1.Demographic Data :- જેમા તેના આવાસ/રહેઠાણ ને લગતી માહિતી લેવી
2.Personal History :-
પેશન્ટને હિસ્ટ્રી પૂછવાની કે કોઈપણ પ્રકારનું સાંભળવામાં તકલીફ પડે છે કે નહીં.
કાનમાં tinitus જેવો અવાજ સંભળાય છે કે નહીં.
કાનમાં કોઈપણ પ્રકારનો દુખાવો ,ડ્રેઇનેજ ,બેલેન્સ loss થતું હોય ,ચક્કર આવતા હોય (Giddiness and Dizzines),સાંભળવામાં તકલીફ થતી ,હોય તો એની હિસ્ટ્રી લેવાની.
Ear ને ક્લિન કરવાની રીત તેમજ તે સ્વિમર છે કે નહી વગેરે હિસ્ટ્રી લેવી જોઈએ
3.past health history:-
પેશન્ટને પૂછવું કે કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન થયું કે નહીં જેમ કે
પેશન્ટને આ પ્રકારના કોઈપણ ઇન્ફેક્શન થયા છે કે નહીં તેના વિશે હિસ્ટ્રી પૂછવી.
પેશન્ટે M.M.R or hib( Haemophillus Influenza-B) vaccination લીધું છે કે નહીં તે પૂછવું.
પેશન્ટ કોઈપણ પ્રકારની મેડિસિન લે છે કે નહીં તે પૂછવું આ કોઈપણ પ્રકારની દવાઓ પેશન્ટ લે છે કે નહીં તે પૂછવુ કેમકે આ medicine vestibulocochlear nerve ને ડેમેજ કરે છે. જેમકે
aspirin ,salicylate (આ ototoxic drugs છે જેનાથી Hearing loss અને Tinitus જોવા મળે છે)
chemotherapy drugs-cisplatin (Platinol) and carboplatin (Paraplatin) and taxanes such as paclitaxel (Taxol) and docetaxel (Taxotere). Tinnitus is often the first sign of damage caused by chemotherapy.
quinine group drugs
streptomycin- Vestibular damage due to streptomycin is common with prolonged use and in patients with impaired renal function
4.family 👪 history : (ફેમિલી હિસ્ટ્રિ)
પેશન્ટના કોઈપણ ફેમિલી મેમ્બર્સને હીયરીંગ લોસ અથવા ઈયર પ્રોબ્લેમ છે કે નહીં તે પૂછવું.
5. psychosocial history:સાયકો-શોસ્યલ હિસ્ટ્રિ
પેશન્ટની તેના occupation વિશે પૂછવું. ઓક્યુપેશનમાં કોઈપણ પ્રકારના વધારે અવાજ વાળી જગ્યા છે કે નહીં તે પૂછવું. પેશન્ટ કાંઈ પણ પ્રકારના ઈયરબડ, પીન,પેન્સિલ એ Ear મા નાખવાની ટેવ છે કે નહીં તે પૂછવું.ખાસ કરી ને ઇન્ડ્સ્ટ્રિઝ મા કામ કરતા લોકો.તેમજ અવાજ વાળી જ્ગ્યાએ રહેતા લોકો જેમકે રેલ્વે,એર પોર્ટ અને મોટા ઉધ્યોગો.
♣ Ear Examination :-(ઇયર ની તપાસ)
સામાન્ય રીતે Ear canal આપણા skin જેવા colour ની જ હોય છે.અને તેમા થોડા Hair આવેલા હોય છે
Ear Examination મા Ear નો shape(આકાર),Size,Colour ને Inspect કરવો
Ear મા yellowish brown Ear wax આવેલું હોય છે જેને Cerumen કહે છે જે સામાન્ય રીતે જોવા મળે છે.
Eardrum એ light gray or shiny white color નુ હોય છે
inspect auricle તેમાં કોઈપણ પ્રકારનું રેડનેસ,scales, અથવા સ્કીન lesion છે કે નહીં તે જોવું.
inspect the external auditory canal with otoscope એમાં કોઈ પણ પ્રકારનું ડિસ્ચાર્જ, રેડનેસ ,ઇમ્પેક્ટેડ શેરોમેન(Impected Cerumen), purulent drainage, ફોરેન બોડી છે કે નહીં તેના માટે જોવું.
auricle અને lower mastoid processes ને palpate કરવું કોઈપણ પ્રકારનું pain અને swelling છે કે નહીં તે જોવા માટે
Hearing problem ,Pain,Discharge,Lump,Any foreign material. વગેરે outer.Middle કે Inner Ear ના કોઈ બિજા પ્રોબ્લેમ છે કે નહીં તે જોવું
♣ Ear Diagnostic tests or List the Ear Diagnostic Test or Write Short notes on Ear Diagnostic test :-
♦ otoscopic examination(ઓટોસ્કોપિક એક્ઝામિનેશન)
Otoscopy examination મા otoscope નો ઉપયોગ કરી ear examination કરવામાં આવે છે.
Otoscopic examination એ નોર્મલ ફિઝિકલ એક્ઝામિનેશન નો પાર્ટ છે.
ઓટોસ્કોપીક એક્ઝામિનેશન મા ઓટોસ્કોપ નો ઉપયોગ કરી ઓડિટરીકેનાલ અને ટીંપેનિક મેમરીન (Membrane) નું વિઝ્યુઅલ એક્ઝામિનેશન કરવામાં આવે છે.
આ ઇન્સ્ટ્રુમેન્ટ એ હેન્ડમાં રાખી શકાય તેવું હોય છે તેમાં નાની લાઈટ આવેલી હોય છે અને cone shaped attachment આવેલું હોય છે જેને ear speculum કહેવામાં આવે છે.
આમાં પેશન્ટની સીટ એટલે કે બેસવા માટે કહેવામાં આવે છે અને તેનું માથું થોડુ શોલ્ડર બાજુ કરવામાં આવે છે કે જેથી ઈયર ને પ્રોપર રીતના એક્ઝામિનેશન કરી શકાય.
જેનાથી Ear મા કોઇ ઇન્ફેક્શન (Infection) , Redness અથવા ફોરેન ઓબ્જેક્ટ અને ear વેક્સ build up થયું છે કે નહીં વગેરે જાણી શકાય.
કોઈપણ ફિઝિશિયન અથવા nurse otoscopic એક્ઝામિનેશન એ કમ્પ્લીટ ફિઝિકલ એક્ઝામિનેશન પાર્ટ રૂપે કરે છે.
ટીમપેનીક મેમરીનમાં કોઈપણ રપચર અથવા પંકચર ( rupture or puncture)થવાના સાઈન છે કે નહીં અને હિયરિંગ લોસ છે કે નહીં તે માટે જોવામાં આવે છે.
ઈયર ને એક્ઝામીનેશન માં જો કોઈપણ સસ્પેટેડ ઇન્ફેક્શન હોય ,પેશન્ટ pain ની કમ્પ્લેઈન કરતા હોય અથવા તો હીયરિંગ લોસ હોય તો એક્ઝામિનેશન કરવામાં આવે છે.
♦ whispered speech test (વિસ્પરડ સ્પીચ ટેસ્ટ)
આ વિસ્પરડ સ્પીચ ટેસ્ટ (whispered speech test)માં કોઈપણ હેલ્થ પ્રોફેશનલ એ પેશન્ટ ને તેનો એક કાન એ એક હાથ ના આંગળીઓ વડે કવર કરવા કહે છે .અને કોઈપણ હેલ્થ પ્રોફેશનલ એ એક ફૂટ અથવા બે ફૂટ તેની પાછળ ઉભે છે .અને અમુક શબ્દોની સિરીઝ બોલે છે તેમણ આ શબ્દો રીપીટ કરવાના હોય છે જો તેણ ન સાંભળ્યા હોય તો હેલ્થ પ્રોફેશનલ એ મોટા અવાજે આ શબ્દો બોલે છે જ્યાં સુધી તે ન સાંભળી શકે ત્યાં સુધી હેલ્થ પ્રોફેશનલ એ શબ્દોની સિરીઝ બોલે છે અને એ એક કાન અને બીજા કાનમાં Hearing અલગ અલગ ચેક કરવામાં આવે છે.
♦ weber and rinne test (વેબર અને રિન ટેસ્ટ)
◘ Bone conduction hearing test : =
Rinne Test-રિન ટેસ્ટ
આ ટેસ્ટમાં વાઇબ્રિટીંગ ટ્યુનિક ફોર્ક ને ઈયર ની પાછળ mastoid process પર પ્લેસ કરવામાં આવે છે માસ્ટરોઈડ પ્રોસેસ ઉપર જો પેશન્ટની વાઇબ્રેશન લાંબા સમય સુધી ફીલ ન થાય તો ટયુનિક ફોર્ક ને ઈયરની આગળ બાજુ રાખવામાં આવે છે જો પેશન્ટ એ રિંગિંગ સાઉન્ડ સાંભળવા માટે એબલ ન હોય તો તે કાનમાં પેશન્ટને કંડક્ટિવ હેરિંગ લોસ છે તેમ કહી શકાય.
weber Test-વેબર
વધારેમાં ટ્યુનિક ફોર્ક ને ફોરહેડ પર રાખવામાં આવે છે.પછી પેશન્ટને પૂછવામાં આવે છે કે અવાજ એ ફોરહેડના વચ્ચેના ભાગમાં hearing થાય છે કે નહીં.અથવા બંને કાનમાં જોરથી અવાજ સંભળાય છે.
જો પેશન્ટ ને conductive hearing loss હશે તો અફેક્ટેડ કાનમાં વધુ અવાજ સંભળાશે.
જો પેશન્ટ ને sensorineural hearing loss તો તે કાનમાં ઓછો અવાજ સંભળાશે.
આ ટેસ્ટ એ ઓડિયોલોજીસ્ટ ને કયા પ્રકારનું લોસ છે તે હશે જ કરવા માટે કરવામાં આવે છે.
In conductive hearing loss ( caused by problem in the outer or middle ear),
In sensorineural hearing loss ( caused by problem in the cochlea, the sensory organ of hearing)
Or neural ( caused by a problem in the auditory nerve or auditory pathway of the brain).
♦ Pure tone audiometry ( પ્યોર ટોન ઓડીયોમેટ્રી):-
પ્યોર ટોન ઓડીયોમેટ્રી એ hearing ability કરવા માટેનો ટેસ્ટ છે.
પ્યોર ટોન ઓડિયોમેટ્રી માં હેડફોન દ્વારા ટોનની શ્રેણી ચલાવવા માટે ઓડિયો મીટર નામના મશીનો ઉપયોગ કરે છે.
ટોન પીચ (આવર્તન: herts મા માપવામાં આવે છે અને તીવ્રતા ડેસીબલમાં માપવામાં આવે છે ) મા બદલાય છે.
જ્યાં સુધી પેશન્ટ સાંભળી ન શકે ત્યાં સુધી હેલ્થ પ્રોફેશનલ ટોનના અવાજને નિયંત્રિત કરશે અને તેના અવાજને ઘટાડશે.
પછી જ્યાં સુધી પેશન્ટ તેને ફરીથી સાંભળી ન શકે ત્યાં સુધી ટોન વધુ જોરથી વધશે જ્યારે પણ તે કોઈ અવાજ સાંભળાય ત્યારે તમારો હાથ ઊંચો કરીને અથવા બટન દબાવીને સંકેત આપી શકાય છે પછી ભલે તમે જે અવાજ સાંભળો તે ખૂબ જ મંદ હોય.
પછી હેલ્થ પ્રૉફેશનલ એ આ ટેસ્ટને ઘણી વખત પુનરાવર્તિત કરશે દરેક વખતે આ રીતે નો ઉપયોગ કરીને દરેક કાનનું અલગથી પરીક્ષણ કરવામાં આવે છે અને પછી હેડફોન્સ દૂર કરવામાં આવશે અને પેશન્ટ ના કાનની પાછળના હાડકા પર એક વિશિષ્ટ વાઈબ્રેટિંગ ઉપકરણ મૂકવામાં આવશે ફરીથી જ્યારે પણ તમે ટોન સાંભળશો ત્યારે પેશન્ટ રિપ્લાય આપશે.
♦Tympanogram/Tympenometry ( ટીમપેનોગ્રામ)
આ ટેસ્ટમાં એક નાના પ્રોબને Ear ની અંદર place કરવામાં આવે છે. અને air પ્રેશર અપ્લાય કરવામાં આવે છે.આ ટેસ્ટ એ ઓડિયોલોજિસ્ટ દ્વારા eardrum અને મિડલ ઈયરના સ્ટ્રક્ચર નું વર્કિંગ કન્ડિશન કેવી છે તે ચેક કરવા માટે કરવામાં આવે છે. Ear canal volume એ Ear ડ્રમનું પરફોરેશન છે કે નહીં તે દર્શાવે છે.મિડલ ઈયર નું પ્રેશર એ દર્શાવે છે કે ફ્લુઈડ એ મિડલ ઈયર ની સ્પેસમાં છે કે નહીં.આનુ મેજરમેન્ટ દર્શાવે છે કે Ear drum અને ત્રણ મીડલ ear ના બોન્સ એ બરોબર વર્ક કરે છે કે નહીં તે જોવા માટે કરવામાં આવે છે.
ABR testing detect sensorineural hearing loss ( સેનસરી ન્યુરલ હિયરિંગ લોસ).આ ટેસ્ટમાં માથા ઉપર અને કાનના લોબ ઉપર ઇલેક્ટ્રોડ મૂકવામાં આવે છે.પછી ક્લિક કરવાના અવાજો Ear ફોન દ્વારા મોકલવામાં આવે છે.આ ઇલેક્ટ્રોડસ ક્લિક કરવાના અવાજો માટે મગજના રિસ્પોન્સ નું નિરીક્ષણ કરે છે અને તેના રિસ્પોન્સ ને ગ્રાફ ઉપર રેકોર્ડ કરે છે.આ ટેસ્ટને (BAER:=BRAINSTEM AUDITORY EVOKED RESPONSE) AND( ABEP := AUDITORY BRAINSTEM EVOKED POTENTIAL ) કહેવામાં આવે છે.
An electronystagmography (ENG) test measures your eye movements and the health of your cranial nerves. It involves placing small metal discs (electrodes) around your eyes, which measure nerve function. ENG test to check for balance disorders or other inner ear problems.
ઇલેક્ટ્રોન।ઈસ્ટીગ્મોગ્રાફી એ સ્પોન્ટેનિયસ ,પોઝીશનલ, આંખની હિલચાલ દ્વારા સર્જાયેલી વિદ્યુત સંભવિતતામાં ફેરફારોનું માપન અને ગ્રાફિક રેકોર્ડ છે.
એ એક અભ્યાસ છે જેનો ઉપયોગ Dizziness અથવા અસંતુલનની તકલીફ ધરાવતા Medical evaluation of patient કરવા માટે થાય છે.
આ ટેસ્ટનો ઉપયોગ એ નક્કી કરવા માટે થાય છે વેસ્ટિબ્યુલર સિસ્ટમ કેજે ratina ને સ્થિર કરવા માટે માથાની સ્થિતિ અને હલનચલન નું નિરીક્ષણ કરે છે.
આ માહિતી vestibulocochlear રિફ્લેક્સ ઉત્પન્ન કરવા માટે બ્રેન stems માં દ્રશ્ય વિજ્યુઅલ અને spine ના સબંધ સાથે સંકલિત છે.
♦ caloric test ( કેલરીક ટેસ્ટ)
Vestibular system ના કાર્ય નું અસેસમેન્ટ કરવા માટે ઉપયોગમાં લેવાતા આ ટેસ્ટ એ ઠંડા અથવા ગરમ પાણીનો ઉપયોગ કાનની કેનાલ્સની irrigate કરવા માટે કરવામાં આવે છે.અને ક્લાઈન્ટને નાઈસસ્ટેગમસ- Nystagmus (એટલે કે આંખની કીકીની વારંવાર અસાધારણ હલનચલન) માટે અવલોકન કરવામાં આવે છે.જ્યારે nystagmus એ ઈરીગેશનની વિરુદ્ધ દિશામાં થાય છે અને તે સામાન્ય રિસ્પોન્સ છે. જો nystagmus ન થાય તો તે brain stem ને નુકસાન કરે છે અને વધારે evaluate ની જરૂર પડે છે.
♦ Middle ear Endoscopy (મિડલ ઇયર એન્ડોસ્કોપી)
આમાં મિડલ ઈયર ને એન્ડોસ્કોપ નો ઉપયોગ કરી એક્ઝામિનેશન કરવામાં આવે છે કે જેમાં કોઈ પણ એક્યુટ અથવા ક્રોનિક મિડલ ઈયર નું ઇન્ફેક્શન છે કે નહીં તે જોવા માટે અથવા કોઈપણ એબનોર્માલિટી છે કે નહીં તે જોવા માટે કરવામાં આવે છે.