FUNDAMENTAL OF NURSING UNIT-1 (ફન્ડામેન્ટલ ઓફ નર્સિંગ યુનિટ -1)
Introduction to Nursing
a) Nursing – concept, meaning,
definitions,scope and functions.
b) History of nursing in India
c) Nursing as a profession
d) Nursing professional – qualities and
preparation. e) Ethics in Nursing-roles and
responsibilities of a nurse.
f) Health care agencies – hospital and
community service – types and
function of hospitals health team.
g) Modern approaches to nursing care
including holistic nursing care
h) Health and Disease
Introduction / પ્રસ્તાવના :-
નર્સ શબ્દ સાંભળતા જ આપણી સામે સફેદ કપડાં અને હાથમાં દવાની ટ્રે લઈને ચાલતી મહિલાનું દૃશ્ય આવી જાય છે.
નર્સ લેટિન શબ્દ છે જે ન્યુટ્રિસીયસ (Nutritious) શબ્દ પરથી આવ્યો છે ન્યુટ્રિસીયસ (Nutritious) એટલે to Nourish (પોષવું ) or fosters (પાળવું -પોષવું ) તથા to protects (રક્ષણ કરવું ) એવો અર્થ થાય છે. to give care and treatment to એટલે કે care આપવી અને બીમાર વ્યક્તિ ને સારવાર આપવી એવો થાય છે .
વાસ્તવિક રીતે જોઈએ તો મનુષ્યમાં પરિચારિકા શબ્દ અજાણ્યો નથી કારણ કે સમગ્ર મનુષ્ય જાત ને પરિચારિકા નો ખરો અર્થ તેની વાર્તા સમજાવતી હોય છે. દરેક સ્ત્રીમાં પરિચારિકાના બીજ પહલેથી જ કુદરતી રીતે રોપાયેલા હોય છે માતા પોતાના બાળકોનો ઉછેર કરે છે તે પોતાના બાળકો ની જરૂરિયાત સમજી સકે છે તેના સુખ દુઃખ ને નિહાળી શકે છે. તેને સ્વચ્છ રાખે છે. લાડ લડાવે છે અને બીમાર ના પડે તે માટે કાળજી રાખે છે. ટુંકમાં નર્સ કેવી હોવી જોઇએ તો તે માતા જેવી હોવી જોઈએ. નાના બાળકો થી લઈ ને વૃદ્ધ દર્દીને નર્સ એ માતા જેવી મમતા આપવી જોઈએ.
આજ ના યુગ માં નર્સિંગ ને અત્યંત મહત્વ પ્રાપ્ત થયું છે. આજનો યુગ યાંત્રિક યુગ છે. સંયુક્ત કુટુંબની ભાવના નષ્ટ થઈને વિભક્ત કુંટુંબ અસ્તિત્વમાં આવ્યા છે. આજનો સ્ત્રીઓ નાણાં કમાવવા ઘરની બહાર નીકળે છે. આવા સંજોગોમાં ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે તેની ઈચ્છા વિરુદ્ધ પણ તેને હો્પિટલમાં રાખવામાં આવે છે.અને તેની દેખરેખ માટે ઘરમાં જ નર્સ ને રાખવામાં આવે છે. આવા સમયે નર્સ ની જવાબદારી આપોઆપ વધે છે.ટુંકમાં કહીએ તો સામાજિક લાગણી સાંભળવાનું કાર્ય તેને કરવું પડે છે.
સો વરસ પહેલા નર્સ ના વ્યવસાયને નીચલી કક્ષાનો ગ ણવા માં આવતો હતો પરંતુ 19 મી સદીમાં forence nightingale એ આ વ્યવસાયને એક ખાસ દરરોજ આપ્યો તે માટે ખાસ અભ્યાસક્રમ લાગુ પડ્યો તેને શરૂ કરેલી નાઇતિંગલ સ્કૂલ નર્સો માટે આદર્શ સ્કૂલ ગણવા લાગી.
મોર્ડન નર્સિંગ ફક્ત ક્યુરેટિવ (curative) ન રહેતા પ્રિવેન્ટિવ તથા પ્રોમેટિવ ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે. કોમ્યુનિટી માં ડીસીજનો અટકાવ તથા તંદુરસ્તી વધારવી એ બાબતો વધુ કાળજી માંગી લે છે.
Defination of Nurse :-
Nurse ની વ્યાખ્યા W.H.O (World Health organization) દ્વારા આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.
Nurse એ એક એવી વ્યક્તિ છે . કે જે બેજીક નર્સિંગ એજ્યુકેશન લઈને કવોલીફાઈડ થઈ હોય અને તેને દેશ માં નર્સિંગ સર્વિસ કરવા માટેની ઓથોરિટી આપવામાં આવેલ હોય છે. જેથી રોગ ને અટકાવવાના, રોગ થયો હોય તો તેને સારી કરવા માટેના પ્રયત્નો કરે છે આ સાથે તે દર્દી ને પુનઃ સ્થિતિ પર પાછો લાવે છે તેને નર્સ કહે છે.
Nursing is a person who has coplited a performance of basic nursing education and is qualified and authorised in her country to supply the most responsible service of Nursing as follow
Defination of Nursing
નર્સિંગ એ આર્ટ અને સાયન્સ છે જેની મદદથી બીમાર માણસને કાળજીપૂર્વકની સંભાળ આપીને તેની જીંદગીનું રક્ષણ કરી સકાય અને રોગને થતો અટકાવી શકાય , તંદુરસ્તી વધારી શકાય તેમજ ખોડખાંપણ વાળા દર્દીને પુનઃ સ્થિતિ માં લાવવા માટે સારવાર કરી શકાય તેને નર્સિંગ કહે છે.
Defination of fundamental Nursing :-
જુદી જુદી પદધતિ નો ઉપયોગ કરી દર્દીની શારીરિક, માનસિક,સામાજિક,અને આધ્યાત્મિક સારવાર આપવામાં આવે છે . તે અંગેના મૂળભૂત સિદધાંતો દર્શાવતા શાસ્ત્રોને fundamental of Nursing કહે છે.
નર્સ અને તેના જુનિયર નર્સ :-
જુનિયર નર્સ એ સિનિયર નર્સ ને પૂરું માન આપવું જોઈએ તેની સાથે ટીમવર્કની ભાવનાથી કામ કરવું જોઈએ સાથે કામ કરનાર નર્સ સાથે પણ IPR જાળવવા જોઈએ.
Professional Attitude:
પ્રોફેશનલ એટીટ્યુડ એટલે કે પ્રોફેશનમાં અન્ય વ્યક્તિઓ સાથે કેવો શિષ્ટાચાર રાખવો.
નર્સ એ HEALTH
ટીમની મહત્વની મેમ્બર છે. Hospital smooth functioning માટે કેટલીક પ્રોફેશનલ એટીટ્યુડ જાણવા જોઈએ જે નીચે મુજબ છે.
– નર્સે બધાની પ્રત્યે સભ્યતા દાખવી જોઈએ.
– જેન્ટલ અને પોલાઇટ વીમા વાત કરવી જોઈએ.
– નર્સે સિનિયર કૉવકર, પેશન્ટ વગેરેને સારી રીતે આવકારવા જોઈએ એટલે કે દિવસના સમય અનુસાર હસતા મોઢે Wish આપવી જોઈએ.
દા. ત: Good morning, Good After Noon વગેરે
– સિનિયરને અનુરૂપ ટાઈટલ થી સંબોધવા જઈએ.
– તમારા કરતા હાઇપર રેન્ક ના વર્કર તમારા રૂમમાં દાખલ થાય ત્યારે ઊભા થવું જોઈએ.
– ક્લાસરૂમમાં પણ પ્રશ્ન પૂછતી વખતે કે જવાબ આપતી વખતે ઊભા થવો જોઈએ.
– કોઈ બે વ્યક્તિઓ વાત કરતી હોય ત્યારે તમારે વચ્ચે વાત કરવાની જરૂર પડે ત્યારે એક્સક્યુઝમી કહેવું જોઈએ.
– હાયર રેન્કની વ્યક્તિઓ માટે ડોર ઓપન કરી સાઈડમાં ઊભા રહી જગ્યા આપવી જોઈએ.
– રસ્તામાં ઉભા હોય કે પગથિયાં ચડતા હોય ત્યારે પણ – – કોઈ ક્લાસરૂમ, લાઇબ્રેરી, રીડિંગ રૂમ વગેરે જગ્યાએ શાંતિ જાળવી જોઈએ.
– યુનિફોર્મ એકદમ સ્વચ્છ અને ટાઈટ હોવો જોઈએ.
– ડ્યુટી દરમિયાન કામમાં ડિસ્ટર્બ કરે એવા ઘરેણા ન પહેરવા જોઈએ.
Medical Team :-
પેશન્ટની Care અને Treatment માટે ઘણા બધા પર્સન્સ કાર્યરત હોય છે આવા પર્સન્સને મેડિકલ ટીમ કે હેલ્થ ટીમ કહેવામાં આવે છે તેઓની પાસે પેશન્ટને અને તેના રિલેટિવ્સ ને મદદ કરવાની વિશેષ આવડત હોય છે. તેઓ પેશન્ટની જરૂરિયાત અનુસાર સેવાઓ આપે છે. મેડિકલ ટીમમાં નીચે મુજબના person હોય છે.
Doctor :- જે મેડિકલ Diagnosis તથા પેશન્ટને કઈ થેરાપી આપવી, શું સારવાર આપવી, કેટલા સમય આપવી વગેરે નક્કી કરે છે.
Nursing Person:-
નર્સિંગ ટીમ એક સાથે કામ કરનારા પર્સન્સથી બનેલી હોય છે જેમાં Supirior, Head Nurse, Staff Nurse, Student Nurse વગેરેનો સમાવેશ થાય છે આ બધા સાથે મળી કાર્યની યોગ્ય વહેંચણી કરી પેશન્ટને કેર પૂરી પાડે છે
Dietician. :- ડાયટેશન જે પેશન્ટનો ડાયટ મેનુ પ્લાન કરે છે ડોક્ટરના ઓર્ડર મુજબ ડાયટ તૈયાર કરાવે છે
ફિઝિયોથેરાપિસ્ટ :- જે પેશન્ટને મસ્ક્યુલર તેમજ બોડીની એક્સરસાઇઝ કરાવે છે
ઓક્યુપેશનલ થેરાપી :- જે રોજિંદા જીવનની સંબંધી પેશન્ટ કરી શકે તેવા કેટલાક મહત્વના કાર્યો તેને શીખવે છે
પેરામેડિકલ ટેકનોલોજી :- જેમાં નીચેની વ્યક્તિઓનો સમાવેશ થાય છે
– લેબોરેટરી ટેક્નિશિયન
– એક્સ રે ટેકનિશિયન
– ઓફ બેથી ટેકનિશિયન
– ફાર્મસીસ સોશિયલ વર્કર વગેરે
Health Care Agency :-
હેલ્થ એ દરેક વ્યક્તિનો ફંડામેન્ટલ હ્યુમન રાઈટ છે. કોમ્યુનિટીની Health Need જાણી તેને પૂરી કરવાનો પ્રયાસ જુદી જુદી હેલ્થ કેર એજન્સી કરે છે. હેલ્થ કેર એજન્સીના મુખ્ય વિભાગો નીચે મુજબ છે.
*Red Cross. :-
ઉપરોક્ત બધી જ હેલ્થ એજન્સી નીચે મુજબના હેલ્થ પ્રોબ્લેમ્સને સોલ્વ કરે છે
કોમ્યુનિકેબલ ડીસિઝ કંટ્રોલ
ન્યુટ્રિશનલ પ્રોબ્લમ
એન્વાયરમેન્ટ સેનિટેશન પ્રોબ્લમ
મેડિકલ કેર પ્રોબ્લમ
કોમ્યુનેશન કંટ્રોલ
ઉપરોક્ત બધી જ હેલ્થ એજન્સી ના મુખ્ય કાર્યો નીચે મુજબ છે.
સેનિટેશન
કંટ્રોલ ઓફ કોમ્યુનિકેશન ડીસિઝ
પબ્લિક હેલ્થ એજ્યુકેશન
ઇન્ડીવિઝ્યુઅલ પ્રોટેક્શન એન્ડ પ્રમોશન
રિસર્ચ એન્ડ પ્રિવેન્શન ઓફ ડિસીઝ
Classification of Hospital :-
Government Hospital:-
ગવર્મેન્ટ હોસ્પિટલ નું સંચાલન ગવર્મેન્ટ દ્વારા થાય છે અહીં કામ કરતાં તમામ કર્મચારીઓ ગવર્મેન્ટ સર્વન્ટ કહેવાય છે.
સ્ટેટ ગવર્મેન્ટ :-
સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે એ સ્ટેટના અન્ડર માં આવે છે.
સેન્ટર ગવર્મેન્ટ :- સેન્ટરના અંડરમાં આવે છે
સેમી હોસ્પિટલ :-
આમાં અમુક ટકા સરકારી ગ્રાન્ટ મેળવે છે અને અમુક ટકા ઉદ્યોગપતિના અને બીજા દાતાઓ દ્વારા આપવા અપાતા પૈસાથી ચલાવવામાં આવે છે ઘણી વખતે આમાં સ્ટાફ પણ ગવર્મેન્ટ નો જ હોય છે.
Municipal Hospital :-
મ્યુનિસિપલ એટલે કે તેમાં જે તે શહેરની મ્યુનિસિપાલિટી તેમજ તેનું સંસાધન કરતી હોય છે તેનો સ્ટાફ પણ તેના દ્વારા નિમણૂક કરવામાં આવે છે
E.S.I.S Hospital:-
આમાં સેન્ટર ગવર્મેન્ટ પ્રમાણે સંચાલન થતું હોય છે સ્ટાફ પણ તે પ્રમાણે ના હોય છે.
પ્રાઇવેટ હોસ્પિટલ :- આ પ્રકારની હોસ્પિટલ નું સંચાલન કોઈ એક વ્યક્તિના અંડરમાં હોય છે અને તે તેની પોતાની માલિકીની હોય છે ઘણી વખત ત્રણ ચાર વ્યક્તિઓનું ગ્રુપ બનાવીને પણ પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવતા હોય છે તે દરેક ગ્રુપ મેમ્બર તે તેના સંશોધનમાં પૂરેપૂરા જવાબદાર હોય છે
પ્રાઇવેટ ક્લિનિક :- એ કોઈ એક જ વ્યક્તિની માલિકી નું અથવા તો ક્લિનિક કે જે એક કરતાં વધારે લોકો દ્વારા ચાલે છે
ટ્રસ્ટ હોસ્પિટલ :-
આ હોસ્પિટલમાં અમુક વ્યક્તિઓ મળીને એક ટ્રસ્ટ બનાવે છે અને તેના દ્વારા તેનો સંચાલન કરવામાં આવે છે આ ટ્રસ્ટ જે બોર્ડ રચેલું હોય છે તે બોર્ડ નિયમો બનાવે છે અને તે નિયમો મુજબ તેનું સંચાલન થાય છે.
આર્મી હોસ્પિટલ :-
આ હોસ્પિટલ ફક્ત આર્મી મેન માટે જ હોય છે અને હોસ્પિટલ નું સંચાલન સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા થાય છે તે દરેક સ્ટેટમાં હોય છે પરંતુ તેનો સંચાલન સેન્ટર ગવર્મેન્ટ દ્વારા જ થાય છે
ઇન્ડસ્ટ્રીયલ હોસ્પિટલ :-
ઉદ્યોગોમાં કામ કરતા કામદારો માટે આવી હોસ્પિટલ બનાવવામાં આવે છે આ માટે અમુક ચોક્કસ આંકડામાં વર્કરની સંખ્યા થાય ત્યારે હોસ્પિટલ બનાવવામાં આવે છે આ હોસ્પિટલ ઇન્ડસ્ટ્રીયલ એક્ટ માં આવે છે અને આ ધારા હેઠળ તેનો સંચાલન થાય છે અને વર્કરને સારવાર આપવામાં આવે છે
Function OF Hospital :-
પેશન્ટની કાળજી લેવી :-
હોસ્પિટલમાં દાખલ થતા તમામ દર્દીને તમામ પ્રકારની કાળજી લેવાય એડમિશનથી માંડીને તેના discharg સુધી તેની નર્સિંગ કેર અને અન્ય જરૂરિયાત પૂરી પાડવી છે અને આ ઉપરાંત ઈમરજન્સીમાં 24 કલાક સારવાર આપવામાં આવે છે.
Pre vention Of Disease :- Pre vention is batter than Cure :-
હોસ્પિટલ ના ડોક્ટર અને સ્ટાફ નર્સ સાથે મળીને પેશન્ટનું પ્રીવેન્શન કરે છે રોગ થતો અટકાવવા માટે તેના માટે અગાઉથી જ કરવામાં આવે છે આ ઉપરાંત હોસ્પિટલમાં રોગ થતા અટકાવવા જરૂરી સફાઈ અને અન્ય કામગીરી હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે.
પ્રમોશન ઓફ હેલ્થ :-
હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને આરોગ્ય સુધારવા માટે તેઓને રોગ સંબંધિત સલાહ સૂચનો પણ હોસ્પિટલ દ્વારા જ આપવામાં આવે છે દર્દી પોતાની હેલ્થ ઇમ્પ્રુવ કરી શકે તે માટે તેના સગા સંબંધીઓને પણ હેલ્થ એજ્યુકેશન આપવામાં આવે છે અને હેલ્થ સાથે સંકળાયેલ હોસ્પિટલની કોઈપણ વ્યક્તિ આ પ્રકારનો આરોગ્ય શિક્ષણ આપી શકે છે.
Investigation Diagnosis and treatment :-
હાલના સમયમાં મેડિકલ સાયન્સમાં વિશાળ પ્રોગ્રામ થયેલી છે દરેક દર્દીઓના વિધાન માટે નવા નવા ઇન્વેન્શન અને તે અંગેના સાધનો પણ શોધાયેલા છે જેથી રોગોનું નિદાન ઝડપથી થઈ શકે છે હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓના તત્કાલિક જરૂરી ઇન્વેસ્ટિગેશન કરીને તેનું નિદાન નક્કી કરવામાં આવે છે અને તે મુજબ જ તેને જરૂરી ટ્રીટમેન્ટ ચાલુ કરી જેવાય છે આ હોસ્પિટલ નું અગત્યનું કાર્ય છે.
Rehabilitation And Occupation Therapy:;-
હોસ્પિટલમાં દાખલ થયેલો દરેક વ્યક્તિ સાજો થઈને ફરીથી પેલા સમાજમાં કે પછી વ્યવસાયમાં સ્થિર થવા માંગતો હોય તે આવા દર્દીઓને ચોક્કસ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવે છે એ માટે શરૂઆતથી તેની ટોટલ હિસ્ટ્રી મેળવીને છેલ્લા સ્ટેજ સુધી તેના ઓક્ટિવેશનના અનુસંધાને માર્ગદર્શન આપવામાં આવે છે
Medical Education :-
હોસ્પિટલમાં ચાલતી તમામ પ્રવૃત્તિમાં તમામ પ્રકારના એજ્યુકેશન નો સમાવેશ થાય છે અને તે ડોક્ટર, નર્સીસ , ફિઝીયોથેરાપી, ફાર્મસીસ એન્ડ ટેક્નિશિયન દ્વારા પૂરું પાડવામાં આવે છે આ ઉપરાંત જરૂરિયાત વાળી જગ્યાએ મેડિકલ એજ્યુકેશન અંગેનું પ્લાનિંગ કરવામાં આવે છે.
હોસ્પિટલની અંદર રહેલા સ્ટાફ માટે જરૂરિયાત પ્રમાણે In-service Education નું આયોજન કરીને દરેકને ટ્રેન કરવામાં આવે છે અને આ પ્રકારનું શિક્ષણ નવી નવી શોધખોળ નવા નવા હેલ્થ પ્રોગ્રામ વગેરેના અનુસંધાને અપાય છે
Medical Recharch :-
હોસ્પિટલમાં જુદા જુદા પેશન્ટો દાખલ થતા હોય છે જેના અનુસંધાને તેના પ્રોબ્લેમ જાણી ને ઘણા પ્રકારનું રિચાર્જ કરી શકાય છે રિચાર્જનો આ કાર્ય મેડિકલ એજ્યુકેશન જેટલું જ અગત્યનો છે જોકે હોસ્પિટલની ઘણી બ્રાન્ચ ઘણા પ્રકારના રિચર્સ થાય છે અને તે દરેક વ્યક્તિએ જાણવા જઈએ નવા સંશોધનો દ્વારા ઘણા પ્રકારની આવડતો જાણીને નવું શિક્ષણ મેળવી શકાય છે
Social Services :-
સોશિયલ સર્વિસ એટલે કે સામાજિક પ્રકારની સેવાઓ હોસ્પિટલ દ્વારા વેલ્ફેર અને સિક્યુરિટી ને ધ્યાનમાં લેવાય છે આમાં ખાસ કરીને દર્દીઓને સોશિયલ કેર આપવામાં આવે છે આ માટે સોશિયલ વેલ્ફેર ડિપાર્ટમેન્ટ પણ હોય છે જ્યાં રહેલા સામાજિક કાર્યકર્તાઓ દરેકને યોગ્ય સલાહ આપે છે.
હોસ્પિટલ દ્વારા સિક્યુરિટીના અનુસંધાને ઘણા પ્રકારના સર્ટિફિકેટ નું પ્રોવિઝન પૂરું પાડે છે જેવા કે ફિઝિકલ્સ ફિટનેસ , ઉંમર વગેરે અંગેનું પ્રમાણપત્ર હેન્ડીકેપ સર્ટિફિકેટ વિધવા વ્યક્તા અંગેના પ્રમાણપત્ર વગેરે નું એપ્રું પૂરું પાડવામાં આવે છે આ સાથે ઈજા થયેલા દર્દીઓને માટે સર્ટિફિકેટ તેમજ મૃત્યુ પામેલા દર્દીઓ માટે ડેડ સર્ટિફિકેટ જન્મતા તેમજ ડેટ બોડી માટે પોસ્ટ માટે રિપોર્ટ પણ અપાય છે
Administrative of Institute. :-
હોસ્પિટલ એક વિશાળ સંસ્થા છે તેમાં રહેલા તમામ કર્મચારીઓનો સંચાલન હોસ્પિટલ ની વહીવટી કસીરી દ્વારા કરવામાં આવે છે દરેક કર્મચારીના રેકોર્ડ રાખવાના હોય છે
Record :-
હોસ્પિટલ દ્વારા ઘણા પ્રકારના રેકોર્ડ રાખવામાં આવે છે જેમાં પેસેટ ના એડમિશન થી ડીસા સુધીના રેકોર્ડ જન્મ મરણની નોંધ ચેપી રોગ ની નોંધ આ ઉપરાંત અમુક પ્રકારની આંકડાકીય માહિતીઓ નોંધવામાં આવે છે આ બાબતના લેખિત રેકોર્ડ રેગ્યુલરલી જરૂરી જગ્યાએ મોકલવામાં આવે છે જેથી આ કામગીરી હોસ્પિટલ માટે ઘણી આવશ્યક છે
Department of Hospital ::
ઓપીડી (O.P.D)(આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ ) ::
જેમાં બહારથી આવતા પેશન્ટને ડોક્ટર દ્વારા તપાસવામાં આવે છે અને આ પ્રકારના તે વિભાગમાંથી જરૂરી દવા અને સારવાર અપાય છે અને તેમાંથી જરૂરિયાત હોય તેવા જ દર્દીઓને આયોજન કરીને દાખલ કરવામાં આવે છે ઓપીડી માં પણ અલગ અલગ ઓપીડી હોય છે જેમ કે મેડિકલ ઓપીડી, સર્જીકલ OPD, Orthopedic OPD , Dental OPD, સ્કિન OPD, E.N.T OPD વગેરે…
INDOOR Department::
આ વિભાગમાં અલગ અલગ વોર્ડ હોય છે જેમાં દર્દીઓને દાખલ કરી સારવાર અપાય છે દરેક વોર્ડમાં હેડનર્સ સ્ટાફનર્સ પેપર વગેરે હોય છે આ ઉપરાંત આ વિભાગમાં જરૂરી ઓફિસમાં મેડિકલ સ્ટોર ઇન્કવાયરી ઓફિસ વગેરે પણ હોય છે
વોર્ડની દ્રષ્ટિએ જોતા આ વિભાગમાં મેડિકલ વોર્ડ, સર્જીકલ વોર્ડ, E.N.T વોર્ડ , ઓર્થોપેડિક વોર્ડ, ઓપથેલમિક વોર્ડ, પીડિયાટ્રિક વોર્ડ, સ્કિન વોર્ડ, આઇસોલેશન વોર્ડ વગેરે વિભાગો આવેલા છે.
Laboratery Department::
લેબોરેટરી એ હોસ્પિટલમાં મહત્વનો ભાગ છે. જ્યાં blood, urine, સીરમ, સ્ટૂલ વગેરેની એક્ઝામિનેશન થાય છે લેબોરેટરી પણ જુદા જુદા પ્રકારની હોય છે એમાં એક્સપર્ટ ડોક્ટર પણ કામ કરતા હોય છે.
માઇક્રોબાયોલોજી લેબ ::
આમાં સૂક્ષ્મણીનો અભ્યાસ થાય છે
પેથોલોજી ::
આ વિભાગમાં બ્લડ સ્ટૂલ , યુરિન સ્પૂટમ વગેરે તપાસ કરવામાં આવે છે
શીરોલોજી ::
સિરમ એટલે કે બ્લડ માનો પાણીનો ભાગ આ વિભાગમાં સિરમની તપાસ કરવામાં આવે છે
બ્લડ બેન્ક ::
અહીંયા બ્લડ જમા કરાવી જરૂરિયાત પ્રમાણે તેમજ પેશન્ટ તેના ગ્રુપ પ્રમાણે બ્લડ આપવામાં આવે છે
હિસ્ટો પેથોલોજી::
અહીંયા ખાસ કરીને વિશેરાનો માઈક્રોસ્કોપીક અભ્યાસ કરવામાં આવે છે
ફાર્મસીસ ડિપાર્ટમેન્ટ ::
આ વિભાગમાં ફાર્મસીનું શિક્ષણ લઈને લોકો કામ કરતા હોય છે દરેક દવાઓની જાળવણી ખરીદી અને સપ્લાય અંગેનું કામ અહીંથી થાય છે આ ઉપરાંત ડોક્ટર લખી આપેલી દવાઓ અહીંથી અપાય છે
રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ ::
આ વિભાગમાં એક્સરેને લગતા કામ થાય છે રેડિયોલોજીના હેડ અને તેની નીચે કામ કરતા ટેકનીશીયનનો સમાવેશ થાય છે આ વિભાગમાં સ્ક્રિનિંગ, એકસ રે,ચેસ્ટ અને સોનોગ્રાફી જેવા કામ થાય છે.
ઓપરેશન થિયેટર ડિપાર્ટમેન્ટ ::
આમાં જુદા જુદા રોગો પ્રમાણે દર્દીની અલગ અલગ સર્જરી થાય છે જેમાંની મેજોર સર્જરી મેજોર ઓટીમાં થાય છે અને માઇનોર સર્જરી માઇનોર ઓટીમાં થાય છે.
કિચન ડિપાર્ટમેન્ટ ::
આ વિભાગમાં ઈન્દોરમાં રહેલા દર્દીઓ માટે નો ડાયટ બનાવવામાં આવે છે અલગ અલગ ડીસીઝમાં અલગ અલગ ટાઈપ ની જરૂરિયાત હોય છે તો તે પ્રમાણે નો ડાયટ પણ અહીં બનાવવામાં આવે છે આ ડિપાર્ટમેન્ટમાં તેના હેઠ અને ડાયટેશન હોય છે તથા ગુપ્ત તથા હેલ્પર હોય છે
ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ ::
આ વિભાગમાં શરીરની ખોળખા પણ દૂર કરવા માટે કસરત કરવામાં આવે છે ખોળખાપણ તેમાં એક્ટિવ અને પેસિવ એક્સરસાઇઝ તેમજ અમુક પ્રકારના સાધનોની મદદથી એક્સરસાઇઝ કરવામાં આવે છે.
એડમિનિસ્ટ્રેટ ડિપાર્ટમેન્ટ ::
આ એક પ્રકારની વહીવટી ઓફિસ છે જેમાં હોસ્પિટલનું કામ વ્યવસ્થિત અને સરળ રીતે ચાલે છે તે અંગેનું સંશોધન થતું હોય છે દરેક કર્મચારીના પગાર રજાઓ હોસ્પિટલ નો વહીવટ જરૂરી વસ્તુઓની ખરીદી વગેરે કામો થાય છે આ વિભાગમાં હોસ્પિટલના સુપર અને વહીવટી અધિકારી અન્ય તથા અન્ય ક્લેરિકલ સ્ટાફ હોય છે.
રેકોર્ડ ડિપાર્ટમેન્ટ ::
આ વિભાગમાં પેશન્ટના કેસ પેપર રોગ અંગેની માહિતી અલગ અલગ પ્રકારના ચાર્ટ લેબોરેટરી રિપોર્ટ વગેરે સાચવવાની જવાબદારી આડીપાણી હોય છે
મોરચ્યુરી ડિપાર્ટમેન્ટ (પોસ્ટમોર્ટમ રૂમ) ::
આ વિભાગમાં ડેડબોડીનું પોસ્ટમોર્ટમ થાય છે.
વોશિંગ (લોન્ડ્રી) ડિપાર્ટમેન્ટ ::
આ વિભાગમાં હોસ્પિટલનું તમામ કપડા (લીનન )ધોવામાં આવે છે અને વોસ આઉટ થયા પછી જે તે વિભાગમાં પહોંચાડવામાં આવે છે
સોશિયલ વર્કર ડિપાર્ટમેન્ટ ::
આ વિભાગમાં સામાજિક કાર્યકર હોય છે દાખલ થયેલા દર્દીઓને જરૂરી દવાઓ તેમજ બીજી જરૂરી સહાય આ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવે છે
C.S.S.D (સેન્ટ્રલ અને સ્ટીલાઈઝેશન સપ્લાય
ડિપાર્ટમેન્ટ) ::
આ વિભાગમાં હોસ્પિટલના જરૂરી એવા ઘણા પ્રકારના સાધનો માટે મોકલવામાં આવે છે તેમજ લીનન પણ ઓટો ક્લીન કરવામાં આવે છે
કેટેગરી ઓફ હોસ્પિટલ::
Supritendent (સિવિલ સર્જન)
આ આખી હોસ્પિટલના વડા કહેવાય છે અને આખી હોસ્પિટલ નું સંચાલન કરે છે.
R.M.O(રેસીડેન્ટ મેડિકલ ઓફિસર) ::
જે હોસ્પિટલની વ્યવસ્થાની બાબતમાં સિવિલ સર્જન ને મદદ કરે છે.
સર્જન ::
આ હોસ્પિટલના સર્જરી વિભાગના વડા હોય છે અને દર્દીને સર્જીકલ સારવાર આપે છે તેમજ તેના અંડરમાં આવતા સર્જીકલ વોર્ડનું સંચાલન કરે છે.
ફિઝિશિયન ::
આ હોસ્પિટલ ના મેડિસિન વિભાગના વડા હોય છે અને દરેક મેડિકલ વોર્ડનો સંચાલન કરે છે તથા દર્દીને મેડિકલ સારવાર આપે છે.
એનેસથેટીસ ::
એટલે કે ઓપરેશન વખતે દર્દીને એનેસથેસિયા આપતા નિષ્ણાત ડોક્ટર અને એનેસથેટીસ ડિપાર્ટમેન્ટનો સંચાલન કરે છે.
રેડિયોલોજિસ્ટ ::
જે એક્સરે સ્ક્રીનીંગ તથા સોનોગ્રાફી ના નિશાન ડોક્ટર હોય છે અને હોસ્પિટલના એક્સ ડિપાર્ટમેન્ટનો સંચાલન કરે છે.
પેથોલોજીસ્ટ. ::
જે લેબોટરીના નિશાના ડોક્ટર હોય છે.
પીડીયાટ્રીશન ::
જે બાળકોના નિષ્ણાત ડોક્ટર હોય છે અને બાળકોના વોર્ડનું સંશોધન કરે છે.
ડેન્ટિસ્ટ ::
આ દાતના રોગના નિષ્ણાત અને ડેન્ટલ ડિપાર્ટમેન્ટ નું સંચાલન કરે છે.
ગાયનેકોલોજિસ્ટ ::
આ સ્ત્રી રોગના નિષ્ણાત ડોક્ટર છે અને ગાયનેક ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે.
ડર્મેટોલોજિસ્ટ ::
ચામડીના રોગના નિષ્ણાત ડોક્ટર છે.
કાર્ડિયોલોજિસ્ટ ::
જે હૃદય રોગ ના ડોક્ટર છે.
ઓર્થોપેડિક ::
જે હાડકાના રોગના નિષ્ણાત ડોક્ટર છે.
ઓપ્થલમોલોજિસ્ટ(Ophthalmologist) :: આંખના ડૉક્ટર
આ
હાઉસ ફિઝિશિયન. ::
હાઉસના સ્થાનિક ડોક્ટર છે
હાઉસ સર્જન ::
તે સર્જરીના વોર્ડના સ્થાનિક સર્જન છે.
ઓનોરરી::
એટલે કે ફ્રી સેવા આપતા નિષ્ણાત સર્જન.
નર્સિંગ સ્ટાફ ::
જેમાં સ્ટાફનર્સ, હેડ નર્સ વગેરેનો સમાવેશ થાય છે..
વોર્ડ સર્વન્ટ ::
જેમાં મેલ તથા ફિમેલ નો સમાવેસ થાય છે.
સ્લીપર ::
જે સ્વિપરનું કામ કરતા હોય તેમાં પણ મેલ અને ફીમેલ સ્વીપર હોય છે આ ઉપરાંત હોસ્પિટલમાં ડ્રેસર છે હોસ્પિટલ આસિસ્ટન્ટ તેમજ અન્ય સ્ટાફ પણ હોય છે.
હોસ્પિટલમાં સામાન્ય વપરાશમાં આવતા આર્ટીકલ (સાધનો) ::Articles of common use in hospitals (equipment)
1) હોસ્પિટલ લિનન
થર્મોમીટર , ગ્લાસ કનેક્શન, ગ્લાસ સિરીઝ, આઉસ (અસ ગ્લાસ),મિનિંગ ગ્લાસ, દ્વામ ગ્લાસ, ફિલ્ડીંગ બોટલ, બેસ્ટ પંપ, યુરીન મેજરમેન્ટ ગ્લાસ, સ્પેસિફિક ગ્રેવીટી ગ્લાસ, ફંડાઈ ગ્લાસ, વુલ્ફ ગ્લાસ, યુરીનો મીટર,
Enamel Articles :: (સફેદ અથવા બ્લુ કલરમાં)
ટ્રે, બાઉલ, બેઝિંગ, પોઇન્ટ મેજર , ફીડિંગ કપ, બેડપાથ, યુરીનાલ,જગ, એનીમકેન, કુશ્કેન, સ્પુતમ મગ, કિડની ટ્રે, instrument ટ્રે, injection ટ્રે વગેરે…
Rubber Articles. ::
હોટ વોટર બેગ, આઈસ બેગ, એરકુંસન, મેકિગટોસ, રાઇલસ ટ્યુબ, કેથેટર, રબર કનેક્શન ટ્યુબ, ફ્લેક્સ ટ્યુબ, સ્તમક વોશ, ટ્યુબ ટુરની કેર , ગ્લઉસ..
કોમન સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ ::
Other Items::
બેકરેસ્ટ, બેડ બ્લોકસ અથવા સાકડ બ્લોકસ, ટેબલ,વોલ સ્ટાર or નીપિલો સ્પિરિત લેમ્પ, કોટન ડ્રીંક, સ્ક્રીન અને ઓક્સિજન સિલિન્ડર…