

Q-1
a. What is sociology? – સોસીયોલોજી એટલે શું? 03
b. Write the scope of sociology. – સોસીયોલોજીના સ્કોપ લખો. 04
c. Write importance of sociology in nursing profession. નર્સિંગ વ્યવસાયમાં સોસીયોલોજીનું મહત્વ લખો. 05
OR
a. What is personality? – પર્સનાલીટી એટલે શું? 03
b. Write down factors influencing on personality. – પર્સનાલીટી પર અસર કરતા પરિબળો લખો.04
c. Explain stages of Sigmund Freud’s theory of personality development. પર્સનાલીટી ડેવલોપમેન્ટ માટેની સીગમન્ડ ફેડની થીયરીના તબકકાઓ સમજાવો. 05
Q-2
a) Describe the classification of mental mechanism. મેન્ટલ મીકેનીઝમનું વર્ગીકરણ વર્ણવો. 08
b) Write the advantages and disadvantages of habit. હેબીટના ફાયદાઓ અને ગેરફાયદાઓ લખો. 04
OR
a) Define family and write down family cycle. ફેમીલીની વ્યાખ્યા લખો અને ફેમીલી સાયકલ વિશે સમજાવો. 08
b) Write down functions of family. ફેમીલીના કાર્યો લખો. 04
Q-3 Write short answer (any two) ટૂંકમાં જવાબ લખો. (કોઈપણ બે) 6×2-12
a) Write down importance of observation in nursing.
નર્સિંગમાં ઓબ્ઝર્વેશનનું મહત્વ લખો.
b) Explain types of marriage. મેરેજના પ્રકારો સમજાવો.
c) Illustrate pavlov’s theory of classical conditioning. પાવલોસની કલાસિકલ કંડીશનીંગ થીયરી સમજાવો.
Q-4 Write short notes. ટૂંકનોંધ લખો. (કોઈપણ ત્રણ) 12
a) Will and character વીલ અને કેરેક્ટર
b) Prostitution પ્રોસ્ટીટયુશન
c) Types of conflict કોનફલીકટના પ્રકારો
d) Errors of perception પરસેપ્સનની એરર
Q-5 Define following (any six) નીચેની વ્યાખ્યા લખો. (કોઈપણ છ)
a) Psychology – સાયકોલોજી
b) Memory – મેમરી
c) Habit – હેબીટ
d) Culture – કલ્ચર
e) Intelligence – ઈન્ટેલીજન્સ
f) Emotion – ઈમોશન
g) Motivation – મોટીવેશન
h) Community – કોમ્યુનિટી
Q-6 (A) Fill in the blanks – ખાલી જગ્યાઓ પુરો. 05
1.Dowry probation act was established in …… Year. દહેજ પ્રથા કાયદો …… વર્ષમાં લાગુ પડયો હતો.
2……. is known as father of psychology. …… એ સાયકોલોજીના પિતા તરીકે ઓળખાય છે.
3.The study of population is called …… પોપ્યુલેશનના અભ્યાસને …… કહે છે.
4.Juvenile delinquents are kept in …… જુવેનાઇલ ડેલીકવન્ટસને …… માં રાખવામાં આવે છે.
5.Ego is working on … principle. ઇગો …… સિધ્ધાંત પર કાર્ય કરે છે.
(B) True or False – ખરા ખોટા જણાવો. 05
1.Family is not a fundamental unit of society. ફીમીલીએ સોસાયટીનો મૂળભૂત યુનીટ નથી.
2.Joint family consists of parent and their children. સંયુકત કુટુંબમાં મા-બાપ અને તેમના બાળકોનો સમાવેશ થાય છે.
3.High-class family does not require health education. ઉચ્ચવર્ગના કુટુંબને હેલ્થ એજયુકેશનની જરૂર નથી.
4.Good memory depends upon effective learning. ગુડ મેમરી ઈફેકટીવ લર્નીંગ પર આધાર રાખે છે.
5.Psychosomatic disorders are caused by stress. સાયકોસોમેટીક ડીસઓર્ડર સ્ટ્રેસના કારણે થાય છે.
(C) Match the following – જોડકા જોડો. 05
A B
(A) Motivational theory મોટીવેશનલ થીયરી (A) Sour grapes ખાટી દ્રાક્ષ
(B) Personality પર્સનાલીટી (B) Persona પરસોના
(C) Rationalization રેશનાલાઈજેશન (C) Maslow’s hierarchy માસ્લોઝ હેરાર્કી
(D) Psychosexual theory સાયકોસેકશુયલ થીયરી (D) Unemployment અનએમ્પ્લોયમેન્ટ
(E) Frustration ફસ્ટ્રેશન (E) Sigmond freud સીગ્મન્ડ ફુડ
(F) August comte ઓગસ્ટ કોમ્ટે
