોર એકઝામ્પલ હાર્ટ અટેક ,એક્સિડન્ટ ,લેબર પેઇન ,શોક , હાઇપરપાઇરેક્ષીયા જેમાં પેશન્ટની લાઇફ રિસ્ક ઉપર હોય ત્યારે તેનું એડમિશન ઈમરજન્સી માં કરવામાં આવે છે.
- રૂટીન એડમિશન:-
જ્યારે પેશન્ટને હોસ્પિટલમાં ઇન્વેસ્ટિગેશન અને પ્લેનિંગ પ્રમાણે ટ્રીટમેન્ટ અને સર્જરી માટે એડમિશન કરવાનો થાય ત્યારે રૂટિન એડમિશન કરવામાં આવે છે .
∆એડમિશન ના પરપોઝ
- પેશન્ટને ઇમિડીયેટ કેર પ્રોવાઇડ કરવા માટે.
- પેશન્ટને comput અને સેફટી મળી રહે તે માટે.
- હોસ્પિટલ સ્ટાફ ગમે તેવી ઇમરજન્સી માટે રેડી રહે તે માટે.
- પેશન્ટ થી ડેટા લેવા માટે.
[10:20 am, 6/4/2024] Aanad Bhai: ∆એડમિશન ની પ્રોસિજર
- સૌથી પહેલા રૂમને પ્રિપેર કરવું બધી જ આઈટમને અરેન્જ કરવી એક પ્લેસમાં અને બેડ ની હાઈટને એડજસ્ટ કરવી.
- પોતાની જાતને પેશન્ટ પાસે ઇન્ટ્રોડ્યુસ કરવું પેશન્ટની આઈડેન્ટિફિકેશન ચેક કરવી અને પેશન્ટ અને તેના રિલેટિવ ને ગ્રીટ કરવું.
- પેશન્ટના વાયકલ સાયન્સ ચેક કરવા અને સીમટમ્સ ચેક કરવા અને જો કોઈ સ્પેસીમેન્ટ કલેક્ટ કરવાનું હોય લેબ માટે તો તેને કલેક્ટ કરવું.
- પેશન્ટને પ્રાઇવેસી પ્રોવાઇડ કરવાની અને જો પેશન્ટને એડમિશન બાથ ની જરૂર હોય તો તે આપવો.
- પેશન્ટને વોર્ડ વિશે માહિતી આપવી અને જે વીઝીટીંગ અવર્સ કહેવા.
- પેશન્ટ અને પેશન્ટના રિલેટિવ ને કોઈ પણ જાતનો ડાઉટ હોય તો તેનો જવાબ આપો.
- રિપોર્ટ અને રેકોર્ડ મેન્ટેન કરવા.
[10:20 am, 6/4/2024] Aanad Bhai: ∆યુનિટ અને તેની પ્રિપેરેશન.
પેશન્ટના હોસ્પિટલ એડમિશન દરમિયાન પેશન્ટને જે જગ્યાએ રાખવામાં આવે છે તેને યુનિટ કહેવાય છે.
∆ પેશન્ટને એડમિટ કર્યા પહેલાની અમુક એક્ટિવિટી
- પેશન્ટ રેડી રાખો ઓપન બેડને અરેન્જ કરી રાખવું.
- પેશન્ટ પોતાના બેડને ઇઝીલી એસેસ કરી શકવું જોઈએ જરૂર પડે તો પેશન્ટના બેડ ની હાઈટ વધુ અથવા ઓછી કરી દેવી.
- જરૂર પડતા 21 અને સપ્લાયને એસેમ્બલ કરી દેવા જેમકે બાથ બેસીન ,ડ્રીન્કિંગ ગ્લાસ ,પ્લેટ ,થર્મોમીટર, પેપર ,લોશન અને હોસ્પિટલ ગાઉન.
- સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ની જરૂર હોય તો તેને એસેમ્બલ કરી રાખવા જેમકે ઓક્સિજન નો બાટલો, કારડીયાક મોનિટર, સક્સન મશીન.
∆ એડમિશન ના પ્રિન્સિપલ:-
- ઈલનેસ એક રોમેન્ટિક એક્સપિરિયન્સ હોઈ શકે છે પેશન્ટ માટે જે ફિઝિકલી અને મેન્ટલ હેલ્થ ઉપર પણ સ્ટ્રેસ કરાવી શકે છે.
- પીપલ ને વિવિધ ટાઈપની હેબિટ અને બિહેવિયર હોય છે.
- હોસ્પિટલમાં એન્ટર કરવું તે એકની પર્સનલ આઇડેન્ટિટી ઉપર થ્રેટ છે.
- એન્વાયરમેન્ટમાં સદન ચેન્જ ફિયર અને એન્ઝાઈટી પ્રોડ્યુસ કરાવી શકે છે.
[10:20 am, 6/4/2024] Aanad Bhai: ડીસચાર્જ
પેશન્ટના ડિસ્ચાર્જ માટે નર્સ રિસ્પોન્સિબલ હોય છે ડિસ્ચાર્જ ની પ્લેનિંગ અને ડિસિઝન એટ ધ પોઈન્ટ નથી હોતી પણ સ્ટાર્ટિંગ થી જ્યારે પેશન્ટ હોસ્પિટલમાં એન્ટર કરે ત્યારથી તેની કન્ડિશન ઈમ્પ્રુવ થઈ છે કે નહીં તે ડિસ્ચાર્જ નક્કી કરે છે ડિસ્ચાર્જ થઈને પેશન્ટ ઘરે મોકલવા હોય છે અથવા રિફર કરવાના હોય છે. ડિસ્ચાર્જ ની અંદર તે બધી જ એડવાઈસ હશે જેનાથી પેશન્ટને ફુલ રિકવરી માટે હેલ્પ મળશે.
ડિસ્ચાર્જ ના ટાઈપ :-
- કયોર અને ડિસ્ચાર્જ : જ્યારે પેશન્ટની ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ ગઈ હોય છે અને ડોક્ટર ના ઓર્ડર પ્રમાણે પેશન્ટને ડિસ્ચાર્જ આપવામાં આવે છે.
- LAMA:-જ્યારે ક્લાઇન્ટ ને પોતાની મરજીથી ટ્રીટમેન્ટ લેવાનું બંધ કરવું હોય અને ડોક્ટરની મેડિકલ એડવાઇઝના વિરુદ્ધ જઈને ક્લાયન્ટ ડિસ્ચાર્જ માંગે તેને LAMA કહેવાય.
- એબસકોન્ડ:-ત્યારે પેશન્ટ બધી જ ટ્રીટમેન્ટ અધુરી મૂકી અને હોસ્પિટલના સ્ટાફને કોઈપણ જાતની જાણ કર્યા વિના ભાગી જાય તેને એબસ્કોન્ડ કહેવાય છે.
- બીજા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવું જ્યારે પેશન્ટને બીજા હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે જેથી તેને સારી અથવા સ્પેશિયાલિસ્ટ સર્વિસ મળી શકે.
[10:20 am, 6/4/2024] Aanad Bhai: ∆ડિસ્ચાર્જ ના સ્ટેપ:-
- ખાસ ધ્યાન રાખવું કે પેશન્ટ પાસે ડિસ્ચાર્જ માટેનો રિટર્ન કોન્સેન્ટ અને ફોલો અપ હોય.
- પેશન્ટને ડાયટ ,મેડીકેશન અને એક્ટિવિટી ,એક્સરસાઇઝ આ બધાની બધી જ ટાઈપની જાણ કરી દેવી.
- LAMA માં સાઇન કરાવવી.
- કંઈ પણ ભુલાય ન જાય તે રીતે બધો જ સામાન પેક કરવાનું કહેવુ.
- એક ફોલો અપ કેર સાથેની ડિસ્ચાર્જ સ્લીપ આપવી.
- રેકોર્ડ અને રિપોર્ટ કમ્પ્લીટ કરવા.
- યુનિટની ડિસ્ચાર્જ પછી કેર કરવી.
: ∆ ડિસ્ચાર્જ પછી યુનિટની કેર
- બીજા પેશન્ટ નું એડમિશન થાય તે પહેલા રૂમને ક્લીન કરવાનું.
- જે પણ જાતના આર્ટિકલ્સ યુઝ થયા હોય તેને યુટીડીટી રૂમમાં મોકલી દેવાના અને તેને ફરીથી યુઝ કરવાની તૈયારી રાખવી.
- જે પણ વસ્તુ હોય તેને ડિસ્કાટ કરી દેવી
- યુઝ થયેલા લીનનને લોન્ડ્રીમાં પહોંચાડી દેવા.
- જો કોઈ પેશન્ટને કોમ્યુનીકેબલ ડીસીસ હતી તો રૂમને ફ્યુમીગેટ કરાવું.
: ∆ ટ્રાન્સફર પ્રોસિજર
(1) એક ડિપાર્ટમેન્ટ થી બીજા ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર
- જે ડોક્ટર ચાર્જમાં હશે તે ઓર્ડર લખી આપશે.
- આખી પ્રોસીજર ડિસ્ચાર્જ ની જેમ જ કરવાની રહેશે રેકોર્ડ અને રિપોર્ટ્સ સાથે લઈ જવાના રહેશે જે ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર થાય ત્યાંના નર્સને અથવા ડોક્ટરને બધું જ ચેક કરીને એડમિશન કરવાનું.
- પેશન્ટને વીલ ચેર અથવા સ્ટ્રેચરમાં લઈ જવાનું રહેશે
- આખી જ પ્રોસિજર પેશન્ટના રિલેટિવસની એક્સપ્લેન કરવાની
(2) એક હોસ્પિટલ થી બીજા હોસ્પિટલમાં ટ્રાન્સફર
- પેશન્ટ ના રિલેટિવ્સ ને ટ્રાન્સફર નું પર્પસ કહેવું.
- આ પ્રોસીજર પણ ડિસ્ચાર્જ ના પ્રોસિજરની જેમ કરવાની રહેશે.
- પેશન્ટની કન્ડિશનની બધી જ ઇન્ફોર્મેશન જે હોસ્પિટલમાં પેશન્ટ ટ્રાન્સફર થાય છે તેના ડોક્ટરને મળી રહેવી જોઈએ.
કોમ્યુનીકેશન
કમ્યુનિકેશન ના ઘણા મિનિંગ હોય છે, એ વર્ડ ક્યાં યુઝ થવાનો છે તેના પ્રમાણે. કમ્યુનિકેશન એટલે બે અથવા બેથી વધારે પીપલ વચ્ચે વિચારો નું એક્સચેન્જ.
કમ્યુનિકેશન એક લેટિન વર્ડ છે
“કમ્યુનિકેર”તેનો મતલબ” શેર કરવું”.
ડેફીનેશન
કોમ્યુનિકેશન એક પ્રોસેસ છે જેમાં એક કોમન સિસ્ટમના સિમ્બોલ સાઇન અને બિહેવિયર એક્સચેન્જ થાય છે.
∆કોમ્યુનિકેશન નું પર્પસ:-
- ઇન્ફોર્મેશન મેળવવા માટે
- બીજાને ઇન્ફ્લુએન્સ કરવા માટે
∆નર્સિંગમાં કોમ્યુનિકેશનનું પર્પસ:-
- અસિસમેન્ટ ડેટા કલેક્ટ કરવા
- ઇન્ટરવેશન શરૂ કરવા
- ઇન્ટરવેશનનું પરિણામ જોવા
- જે ચેન્જથી હેલ્થમાં પ્રમોશન મળે તેને શરૂ કરવા
- હેલ્થ ટીમને અફેક્ટ કરતા ફેક્ટર્સને એનાલાઇઝ કરવા
∆કોમ્યુનિકેશનના એલિમેન્ટસ:-
- સોર્સ- સોર્સ ને જે સેન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે જે પર્સન મેસેજ સેન્ડ કરવાનું અથવા કન્વર્સેશન શરૂઆત કરે તેને સોર્સ ગણવામાં આવે છે. ઇનકોડિંગ એટલે કોઈ સાઇન અથવા સિમ્બોલ નો યુઝ કરીને મેસેજ ટ્રાન્સમિટ કરવો. ઉદાહરણ તરીકે વર્ડ ,લેંગ્વેજ, વર્ડ ને કેવી રીતે અરેન્જ કરવા ,જેસ્ટર.
- મેસેજ-મેસેજ એટલે વર્બલ અથવા નોન વર્બલ રીતે ફીલીંગ ને એક્સપ્રેસ કરી ઇન્ફોર્મેશન પર્સન સુધી પહોંચાડવી.
- ચેનલ-મેસેજને કન્વે કરવા માટે યુઝ થતા મીડીયમ ને ચેનલ કહેવાય. ચેનલ નો મતલબ સમજીએ તો મેસેજ જેને પહોંચાડવાનો છે તેના જોવાના ,સાંભળવાના, ટચના ,સ્મેલના અને ટેસ્ટના સેન્સને ટાર્ગેટ કરવું. ફેસ ટુ ફેસ વાત કરવી તે ટેલીફોનમાં અથવા મેસેજમાં વાત કરવા કરતા વધારે ઇફેક્ટિવ છે. વધારે મોટી ઓડિયન્સ માટે રેકોર્ડ કરેલો ટેપ અથવા ટેલિવિઝન વધારે ઇફેક્ટિવ રહેશે. જો ક્લાયન્ટ હીયરિંગ પ…
: ∆ઈફેકટિવ ફિડબેક ના કેરેક્ટરિસ્ટિક:-
- ડાયરેક્ટ ટુ પોઈન્ટ આન્સર આપવો
- ઓનેશટી બતાવી
- ક્લિયર જવાબ આપવો
- ટાઈમ રહેતા જવાબ આપવો
∆ કોમ્યુનિકેશન ના લેવલ:-
(1) ઇન્ટરપર્સનલ લેવલ –
આ લેવલની કોમ્યુનિકેશન બે પીપલ વચ્ચે થાય છે. આ ફેસ ટુ ફેસ પણ હોઈ શકે અથવા ટેલીફોન અથવા બીજા ગમે તે મીડિયા દ્વારા થઈ શકે છે આ લેવલની કમ્યુનિકેશન નો ફાયદો એ છે કે આ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ બિલ્ડ કરે છે.
(2) ગ્રુપ કમ્યુનિકેશન લેવલ:-
આ લેવલની કમ્યુનિકેશનમાં ત્રણ અથવા ત્રણ થી વધુ વ્યક્તિઓ એકસાથે કમ્યુનિકેશન કરે છે . આ કોમ્યુનિકેશન ફેસ ટુ ફેસ પણ હોઈ શકે અથવા ગમે એ મીડિયા દ્વારા પણ થઈ શકે છે.અને આ લેવલ કોમ્પ્લેક્સ હોય છે એનું કારણ એ કે નંબર ઓફ પીપલ વધી જાય છે એક નર છે જ્યારે ગ્રુપ સાથે ડીલ કરે ત્યારે ધ્યાનમાં રાખવા જેવી બાબતો એ છે કે ગ્રુપનો લીડર હંમેશા આગળ હશે જે માણસો ઇન્ટરેસ્ટેડ નહીં હોય તે વધુ પડતા પાછળની સાઈડ બેસે છે અને ગ્રુપને કોન્ફરન્સ અને ઇન્ટરેસ્ટિંગ બનાવવા અને ઇન્ટરેકશન વધારવા માટે લાઈનમાં બેસાડવા કરતાં માણસોને સર્કલમાં બેસાડવા જોઈએ.
∆ મોડ ઓફ કોમ્યુનિકેશન:-
- વર્બલ મેસેજ – આ મેસેજ ની અંદર વર્ડનો યુઝ થાય છે અને લેંગ્વેજ બોલેલી અથવા લખેલ. આ મેસેજ ની અંદર ટોન અવાજની પીચ અવાજની સ્પીડ અને વોલ્યુમ પણ ઇન્ક્લુડ કરવામાં આવે છે વર્બલ મેસેજ ઈન્ફ્લુએન્સ વધારે પાડી શકે છે. જો એક માણસ અજાણી ભાષા બોલતું હોય અને તે ગુસ્સે હોય તો સામેવાળા વ્યક્તિને તેના યેલિંગ ,ગ્રન્ટ, સાઉટિંગ, દાંત ભીંસવા જેવી હરકતથી મેસેજ સમજાઈ જાય છે.
- નોન વરબલ મેસેજ- આ મેસેજ બોલેલી ભાષા કરતા વધારે ભાર ધરાવે છે આ મેસેજમાં વર્ડ કરતા બોડી લેંગ્વેજ વધારે મહત્વ ધરાવે છે નર્સ ને પેશન્ટના લોનવરબલ મેસેજ ઉપર વધારે ધ્યાન દેવાનું હોય છે જેમાં તેના ફેશિયલ એક્સપ્રેશન ,પોસ્ચર, જેસ્ટર, અને ટચ અને ફિઝિકલ ઓપિરિયન્સ ઇન્ક્લુડ થાય છે.
∆કોમ્યુનિકેશનના ટાઈપ.
કોમ્યુનિકેશનના ઘણા ટાઈપ આવેલા છે જેમાં સોશિયલ ,થેરાપયુટીક, અને ફોર્મલ, ઇન્ફોર્મલ,ઇનક્લુડ થાય છે.
- થેરાપયુટીક કોમ્યુનિકેશન- આ કમ્યુનિકેશન યુઝ પેશન્ટ માટે એક બેનિફિટ આઉટ કમ ક્રિએટ કરવા માટે થાય છે. આ કમ્યુનિકેશન નર્સ પેશન્ટ રિલેશનશિપ ને ઇસ્તાબ્લીસ કરે છે અને નર્સિંગના પર્પસને ફુલફીલ કરે છે.
∆ થેરાપ્યુટિક કમ્યુનિકેશનના કેરેક્ટરિસ્ટિક:-
- ગોલ્ડ ડાયરેક્ટર અને પ્રપોઝ ફુલ
- બાઉન્ડ્રી દર્શાવતું
- પેશન્ટ ઉપર ફોકસ ધરાવતું
- નોન જજમેન્ટલ
- વેલ પ્લેન
∆ થેરાપ્યુટિક કમ્યુનિકેશનના એલિમેન્ટ
- ઈમપેથી
- ટ્રસ્ટ
- ઓનેસ્ટી
- વેલીડ
- કેરિંગ
- એક્ટિવ લિસનિંગ
∆થેરેપ્યુટીક કમ્યુનિકેશનની ટેકનીક :-
- નર્સ એ કોમ્યુનિકેશન એવી ટેકનીકનો યુઝ કરવો જોઈએ જેથી કરીને પેશન્ટને બ્રોડ ઓપનીંગસ મળે થોડુંક શાંતિ પણ મળે જેથી બોલવામાં તે પ્રેરિત થઈ શકે છે.
- નર્સ એ ઓપન એન્ડેડ કોમેન્ટ કરવી જોઈએ જેથી પેશન્ટ પોતે પછી તેનો જવાબ આપી શકે નર્સ ને બોલવાની રીત એવી રાખવી જોઈએ જેથી પેશન્ટ બોલવામાં અચકાઈ નહીં અને પોતાની વાત પૂરી કરી શકે.
- નર્સ એ પેશન્ટના વર્બલ અને નોન વર્બલ ક્લુ નો પણ રિસ્પોન્સ આપવો જોઈએ અને પેશન્ટ ઉપર પૂરતું ફોકસ કરવું જોઈએ.
- ટેકનીક એવી હોવી જોઈએ કે જેથી કરીને પેશન્ટ પોતાની ફીલિંગ્સ શેર કરી શકે.
∆ કોમ્યુનિકેશન ના બેરિયર :-
કોમ્યુનિકેશનના બેરિયર એ નર્સ માટે એક ચેલેન્જ હોય છે બેરિયર નો મિનિંગ સમજીએ તો કોમ્યુનિકેશન કરવામાં જે નડતર થાય તેને બેરિયર ગણવામાં આવે છે.
-બેરિયર ના ટાઈપ:-
(1) લેંગ્વેજ બેરિયર
- અજાણી લેંગ્વેજ
- ક્લિયર સ્પીચ ના હોવી
- જારગન ( વર્ડ નો મીનિંગ ફક્ત બોલનાર ને જ ખબર હોય ) તેનો યુઝ કરવો
- સ્પેવિફીક ન હોવું
- વર્ડ ના સમજવા
- પિક્ચર ના સમજાવી
- વોક્યુંબલરી ખરાબ હોવી
(2)ઈમોશનલ અથવા સાઈકોલોજીકલ બેરીયર:-
- ટ્રસ્ટના હોવુ
- રીસીવર નું ધ્યાન ન હોવું
- કોમ્યુનિકેશન કરવામાં ફેલ થવું
(3) ફીઝીકલ બેરિયર:-
- ટાઈમ ઈમ્પ્રોપર હોવો
- સ્ટ્રકચર બરોબર ન હોવું
- વધુ પડતું વોઇસ
- ઇમફોરમેસન ઓવરલોડ થવી
Chapter 5
નર્સિંગ ઇન્ટરવ્યું (nursing interview)
Introduction –
આ વર્ડ ઇન્ટરવ્યુ ઍક લેટિન ભાષા માંથી બનેલો વર્ડ છે .જેનો મતલબ ‘ એક બીજા ને જોવું ‘ થાય છે . જનરલી ઇન્ટરવ્યુ માં જોઈએ તો બસ એક ફોર્મલ મીટીંગ છે ઈન્ટરવ્યુવર અને ઈન્ટરવ્યુવી ની વચ્ચે.
∆હેલ્થ અસસેસમેન્ટ કરવા સમયે ઇન્ટરવ્યૂ ની ટેક્નિક
- એક્ટિવ લિસ્ટનીંગ:-એક્ટિવ લિસનીંગ થી પેસન પોતે ઇનકરેજ થાય છે પોતાના સીમટમ્સને બોલવામાં હેલ્પ થાય છે અને નર્સ એ હેલ્થ એસેસમેન્ટ ના સમયે પેશન્ટના વર્બલ અને નોનવરબલ બંને કલુને સમજીને રિસ્પોન્સ આપવો જોઈએ. નર્સ એ કમ્પ્લીટ ફોકસ પેશન્ટ ઉપર કરવું જોઈએ.
- એડેપટિવ પ્રશ્નો:- પ્રશ્ન એવી રીતે કરવા જેથી પેશન્ટને બોલવાના ફ્લો તૂટવો ન જોઈએ જેથી કરીને પેશન્ટ બોલ્યા કરે અને પ્રશ્નને જનરલ થી સ્પેસિફિક તરફ લઈ જવા જે ઇન્ફોર્મેશન માટે એક્યુરેટ જવાબ લઈ આવે. હેલ્થ એસેસમેન્ટ ની અંદર યસ અન…
યુનિટ 2 ચેપટર 6
નર્સિંગ રેકોર્ડ અને રિપોર્ટ :-
ઇન્ટ્રોડક્શન
નર્સિંગ એક પ્રોફેશન છે જેમાં નર્સને પોતાનું કામ રેકોર્ડ કરવું જોઈએ જે ફરજિયાત છે. રેકોર્ડ એક પ્રેક્ટીકલ અને ઇનડિસ્પેન્સિબલ વસ્તુ છે .ડોક્ટર ,નર્સ અને પેરા મેડિકલ ના બધા જ વ્યક્તિઓ પેશન્ટને સર્વિસ બેસ્ટ રીતે પૂરી પાડે છે તેનું એક પ્રુફ છે. રિપોર્ટ ની અંદર પર્સનને સર્વિસ પૂરી પાડવામાં આવી છે તે સમરાઇઝ કરેલું હોય છે.
રેકોર્ડ ની ડેફીનીશન:-
એક વ્યક્તિ ,ફેમિલી અથવા કોમ્યુનિટી ને નર્સિંગ કેર આપવામાં આવેલી છે તેનું ક્લિનિકલ ,સાયન્ટિફિક ,એડમિનિસ્ટ્રેટિવ અને લીગલ ડોક્યુમેન્ટ ને રેકોર્ડ કહેવાય.
રિપોર્ટની ડેફીનીશન:-
એક રિપોર્ટ એ કોઈ પર્સન અથવા પર્સનેલ અથવા કોઈ એજન્સી દ્વારા સર્વિસ ની સમરી છે.
પર્પસ (હેતુ) :-
- પ્લેનિંગ અથવા ઇવોલ્યુશન કરવા માટે એસેન્સીયલ ડેટા ને સપ્લાય કરવા માટે
- હેલ્થ વર્કર ફેમિલી અને બીજી ડેવલપમેન્ટ પર્સોનેલ માટે એક કમ્યુનીકેશન નું ટૂલ સાબીત થાય છે
- ફ્યુચર માટેના પ્લેનને ઇન્ડિકેટ કરે છે
- નર્સિંગ કેરને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે રિસર્ચમાં હેલ્પ કરે છે
- હેલ્થ રિપોર્ટ તે દર્શાવે છે કે ફેમિલી ની હેલ્થ પ્રોબ્લેમ શું છે અને બીજા કયા ફેક્ટર હેલ્થને અફેક્ટ કરે છે.
રેકોર્ડના પ્રિન્સિપલ :-
- રેકોર્ડ રાઇટીંગ ની અંદર નર્સ એ ખુદની એક્સપ્રેશનની મેથડ ડેવલોપ કરવી
- લખેલું ક્લીયર હોવું જોઈએ .એપ્રોપ્રીએટ હોવું જોઈએ. અને એડીકવેટ હોવું જોઈએ.
- એની અંદર લખેલા ફેકટ ઓબ્ઝર્વેશન, કન્વર્ઝેશન અને એક્શન ઉપર બેસ્ડ હોવા જોઈએ.
- સિલેક્ટ કરેલા ફેક્ટ ટોપીક ને લગતા હોવા જોઈએ, રેકોર્ડિંગ નિટ ,કમ્પ્લીટ અને યુનિફોર્મ હોવું જોઈએ.
- જેટલા ડોક્યુમેન્ટ વેલ્યુએબલ અને લીગલ છે તેને કેરફૂલી હેન્ડલ કરવા જોઈએ.
- એક ઇન્ટરવ્યૂ પછી રેકોર્ડ જલ્દીથી જલ્દી લખાઈ જવું જોઈએ.
- રેકોર્ડ એ કોન્ફીડેન્સીયલ ડોક્યુમેન્ટ છે. રેકોર્ડમાં એક્યુરેટ તરીકે સમય ,તારીખ અને સાઈન હોવી જોઈએ.
- રેકોર્ડ ની અંદર કોઈપણ શોર્ટકટ અને કારણ વગરનો ફેસ ન હોવા જોઈએ.
પર્સન અને ફેમિલી માટે રેકોર્ડ અને રિપોર્ટના ઉપયોગો:-
- રેકોર્ડ એ પેશન્ટને એક ડોક્યુમેન્ટ તરીકે સર્વ કરે છે રેકોર્ડ એ કેરની કંટીન્યુટી આશિષ્ટ કરવામાં હેલ્પ કરે છે.
- લીગલ પ્રશ્નને સોલ્વ કરવા માટે રેકોર્ડના મદદથી એવિડન્સ અને સપોર્ટ મળે છે.
- રેકોર્ડના મદદથી હેલ્થનીડ ને તપાસવામાં મદદ મળે છે અને તે એક રિસર્ચ અને ટીચિંગ ટૂલ તરીકે પણ યુઝ થઈ શકે છે.
ડોક્ટર માટે રેકોર્ડ અને રિપોર્ટ ના ઉપયોગો:-
- રેકોર્ડના હેલ્પથી ડોક્ટર ડાયગ્નોસીસ, ટ્રીટમેન્ટ, ઇવાલ્યુશન સર્વિસ પૂરી પાડી શકે છે.
- મેડિકલ પ્રેક્ટિસથી પેશન્ટને કેવું પ્રોગ્રેસ મળ્યું છે અને કેવી કેર ની જરૂર છે આગળ તે ઇન્ડિકેટ કરે છે.
- જો કોઈ લીગલી શું થાય તો ડોક્ટરને પ્રોટેક્ટ કરે છે અને રેકોર્ડ તે ટીચિંગ અને રિસર્ચ માટે પણ યુઝ થઈ શકે છે.
નર્સ માટે રેકોર્ડ અને રિપોર્ટ ના ઉપયોગો:-
- પેશન્ટની હેલ્થ કન્ડિશન દેખાડે છે
- આગળ ઇમ્પ્રુવમેન્ટ વધારવા માટે કેવા પ્રકારની પ્લેનિંગ કરવી તે માટે ડેટા પ્રોવાઇડ કરે છે
- પ્રોફેશનલ ગ્રોથ માટે એક ગાઈડ તરીકે સર્વ કરે છે
- જે વર્ક કર્યું તેની ક્વોલિટી અને કોન્ટીટીને જ્જ કરવા મદત પુરી પાડે છે.
- સ્ટાફ અને બીજા મેમ્બર વચ્ચે એક કોમ્યુનિકેશનનું ટૂલ બને છે.
- ફ્યુચર માટેના પ્લેન ઇન્ડિકેટ કરે છે.
∆હેડ નર્સની ક્લિનિકલ રિપોર્ટ્સ માટેની રિસ્પોન્સબિલીટીસ:-
- ખોવાઈ ન જાય તેનું ધ્યાન રાખવુ – હેડનર્સ એ પેશન્ટના રેકોર્ડ નાં સેફગાર્ડ માટે રિસ્પોન્સિબલ છે. પેશન્ટના રેકોર્ડ દિસ્ટ્રક્ટ અને લોસ ન થવા જોઇએ. એક પણ શીટને અલગ કરવાની નથી આખા કમ્પ્લીટ રેકોર્ડ થી અને તેને એક સ્પેશિયલ પ્લેસમાં રાખવામાં આવે છે જ્યાં તે સેફ રહે.
– કોન્ટેનને સેફગાર્ડ કરી રાખવું-હોસ્પિટલ ની અંદર તેવી પ્રોસિજર હોય જ છે કે હેડનર્સ એ આ પ્રકારના લીગલ મેટરને કેવી રીતે હેન્ડલ કરવું અને તેનાથી ફેમિલીયર હોય .પેશન્ટને તે બધા જ રાઈટ હોય છે કે તેના રેકોર્ડ કોન્ફીડેન્સીયલ રહે.
- કમ્પ્લીટનેસ-રેકોર્ડ ની અંદર બધી જ વસ્તુ કમ્પ્લીટ હોવી જોઈએ અને તેની અંદર આઈડેન્ટિફિકેશન ડેટા પૂરતા હોવા જોઈએ રેકોર્ડની અંદર વાઈટલ સાઇન, ગ્રાફિક સીટ નર્સના ઓબ્ઝર્વેશન અને નર્સની નોટ પણ હોય છે જે કમ્પ્લીટ રાખવાની જવાબદારી હેડ નર્સની હોય છે.
- નર્સના નોટ્સની રિસ્પોન્સિબિલિટી-નર્સ એ હોસ્પિટલ દ્વારા ઇસ્તાબ્લીસ કરેલું નર્સના નોટ નું ફોર્મ યુઝ કરવાનું રહેશે.
∆રેકોર્ડ કરવાની મેથડ:-
(1) નેરેટિવ ચાર્ટિંગ – આ એક ટ્રેડિશનલ મેથડ છે .આમાં એક સ્ટોરીની જેમ ક્લાયન્ટ નું સ્ટેટસ, ઇન્ટરવેશન, ટ્રીટમેન્ટ, ટ્રીટમેન્ટ પ્રત્યે ક્લાયન્ટ નું રિસ્પોન્સ ડિસ્ક્રાઈબ થાય છે. આ મેથડ હવે યુઝ કરવામાં આવતી નથી કેમકે આ મેથડ ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને આની અંદર ડીશઓર્ગેનાઈઝેશન હોય છે.
(2) સોર્સ ઓરિએન્ટેડ ચાર્ટિંગ-આ એક ડિસ્ક્રીપ્ટિવ રેકોર્ડિંગ છે જે હેલ્થ કેર ટીમના દરેક મેમ્બર દ્વારા કરવામાં આવે છે આના એડવાન્ટેજ અને ડીસેડવાન્ટેજ નેરેટિવ ચાર્ટિંગ ના જેમ જ રહેશે.
(3) પ્રોબ્લેમ ઓરિએન્ટેડ ચાર્ટિંગ – આ મેથડ ક્લાઇન્ટના પ્રોબ્લેમને ધ્યાનમાં રાખીને રેકોર્ડ કરવામાં આવે છે. અને અંદર બધા જ હેલ્થ કેર વર્કર પ્લાન્ટના પ્રોબ્લેમ આઇડેન્ટીફાય કરીને એક સિંગલ લિસ્ટ તૈયાર કરે છે .આ મેથડથી એક પ્રોબ્લેમ ઓરિએન્ટેડ કેર પ્લાન બનાવવામાં મદદ થાય છે.
પ્રોગ્રેસ નો…
રિપોર્ટ
ઇન્ટ્રોડક્શન
રિપોર્ટને કાયમી ,અઠવાડિયે ,મહીને, છ મહિને અથવા વર્ષે લખી શકાય છે .રિપોર્ટ તે નર્સ અથવા એજન્સી દ્વારા આપેલી સર્વિસ ને સમરાઇઝ કરે છે. રિપોર્ટ તે ગમે તે પ્રકારની સર્વિસનું એક ફોર્મના રૂપમાં એનાલાઇસિસ છે. અને તે રેકોર્ડ અને રજીસ્ટર ઉપર બેસડ હોય છે અને તેથી જ નર્સ એ રેકોર્ડને ડેઇલી મેન્ટેન કરવા નેસેસરી છે.
∆રિપોર્ટ ની ઈમ્પોર્ટન્સ –
- સારા રિપોર્ટ એ નર્સ એ કરેલા વર્કને સાચવી રાખે છે. અને સિચ્યુએશન ની અંદર ઇન્વેસ્ટિગેશનના ફેક્ટ ને લર્ન કરવાની નીડને એલિમિનેટ કરી નાખે છે.
- પેશન્ટ ને વધુ સારી કેર મળે છે અને બધા જ ડેટા પણ મળી રહે છે.
- સિચ્યુએશન ની અંદર ના બધા જ ફેક્ટરને સમજીને એક સિક્યોરિટી ની ફીલિંગ કમ્પ્લીટ રિપોર્ટ આપે છે.
- વોર્ડના મેનેજમેન્ટ ની અંદર એફિશિયન્ટ હેલ્પ પૂરી પાડે છે.
∆સારા રિપોર્ટ માટેના ક્રાઈટેરિયા:
- રિપોર્ટ બનાવવા પાછળનું કારણ પૂરું થઈ જાય તેવી રીતે રિપોર્ટ બનાવવા જોઈએ.
- એક સારો રિપોર્ટ ક્લિયર કમ્પલેટ અને કોનસાઈઝ હોય છે.
- તો રેકોર્ડ લખવામાં આવે તો તેમાં આઈડેન્ટિફિકેશન ડેટા, ડેટ, ટાઈમ, પીપલ ,સિચ્યુએશન અને સિગ્નેચર જે વ્યક્તિ રિપોર્ટ લખતું હોય તેના, હોવા જરૂરી છે.
- રિપોર્ટ ક્લિયરલી બનાવેલો હોવો જોઈએ જેથી કરીને તેને સમજવામાં હેલ્પ થાય.
- એક રિપોર્ટ ની અંદર જરૂરિયાત વગરની વસ્તુ ઉમેરવાની જરૂર હોતી નથી.
- જો કોઈ રિપોર્ટ સામેવાળી વ્યક્તિને ઓરલી દેવાનો હોય તો તે ક્લિયરલી એક્સપ્રેસ થવો જોઈએ અને પ્રેઝન્ટ કરવાનું રહેશે અને પ્રેઝન્ટ કરવાની રીત ઇન્ટરેસ્ટિંગ મેનરમાં હોવી જોઈએ અને બધા જ ઈમ્પોર્ટન્ટ પોઈન્ટ તેની અંદર ઉમેરાઈ જવા જોઈએ.
∆રિપોર્ટ ના ટાઈપ :-
(1) ઓરલ રિપોર્ટ:- જ્યારે ઇન્ફોર્મેશન ઇમિડીયેટ યુઝ કરવાની હોય ત્યારે ઓરલ રિપોર્ટનો યુઝ કરવામાં આવે છે દાખલા તરીકે આ રિપોર્ટ એક નર્સ બીજા નર્સને આપે છે જ્યારે બીજા નર્સ તે પેશન્ટ માટે કેર પ્લાનિંગ કરતા હોય છે.
(2) રિટર્ન રિપોર્ટ:-
રિટર્ન રિપોર્ટ એટલે સમજીએ તો તે ત્યારે લખવામાં આવે છે જ્યારે તે એક કરતાં વધુ વ્યક્તિઓ દ્વારા યુઝ કરવામાં આવે છે જેની વેલ્યુ પરમીનેટ હોય છે જેમાં ઉદાહરણ તરીકે આપણે ડે-નાઇટ રિપોર્ટ, સેન્સસ ,ઇન્ટરડિપાર્ટમેન્ટ રિપોર્ટ, સિચ્યુએશન પ્રમાણે ,અમુક એવી ઇવેન્ટ્સ અને કન્ડિશનના રિપોર્ટ લઈ શકીએ.
∆સારા રિપોર્ટ લખવા માટેના મેજર્સ:-
- જ્યારે કોઈ રિપોર્ટ લખતું હોય ત્યારે લખ્યા પહેલા તેના ખુદના માઈન્ડમાં બધું ક્લિયર હોવું જોઈએ.
- રિપોર્ટની અંદર ઇન્ફોર્મેશન અને ફેકટ કમ્પ્લીટ હોવા જોઈએ જેથી કરીને રિપોર્ટ નો ઉપયોગ સારી રીતે થઈ શકે.
- એક સારા રિપોર્ટની અંદર એક્યુરેસી અને કમ્પ્લીટનેસ ફરજિયાત હોવી જોઈએ.
- જ્યારે રિપોર્ટ લખવામાં આવે ત્યારે જો મેઇન સબ્જેક્ટ એકથી વધારે હોય તો તેની એક અલગ રિપોર્ટ બનવી જોઈએ બધા જ સબ્જેક્ટની રિપોર્ટ એકમાં ન લખાવી જોઈએ.
- રિપોર્ટના નેચર પ્રમાણે રિપોર્ટની ટર્મિનોલોજી નો યુઝ કરવો જોઈએ.
- જો રિપોર્ટ નોનટિકનીકલ હોય તો તેની અંદર શોર્ટ ,સિમ્પલ અને કોમનલી યુઝ થતા હોય તેવા વર્ડનો ઉપયોગ થવો જોઈએ.
- જો આ રિપોર્ટ કોઈ પ્રોફેશનલ પર્સનને દેવાની આવે તો તેની અંદર સાયન્ટિફિક ટર્મ નો યુઝ કરવાનો રહેશે.
- રિપોર્ટ ની અંદર જનરલ વર્ડની બદલીમાં સ્પેસિફિક વર્ડનો યુઝ…
∆Write responsibility of nurse in recording and reporting:-
- જનરલ કોમ્યુનિકેશન- ડિસ્ચાર્જ થયા પછી પેશન્ટને હક હોય છે કે તે ખુદ પોતે રેકોર્ડને ઇન્સ્પેક્ટ કરે અને રેકોર્ડની કોપી કરી શકે છે.
- જો કોઈપણ જાતની ઇન્ફોર્મેશન નર્સના કારણે રિપોર્ટમાં ન લખાણી હોય તો તે ભૂલ નર્સની ગણાશે.
-એક જાતની પ્રોપર પ્લેનીંગ માટે નર્સ એ મેડિકલ રેકોર્ડ એક્યુરેટ રાખવો જોઈએ.
-જો નર્સિંગ ચાર્ટિંગમાં કોઈ એરર થયા હોય તો તેને કરેક્ટ મેનરમાં મેનેજ કરવા જેથી કરીને આગળ ફેક્ટ સમજવા માં કોઈ ભૂલ ન થાય.
-ક્રિમિનલ એક્ટના દરમિયાન જે ઇન્ફોર્મેશન કરી હોય રિપોર્ટ માટે તે ફક્ત પોલીસને જ રિવિલ કરી શકાય.
-પેશન્ટ અને તેઓની કેરની ઇન્ફોર્મેશન ફંકશનલ હોવી જોઈએ. રેકોર્ડ ની અંદર ડિસ્ક્રિપ્ટીવ અને ઓબ્જેક્ટીવ બંને ડેટા અવેલેબલ હોવા જોઈએ નર્સ એ બધી જ ઇન્ફોર્મેશન લખવી .જે તે જુએ , સાંભળે ફીલ કરે અને સ્મ…
2. એડેપ્ટિવ કવેશ્ચન :-
-એડેપ્ટિવ કવેશ્ચન ને બીજા ગાઈડેડ કવેશ્ચન ના નામે પણ ઓળખાય છે. અને આ મેથડના યુઝ થી પેશન્ટ ઇનકરેજ થાય છે કે તે ફુલલી કોમ્યુનિકેટ કરી શકે તેના ફ્લોને ઇન્ટરપ્ટ કર્યા વિના.
-આ મેથડ ની અંદર આપણે સ્ટાર્ટ એક જનરલ પ્રશ્નથી કરી શકીએ અને અંદર જેમ જેમ આપણે ઇન્ટરવ્યૂમાં આગળ વધતા જઈએ તેમ તેમ પ્રશ્નને વધુ સ્પેસિફિક કરી શકાય.
-નર્સિંગ ની અંદર હેલ્થ એસમેન્ટના સમયે આપણે યસ અને નો ના રીપ્લાય કરતા વધુ એક્સપ્લેન જવાબની જરૂરિયાત હોય છે.
-કવેશ્ચન પૂછવાની રીત કંઈક એ રીતે હોવી જોઈએ કે જેથી કરીને એક સમયે એક કવેશ્ચન નો આન્સર મળે અને આગળ જતા પેશન્ટ પોતાની સેલ્ફ ને ખુલીને વાત કરી શકે.
-જો જરૂર પડે તો આગળ વધુ ઇન્ફોર્મેશન માંગી શકાય પેશન્ટ પાસેથી (ત્યારે નર્સ એ પેશન્ટને પોતાનું સ્ટેટમેન્ટ ક્લેરીફાઈ કરવાનું કહેવું જોઈએ).
-પેશન્ટે બોલેલા સેન્ટેન્સ ને રીપીટ કરવું તે પ…
3. નોન વર્બલ કોમ્યુનિકેશન-
-નર્સિંગ એસેસમેન્ટ ની અંદર પેશન્ટના નોનવરબલ કમ્યુનિકેશન સાથે ટ્યુન થવું એ પણ ખૂબ જ જરૂરી ગણવામાં આવે છે જેમકે પોસચર, આઇ કોન્ટેક્ટ, ફેસિયલ એક્સપ્રેસન.
-પેશન્ટના નોન વર્બલ કલૂ ને રીડ અને અન્ડરસ્ટેન્ડ કરવા તે નર્સે ને પેશન્ટને કમ્પ્લીટલી સમજવામાં હેલ્પ કરે છે અને પોતે તે યુઝ કરવા જેમ કે થેરેપીયુટીક ફિઝિકલ કોન્ટેક્ટ કરવો (દા. ત. પેશન્ટના હાથ ઉપર હાથ રાખવું) તે આગળ ના ઇન્ટરવ્યુ ને સરળ બનાવી શકે છે .
4. એમ્પાથી વેલિડેશન અને રીઅસ્યોરન્સ:-
-એમ્પાથી એ નર્સિંગ હેલ્થ ઓફિસની એક ઈમ્પોર્ટન્ટ કી છે. જે દર્શાવે છે કે નર્સ કેવી રીતે પેશન્ટને અન્ડરસ્ટેન્ડ કરે છે અને કેર કરે છે આ રીતે તે એક ટ્રસ્ટીંગ નર્સ પેશન્ટ રિલેશનશિપ બનાવે છે.
-એમ્પાથીક રિસ્પોન્સ હેલ્થ એસેસમેન્ટ ની અંદર વર્બલી રીતે ( હું સમજુ છું કહી ને ) અથવા
નોન વર્બલી( પેશન્ટ રડતું હોય તો તેને ટીસું આપીને) જતાવી શકાઈ છે અને એમ્પાથીક બનીને તે શ્યોર કરવું કે પેશન્ટની ફીલિંગ ને વેલીડેટ કરવી અને તેને રીઅસ્યોર કરવામાં હેલ્પ કરવી કે તેના ઈમોશન નેચરલ છે અને તેની પ્રોબ્લેમ અન્ડરસ્ટેડ થઈ ગયેલ છે.
5. સમરાઇઝેશન-
જેમ જેમ ઇન્ટરવ્યૂ આગળ વધતું જાય તેમ જ સમરાઈઝેશન કરતું રહેવું જોઈએ પેશન્ટ બોલે તે બધું જ નોટ કરવું અને સમરાઇઝેશન તે દર્શાવે છે કે તમે બધું જ સાંભળો છો અને સમજો છો.
6. ટ્રાન્સીટીઓનસ અને એમ્પાવરમેંટ –
-હેલ્થ પ્રોબ્લેમ એ પેશન્ટની અંદર એન્ઝાઇટીની ફિલિંગ લઈ આવી શકે છે.
-પેશન્ટના ફિયરને હળવો કરવા માટે હેલ્થ હિસ્ટ્રી દરમિયાન આનો યુઝ કરવો જોઈએ અને તેઓને કહેવું જોઈએ કે આગળ શું થઈ શકે છે.
-પેશન્ટ ખુદને વનરેબલ પણ ફીલ કરે છે જ્યારે તે હેલ્થ પ્રોબ્લેમને ફેસ કરતું હોય છે તેથી ત્યારે પેશન્ટને ઇમપાવર કરવું જોઈએ જેથી કરીને પેશન્ટને એક પોઝિટિવ આઉટકમ મળતી રહે.
Chapter 7
Nursing process
Introduction
નર્સિંગ પ્રોસેસ એ એક સાયન્ટિફિક મેથડ નું મોડીફાઇડ ફોર્મ છે જે નર્સિંગ પ્રોફેસન માં પેશન્ટની નીડ ને અસેસ કરવા માં અને એક એક્શન કોર્સ ક્રિએટ માં હેલ્પ કરે છે જે પેશન્ટની પ્રોબ્લેમને સોલ્વ કરે છે.
નર્સિંગ પ્રોસેસ એ એક રેશનલ પ્રોબ્લેમ સોલ્વિંગ ફ્રેમવર્ક છે જે પ્રોફેશનલ નર્સિંગ પ્રેક્ટિસ ઉપર બેસડ હોય છે.
નર્સિંગ પ્રોસેસ ની અંદર એક ઓર્ગેનાઇઝ અને સિસ્ટમિક એપરોચ થી નર્સિંગ કેર આપવામાં આવે છે .જે પેશન્ટ માટે પોઝિટિવ આઉટકમ ની પ્રોબેબીલીટી વધારી આપે છે.
List out step of nursing process:-
- અસેસમેન્ટ
- ડાયગ્નોસીસ
- પ્લેનીંગ
- ઇમ્પલિમેન્ટેશન
- ઇવાલ્યુએસન
Write down the benefit of nursing process:-
- નર્સિંગ પ્રોસેસ એ એક ઓર્ડરમાં અને સિસ્ટમેટિક મેથડથી જે કેર આપણે પ્લેન અને પ્રોવાઇડ કરવાની હોય છે તે કરવામાં મદદરૂપ થાય છે.
- નર્સિંગ પ્રોસેસ તે સ્ટેન્ડરડાઇઝિંગ નર્સિંગ પ્રેક્ટિસથી નર્સિંગ એફીસીએંસી ને વધારી આપે છે.
- નર્સિંગ પ્રોસેસની હેલ્પથી કેરના ડોક્યુમેન્ટેશન ફેસીલીટેડ થઈ જાય છે.
- નર્સિંગ પ્રોસેસ એ નર્સિંગ પ્રોફેશન માટે એક લેંગ્વેજ ની યુનિટી પ્રોવાઇડ કરે છે.
- નર્સિંગ પ્રોસેસ એ ઇકોનોમિકલ સાબિત થાય છે.
- નર્સિંગ પ્રોસેસની હેલ્પથી પેશન્ટને કેરની કનટીન્યુટી પ્રોવાઈડ થાય છે અને ડુપ્લિકેશન પ્રિવેન્ટ થાય છે.
List out the purpose of nursing process:-
- નર્સિંગ પ્રોસેસની હેલ્પથી પેશન્ટને પોતાની હેલ્થને મેન્ટેન કરવામાં હેલ્પ મળે છે.
- નર્સિંગ પ્રોસેસ થી ક્લાઈન્ટને ઇલ્લનેસ થી પ્રોટેક્ટ કરી શકાય છે.
- નર્સિંગ પ્રોસેસ થી ક્લાઈન્ટ નું હેલ્થ સ્ટેટસ આઇડેન્ટીફાય કરી શકાય છે.
- નર્સિંગ પ્રોસેસથી ક્લાયન્ટની એક્ચ્યુયલ અને પોટેન્શિયલ હેલ્થ પ્રોબ્લેમ ને આઈડેન્ટીફાય કરી શકાય છે.
- નર્સિંગ પ્રોસેસથી ક્લાઈન્ટ ની પ્રાયોરિટીઝને ડિટરમાઈન કરી શકાય છે.
- નર્સિંગ પ્રોસેસથી એક સ્પેસિફિક નર્સિંગ ઇન્ટરવેશન ડિલિવર કરી શકાય છે.
- નર્સિંગ પ્રોસેસ થી જે કેર આપવામાં આવે છે તે કેટલી ઇફેક્ટિવ છે તે જોઈ શકાય છે.
નર્સિંગ પ્રોસેસ થી રિકવરી પ્રમોટ કરી શકાય છે.
- નર્સિંગ પ્રોસેસથી ટર્મિનલ ઇલનેશ દરમ્યાન ક્લાઈન્ટને એક પીસફૂલ ડેથ આપવામાં હેલ્પ થાય છે.