Homeostasis (હોમિયોસ્ટેસિસ)
◙ Write (short notes) Regulation of fluid balance or Homeostasis of fluid
એક નોર્મલ બોડીમાં fluid બેલેન્સ એ નોર્મલ હોય છે.
બેલેન્સ નો મતલબ ઇન્ટ્રા સેલ્યુલર ,એક્સ્ટ્રા સેલ્યુલર તથા પ્લાઝમા અને બોડીનું ટોટલ વોટર વોલ્યુમ એ કોન્સ્ટન્ટ હોય છે.
નોર્મલ કન્ડિશનમાં બોડી નું ટોટલ વોટર વોલ્યુમ એ હોમિયોસ્ટેસિસ body ને નોર્મલ કરવા માટે જવાબદાર હોય છે.
♠ બોડી ફ્લૂઈડ નું રેગ્યુલેશન એ હાઇપોથેલેમસમાં (Hypothalamus) થાય છે.(osmoreceptor)
હાઇપોથેલેમસ એ ડાયજેસ્ટીવ ટ્રેક માંથી ફ્લુઇડ ને રિસીવ કરે છે.
બોડી ફ્લુઇડ નું રેગ્યુલેશન ( ADH := Anti diuretic hormone) ના દ્વારા થાય છે.
હવે બીજી તરફ જોઈએ તો જ્યારે બોડીમાં fluid volume ઓછું થતું હોય છે.
ત્યારે બોડી ના posterior pituitary ગ્લેન્ડમાંથી
એ ડી એચ( ADH := Anti diuretic hormone) એટલે કે એન્ટી ડાય યુરેટિક હોર્મોન એ રિલીઝ થાય છે.
જ્યારે ડાયયુરેક હોર્મોન (Diuretic Hormone) એ બોડી માં retained( જમા) થયેલા ફ્લુઇડને excrete કરે છે.
જ્યારે એન્ટિ ડાયયુરેટિક હોર્મોન એ બોડીમાં જ્યારે ડીહાઇડ્રેશનની કન્ડિશન હોય ત્યારે રિલીઝ થાય છે.
તેના કારણે fluid એ બોડીમાં જ રહે છે .
અને બોડીમાં ડિહાઇડ્રેશનની કન્ડિશનને પ્રિવેન્ટ કરી શકાય છે .
આમ બોડી નું ફ્લુડ બેલેન્સ ને નોર્મલ રાખવા માટે એ.ડી.એચ એટલે કે
એન્ટિ ડાય યુરેક હોર્મોન( antiduretic hormone) અને ડાયયુરેટીકહોર્મોન ( diuretic hormone)એ બંને અગત્યનો ભાગ ભજવે છે.
(Review mechanism of regulating fluid and electrolyte movement)
ફ્યુઈડ, ઇલેક્ટ્રોલાઇટ ,ગેસ, અને સ્મોલ મોલેક્યુલ્સ એ
સેમીપરમિએબલ મેમ્બરેન માં ફ્રી મૂવ થઈ શકે છે .
અને આ સેમીપરમીએબલ મેમ્બરેન બે કમ્પાર્ટમેન્ટ ને સેપરેટ (અલગ) કરે છે .
અને તેમાં ઓક્સિજન અને ન્યુટ્રીયંટ્સ એ સેલ દ્વારા carry કરવામાં આવે છે.
અને સેલ માંથી વેસ્ટ પ્રોડક્ટ એ રીમુવ થાય છે.
અને આ પ્રોસેસ એ એક્ટિવ ટ્રાન્સપોર્ટ અને પેસિવ ટ્રાન્સપોર્ટ બંને દ્વારા થઈ શકે છે.
એક્ટિવ ટ્રાન્સપોર્ટનું એક ઉદાહરણ તરીકે સોડિયમ પોટેશિયમ પંપ( sodium potassium pump) છે.
એક્ટિવ ટ્રાન્સપોર્ટમાં જે સબસ્ટન્સ હોય તે સેલની સરફેસ ઉપર રહે છે અને તે સેલની અંદર તરફ ટ્રાન્સપોર્ટ થાય છે.
♠ પેસિવ ટ્રાન્સપોર્ટ ના ઉદાહરણમાં (passive transport)
1.Diffusion (ડીફ્યુઝન)
2.Osmosis (ઓસ્મોસીસ)
3.Ultrafiltration (અલ્ટ્રાફિલ્ટરેશન)
નો સમાવેશ થાય છે.
♠ Active transport (એક્ટીવ ટ્રાન્સપોર્ટ):=
♠ Sodium potassium pump (સોડીયમ પોટેશિયમ પમ્પ) :=
સોડિયમ પોટેશિયમ પંપ એ સેલ મેમ્બરેન માં હોય છે.
તેમાં આયન્સ (ions) આવેલા હોય છે.
આમાં કંટીન્યુઅસલી સોડિયમ આયનને સેલની બહાર રહેવા દેવામાં આવે છે.
અને પોટેશિયમ આયનને સેલની અંદર રહેવા દેવામાં આવે છે.
અને આ મુખ્યત્વે એટીપી( ATP:= adenosine triphosphate) દ્વારા થાય છે.
Each Atp એ બ્રોકન થાય છે અને ત્રણ સોડિયમ આયન( 3 Na+) ની સેલ ની બહાર રાખે છે
તથા બે પોટેશિયમ( 2 k+) આયર્નની સેલ ની અંદર રાખવામાં મદદ કરે છે.
અને તેના કારણે સેલ ની અંદર સોડિયમ નું depleted હોય છે અને તેના કારણે ઇલેક્ટ્રિકલ ગ્રેડિયન્ટ અને કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ એ ક્રિએટ થાય છે.અને ફ્લુઇડ બેલેન્સ જળ્વાઇ છે.
♠ example of passive transport:=
1) Diffusion:=
ડિફયુઝન એ એવી પ્રોસેસ છે કે જેમાં( એટમ્સ ,આયન,
molecules)એ હાયર concentration થી લોવર કોન્સન્ટ્રેશન તરફ ટ્રાન્સપોર્ટ થાય છે.
અને આ મુમેન્ટ એ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ સાથે થાય છે.
અને આ ડીફયુઝનમાં સોલ્યુશન molecules એ semipermiable membrane મા હાયર કોન્સન્ટ્રેશનથી લોવર કોન્સન્ટ્રેશન તરફ ટ્રાન્સપોર્ટ થાય છે.
2) osmosis:=
ઓસ્મોસીસ એ એવી પ્રોસેસ છે કે જેમાં વોટર (water) નું લોવર કોન્સન્ટ્રેશન તરફથી હાયર કોન્સન્ટ્રેશન તરફ semipermiable membrane થી ટ્રાન્સપોર્ટ થાય છે.
સોલ્યુટ ના કોન્સન્ટ્રેશન ને osmolarity કહે છે.
3)filteration:=
ફિલ્ટરેશન એવી પ્રોસેસ છે કે જેમાં વોટર અને બીજા ડિફ્યુઝેબલ પાર્ટીકલ એ membrane માંથી move થઈ શકે છે.
અને આ મુખ્યત્વે એના કારણે થાય છે .
કે સેમી પરમીએબલ મેમરેનની એક બાજુએ કોન્સન્ટ્રેશન વધુ હોય છે અને એક બાજુનું કોન્સન્ટ્રેશન ઓછું હોય છે.
♠ composition of body fluid
1) વોટર એ ઓલ બોડી component મા મેઇન કમ્પોનન્ટ તરીકે વર્ક કરે છે.
2) વોટર એ 45% – 75% જેટલું હોય છે.
3) sources of water include:=
ingested foods and liquid metabolic water.
4) solutes are broadly classified in to:=
♠ Electrolyte composition of body fluid
1) Extracellular fluid:=
Sodium ( Na+) is major cation.
2) Intracellular fluid:=