Nursing process
Introduction
નર્સિંગ પ્રોસેસ એ એક સાયન્ટિફિક મેથડ નું મોડીફાઇડ ફોર્મ છે જે નર્સિંગ પ્રોફેસન માં પેશન્ટની નીડ ને અસેસ કરવા માં અને એક એક્શન કોર્સ ક્રિએટ માં હેલ્પ કરે છે જે પેશન્ટની પ્રોબ્લેમને સોલ્વ કરે છે.
નર્સિંગ પ્રોસેસ એ એક રેશનલ પ્રોબ્લેમ સોલ્વિંગ ફ્રેમવર્ક છે જે પ્રોફેશનલ નર્સિંગ પ્રેક્ટિસ ઉપર બેસડ હોય છે.
નર્સિંગ પ્રોસેસ ની અંદર એક ઓર્ગેનાઇઝ અને સિસ્ટમિક એપરોચ થી નર્સિંગ કેર આપવામાં આવે છે .જે પેશન્ટ માટે પોઝિટિવ આઉટકમ ની પ્રોબેબીલીટી વધારી આપે છે.
List out step of nursing process:-
– અસેસમેન્ટ
– ડાયગ્નોસીસ
– પ્લેનીંગ
– ઇમ્પલિમેન્ટેશન
– ઇવાલ્યુએસન
Write down the benefit of nursing process:-
– નર્સિંગ પ્રોસેસ એ એક ઓર્ડરમાં અને સિસ્ટમેટિક મેથડથી જે કેર આપણે પ્લેન અને પ્રોવાઇડ કરવાની હોય છે તે કરવામાં મદદરૂપ થાય છે.
– નર્સિંગ પ્રોસેસ તે સ્ટેન્ડરડાઇઝિંગ નર્સિંગ પ્રેક્ટિસથી નર્સિંગ એફીસીએંસી ને વધારી આપે છે.
– નર્સિંગ પ્રોસેસની હેલ્પથી કેરના ડોક્યુમેન્ટેશન ફેસીલીટેડ થઈ જાય છે.
– નર્સિંગ પ્રોસેસ એ નર્સિંગ પ્રોફેશન માટે એક લેંગ્વેજ ની યુનિટી પ્રોવાઇડ કરે છે.
– નર્સિંગ પ્રોસેસ એ ઇકોનોમિકલ સાબિત થાય છે.
– નર્સિંગ પ્રોસેસની હેલ્પથી પેશન્ટને કેરની કનટીન્યુટી પ્રોવાઈડ થાય છે અને ડુપ્લિકેશન પ્રિવેન્ટ થાય છે.
List out the purpose of nursing process:-
– નર્સિંગ પ્રોસેસની હેલ્પથી પેશન્ટને પોતાની હેલ્થને મેન્ટેન કરવામાં હેલ્પ મળે છે.
– નર્સિંગ પ્રોસેસ થી ક્લાઈન્ટને ઇલ્લનેસ થી પ્રોટેક્ટ કરી શકાય છે.
– નર્સિંગ પ્રોસેસ થી ક્લાઈન્ટ નું હેલ્થ સ્ટેટસ આઇડેન્ટીફાય કરી શકાય છે.
– નર્સિંગ પ્રોસેસથી ક્લાયન્ટની એક્ચ્યુયલ અને પોટેન્શિયલ હેલ્થ પ્રોબ્લેમ ને આઈડેન્ટીફાય કરી શકાય છે.
– નર્સિંગ પ્રોસેસથી ક્લાઈન્ટ ની પ્રાયોરિટીઝને ડિટરમાઈન કરી શકાય છે.
– નર્સિંગ પ્રોસેસથી એક સ્પેસિફિક નર્સિંગ ઇન્ટરવેશન ડિલિવર કરી શકાય છે.
– નર્સિંગ પ્રોસેસ થી જે કેર આપવામાં આવે છે તે કેટલી ઇફેક્ટિવ છે તે જોઈ શકાય છે.
– નર્સિંગ પ્રોસેસ થી રિકવરી પ્રમોટ કરી શકાય છે.
– નર્સિંગ પ્રોસેસથી ટર્મિનલ ઇલનેશ દરમ્યાન ક્લાઈન્ટને એક પીસફૂલ ડેથ આપવામાં હેલ્પ થાય છે.
∆List out characteristics of nursing process:-
– પ્રોબ્લેમ ઓરિએન્ટેડ
– યુનિવર્સલી એપ્લિકેબલ
– સાઇકલિક અને ડાયનામિક
– ઇન્ટરપર્સનલ અને કોલાબ્રેટિવ
– ક્રિએટિવ
– ગોલ ઓરિએન્ટેડ
– ઓપન અને ફ્લેક્સિબલ
– કલાયનટ ઓરિએન્ટેડ
– સિસ્ટમેટિક અને પ્લેનડ
– ફીડબેક
∆Describe in detail about characteristic of nursing process :-
(1) પ્રોબ્લેમ ઓરિએન્ટેડ:-
નર્સિંગ પ્રોસેસ નું ફોકસ ઓલવેઝ કલાઇંટની પ્રોબ્લેમ ઉપર જ હોય છે. પ્રોબ્લેમ એક્યુઅલ પણ હોઈ શકે અથવા પોટેન્શિયલ પણ હોઈ શકે. એક્ચ્યુઅલ પ્રોબ્લેમ નો મતલબ એ કે જેનાથી ક્લાયન્ટ ઓલરેડી સફર કરે છે દા. ત. લોસ ઓફ એપેટાઇટ, આખી રાત નીંદર ન આવવી, કોન્સ્ટીપેશન,પેઇન, ઉલટી, શ્વાસમાં તકલીફ.
પોટેન્શિયલ પ્રોબ્લેમ: આનો મતલબ સમજીએ તો જે અત્યારે હાલમાં ક્લાયન્ટને નથી પરંતુ ફ્યુચરમાં તે પ્રોબ્લેમ થવાના ચાન્સ હોય છે. દા. ત. જો ક્લાઈન્ટ બેડ રીડન હોય તો તેને ઓબેસિટીના ચાન્સ હોય છે. અને બેડ શોર પણ થઈ શકે છે.
નર્સ ક્લાઇન્ટની પ્રોબ્લેમને કા સબ્જેક્ટિવ ડેટા અથવા ઓબ્જેક્ટીવ ડેટા થી એક્સપ્લોર કરે છે.
(2) યુનિવર્સલી એપ્લિકેબલ:-
એટલે કે જે ઇન્ફોર્મેશન એક સેટિંગ માં કલેક્ટ કરવામાં આવેલી હોય તે બીજી સેટિંગમાં (સીટી )અથવા આખા વર્લ્ડમાં સિમીલરલી અન્ડરસ્ટુડ થતી હોય. નર્સિંગ પ્રોસેસ ની અંદર આપણે સ્ટેન્ડર્ડ સ્ટેપ ફોલો કરીએ છે અને NANDA ડાઈગનોસીસ નો યુઝ કરીએ છીએ. લોકેશનની ચિંતા વગર આ સેમ ટર્મિનોલોજી આખા વર્લ્ડમાં યુઝ થાય છે. આનાથી ડુપ્લિકેશન અવોઈડ થાય છે. જે ઇન્ફોર્મેશન ક્લાઈન્ટ પાસેથી લેવામાં આવે તે આખી હેલ્થ ટીમ યુઝ કરી શકે છે.
(3) ડાયનામિક :-
ડાયનામિક નો મતલબ ચેનજેબલ થાય છે આ એક ચેન્જેબલ એક્ટિવિટી છે જે નર્સ સબ્જેક્ટિવ ડેટા અને ઓબ્જેકટીવ ડેટા લેતી વખતે યુઝ કરે છે.
જો પેશન્ટની કન્ડિશન ચેન્જ થાય તો નવા ડેટા ઉમેરવામાં આવે છે અથવા જો પેશન્ટ વધારે ઇન્ફોર્મેશન કહે ત્યારે નવા ડેટા ઉમેરવામાં આવે છે .ડેટા બેઝ જે રીતે નર્સ નર્સિંગ પ્રોસેસ નો ઉપયોગ કરે તે મૂતાબીક ગ્રો થતો હોય છે.
(4) સાઇકલિક:-
નર્સિંગ પ્રોસેસ ના સ્ટેપ ઇન્ટર રિલેટેડ હોય છે.
નર્સ કોઈ એક સ્ટેપ દ્વારા પ્રોસેસ કરી શકતી નથી. જો પ્રોબ્લેમ સોલવ ન થાય તો નર્સ ને ફરીથી અસસેસમેન્ટ નો સ્ટેપ અથવા પ્લાનિંગ નો સ્ટેપ અથવા આખી નર્સિંગ સ્ટેટરજી બદલવી પડે છે.
એક વિલની જેમ જ નર્સિંગ પ્રોસેસ કંટીન્યુઅસલી શરૂ રહે છે જ્યાં સુધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અથવા જે ગોલ નક્કી કર્યો હોય તે અચિવ થઈ જાય છે.
(5) ઇન્ટરપર્સનલ અથવા કોલાબ્રેટિવ અપ્રોચ:-
નર્સિંગ પ્રોસેસ ની અંદર ઇન્ટરપર્સનલ અને કોલાબ્રેટિવ અપ્રોચ તે માટે હોઈ છે કારણ કે નર્સ હોસ્પીટલ માં પોતાની જાતે ક્લાયન્ટ ને કેર આપી શકતી નથી .
અસેસમેંટ સમયે નર્સ , જે ડેટા લેબોરેટરી માં થી આવે અને જે મેડિકલ રેકૉર્ડ હોઈ તેમાંથી વેરીફાઈ કરે છે . તે જ રીતે પ્લાનિંગ ના સમયે નર્સ ડોક્ટર, ફિસીઓથેરાપિસ્ટ, દાઈટિસયન નો કનસનં લે છે કે જેથી તે ક્લાયન્ટ ની પ્રોબ્લેમ સોલ્વ કરી સકે . જે તે ઇન્ફર્મેશન નર્સ રીસીવ કરે તે નર્સિંગ કેર પ્લાન માં ડોક્યુમેન્ટ કરતી હોઈ છે.આ રીતે નર્સિંગ પ્રોસેસ માં ઇન્ટરપર્સોનલ અને કલબ્રેટિવ અપ્રોચ ને ફોલો કરવા માં આવે છે.
(6) ગોલ ઓરિએન્ટેડ:-
નર્સિંગ પ્રોસેસ હંમેશા ગોલ ઓરિએન્ટેડ હોય છે. લાઈનને અપલોડ કરતી વખતે નર્સના માઇન્ડમાં એના પ્રોફેશનલ ગોલ હોય છે.
– હેલ્થને પ્રમોટ કરવી
– ડીસીસના ઓકરન્સ ને પ્રિવેન્ટ કરવું
– કોમ્પ્લિકેશન થી ક્લાયન્ટને પ્રોટેક્ટ કરવું
– ડીસીસ કન્ડિશનથી ક્લાઈન્ટની અર્લી રિકવરી કરાવવી.
(7) ઓપન અને ફ્લેક્સિબલ:-
ઓપન એટલે કે જે પણ ઇન્ફોર્મેશન ભેગી કરવામાં આવે તે ક્લાયન્ટના કોઓપરેસન થી કરવામાં આવે છે. જે ક્લાઇનટ સાથે ડિસ્કસ થયેલી હોય છે. નર્સિંગ પ્રોસેસ ડાયનેમિક હોવાથી ક્લાઈન્ટ ની નીટ ની રીતે અથવા પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાના કારણે આ ચેન્જ થતું હોય છે. નર્સિંગ કેર એ ક્લાઈન્ટ નું નેચર, વેલ્યુ, ફીલીંગ, બિલીફ,આ બધું ધ્યાન માં રાખીને આપવામાં આવે છે.
(8) ક્લાઈન્ટ ઓરિએન્ટેડ:-
નર્સિંગ પ્રોસેસ ની અંદર નર્સની નહિ પણ ક્લાઈન્ટની પ્રોબ્લેમને આઇડેન્ટીફાય અને સોલ્વ કરવામાં આવે છે. એનો એવો મતલબ નથી થતો કે નર્સ પોતાનું કામ ક્લાઈન્ટની મરજી મુતાબિક કરશે. નર્સિંગ પ્રોસેસ હંમેશા ક્લાઈન્ટ ઓરિએન્ટેડ જ હોય છે. નર્સિંગ પ્રોસેસ ના બધા જ સ્ટેપમાં ક્લાઈન્ટ ના પ્રોબ્લેમ થતા હોય છે. ક્લાઈનટ એક માણસ હોવાથી તેની પ્રોબ્લેમ ટાઈમ ટુ ટાઈમ, એજ ટુ એજ, રિલિજન ટુ રીલીજન, પ્લેસ ટુ પ્લેસ, ચેન્જ થતી હોય છે.
દા. ત. અનકોનસિયસ પેશન્ટ ને માઉથ કેર દેવી તે ટોટલી અલગ હોઈ છે કોન્સીઅસ પેશન્ટ ને દેવા કરતા .નર્સિંગ પ્રોસેસ એ ક્લાઈન્ટ સાથે ડીલ કરતી વખતે ઇન્ડીવિઝીયુલાઈઝ અપ્રોચ ઇનવોલ્વ કરે છે.
(9) સિસ્ટમેટિક અને પ્લેન્ડ:-
નર્સિંગ પ્રોસેસ એ હંમેશા પાંચ સ્ટેપ ફોલો કરે છે. નર્સ કદી ત્રીજું સ્ટેપ ફોલો નથી કરી શકતી પહેલા બે સ્ટેપને ફોલો કર્યા સિવાય. નર્સિંગ પ્રોસેસ એ ઓલવેઝ પ્લેનડ એક્ટિવિટી છે. ક્લાયન્ટ સાથે ઇન્ટરેક્ટ કર્યા પેહલા તે આખો પ્લાન માઇન્ડ માં રાખે છે જેનાથી તે ક્લાયન્ટ ની પ્રોબ્લેમ સોલ્વ કરશે.આ કરવા માટે નર્સ ને અપ ટુ ડેટ નૉલેજ હોવું ફરજીયાત છે.
(10) ફીડબેક :-
નર્સિંગ પ્રોસેસ ની અંદર ફીડબેકનું મહત્વપૂર્ણ ભાગ હોય છે. તો ફીડબેક પોઝિટિવ આવે તો તેનો મતલબ કે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે, અને તે નર્સને પોતાની કરેલી એક્ટિવિટી થી સેટીફિકેશન મળી રહે છે. અને જો ફીડબેક નેગેટીવ આવે તો નર્સ ફરી થી નર્સિંગ સ્ટેપ ફોલો કરે છે.
∆Write in detail about nursing assessment :-
અસેસમેન્ટ નર્સિંગ પ્રોસેસ નો પહેલો સ્ટેપ હોય છે અને તે ડેટાને કલેક્ટ કરવા, ઓર્ગેનાઇઝ કરવા ,વેલીડેટ કરવા અને ડોક્યુમેન્ટ કરવાથી ડીફાઈન થાય છે. આ ફેઝ દરમિયાન , નર્સ પેશન્ટ ની ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે તે સાયકોલોજીકલ , ફિઝિયોલોજીકલ,સોસિયોલોજીકલ અને સ્પીરીચયુઅલ સ્ટેટસ દર્શાવે છે અને આ કલેક્ટ કરવા માટે નર્સ ઓબ્ઝર્વેશન ,ઇન્ટરવ્યૂ, ફિઝિકલ એક્ઝામિનેશન, હેલ્થ રેકોર્ડ અને ફેમિલી મેમ્બર નો યુઝ કરે છે.
Write about purpose of assessment:-
– પેશન્ટ ઉપર બેઝલાઈન ઇન્ફોર્મેશન ઇસ્ટાબ્લિશ કરવા માટે. પેશન્ટની બેઝિક ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી.
– પેશન્ટનું નોર્મલ ફંક્શન ડિટરમાઈન કરવા માટે
– પેશન્ટની તાકાત ડિટરમાઇન્ડ કરવા માટે
– ડાયગ્નોસીસ ફેઝ ના ડેટા પ્રોવાઇડ કરવા માટે.
Write about assessment skill :-
– ઓબ્ઝર્વેશન
– ઇન્ટરવ્યૂ – એક કન્વરસેશન જે ઇન્ફોર્મેશન લેવા અથવા દેવા માટે કરવામાં આવે છે.અથવા સપોર્ટ રિચ અને પ્રોવાઈડ કરવા માટે .
– ફીસીકલ એક્ઝામિનેશન – એક સિસ્ટમ એક ડેટા કલેક્શન ની મેથડ છે જેમાં ઇન્સ્પેક્શન, પાલપેશન , પરકર્ષણ , અને અસ્કલટેશન દ્વારા ડેટા કલેકટ કરવામાં આવે છે.
Case study : critical thinking
એક હોસ્પિટલ ની અંદર ડ્યુટી ઉપર ફીમેલ વોર્ડના અટેન્ડેંટ એકા એક પડી જાય છે .તેમનું પ્લસ રેટ 120 bpm, BP: 90/60 mmHg છે. તેઓ કહે છે કે તેઓ આજે ઉપવાસ ઊપર છે.
તો તેનું ડાયજ્ઞોસિસ કઈક આવું બને છે.
– fluid volume deficit related to insufficient fluid intake.
તેઓનું પ્લાનિંગ :- ઓછામાં ઓછું બે લીટર 24 કલાકની અંદર પાણી ડ્રિન્ક કરવાનું
બને છે.
ઇમ્પ્લેમેંટેશન : અમુક સમયના ગાળાએ 24 કલાકના પિરિયડ ની અંદર ફલુડ ઓફર કરવું.
ઇવાલુંયેશન :
નર્સ ધ્યાન રાખશે કે તેઓએ 24 કલાકની અંદર બે લીટર પાણી લીધેલું છે કે જે સેટ કરેલો ગોલ ઇષ્ટાબ્લિશ કરે છે. નર્સ બીપી અને વાઈટલ સાઇન પણ ચેક કરશે. જો તેના વાઈટલ સાયન્સ સ્ટેબલ હોય અને બીપી નોર્મલ હોઈ તો તેઓની કન્ડીશન ઇમ્પ્રુવ થઈ જનાસે . અહીં પછી નર્સ પ્લેનને ટર્મિનેટ કરશે અને ક્લાયન્ટ ને એજ્યુકેશન આપશે કે રેગ્યુલર સમયગાળાએ લિક્વિડ લેતું રહેવું જોઈએ.
Write in detail about steps of Nursing process :-
નર્સિંગ પ્રોસેસ એ નર્સને ઓર્ગેનાઇઝ અને ઇફેક્ટિવ નર્સિંગ કેર ડિલિવર કરવામાં હેલ્પ કરે છે. આની અંદર ટોટલ પાંચ સ્ટેપ આવેલા હોય છે.
1. એસેસમેન્ટ
2. નર્સિંગ ડાયગ્નોસીસ
3. પ્લાનિંગ
4. ઇમ્પલિમેન્ટેશન
5. ઇવાલ્યુએશન
1. એસેસમેન્ટ- એ એક પ્રોસેસ છે જેમાં ડેટાને ભેગા કરવા વેરીફાઇ કરવા અને ડેટા અને ઇન્ફોર્મેશન લેવા ક્લાયન્ટ પાસે થી તેનો સમાવેશ થાય છે. આની મદદથી ક્લાઈન્ટ ના વેલનેસ, હેલ્થ પ્રેક્ટિસ, પાસ્ટ ઇલ્લનેસ, અને હેલ્થ કેર ગોલ નું બેઝલાઈન ડેટા મળે છે.
આ સ્ટેપ નર્સની નવા પેશન્ટ સાથેની પહેલી મુલાકાતે શરૂ થાય છે અને નર્સ પેશન્ટના એસોસીએશન દરમિયાન કંટીન્યુ રહે છે. આ બેઝિકલી એક સાયન્ટિફિક મેથડ છે જે ક્લાઈન્ટ ના પ્રોબ્લેમને સોલ્વ કરાવે છે .
આની અંદર જેટલા પણ ફેક્ટર પેશન્ટ કેર ને અફેક્ટ કરે તે કન્સિડર થાય છે. આ નર્સ માટે એક ગાઇડનો રોલ પૂરો પાડે છે જેથી નર્સ ક્લાઇન્ટની કરંટ અને પોટેન્શિયલ નીડને એલીવેટ કરવા સ્ટેટરજી ડેવેલોપ કરે છે. આ એક ઇન્ટર એક્ટિવ પ્રોસેસ છે નર્સ અને પેશન્ટ ની વચ્ચે જે અલ્ટીમેટલી નર્સિંગ એક્સન અને ડિસિઝન તરફ લીડ કરે છે.
2. નર્સિંગ ડાયગ્નોસીસ- એ એક સ્ટેટમેન્ટ છે જે ક્લાઈન્ટ ની પોટેન્સીયલ અથવા એક્ચ્યુઅલ પ્રોબ્લેમને ધ્યાનમાં રાખીને નર્સ એ ટ્રીટ કરવાની છે. આની અંદર ક્લાયન્ટ, ફેમિલી અને બીજાની પ્રોબ્લેમને આઇડેન્ટીફાઈ કરવાની રહે છે. નર્સિંગ એસેસમેન્ટ ઉપર ધ્યાન રાખીને નર્સ નર્સિંગ ડાયગ્નોસીસ ફોર્મ્યુલેટ કરે છે.
3. પ્લેનીંગ- સિમ્પલ ભાષામાં જોઈએ તો પ્લેનિંગ એટલે કંઈ કર્યા પહેલા વિચારવાની પ્રોસેસ. આની અંદર ગોલ ડીટરમાઈન કરવા અને જે તે નર્સિંગ એક્ટિવિટી રિક્વાયર રહેશે ગોલ અચીવ કરવા માટે તે કરવી. નર્સિંગ ની અંદર પ્લાનિંગ એટલે ગોલ સેટ કરવા, એક્સપેકટેડ આઉટ કમ, પ્રાયોરિટી અને નર્સિંગ કેર એટલું પરફોર્મ કરવું.
4. ઇમ્પલીમેન્ટેશન- ની અંદર પ્લાનિંગને ફોલો કરવામાં આવે છે જે પણ પ્લાન થયું હોય તેને એક્શનમાં બદલવામાં આવે છે.
5. ઇવાલ્યુંએશન- એ નર્સિંગ ઇન્ટરવેશન આપ્યા પછી જે આઉટ કમ આવે તેને કહેવાય છે આ પોઝિટિવ અથવા નેગેટિવ હોઈ શકે. આ એક ફોર્મલ અને સિસ્ટમેટિક પ્રોસિઝર છે જેથી જેટલી નર્સિંગ કેર આપવામાં આવી છે તે કેટલી ઇફેક્ટિવ રહી તે ડીટરમાઈન થાય છે.
નર્સ એ શા માટે નર્સિંગ પ્રોસેસ ફોલો કરવી જોઈએ ?
– નર્સિંગ પ્રોસેસ એ કેર આપવા માટેની સિસ્ટમેટિક અને ઓર્ગેનાઇઝ મેથડ છે
– નર્સિંગ પ્રોસેસના યુઝ થી નર્સિંગ કેર ની ક્વોલિટી વધે છે
– નર્સિંગ પ્રોસેસ ની અંદર ક્લાઈન્ટ નું એક્ટિવ પાર્ટીશીપેશન તેને ડિસિઝન કરવામાં ઇનકરેજ કરે છે.
– નર્સિંગ પ્રોસેસ એ ક્લાઈન્ટને હોલ પરશન તરીકે ટ્રીટ કરે છે જ્યાં મેડિકલ ટ્રીટમેન્ટ ડીસીસ ને ટ્રીટ કરવામાં જ ફોકસ કરે છે.
– આ ક્લાઈન્ટ અને નર્સ ને ઓવરઓલ કેર ના પ્લેનમાં ઇન્વોલ્વ કરે છે.
નર્સિંગ અસેસમેન્ટ ની અંદર કેવી રીતે ડેટા કલેક્ટ કરવું ?
પેશન્ટ નો ઇન્ફોર્મેશન ભેગી કરવા માટે પહેલા પેશન્ટ સાથે કોન્ટેક્ટ કરવો અને અસેસમેન્ટ ની મેથડનો યુઝ કરવો જે (ઓબ્ઝર્વેશન, ફિઝિકલ એક્ઝામિનેશન, ઇન્ટરવ્યૂ) છે.
બે ટાઈપના ડેટા કલેક્ટ થઈ શકે છે.
સબ્જેક્ટીવ ડેટા – જેમાં સિમ્પ્ટમ, પેશન્ટની ફીલિંગ અને તેની હેલ્થ પ્રોબ્લેમ ના સ્ટેટમેન્ટ છે ડાયરેક્ટ પેશન્ટ દ્વારા બોલેલા હોય છે તેને રેકોર્ડ કરવા આવે છે
દા. ત. “જ્યારે પણ હું હલું છું ત્યારે મને દુખે છે “
ઓબ્જેકટીવ ડેટા – જેમાં સાઇન અને ઓબ્ઝર્વેશન થી મળતા ડેટા અને માપી સકાઈ તેવા ડેટા ઇન્કલુડ થાય છે જે ઓબ્ઝર્વેશન, ફિઝિકલ એક્ઝામીનેશન , અને લેબોરેટરી ટેસ્ટિંગ દ્વારા લેવામાં આવે છે.
આની અંદર ટોટલ બે ટાઈપના ડેટા ના સોર્સ હોય છે
1. પ્રાઇમરી
2. સેકન્ડરી
1. પેશન્ટ એ પ્રાઇમરિ સોર્સ હોય છે
2. ફેમિલી મેમ્બર અને બીજા પર્સન, હેલ્થ પ્રોફેશનલ, હેલ્થ રેકોર્ડ અને રિપોર્ટ, લેબોરેટરી એન્ડ ડાયગ્નોસીસ સેકન્ડરી ડેટા ના સોર્સ હોય છે.
હેલ્થકેર સેટિંગ, પેશન્ટની સ્થિતિ અને આકારની ના હેતુના આધારે પેશન્ટના અસેસમેન્ટ બદલાઈ શકે છે. દર્દીના અસેસમેન્ટ ના કેટલાક સામાન્ય ટાઇપ અહીં છે:
1. કોંપરાહેન્સિવ હેલ્થ એસેસમેન્ટ :
– એક સંપૂર્ણ અસેસમેન્ટ જે પેશન્ટ ની મેડિકલ હિસ્ટ્રી, કરંટ હેલ્થ સ્ટેટસ, લાઈફ સ્ટાઈલ અને મનો-સામાજિક વેલ બીઇંગ વિશે વિગતવાર માહિતી ભેગી કરે છે.
– બેઝલાઈન સ્થાપિત કરવા અને કોઈપણ સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓને ઓળખવા માટે પ્રારંભિક મુલાકાત વખતે અથવા નિયમિત ચેક-અપ દરમિયાન હાથ ધરવામાં આવે છે.
2. ફોકસડ અસેસમેન્ટ :
– સ્પેસિફિક સિમટમ, કન્ડિશન અથવા બોડી સિસ્ટમનું અસેસમેન્ટ કરવાના હેતુથી કરવા માં આવે છે.
– કોઈ સ્પેસિફિક કમ્પ્લેન, ઇન્જરી અથવા મેડિકલ કન્ડિશનને લગતી માહિતી ભેગી કરવા માટે વપરાય છે.
3. ઈનીસીયલ અસેસમેન્ટ:
– પેશન્ટના આગમન પર તેમની કન્ડીશન ની સીવિયારીટીત નક્કી કરવા અને કેર ને પ્રાયોરિટી આપવા માટે ઝડપી આકારણી કરવામાં આવે છે.
– ઇમરજન્સી સિચ્યુએશનમાં એરવે, બ્રિધિંગ, સર્ક્યુલેશન અને વાઈટલ સાઇન (એબીસી) નું અસેસમેન્ટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
4. હેડ ટુ ટો અસેસમેન્ટ :
– એન્ટાયર બોડીની વ્યવસ્થિત તપાસ, જેમાં બોડી ની વિવિધ સિસ્ટમની ઇન્સ્પેક્શન, પાલપેશન, પર્ક્યુશન અને ઓસ્કલ્ટેશનનો સમાવેશ થાય છે.
– પેશન્ટ ના ઓવર ઓલ હેલ્થ કન્ડિશન ની વ્યાપક ઝાંખી પૂરી પાડે છે.
5. ફોકસડ ફીઝીકલ અસેસમેન્ટ:
– પેશન્ટ ના પ્રેસેંટ સિમટમ અથવા ચીફ કમ્પલેન ના આધારે સ્પેસીફિક બોડી સિસ્ટમ અથવા રીજન પર ધ્યાન કેન્દ્રિત કરતુ એકજામિનેશન.
– પેશન્ટ ની કન્ડીશન સાથે સંબંધિત એરિયા ના ટાર્ગેટ એસેસમેન્ટ માટે પરવાનગી આપે છે.
6. ફંકશનલ અસેસમેન્ટ:
– ડેઇલી લાઈફ (ADLs) અને ઇન્સ્ટ્રુમેન્ટલ એક્ટિવિટી ડેઇલી લાઈફ ની (IADLs) કરવા માટે પેશન્ટ ની અબિલિટી નું ઇવેલ્યુએશન.
– મોબિલિટી, સેલ્ફ કેર અબિલિટી, કોગનીટીવ ફંકશન અને સોસીયલ સપોર્ટ નેટવર્ક્સનું મૂલ્યાંકન કરે છે.
7. મેન્ટલ સ્ટેટસ એક્સામીનેશન :
– પેશન્ટ ના કોગ્નીટિવ, ઈમોશનલ અને બિહેવિયર ના મૂલ્યાંકન.
– ઓરિએન્ટેશન, મેમરી, ધ્યાન, મૂડ, થોટ પ્રોસેસ અને ઇન્સાઇટ નું મૂલ્યાંકન શામેલ છે.
8. ન્યુટ્રીશનલ અસેસમેન્ટ:
– પેશન્ટના ન્યુટ્રિશનલ કન્ડિશનનું મૂલ્યાંકન, ડાયટનું ઇન્ટેક અને માલ ન્યુટ્રીશન અથવા ન્યુટ્રીશનની ઉણપ માટેના રિસ્ક ફેક્ટર.
– એન્થ્રોપોમેટ્રિક મેજરમેન્ટ, ડાયેટ હિસ્ટ્રી, બાયોકેમિકલ ટેસ્ટ અને ક્લિનિકલ ઓબ્ઝર્વેશનનો સમાવેશ થાય છે.
9. પેઇન અસેસમેન્ટ:
– પેશન્ટની પેઇન ની ઇન્ટેન્સિટી, લોકેશન, કોલેટી, ડ્યુરેશન અને અસોસીએટ સિમટમનું ઇવાલ્યુએશન.
– પેઇનના લેવલ ને માપવા અને મોનિટર કરવા માટે પેઇન સ્કેલ, મૌખિક ડિસ્ક્રિપ્શન અને પેઈન અસેસમેન્ટ ટૂલ નો ઉપયોગ કરે છે.
10. રિસ્ક અસેસમેન્ટ:
– સ્પેસિફિક હેલ્થ કન્ડિશન અથવા કોમ્પ્લિકેશન વિકસાવવા માટે પેશન્ટના રિસ્ક ફેક્ટર નું મૂલ્યાંકન.
– ઇન્ક્રીઝ થયેલા રિસ્કમાં વ્યક્તિઓને ઓળખવામાં અને પ્રીવેન્ટીવ મેજરસ અથવા ઇન્ટરવેન્શન લાગુ કરવામાં મદદ કરે છે.
આ સામાન્ય રીતે હેલ્થકેર પ્રેક્ટિસમાં ઉપયોગમાં લેવાતા પેશન્ટના અસેસમેન્ટના થોડા ઉદાહરણો છે. અસેસમેન્ટની પસંદગી દર્દીની જરૂરિયાતો, ક્લિનિકલ કોન્ટેકસ અને હેલ્થ કેર પ્રોવાઇડર ના જજમેન્ટ પર આધારિત છે.
કોમ્પોનેંટ્સ ઓફ અસેસમેંટ
(1) કલેક્શન ઓફ ડેટા
નર્સિંગ અસેસ્મેંટ નિ અંદર , ડેટા કલેકશન એ વેરિઅસ ટાઇપ ના ડેટા ભેગા કરિ ને પેશન્ટ ના હેલ્થ સ્ટેટસ ને અને નિડ ને કોપ્રેહેંસિવ રિતે અંડરસ્ટેન્ડ કરે છે
આ ટાઇપ ના ડેટા ના બે ભાગ પડે છે
(a) સ્બ્જેક્ટીવ ડેટા : આ ટાઇપ ના ડેટા પેશન્ટ ના પર્સોનલ એક્સ્પીરિઅંસ , ફિલિંગ , પર્સેપ્શન, અને બિલિફ ના આધારે લેવામા આવે છે . આનિ અંદર પેશન્ટ ના વર્બલ રિપોર્ટ જેમ કે સિમ્ટ્મ , સેંસેશન, કોંસર્ન, અને પાસ્ટ મેડીક્લ હિસ્ટી ની ઇંફોર્મેશન કલેક્ટ કરવા મા આવે છે સ્બ્જેક્ટીવ ડેટા એ ઇંટેર્વ્યુ, કંવર્જેશન, અને પેશંન્ટ ના સેલ્ફ રિપોર્ટ થિ લઈ શકાય છે આનિ અંદર :
(b ) ઓબ્જેક્ટીવ ડેટા : એ ઓબ્જર્વેબલ અને મેજર કરિ શકાય તેવા ડેટા હોઇ છે જે ડાયરેક્ટ ઓબ્સર્વેશન થિ , ફિસિકલ એક્સામિનેશન , અને લેબોરેટોરિ અથવા ડાયાગ્નોશિસ ના રિસલ્ટ પર થિ લેવામા આવે છે
ઓબ્જેક્ટીવ ડેટા એ વધુ કોંક્રિટ અને ફેક્ટૂઅલ હોઇ છે સ્બ્જેક્ટીવ ડેટા કરતા આના દા. ત.