લોસ (Loss)
પર્શન જ્યારે પોતાના લવ્ડ વન અથવા ક્લોઝ વન થી સેપરેટ થાય ત્યારે જે એક્સપીરીયન્ટ ફેલ્ટ કરે છે તેને લોસ કહેવામાં આવે છે.
એમ્બેલમિંગ (Embalming)
તે હ્યુમન બોડીને સેનીટાઇઝીન્ગ અને પ્રીઝર્વ કરવાની પ્રોસીઝર છે. અથવા હ્યુમન અથવા એનીમલ્સના અવશેષોને પ્રિઝર્વ કરવાના આર્ટ અને સાઇન્સ અને તેમને ટ્રીટ કરીને (તેમના મોર્ટલ ફોર્મ ને કેમીકલ્સ સાથે) ડિકમ્પોઝીશન (વિઘટન) ને અટકાવે છે તેને એમ્બાલ્મીન્ગ કહેવામાં આવે છે.
ગ્રીફ (Grif)
જ્યારે લવ્ડ વન લોસ થાય ત્યારે ગ્રીફ એ એક પેઇનફુલ, ફીઝીયોલોજીકલ અને સાયકોલોજીકલ રિસ્પોન્સ છે અથવા ડીપ સોરો(દુઃખ).
યુથનેશિયા (Euthenesia)
યુથનેશિયા એટલે ઈચ્છામૃત્યુ. તે કોઇના જીવનનો અંત લાવવા માટે ઇરાદાપૂર્વકની એક્સન છે.અથવા મર્સી કીલીન્ગ (દયા હત્યા), ઇઝી અથવા પેઇનલેસ ડેથ.
ઓટોપ્સી (Autopsy)
ઓટોપ્સી એ એક મેડિકલ પ્રોસિઝર છે કે જેમાં આ ડેથ બોડી ના ડેથ માટેના કોઝ ને આઇડેન્ટીફાય કરવા માટે ડેથ બોડી નું થરલી એક્ઝામિનેશન કરવામાં આવે છે અથવા પોસ્ટમોર્ટમ એક્ઝામિનેશન.
મોઅરનીન્ગ (Mourning)
મોઅરનીન્ગ એટલે શોક. ડેથ અથવા કંઇક ગુમાવવાનું દુ:ખ અથવા ખેદ અનુભવો અથવા વ્યક્ત કરવો.
હોસ્પાઇસ કેર (Hospice care)
હોસ્પાઇસ કેર એ પેશન્ટ એ ઘણા લાંબા સમયથી બીમાર હોય અને તે ઘણા લાંબા સમયથી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેતા હોય તો તેને એવી પરિસ્થિતિમાં તેના ઘર પર તેના ફેમિલી મેમ્બર્સ સાથે અને તેના ફ્રેન્ડ્સ વગેરે સાથે એવા કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટમાં રહી અને પેશન્ટને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.હોસ્પાઇસ કેરમા ઘર જેવું એન્વાયરમેન્ટ પેશન્ટની આજુબાજુ બનાવવામાં આવે છે.અથવા હોસ્પાઇસ કેર એ પેલીયેટીવ અને સપોર્ટીવ કેર એ ટર્મિનલિ ઇલ પેશન્ટ અને તેની ફેમિલીસ ને ડાયરેક્ટલી અથવા કન્સલ્ટેશન ના બેઝ પર પ્રોવાઇડ કરવામાં આવે છે.
હાઇપોસ્ટેસિસ(Hypostasis)
બ્લડના સ્થાયી થવાને કારણે સ્કીનનો ડાર્ક રેડ અથવા બ્લુઇસ ડિસ્કલરેશન થવું.
ચીલેટીન્ગ એજન્ટ (Cheating Agent)
તે કેમીકલ કમ્પાઉન્ડ છે જેની રચનાઓ તેમના બે અથવા વધુ ડોનર એટમ્સને એક જ મેટલ આયન સાથે એકસાથે જોડવાની મંજૂરી આપે છે અને વધુ રિંગ્સ ઉત્પન્ન કરે છે.
એગ્રેસીવ (Aggressive)
અનપ્રોવોક્ડ એટેક, હોસ્ટાઇલ, વાયોલન્ટ બિહેવ્યર બતાવવું.
આર્ટીફેક્ટ(Aartifacts)
કંઇક સાઇન્ટિફિક ઇન્વેસ્ટિગેશન અથવા એક્સપેરિમેન્ટમાં અવલોકન કરાયેલ .
Write down introduction of death (રાઇટ ડાઉન ઇન્ટ્રોડક્શન ઓફ ડેથ)
• ડેથ એ બધા વાઇટલ ફંક્શન્સનું ઇરરીવર્સીબલ સેસેસન અથવા કાર્ડિયોરેસ્પીરેટ્રી અને બ્રેઇનના ફંક્શન્સનું પર્મેનન્ટ સ્ટોપેજ છે.
• ડેથ એટલે કે પર્શન હવે લાઇવ નથી લાઇફનો એન્ડ થવો.
• પેશન્ટના રેસ્પીરેશન અને હાર્ટ એ થોડી મિનિટો માટે ફંક્શન કરવાનું બંધ કરી દે ત્યારે ડેથ થયું હોવાનું માનવામાં આવે છે.
• સામાન્ય રીતે, બ્રીધીન્ગ ફર્સ્ટ સ્ટોપ થાય છે; થોડીવાર પછી હાર્ટ બીટીન્ગ કરતુ સ્ટોપ થઇ જાય છે.
• ઇલેક્ટ્રો એન્સેફાલોગ્રામ દ્વારા મેઝર કરવામા આવતા બ્રેઇનના વેવ્સની પ્રવૃત્તિની ગેરહાજરીનો ઉપયોગ સામાન્ય રીતે ડેથ થયું હોવાનું કન્ફોર્મ કરવા માટે થાય છે.
• તેમ છતાં, ડેથ એ એક બાયોલોજિકલ પ્રોસેસ છે તે દેથ પામેલા લોકો અને તેમના બચી ગયેલા લોકો માટે સામાજિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક અનુભવોના સમૂહ સાથે છે.
• કેટલાક ડેથને ભૂતકાળના ખોટા કાર્યોની સજા તરીકે જોઈ શકે છે, અન્ય લોકો તેને સ્વ અને સ્વ-ઓળખની ખોટ અને ભવિષ્યના લક્ષ્યો, તકો, આનંદ અને સંબંધો ચૂકી જવા તરીકે જોઇ શકે છે.
• કોઈપણ બે વ્યક્તિઓ ડેથનો એકસરખો સામનો કરી શકશે નહીં કારણ કે બધા હ્યુમન બિંગ ડિફરન્ટ હોય છે.
Write down causes of death (રાઇટ ડાઉન કોસ ઓફ ડેથ)
જ્યારે પીપલ ડેથને ધ્યાનમાં લે છે, ત્યારે એક પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે કે “પેશન્ટ ખરેખર શાના કારણે ડેથ પામ્યા?” જ્યારે ડેથ એ અચાનક નથી થતું ત્યારે તેનું વાસ્તવિક કારણ મોટાભાગે કેન્સર રિલેટેડ હોય છે. કારણ કે કાર્ડીયો વાસ્ક્યુલર પ્રોબ્લેમ્સ પછી કેન્સર ડેથ નું બીજું મુખ્ય કારણ છે. ડેથ ના સૌથી સામાન્ય કારણોમાં ઇન્ફેક્શન, ઓર્ગન ફેઇલ્યોર, હેમરેજ અને કાર્ડિયાક અરેસ્ટ વગેરે.
Write down types of death (રાઇટ ડાઉન ટાઇપ્સ ઓફ ડેથ )
બ્રેઇન ડેથ :
બ્રેઇન અને બ્રેઇન સ્ટેમના ફંક્શન્સનું પર્મેનન્ટ સેસેસન થવું.
નેચરલ ડેથ :
ડિસીઝના કેસીસમાં ડેથ એ નેચરલ પ્રોસેસ દ્વારા થાય છે.
સ્યુસાઇડ :
સેલ્ફ ઇન્જરી દ્વારા ડેથ.
હોમીસાઇડ :
ડેથ એ અન્ય કોઇની એક્સનના કારણે થયું.
એક્સીડેન્ટલ ડેથ :
ડેથ એ એક્સીડેન્ટલ જેમ કે ફાયર, નેચરલ કેલામાઇટીસ જેમકે ભૂકંપ અથવા પૂર , ઇલેક્ટ્રિક શોક અને રોડ એક્સીડન્ટ દ્વારા થાય તેને એક્સીડેન્ટલ ડેથ કહેવામાં આવે છે.
સર્ક્યુલેટરી ડેથ :
જ્યારે હાર્ટ એ ઉલટાવી ન શકાય તેવું ફંક્શન કરવાનું બંધ કરે છે અને ટીશ્યુસ માં સર્ક્યુલેશન અને ઓક્સિજીનેશન એ ઉલટાવી ન શકાય તેવું સ્ટોપ થઇ જાય છે. તેને સર્ક્યુલેટરી ડેથ કહેવામાં આવે છે.
અનડીટરમાઇન્ડ ડેથ :
ડેથ વિશે કોઇ ક્લીયર ઇન્ફોર્મેશન હોતી નથી તેને અનડીટરમાઇન્ડ ડેથ કહેવામાં આવે છે.
Write down signs of impending death રાઇટ ડાઉન સાઇન્સ ઓફ ઇમ્પેન્ડીન્ગ ડેથ)
ફેશિયલ અપીરીઅન્સ :
ફેશિયલ મસલ્સ રીલેક્સ થાય છે.દરેક બ્રીધ સાથે અંદર અને બહાર મુવીન્ગ કરતા, ચીક્સ એ ફ્લેસીડ થાય છે. ફેશિયલ સ્ટ્રક્ચર ચેન્જ થાય છે.જેથી ડેન્ટર્સ પહેરી ન શકાય. ડેન્ટર્સ રિમૂવ કરવાથી, માઉથ સ્ટ્રક્ચર એ કોલેપ્સ થય શકે છે, હોઠ પકર થઇ શકે છે અને અંદર ડૂબી શકે છે. મસલ્સ ટોન અને એનિમિયાના કારણે “ફેસીસ હિપ્પોક્રેટિકા” ચીક્સ અને ચીન પ્રોમીનન્ટ, પીન્ચ્ડ શાર્પ નોઝ, નિસ્તેજ એશેન સ્કીન અને સન્કન ગ્લેઝ્ડ આઇસ. દરેક ઇન્સપીરેશન સાથે નોઝ ની સાઇડ્સ ડ્રો કરવામાં આવે છે.
સાઇટ,સ્પીચ અને હિયરિંગમાં ચેન્જીસ :
સાઇટ એ ગ્રેજ્યુઅલી ફેઇલ જાય છે. પ્યુપીલ્સ એ લાઇટ પર રિએક્ટ કરવામાં ફેઇલ જાય છે. આઇસ એ સન્કન થય જાય છે અને અડધી બંધ હોય છે, અને આંખો પર એક ફિલ્મ અપીરીયન્સ થાય છે. સ્પીચ એ વધુને વધુ ડિફીકલ્ટ, કન્ફ્યુઝીન્ગ, અનઇન્ટેલીજન્ટ અને ફાઇનલી ઇમપોસીબલ બનતું જાય છે. હીયરીન્ગ એ લાંબા સમય સુધી રીટેઇન્ડ રાખવામાં આવે છે.
રેસ્પાયરેટ્રી સિસ્ટમમાં ચેન્જીસ :
બ્રીધીન્ગ એ ઇરરેગ્યુલર બને છે, ચેઇન-સ્ટોકનો રેસ્પીરેશન નો ટાઇપ, રેપીડ અને સેલો, અથવા ખૂબ જ ધીમો, અને સિક્રીસન ની હાજરીને કારણે સ્ટર્ટોરસ (લો પીચ સાથે).
સર્ક્યુલેટ્રી સિસ્ટમ :
સર્ક્યુલેટ્રી સિસ્ટમ ચેન્જીસ એ ટેમ્પરેચર, પલ્સ અને રેસ્પીરેશનમાં ચેન્જીસનું કારણ બને છે. રેડિયલ પલ્સ ધીમે ધીમે ફેઇલ થય જાય છે; એકવાર તે બંધ થઇ જાય, એપિકલ પલ્સ થોડા સમય માટે ચાલુ રહી શકે છે. સામાન્ય રીતે, પેશન્ટ ના બ્રીધીન્ગ સ્ટોપ થયા પછી પણ પલ્સેસન જોવા મળે છે.
ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ :
હીકપ્સ, નોઝીયા, વોમિટીંગ અને એબડોમીનલ ડિસ્ટેન્શન જોવા મળે છે. ગેગ રીફ્લેક્સ ડિસઅપીયર થઇ જાય છે; પેશન્ટ એ સ્વેલો કરવા માટેની ઇનએબીલીટી ફીલ કરે છે.
જનાઇટોયુરીનરી સિસ્ટમ :
યુરીનનું રિટેન્શન, બ્લાડરનું ડિસ્ટેન્સન, યુરીન અને સ્ટૂલ ની ઇનકન્ટીનન્સી, લોસ ઓફ સ્ફીન્ક્ટર કંટ્રોલ થવું.
સ્કીન અને મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ :
સ્કીન એ પેલ, કોલ્ડ અને પ્રોફ્યુસ્લી સ્વેટ (ઠંડા પરસેવો) બની શકે છે. ઇયર અને નોઝ એ ટચ કરવાથી ઠંડા હોય છે; સર્ક્યુલેટ્રી ફેઇલ્યોરના પરિણામે વેઇન્સમાં બ્લડના કન્જેશનના કારણે સ્કીન એ પેલ અને મોટલ્ડ બને છે.
સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ :
રિફ્લક્સીસ અને પેઇન એ ગ્રેજ્યુઅલી લોસ્ટ થાય છે બોડી સર્ફેસ એ ઠંડી હોવા છતાં ઓક્સિજનની અછત અને શરીરના તાપમાનમાં વધારો થવાને કારણે પેશન્ટ એ રેસ્ટલેસ હોઇ શકે છે.
Write down symptoms of physical death (રાઇટ ડાઉન સિમ્પટમ્સ ઓફ ફિઝિકલ ડેથ)
• વીક થ્રેડી પલ્સ.
• બ્લડ પ્રેશરમાં ઘટાડો.
• લેબર્ડ રેસ્પીરેશન જેમાં ચેયને-સ્ટોક્સ (એપનિયાનો સમયગાળો, ત્યારબાદ વધુ પડતા શ્વાસ લેવાનો સમયગાળો)નો સમાવેશ થઇ શકે છે.
• એક્સટ્રીમીટીસ, નેઇલ બેડ્સ અને લીપ્સની આસપાસના એરીયાનુ સાયનોસિસ.
• ડિમીનાઇઝ્ડ સેન્સ
• ડેથ રેટલ (પેશન્ટ ને ખાંસી ન આવે તેવા સિક્રીસનના કારણે ગળામાં સંભળાય છે તેવો રેટલીન્ગ સાઉન્ડ).
• કોલ્ડ એક્સટ્રીમીટીસ (સર્ક્યુલેશન ડીમીનાઇઝ થવાના કારણે)
• પોસીબલ કોમા.
• મોટલ્ડ અપીરીયન્સ (ડિમીનાઇઝ્ડ સર્ક્યુલેશન થી સ્કીન નો કલર પરપ્લીસ થવો).
• બોડી ટેમ્પરેચરમાં પોસીબલી ઘટાડો થવો.
• પલ્સ, રેસ્પીરેશન અને બ્લડ પ્રેશરની ઇવેન્ચ્યુઅલ સેસેસન થવું.
Write down linical signs of death (રાઇટ ડાઉન ક્લિનિકલ સાઇન ઓફ ડેથ)
ડેથ સમયે મોશન સાથે સાથે રિફ્લેક્સીસનો પાવર એ ફસ્ટલી લેગ્સમાંથી લોસ્ટ થાય છે અને ત્યારબાદ ગ્રેજ્યુઅલી આર્મસ માંથી લોસ થાય છે.
A. પલ્સ, હાર્ટ રેટ, રેસ્પીરેશન ની ગેરહાજરી.
B. RBCs એ રટાઇનલ વેસલ્સ માં રૉલેક્સ (Rouleaux) ને ફોર્મ કરે છે.
C. આઇસની પ્યુપીલ્સ એ ફીક્સ થઇ જાય છે અને લાઇટ પ્રત્યે રીએક્ટીવ હોતી નથી. પેરિફેરલ સર્ક્યુલેશન એ વર્ક કરવામાં ફેઇલ્યોર જાય છે જેના કારણે બોડી એ કોલ્ડ અને ક્લેમી બને છે. પયુપીલસ એ એસીલીરેટીન્ગ (વેગ આપવાનું) સ્ટોપ કરે છે. પ્યુપીલ્સ એ ડાયલેટેડ અને ફિક્સ બને છે. રેસ્પીરેશન સ્ટોપ થાય છે. હાર્ટ એ વર્ક કરવાનું સ્ટોપ કરી દે છે. બ્રેઇન વેવ્સ એબસન્સ હોય છે.
Write down physiologiacal changes after death (રાઇટ ડાઉન ફિઝિયોલોજીકલ ચેન્જીસ અકરિન્ગ આફ્ટર ડેથ)
રિગોર મોર્ટિસ (Rigor mortis)
ડેથ પછી લગભગ 2-4 કલાક પછી બોડી નું સ્ટીફ થવું એ બોડી નું સ્ટીફનીન્ગ છે. તે એડેનોસિન ટ્રાઇફોસ્ફેટ ના અભાવને કારણે થાય છે જે બોડીમાં ગ્લાયકોજન ના અભાવને કારણે સિન્થેસાઇઝ થતું નથી. મસલ્સ ફાઇબરના રિલેક્સેશન માટે ATP જરૂરી હોય છે. તેના અભાવથી મસલ્સ એ કોન્ટ્રાક્ટ થાય છે જે બદલામાં જોઇન્ટ્સ ને ઇમમોબિલાઇઝ કરે છે. તે ઇનવોલ્યુન્ટરી મસલ્સ (હાર્ટ, બ્લાડર વગેરે) થી શરૂ થાય છે અને પછી નેક, હેડ અને ટ્રન્ક સુધી આગળ વધે છે અને અંતે એક્સટ્રીમીટીસ સુધી પહોંચે છે. તે ડેથ પછી લગભગ 96 કલાક પછી બોડી છોડી દે છે.
અલ્ગોર મોર્ટિસ (Algor mortis)
ડેથ પછી બોડીના ટેમ્પરેચરમાં ધીમે ધીમે ઘટાડો થાય છે. જ્યારે બ્લડ સર્ક્યુલેશન ટર્મીનેટ્સ થઇ જાય છે અને હાયપોથેલેમસ વર્ક કરવાનું બંધ કરે છે ત્યારે બોડી નું ટેમ્પરેચર એ જ્યાં સુધી તે રૂમ ટેમ્પરેચરે ન પહોંચે ત્યાં સુધી કલાક દીઠ 1°C જેટલું ઘટી જાય છે. તે જ સમયે, સ્કીન એ તેની ઇલાસ્ટીસીટી લોસ કરે છે અને ડ્રેસિંગ્સ અને એડહેસિવ ટેપ રિમૂવ કરતી વખતે સ્કીન એ ઇઝીલી બ્રેક થય શકે છે.
લિવર મોર્ટીસ (Livor mortis)
બ્લડ સર્ક્યુલેશન સ્ટોપ થયા પછી, રેડ બ્લડ સેલ એ (RBCs) બ્રેકડાઉન થયને હિમોગ્લોબિન રિલીઝ કરે છે, જે આસપાસના ટીશ્યુસને ડીસ કલર્સ કરે છે. આ ડીસ્કલરેશનને લિવર મોર્ટિસ કહેવામાં આવે છે અને તે બોડી ના સૌથી નીચલા/ડિપેન્ડન્ટ એરીયામાં દેખાય છે.
ઓટોલિસિસ(Autolysis)
એ ટીશ્યુના હાઇડ્રોલિસિસની પ્રોસેસ છે. ડેથ પછી ટીશ્યુસ એ બેક્ટેરિયાના ફર્મેન્ટેશન દ્વારા સોફ્ટ અને સમાનરૂપે લિક્વિફાઇડ બને છે. ટેમ્પરેચર એ જેટલું ગરમ હોય છે તેટલું ઝડપી પરિવર્તન થાય છે. તેથી, આ પ્રક્રિયામાં વિલંબ કરવા માટે બોડી ને ઘણીવાર ઠંડી જગ્યાએ સંગ્રહિત કરવામાં આવે છે. એમ્બેલમિંગ બેક્ટેરિયાનો નાશ કરવા માટે શરીરમાં કેમિકલ્સના ઇન્જેક્શન દ્વારા પ્રોસેસને પ્રિવેન્ટ કરે છે.
Write down stages of death (રાઇટ ડાઉન સ્ટેજીસ ઓફ ડેથ)
1) પેલોર મોર્ટિસ (Pallor mortis)
પોસ્ટમોર્ટમ પેલનેસ એ ડેથ પછી 15-20 મિનિટ પછી થાય છે.
2) એલ્ગોર મોર્ટિસ (Algor mortis)
શબ્દ ‘એલ્ગોર’ જેનો અર્થ થાય છે કોલ્ડનેસ અને ‘મોર્ટિસ’ એટલે કે ડેથ એલ્ગોર મોર્ટિસનો અર્થ ડેથ પછી બોડીના ટેમ્પરેચરમાં રિડક્શન થાય છે.
3) રિગોર મોર્ટિસ (Rigor mortis)
સ્ટીફનેસ ઓફ ડેથ માટે લેટિન જે ડેથના 3-4 કલાક પછી શરૂ થાય છે. મેક્સીમમ સ્ટીફનેસ એ 12 કલાક પછી થય જાય છે.
4) લિવર મોર્ટિસ (Livor Mortis)
બ્લુઇસ કલર માટે લેટિન. તે પોસ્ટમોર્ટમ લિવિડિટીનો ઉલ્લેખ કરે છે જેમાં બ્લડ એ બોડીના નીચેના ભાગમાં સ્થાયી થાય છે, પરિણામે બ્રુઇસીસ(ઉઝરડા)ની રચના થાય છે.
5) પ્યુરીફિકેશન (purification)
પ્રોટીનના ડિકમ્પોઝીશનનો સંદર્ભ આપે છે. તે ટીશ્યુસનું બ્રેકડાઉન છે અને ઓર્ગન્સનું લીક્વીફીકેશન થાય છે.
6) ડિકમ્પોઝીશન (Decomposition)
ડિકમ્પોઝીશન એટલે વિઘટન. ઓર્ગેનીઝમ્સ એ મેટરના સીમ્પલર ફોર્મમાં બ્રેક ડાઉન થાય છે.
7) સ્કેલેટોનાઇઝેશન(Skeletonization)
આ ડિકમ્પોઝીશનનો ફાઇનલ સ્ટેજ છે જ્યાં કારકેસ (શબ હાડપિંજર)ને એક્સપોઝ કરવાના પોઇન્ટ સુધી ડીકેઇડ/ડ્રાઇડ થય જાય છે.
Needs of Dying patient (નીડ્સ ઓફ ડાઇન્ગ પેશન્ટ)
પેશન્ટની નીડ્સને નીચેના આસ્પેક્ટસને ધ્યાનમાં રાખીને પૂરી કરવામાં આવે છે :
ફીઝીયોલોજીકલ નીડ્સ :
તેમાં પર્શનલ હાઇજીન, પેઇન કંન્ટ્રોલ, ન્યુટ્રીશનલ અને ફ્લુઇડ નીડ્સ, મુવમેન્ટ અને એલીમીનેશન જેવી ફીઝીકલ નીડ્સને પૂરી કરવાનો સમાવેશ થાય છે. પર્શનલ હાઇજીન મા સ્કીન, હેઇર , માઉથ, નોઝ, આઇસ અને પેરીનિયમની ક્લીન્લીનેસનો સમાવેશ થાય છે. પેશન્ટનુ ડિસ્કમ્ફર્ટ અને સિમ્પટોમેટીક મેનેજમેન્ટને દૂર કરવા માટે પેશન્ટની નીડ અનુસાર પેઇન કન્ટ્રોલ માટે પ્રિસ્ક્રાઇબ એનાલજેસીક મેડીકેશન નું એડમિનિસ્ટ્રેશન કરવું.
બ્રીધીન્ગ સાથે અસોસીએટેડ પ્રોબ્લેમ્સ :
આ ડેથ પામનાર પર્શન એ અપ્રીહેન્સીવ અને શ્વાસ લેવામાં ડિસ્કમ્ફર્ટ હોઇ શકે છે અને તેની ડિસ્કમ્ફર્ટને ઓછી કરવા માટે તેને ઓક્સિજન શ્વાસમાં લઇ શકાય છે. પેશન્ટનું હેડ અને શોલ્ડર ઊંચા થવાથી શ્વાસ લેવામાં સરળતા રહે છે. રૂમને સારી રીતે વેન્ટિલેટેડ રાખવો અને ભીડને દૂર રાખવી. પીરીયોડીક સક્શન અને કન્સીયસ પેશન્ટને સેમી ફાવલર પોઝિશનમાં રિપોઝીશનીન્ગ કરી શકાય છે.
ખાવા-પીવા સાથે અસોસીયેટેડ પ્રોબ્લેમ્સ :
એનોરેક્સીયા , નોઝીયા અને વોમીટીન્ગ એ સામાન્ય રીતે ડાઇન્ગ પીપલ્સમાં જોવા મળે છે. તેઓ કોઇપણ પ્રકારનો ખોરાક લેવામાં અસમર્થ હોય છે અને જો લેવામાં આવે તો તેઓ ખોરાકને જાળવી રાખવામાં અસમર્થ હોય છે. તેમાંના મોટા ભાગનાને તેમની ન્યુટ્રીશનલ નીડ્સને પૂરી કરવા માટે રાયલ્સ ટ્યુબ ફીડિંગ અથવા ઇન્ટ્રા વિનસ ફ્લુઇડની જરૂર પડી શકે છે. જો તેઓ ઓરલ ફ્લુઇડને ટોલરેટ કરી શકતા હોય, તો માઉથને મોઇસ્ટ રાખવા માટે ચમચી સાથે પ્રવાહીની ચુસ્કીઓ આપી શકાય છે. વારંવાર ઓરલ હાઇજીન આપવી. ડ્રાય લીપ્સ પર ઇમોલિયન્ટ્સ એપ્લાય કરવું. ડેન્ટર્સ દૂર કરવામાં આવે છે અને સેફ્લી રીતે રાખવામાં આવે છે.
એલીમીનેશન સાથે અસોસીએટેડ પ્રોબ્લેમ્સ :
પેશન્ટને ઇનકન્ટીનન્સી, કોન્સ્ટીપેશન, અથવા યુરીનરી રીટેન્શન જેવી એલીમીનેશન રિલેટેડ પ્રોબ્લેમ હોઇ શકે છે. ઇનકન્ટીનન્ટ પેશન્ટ માટે એબ્ઝોર્બન્ટ પેડ્સનો યુઝ કરી શકાય છે અને યુરીનની જાળવણી માટે કેથેટરાઇઝેશનની જરૂર પડી શકે છે. કોન્સટીપેશનને રિલીવ કરવા માટે લક્ઝેટીવ્સ અથવા એનિમાનો યુઝ કરી શકાય છે.
ઇમમોબીલીટી સાથે અસોસીએટેડ પ્રોબ્લેમ્સ :
પ્રેશર પોઇન્ટ ઉપર પ્રેશર ને રીડયુઝ કરવા માટે પેશન્ટની ફ્રિકવંટલી બેડ પર પોઝિશન ચેન્જ કરતી રહેવી.પ્રેશર સોર્સને પ્રિવેન્ટ માટે પ્રેશર પોઇન્ટ્સ પર ખાસ ધ્યાન સાથે સ્કિનકેર આપવી જોઇએ. એર મેટ્રસ અથવા આલ્ફા બેડ પ્રોવાઇડ કરી શકાય છે અને બેડ લીનિન વારંવાર ચેન્જ કરતું રહેવું જોઇએ.
પ્રોબ્લેમ્સ અસોસીએટેડ વીથ સેન્સ ઓર્ગન્સ :
જો પેશન્ટને કોઇપણ કેર આપતા પહેલા પેશન્ટને વિઝ્યુઅલ પ્રોબ્લેમ્સ હોય, તો નર્સે પેશન્ટને ટચ કરવા જોઇએ અને કહેવું જોઇએ કે તે શું કરવા જઈ રહી છે. હીયરીન્ગ લાંબા સમય સુધી રાખવામાં આવતી હોવાથી, જે એપરોપ્રીએટ હોય તે જ બોલવું. પેશન્ટ ના રૂમમાં કંઇપણ વીસ્પરીન્ગ કરવાનું અવોઇડ કરવું. સ્પષ્ટ રીતે બોલો જેથી પખશન્ટ સમજી શકે કે તેમના માટે શું કરવામાં આવી રહ્યું છે. જો આંખો ખુલ્લી હોય, તો નર્સે પ્રોટેક્ટીવ આઇસ ઓઇન્ટમેન્ટ નો યુઝ કરીને આઇસને કોર્નિયલ અલ્સરેશનથી પ્રોટેક્ટ કરવી જોઇએ.
સાયકોલોજીકલ નીડ્સ :
ડેથ એ અનિવાર્ય છે તે ઓળખીને પેશન્ટ તેમના ઇમોશનલ રાસ્પોન્સ માં ડિફરન્ટ હોય છે. કેટલાક લોકો તેમના ડેથ ના ફિયર વિશે વાત કરવા સક્ષમ છે, તેમના રિસ્પોન્સીસમાં અજાણ્યાનો ડર, સેપરેશન, લવ્ડ વન ને છોડવાનું પેઇન, ડિગ્નીટી ને લોસ કરવી વગેરેનો સમાવેશ થાય છે. પેશન્ટ નું વર્તન ગમે તે હોય, તે નર્સિંગ સ્ટાફ દ્વારા એક્સેપ્ટ કરવું જોઇએ. એકલા ડેથ નો સામનો કરવાનો ડર એ ડેથ પામેલા પેશન્ટ નો પ્રાઇમરી ફીયર હોય છે. ફેમેલી મેમ્બર્સ /લવ્ડ વન્સ ની પ્રેઝન્સ ને એન્કરેજ કરવાની જરૂર છે.
સ્પીરીચ્યુઅલ નીડ્સ :
ઘણા ટર્મીનલી ઇલ પેશન્ટ ને તેમના ધાર્મિક આસ્થાઓ તરફથી મળતા સપોર્ટ માં ઘણો આરામ મળે છે. જો પેશન્ટ ઇચ્છે તો નર્સે પ્રીસ્ટ(પાદરી) અથવા પ્રીસ્ટ (પાદરી) દ્વારા મુલાકાતની વ્યવસ્થા કરવી જોઇએ.
હોસ્પાઇસ કેર :
હોસ્પાઇસ એવા પેશન્ટ માટે રચાયેલ છે જેમની થેરાપી બંધ કરવામાં આવી છે કારણ કે પેશન્ટને વધુ ટ્રીટમેન્ટ જોઇતી નથી. હોસ્પાઇસનો ગોલ પેશન્ટને ડાગ્નીટી સાથે નેચરલ ડેથ ની મંજૂરી આપવાનો છે. હોસ્પિટલની નર્સ આ જરૂરિયાતની અપેક્ષા રાખી શકે છે અને આવી સર્વીસીસ મેળવવામાં ફેમેલીને આસીસ્ટ કરી શકે છે.
Meeting the needs of a dying patient and family (મીટિંગ ધ નીડ્સ ઓફ ડાઇન્ગ પેશન્ટ એન્ડ ફેમેલી મેમ્બર્સ)
ફિઝિયોલોજિકલ નીડ
પર્સનલ હાઇજીન : સ્કીન, હેઇર, માઉથ, આઇસ અને નોઝની ક્લીન્લીનેસ, રેગ્યુલર સ્નાન.
પેઇન કંટ્રોલ : ઇફેક્ટિવ પેઇન કંટ્રોલ મેડિસિન્સ.
બ્રિધીન્ગ : એરવે પેટન્ટ રાખવાની છે.એક્સેસીવ મ્યુકસ રિમૂવ કરવી જે કલેક્ટેડ થઇ હોય છે.પર્શનને ઇઝી બ્રીધીન્ગ પોસ્ચરમાં પોઝીશન પ્રોવાઇડ કરવી. રેગ્યુલર સક્શન,ઇન્ટરમીટન્ટ ઓક્સિજન થેરાપી.
ન્યુટ્રીશન : તેમને વોટર અથવા બરફના ક્યુબ્સની ચૂસકી લેવા પ્રોત્સાહિત કરો.જો જરૂરી હોય તો IV ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.
ક્લીન્લીનેસ : ફ્રિકવન્ટ હેન્ડ હાઇજીન.ડેન્ચર્સ રીમુવ કરવું.ડ્રાય સ્કીન ઉપર ઇમોલિયન્ટ એપ્લાય કરવું.
એલિમિનેશન
પર્શનને ઇનકન્ટીનન્સી, કોન્સ્ટીપેશન અને યુરીનરી રીટેન્શન હોઇ શકે છે.ઇનકન્ટીનન્સી ધરાવતા પેશન્ટ માટે ડાયપર અથવા બેડપેન્સનો યુઝ કરી શકાય છે.કોન્સ્ટીપેશનના કેસીસમાં લક્ઝેટીવ્સ અથવા એનિમાની જરૂર પડી શકે છે.યુરીનરી રીટેન્શન માટે કેથેટરાઇઝેશનની જરૂર પડી શકે છે.બેડ લીનનને ફ્રીકવન્ટલી ચેન્જ કરતું રહેવું. પ્રેસર સોરને પ્રિવેન્ટ કરવા માટે વારંવાર પોઝિશન બદલવી અને બેક કેર રાખવી.
સાયકોલોજિકલ નીડ્સ
સેલ્ફ એસ્ટીમ : પેશન્ટને ડિગ્નીટી સાથે વોલ પર્શન તરીકે કેર પૂરી પાડવી. તેની ફિલીન્ગ્સ અને ઇમોશન્સ ને ધ્યાનમાં લેવી જોઇએ.પર્શનને આઇસોલેશન, એકલા ડેથનો સામનો કરવાનો ફીયર હોઇ શકે છે.
કોમ્યુનિકેશન
તમારી પ્રેઝન્સ જણાવે છે કે તમે કેર લો છો. અનડિવાઇડેડ અટેન્શન આપો. નોર્મલ ટોનમા અને પીચમાં બોલો. પેશન્ટની સામે વીસ્પરીન્ગ કરવાનું અવોઇડ કરવું. પરિવારના અન્ય સભ્યોને રૂમમાં હાજર રહેવા એન્કરેજ કરવા.
સ્પીરીચ્યુઅલ નીડ્સ
ટર્મીનલી ઇલ પર્શન એ રિલીજીયસ સપોર્ટથી કમ્ફર્ટેબલ અનુભવી શકે છે. આવા કેસીસમાં પ્રીસ્ટ (પાદરીઓ) તેમની સર્વીસીસને એક્સટેન્ડ કરી શકે છે.ડાઇન્ગ પેશન્ટ એ ક્યારેક ડેથનો સામનો કરતી વખતે હોપ , પેઇન અને દુઃખમાંથી મુક્તિ અનુભવી શકે છે. પરંતુ બીજાઓને આશા અનુભવવા હેલ્પની જરૂર પડી શકે છે.
નીડ્સ ઓફ ફેમેલી
ફેમેલીની ચિંતાઓ સાંભળો અને નોન જજમેન્ટલ લીસ્ટનર બનો. ફેમેલી મેમ્બર્સને તેમના ફીયર અને ચિંતાઓને વર્બલી રીતે સમજાવવા માટે એન્કરેજ કરો. બધા ફેમેલી મેમ્બર્સને (બાળકો સહિત)એ શોકની પ્રક્રિયાનો ભાગ બનવાની જરૂર છે. વિઝીટર્સની સંખ્યા લીમીટેડ કરવાની જરૂર પડી શકે છે કારણ કે તે પેશન્ટ ને એક્ઝોસ્ટ કરી શકે છે.
Autopsy (ઓટોપ્સી)
• ઓટોપ્સી એટલે કે શબપરીક્ષણ એટલે કે પોસ્ટ મોર્ટમ એક્સામીનેશન.
• ઓટોપ્સી એ હાઇલી સ્પેસલાઇઝ મેડિકલ પ્રોસિજર છે જેમાં ડિસિસડ (મૃત) થયેલ બોડીનું એક્સામીનેશન કરવામાં આવે છે. જેથી ડેડ થયાના કોસ તેમજ ડિઝીસ અથવા ઇંજરીને આઈડેન્ટીફાય કરી શકાય.
• ઓટોપ્સી મુખ્યત્વે સસપિસિયસ, અનએક્સપ્લેઇનડ અને સડન ડેથ વાળા કેસમાં કરવામાં આવે છે.
• ઓટોપ્સી મુખ્યત્વે સુસાઇડ કોમિટેડ કરેલા પેશન્ટમાં, અનનોન ડેડબોડીવાળા કેસમાં, અનનોન ડેથના કોસ તેમજ હોમિસાઇડલ વાળા કેસમાં પરફોર્મ કરવામાં આવે છે.
• ઓટોપ્સીમાં બોડીનું એક્સ્ટર્નલ તેમજ ઇન્ટર્નલ એક્ઝામિનેશન કરવામાં આવે છે. જેમાં બોડીના ઓર્ગન, ટિસ્યુ અને ફ્લુઇડનું એક્ઝામિનેશન કરવામાં આવે છે.
• જેમાં ઓર્ગનનું ડિસેક્શન, ટોક્સીલોજી માટે બોડી ફ્લુઇડનું કલેક્શન તેમજ ટિસ્યુનું સેમ્પલ લેવામાં આવે છે.
• ઓટોપ્સી કરતા પહેલા તેના રિલેટિવની કન્સલ્ટ લેવામાં આવે છે.
• ઓટોપ્સી થયા બાદ કન્સલ્ટમાં સાઇન કરેલા વ્યક્તિને પરમિશન સિવાય તે બોડીના કોઈપણ ઓર્ગન અથવા ટીસ્યુને હોસ્પિટલમાં રાખી શકાતા નથી.
Write types of autopsy (રાઇટ ટાઇપસ ઓફ ઓટોપ્સી)
1) Clinical (Medical) autopsy
2) Forensic autopsy
1) Clinical (Medical) autopsy (ક્લિનિકલ / મેડિકલ ઓટોપ્સી)
ક્લિનિકલ ઓટોપ્સી મુખ્યત્વે હોસ્પિટલમાં પર્ફોર્મ કરવામાં આવે છે જેથી ડેથ થયેલા પેશન્ટની ડિસિઝ અથવા કન્ડીશન વિશે જાણી શકાય.
2) Forensic autopsy (ફોરેન્સિક ઓટોપ્સી) :
ક્રિમીનલ તેમજ લીગલ પ્રોસિજર વાળા કેસમાં ફોરેન્સિક ઓટોપ્સી પર્ફોર્મ કરવામાં આવે છે. જેનો મુખ્ય ગોલ ડેથનું કોસ તથા મેનર જાણવાનું હોય છે. જેમ કે ડેથ એ નેચરલ, એક્સિડેન્ટલ, સુસાઇડલ કે હોમિસાઇડલ કયા પ્રકારનું થયેલ છે તે જાણવામાં આવે છે.
Embalming (એમ્બેલિંગ
• ડેડ થાય બાદ બોડીને પ્રિઝર્વ કરવાની પ્રોસેસને એમ્બેલિંગ તરિકે ઓળખવામાં આવે છે. જેથી ડેડ બોડીમાં જોવા મળતા ડિકમ્પોસિશનને ડિલે કરી શકાય.
• એમ્બેલિંગ એ એક પ્રકારનું આર્ટ તેમજ સાયન્સ છે જે ડેડ થયેલ હ્યુમન બોડીને પ્રિઝર્વ કરવા સાથે સંકળાયેલું છે.
• એમ્બેલિંગ પ્રોસેસનો ઉપયોગ હજારો વર્ષોથી કરવામાં આવે છે. ઇજિપ્ત લોકો એ તેમની મમ્મીફિકેશન પ્રોસેસ માટે પ્રચલિત છે.
Embalming chemical (એમ્બેલિંગ કેમિકલ)
• એમ્બેલિંગ કેમિકલ એ એક પ્રકારનું સબસ્ટન્સ છે જેનો ઉપયોગ ડેડ થયેલ બોડીને પ્રિઝર્વ કરવા તેમજ ડિસઇન્ફેક્ટ કરવા માટે થાય છે.
• એમ્બેલિંગ કેમિકલ તરિકે જુદા જુદા પ્રિઝર્વેશન, સેનસિટાઇઝર, ડિસઇન્ફેક્ટન્ટ અને એડેટિવસનો ઉપયોગ કરવામાં આવે છે.
• આ કેમિકલ એ ડિકમ્પોઝિશનને ડિલે કરે છે, બેક્ટેરીયલ ગ્રોથને પ્રિવેન્ટ કરે છે તેમજ બોડીના અપિરિયન્સને મેન્ટેન કરે છે.
• એમ્બેલિંગ કેમિકલ તરિકે નીચે મુજબના કેમિકલનો સમાવેશ થાય છે :
• ફોર્માલ્ડીહાઇડ (પ્રાઇમરી પ્રિઝર્વેટિવ એન્ડ ડિસઇન્ફેક્ટન્ટ)
• મિથેનોલ
• ફિનોલ
• ગ્લિસરીન
• ડાયસ
• હ્યુમેકટન્ટ
• એન્ટી કોએગ્યુલન્ટ
Write parts of embalming process (રાઇટ પાર્ટ ઓફ એમ્બેલિંગ પ્રોસેસ)
1) Arterial embalming (આર્ટરિયલ એમ્બેલમિંગ)
આર્ટરિયલ એમ્બેલમિંગમાં બોડીમાં આવેલ બ્લડને એમ્બેલમિંગ ફ્લુઇડ વડે રિપ્લેસ કરવામાં આવે છે. જેમાં બ્લડને રાઇટ જ્યુગ્યુલર વેઇન થ્રુ ડ્રેઈન કરવામાં આવે છે અને રાઇટ કોમન કેરોટીડ આર્ટરી થ્રુ એમ્બેલમિંગ કેમિકલ ઈંજેક્ટ કરવામાં આવે છે.
2) Cavity embalming (કેવિટી એમ્બેલમિંગ)
કેવિટી એમ્બેલિંગમાં બોડી કેવિટીમાં રહેલ ઇન્ટરનલ ફલુઇડને એસ્પીરેટર અને ટ્રોકારની મદદથી એસ્પીરેટ કરવામાં આવે છે અને તેની જગ્યાએ એમ્બેલિંગ ફ્લુઇડ ઇન્જેકટ કરવામાં આવે છે.
3) Hypodermal embalming (હાઇપોડર્મલ એમ્બેલિંગ)
હાઇપોડર્મલ એમ્બેલિંગમાં સ્કીનની અંડરમાં એમ્બેલિંગ કેમિકલ ઇંજેક્ટ કરવામાં આવે છે. જે એડિશનલ પ્રિઝર્વેશન પ્રોવાઈડ કરે છે.
4) Surface embalming (સરફેસ એમ્બેલિંગ)
સરફેસ એમ્બેલિંગમાં બીજી ઘણી સપ્લીમેન્ટ મેથડનો ઉપયોગ થાય છે. જે મુખ્યત્વે વિસિબલ અને ઇન્જરી થયેલ બોડી પાર્ટ માટે ઉપયોગી છે.