skip to main content

fon unit -2

Introduction to the sick & well *
       Sick એટલે ક્યાંક ડિસ્ટર્બ થયેલ છે તેવી વ્યક્તિ હોસ્પિટલમાં આવતા અને દાખલ થતા દર્દીઓ ઘણી અપેક્ષાઓ સાથે આવે છે અને તેના રિલેટિવ કેવી રીતે દાખલ કરશે તેઓને કેવી રીતે રિસીવ કરવામાં આવશે અને તેમની સાથે કેવા વર્તન કરવામાં આવશે તે બાબતની તેઓને કલ્પના હોતી નથી. ફેમિલીમાં કોઈ એક વ્યક્તિની હેલ્થ બગડે તો તેની અસર આખા ફેમિલી પર પડે છે. પેશન્ટ હોસ્પિટલમાં આવે ત્યારે તેને તેની બીમારી અંગે ઘણી ચિંતા હોય છે જેમ કે કેટલા દિવસ દાખલ રહેવું પડશે, દવાનો ખર્ચ, રોગમાંથી ક્યારેય સારા થશે વગેરે ચિંતાઓ હોય છે
     જે વ્યક્તિ મેન્ટાલી, ફિઝિકલી, સોશ્યલી કે સ્પીશ્યલી well being હોય તથા તેની કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મિટી ન હોય તો તેને હેલ્થી વ્યકિત કહેવાય છે. પરંતુ જ્યારે વ્યક્તિ ફિઝિકલી, મેન્ટલી કે સોશિયલ ડિસ્ટર્બ હોય ત્યારે તેને Sick અથવા પેશન્ટ કહેવાય છે. તે તેની બીમારીના કારણે તેના રૂટિન વર્કમાં ધ્યાન આપી શકતો નથી. તેને પેશન્ટ બીમાર હોય છે એટલે કે ફક્ત પોતે જ ડિસ્ટર્બ થતો નથી પરંતુ તેની આસપાસનું એન્વાયરમેન્ટ પણ ડિસ્ટર્બ થાય છે. દર્દીની બીમારીના  કારણે તેના ફેમિલી મેમ્બર પણ ડિસ્ટર્બ થાય છે.
     પેશન્ટ બીમાર હોવાથી પોતે સમાજના કોઈ પ્રસંગે કે સોસાયટીમાં પહેલા ની માફક થઈ મળી શકતો નથી. પેસેન્ટને  કેર આપતી વખતે ડોક્ટર તથા નર્સે ધ્યાન રાખવી જોઈએ.
   નર્સ સૌપ્રથમ પેશન્ટ ના સંપર્કમાં આવે છે તેણે પેશન્ટ સાથે સારા IPR કરી અન્ય સ્ટાફ મેમ્બરનું ઇન્ટ્રોડક્શન કરાવવું જોઈએ. વોર્ડના એન્વાયરમેન્ટમાં એડજસ્ટમેન્ટ મેળવવામાં પણ હેલ્પ કરવી જોઈએ. નર્સ પેશન્ટ ના રિલેટિવ સાથે પણ સારા IPR કેળવીને પેસેન્ટની માંદગી અંગેના પ્રશ્નોના યોગ્ય ઉતારો આપવા જોઈએ સારી નર્સિંગ કેર પૂરી પાડવા માટે સારા કમ્યુનિકેશન હોવું જોઈએ. નહીં તો પેશન્ટ પોતાને એકલાપણું મહેસુસ કરે છે જેની અસર તેની બીમારી પર પડે છે.

  • Diterminent Of Health Status ::
        દરેક વ્યક્તિને તેની હેલ્થ ચકાસવા માટે તેના પોતાના ચોક્કસ પ્રકારના સ્ટાન્ડર્ડ હોય છે મતલબ કે ફિઝિકલી અને મેન્ટલી આપણે હેલ્થ હોય છે પરંતુ ક્યારેક આપને હેલ્થ ડિસ્ટર્બ થાય છે જેને ચકાસવા માટે મુજબની બાબતો જાણવામાં આવે છે.
  1. આપણા બોડીમાં અમુક રોગોના લક્ષણ હોય કે ન હોય દા.ત. (Pain)દુખાવો, વોમિટિંગ, (fever)તાવ વગેરે દ્વારા પોતે બીમાર છે એવું નક્કી કરે છે.
    2.  લોકોને તેની હેલ્થ ઘણી વખત સાયકોલોજીકલી સારી કે ખરાબ લાગે છે.દા. ત .ઘણીવાર વ્યક્તિ પોતાની જાતે સારું feel કરે છે જ્યારે ઘણીવાર બીમાર અનુભવે છે.
    3.  અન્ય રીતે લોકો તેની રોજીંદી પ્રવૃતિઓ કરવા શક્તિમાન છે કે કેમ તે ઉપર આધારિત છે. દાખલા તરીકે ઘણા લોકો પોતાનું રૂટિંગ વર્ક રોજ રોજ કરે છે ત્યારે ઘણા લોકો થાકી જતા હોય છે.
        કોઈપણ વ્યક્તિનું હેલ્થ સ્ટેટસ જાણવા હાલના ફિઝિકલ ફિટનેસ ઘણું જ અગત્યનો છે તેના દ્વારા વ્યક્તિ હેલ્થ છે કે નહીં? કેમ તે જાણી શકાય છે ફિઝિકલ ફિટનેસમાં લાઉડ સેક્સ અને બોડી ફ્રેમ મુજબ વ્યક્તિની લાઈફ સ્ટાઈલ એક્સરસાઇઝ તેમજ શરીરના પ્રોબ્લેમ્સ વિશે અભ્યાસ કરવામાં આવે છે .
         હેલ્થ સ્ટેટસ જાણવા માટે કોઈ એક નહીં પરંતુ ઘણા મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ જેવા કે સોશિયલ, ઇકોનોમિકલ, કલ્ચરલ, પેટર્ન વગેરે જોવાની જરૂરિયાત પડે છે દાંત ઘણા ફેમિલીમાં બાળકોની શાસનારી મધર ક્યારેક બીમાર પડતી નથી અને તેના બાળકોને વ્યવસ્થિત સાચવે છે તેમ છતાં તેના બાળકો બીમાર પડે છે જેમ કહી શકાય કે મધર સતત કામ કરે છે તેથી સ્ટ્રેસ અને સ્ટ્રીંગના કારણે પૂરતો સ્ટ્રેસ મેળવી શકતી નથી.

Admission Of Patient::
એડમિશન ઓફ ફેશન એટલે કે પેશન્ટને હોસ્પિટલમાં દાખલ કરવાની પ્રોસેસ એડમિટ થયેલા પેશન્ટને તેના વિભાગમાં ઓબ્ઝર્વેશન, ઇન્વેસ્ટિગેશન અને ડાયગ્નોસીસ કરીને યોગ્ય ટ્રીટમેન્ટ અપાય છે.

Porpose Of Admition ::

  • દર્દી ને રિસીવ કરવા માટે
    –  પેશન્ટ હોસ્પિટલના વાતાવરણમાં એડજસ્ટ થઈ શકે તે માટે
  • પેશન્ટને લગતી માહિતી મેળવવા માટે
  • Patientની મેડિકલ અને સોશિયલ હિસ્ટ્રી લેવા માટે
  • Patient ના ઓબ્ઝર્વેશન, ઇન્વેસ્ટિગેશન ડાયગ્નોસીસ તથા ટ્રીટમેન્ટ કરવા માટે
  • પેશન્ટ તથા તેના રિલેટિવ ને સલામતી આપવા માટે
  • પેશન્ટના ડાયગ્નોસીસ અને ટ્રીટમેન્ટની અગત્યતા માટે

Type of Admission::

રૂટિન એડમિશન:
હોસ્પિટલમાં ઓપીડી વિભાગ હોય છે. જ્યાંથી પેશન્ટ કેસ પેપર કઢાવી ડોક્ટરની સલાહ લેવા માટે આવે છે આ સમયે તેના જુદા જુદા ઇન્વેસ્ટિગેશન કરવા માટે, ટ્રીટમેન્ટ આપવા માટે ઘણી વખત દાખલ કરવો પડતો હોય છે. આવા એડમિશનને રૂટિન એડમિશન કરે છે.
   રૂટિન એડમિશનને પ્લાન એડમિશન પણ કહે છે કારણ કે ઘણી વખત વારંવાર બીમાર પડતા દર્દીની અમુક સમયના અંતરે થતી તપાસ પરથી તેનું નિદાન અથવા ઓપીડી લેવલ પર જ નક્કી થાય છે. ત્યારબાદ તેને હિસ્ટ્રી લેવામાં આવે છે. તેમજ સર્જરી કે બીજી કોઈ તપાસ માટે દાખલ કરવાની જરૂરિયાત પડતી હોય છે. કિડની સ્ટોનના દર્દી ઓપીડીમાં બતાવવામાં આવો તો તેની હિસ્ટ્રી એક્સ રે તેમજ સોનોગ્રાફીના રેકોર્ડ પરથી તેને કિડની સ્ટોન છે તેવું ડાયગ્નોસીસ કરી તેને સર્જરી માટે દાખલ કરવામાં આવે છે ઓપીડી કેસ પેપરમાં ડીસીઝ અંગે જૂથમાં હિસ્ટ્રી તેના દાખલ થવાના વોર્ડની માહિતી કામ ચલાવ નિદાન તથા સારવાર નોંધ હોય છે.

ઇમરજન્સી એડમિશન ::
આ પરિસ્થિતિમાં દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં ઇમરજન્સીમાં એડમિટ કરવામાં આવે છે.
દા.ત. હાર્ટ અટેક, પોઈઝન એક્સિડન્ટ, લેબર પેન, ડાયરિયા વગેરેમાં પેશન્ટને ઇમરજન્સીમાં દાખલ કરવાની જરૂરિયાત રહે છે. આવા સમયે નર્સે  ચપળતાથી કામગીરી કરવાની રહેશે. પેશન્ટને તાત્કાલિક ટ્રીટમેન્ટ શરૂ કરી ડોક્ટર ને બોલાવવામાં આવે છે.

પ્રોસિજર ઓફ રૂટિંગ એડમિશન ::
જો પેશન્ટ ચાલી શકે તેમ ન હોય તો તેને નીચે કે સ્ટ્રેચરમાં લઈ જવામાં આવે છે. વોર્ડમાં પેશન્ટની કન્ડિશન જોઈને સારવાર આપવામાં આવે છે.જો પેશન્ટ સ્ટ્રેચર પર આવેલો હોય તો તેની સાથે જરા વધુ નરમાસ રાખવી જેથી તેને સારું લાગે.

  • સીરીયલ સ્પેશિયલ સાથે ટ્રેન થયેલ કોઈપણ વ્યક્તિને મોકલવામાં આવે છે.
    –  ફીમેલ પેશન્ટને મેલ અટેન્ડેંટ સાથે ક્યારે એકલું મોકલવું નહીં
    –  પેશન્ટ તથા તેના રિલેટિવ ને નમ્રતાપૂર્વક આવકાર આપવો જોઈએ.
  • જો પેશન્ટ બેસી શકે તેમ ન હોય તો તેને બેચવા માટે ગોઠવવું બેસી શકે તેમ ન હોય તો બેડ આપીને સુવડાવી દેવો
    -પેશન્ટને યોગ્ય બેક આપો.
    -એડમિશન રજીસ્ટરમાં પેશન્ટને લગતી બધી વિગતો ભરવી.
    –  પેશન્ટનું ટેમ્પરેચર ચાર્ટ તૈયાર કરવું .
  • પેશન્ટમાં ટીપીઆર તથા વેઇટ દર માર્ક કરવા જોઇએ.
  • ડોક્ટરના ઓર્ડર હોય તો જરૂરી ઇન્વેસ્ટિગેશન લેઈ તાત્કાલિક લેબોરેટરીમા મોકલી આપવી.
  • પેશન્ટ બાથ લીધેલ છે કે નહીં તે પૂછવું અને જો ન લીધેલ હોય તો તેને બાથરૂમમાં મોકલવો જોઈએ. ન શકતો હોય તો સ્ટેપ બાથ આપો.
  • પેશન્ટ ને જરૂરી તાત્કાલિક સારવાર લખ્યા પ્રમાણે આપી દેવી તેમજ જરૂરી ઓબ્ઝર્વેશન કરો. તેની સાથે થોડી વ્યાવહારિક વાતો કરવી. કેસપેપરમાં ડોક્ટર બોલાવવાનું તાત્કાલિક લખ્યું હોય તો તરત જ ડોક્ટર ને કોલ કરો.
  • ડોક્ટર આવે તે પહેલા પેશન્ટને ફિઝિકલ એક્ઝામ  માટે તૈયાર રાખવા.
  • પેશન્ટ ને પોતાની ઓળખ આપી ઓરીએન્ટેશન કરાવવું જેથી પેશન્ટની એન્ઝાઈટી ઓછી થશે.
  • હોસ્પિટલ ના કપડા પહેરવા આપવા
  • પેશન્ટ તથા રિલેટિવ ની હોસ્પિટલ ના નિયમો સમજાવવા અને ડોક્ટર ની તપાસનો સમય તેને મુલાકાતીએને મળવાનો સમય જણાવો.
  • પેશન્ટને ધીમે ધીમે વોર્ડના પેશન્ટનું ઇન્ટ્રોડક્શન કરાવો.
  • પેશન્ટની ફિઝિકલ એક્ઝામિનેશન પૂરી થઈ જાય કે તરત જ ડોક્ટરના ઓર્ડર મુજબની ટ્રીટમેન્ટ આપી રેકોર્ડ બુકમાં તેની નોંધ કરવી. પેશન્ટને કયા પ્રકારની બીમારી છે તેની પેસેંટના રિલેટિવ ને જાણ કરવી ખોટી માહિતી ન આપવી જો બીમારી ગંભીર હોય તો તેને માહિતી ધીમે ધીમે આપવી જેથી પેશન્ટ કે તેના રિલેટિવ ગભરાઈ ન જાય.
  • પેશન્ટના ભોજન વિશે જાણી લેવું હોસ્પિટલમાંથી ભોજન દેશે કે ઘરનું એ જાણી લેવું જોઈએ હોસ્પિટલમાંથી ભોજન લેવાનો હોય તો ડોક્ટરની સલાહ મુજબ આપજો રિલેટિવ ઘરેથી ભોજન લાવવાના હોય તો કેવા પ્રકારનું લવ તે સમજાવો.
  • હોસ્પિટલના બિલ પેમેન્ટનો પ્રોસિજર રિલેટિવ સમજાવો.
  • પેશન્ટ માટેની જરૂરી વસ્તુઓ મંગાવી લેવી.
  • પેશન્ટ વોર્ડમાં કમ્ફર્ટેબલ સેટલ થઈ જાય ત્યાં સુધી રિલેટિવ ને વોર્ડમાં રહેવાની પરવાનગી આપવી. જો પેશન્ટ સિરિયસ હોય તો સ્પેશિયલ વીઝીટીંગ માટેની પરમિશન આપવી.
  • પેશન્ટના કિંમતી સામાન કઢાવી લેવો તથા રિલેટિવ ને આપી દેવા જો રીલેટિવ ન હોય તો યોગ્ય રીતે પેક કરી લેબલ લગાવી વોર્ડ ઇન્ચાર્જને ચોપી દેવા અને જો પેશન્ટ કોનસિયન્સ હોય તો સહી કરવી લેવી.
    -પેશન્ટના ગંદા કપડા ઘરે મોકલી આપવા જો રિલેટિવ ન હોય તો પેકેટમાં પેક કરી લેબર કરી સ્ટોર માં મુકાવી દેવા.
  • તાત્કાલિક સર્જરી કરવાની હોય તો પેસેન્ટ તથા તેના રિલેટિવની રિટર્ન કંસલ્ટ અને ઓપરેટિવ પાર્ટ પ્રીપેડ કરવા.
  • ઇન્દોર કેસ પેપરની ઇન્ડોર રજીસ્ટર જનરલ વોર્ડ બુક, વોર્ડ બુક, ટેમ્પરેચર ચાર્ટ વગેરેમાં યોગ્ય નોંધ કરવી.

*પ્રોસિજર ઓફ ઈમરજન્સી એડમિશન ::
પેશન્ટ ને જ્યારે ઇમરજન્સીમાં એડમિટ કરવામાં આવે છે. ત્યારે દરેક ક્ષણ મહત્વનો હોય છે આવા સમયે તાત્કાલિક સારવાર કરવી એક્સ રે  જેવા ટેસ્ટ વોર્ડમાં કરવામાં આવે છે આવા સમયમાં પેશન્ટ ના રિલેટીવ ગભરાયેલા હોય છે તેને સાંત્વના આપી ધીરજ રાખવા જણાવવું.
     પેશન્ટ ને તાત્કાલિક એડમિશન લઈ ડોક્ટરના ઓર્ડર મુજબ ટ્રીટમેન્ટ શરૂ કરી દેવી. પેશન્ટને હોસ્પિટલ ના કપડા પહેરવા દર્દીએ પહેરેલી કિંમતી વસ્તુ તેના રિલેટિવ ને આપી દેવી જો પેશન્ટ એકલો હોય તો તેની ચીજ વસ્તુ ની નોંધ કરી પેક કરી લેબલ લગાડી વોર્ડ ઇન્ચાર્જને આપી દેવી પેશન્ટ જ્યારે ક્રિટિકલ કન્ડિશન માંથી બહાર આવી જાય ત્યારે તરત જ તેની યોગ્ય વર્ડ માં શિફ્ટ કરવામાં આવે છે.

મેડિકલ લીગલ કેસ (પોલીસ) MLC::
કેટલીક વખત પેશન્ટને ખાસ કરીને ઈજા થય હોય, મારામારી થયી હોય, એક્સિડન્ટ થયો હોય, બર્ન્સ, શરપ ઇંજરી વગેરે  જેવા પેશંતને પોલીસ મારફતે હોસ્પિટલમાં લાવવામાં આવે છે અથવા તો પેશન્ટ દાખલ થઈ ગયા પછી પોલીસને ઇન્ફોર્મ કરવામાં આવે છે આવા કેસોને કાળજીપૂર્વક કરવા જોઈએ આવા કેસોની અલગ રજીસ્ટરમાં નોંધ પણ કરવી પડે છે આવા કેસેટના કેસ પેપર ખાસ કરી સાચવીને રાખવા જોઈએ કારણકે જ્યારે આ કેસ પેપર પુરાવા તરીકે કોડ સગ્રહ કરવા પડતા હોય છે અકસ્માત કે મારામારી ના કેશમાં પેસન્ટની ચીજ વસ્તુ તેના સંબંધીને ન આપતા જેમ કે પોલીસ આપવી જોઈએ કારણ કે તે વસ્તુની પોલીસને પંચનામા લાખવા માટે આવશ્યકતા રહે છે. પોઇઝિંગના કેસમાં પેશન્ટને થયેલ વોમિટીંગની બોટલમાં ભરી સાચવીને રાખવી જોઈએ કપડા જેમ છે તેમ વૉર્ડ સિસ્ટમને સોંપી  આપ્યા પછી પોલીસ સ્ટેશનમાં જાણ કરવી પોલીસમાં કોને જાણ કરવામાં આવી છે તેની માહિતી લખી લેવી પોલીસ આવે પછી દરેક વસ્તુ તેની સોંપી દેવી પોલીસની આ માટે સહી લેવી સમય અને તારીખ લખવા શું શું વસ્તુ આપી છે તેનું પણ લિસ્ટ લખવું આવા પેશન્ટને હોસ્પિટલ નું જમવાનું આપવું કારણકે આવા સમયે બહારના ભોજનમાં કંઈ પણ ભેંસ કરી શકવાની શક્યતા રહેલી છે આ પેશન્ટ સામે થઈને ઘરે જવા ન થાય ત્યારે તેની પોલીસને જાણ કરવી જોઈએ.

*પેશન્ટના યુનિટ
પેશન્ટને જ્યાં દાખલ કરવામાં આવે છે તે એરિયાને યુનિટ કહે છે તેમાં પેશન્ટની કેર માટેના જરૂરી સાધનો હોય છે જેથી તે યુનિટમાં જરૂરી કેર આપી શકાય છે પેશન્ટની ઈચ્છા પ્રમાણે તેની પ્રાઇવેટ યુનિટ કે જનરલ વોર્ડ માં દાખલ કરવામાં આવે છે.

*Variation in the unit ::
પ્રાઇવેટ રૂમ ::
આ યુનિટમાં પેશન્ટ ને અલગ રૂમ આપવામાં આવે છે જેમાં તમામ પ્રકારની ફેસિલિટી હોય છે. દા. ત.
ટેબલ, ખુરશી, બાથરૂમ તથા ટોયલેટ ફેસિલિટી હોય છે તેમજ પ્રોસિજર માટેના અન્ય સાધનો હોય છે.

Cubicles ::
તે સ્મોલ અથવા large હોય છે . તેમાં પાર્ટીશન્સ કે પલટેનન્સ નો ઉપયોગ કરીને અલગ અલગ સેક્શન બનાવેલા હોય છે ઘણી હોસ્પિટલમાં એક ક્યુબિકલ્સમાં બે કે ત્રણ પેશન્ટ રાખવામાં આવે છે.

જનરલ વોર્ડ ::
અહીંયા ઘણા પેશન્ટ એક સાથે રાખવામાં આવતા હોય છે આ યુનિટમાં ઓછી ફેસીલીટી હોય છે . બાથરૂમ ટોયલેટ કોમન હોય છે
પ્રાઇવેટ રૂમ ::
ખુરશી
વોશબેસિન
કિડની ટ્રે
બેડપાન
યુરીનલ
ક્લબ બોર્ડ
સોફા કમ બેડ
વન ટેબલ આઉટ
સ્ટોલ
ટોયલેટ ફેસિલિટી
બેડ અને બેડશીટ

જનરલ વોર્ડ ::
બેડ
બેડ સાઈડ લોકલ
સ્ટૂલ
કોમન લેવટરી ફેસેલીટી
કોમન બેડ
વોટર ડ્રિંકિંગ ફેસેલિટી

Article of the patient Units ::
પેશન્ટને રેસ્ટ સ્લીપ અને કમ્ફર્ટ મળી રહે તેવી બેડ આપવી જોઈએ પ્રોપર બેડ પણ પેશન્ટની રિકવરીમાં અગત્યનો ભાગ ભજવે છે બેડિંગ માટે જરૂરી આર્ટિકલ્સ નીચે પ્રમાણે છે.
1.કોટ ::– જુદા જુદા ડીસીઝ વાળા પેશન્ટને માટે જુદી જુદી પથારી આપવામાં આવે છે પેશન્ટની ગેર માટે ઉપયોગી થાય તેવી ફેસીલીટી ધરાવતો પલંગ હોવો જોઈએ જેમાં કોર્ટના પ્રકાર પણ જુદા જુદા હોય છે દાખલા તરીકે રોલિંગ કોર્ટ, ફાઉન્ડ ફ્રેક્ચર કોર્ટ વગેરે પેશન્ટની પોઝીશન માટે કોર્ટમાં પણ ઘણી ફેસીલીટી હોય છે તે સિમ્પલ લાઈટ તથા ઇઝીલી મુવેબલ હોવા જોઈએ જેના માટે તેના પાયાના ભાગે વ્હીલ હોય છે આ વ્હીલ લોક પણ થતા હોવા જોઈએ કોટ 195 cm લાંબો તથા 95cm પહોળો તથા જમીન થી તેની ઊંચાઈ 65 થી 70cm હોવી જોઈએ.

મેટ્રેસ (ગાદલુ) ::
મેટ્રેસ નો ઉપયોગ પેશન્ટને સપોર્ટ આપવા માટે થાય છે મેટ્રેસ સ્મૂથ ફોર્મ હોવા જોઈએ સ્ટાન્ડર્ડ હોસ્પિટલ મેટ્રેસ 190 સેન્ટીમીટર લાંબુ , 90 સેન્ટીમીટર પહોળું તથા 15 સેન્ટિમીટર જાડું હોવું જોઈએ. મેટર્સના જુદા જુદા અનેક પ્રકાર છે જેમ કે કોટન મેટ્રેસ, હોર્સ મેટ્રેસ, એર વોટર, વોટર મેટ્રેસ

પિલો (ઓશીકું) ::
સામાન્ય રીતે તે કોટનનું બનેલું હોય છે દંડ લોક પીલ્લો પણ ઉપલબ્ધ છે પીલોની સાઈઝ 60cm  લાંબુ 45 cm પહોળું તથા 10cm જાડું હોય છે. પિલ્લો કવર પીલો કરતા 5 સેન્ટીમીટર મોટું હોવું જોઈએ જેથી તે આસાનીથી ચડાવી શકાય પેલો ખરાબ ન થાય તે માટે કવર ચઢાવવામાં આવે છે.

Bed sheet OR Top Sheet::
સીટ બને ત્યાં સુધી સુતરાઉ કાપડની હોવી જોઈએ કારણ કે તે મજબૂત તથા સરળતાથી ધોઈ શકાય તેવી હોવી જોઈએ. મેટ્રેસના પ્રોટેક્શન માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે તથા બલૂન બેન્કેટની યુનિટેશન થી પેશન્ટને રક્ષણ આપવામાં પણ સીટ નો ઉપયોગ થાય છે તેની સ્ટાન્ડર્ડ સાઈઝ 270 સેન્ટીમીટર લાંબી અને 190 સેન્ટીમીટર પહોળી હોય છે.

મેકિંગ (Main Torch)
આ રબરની કે પ્લાસ્ટિકની બનેલી વોટર પ્રુફ સીટ છે જે મેટ્રેસ તથા બોટમ સીટના પ્રોટેક્શન માટે વપરાય છે આ અલગ અલગ સાઈઝમાં અલગ અલગ જગ્યાએ વપરાય છે.

ડ્રો સીટ ::
ડ્રો સીટ કોટનની બનેલી હોય છે જે મેકિંગ ટોર્ચ ના કવર માટે વપરાય છે સામાન્ય રીતે મેકિંગ ટોર્ચ અને ડ્રો સીટ સોલ્ડર થી knee સુધીના ભાગમાં વપરાયેલ હોય છે જેની સ્ટાન્ડર્ડ સાઈઝ 130 cm લાંબી અને 110 સેન્ટીમીટર પ
પહોળી હોય છે.
બ્લેન્કેટ:  તે વુલન મટીરીયલ માંથી બનાવેલા હોય છે તે લાઈટ તથા warm હોવા જોઈએ.

બાથ બ્લેન્કેટ ::
તે લાઈટ વેઇટ એટલે કે હલકા હોય છે. પેશન્ટને બેડ બાથ આપતી વખતે ઉપયોગમાં લેવાય છે.

Bed Blocks Or Shock Blocks :
તે લાકડાના બનેલા હોય છે તેની સાઈઝ 9 ઇંચ થી 12 ઇંચ ની હોય છે. તે ફૂટના એલીવેશન માટે ઉપયોગમાં લેવામાં આવે છે સામાન્ય રીતે તેનો ઉપયોગ નીચે દર્શાવતો માં થાય છે.

  1. શોકને અટકાવવા માટે
  2. હેમરેસ કંટ્રોલ કરવા માટે
  3. સ્પાઇનર એનેસથેસિયા બાદ
  4. પેશન્ટને એનિમા આપવા માટે

બક રેસ્ટ ::
તે મેટલ કે વગર માંથી બનાવેલું સાધન છે જે પેશન્ટની પીઠ પાસે ટેકો મુકવા માટે રાખવામાં આવે છે આ મૂકવાથી પેશન્ટ બેઠેલી સ્થિતિમાં ઈઝીલી આરામ કરી શકે છે buck Rest ની ઊંચાઈ નાની મોટી કરી શકાય. એબ્દોમાન પર મેજર ઓપરેશન પછીથી બીજો કે ત્રીજો દિવસે પેશન્ટને આધાર આપીને બેસવા માટે તેનો ઉપયોગ થાય છે. હાર્ટ ડીસીઝ તથા અસ્થમા ના પેશન્ટ માટે તેનો ઉપયોગ થાય છે જેનાથી પેશન્ટને શ્વાસ લેવાનું સરળ પડે છે.
Foot Rest ::
આ રેસ્ટ પગના ભાગે અપાતું સાધન છે આના દ્વારા પેશન્ટના પગને આરામ મળે છે આ પગના ભાગે રાખી દર્દીના પગનો પંજો સીધો પોઝીશનમાં રહે તે રીતે ગોઠવવામાં આવે છે. જેનાથી દર્દીના foot drop થતા અટકાવી શકાય છે. પેશન્ટના બસકજ તથા બેકના મસલ્સને Pain ઓછું કરવામાં કે મદદરૂપ થાય છે foot Restના કારણે પગ સામાન્ય સ્થિતિમાં રહી શકે છે ઘણી વખત foot Restની સાથે સેન્ડ બેગ તથા ફૂટબોડનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

Bed Cradle::

Published
Categorized as GNM FUNDAMENTAL FULL COURSE, Uncategorised