રિસ્ટ્રેઇન એ એક પ્રકારના પ્રોટેકટિવ ડિવાઇસ છે. જે ઇન્ડીવિઝયુલની મુવમેન્ટ અને ફ્રીડમને લિમિટ આપે છે એટલે કે રિસ્ટ્રેઇનનો ઉપયોગ કોઈપણ બોડી પાર્ટને મોબીલાઇઝ કરવા માટે થાય છે એટલે કે કોઇ પણ બોડી પાર્ટની મુવમેન્ટને રીસ્ટ્રીક કરવા માટે થાય છે.
હેલ્થ કેર સેટિંગમાં મુખ્યત્વે ફિઝિકલ રિસ્ટ્રેઇનનો ઉપયોગ થાય છે. જેમાં ફિઝિકલ ડિવાઇસ અથવા ટેકનિકનો ઉપયોગ કરીને બોડી પાર્ટની મુવમેન્ટ અથવા મોબીલીટીને રેસ્ટ્રિક્ટ કરવામાં આવે છે.
રિસ્ટ્રેઇનનો ઉપયોગ હેલ્થ કેર, સાયકિયાટ્રિક અને કરેકશનલ સેટિંગમાં થાય છે.
Write down purpose of restraints (રાઇટ ડાઉન પર્પઝ ઓફ રિસ્ટ્રેઇન્ટસ)
પેશન્ટને ફોલ ડાઉન થતા પ્રિવેન્ટ કરવા માટે
ચાઇલ્ડને સેફ્ટી પ્રોવાઇડ કરવા માટે
ક્લાઇન્ટને ઇન્જરીથી પ્રોટેકટ કરવા માટે
ચાઇલ્ડને પ્રિસ્ક્રાઇબ કરેલ પોઝિશન મેન્ટેન કરવા માટે.
પ્રોસિજર દરમિયાન ચાઇલ્ડની મુવમેન્ટને લિમિટ આપવા માટે
કોન્સ્ટન્ટ ઈમમોબિલાઇઝેશન પ્રોવાઇડ કરવા માટે
Write down indication of restraint (રાઇટ ડાઉન ઇન્ડીકેશન ઓફ રિસ્ટ્રેઇન્ટસ)
એજીટેશન ઓર એગ્રેશન
સિઝર ઓર ટ્રેમર
મેડિકલ પ્રોસિજર
અલ્ટર મેન્ટલ સ્ટેટ
સુસાઇડલ બિહેવ્યર
Write down contraindication of restraint (રાઇટ ડાઉન કોન્ટ્રાઇન્ડીકેશન ઓફ રિસ્ટ્રેઇન્ટસ)
ઓસ્ટીયોપોરોસિસ
રેસ્પાયરેટરી ડીઝીસ
કાર્ડિયોવાસ્કયુલર ડીઝીસ
પ્રેગ્નન્સી
ચાઇલ્ડ બર્થ
મેન્ટલ કન્ડીશન (PTSD, એન્ઝાઇટી)
Write types of physical restraints (રાઇટ ટાઇપ્સ ઓફ ફિઝિકલ રિસ્ટ્રેઇન્ટસ)
1) Mummy restraints 2) Elbow & knee restraints 3) Extremity restraints 4) Abdominal restraints 5) Jacket restraints 6) Mitten or finger restraints 7) Crib net restraints 8) Safety belt
1) Mummy restraints (મમ્મી રિસ્ટ્રેઇન્ટસ) :
મમ્મી રિસ્ટ્રેઇન્ટસ એ ફિઝિકલ રિસ્ટ્રેઇન્ટસનો એક ટાઇપ છે જેનો ઉપયોગ ઇન્ફન્ટ તેમજ સ્મોલ ચિલ્ડ્રનમાં કરવામાં આવે છે.
મમ્મી રિસ્ટ્રેઇન્ટસનો ઉપયોગ મુખ્યત્વે હેડ તેમજ નેકના એક્સામિનેશન, તેની ટ્રીટમેન્ટ તેમજ પ્રોસિજર પર્ફોર્મ કરવા માટે થાય છે. જેમ કે આઇ ઇરીગેશન, ગેસ્ટ્રિક લવાજ જેવી પ્રોસિજર પર્ફોર્મ કરવા માટે.
આ ઉપરાંત મમ્મી રિસ્ટ્રેઇન્ટસનો ઉપયોગ લિંબસની મુવમેન્ટને રીસ્ટીક કરવા માટે તેમજ લિંબસને ઇમમોબીલાઇઝ કરવા માટે થાય છે.
Purpose (પર્પઝ) :
ઇન્ફન્ટના આર્મ અને લેગને ઇમમોબીલાઇઝ કરવા.
ચાઇલ્ડના હેડ અને નેકને એક્સામિનેશન કરવા.
પ્રોસિજર પર્ફોર્મ કરવા માટે
જુગ્લ્યુલર વેઇન પંચર કરવા માટે
રાઇલ્સ ટ્યુબ પાસ કરવા માટે
Procedure (પ્રોસિજર) :
સૌપ્રથમ બ્લેન્કેટ અથવા ડ્રોસીટને પૂરા ટેબલ અથવા બેડ પર સ્પ્રેડ કરવી અને તેના ઉપરના ભાગે ટ્રાયેંગલ બને તેવી રીતે ડ્રોસીટને ઉપરની બાજુએથી ફોલ્ડ કરવી.
ત્યારબાદ બેબીની બેક સાઇડ બ્લેન્કેટ અથવા ડ્રોસીટ પર આવે તે રીતે બેબીને પ્લેસ કરવું.
બેબીના એક હેન્ડને બોડીની નજીક રાખો ત્યારબાદ બ્લેન્કેટ અથવા ડ્રોસીટના ખૂણાને પકડીને બાળકના બોડીને કવર કરવું અને તેને બોડીની નીચે ઓપોસીટ બાજુએ ટક કરો.
હવે બીજા હેન્ડને બોડીની નજીક રાખો અને બેબીના શરીરને લપેટીને ડ્રોસીટના બીજા ખૂણાને પકડીને ટક કરો.
હવે આ રાઉન્ડ શીટને પગની નજીકના તળિયે લો અને તેને ચેસ્ટ તરફ ફોલ્ડ કરો અને તે શીટના ઉપરના ભાગે ટક કરો અથવા તો તે શીટના નીચે ભાગે પણ પિન કરી શકાય
2) Elbow restraints (એલ્બો રિસ્ટ્રેઇન્ટસ) :
એલ્બો રિસ્ટ્રેઇન્ટ એ ફિઝિકલ રિસ્ટ્રેઇન્ટનો એક ટાઈપ છે.
એલ્બો રિસ્ટ્રેઇન્ટનો ઉપયોગ મુખ્યત્વે એલ્બોને એક્સટેન્ડ પોઝિશનમાં હોલ્ડ કરવા માટે થાય છે. જેથી તે ફેસ સુધી ન પહોંચી શકે.
એલ્બો રિસ્ટ્રેઇન્ટનો ઉપયોગ એલ્બોના ફ્લેક્સનને પ્રિવેન્ટ કરવા તેમજ કન્ટ્રોલ કરવા માટે થાય છે.
એલ્બો રિસ્ટ્રેઇન્ટનો ઉપયોગ સ્કાલપ વેઇન ઇન્ફયુશન લેતા ઇન્ફન્ટમાં તેમજ ક્લેફ્ટ લિપ રિપેરની સર્જરી કરાવેલ ઇન્ફન્ટમાં કરવામાં આવે છે.
એલ્બો રિસ્ટ્રેઇન્ટ એ ડબલ પીસ ક્લોથ અથવા બીજા મજબૂત મટીરીયલમાંથી બનેલ હોય છે
Purpose (પર્પઝ) :
હેડ અથવા ફેસ પર સર્જરી કરાવેલ હોય ત્યારે
હેડ અથવા ફેસ પર એકઝેમા અથવા અન્ય સ્કીન ડિસઓર્ડર હોય ત્યારે
સ્કાલ્પ વેઈન નીડલ પ્લેસ કરેલ હોય ત્યારે
Extrimity restraint (એક્સટ્રીમિટી રિસ્ટ્રેઇન્ટ)
એક્સટ્રીમિટી રિસ્ટ્રેઇન્ટનો ઉપયોગ એક્સટ્રીમિટીની (લેગ એન્ડ આર્મ) મુવમેન્ટને લિમિટ આપવા માટે થાય છે.
એક્સટ્રીમિટી રિસ્ટ્રેઇન્ટમાં વ્રિસ્ટ રિસ્ટ્રેઇન્ટ, એન્કલ રિસ્ટ્રેઇન્ટ અને એલ્બો રિસ્ટ્રેઇન્ટનો સમાવેશ થાય છે.
આ રિસ્ટ્રેઇન્ટનો ઉપયોગ મેડિકલ પ્રોસિજર દરમિયાન, એગ્રેસિવ બિહેવ્યર, પોસ્ટ ઓપરેટિવ કેર દરમિયાન કરવામાં આવે છે.
Purpose (પર્પઝ) :
પ્રિવેન્ટ હાર્મ ટુ સેલ્ફ એન્ડ અધર
એન્સયોર સેફ્ટી
ડ્યુરિંગ મેડિકલ પ્રોસિજર
Abdominal restraint (એબ્ડોમિનલ રિસ્ટ્રેઇન્ટ)
એબ્ડોમિનલ રિસ્ટ્રેઇન્ટનો ઉપયોગ ટોર્સો અથવા એબ્ડોમેનની મુવમેન્ટને લિમિટ આપવા માટે થાય છે.
એબ્ડોમિનલ રિસ્ટ્રેઇન્ટ તરીકે એબ્ડોમિનલ બાઇન્ડર, એબ્ડોમિનલ સ્ટ્રેપ અને ટોર્સો રિસ્ટ્રેઇન્ટનો ઉપયોગ કરે છે.
એબ્ડોમિનલ રિસ્ટ્રેઇન્ટનો ઉપયોગ પોસ્ટ ઓપ્રેટિવ કેર, મેડિકલ પ્રોસિજર અને ટ્રોમા કેર દરમિયાન થાય છે.
Purpose (પર્પઝ) :
એબ્ડોમિનલ મુવમેન્ટને પ્રિવેન્ટ કરવા
સ્ટેબીલાઇઝ એબ્ડોમેન
પ્રિવેન્ટ ફરધર ઇન્જરી
Body jacket (બોડી જેકેટ)
બોડી જેકેટને વ્રેસ્ટ રિસ્ટ્રેઇન્ટ તરીકે પણ ઓળખમાં આવે છે.
બોડી જેકેટને ટોર્સોની આજુબાજુ વ્રેપ કરવામાં આવે છે અને આર્મ, ચેસ્ટ અને એબ્ડોમેનની મુવમેન્ટને મિનીમાઇઝ કરવામાં આવે છે.
આ રિસ્ટ્રેઇન્ટ બેડ સાથે અટેચ થયેલ હોય છે.
Purpose (પર્પઝ) :
પ્રિવેન્ટ સેલ્ફ હાર્મ
એનસ્યોર સેફટી
રિડયુસ એજીટેશન
ડ્યુરિંગ મેડિકલ પ્રોસિજર
Mitt restraint (મીટ રિસ્ટ્રેઇન્ટ)
મીટેન રિસ્ટ્રેઇન્ટને ફિંગર રિસ્ટ્રેઇન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
મીટ રિસ્ટ્રેઇન્ટ એ રિસ્ટ્રેઇન્ટનો એક ટાઈપ છે જેનો ઉપયોગ હેન્ડની મુવમેન્ટને લિમિટ આપવા માટે થાય છે.
મીટ રિસ્ટ્રેઇન્ટ એ હેન્ડનો ઉપયોગ કરવા પ્રિવેન્ટ કરે છે.
આથી આ રિસ્ટ્રેઇન્ટનો ઉપયોગ ચિલડ્રન અને સાયકિયાટ્રિક કન્ડીશનમાં કરવામાં આવે છે. જેથી પેશન્ટને ડ્રેસિંગ, ટ્યુબ, કેન્યુલા રિમુવ કરતા પ્રિવેન્ટ કરી શકાય.
Purporse (પર્પઝ) :
પ્રિવેન્ટ રિમુવલ ઓફ મેડિકલ ડિવાઇસ
પ્રિવેન્ટ સેલ્ફ ઇન્જરી
પ્રોટેકટ અધરસ
Saftey belt (સેફટી બેલ્ટ)
સેફ્ટી બેલ્ટને રિસ્ટ્રેઇન્ટ બેલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સેફ્ટી બેલ્ટ રિસ્ટ્રેઇન્ટ એ ઇલેક્ટ્રીકલી નોન કંડક્ટિવ મટીરીયલનો બનેલો હોય છે.
સેફ્ટી બેલ્ટનો ઉપયોગ મુખ્યત્વે પેશન્ટને સ્ટ્રેચિસ તેમજ ઓપરેશન ટેબલ પરથી ફોલ ડાઉનને પ્રિવેન્ટ કરવા માટે થાય છે.
તેમજ સેફ્ટી બેલ્ટ એ પેશન્ટને બેડ છોડીને જતાં પ્રિવેન્ટ કરે છે.
Crib net restraint (ક્રિબ નેટ રિસ્ટ્રેઇન્ટ)
ક્રિબ નેટ રિસ્ટ્રેઇન્ટને બેડ નેટ પણ કહે છે.
આ રિસ્ટ્રેઇન્ટ એ ઇન્ફન્ટ તેમજ યંગ ચિલ્ડ્રનને બેડ તેમજ ક્રિબસમાંથી બહાર નીકળતું અટકાવે છે.
આ રિસ્ટ્રેઇન્ટ એ મેશ તેમજ નેટનું બનેલું હોય છે, તેને ઇઝિલી ઇન્સ્ટોલ કરી શકાય છે તેમજ તે કોઈ પણ બેડ તેમજ ક્રિબ સાથે એડજેસ્ટ થઇ જાય છે.
Purpose (પર્પઝ)
પ્રિવેન્ટ ફોલડાઉન
એનસ્યોર સેફ્ટી
રિડયુસ રિસ્ક ઓફ ઇન્જરી
Write down hazards and risk of restraints (રાઇટ ડાઉન હેઝાર્ડસ એન્ડ રિસ્ક ઓફ રિસ્ટ્રેઇનસ)
ટિસ્યુ ડેમેજ
ડેવલપમેન્ટ ઓફ પ્રેશર સોર
સોર એન્ડ ગેંગરીન
ઇન્જરી ટુ બ્રેકિયલ પ્લેકસિસ
ડેમેજ એન્ડ ઇન્જરી ટુ ધ અધર પાર્ટ ઓફ બોડી
ઇસ્ચેમિયા એન્ડ નર્વ ડેમેજ
લોસ ઓફ મસલ્સ ટોન
ફૂટ ડ્રોપ એન્ડ વ્રિસ્ટ ડ્રોપ
રિડયુઝ બોડી માસ
કોન્સ્ટીપેશન
સાયકોલોજીકલ હેઝાર્ડસ (ફ્રસ્ટેશન, લોસ ઓફ ડિગ્નટી, ડિપ્રેશન)
Write down nursing responsibility during use of restraints (રાઇટ ડાઉન નર્સિંગ રિસ્પોન્સિબિલિટી ડ્યુરિંગ યુઝ ઓફ રિસ્ટ્રેઇન્ટસ)
ક્લાયન્ટનો બિહેવિયર અસેસ કરવો તેમજ રિસ્ટ્રેઇન્ટસ માટેની તેની નીડ અસેસ કરવી.
રિસ્ટ્રેઇન્ટસ માટે ડોક્ટરનો ઓર્ડર ચેક કરવો.
હોસ્પિટલ પોલીસી મુજબ ક્લાયન્ટના ફેમિલી મેમ્બર તેમજ તેના ફ્રેન્ડસની ઓબટેઇન કન્સલ્ટ લેવી.
ક્લાયન્ટના ફેમિલી મેમ્બર તેમજ તેના ફ્રેન્ડને રિસ્ટ્રેઇન્ટસની જરૂરિયાત, તેના ટાઈપ તેમજ તેની પ્રોસિજર વિશેની સંપૂર્ણ માહિતી પ્રોવાઇડ કરવી.
રિસ્ટ્રેઇન્ટસ માટેની ઇન્સ્ટિટયૂટની પોલીસી તેમજ ગાઈડલાઈન ફોલો કરવી.
રિસ્ટ્રેઇન્ટસ કરતી વખતે એડીકવેટ આસિસ્ટન્ટ સ્ટાફનો ઉપયોગ કરવો.
લીસ્ટ રિસ્ટ્રિક્ટિવ, રિઝનેબલ અને એપ્રોપ્રિએટ રિસ્ટ્રેઇન્ટનો ઉપયોગ કરવો.
પેશન્ટ એ ફ્રીલી મુવ કરી શકે તેનું ધ્યાન રાખવું.
રિસ્ટ્રેઇન્ટસને કારણે સર્ક્યુલેશન સ્ટોપ થાય નહિ તેનું ખાસ ધ્યાન રાખવું.
IV સાઇટની જગ્યાએ રિસ્ટ્રેઇન્ટસનો ઉપયોગ કરવો નહિ.
રિસ્ટ્રેઇન્ટસ લગાવતા પહેલા બોની પ્રોમિનન્સ એરિયાને પેડ કરવો.
રિસ્ટ્રેઇન્ટસ દરમિયાન પેશન્ટની સેફ્ટી, કમ્ફર્ટ, પ્રાઇવેસી, ડિગ્નીટીનું ધ્યાન રાખવું.
રિસ્ટ્રેઇન્ટસમાં કોઇપણ પ્રકારની વ્રિંકલસના હોય તેનું ધ્યાન રાખવું.
પેશન્ટને ઇઝીલી, ક્લોઝ તેમજ રેગ્યુલર ઉપસરવેશન કરી શકાય એવી જગ્યા પર રાખવું.
રિસ્ટ્રેઇન્ટસ કરેલા પેશન્ટની દર 30 થી 60 મિનિટે વિઝીટ કરવી તેમજ તેનો રેગ્યુલર રિવ્યુ લેવો.
બંને ત્યાં સુધી રિસ્ટ્રેઇન્ટસનો ઉપયોગ કરવાનું અવોઇડ કરવું તેમજ તેની બદલામાં બીજી પ્રેક્ટિસ, ઇન્ટરવેશન અને અલ્ટરનેટ ટેકનિકનો ઉપયોગ કરવો.
રિસ્ટ્રેઇન્ટસ રિમુવ કરતી વખતે એક ટાઇમ પર એક જ રિસ્ટ્રેઇન્ટસ રિમુવ કરવું.