યુનિટ – 4
કોમન ઈમરજન્સી ડ્રગ્સ
(1) મિથારજીન
ડોઝ
- મિથારજીન 0.1 થી 0.2 mg થર્ડ સ્ટેજ લેબર પેઇન્સ ½ થી 1 cc I/M આ દવા ટેબલેટના રૂપે 0.125 mg ની ટેબલેટ તેમજ 0.2 mg ના ઇન્જેક્શન એમપ્યુલ મળે છે.
કોન્ટ્રાઇન્ડીકેશન
- આ દવા જ્યારે યુટરસ ફુલ ટર્મ માં હોય. લેબરના પહેલા સ્ટેજમાં યુટેરાઇન ઇનેર્સીયા હોય. સેકન્ડરી ઇનર્સીયા કન્ડીશનમાં કોન્ટ્રેક્શનમાં વીક હોવાથી એ લેબર પેઇન શરૂ થવા છતાં પ્રોગ્રેસ જોવા મળતો નથી આ બધી કન્ડીશનમાં વપરાતી નથી.
(2) ઓક્સીટોસીન અથવા સીંટોસીનોન
ડોઝ
- ઇન્જેક્શન : 5 % ગ્લુકોઝમાં સીંટોસીનોન 2 થી 5 યુનિટ ભેળવી ડ્રીપ આપવામાં આવે છે. આ ડ્રીપ દર મીનીટે 5 થી 8 ડ્રોપ્સ જાય તે રીતે એડજસ્ટ કરાય છે. આ દરમ્યાન ફીટલ હાર્ટ રેઇટ અને કોન્ટ્રેક્શન બરોબર વોચ કરવા જોઇએ. થર્ડ સ્ટેજ લેબર વખતે અને પરપેરીયમ જેવી કન્ડીશન વખતે યોગ્ય રીઝલ્ટ મેળવવા 5 to 10 યુનિટ I/M અથવા 5 યુનિટ I/V સ્લોલી આપવું.
- આનાથી લેબર સ્ટીમ્યુલેટ થાય છે. થર્ડ સ્ટેજ પુરૂ થાય ત્યાં સુધી ડ્રીપ ચાલુ રાખવામાં આવે છે.
(૩) પ્રોજેસ્ટેરોન
ડોઝ
- પ્રોજેસ્ટરોન I/M ડોઝ : 2 થી 20 mg.
- પ્રોજેસ્ટરોન ટેબલેટ : 25 થી 100 mg ઓરલી.
(4) એન્ટીબાયોટીક ડ્રગ્સ
એન્ટીબાયોટીક ડ્રગ્સ આપતા પહેલા નીચેના મુદાઓ ધ્યાનમાં રાખવા જરૂરી છે.
- (1) પેશન્ટની એજ
- (2) રીનલ અને હીપેટિક ફંકશન
- (3) એન્ટિબાયોટિક એલર્જીક કન્ડિશન
- (4) પેશન્ટની કમ્પ્લેન
- (5) સીવિયારિટી ઓફ ઇન્ફેક્શન
- (6) ફિમેલ પ્રેગનન્ટ અથવા કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સ લેતી હોય. એટલે ફિમેલ પ્રેગનન્ટ હોય અથવા તો ફેમિલી પ્લાનિંગની કોન્ટ્રાસેપ્ટીવ પિલ્સ આવે છે. તે લેતી હોય આ દરેક માહિતી ધ્યાનમાં લઇને એન્ટીબાયોટિક આપવામાં આવે છે.
નેરો સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક ડ્રગ્સ
(A) પેનીસીલીન ડ્રગ્સ
- આ ડ્રગ્સ તે નેરો સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક ડ્રગ્સ છે. એટલે કે લોઅર એન્ટીબાયોટિક છે.
- આ ડ્રગ્સ મોલ્ડ નામના બેક્ટેરિયા બનાવે છે.
- તેની શોધ ફ્લેમીંગ એલેક્ઝાંડરે કરી હતી. ખાસ કરીને આ ડ્રગ બેક્ટેરિયાનો નાશ કરવાનો ગુણ ધરાવે છે.
- આ પેનિસિલિન ડ્રગ્સ તે ખાસ કરીને ઇન્જેક્શન મારફતે આપવામાં આવે છે. તેમજ તે જુદા જુદા સ્વરૂપમાં પણ મળે છે.
- જેમ કે સીરપ, ટેબલેટ, ઇન્જેક્શન અને ઓઇન્ટમેન્ટ આ બધા માઉથ, I/M, I/V દ્વારા તથા લોકલ એપ્લિકેશન તરીકે વાપરી શકાય છે.
વેરીયસ ડ્રગ્સ એન્ડ ડોઝ
(1) સ્ટ્રેપ્ટો પેનિસિલિન (S.P.)
ડોઝ
(2) પ્રોકેન પેનિસિલિન ફોર્ટીફાઇડ (P.P.F)
ડોઝ
- 4 થી 8 લાખ I/M ઓન્લી/દિવસ.
(3) ક્રિસ્ટલાઇન (બેન્ઝાઇલ) પેનિસિલિન (C.P.)
ડોઝ
- 5 થી 30 લાખ યુનિટ 6 કલાકે I/M અથવા I/V.
(4) બેન્ઝાડ્રાઇન પેનિસિલિન (પેનીડ્યુરા)
ડોઝ
- 450 mg ઓરલી 6 થી 8 કલાકે અથવા
- 250 mg થી 1 gm, I/M ઇન્જેક્શન.
હાયર એન્ટિબાયોટિક ડ્રગ્સ અથવા બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક ડ્રગ્સ
(1) એમ્પીસિલિન (પેનબ્રીટીન)
ડોઝ
- 250 થી 500 mg કલાકે ઓરલી અથવા I/M અથવા I/V.
(2) એમોક્સીસિલિન (એમોક્સીલ)
ડોઝ
- 250 થી 500 mg કલાકે ઓરલી અથવા I/M અથવા I/V.
(3) પિવામ્પસિલિન (પોન્ડોસિલિન)
ડોઝ
(B) એરીથ્રોમાયસીન
એરીથ્રોમાયસીન (એરીસેન, એરીથ્રોસાઇન)
ડોઝ
- 250 થી 500 mg ઓરલી 6 કલાકે અને 100 mg I/M 4 થી 8 કલાકે અથવા 300 mg I/V સ્લો (ધીમેથી) 6 કલાકે આપવું.
(C) ટેટ્રાસાયક્લીન
(1) ટેટ્રાસાયક્લીન
ડોઝ
- 250 mg 6 કલાકે ઓરલી અથવા 100 mg I/M 8 કલાકે.
(2) ઓક્સીટેટ્રાસાયક્લીન (ટેરામાયસીન)
ડોઝ
- 250 mg 6 કલાકે અથવા 100 mg I/M 8 કલાકે
(3) ડિમેક્લોસાયક્લીન (લીડરમાયસીન)
ડોઝ
(4) ડોક્સીસાયક્લીન (વિબ્રામાયસીન)
ડોઝ
(5) મિનોસાયક્લીન (મિબોસીન)
ડોઝ
અધર એન્ટિબાયોટિક ડ્રગ્સ
(A) ક્લોરામફેનિકોલ (ક્લોરોમાયસેટીન)
ડોઝ
- 500 mg 6 કલાકે ઓરલી
- 1 gm 6 થી 8 કલાકે I/M અથવા I/V દ્વારા સ્લોલી
વિડારાબાઇન (વિરા – A)
ડોઝ
- 10 mg 1 kg બોડી વેઇટ બાય સ્લો I/V ઇનફ્યુઝન ડેઇલી.
એન્ટી હીસ્ટામીન્સ ડ્રગ્સ
વેરીયસ ડ્રગ્સ એન્ડ ડોઝ
(1) ક્લોરફિનેરામાઇન (પિરીટોન)
ડોઝ
(2) એવીલ
ડોઝ
- 10 થી 25 mg ઓરલી અથવા I/M.
(3) મેપ્રામાઇન (એન્થીસેન)
ડોઝ
(4) ડાયફેનહાઇડ્રામાઇન (બેનાડ્રાઇલ)
ડોઝ
(5) પ્રોમેથાઝાઇન (ફિનારગન)
ડોઝ
- 25 થી 50 mg ઓરલી પર દિવસ.
(6) સાયક્લીઝાઇન (મરઝાઇન)
ડોઝ
(7) એન્ટાઝોલીન હાઇડ્રોક્લોરાઇડ (એન્ટીસ્ટીન, ડીબીસ્ટીન)
ડોઝ
(8) ફિનીન્ડામાઇન ટેરેટ (થેફોરીન)
ડોઝ
(9) પ્રોમેથાઝાઇન થિયોક્લેટ (એવોમાઇન)
ડોઝ
(10) ડાયમેનહાઇડ્રીનેટ (ડ્રામામાઇન)
ડોઝ
(11) ટ્રાયપ્રોલીડીન હાઇડ્રોક્લોરાઇડ (એક્ટીડીલ)
ડોઝ
- 50 થી 75 mg ડેઇલી ઓરલી ઇન ડિવાઇડેડ ડોઝ
એન્ટી મલેરિયલ ડ્રગ્સ
વેરીયસ ડ્રગ્સ એન્ડ ડોઝ
(1) ક્લોરોક્વીનાઇન ફોસ્ફેટ
ડોઝ
- પ્રોફાયલેક્ટીક ડોઝ : 400 mg ઓરલી વિકલી(અઠવાડિયા)
- થેરાપ્યુટીક ડોઝ :1st 600 mg ત્યારબાદ 300 mg ડેઇલી.
નિવાક્વીનાઇન : ડોઝ ઉપર પ્રમાણે
(2) ક્વીનાઇન ડ્રગ્સ
- (1) 1st દિવસ : 600 mg I/V 4 કલાકે.
- (2) 2nd દિવસ : 600 mg 12 કલાકે જે સ્લાઇડમાં ડાલ્યુટ કરીને IV ધીમેથી આપવામાં આવે છે.
- (3) ત્યારબાદ 3rd દિવસથી 600 mg ડેઇલી 1 ટેબલેટ ઓરલી ક્વીનાઇન ત્રણ દિવસ આપવી.
(4) પ્રીમાક્વીનાઇન ડ્રગ્સ
ડોઝ
- આ ડ્રગ્સ 15 mg ડેઇલી ઓરલી બે અઠવાડિયા સુધી આપવામાં આવે છે.
અધર ડ્રગ્સ ફોર ડાયાબિટીસ મલાઈટસ
ડ્રગ્સ એન્ડ ડોઝ
(1) તોલ્બ્યુટામાઇન
ડોઝ
- 1.5 થી 3 gm ડેઇલી ઓરલી ટેબલેટ.
(2) ફેન્ફોર્મીન
- ડોઝ ડિસીઝની સિવીયારીટી પ્રમાણે.
એન્ટી એનેમિક ડ્રગ્સ
ડ્રગ્સ ફોર આર્યન ડેફીસીયન્સી એનિમીયા
ડ્રગ્સ એન્ડ ડોઝ (આર્યન ઓરલી)
(1) ફેરસ સલ્ફેટ (ફિયોસ્પાન)
ડોઝ
- 200 mg OD અથવા BD ઓરલી ટેબલેટ અથવા લિક્વીડ.
(2) ફેરસ ગ્લુકોનેટ (ફરગોન)
ડોઝ
- 600 mg ડેઇલી ઓરલી ટેબલેટ અથવા લિક્વીડ.
કેર ઓફ મેડિસીન કબાટ અને ડ્રગ્સ
- દરેક વોર્ડમાં ડ્રગ્સ રાખવા માટે કબાટની વ્યવસ્થા હોવી જોઇએ, જેમાં બધી દવા સ્ટોર કરી શકાય અને પ્રિઝર્વ કરી શકાય.
- મેડિસીન કબાટ શક્ય હોય ત્યાં સુધી અલગ રૂમમાં હોવો જોઇએ. આ રૂમ નર્સ રૂમની નજીક હોવો જોઇએ.
- મેડિસીન રૂમમાં રનિંગ વોટર તથા સીન્કની વ્યવસ્થા હોવી જોઇએ.
- રૂમમાં એડીક્વેટ લાઇટીંગ હોવું જોઇએ. જેથી ડ્રગ્સ નું લેબલ બરાબર વાંચી શકાય.
- મિક્ચર, ટેબલેટ, કેપ્સ્યુલ, પાવડર, ઓઇન્ટમેન્ટ, વગેરે માટે અલગ અલગ કમ્પાર્ટમેન્ટની વ્યવસ્થા હોવી જોઇએ. ડ્રગ્સને તેના ગ્રુપ અનુસાર પણ ગોઠવી શકાય છે.
- એક્સટર્નલ ઉપયોગમાં વપરાતી દવાઓ અલગ રાખવી જોઇએ.
- કબાટના ખાના સાંકડા રાખવા જોઇએ. જેથી એક ખાનામાં ફક્ત બે હરોળમાં ડ્રગ્સ બોટલ મુકી શકાય.
- દવાની બોટલની આલ્ફાબેટીકલી ગોઠવણ કરવી. બને ત્યાં સુધી દરેક બોટલની સમાન સાઇઝ રાખવી જોઇએ. આમ કરવાથી ડ્રગ્સનું સહેલાઈથી હેન્ડલિંગ થઇ જાય છે.
- ઝેરી દવાનો કબાટ અલગ રાખવો અને હેન્ડલિંગ સીનીયર સ્ટાફ નર્સ દ્વારા જ થવું જોઇએ. ઝેરી દવાઓની ગણતરી માટે અલગ રજીસ્ટર મેન્ટેન કરવું.
- લિક્વીડ મેડિસીનમાં આલ્કોહોલ પ્રિપેરેશન જો ખુલ્લી રહી જાય તો તેનું ઇવાપોરેશન (બાષ્પીભવન) થઇ જાય છે. ટેબલેટ્સને પણ હવામાં ખુલ્લી રાખવી જોઇએ નહી.
- દરેક બોટલને ચોખ્ખું અને સ્વચ્છ લેબલ હોવું જોઇએ.
- જો દવાના કલર કે ગંધમાં કોઈ ફેરફાર જોવા મળે તો દવા સ્ટોરમાં પાછી મોકલી આપવી કે તેનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઇએ.
- અમુક ડ્રગ્સને તેના પ્રિઝર્વેશન માટે રેફ્રિજરેટરમાં રાખવી પડે છે. દા.ત. વેક્સિન, સીરમ વગેરે.
- ઇમરજન્સી ડ્રગ્સની એક અલગ ટ્રે બનાવીને રાખવી જોઇએ, જેથી જરૂર પડે ત્યારે તે તુરત જ મળી શકે.
- જો પેશન્ટને ડ્રગ્સ ધરે સાથે લઇ જવા માટે આપવાની હોય તો તેને પુરી સમજણ આપવી જોઇએ.
- ડ્રગ્સનું જરૂર પુરતું જ ઇન્ડેટ કરવું જોઇએ.
- મેડિસીન કબાટને ચોખ્ખો અને સ્વચ્છ રાખવો જોઇએ.
- મેડિસીન કબાટ લોક હોવો જોઇએ. તેની ચાવી જવાબદાર વ્યક્તિ પાસે હોવી જોઇએ
- વધુ પડતી ગરમી, ભેજ વગેરે જગ્યાએથી મેડિસીન કબાટને દુર રાખવો જોઇએ. જેથી મેડિસીનની કેમિકલ પ્રોપર્ટીઝ ચેન્જ ન થઇ જાય.
- રેગ્યુલર ઇન્ટરવલમાં ડ્રગ્સનો સ્ટોક ચેક થતો રહેવો જોઇએ.
- ડ્રગ્સનો રેકોર્ડ યોગ્ય રીતે જાળવી રાખવો જોઇએ.
- ડ્રગ્સ ઓફ મેન્યુફેકચર્ડ & એક્સપાયર્ડ તારીખ, બેચ નંબર ચેક કરતા રહેવું જોઈએ.
- મલ્ટી ડોઝ વાયલને યોગ્ય રીતે હેન્ડલ કરવી અને ઓરીજનલ લેબલ તેનું જાળવી રાખવુ.