skip to main content

FON-GNM UNIT-3 PSYCHOLOGICAL AND SPIRITUAL NEED

Psychological and spiritual needs (સાયકોલોજીકલ એન્ડ સ્પિરીચ્યુલ નીડ)

  • ગુડ હેલ્થ તેમજ વેલ બીઇંગ માટે ફિઝિકલ નીડની સાથે સાથે સાયકોલોજીકલ તેમજ સ્પિરીચ્યુલ નીડ પર એટલી જ ઈમ્પોર્ટન્ટ છે.
  • પરતું આપડે સાયકોલોજીકલ અને સ્પિરીચ્યુલ નીડને ફિઝિકલ નીડ કરતા ઓછું ઇમોર્ટન્સ આપીએ છીએ.
  • આથી હેલ્થને પ્રમોટ કરવા માટે તેની સાયકોલોજીકલ અને સ્પિરીચ્યુલ નીડ પણ પુરી કરવી જરૂરી છે.
  • સાયકોલોજીકલ અને સ્પિરીચ્યુલ નીડ એ ફિઝિકલ નીડ કરતા થોડી કોમ્પલેક્ષ છે તેમજ તેને મેઝર કરવી મુશ્કેલ છે.

Psychological need (સાયકોલોજીકલ નીડ)

  • સાયકોલોજીકલ નીડ એ એક પ્રકારની ઇમોશનલ, સોશિયલ અને કોગ્નીટિવ રિક્વાયરમેન્ટ છે જે હ્યુમન વેલ બીઇંગ તેમજ મેન્ટલના હેલ્થ અને ડેવલેપમેન્ટ માટે જરૂરી છે.
  • આ નીડ એ ઇન્ટરનલી
  • આ સાયકોલોજીકલ નીડ એ આલ્બર્ટ માસ્લોવ દ્વારા આપવામાં આવેલ માસ્લોવ હેરારકી ઓફ નીડ દ્વારા સમજી શકાય છે.
  • સાયકોલોજીકલ નીડ તરીકે લવ બિલોંલિંગ નીડ, એસ્ટીમ નીડ, સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન નીડ જેવી નીડ નો સમાવેશ થાય છે.

Write down importance of psychological need (રાઇટ ડાઉન ઇમ્પોર્ટન્સ ઓફ સાયકોલોજીકલ નીડ)

  • સાયકોલોજીકલ નીડ એ વ્યક્તિના મેન્ટલ સ્ટેટસ તેમજ મેન્ટલ હેલ્થ પર અફેક્ટ કરે છે.
  • સાયકોલોજીકલ નીડ ફૂલફીલ થવાને કારણે વ્યક્તિ એ સ્ટ્રેસ એન્ઝાયટી, ડિપ્રેશન તેમજ બીજા મેન્ટલ હેલ્થ ઇસ્યુથી દૂર રહે છે.
  • વ્યક્તિએ કોઈપણ ચેલેન્જીસ અથવા પરિસ્થિતિ સામે કોપ અપ કરી શકે છે.
  • સાયકોલોજીકલ નીડ મળવાને કારણે વ્યક્તિમાં પર્સનલ ગ્રોથ જોવા મળે છે.

How to full fill psychological need of patient in the hospital (હાઉ ટુ ફુલફિલ સાયકોલોજીકલ નીડ ઓફ પેશન્ટ ઇન ધ હોસ્પિટલ)

  • પેશન્ટને સારા એવા એન્વાયરમેન્ટમાં પેશન્ટ સેન્ટર કેર પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટ તેમજ તેના ફેમિલી મેમ્બરની રિસ્પેક્ટ તેમજ વેલ્યુ કરવી.
  • પેશન્ટના વેલ્યુ, બિલીફસ, કલ્ચરને ધ્યાનમાં રાખીને કેર પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પૂરુ પાડવું.
  • પેશન્ટની પ્રાઇવેસી મેન્ટેન કરવી.
  • પેશન્ટની અને સેલ્ફ રિસ્પેક્ટ જાળવવી.
  • પેશન્ટ કોઈપણ પ્રોસિજર કરતા પહેલા તેની લેંગ્વેજમાં એક્સપ્લેન કરવું.

Spiritual needs (સ્પિરિચ્યુલ નીડ્સ)

  • સ્પિરિચ્યુલ નીડ્સ એ પેશન્ટ સેન્ટરડ કેર (PCC) નો એક ઈમ્પોર્ટન્ટ પાર્ટ છે. તેમજ તે પેશન્ટની ઇમોશનલ વેલનેસ માટેનું કી કમ્પોનન્ટ છે.
  • સ્પિરિચ્યુલ નીડ્સ એ પર્સનના વેલ બીઇંગ માટેનો એક ફંડામેન્ટલ આસ્પેક્ટ છે.
  • સ્પિરિચ્યુલ નીડ્સનો મુખ્ય કોન્સેપ્ટ એ વ્યક્તિને પોતાની લાઈફનો મિનિંગ તેમજ પર્પસ એ ખબર હોવી જોઈએ તેમજ પેશન્ટને એક વ્યક્તિ તરીકે જોવાનું છે.
  • સ્પિરિચ્યુલ નીડ્સ એ બધા ઇન્ડીવિઝ્યુઅલમાં જુદી જુદી જોવા મળે છે જે વ્યક્તિના બિલીફ, લાઇફ એક્સપિરિયન્સ, કલ્ચરલ બેકગ્રાઉન્ડ પર આધાર રાખે છે.

Write down spiritual need (રાઇટ ડાઉન સ્પિરિચ્યુલ નીડ)

  • નીડ ફોર મિનિંગ એન્ડ પર્પઝ
  • નીડ ફોર ઇનર પીસ
  • નીડ ફોર ટ્રસ્ટ
  • નીડ ફોર લવ એન્ડ ફોર્ગિવનેસ
  • નીડ ફોર સ્પિરિચ્યુલ પ્રેક્ટિસ
  • નીડ ફોર હોપ એન્ડ રેસિસલન્સ
  • નીડ ફોર રિચ્યુલ એન્ડ પ્રેકટિસ
  • નીડ ફોર મોરલ એન્ડ ઇથીકલ ગાઇડન્સ

Write importance of spiritual care (રાઇટ ઇમ્પોર્ટન્સ ઓફ સ્પિરિચ્યુલ કેર)

  • સ્પિરિચ્યુલ કેર એ વ્યક્તિને કમ્ફર્ટ તેમજ ઇમોશનલ સપોર્ટ પ્રોવાઇડ કરે છે. આ ઉપરાંત સ્પિરિચ્યુલ કેર વ્યક્તિમાં રહેલી નેગેટિવ ફિલિંગ, એન્ઝાયટીને દુર કરે છે.
  • રિચ્યુલસ (ધાર્મિક વિધિઓ), પ્રેયર તેમજ બીજી સ્પિરિચ્યુલ પ્રેક્ટિસ એ સોલેસ (આશ્વાસન) પ્રોવાઇડ કરે છે અને સિચ્યુએશન સામે લડવાની કોપિંગ સ્ટ્રેટેજી પ્રોવાઇડ કરે છે.
  • સ્પિરિચ્યુલ કેર એ હોલિસ્ટિક હિલિંગની ફેસેલિટી પ્રોવાઇડ કરે છે.
  • સ્પિરિચ્યુલ કેર એ વ્યક્તિને સોશિયલ સપોર્ટ મેળવવામાં મદદ કરે છે અને તેને કોમ્યુનિટીના લોકો સાથે કનેક્ટેડ રહેવામાં મદદ કરે છે. તેમજ આઇસોલેશનની ફિલિંગને દુર કરે છે.
  • સ્પિરિચ્યુલ કેર એ ટર્મિનલ ઇલનેસ ધરાવતા લોકોમાં ડેથનું ફિઅર દૂર કરવામાં મદદ કરે છે તેમજ તે સિચ્યુએશનને એકસેપ્ટ કરવામાં મદદ કરે છે અને પિસને પ્રમોટ કરે છે.
  • સ્પિરિચ્યુલ કેર એ લાઇફના ડિસિઝન લેવા માટે મોરલ તેમજ ઇથીકલ ગાઇડન્સ પૂરું

Recreational therapy (રિક્રિએશનલ થેરાપી)

  • રિક્રિએશનલ એટલે કે મનોરંજન.
  • રિક્રિએશનલ થેરાપીને થેરાપ્યુટિક રિક્રિએશન તરિકે પણ ઓળખવામાં આવે છે.
  • આ એક પ્રકારની સિસ્ટેમિક પ્રોસેસ છે જેમાં સ્ટ્રકચરડ એક્ટિવિટીસ અને લેઇઝરનો ટાઇમનો ઉપયોગ કરીને વ્યક્તિની ફિઝિકલ, ઇમોશનલ અને સોશિયલ વેલ બીઇંગને ઇમ્પ્રુવ કરવામાં આવે છે.
  • રિક્રિએશનલ થેરાપીનો ઉપયોગ વિવિધ પ્રકારના હેલ્થ ચેલેન્જીસને ફેસ કરતા લોકોમાં કરવામાં આવે છે. જેમકે ફિઝિકલ ડિસએબિલીટી, ક્રોનિક ઇલનેસ, મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર, ડેવલેપમેન્ટલ ડિસઓર્ડર.
  • રિક્રિએશનલ થેરાપીનો ઉપયોગ મુખ્યત્વે હોસ્પિટલ, રિહેબિલીટેશન સેન્ટર, નર્સિંગ હોમ તેમજ મેન્ટલ હેલ્થ ફેસેલિટી પ્રોવાઇડ કરતા સેન્ટર પર કરવામાં આવે છે.

Write key elements of recreational therapy (રાઇટ કી એલીમેન્ટ્સ ઓફ રિક્રિએશનલ થેરાપી)

  • Purposeful activity (પર્પઝફુલ એક્ટિવિટી)

રિક્રિએશનલ થેરાપી એ પર્પસફુલ એક્ટિવિટી છે જે પેશન્ટના ઇન્ટરસ્ટ, એબીલીટી અને ગોલને ધ્યાનમાં રાખીને જે રિકોગ્નાઇઝ કરેલ હોય છે. જેમાં સ્પોર્ટ્સ, આર્ટસ એન્ડ ક્રાફટ, મ્યુઝિકલ થેરાપી, એનિમલ આસિસટેડ થેરાપી, ગાર્ડનિંગ અને ગ્રુપ આઉટિંગસ જેવી એક્ટિવિટીનો સમાવેશ થાય છે.

  • Personalized goal (પર્સનલાઇઝ ગોલ)

દરેક રિક્રિએશનલ થેરાપીને પોતાનો એક પર્સનલાઇઝ ગોલ હોય છે જે પેશન્ટની નીટને ધ્યાનમાં રાખીને નક્કી કરેલો હોય છે. જેમ કે મોટરસ્કિલ એન્હાસ કરવી, મૂડ ઇમ્પ્રુવ કરવું, સોશિયલ ઇન્ટરેકશન બુસ્ટ કરવું, સેલ્ફ ઇસ્ટીમ ઇનક્રીઝ કરવી.

  • Physical and mental benefits (ફિઝિકલ એન્ડ મેન્ટલ બેનેફિટ્સ)

ફિઝિકલ એકટિવિટી એ સ્ટ્રેંથ, કોઓર્ડીનેશન, એન્ડ્યોરન્સ ઇમ્પ્રુવ કરે છે જ્યારે ક્રિએટિવ અને સોશિયલ એક્ટિવિટી એ સ્ટ્રેસ, ડિપ્રેશન દૂર કરે છે અને કોગ્નિટિવ ફંક્શન ઇમ્પ્રુવ કરે છે

  • Social engagement (સોશિયલ એંગેજમેન્ટ)

રિક્રિએશનલ થેરાપી એ સોશિયલ ઇન્ટરેકશનમાં, રિલેશનશિપ બિલ્ડ કરવામાં, ટીમ વર્કમાં, કોમ્યુનિકેશન સ્કીલ ડેવલપ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.

  • Skill development (સ્કીલ ડેવલપમેન્ટ)

પેશન્ટમાં કોપિંગ કરવાની સ્કીલ ડેવલપ થાય છે. તેમજ લાઇફની કવોલીટી ઇમ્પ્રુવ કરવા માટે ઉપયોગી છે.

Write down recreational activities (રાઇટ ડાઉન રિક્રિએશનલ એક્ટિવિટીસ)

  • આઉટડોર એક્ટિવિટીસ :

આઉટડોર એક્ટિવિટીસમાં હાઇકિંગ, કેમ્પિંગ, ફિશીંગ, બોટિંગ, સાયકલિંગ, સ્વિમિંગ, સ્કુબા ડ્રાયવિંગ, પિકનિક વગેરે જેવી એક્ટિવિટીનો સમાવેશ થાય છે.

  • સ્પોર્ટ્સ એન્ડ ફિઝિકલ એક્ટિવિટીસ :

સ્પોર્ટ્સ અને ફિઝિકલ એક્ટિવિટીસમાં બાસ્કેટ બોલ, બેસ બોલ, વોલીબોલ, ટેનિસ, ગોલ્ફ, સ્વિમિંગ, ડાન્સ, યોગા જેવી એક્ટિવિટીસનો સમાવેશ થાય છે.

  • ક્રિએટિવ એન્ડ આર્ટિસ્ટિક એક્ટિવિટી :

ક્રિએટિવ અને આર્ટિસ્ટિક એક્ટિવિટીમાં પેઇન્ટિંગ, ડ્રોઇંગ, ક્રાફટસ, પોએટ્રી વ્રાઇટિંગ, મ્યુઝિક, સિંગિંગ, ફોટોગ્રાફી, વિડિયોગ્રાફિ જેવી એક્ટિવિટીનો સમાવેશ થાય છે.

  • એજયુકેશનલ એન્ડ મેન્ટલ એક્ટિવિટીસ : એજયુકેશનલ અને મેન્ટલ એક્ટિવિટીમાં રીડિંગ, પઝલ, બ્રેઇન ગેમ જેવી કે સુડોકુ, ચેસ, ક્રોસ વર્ડ આ ઉપરાંત બીજી ઘણી બધી એક્ટિવિટીસનો સમાવેશ થાય છે.
  • રિક્રિએશનલ એન્ડ વેલનેસ એક્ટિવિટીસ :

રિક્રિએશનલ અને વેલનેસ એક્ટિવિટીસમાં મેડીટેશન, માઇન્ડફુલનેસ, સ્પા અને વેલનેસ એક્ટિવિટી, ગાર્ડનિંગ જેવી એક્ટિવિટીનો સમાવેશ થાય છે.

Write benefits of recreational therapy (રાઇટ બેનેફિટ્સ ઓફ રિક્રિએશનલ થેરાપી)

  • એક્સરસાઇઝ અને ફિઝિકલ એક્ટિવિટીને કારણે ફિઝિકલ હેલ્થ ઇમપ્રુવ થાય છે.
  • ઇમોશનલ રેસિલિયન્સમાં વધારો થાય છે તેમજ સ્ટ્રેસ, ડિપ્રેશન અને એન્ઝાયટી દૂર થાય છે.
  • સોશિયલ કનેક્શન અને સોશિયલ રિલેશનશિપ વધે છે.
  • કોગ્નીટિવ ઇમપ્રુવમેન્ટ જોવા મળે છે.
  • મેમરી, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કીલ, અટેનશનમાં વધારો થાય છે.
  • સેલ્ફકોન્ફીડન્સમાં વધારો થાય છે.
  • લાઇફની કવોલીટી ઇમપ્રુવ થાય છે.

Diversional therapy (ડાયવર્ઝનલ થેરાપી)

  • ડાયવર્ઝનલ થેરાપી એ પેશન્ટ સેન્ટરડ એપ્રોચ અથવા તો ક્લાયન્ટ સેન્ટરડ પ્રેક્ટિસ છે. જેમાં લેઝર (ફ્રી ટાઇમ) અને રિક્રિએશનનો ઉપયોગ કરીને વ્યક્તિની લાઈફની ક્વોલિટીને ઇમ્પ્રુવ કરવામાં આવે છે.
  • ડાયવર્ઝનલ થેરાપી ઇન્ડીવિઝ્યુલને તેની ઇમોશનલ, મેન્ટલ અને સોશિયલ વેલ બીઇંગને મેન્ટેન તેમજ તેને પ્રમોટ કરવા માટે ઉપયોગી છે.
  • ડાયવર્ઝનલ થેરાપીનો મુખ્ય ગોલ ઇન્ડીવિઝ્યુલની લાઇફ ક્વોલિટીને ઇમપ્રુવ કરવાનું, આઇસોલેશનની ફિલિંગને રિડ્યુસ કરવાનું તેમજ બોરડમ (કંટાળો) અને એનઝાયટીને પ્રિવેન્ટ કરવાનો છે.
  • ડાયવર્ઝનલ થેરાપીમાં ઘણી બધી એક્ટિવિટીસનો સમાવેશ થાય છે. જેમ કે આર્ટ એન્ડ ક્રાફટ, મ્યુઝિક, ગાર્ડનિંગ, ગેમ્સ, ફિઝિકલ એક્સરસાઇઝ, સ્ટોરીટેલિંગ, સોશિયલ ઇવેન્ટસ વગેરે જેવી એક્ટિવિટીસનો સમાવેશ થાય છે.
  • આ થેરાપીનો ઉપયોગ મુખ્યત્વે ઓલ્ડ એજ પેશન્ટમાં, ડિસેબિલિટી ધરાવતા પેશન્ટમાં, પેલીએટિવ કેર લેતા પેશન્ટમાં તેમજ મેન્ટલ હેલ્થ ચેલેન્જીસનો એક્સપિરિયન્સ કરતા પેશન્ટમાં કરવામાં આવે છે.
  • ડાયવર્ઝનલ થેરાપીમાં પ્રોવાઈડ કરતા થેરાપીસ્ટને ડાયવર્ઝનલ થેરાપીસ્ટ તરીકે ઓળખવામાં આવે છે.
  • આ થેરાપીસ્ટ એ પેશન્ટ સાથે ક્લોઝલી વર્ક કરે છે તેમજ તે રિલેકશન, સ્ટિમ્યુલેશન, સોશિયલ ઇન્ટરેકશન અને એન્જોયમેન્ટને પ્રમોટ કરે છે.

Write benefits of diversional therapy (રાઇટ બેનેફિટસ ઓફ ડાયવર્ઝનલ થેરાપી)

✓ Physical benefits (ફિઝિકલ બેનેફિટસ)

  • ઇન્ક્રીઝ સેન્સ ઓફ વેલ બીઇંગ
  • કન્ટ્રોલ બ્લડપ્રેશર એન્ડ હાર્ટ રેટ
  • ઇનક્રીઝ બોન માસ એન્ડ સ્ટ્રેન્થ
  • ઇનક્રીઝ મસલ્સ સ્ટ્રેન્થ
  • ઇનક્રીઝ લંગ કેપેસિટી
  • રિડકશન ઇન ઇન્સિડન્સ ઓફ હાઇપર ટેન્શન, ડાયાબિટીસ
  • ઇમ્પ્રુવમેન્ટ ઇન ઇમ્યુન સિસ્ટમ

✓ Emotional benefits (ઇમોશનલ બેનેફિટસ) :

  • ઓટોનોમી
  • ઇમપ્રુવ સેલ્ફ કોન્ફિડન્સ
  • ઇમપ્રુવ સેલ્ફ કોન્સેપ્ટ
  • ઇમપ્રુવ સેલ્ફ ઇસ્ટીમ
  • ઇમપ્રુવ મેમરી
  • મોરલ
  • હેપીનેસ
  • સેન્સ ઓફ ફ્રીડમ
  • લાઇફ સેટિસ્ફેકશન
  • રિલિવ સ્ટ્રેસ એન્ડ બોરડમ
  • બિલ્ડ સોશિયલ કનેકશન
  • ડીક્રીઝ ફિલિંગ ઓફ સોશિયલ આઇસોલેશન
  • એન્હાસ મૂડ

Write advantages of diversional therapy (રાઇટ એડવાન્ટેજીસ ઓફ ડાયવર્ઝનલ થેરાપી)

  • ઇમપ્રુવ મેન્ટલ હેલ્થ
  • એન્હાન્સ સોશિયલ ઇન્ટરેકશન
  • બુસ્ટ કોગ્નિટિવ ફંકશન
  • પ્રમોટ ફિઝિકલ હેલ્થ
  • પ્રોવાઇડ સેન્સ ઓફ પર્પસ
  • સપોર્ટ ઈમોશનલ વેલ બીઇંગ
  • ઇન્ડીવિઝ્યુલાઇઝ કેર
  • ઇનક્રીઝ એંગેજમેન્ટ એન્ડ સેટિસફેકશન
  • રિડયુસ બિહિયરલ પ્રોબ્લેમ્સ

Published
Categorized as GNM FUNDAMENTAL FULL COURSE, Uncategorised