fluid-part-3 (deepali)

Fluid and Electrolyte Acid-Base imbalance and its management ( ફ્લુઈડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ એસિડ-બેઝ ઇમબેલેન્સ અને તેનું મેનેજમેન્ટ):

What is fluid and electrolyte imbalance ( ફ્લુઈડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ ઇમબેલેન્સ શુ છે?)

  • બોડી માંથી ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટનું એક્સેસિવ અમાઉન્ટ એ સ્કીનમાં ડાયાફોરેસીસ (Diaphorresis-પરસેવ) થવાના કારણે અથવા burns થવાના કારણે વગેરે ઘણા કારણે ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઈટ નું ઇમબેલેન્સ બોડીમાં ઉદ્ભવે છે.
  • Fluid ઇમ્બેલન્સમાં બોડીમાં fluid ના લેવલ મા Abnormalality હોય છે.
  • મુખ્યત્વે વૃદ્ધ લોકોમાં fluid રિલેટેડ કોમ્પ્લીકેશન એ વધુ પડતા જોવા મળે છે .
  • એક્સેસિવ અમાઉન્ટમાં ડીહાઇડ્રેશન or fluid overload એ વૃદ્ધોમાં જોવા મળે છે.
  • Fluid volume imbalance એ હાઇપોવોલેમિયા (Hypovolemia), hypervolemia (Hypervolemia) ના કારણે જોવા મળે છે.
  • કોઈપણ ડીહાઇડ્રેશન થવામાં ટ્રોમા એ એક મુખ્ય કારણ છે કારણ કે ટ્રોમા થવાના કારણે બોડી માંથી એક્સેસિવ અમાઉન્ટ મા fluid loss થાય છે અને તેના કારણે ડીહાઇડ્રેશનની કન્ડિશન ઉત્પન્ન થાય છે અને ડીહાઇડ્રેશન થવાનું બીજું મુખ્ય કારણ એ બોડી માંથી એક્સેસિવ અમાઉન્ટમાં પરસેવો વળવો તેના કારણે પણ બોડી માંથી ફ્લુઇડ એ ઓછું થાય છે.
  • કંટીન્યુઅસ dehydration ના કારણે બ્લડ વોલ્યુમ ઓછું થાય છે, તથા વિનશ રિટર્ન (venus return) પણ ઓછું થાય છે અને તેના કારણે હાઇપોટેન્શનની કન્ડિશન ઉત્પન્ન થાય છે.
  • બોડી fluid ની નોર્મલ osmolarity 300 mol/liter (મોલ પ્રતિ લિટર) હોય છે.

જો કોઈ સોલ્યુશનની ઓસ્મોલારીટી એ બોડી ફ્લુઇડની( 300 mol/liter) ઓસ્મોલારીટી જેટલી જ હોય તો તેને આઇસોટોનિક( isotonic fluid) ફ્લુઇડ કહેવામાં આવે છે.

  • ( isotonic solutions: osmolarity is equal to 300 mol/liter)

જો કોઈ ફ્લુઇડની ઓસ્મોલારીટી એ બોડી ફ્લૂઈડ ઓસ્મોલારીટી કરતા વધુ હોય તો તેને હાઇપરટોનિક સોલ્યુશન( hypertonic solution ) કહેવામાં આવે છે.

  • ( hypertonic solutions: osmolarity is greater than 300 mol/ liter).

જો કોઈ ફ્લુઇડની ઓસ્મોલારીટી body fluid કરતા ઓછી હોયતો તેને હાઈપોટોનિક( hypotonic solutions) સોલ્યુશન કહેવામાં આવે છે.

  • ( hypotonic solutions: osmolarity is less than 300 mol/liter)

1)Explain the fluid volume deficit ( hypovolemia) ( હાયપોવોલેમિયા અથવા ફ્લ્યુડ વોલ્યુમ ડેફીશીટ ને વર્ણવો):

  • જ્યારે બોડીમાંથી ખૂબ વધુ પ્રમાણમાં fluid લોસ થાય છે ત્યારે બોડીમા ડીહાઇડ્રેશનની કન્ડિશન ઉત્પન્ન થાય છે.
  • નોર્મલ વ્યક્તિ માટે તેની સાઈન એ છે કે વ્યક્તિને ખૂબ તરસ લાગે છે.
  • જો કોઈ વ્યક્તિ પોતાની જાતે ફ્યુઈડ લઈ શકવામાં સક્ષમ હોય નહીં તો તેને antiduretic hormone activate થાયછે તેના કારણે બોડીમાં ઓસ્મોટિક પ્રેશર અને એક્સ્ટ્રા સેલ્યુલર ફ્યુઈડ રેગ્યુલેટ થાય છે.
  • ડીહાઇડ્રેશનની કન્ડિશન ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે બોડીમાં પૂરતા પ્રમાણમાં fluid નુ amount હોતું નથી.
  • હાઇપોવોલેમિયામાં જેટલા પ્રમાણમાં બોડી માંથી ફ્લુડ એ એક્સક્રીટ થાય છે તેટલા જ અમાઉન્ટમાં intake ન કરવામાં આવે તો તેના કારણે બોડીમાં ડીહાઈડ્રેશન અથવા હાઇપોવોલેમિયા ની કન્ડિશન ઉત્પન્ન થાય છે.

Etiology/cause( ડિહાઇડ્રેશન થવા માટેના કારણો):

  • સૌથી મુખ્ય કારણ એ બોડી માંથી વધુ પ્રમાણમાં fluid એ excrete થવુ.
  • લાંબા સમયથી નીલ પર ઓરલ (Nill per oral:NPO) રહેવું.
  • ઇન્ટર્નલ બ્લીડિંગ અથવા હેમરેજ.
  • ખૂબ પરસેવો વળવો.
  • એકટોપીક પ્રેગ્નન્સી( ectopic pregnancy),
  • કોઈપણ ડાઈયુરેટીક થેરાપી લેવાના કારણે.
  • વુંડમાંથી drainage કરવાના કારણે.
  • ડાયરિયા,
  • suctioning,
  • વોમીટીંગ,
  • ગળવામાં તકલીફ હોય તો,
  • સિસ્ટેમિક ઇન્ફેક્શન,
  • renal failure ,
  • ફીવર,
  • ડાયાબિટીક એસિડોસિસ,
  • burns,
  • ફ્રિકવન્ટ એનિમા,
  • ઇલિયોસ્ટોમી( ileum મા ઓપનિંગ),
  • ક્રોનીક ઇલનેસ,
  • cecostomy,
  • ફ્લુઇડનું ઓછા પ્રમાણમાં ઇન્ટેક કરવું.
  • ડાયાબિટીસ ઇનસીપીડસ.
  • અમુક પ્રકારની મેડિસિન,
  • એકસીડન્ટ or ટ્રોમા ,
  • cirrhosis of liver

Explain clinical manifestation/sign and symptoms ( લક્ષણો અને ચિન્હો લખો):

  • ખુબ તરસ લાગવી,
  • વજન ઓછો થવો,
  • rapid, weak pulse,
  • બ્લડ પ્રેશર ઓછું થવું,
  • decrease tear formation,
  • dry skin,
  • dry mucous membrane,
  • poor skin turgur,
  • increase body temperature,
  • યુરીન આઉટપુટ ઓછું થવું,
  • ડીહાઈડ્રેશન,
  • dark urin,
  • Constipation થવું,
  • ડ્રાય માઉથ,
  • મેન્ટલ સ્ટેટસમાં ચેન્જીસ આવવા,
  • નબળાઈ આવવી,
  • sunken eye balls,
  • restlessness,
  • dry eyes,
  • decrease jugular venous pressure.

Diagnostic evaluation (ડાયગ્નોસ્ટીક ઇવાલ્યુએશન):

  • history tacking and physical examination (હિસ્ટ્રી ટેકીન્ગ એન્ડ ફિઝિકલ એક્ઝામિનેશન).
  • blood uria nitrogen ( BUN)level (બ્લડ યુરિયા નાઇટ્રોજન લેવલ)
  • increase hematocrit level (ઇન્ક્રીઝ હીમાટોક્રીટ લેવલ)
  • increase the specific gravity of urin greater than 1.030 (યુરીન ની સ્પેસીફીક ગ્રેવીટી 1.030 કરતા ઇન્ક્રીઝ થવી)

medical management (મેડીકલ મેનેજમેન્ટ):

  • ડીહાઇડ્રેશન વાળા પેશન્ટની મેઇન પ્રાયોરિટી તેની બોડીમાં fluid રિપ્લેસ કરવું
  • તેથી પેશન્ટને ઇન્ટ્રાવિનસ fluid પ્રોવાઇડ કરવું.
  • જો પેશન્ટને ઇંજરી અથવા ટ્રોમાં થયો હોય અને વધુ પ્રમાણમાં fluid loss થતું હોય તો તેના બ્લડ લોસ થતું હોય તે જગ્યા પર પ્રેશર એપ્લાય કરવું જેથી એક્સેસીવ અમાઉન્ટમાં બ્લડ લોસ થતું પ્રિવેન્ટ કરી શકાય.
  • પેશન્ટને આઇસોટોનીક ફ્લ્યુડ કરવું.( ex: ringer lactate, 0.9% normal saline).

Nursing management (નર્સીન્ગ મેનેજમેન્ટ):

Assessment (અસેસમેન્ટ):

  • પેશન્ટને કોઈપણ પ્રકારના ડીહાઈડ્રેશનના સાઈન અને સિમ્પટોમસ છે કે નહીં તે અશેસ કરવું.
  • પેશન્ટની સ્કીન ઇન્ટીગ્રિટી અસેસ કરવી.
  • પેશન્ટનો દરરોજ વજન ચેક કરવો.
  • પેશન્ટ નું ઇન્ટેક આઉટપુટ દર આઠ કલાકે ચેક કરવું.
  • પેશન્ટના વાઈટલ સાઈન અસેસ કરવા.
  • પેશન્ટની mucous membrane અસેસ કરવી.

Nursing diagnosis (નર્સીન્ગ ડાયગ્નોસીસ):

1) fluid volume deficit related to fluid loss or inadequate fluid intake.

2) decrease cardiac output related to insufficient blood volume.

3)Impaired oral mucous membrane related to inadequate oral secretion.

4)ineffective tissue perfussion related to insufficient blood volume.

5)constipation related to decrease body fluid.

Nursing interventions (નર્સીન્ગ ઇન્ટરવેન્શન):

  • પેશન્ટ ના vital સાઈન ચેક કરવા.
  • પેશન્ટને ફ્લુઇડ ઇન્ટેક કરવા માટે કહેવું.
  • પેશન્ટ નું ઇન્ટેક આઉટપુટ ચેક કરવું.
  • જો પેશન્ટ orally fluid લઈ શકતું હોય તો તેને ઓરલી ફ્લુઇડ પ્રોવાઈડ કરવું.
  • પેશન્ટને થોડી થોડી વારે fluid લેવા માટે કહેવું.
  • જો પેશન્ટ એ ઓરલી ફ્લુડ ઇન્ટેક ન કરી શકતું હોય તો તેને પેરેન્ટરલ રૂટ દ્વારા ફ્લ્યુડ પ્રોવાઈડ કરવું.
  • પેશન્ટને ringer lactate, 0.9 નોર્મલ સલાઈન અને ડેકસ્ટ્રોસ 5% વગેરે જેવું fluid પ્રોવાઈડ કરવું.
  • જો patient ને ડીહાઇડ્રેશન એ સીવીયર ડાયરિયા ના કારણે હોય તો પેશન્ટને એન્ટિડાયરિયલ મેડિસિન પ્રોવાઈડ કરવી.
  • જો પેશન્ટને ડીહાઈડ્રેશન એ વોમિટિંગના કારણે હોય તો તેને એન્ટીએમિટીક મેડિસિન પ્રોવાઈડ કરવી.
  • જો પેશન્ટને કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો તેને એન્ટિબાયોટિક મેડિસિન પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટનું કોન્સીયસનેસ લેવલ ચેક કરવું જેમ કે એન્ઝાઈટી ,રેસ્ટલેસલેસ, કન્ફ્યુઝન વગેરે.
  • પેશન્ટની સ્કીન ઇન્ટીગ્રિટી ચેક કરવી.
  • પેશન્ટનેદર બે કલાકે પોઝિશન ચેન્જ કરવી.
  • જો પેશન્ટને માઈલ્ડ ડિહાઇડ્રેશન હોય તો તેને ઘરે જ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરી ડીહાઈડ્રેશન દૂર કરી શકાય છે.
  • જો પેશન્ટને સીવીયર ડીહાઇડ્રેશન હોય તો તેને તાત્કાલિક હોસ્પિટલાઈઝેશન કરવાની જરૂર પડે છે.

complications (કોમ્પ્લીકેશન):

  • જો ડીહાઇડ્રેશન ને તાત્કાલિક ટ્રીટ કરવામાં ન આવે તો બોડીમાં blood અમાઉન્ટ એ ઓછું થઈ શકે છે અને તેના કારણે બોડીના મેઇન ઓર્ગન ના ફંકશન પણ અલ્ટર થઈ શકે છે.જેમકે બ્રેઇન, કિડની ,હાર્ટ આ ઓર્ગન એ પ્રોપર ફંક્શન કરી શકતા નથી.

prevention (પ્રીવેન્શન):

  • ડીહાઇડ્રેશનને પ્રિવેન્ટ કરવા માટે પેશન્ટને પ્રોપર fluid intake કરવા માટે કહેવું,અને જે પેશન્ટ એ હાઈરિસ્ક હોય જેમ કે ઇન્ફન્ટમાં એ હાઈરિસ્કમાં હોય તો તેને વધારે અમાઉન્ટ મા fluid લેવા માટે કહેવું.

patient education (પેશન્ટ એજ્યુકેશન):

  • પેશન્ટ અને તેમના ફેમિલી મેમ્બર્સને ડીહાઇડ્રેશનના સાઈન અને સિમ્પટોમસ વિશે હેલ્થ એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટને એડીક્યુએટ અમાઉન્ટમા fluid ઇન્ટેક કરવા માટે કહેવું.
  • પેશન્ટને હેલ્થ એજ્યુકેશન પ્રોવાઈડ કરવું કે ફ્રિકવન્ટ અમાઉન્ટ મા fluid ઇંટેક કરવું.
  • પેશન્ટને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું કે જ્યારે કોઈ એક્સેસિવ hard વર્ક કરતા હોય ત્યારે વચ્ચે વચ્ચે થોડું થોડું fluid intake કરવું જેથી ડિહાઇડ્રેશનની કન્ડિશનમાંથી પ્રિવેન્ટ થઈ શકાય.

Define hypervolemia ( હાઈપરવોલેમિયા ને વ્યાખ્યાયિત કરો) :

INTRODUCTION (ઇન્ટ્રોડક્શન):

  • Hypervolemia ને ફ્લુઇડ ઓવરલોડ અથવા તો તેને ઓવરહાઈડ્રેશન કહેવામાં આવે છે.
  • આ એવી કન્ડિશન છે કે જેમાં બોડીમાં ઓવર અમાઉન્ટ મા fluid નુ કલેક્શન થાય છે.
  • લોકોને fluid overload ના કારણે ઓવર અમાઉન્ટ મા fluid એ body મા રહે છે અને તેના કારણે ઇલેક્ટ્રોલાઇટ અને red blood cell એ dilute થઈ જાય છે.
  • હાઇપરવોલેમિયા ની કન્ડિશન ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે બોડીમાં સોડિયમનું પ્રમાણ તથા વોટરનું પ્રમાણ એ વધુ પ્રમાણમાં થઇ જાય છે અને તેના કારણે હાઇપર વેલેમિયા ની કન્ડિશન ઉત્પન્ન થાય છે.

Etiology/cause of hypervolemia ( હાઈપરવોલેમિયા ના કારણ જણાવો):

  • વધુ પડતું આઇવી ફલુઇડ પ્રોવાઇડ થવાના કારણે.
  • હાર્ટ ફેલ્યોર કન્ડિશનના કારણે.
  • કોર્ટીકોસ્ટીરોઈડ થેરાપી લેવાના કારણે.
  • ડાયટમાં પ્રોટીન ઓછા પ્રમાણમાં લેવાના કારણે.
  • સિંડ્રોમ ઓફ ઇનએપ્રોપ્રીએટ એન્ટીડાયયુરેટિક હોર્મોન.
  • રીનલ ફેઇલ્યોર.
  • સિરોસિસ ઓફ લિવર,
  • કુસિંગ સિંડ્રોમ,
  • વધુ પડતું ફ્લુઇડ લેવાના કારણે.

Explain the clinical manifestation/sign and symptoms of the hypervolemia ( હાઈપરવોલેમિયા ના લક્ષણો તથા ચિન્હો જણાવો):

  • ચેન્જીસ ઇન વાઇટલ સાઇન,
  • એસાઇટીસ,
  • બ્લડ પ્રેશર વધવું,
  • પલ્સરેટ ઇન્ક્રીઝ થવા,
  • રેસ્પીરેશન વધવું,
  • ડિસ્ટેન્ડેડ નેક વેઇન્સ,
  • એડિમા ઇન ફીટ એન્ડ લેગ્સ,
  • યુરીન ડાયલ્યુટ થવું,
  • શ્વાસ લેવામાં તકલીફ પડવી,
  • વજન વધવું,
  • યુરિન આઉટપુટ ઇન્ક્રીઝ થવું.

Explain the Diagnostic evaluation of hypervolemia (હાઈપરવોલેમિયા ના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન જણાવો):

  • હિસ્ટ્રી ટેકિંગ ,
  • ફિઝિકલ એક્ઝામિનેશન,
  • બ્લડ યુરિયા નાઇટ્રોજન લેવલ ( BUN )ઓછું થવું,
  • હિમાટોક્રીટ લેવલ ઓછુ થવું,
  • યુરીન ની સ્પેસિફિક ગ્રેવીટી ઓછી થવી.

Explain the complication of the hypervolemia ( હાઈપરવોલેમિયા ના કોમ્પ્લિકેશન ને જણાવો):

  • હાર્ટ ફેઇલ્યોર,
  • પલ્મોનરી એડિમા,
  • ઓર્ગન ફેઇલ્યોર.

Explain the medical management of the hypervolemia ( હાઇપરવોલેમીઆ ના મેડિકલ મેનેજમેન્ટ ને જણાવો)

Drug therapy (ડ્રગ થેરાપી),
Diet therapy (ડાયટ થેરાપી),

Drug therapy (ડ્રગ થેરાપી):

  • પ્રોવાઇડ ડાયયુરેટીક ડ્રગ ( ફ્રુસેમાઇડ ),

Diet therapy (ડાયટ થેરાપી):

  • પેશન્ટ ને ઓછા પ્રમાણમાં ફ્લુઇડ લેવા માટે કહેવું.
  • પેશન્ટ ને ઓછા મીઠા વાળું ડાયટ લેવા માટે એડવાઇઝ આપવી.
  • પેશન્ટ ને ઓછુ ફ્લુઇડ લેવા માટે કહેવુ.
  • પેશન્ટ ને જો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો પ્રોપર ઓક્સિજન પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટ ને એ સરળતાથી બ્રિધિંગ થઈ શકે તે માટે તેને ફાવલર પોઝિશન પ્રોવાઇડ કરવી.

Explain the nursing management of the hypervolemia ( હાઇપરવોલેમીઆ ના નર્સિંગ મેનેજમેન્ટ ને જણાવો):

assessment (અસેસમેન્ટ):

  • પેશન્ટનું ફ્લુઇડ અમાઉન્ટ અસેસ કરવુ.
  • પેશન્ટ નું ઇન્ટેક આઉટપુટ અસેસ કરવુ.
  • પેશન્ટ ની બોડીમાં એડીમાં છે કે નહીં તે જોવું.
  • પેશન્ટ ના વાઇટલ સાઇન અસેસ કરવા.
  • પેશન્ટ નો દરરોજ વજન ચેક કરવું.

Nursing management (નર્સીન્ગ મેનેજમેન્ટ):

1) excess fluid volume related to excessive fluid intake or inadequate excretion of body fluid.

2)decrease cardiac output related to excess work on the heart from fluid retention.

3)ineffective tissue percussion related to dependent oedema.

4)risk for Impaired gas exchange related to fluid in the lungs.

nursing interventions (નર્સીન્ગ ઇન્ટરવેન્શન):

  • પેશન્ટ ની જરૂરિયાત પ્રમાણે તેને ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટ નો દરરોજ વજન ચેક કરવો.
  • પેશન્ટ નું ઇન્ટેક આઉટપુટ ચેક કરવું.
  • પેશન્ટ ના વાઇટલ સાઇન ચેક કરવા.
  • પેશન્ટ ને સેમી ફાવલર પોઝિશન પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટ ની દર બે કલાકે પોઝિશન ચેન્જ કરવી.
  • પેશન્ટ ને જરૂરિયાત પ્રમાણે સ્કીન કેર પ્રોવાઇડ કરવી સ્કીન ઉપર એકદમ જોર લગાડી મસાજ ન કરવી.
  • પેશન્ટ ને સોડિયમ ઓછા પ્રમાણમાં લેવા માટે કહેવું.
  • જે એક્સ્ટ્રીમિટીસ મા ઇડીમાં હોય તેને એલિવેટ કરવા.
  • પેશન્ટ ને પ્રિસ્ક્રાઇબ કરેલી ડાયયુરેટીક મેડિસિન પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટ નું ઇન્ટેક આઉટપુટ ચેક કરવુ.

prevention (પ્રીવેન્શન):

  • ફ્લુડ ઓવરલોડ ની કન્ડિશન ને પ્રિવેન્ટ કરવાનું સૌથી સરળ રસ્તો વધારે પ્રમાણમાં ફ્લુઇડ ઇન્ટેક અવોઇડ કરવું.
  • પેશન્ટ ને આઇવી ફ્લુઇડ પ્રોવાઇડ કરીએ ત્યારે તેનું ફ્લુઇડ અમાઉન્ટ ચેક કરવું.

patient education (પેશન્ટ એજ્યુકેશન):

  • ઓછા સોડિયમ વાળું ફૂડ ઇન્ટેક કરવુ.
  • ડાયયુરેટીક થેરાપી પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટ એ ઓછા પ્રમાણમાં ફ્લુઇડ લ્યે તે માટે એજ્યુકેશન પ્રોવાઇડ કરવું.
  • પેશન્ટ નો દરરોજ વેઇટ ચેક કરવો.

Electrolyte Balance (ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ):

  • ઇલેક્ટ્રોલાઇટ એ એવા charge હોય છે કે જેની પાસે પોઝિટિવ (+) અથવા નેગેટિવ (-) ચાર્જ હોય છે અને તે ઇલેક્ટ્રીક ઇમ્પલસીસ કન્ડક્ટ કરે છે.
  • વધારામાં કહીએ તો બોડી ફ્લુઇડ અને વોટરમાં એવા સોલીડ સબસ્ટન્સ આવેલા હોય છે કે જે body fluid and blood માં ડીઝોલ્વ થય અને solutes બનાવે છે.
  • Some solutes એ electrolyte and some solutes એ non electrolyte હોય છે.
  • ઇલેક્ટ્રોલાઇટ એ એવું કેમિકલ છે જે વોટરમાં ડીઝોલ્વ થાય અને ઇલેક્ટ્રિસિટી કંડક્ટ કરે છે.
  • તેમાંથી અમુક ઇન્ટ્રાસેલ્યુલર અને અમુક એક્સ્ટ્રાસેલ્યુલર હોય છે.
  • Electrolyte એ ( millieqivevallent/liter)meq/liter and Millieqivevalents/dl મા mesure કરવામાં આવે છે.

There are two type of Electrolyte (બે પ્રકારના ઇલેક્ટ્રોલાઇટ હોય છે):

1)Cation ( તેમાં ઈલેક્ટ્રીક ચાર્જ પોઝિટિવ હોય છે +) ,

2)Anion ( તેમાં ઈલેક્ટ્રીક ચાર્જ નેગેટિવ હોય છે -) .

અને તે વોટરમાં ડીઝોલ્વ થયેલા હોય છે.

1) Cation ( positive charge electrolyte) are :

  • sodium,
  • Potassium,
  • Magnesium,
  • And hydrogen ion.

2) Anion ( negative charge electrolyte) are :

  • cloride,
  • Bicarbonate,
  • Phosphate,
  • Sulphate,
  • And protien ion.

Na+ એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ માં હોય છે.

K+ એ ઇન્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ માં હોય છે.

બોડી મા ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ નું પ્રોપર બેલેન્સ હોવું જરૂરી છે.

Acid -base coordination એ muscles regulation, હાર્ટ ફંક્શન,
Fluid absorption and excretion,
Nerve function and concentration વગેરેને મેઇન્ટેન રાખે છે.

Define Electrolyte Imbalance ( ઇલેક્ટ્રોલાઇટ ઇમબેલેન્સ ની વ્યાખ્યા આપો) :

  • સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ (Sodium, potassium and calcium) એ nerve impulses ને પાસ થવામાં અગત્યનો રોલ ભજવે છે.
  • આ બધામાંથી કોઈપણ substance માથી કોઈ substance વધે અથવા ઘટે તો તો તેના કારણે મસલ્સ stimulation થાય છે અને તેના કારણે ઇમ્બેલેન્સ ઉદભવે છે.

Sodium imbalance (સોડિયમ ઇમબેલેન્સ):

સોડિયમ ઇમબેલેન્સ ત્યારે થાય છે જ્યારે સોડિયમનું કોન્સન્ટ્રેશન પ્લાઝમા મા બધે અથવા ઘટે છે.

Normal sodium concentration is 135 to 145 meq/liter.

1) define sodium deficit (hyponatremia).હાઇપોનેટ્રેમિયા ને વ્યાખ્યાયિત કરો

  • સોડિયમ એ એક્સ્ટ્રા સેલ્યુલર ઇલેક્ટ્રોલાઇટ છે.
  • આ વોટર ડીસ્ટ્રીબ્યુશનમાં અગત્યનો ભાગ ભજવે છે.
  • સોડિયમ એ મસલ્સ કોન્ટ્રેક્સન તથા nerve impulses ને ટ્રાન્સમિટ થવામાં અગત્યનો ભાગ ભજવે છે.
  • સોડિયમ નુ નોર્મલ કોન્સન્ટ્રેશન એ બ્લડમાં 135 થી 145 meq/liter હોય છે.
  • હાઇપોનેટ્રેમિયા એ એક મેટાબોલિક કન્ડિશન છે કે જેમાં સોડિયમનું લેવલ તે બ્લડમાં નોર્મલ સોડિયમ લેવલ કરતા ઓછું હોય છે.

( in hyponatremia sodium concentration is (less than )<135 meq/liter).

Three types of hyponatremia (ત્રણ પ્રકારના હાયપોનેટ્રેમિયા):

  • 1) Euvolemic hyponatremia. ( યુવોલેમિક હાઇપોનેટ્રેમિયા).
  • 2) Hypervolemic hyponatremia ( હાઇપરવોલેમિક હાયપોનેટ્રેમિયા ).
  • 3) Hypovomic hyponatremia ( હાઇપોવોલેમિક હાઇપોનેટ્રેમિયા ).

1)Euvomic hyponatremia (યુવોલેમિક હાઇપોનેટ્રેમિયા):

  • આમા બોડી નુ વોટર કન્ટેઇન increase થાય છે.
  • પરંતુ sodium level એ remain constant હોય છે.
  • અને આ condition એ cronic heath condition, cancer અને અમુક medication ના કારણે થાય છે.

2)hypervolemic hyponatremia. ( હાઈપરવોલેમિક હાઇપોનેટ્રેમિયા):

  • આમા બોડીમાં વોટર અને sodium બંને કન્ટેઇન્ટ increases થાય છે.
  • પરંતુ water નુ amount વધુ હોય છે.
  • વધારે પડતુ પાણી એ sodium ને ડાયલ્યૂટ કરે છે અને સોડિયમ નુ લેવલ ઓછું કરે છે.
  • આ મુખ્યત્વે kidney failure, heart failure or liver failure ના કારણે હોય છે.

3) hypovomic hyponatremia. ( હાઈપોવોલેમિક હાઇપોનેટ્રેમિયા):

  • આમાં body માંથી water અને સોડિયમનું લેવલ એ ઓછું થાય છે.
  • પરંતુ વોટર કરતાં સોડિયમનું લેવલ વધુ પડતું લોસ થાય છે.

Etiology/cause ( કારણ)

  • exercise સમયે વધુ પડતું પાણી પીવાના કારણે.
  • vomiting.
  • Hormonal imbalance.
  • ડાઇરીયા.
  • hypothyroidism (( થાઇરોડ નું અમાઉન્ટ ઓછું થવાના કારણે )
  • syndrome of inappropriate antiduretic hormone ( SIADH).
  • g.i. billiary drainage.
  • વધુ પડતી તરસ લાગવાના કારણે.
  • nothing by mouth ( NPO).
  • lithium therapy .
  • diuretic.
  • certain medicine like diuretic, anti depression, pain medication.
  • chronic or severe dehydration.
  • a low sodium. High water diet.
  • cirrhosis of liver.
  • kidney failure.
  • kidney disease.
  • congestive heart failure( કંજેસ્ટિવ હાર્ટ ફેલ્યોર).
  • burns.
  • age.
  • જો કોઈ વ્યક્તિ એ લો સોડિયમ વાળું ડાયટ લેતા હોય તો તેને hyponatremia થઈ શકે.
  • એક્સરસાઇઝ સમયે વધુ પડતું પાણી પીવાના કારણે.
  • climate.

clinical manifestation ( સાઇન અને સિમટોમ્સ) :

  • માથું દુખવું,
  • muscles weakness.
  • થાક લાગવો.
  • Restlessness.
  • irritation.
  • ઇન્ટરેસ્ટ ઓછો થવો.
  • મસલ્સ ટિવચિંગ અને વિકનેસ થવી.
  • tachycardia ( increase heart rate moe than 100 beats/min).
  • nausea.
  • vomiting.
  • abdominal cramps.
  • urin output ઓછું થવું.
  • postural hypotension.
  • ભૂખ ન લાગવી.
  • mental confusion.
  • delirium.
  • coma.
  • shock.
  • કન્ફ્યુઝન.
  • આચકી આવવી.
  • coma .
  • cellular Swelling with cerebral oedema leading to headache.

Diagnostic evaluation (ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન):

  • history tacking and physical examination.
  • serum electrolyte level ex: sodium, Potassium, chloride.
  • serum sodium <135meq/liter.
  • decrease urin specific gravity.
  • decrease serum osmolarity.
  • urin sodium >100meq/24 hours.

medical management (મેડીકલ મેનેજમેન્ટ):

  • અમુક હાઇપોનેટ્રેમિયાની કન્ડિશનમાં કેન્સર એ કારણ હોય છે.
  • તો તેને દૂર કરવા માટે રેડીએશન, કીમોથેરાપી, અને સર્જરી પ્રોવાઈડ કરવી.
  • જેથી સોડિયમ imbalance ને કરેક્ટ કરી શકાય.
  • જો થોડા પ્રમાણમાં hyponatremia ની કન્ડિશન હોય તો તેને ડાયટ, લાઇફ સ્ટાઇલ ,અને મેડીકેશન દ્વારા ટ્રીટ કરી શકાય છે.
  • જો સીવીયર હાયપોનેટ્રેમિયા ની કન્ડિશન હોય તો ટ્રીટમેન્ટમાં પેશન્ટને ઇલેક્ટ્રોલાઇટ અને ફલ્યુઇડ એડમિનિસ્ટ્રેશન કરવા.
  • પેશન્ટને સોલ્યુશન જેમકે 0.9% normal saline fluid એ એડમિનિસ્ટ્રેશન કરવું.
  • ઇન્ટરા ક્રેનીઅલ સ્વેલિંગ ને ઓછું કરવા માટે સ્ટીરોઈડ થેરાપી પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટનું ઇન્ટેક આઉટપુટ ચેક કરવું અને દરરોજ વજન ચેક કરવો.
  • જો પેશન્ટ એ લેથારજી હોય તો તેને સપ્લીમેન્ટરી ઓક્સિજન provide કરવું.
  • પેશન્ટ ને જરૂરિયાત પ્રમાણે આઈવી ફ્લુઇડ પ્રોવાઇડ કરવું.

Nursing management (નર્સીન્ગ મેનેજમેન્ટ):

  • પેશન્ટની કન્ડિશનનું કારણ જાણવા માટે પેશન્ટની પ્રોપર હેલ્થ હિસ્ટ્રી લેવી.
  • પેશન્ટને સોડિયમ રીચ ફૂડ લેવા માટે કહેવું.
  • પેશન્ટને એજ્યુકેશન પ્રોવાઇડ કરવું કે ડાયટમાં સોડિયમ rich fluid include કરવા.
  • જો patient નુ સોડિયમ લેવલ એ 12 meq/liter in 24 hour ઇન્ક્રીઝ થતું ના હોય તો પેશન્ટનેરીંગર લેકટેટ અને આઇસોટોનિક સોલ્યુશન intra venously એડમિનિસ્ટ્રેશન કરવા.
  • પેશન્ટનો દર 24 કલાકે ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મેઇન્ટેન કરવો.
  • પેશન્ટનો દરરોજ વજન ચેક કરવો.
  • પેશન્ટને હાઇપરટોનિક નોર્મલ saline એડમિનિસ્ટ્રેશન કરવું.
  • જો પેશન્ટને એ fluid રિસ્ટ્રિક્શન હોય તો પેશન્ટને ઓછા પ્રમાણમાં ફ્લુઇડ લેવા માટે કહેવું.
  • પેશન્ટનું કન્સીયસનેસ લેવલ ચેક કરવું.
  • પેશન્ટ એ કન્ફ્યુઝન ,લેથારજી સ્ટેટમાં છે કે નહીં તે જોવું.
  • પેશન્ટ એ ટાઈમ, પ્લેસ અને પર્સન સાથે ઓરિએન્ટેડ છે કે નહીં તે assess કરવું.
  • patient નુ deep tendon reflexes, muscles tone and strength assess કરવુ.

prevention (પ્રીવેન્શન):

  • જે કન્ડિશનના કારણે સોડિયમનું લેવલ ઓછું થયું હોય તે કન્ડિશનને અર્લી ટ્રીટ કરવી.
  • જે વ્યક્તિએ ડાયયુટીક મેડિસિન લેતા હોય તે વ્યક્તિને ડાઈયુરેટીક મેડિસિન લેવા માટેના adverse સાઈન અને સિમ્પટોમસ ex: hyponatremia માટે અવેઇર કરવા.
  • જે વ્યક્તિ એ વધુ પડતી એક્સરસાઇઝ કરતા હોય તે વ્યક્તિને જરૂરિયાત પ્રમાણે જ પાણી પીવું જોઈએ કે જે સ્વેટિંગ દ્વારા બોડી માંથી ઓછું થયું હોય અને એક અવરમાં એક લીટર કરતાં વધુ પાણી ન પીવું જોઈએ.
  • પેશન્ટની સોડિયમ રીચ ફૂડ લેવા માટે કહેવું.
  • પેશન્ટ ને પૂરતા પ્રમાણમાં પાણી પીવા માટે કહેવું.
  • પેશન્ટને કહેવું કે તે પૂરતા પ્રમાણમાં પાણી પીએ પરંતુ fluid overload ન થાય તેનું ધ્યાન રાખે.અને સોડિયમ રિપ્લેસમેન્ટ diet એ patient ને લેવા માટે કહેવું.

1) define sodium excess ( hypernatremia) હાઇપરનેટ્રેમિયા ને વ્યાખ્યાયિત કરો.

  • હાઇપરનેટ્રેમિયા તે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલન્સ છે કે જેમાં સોડિયમનું અમાઉન્ટ બ્લડમાં વધી જાય છે.
  • જ્યારે આપણી બોડીમાં fluid નુ અમાઉન્ટ ઓછા પ્રમાણમાં હોય અને જો salt એ વધુ પ્રમાણમાં હોય અને જો રીનલ ફંક્શન ઓછું હોય તો બોડીમાં સોડિયમનું અમાઉન્ટ વધી જાય છે.
  • Normal sodium level in body is 135 to 145 meq/liter.
  • જો બોડીમાં સોડિયમ નું વેલ્યુએ નોર્મલ વેલ્યુ કરતા વધી જાય તો તેને હાઇપરનેટ્રીમીયા કહેવામાં આવે છે.
  • ( in hypernatremia the level of sodium is (more than )>145 meq/liter).

Etiology/ cause (કારણ) :

  • બોડીમાંથી fluid લોસ થવાના કારણે,
  • vomiting,
  • diarrhea,
  • sweating,
  • high fever,
  • dehydration,
  • પૂરતા પ્રમાણમાં પાણી ન પીવાને કારણે,
  • અમુક પ્રકારની દવાઓ જેમકે steroids, licorice and certain blood pressure lowering drugs.
  • અમુક પ્રકારની એન્ડોક્રાઈન ડીઝીઝના કારણે જેમ કે ડાયાબિટીસ અને આલ્ડોસ્ટેરોનિઝમ.
  • વધુ પડતું સોલ્ટ ઇન્ટેક કરવાના કારણે.
  • hyperventilaton.
  • સોડિયમ બાય કાર્બોનેટ ના વધુ પડતો ઉપયોગ કરવાના કારણે.
  • uncontrolled diabetes.
  • હેવી એક્સરસાઇઝ કરવાના કારણે.
  • renal dysphagia.
  • obstructive uropathy.
  • osmotic diuretic.

Clinical manifestation/sign and symptoms (લક્ષણો અને ચિન્હો):

  • તરસ લાગવી.
  • mucous મેમ્બરેન ડ્રાય અને સ્ટિકિ થવી.
  • restlessness and agitation.
  • યુરીન આઉટપુટ ઓછું થવું.
  • વજન ઓછો થવો.
  • નબળાઈ લાગવી.
  • ટીશ્યુ એ firm થવી.
  • ડિસઓરિએન્ટેશન થવું.
  • dilutions and hallucinations.
  • tachycardia.
  • કન્ફ્યુઝન તથા પર્સનાલિટી ચેન્જ થવી.
  • કંસિયસનેસ લેવલ ઓછું થવું.
  • ભૂખ ન લાગવી.
  • nausea.
  • vomiting.
  • ફલુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ ઇમબેલેન્સ થવું.
  • પલમોનરી oedema.
  • પીટીંગ એડીમાં.
  • સ્કીન ટર્ગર એબનોર્મલ થવી.
  • postural hypotension.
  • શ્વાસ લેવામાં તકલીફ થવી.

Diagnostic evaluation (ડાયગ્નોસ્ટીક ઇવાલ્યુએશન):

  • history tacking and physical examination.
  • serum electrolyte:serum sodium level >145meq/liter.
  • urin sodium <40meq/liter.
  • high serum osmolarity.
  • increase urine specific gravity.

Management (મેનેજમેન્ટ):

  • પેશન્ટને હાઈપોટોનિક ઇલેક્ટ્રોનિક સોલ્યુશન intra venously infusion કરવું.
  • પેશન્ટને પૂરતા પ્રમાણમાં water intake કરવા માટે કહેવુ.
  • પેશન્ટને diuretic મેડિસિન પ્રોવાઇડ કરવી.
  • પેશન્ટનું ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મેઇન્ટેન કરવું.
  • જે પેશન્ટને બોડી માં સોડિયમ લેવલ વધવાની risk હોય તે પેશન્ટનું fluid એ loss થાય અથવા gain થાય તે મોનીટર કરવું.
  • પેશન્ટનો ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મેઇન્ટેન કરવો અને તેને assess કરવો.
  • પેશન્ટને લો સોડિયમ ડાયટ લેવા માટે કહેવું.
  • પેશન્ટને કેટલા અમાઉન્ટમાં Thirst (સરસ) લાગે છે તે નોટીસ કરવુ.
  • પેશન્ટની બોડી નું ટેમ્પરેચર એ eleveted છે કે નહીં તે જોવું
  • પેશન્ટના વાઈટલ સાઈનમાં અલ્ટ્રેશન આવે છે કે નહીં તે જોવું.
  • પેશન્ટનો consciousness લેવલ ચેક કરવું.
  • પેશન્ટને માથું દુખવું , nausea, vomiting તથા પેશન્ટના વાઇટલ સાઇનમાં કોઈપણ પ્રકારના ચેન્જીસ છે કે નહીં તે ચેક કરવું.
  • પેશન્ટનું ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મોનિટર કરવો તથા સોડિયમનું લેવલ assess કરવું.
  • જો પેશન્ટની આંચકી આવતી હોય તો તેનો બેડ નીચે રાખવું અને બેડ ઉપર સાઈડ રેલ્સને ઊંચી રાખવી.
  • જે પેશન્ટને ડાયાબિટીસ incipidus હોય તેને પૂરતા પ્રમાણમાં પાણી પીવા માટે કહેવું.
  • પેશન્ટને કહેવુ કે મીઠા વાળું ખાવાનું ,શોલ્ર્ટ ટેબલેટ ,મીઠા વાળું લિક્વિડ અને સ્પોટ ડ્રીંક અવોઈડ કરવા.
  • પેશન્ટને એજ્યુકેશન આપવુ કે એક્સરસાઇઝ સમયે ખૂબ બધું પાણી પીવું.
  • પેશન્ટને કહેવું કે જ્યારે ડાઈયુરેટિંગ મેડિસિન લેતા હોય ત્યારે પાણી પૂરતું પ્રમાણમાં પીવું.
  • પેશન્ટને સોડિયમનું લેવલ ઇન્ક્રીઝ થાય છે કે decrease તે અસેસ કરવું.
  • જ્યારે intra venous fluid provide કરતા હોય ત્યારે એસેપટીક ટેકનીક મેઇન્ટેન રાખવી.
  • પેશન્ટ એ ફ્લુ અથવા તો અનકન્ટ્રોલેબલ વોર્મિંટિંગ થતી હોય તેને કેર ફૂલી મોનિટર કરવા.
  • પેશન્ટ એ ટાઈમ, પ્લેસ અને પર્સન સાથે ઓરિએન્ટેડ છે કે નહીં તે ચેક કરવું.
  • પેશન્ટને રીએશ્યોરન્સ આપવો.
Published
Categorized as GNM-SY-MSN 1-FULL COURSE, Uncategorised