1)define/explain the goiter. (ગોઈટરને વર્ણવો.)
=> ગોઈટર એ થાઇરોઇડ ગ્લેન્ડ નો ડીસીઝ છે કે જેમા થાઈરોઈડ ગ્લેન્ડની સાઈઝ ઇન્ક્રીઝ થાય છે.
=>( goiter is a condition in which enlargement of the thyroid gland is seen)
=> ગોઈટર એ ગમે તે વ્યક્તિમાં જોવા મળે છે પરંતુ મુખ્યત્વે તે વુમનમા વધુ પડતુ જોવા મળે છે.
=> ગોઈટર એ થાઇરોઇડ ગ્લેન્ડના નોર્મલ ફંકશનને અલ્ટર કરે છે.
2) explain the Etiology/ cause of goiter. (ગોઈટર ના કારણ જણાવો)
(આયોડિન એ થાઇરોઇડ ગ્લેન્ડ માંથી થાઇરોઇડ હોર્મોનને પ્રોડ્યુસ થવામાં મદદ કરે છે પરંતુ જો બોડીમાં એડીક્યુએટ અમાઉન્ટમાં આયોડિન ન હોય તો થાઈરોઈડ ગ્લેન્ડ ને એક્સ્ટ્રા હાર્ડવર્ક કરવું પડે છે થાઈરોઈડ હોર્મોનને પ્રોડ્યુસ થવા માટે તેથી થાઇરોઈડ ગ્લેન્ડ ની સાઈઝ ઇંક્રિઝ થાય છે)
goitrogen ingestion( lithium tablets, prophyle lithovracil, Sulphonamides, salicylates, amiodarone)
3)explain sign and symptoms/clinical manifestation of goiter.
In goiter clinical manifestation include hyperthyroidism +hypothyroidism
in hypothyroidism:=
Other symptoms:=
3)explain the risk factor:= રિસ્ક ફેક્ટર ને વર્ણવો
4)explain the diagnostic evaluation. (ડાયગ્નોસ્ટિક ઈવાલ્યુએશન લખો)
5)explain the management of goiter. (ગોઈટર નુ મેનેજમેન્ટ લખો.)
medical management
1)if hyperthyroidism:=
2)if hypothyroidism:=
3)if iodine deficiency:=
6)explain the nursing management of patients with goiter. ગોઈટર ડિસીઝ વાળા પેશન્ટ નુ નર્સિંગ મેનેજમેન્ટ લખો.)
Disorder of Adrenal gland (A gland which should be present above the renal/kidney it’s called adrenal gland. )
1)explain/define Addition disease. એડિસન ડિસીઝ ને વ્યાખ્યાયિત કરો.)
=> એડિસન disease એ rare અને ક્રોનીક(chronic) ડિસીઝ છે.
=> એડિસન ડીસીઝ એ ત્યારે થાય છે જ્યારે એડ્રીનલ ગ્લેન્ડ એ પોતાના હોર્મોન ને એડીકવેટ અમાઉન્ટ મા પ્રોડ્યુસ કરતી નથી .
=> તેથી એડીશન ડીસીઝ ને એડ્રીનલ ઇનસફિશિયન્શિ
( adrenal insufficiency) તથા હાઇપોકોર્ટીસોલિઝમ ( hypocortisolizm) પણ કહેવામા આવે છે.
=> તેથી એડ્રીનલ ગ્લેન્ડના cortex part( outer part ) ના હોર્મોન જેમકે ગ્લુકોકોર્ટીકોઇડ (glucocorticoids), મિનરેલોકોર્ટીકોઇડ ( mineralocorticoid) એ hormone ની ડેફીશીયનસી થાય છે.
=> આ કન્ડિશન એ Dr. Addition ના નામ પરથી 1855 માં આપવામાં આવેલી હતી.
=> એડિશન ડીઝીસ એ મુખ્યત્વે 30 – 50 વર્ષની age દરમિયાન વધુ જોવા મળે છે.
2)explain the Etiology/cause of addition ‘s disease. (એડિસન ડિસીઝ ના કારણ લખો.)
1)primary adrenal insufficiency ( પ્રાઇમરી એડ્રીનલ ઇનસફીશીયન્સી)
:= આ મુખ્યત્વે એડ્રીનલ ગ્લેન્ડમાં જ પ્રોબ્લેમ હોવાના કારણે hormobe નુ secretion થતું નથી.
( Due to disorder of the adrenal gland themselves. )
2)secondary adrenal insufficiency ( સેકન્ડરી એડ્રીનલ ઇનસફીશીયનસી):=
=>Due to inadequate secretion of ACTH by the pitutary gland.
1)primary adrenal insufficiency ( પ્રાઇમરી એડ્રીનલ ઇનસફીશીયન્સી)
:= આ મુખ્યત્વે એડ્રીનલ ગ્લેન્ડમાં જ પ્રોબ્લેમ હોવાના કારણે hormobe નુ secretion થતું નથી.
( Due to disorder of the adrenal gland themselves. )
=> આ મુખ્યત્વે adrenal gland નુ આઉટર લેયર ડેમેજ થવાને કારણે જોવા મળે છે.
=> તે મુખ્યત્વે ઓટોઇમ્યુન ડીસીઝ ના કારણે ડેમેજ થાય છે.
Other cause :=
2)secondary adrenal insufficiency ( સેકન્ડરી એડ્રીનલ ઇનસફીશીયનસી):=
=>Due to inadequate secretion of ACTH by the pitutary gland.
=> આ મુખ્યત્વે બીજા કોઈ પણ કારણોના લીધે એડ્રીનલ ગ્લેન્ડ એ એડીકયુએટ અમાઉન્ટમાં હોર્મોન નું Secretion કરી શકતી નથી.
=> કોઈપણ pitutary ગ્લેન્ડની ડીસીઝ હોવાના કારણે.
=> અમુક પ્રકારની medication લેવાના કારણે.
=> રેડીએશનના કારણે,
=> ઇન્ફેક્શન થવાના કારણે,
=> બ્લડ ફ્લો ઓછો થવાના કારણે,
=> કોઈપણ ન્યુરોસર્જરી ( neurosurgery) થઈ હોય તો તેના કારણે.
=> stress ના કારણે.
=> એકસીડન્ટ થવાના કારણે.
=> ડીહાઇડ્રેશન ના કારણે Due to nausea and vomiting.
other cause :=
=> ઇન્ડસ્ટ્રીયલાઈઝ વર્લ્ડ ના કારણે.
=> cushing સિન્ડ્રોમ ના કારણે.
=> hypopitutarysam,
=> myasthenia gravis ના કારણે.
=> પરનીસીયસ એનિમિયા થવાના કારણે.
3)explain the Clinical manifestation/sign and symptoms of addition diseases. (એડિશન ડીઝીઝ ના લક્ષણો અને ચિન્હો લખો.)
( Increase level of calcium in blood)
4)explain the diagnostic evaluation of addition diseases. એડિશન ડીઝીઝના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન લખો
5)explain the management of additions disease
medical management
2)if patient have adrenal crisis ( symptoms like low bloodpressure, low sugar level, high pottasium level) so provide intra venously glucocorticoids and provide large volume of saline dextrose.
6)surgery like: =
7)explain the nursing management of patients with addition diseases.
nursing assessment
nursing diagnosis
1)Risk for imbalance nutritional related to decrease gastero intestinal enzyme and decrease gastric acid production.
maintain nutritional needs of patients
2)Risk for fluid volume deficit related to disease condition.
maintain fluid and electrolyte balance of patients
3)Risk for decrease cardiac output related to disease condition.
maintain ediquate cardiac output of patients
4)Knowledge deficit related to self administration of steroid medication .
improve the knowledge of patients
1)define/explain cushing syndrome. કુશિંગ સિન્ડ્રોમ ને વ્યાખ્યાયિત કરો.)
=> કુશિંગ સિન્ડ્રોમ એ એન્ડોક્રરાઇન ડિસઓર્ડર છે.
=> કુશિંગ સિન્ડ્રોમ એ મુખ્યત્વે high level of cortisole હોર્મોન મા બોડી ના tissues નુ prolong exposure માં આવવાના કારણે જોવા મળે છે.
=> કુશિંગ સિન્ડ્રોમ એ મુખ્યત્વે પિટ્યુટરી ગ્લેન્ડમાંથી એન્ડ્રિનોકોર્ટીકોફિક હોર્મોન( ACTH ) તથા એડ્રીનલ ગ્લેન્ડ ના cortex માંથી કોર્ટિઝોલ( Cortisole ) હોર્મોન ના એક્સેસિવ secretion ના કારણે જોવા મળે છે.
=> કુસીંગ સિન્ડ્રોમને હાઇપરકોર્ટીસોલીઝમ ( hypercortisolism)
પણ કહેવામાં આવે છે.
=>hypercortisolism ( હાઇપર કોર્ટીસોલિઝમ) એ કન્ડિશન એ હાર્વે કુશિંગ ( Harvey cushing) દ્વારા 1922માં ડીસ્ક્રાઈબ કરવામાં આવેલી હતી.
=> કુસીંગ સિન્ડ્રોમ એ મુખ્યત્વે 20 થી 50 વર્ષની age દરમિયાન વધારે પડતું જોવા મળે છે.
=> ( Cushing syndrome occurs due to excessive secretion of cortisol hormone from the adrenal gland cortex. )
2)explain the Etiology/cause of cushing syndrome. (કુુશિંગ સિન્ડ્રોમ ના કારણ જણાવો.)
thyroid).
( temporary over production of cortisol ) is due to( ડિપ્રેશન,
એનોરેક્ઝિયા નરવોઝા, આલ્કોહોલિઝમ ) વગેરેના કારણે.
3)explain the Clinical manifestation/sign and symptoms of cushing syndrome. (કુુશિંગ સિન્ડ્રોમ ના લક્ષણો તથા ચિન્હો લખો.)
# skin changes are:=
##muscles and bone change includes:=
##Women with cushing syndrome often have:=
##man may have :=
( ejaculatory failure).
##other symptoms of cushing syndrome are:=
( hyperGlycemia) ની કન્ડિશન જોવા મળે છે.
4)explain the diagnostic evaluation of cushing syndrome .
# assess 24 hour urinary free cortisole level:=
=> આ ટેસ્ટમાં પેશન્ટનું 24 hour યુરિન કલેક્ટ કરવામાં આવે છે અને કોર્ટિઝોલ માટે ટેસ્ટ કરવામાં આવે છે.
=> જો કોર્ટિસોલ નું લેવલ 50 થી 100 microgram કરતા વધુ હોય તો તે કુશિંગ સિન્ડ્રોમ સજેસ્ટ કરે છે.
=> આ ટેસ્ટમાં 11 pm એ પેશન્ટને 1 mg dexamethasone administration કરવામાં આવે છે.
=> નેક્સ્ટ મોર્નિંગ માં
8 am એ serum cortisol નું મોનિટરિંગ કરવામાં આવે છે.
=> જો હેલ્ધી individual હોય તો કોર્ટિઝમ નું લેવલ એ less than 2-3 mcg/dl હોય છે પરંતુ જો વ્યક્તિને કુશિંગ સિન્ડ્રોમ હોય તો કોર્ટીઝલનું લેવલ એ greater than 1.8 mcg/dl હોય છે.
5)explain the management of Cushing syndrome.
## કુુશિંગ સિન્ડ્રોમ નું મેનેજમેન્ટ લખો##
#medical management #
( hyperplacia) થયું હોય તો એડ્રીનાલેકટોમી ( adrenalectomy := surgically removal of one or both adrenal gland ) કરવું.
Mitotane,
Ketoconazole,
Metyrapone,
Aminoglutethimide,
Trilostane and etomidate etc.
6)explain the nursing management of patients with cushing syndrome .
nursing assessment
nursing diagnosis
1)altered nutritional pattern related to disease condition.
meet nutritional need of patient :=
2)fluid volume excess related to sodium and water retention.
maintain fluid and electrolyte balance of patients:=
3)Altered sleeping pattern related to disease condition.
improve sleeping pattern of patients: =
4)Anxiety related to disturbed body image.
relieve anxiety of the patient:=
5)risk for infection related to disease condition.
improve the health of the patient and prevent from the infection:=
1)explain/define pheocromocytoma.
ફિયોક્રોમોસાઇટોમાને વર્ણવો.
=> ફિયોક્રોમોસાઇટોમાં એ એડ્રીનલ ગ્લેન્ડની ટ્યુમર છે.
=> pheocromocytoma ના કારણે ઘણા બધા અમાઉન્ટ મા epinephrine અને norepinephrine હોર્મોન એ રિલીઝ થાય છે કે જે હાર્ટરેટ ,metabolisam, બ્લડ પ્રેશરને મેઇન્ટેન કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.
=> ફિઓક્રોમોસાઇટોમાં એ ડાયગ્નોસીસ તથા ટ્રીટ ન થાય તો તે લાઈફ થ્રિએટનિંગ કન્ડિશન બની શકે છે.
=> ફિઓક્રોમોસાયટોમાં એ ગમે તે એજમાં જોવા મળે છે પરંતુ મુખ્યત્વે તે middle age ( 40 થી 60 )માં વધુ પડતી જોવા મળે છે.
2)explain Etiology/cause of pheocromocytoma. ફિઓક્રોમોસાઇટોમાના કારણ જણાવો.
3)explain the Clinical manifestation of pheocromocytoma.
ફિઓક્રોમોસાઇટોમાના લક્ષણો તથા ચિન્હો વર્ણવો
4)explain the diagnostic evaluation of pheocromocytoma .
ફિઓક્રોમોસાઇટોમાનો ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન લખો.
5)explain the management of pheocromocytoma .
ફિઓક્રોમોસાઇટોમાં નું મેનેજમેન્ટ લખો.
medical management
6)explain the nursing management of patients with pheocromocytoma. ફિઓક્રોમોસાયટોમા નુ નર્સિંગ મેનેજમેન્ટ લખો.
1)explain/define diabetes ketoacidosis( DKA).
ડાયાબિટીસ કીટોએસીડોસીસ ને વ્યાખ્યાયિત કરો.
=> ડાયાબિટીસ કીટોએસીડોસીસ( DKA:= diabetes ketoacidosis) એ ડાયાબિટીસ મલાઈટસ( DM := Diabetes malitus) ની લાઈફ થ્રિએટનિંગ કોમ્પ્લીકેશન છે.
=> ડાયાબિટીસ કીટોએસીડોસી એ જ્યારે બોડીમાં ઇન્સ્યુલિન એ ઇનએડીકયુએટ અમાઉન્ટમાં હોય અથવા ઇન્સ્યુલિનની ડેફીસીયન્સી( Due to inadequate amount of insuline or absence of insuline) હોય ત્યારે જોવા મળે છે.
•••{ insuline (ઇન્સ્યુલીન) :=
-> ઇન્સ્યુલિન એ એક હોર્મોન છે .
->જે પેન્ક્રીયાસ ( pancreas)ના બીટા સેલ( beta cell) માંથી રિલીઝ થાય છે કે જે બ્લડ માંથી ગ્લુકોઝને સેલ સુધી ટ્રાન્સપોર્ટ કરી ગ્લુકોઝને એનર્જીમાં કન્વર્ટ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.)
=> ડાયાબિટીસ કીટોએસીડોસીસ એ મુખ્યત્વે બોડીમાં જ્યારે ઇન્સ્યુલિન ઇનએડીક્યુએટ અમાઉન્ટમાં તથા ઇન્સ્યુલિનની ડેફીસીયન્સી હોય તેના કારણે જોવા મળે છે.
=> જ્યારે બોડીમાં ઇન્સ્યુલિનની ડેફીસીયન્સી હોય ત્યારે ગ્લુકોઝ એ બ્લડ માંથી સેલમાં ટ્રાન્સપોર્ટ થતું નથી તેથી cell દ્વારા ગ્લુકોઝનું એનર્જીમાં કન્વર્ટ થતું નથી.
=> તેથી બોડીના સેલ્સ એ એનર્જી માટે fat નો યુઝ કરી ફેટ( fat )નું બ્રેક ડાઉન કરે છે.
=> આ ફેટનું બ્રેક ડાઉન થવાના કારણે byproduct તરીકે
કીટોન બોડીસ ( ketone bodies) એ body મા રિલીઝ થાય છે.
=> આ કીટોન બોડીસ( ketone bodies) એ બોડી મા બિલ્ડઅપ ( build up )થવાના કારણે ડાયાબિટીસ કીટોએસીડોસીસ ની કન્ડિશન જોવા મળે છે.
2) explain Etiology of diabetes ketoacidosis. ડાયાબિટીસ કીટોએસીડોસીસ કારણ જણાવો.:=
( corticosteroids), સીમ્પેથોમીમેટીક્સ ( sympathomimitics) ,આલ્ફા એન્ડ બીટા બ્લોકર ( alpha and beta blocker)તથા diuretic મેડિસિનના કારણે.
3) explain pathophysiology of diabetic ketoacidosis. ડાયાબિટીસ કીટોએસીડોસીસની પેથોફિઝીયોલોજી લખો
1)due to insuline deficiency ( ઇન્સ્યુલિનની બોડીમાં ઉણપ હોવાના કારણે)
=> બોડીમાં ઇન્સ્યુલિનની ઉણપ હોવાના કારણે ગ્લુકોઝ એ બ્લડમાંથી સેલમાં ટ્રાન્સપોર્ટ થતું નથી.
=> તેથી સેલ ને એનર્જી માટેનો source એ પૂરતા પ્રમાણમાં મળતો નથી , ( કારણકે ગ્લુકોઝ એ સેલ માટે એક એનર્જીના સોર્સ તરીકે વર્ક કરે છે પરંતુ જ્યારે બ્લડ માંથી સેલમાં ગ્લુકોઝ એ ટ્રાન્સપોર્ટ થતું નથી ત્યારે સેલને એનર્જી માટેનો સોર્સ મળતો થતો નથી).
2)increase glucose production
=> જ્યારે બોડીમાં એલર્જી ની ડેફિશ્યનસી જોવા મળે છે ત્યારે લીવર દ્વારા ગ્લુકોઝનું પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય છે અને બોડીમાં હાઈપરગ્લાઇસેમિયાની કન્ડિશન જોવા મળે છે.
3)break down of fats
=> ઇન્સ્યુલિનની ઉણપ હોવાના કારણે બોડી એ ગ્લુકોઝનું એનર્જીના સોર્સ તરીકે ઉપયોગ કરી શકતું નથી ,
ત્યારે બોડીમાં એનર્જી મેળવવા માટે ફેટનું બ્રેકડાઉન થાય છે અને ફેટના બ્રેકડાઉન થવાના કારણે ફેટી એસિડ એ રિલીઝ થાય છે.
4)ketogenesis
=> ફેટી એસિડ એ કીટોન બોડી માં કન્વર્ટ થાય છે અને કીટોન બોડી એ એસિડિક nature ધરાવે છે.
5)ketosis
=> blood stream મા કીટોન બોડી( ketone bodies) એ બિલ્ડઅપ( build up) થાય છે. અને કીટોસીસ ( ketosis)માં ફેરવાય છે.
6)osmosis diuresis
=> બોડીમાં ગ્લુકોઝનું અમાઉન્ટ increase થવાના કારણે ઓસ્મોટીક ડાયયુરેસિસ ( osmotic diuresis)જોવા મળે છે તેના કારણે બોડી માંથી યુરીન નું વધારે પડતું એક્સક્રીશન જોવા મળે છે તેથી બોડીમાં ડીહાઈડ્રેશન તથા ઇલેક્ટ્રોલાઇટ ઇમબેલેન્સ પણ જોવા મળે છે. મુખ્યત્વે પોટેશિયમનું ( pottasium) ઇમબેલેન્સ વધુ જોવા મળે છે.
7)dehydration
=> બોડી માંથી વધુ પડતું ફ્લુઈડ લોસ થવાના કારણે ડીહાઈડ્રેશનની કન્ડિશન જોવા મળે છે.
8)acidosis:=
=> બોડીમાં કીટોન બોડી એ એક્યુમ્યુલેટ થવાના કારણે હાઈડ્રોજન આયન એ રિલીઝ થાય છે અને મેટાબોલિક એસિડોસીસ એ બોડી માં જોવા મળે છે અને બ્લડ PH એ 7.35 કરતાં ઓછી જોવા મળે છે.
4)explain clinical manifestation/sign and symptoms of diabetes ketoacidosis. ડાયાબિટીસ કીટોએસીડોસીસ ના સાઇન અને સિમટોમ્સ લખો
( polydypsia := excessive thirst ( ખૂબ તરસ લાગવી))
( કુસમાઉલ્સ બ્રિથિગ :=rapid and deep breathing)
( એસિટોન બ્રિધ, ફ્રુટી ઓર્ડર),
( Anorexia := ભૂખ ન લાગવી).
( orthostatic hypotension:= જ્યારે સીટિંગ પોઝિશનમાં હોય અથવા સુપાઈન પોઝિશનમાં હોય અને standing position લઇએ ત્યારે sudden બ્લડ પ્રેશર લો થવું. )
4)explain diagnostic evaluation of diabetes ketoacidosis.
# ડાયાબિટીસ કીટોએસીડોસીસ નું ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન લખો##
ડાયાબિટીસ કીટોએસીડોસીસ ની કન્ડિશનમાં બ્લડ ગ્લુકોઝ લેવલ એ
250 mg કરતા વધી જાય છે.
sodium,
Pottasium,
And other electrolyte.
5)explain the management of diabetes ketoacidosis. ડાયાબિટીસ કીટોએસીડોસીસ નું મેનેજમેન્ટ લખો.
6)medical management
1)insuline therapy :=
=> પેશન્ટને રેગ્યુલર ઇન્સ્યુલિન( Regular insuline) ઇન્ટ્રા વિનસલી પ્રોવાઇડ કરવું.
=> ઇન્સ્યુલિનનો ડોઝ એ બ્લડ ગ્લુકોઝ લેવલ ના આધારે તથા ketone bodies ના આધારે પ્રોવાઇડ કરવું.
2)fluid replacement:=
=> પેશન્ટની ડીહાઈડ્રેશનને કરેક્ટ કરવા માટે ઇન્ટરાવિનસલી
( intravenously) આઈસોટોનિક
( isotonic)
0.9% normal saline એડમિનિસ્ટ્રેશન કરવું.
0.5 to 1 liter/hour .
=> ફ્લુઇડ ઇન્ફ્યુઝન એ dehydration ની કન્ડિશન ટ્રીટ ન થાય ત્યાં સુધી અથવા 24 – 36 કલાક સુધી કંટીન્યુ રાખવું.
=> પેશન્ટનું બ્લડ ગ્લુકોઝ લેવલ એ કંટીન્યુઅસલી મોનિટર કરવું જ્યારે બ્લડ ગ્લુકોઝ લેવલ એ 300mg/dl કરતાં ઓછું થાય ત્યારે 5% dextrose provide કરવુ બ્લડ ગ્લુકોઝ લેવલને decline થતુ પ્રિવેન્ટ કરવા માટે.
3)maintain electrolyte level:=
=> પેશન્ટનું ઇલેક્ટ્રોલાઇટ level monitored કરવું.
=> સ્પેશિયલી પોટેશિયમ નું લેવલ અસેસ કરતું રહેવું કારણ કે mejor અમાઉન્ટમાં પોટેશિયમ એ એક્સ્ટ્રાસેલ્યુલર પ્લેસમાંથી ઇન્ટરાસેલ્યુલર પ્લેસમાં ટ્રાન્સપોર્ટ ( Due to transport of pottasium from extracellular place to intracellular place)થાય છે.
=> પેશન્ટને પોટેશિયમ રિપ્લેસમેન્ટ થેરાપી પ્રોવાઇડ કરવી પોટેશિયમ રિપ્લેસમેન્ટ કરતા પહેલા યુરિન આઉટપુટ ચેક કરવું.
4)correct of acidosis :=
=> પેશન્ટને ઇન્સ્યુલિન થેરાપી તથા fluid resuscitation કરવાથી મેટાબોલીક એસીડોસીસ ને correct કરી શકાય છે.
Other :=
=> પેશન્ટનું કંટીન્યુઅસલી બ્લડ ગ્લુકોઝ લેવલ તથા કીટોન લેવલ મોનિટર કરતું રહેવું.
=> જો બોડીમાં બીજા કોઈ પણ કારણોસર ડાયાબિટીસ કીટોએસીડોસીસની કન્ડિશન થઈ હોય તો તેને ટ્રીટ કરવી જેમકે બોડીમાં કોઈપણ ઇન્ફેક્શન લાગ્યું હોય તો તેને ટ્રીટ કરવું.
=> પેશન્ટને બાય કાર્બોનેટ થેરાપી પ્રોવાઇડ કરવી.
=> પેશન્ટના રેગ્યુલરલી વાઈટલ સાઇન મોનિટર કરતું રહેવું.
=> પેશન્ટના લેબોરેટરી ટેસ્ટ કરવા.
=> જ્યારે ડાયાબિટીસ કીટોએસીડોસીસની કન્ડિશન એ અંડર કંટ્રોલમાં થાય ત્યારે ઇન્સ્યુલિન એ પેશન્ટને અંડર ઓબ્ઝર્વેશનમાં રાખી insuline એ સબક્યુટેનિયસ રુટ( subcutaneous route ) દ્વારા પ્રોવાઇડ કરવું.
7)explain complication of diabetic ketoacidosis. ડાયાબિટીસ કીટોએસીડોસીસની કોમ્પ્લિકેશન લખો
8)explain the nursing management of patients with diabetes ketoacidosis. (ડાયાબિટીસ કીટોએસીડોસીસ વાળા પેશન્ટ નું નર્સિંગ મેનેજમેન્ટ લખો.)
1.assessment
2)continuously monitoring of patient
Heart rate તથા પલ્સ ચેક કરવા.
3)fluid and electrolyte balance:=
4)insulin therapy:=
5)Neurological status:=
6)patient Education:=
1)explain/define the diabetes incipidus. (ડાયાબિટીસ ઇનસીપીડસ ને વર્ણવો)
••{ ANTIDIURETIC HORMONE:= એંટીડાયયુરેટિક હોર્મોન દ્વારા બોડી ના વોટરનું રેગ્યુલેશન થાય છે. આ હોર્મોન એ હાઇપોથેલેમસ માંથી પ્રોડ્યુસ થાય છે અને પોસ્ટીરીયર પિટ્યુટરી ગ્લેન્ડ માંથી તેનું secretion થાય છે. }••
=> ડાયાબિટીસ ઇનસીપીડસ એ એવી કન્ડિશન છે કે જેમાં antiduretic hormone એ inadequate અમાઉન્ટમા secreat થાય અથવા એન્ટિડાઈયુરેટિક હોર્મોનની ડેફિશિયનસી છે.
=> તેના કારણે બોડી water level એ Impaired થાય છે અને બોડી માંથી યુરીન આઉટપુટ ઇન્ક્રીઝ થાય છે.
2)explain the causes and types of diabetes incipidus ડાયાબિટીસ ઇનસીપીડસના ટાઈપ અને કારણ જણાવો
1)NEUROGENIC DIABETES INCIPIDUS OR CENTRAL DIABETES INCIPIDUS ( ન્યુરોજનિક ડાયાબીટીસ ઇનસીપીડસ અથવા સેન્ટ્રલ ડાયાબીટીસ ઇનસીપીડસ).
=> સેન્ટ્રલ ડાયાબિટીસ ઇનસીપીડસ એ મુખ્યત્વે એનટીડાઈયુરેકહોર્મોન ( ADH hormone)ના inadequate amount મા પ્રોડક્શન થવાના કારણે તથા adequate amount મા રિલીઝ( release) ન થવાના કારણે જોવા મળે છે.
=>એન્ટિડાઈયુરેટિક હોર્મોન કે જે બોડીના વોટરને રેગ્યુલેટ રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે.
etiology/cause of central diabetes incipidus:=
=> હાયપોથેલેમસ તથા પિટ્યુટરી ગ્લેન્ડમાં કોઈપણ lision થવાના કારણે.
=> કોઈપણ હેડ ઇન્જરી થવાના કારણે.
=> head ની કોઈપણ સર્જરી કરવાના કારણે.
=> સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનું ઇન્ફેક્શન તથા inflamation થવાના કારણે.
=> કોઈપણ જિનેટિક કન્ડિશનના કારણે.
=> ડેવલોપમેન્ટલ એબનોર્માલિટી ના કારણે.
=> હેડમાં એન્યુરીઝમ થવાના કારણે. ( aneurism := aneurism એ બ્લડ વેસલ્સની Wall વીક થવાના કારણે તે એરિયામાંથી બલ્જ એટલે કે બલૂન જેવું સ્ટ્રકચર ફોર્મ કરે છે તેને એન્યુરીઝમ કહે છે).
=> skull ફ્રેક્ચર થવાના કારણે.
=> આમ સેન્ટ્રલ ડાયાબિટીસ ઇનસીપીડસ એ બોડી મા એન્ટીડાયયુરેટિક હોર્મોન એ ની ડેફિશયન્સી અથવા inadequate અમાઉન્ટ માં હોવાના કારણે જોવા મળે છે.
2)NEPHROGENIC DIABETES INCIPIDUS ( નેફ્રોજનિક ડાયાબિટીસ ઇનસીપીડસ)
=> નેફ્રોજેનિક ડાયાબિટીસ ઇનસીપીડસ એ ત્યારે જોવા મળે છે જ્યારે એનટીડાયયુરેટિકહોર્મોન ( antidiuretic hormone) એ બોડીમાં એડીક્યુએટ અમાઉન્ટમાં હોય પરંતુ કિડની/રિનલ એ કોઈપણ કારણોસર એન્ટિડાઈયુરેટિક હોર્મોન ને રિસ્પોન્સ ન આપતી હોવાના કારણે નેફ્રોજેનિક ડાયાબીટીસ ઇનસીપીડસ જોવા મળે છે .
=> તેથી બોડી માં water balance Impaired થાય છે.
cause/Etiology of nephrogenic diabetes incipidus:=
=> કિડનીની ટ્યુબ્યુલન્સમાં કોઈપણ ડિફેક્ટ હોવાના કારણે બોડી માંથી વોટર એ વધારે પ્રમાણમાં એક્સક્રીટ થાય છે.
=> કિડનીના સ્ટ્રક્ચરમાં કોઈ પણ ઈમ્પેરમેન્ટ હોવાના કારણે.
=> કોઈપણ જીનેટીક ડીશઓર્ડર હોવાના કારણે.
=> અમુક પ્રકારની મેડીકેશન લેવાના કારણે જેમ કે લિથિયમ, ડાયયુરેટિક.
=> કોઈપણ કિડની ડીસીઝ હોવાના કારણે.
=> જનરલ એનેસ્થેસિયાના કારણે.
=> કોઈપણ ડેવલોપમેન્ટલ એબનોર્માલીટી ના કારણે.
=> આમ નેફ્રોજેનિક ડાયાબિટીસ ઇનસીપીડસ એ કિડનીના સ્ટ્રક્ચરમાં ઇમ્પેરમેન્ટ હોવાના કારણે જોવા મળે છે.
3)PSYCOGENIC DIABETES INCIPIDUS ( સાઇકોજનિક ડાયાબિટીસ ઇનસીપીડસ)
=> સાયકોજેનિક ડાયાબિટીસ ઇનસીપીડસ ને પ્રાઇમરી પોલીડિપ્સિયા ( primary polydypsia) પણ કહેવામાં આવે છે.
=>psychogenic ડાયાબિટીસ ઇનસીપીડસ એ ફ્લુઇડ નું કોઈપણ કારણોસર ખૂબ વધારે પ્રમાણમાં ઇન્ટેક કરવાના કારણે જોવા મળે છે કારણ કે ફ્લુઇડનું ઇન્ટેક વધુ કરવાના કારણે એન્ટીડાયયુરેટીક હોર્મોન એ supprrssed થઈ જાય છે.
=> મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર હોવાના કારણે.
=> ખૂબ વધારે પ્રમાણમાં ફ્લુઇડ ઇન્ટેક કરવાની ટેવ( habit) હોવાના કારણે.
=> આમ સાયકોજેનીડાયાબીટીસ ઇનસીપીડસ એ વધુ પ્રમાણમાં fluid intake કરવાના કારણે જોવા મળે છે.
4)GESTATIONAL DIABETES INCIPIDUS ( જેશટેશનલ ડાયાબીટીસ ઇનસીપીડસ)
=> જેશટેશનલ ડાયાબિટીસ ઇનસીપીડસ એ મુખ્યત્વે પ્રેગ્નન્સી સમય દરમિયાન જોવા મળે છે.
=> કારણ કે પ્રેગનેન્સી સમયે પેશેન્ટામાંથી એન્ઝાઈમ રિલીઝ થવાના કારણે છે તે એન્ટીડાયયુરેટીકહોર્મોન હોર્મોન ને destroy થાય છે.
3) explain clinical manifestation of diabetes incipidus. (ડાયાબિટીસ ઇનસીપીડસના લક્ષણો અને ચિન્હો જણાવો)
1)polyuria ( પોલિયુરીયા := એક્સિવ યુરિન પાસ થવું)
=> ખૂબ વધુ પ્રમાણમાં diluted urin pass થાય છે.
2)polydypsia ( પોલીડીપ્સીયા := ખૂબ વધારે તરસ લાગવી)
=> બોડી માંથી એક્સેસીવ અમાઉન્ટ મા યુરિન pass થવાના કારણે બોડી નું ફ્લુઇડ એ loss થાય છે તેથી body ફ્લુઇડને મેઇન્ટેન રાખવા માટે વધુ પ્રમાણમાં તરસ લાગે છે.
( fluid intake is 5 to 20 liter/day.)
3) nocturia ( નોકચુરીયા)
=>night time દરમિયાન વધુ પ્રમાણમાં યુરિન પાસ થાય તેથી સ્લીપ પેટનૅ અલ્ટર થાય છે.
4) ડિહાઈડ્રેશન થવું
=> બોડી માંથી વધુ અમાઉન્ટ લોસ થવાના કારણે બોડી એડી હાઈડ્રેટ થાય છે તેથી ડ્રાય માઉથ, ડ્રાય સ્કીન, Impaired skin turgur જેવી કન્ડિશન જોવા મળે છે.
5) hypernatremia ( હાઇપરનેટ્રેમિયા)
=> હાઇપરનેટ્રેમિયા એટલે બોડીમાં સોડિયમ નું પ્રમાણ increase અને આ મુખ્યત્વે બોડી માંથી એક્સેસિવ અમાઉન્ટ મા fluid loss થવાના કારણે જોવા મળે છે.
તેના કારણે body માં કન્ફ્યુઝન, irritability , તથા સિવ્યર કેસમાં ઘણા બધા ન્યુરોલોજીકલ સીમટોમ્સ જેમકે seizer જેવી કન્ડિશન પણ જોવા મળે છે.
6)hypotension
બોડી માંથી એક્સેસિવ અમાઉન્ટ મા fluid loss થવાના કારણે હાઇપોટેન્શન જોવા મળે છે તેના કારણે dizziness and fainting જેવી કન્ડિશન જોવા મળે છે.
7) weight loss
બોડી માંથી કંટીન્યુઅસ fluid loss થવાના કારણે
( Due to polyuria) body weight
એ ઓછો થાય છે.
other symptoms:=
4) explain diagnostic evaluation of diabetes incipidus. (ડાયાબિટીસ ઇનસીપીડસ નું ડાઇગ્નોસ્ટિક ઇવાલ્યુએશન લખો.)
1)water dipreviation test.
=> આ ટેસ્ટ એ ડાયાબિટીસ ઇનસીપીડસના કારણને અસેસ કરવા માટે કરવામાં આવે છે.
=> આ ટેસ્ટમાં પેશન્ટને બે થી ત્રણ કલાક માટે ફ્લૂઈડને ડ્રિંકિંગ કરવાનું સ્ટોપ કરવા માટે કહેવું.
=> ત્યારબાદ ફ્લુઇડ ઇન્ટેક ન કરવાના કારણે બોડી માં કયા પ્રકારના ચેન્જીસ જોવા મળે છે તે અસેસ કરવામાં આવે છે જેમકે બોડીવેઇટમાં ચેન્જીસ થવા, યુરીન આઉટપુટ ,
યુરિન કોન્સન્ટ્રેશન વગેરે.
=> આ ટેસ્ટમાં બ્લડમાં કેટલા અમાઉન્ટમાં એન્ટિડાઈયુરેટિક હોર્મોન પ્રેઝન્ટ છે તે પણ અસેસ કરવામાં આવે છે.
=> આ ટેસ્ટ જ્યારે બાળકોમાં તથા પ્રેગનેન્ટ વુમનમાં કરવામાં આવે ત્યારે તેનું ક્લોઝ ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે અને તેમા બોડી વેઇટ એ પાંચ પર્સન્ટેજ કરતાં વધારે લોસ ન થવો જોઈએ તે ધ્યાનમાં રાખવું.
2)Antidiuretic hormone ( ADH) Test.
=> વોટર ડીપ્રિવિએશન ટેસ્ટ કર્યા બાદ એન્ટીડાયયુરેટિક હોર્મોન ટેસ્ટ કરવામાં આવે છે.
=> આ ટેસ્ટમાં એન્ટીડાયયુરેટીકહોર્મોન ( Desmopressine :=synthetic antidiuretic hormone) એ ઇન્જેક્શન દ્વારા સ્મોલ ડોઝમાં પ્રોવાઇડ કરવામાં આવે છે.
=> ત્યારબાદ એ જોવામાં આવે છે કે બોડી એ આ હોર્મોનને કયા પ્રકારનું રિએક્ટ કરે છે.
=> આ ટેસ્ટ એ કયા પ્રકારનું ડાયાબિટીસ ઇન્સિપિડસ પેશન્ટને છે તે અસેસ કરવા માટે કરવામાં આવે છે.
=> આ ટેસ્ટમાં જ્યારે પેશન્ટને એન્ટીડાયયુરેટિક હોર્મોન પ્રોવાઇડ કરવામાં આવે અને પેશન્ટનું urin પ્રોડક્શન એ સ્ટોપ થઈ જાય તો પેશન્ટને એન્ટિડાયયુરેક હોર્મોનના શોર્ટેજના કારણે ડાયાબિટીસ ઇન્સિપિડન્સ ની કન્ડિશન જોવા મળે છે.
=> આ મુખ્યત્વે પેશન્ટને સેન્ટ્રલ ડાયાબિટીસ ઇનસીપીડસ ડિટેક્ટ( neurogenic diabetes incipidus) કરે છે.
=> પેશન્ટને એન્ટીડાઈયુરેટિક હોર્મોન provide કર્યા બાદ પણ યુરીન પ્રોડક્શન તેટલા જ અમાઉન્ટમાં રહેતું હોય તો તે ડિટેક્ટ કરે છે ,
કે બોડીમાં એન્ટિડાઈયુરેટિક હોર્મોન એડીકયુએટ અમાઉન્ટમાં પ્રોડ્યુસ થાય છે પરંતુ કોઈ પણ કિડનીની એબનોર્માંલીટી ના કારણે કિડની એ એન્ટીડાયયુરેટિક હોર્મોનને રિસ્પોન્સ આપતી નથી.
=> તેથી નેફ્રોજેનિક ડાયાબિટીસ ઇનસીપીડસ detect થાય છે.
3)urin analysis:=
=> આ ટેસ્ટમાં જ્યારે યુરિનમાં water નું અમાઉન્ટ વધુ પ્રમાણમાં હોય અને salt તથા વેસ્ટ પ્રોડક્ટ એ ઓછા પ્રમાણમાં હોય તો તે ડાયાબિટીસ ઇન્સિપિડસ ની કન્ડિશન ડિટેક્ટ કરે છે.
4)MRI( Magnetic resonance imaging)
=> આ ટેસ્ટ એ મુખ્યત્વે હાઇપોથેલેમસ તથા
પિટ્યુટરી ગ્લેન્ડ મા કોઈપણ પ્રોબ્લેમ હોય તો તે ડિટેક્ટ કરવા માટે કરવામાં આવે છે.
5)serum osmolality:=
=> આ ટેસ્ટ એ મુખ્યત્વે બ્લડમાં solutes નુ amount assess કરવા માટે કરવામાં આવે છે.
6)fluid intake output monitoring:=
=> આ ટેસ્ટ એ મુખ્યત્વે પેશન્ટ દ્વારા કેટલા પ્રમાણમાં ફ્લુઇડ ઇન્ટેક કરેલું છે અને કેટલા પ્રમાણમાં યુરિન આઉટપુટ થયેલું છે તે અસેસ કરવા માટે કરવામાં આવે છે.
7) genetic testing:=
=> આ ટેસ્ટ એ મુખ્યત્વે કોઈપણ જિનેટિક એબનોર્માલિટી હોય તો તે assess કરવા માટે કરવામાં આવે છે.
8)check the electrolyte level
=> જો પેશન્ટની બોડીમાં કોઈપણ ઇલેક્ટ્રોલાઇટ ઇમબેલેન્સ થયેલું હોય તો તે ડિટેક્ટ કરવા માટે કરવામાં આવે છે.
5)explain the management of diabetes incipidus.
medical management
central diabetes incipidus:=
=> સેન્ટ્રલ ડાયાબિટીસ ઇનસીપીડસ નું કારણ એ એ એન્ટીડાયયુરેટિક હોર્મોનના inadequate પ્રમાણમાં હોવાના કારણે જોવા મળે છે.
=> તેથી પેશન્ટને સિન્થેટિક એન્ટિડાયુરેટિક હોર્મોન ( Desmopressine) પ્રોવાઇડ કરવું .
=> સિન્થેટિક એન્ટિડાયયુરેટિક હોર્મોન એ nasal spray,
Oral tablets ,
And injection ના ફોર્મ માં લેવામાં આવે છે.
=> આ સિન્થેટિક એન્ટિડાયુરેટિક હોર્મોન provide કરવાથી જે એક્સેસિવ યુરિન આઉટપુટ થતું હોય તે રીડયુઝ થાય છે.
2)Nephrogenic diabetes incipidus:=
=> જો ડાયાબિટીસ ઇનસીપીડસ નું કારણ એ કિડનીના Abnormalality ના કારણે હોય તો સિન્થેટિક Desmopressine એ ટ્રીટમેન્ટ તરીકે યુઝ થતું નથી.
=> જો કિડની ના કારણે ડાયાબિટીસ ઇન્સિપસ ની કન્ડિશન હોય તો લો સોલ્ટ ડાયટ લેવું.
=> જે મેડિસિન એ કિડનીને ડેમેજ કરતી હોય તેવી મેડિસિન ન લેવી.
=> જે વ્યક્તિને નેફ્રોજેનિક ડાયાબિટીસ ઇનિડન્સ હોય તે લોકોને પ્રોસ્ટાગ્લેન્ડિન inhibitor ગ્રુપની ડ્રોગ લેવી.
3)psychogenic diabetes incipidus:=
4) Gestational diabetes incipidus.
=> જો જેસ્ટેશનલ ડાયાબીટીસ ઇનસીપીડસની કન્ડિશન હોય તો પેશન્ટને સિન્થેટિક ડેશમોપ્રેસિન provide કરવું.
6) explain the nursing management of patients with diabetes incipidus.
nursing assessment
nursing management
nursing diagnosis
nursing interventions
maintain fluid and electrolyte balance of patients:=
maintain tissues perfusion of patient:=
relief anxiety level of patient
maintain hygiene of patient:=
promote comfort and sleep of patient:=
prevent the occurance of complication to the patient
1)define/explain hypopitutarisam. હાઇપોપીટયુટરીઝમને વ્યાખ્યાયિત કરો
=> હાઇપોપીટયુરીઝમ એ pitutary gland નો disorder છે કે જેમાં પિટયુટરીગ્લેન્ડ એ અંડરએક્ટિવ
( underactive) થાય છે .
•••{ pitutary gland ( પિટ્યુટરી ગ્લેન્ડ) :=
=> પિટ્યુટરી ગ્લેન્ડને માસ્ટર એન્ડોક્રરાઇન ગ્રેન્ડ કહેવામાં આવે( master endocrine gland ) છે.
કે જે બ્રેઇનના બેઝમાં પ્રેઝન્ટ હોય છે. ( pitutary gland present at the base of the brain).
=> પિટ્યુટરી ગ્લેન્ડ એ બોડી ના many હોર્મોન ને સિક્રિટ કરી અને બોડી ફંકશનને( growth, metabolisam, regulations, and many other vital functions) રેગ્યુલેટ કરવા માટેનું કામ કરે છે.}••
=> હાઇપોપીટયુરીઝમ એ એવી કન્ડિશન છે કે જેમાં pitutary gland ના એક અથવા ઘણા હોર્મોનનું secretion એ ઈનએડીકયુએટ અમાઉન્ટ( low amount)માં થાય છે.
=> આ એવી કન્ડિશન છે કે જે મુખ્યત્વે પિચ્યુટરી ગ્લેન્ડના એન્ટિરિયર લોબને અફેક્ટ કરે છે.
=> the hormone that are produced by the pitutary gland may be affected in hypopitutarism are:=
2)explain the Etiology/cause of hypopitutarysam. હાઇપોપીટયુરીઝમ ના કારણ જણાવો.)
1) પિટ્યુટરી ગ્લેન્ડમાં ટ્યુમર ( tumor of pitutary gland)થવાના કારણે
પિટયુટરીગ્લેન્ડની ટ્યુમર એ ( benign:= non cancerous )બીનાઇન અથવા malignant ( મેલીજ્ઞનન્ટ := cancerous) કારણે પિટ્યુટરી gland એ સપ્રેશ થાય છે અને હોર્મોન નું પ્રોડક્શન impaired થાય છે.
2) પીટ્યુટરી ઇન્ફ્રાક્શન ( pitutary infraction/sheehans syndrome( સિંહાંશ સિન્ડ્રોમ)) :=
=> આમાં પિચ્યુટરી ગ્લેન્ડમાં બ્લડનું insufficient સપ્લાય થાય છે.
=> આ મુખ્યત્વે ચાઈલ્ડનાબર્થ સમયે જોવા મળે છે તથા એક્સેસિવ અમાઉન્ટમા blood લોસ થવાના કારણે જોવા મળે છે.
=> તેના કારણે પિટ્યુટરી નેક્રોસીસ તથા હોર્મોનની deficiency થાય છે.
3)pitutary trauma( પિટ્યુટરી ટ્રોમાં) :=
=> હેડ ઇન્જરી અથવા ટ્રોમાં થવાના
કારણે પિટયુટરીગ્લેન્ડ માં પણ અફેક્ટ
થાય છે અને તેના કારણે હોર્મોનલ
ડેફિશયન્સી જોવા મળે છે.
4)infection and inflamation: =
=> કોઈપણ બ્રેઇનમાં ઇન્ફેક્શન થવાના કારણે પણ પિચ્યુટરી ગ્લેન્ડ ના હોર્મોન માં ઇમ્પેઇરમેન્ટ જોવા મળે છે.
3)explain the Clinical manifestation of hypopitutarisam. હાયપો પિટ્યુટરીઝમ ના લક્ષણો તથા ચિન્હો વર્ણવો
1)due to thyroid stimulating hormone deficiency:=
2) due to ACTH Deficiency:=
3)due to gonadotrophin deficiency:=
( fragile bone ),
4) due to growth hormone deficiency:=
5)due to deficiency of prolectin hormone.
6)due to deficiency of ADH( anti diuretic hormone) :=
=>Polyuria ,
=>Polydypsia .
4) explain the diagnostic evaluation of hypopitutarisam. હાઇપોપિટયુટરીઝમ ના ડાયગ્નોસ્ટિક ઈવાલ્યુએશન લખો.
5) explain the management of hypopitutarisam. (હાઇપોપિટયુટરીઝમ નું મેનેજમેન્ટ લખો.)
explain the nursing management of patients with hypopitutarisam હાઇપોપીટયુરીઝમ વાળા પેશન્ટનું નર્સિંગ મેનેજમેન્ટ લખો
1)Disturbed body image related to changes in to the hormones of the body.
2)Anxiety related to changes in to the health status of patients.
3)Impaired skin integrity related to declining hormone level.
4)ineffective individual coping related to the disease condition .
5)low self asteem related to changes in to the body apperience.
1)explain Acromegaly.
એક્રોમેગાલી ને વ્યાખ્યાયિત કરો
=> એક્રોમેગાલિ એ ગ્રીક વડૅ માંથી આવેલો શબ્દ છે.
=>Acromegaly means :=
“extrimities ” And “enlargement “
=> એક્રોમેગાલિ એ એક cronic metabolisam ડિસઓર્ડર છે કે જેમાં pitutary ગ્લેન્ડ માંથી to much અમાઉન્ટમાં ગ્રોથ હોર્મોન નું Secretion થાય છે.
( Acromegaly:= means secretion of to much growth hormone from the pitutary gland. )
=> એક્રોમેગાલી એ એપીફિશિયલ પ્લેટ ક્લોઝ થયા બાદ જોવા મળે છે.
=> એક્રોમેગાલિમાં બોન એ thickening તથા Transverse ગ્રોથ થાય છે.
=> આ મુખ્યત્વે મેન અને વુમનમાં 30 થી 50 વર્ષની ઉંમર દરમિયાન વધુ પડતું જોવા મળે છે.
=> એક્રોમેગાલી એ પિટયુટરી ગ્લેન્ડની એબ્નોરમાંલીટી,
છે કે જેમાં પિટ્યુટરી ગ્લેન્ડમાંથી ગ્રોથ હોર્મોન નું એક્સેસિવ અમાઉન્ટ માં secretion થવાના કારણે જોવા મળે છે.
અને બોડીના એક્સ્ટ્રીમીટીસ નું એક્સેસિવ અમાઉન્ટમાં ગ્રોથ થાય છે.
2)explain the Etiology of Acromegaly.
=> એક્રોમેગાલીના કારણ જણાવો.
1) pitutary tumor :=
=> પિટ્યુટરી ગ્લેન્ડમાં ટ્યુમર થવાના કારણે ex:=
pitutary adenoma
=> પીટીયુટરી ગ્લેન્ડમાં tumor હોવાના કારણે pitutary gland એ પ્રેશરાઇઝ થાય છે તેના કારણે ગ્લેન્ડના હોર્મોન એક્સેસિવ અમાઉન્ટ માં સિક્રિટ થાય છે.
2)Non pitutary gland tumor :=
=> ઘણા લોકોમાં Acromegaly એ મુખ્યત્વે બીનાઈન ( benign) તથા નોન કેન્સરિયસ ટ્યુમર એબોડી ના બીજા પાર્ટ માંથી સ્પ્રેડ થાય છે.
=> જેમકે લંગ્સ ,પેન્ક્રીયાસ તથા એડ્રીનલ ગ્લેન્ડ.
3) excessive production of growth hormone from the pitutary gland.
4)જિનેટિક એબ્નોરમાંલીટી ના કારણે.
3) explain the Clinical manifestation/sign and symptoms of Acromegaly. (એક્રોમેગાલિ ના લક્ષણો તથા ચિન્હો લખો)
=> finger મા સ્વેલીંગ થાય છે.
=> 👞 shoe size increases થાય છે.
=> સ્પેશિયલ ફીચર્સ એ સ્વેલિંગ થાય છે.
=>jaw તથા ફોરહેડની પ્રોમિનન્સી ઇંકરિશ થાય છે.
=>palms and soles ની skin એ thickend થાય છે.
=> જીભમાં સ્વેલિંગ આવે છે.
=> જોઈન્ટમાં પેઇન થાય છે( artheritis := infection and inflamation of joint).
=>neck માં સ્વેલિંગ આવે છે.
=>apperience of large number of skin tags.
=> during sleep time બ્રિધિંગ ડિફીકલ્ટી થાય છે.
=> hand તથા wrist માં pain,numbness અને tingling sensation થાય છે ( carpal tunnel syndrome) .
=> thirst તથા urination increase થાય છે.
=> બોડી ઓર્ડર( Body odour).
=> વિકનેસ જોવા મળવી.
=> હાઈટ એ ખૂબ increase થવી.
=> ખૂબ પરસેવો વડવો.
=> માથું દુખવું.
=>joint pain.
=>hand તથા foot ની સાઈઝ increase થવી.
4)explain the diagnostic evaluation of Acromegaly.
5)explain the management of Acromegaly. (એક્રોમેગાલી નુ મેનેજમેન્ટ લખો.)
surgical management
:= આમાં ટ્યુમર એ વાયા nasal sinus થી incision મૂકી ટ્યુમરને રીમુવ કરવામાં આવે છે.
5)medical management:=
=> જ્યારે સર્જરી એ ઇમપોસિબલ ન હોય તો તેને મેડીકેશન દ્વારા ટ્રીટ કરવામાં આવે છે.
1) somatostatin analoge ( સોમાટોસ્ટેટિંન એનાલોગ ) :=
=>Octerotide ( ઓક્ટરોટાઈડ)
=> સોમાટોસ્ટેટિન એનાલોગ એ ગ્રોથ હોર્મોનને રીડયુઝ કરે છે.
2)pegvisomant ( પેગ્વીસોમેન્ટ) પેગ્વીસોમેન્ટ એ ગ્રોથ હોર્મોનના એક્શનને બ્લોક કરે છે.
3)radiotherapy := રેડિયો થેરાપી એ ટ્યુમર ની સાઈઝ ની રીડયુઝ કરવામાં યુઝ થાય છે.
4)Dopamine agonist ( ડોપામાઈન એગોનીસ્ટ)
=> dopamine એગોનેસ્ટ મેડિસિન એ ટ્યુમર સેલ્સ માંથી ગ્રોથ હોર્મોનને રિલીઝ થવામાં પ્રિવેન્ટ કરે છે.
Ex:= carbagoline,
lanreotide
6)explain the nursing management of patients with Acromegaly. એક્રો મેગાલી વાડા પેશન્ટનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.
1) disturbed body image related to enlargement of body part.
2) fluid volume efficient related to polyuria.
3)Disturbed sleeping pattern related to soft tissue swelling.
4) ineffective coping related to changes in apperience.
5)Anxiety related to changes in apperience and treatment.
6)knowledge deficit related to development of disease and treatment.
1)explain/define the Gigantism. (જાયગેન્ટીઝમ ને વ્યાખ્યાયિત કરો.)
=>જાયગેન્ટીઝમ એ એવી કન્ડિશન છે કે જેમાં body ની epiphysial plate( bone growth plate ) close થયા પહેલા body એ એબનોર્મલી રીતે લાર્જ ગ્રોથ થાય છે.
=> તે મુખ્યત્વે childhood સમયે એક્સેસીવ growth hormone ના સિક્રીશનના કારણે જોવા મળે છે.
2) explain the Etiology/cause of Gigantism. (જાયગેન્ટીઝમ ના કારણ જણાવો)
મલ્ટીપલ એન્ડોક્રાઇન નીઓપ્લેશિયા એ ઇનહેરીટેડ endocrine ડિસઓર્ડર છે કે જેમાં parathyroid gland, pitutary gland,pancreas ilent મા ટ્યુમરનું ફોર્મેશન થાય છે.
3) explain the Clinical manifestation/ sign and symptoms of Gigantism. (જાયગેન્ટીઝમ ના લક્ષણો અને ચિન્હો જણાવો.)
એનલાર્જ જોવા મળે છે.
4)explain the diagnostic evaluation of Gigantism. જાયગેન્ટીઝમ નું ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન લખો.)
( in girle). assess the Testosterone level ( in boys).
explain the nursing management of patients with Gigantism જાયગેન્ટીઝમ વાળા પેશન્ટનું નર્સિંગ મેનેજમેન્ટ લખો
medical management ( somatostatin analoge) સોમાટોસ્ટેટીક એનાલોગ
=>Somatostatik એનાલોગ એ ગ્રોથ હાર્મોનના secretion ને રીડયુઝ કરવા માટે યુઝ થાય.
ગ્રોથ હોર્મોનને રીડયુઝ કરવા માટે યુઝ થાય છે.
growth hormone antagonist ( ex:= pegvisomate ( પેગ્વીસોમેટ))
=> આ મેડિસિન એ ગ્રોથ હોર્મોન ની ઈફેક્ટને રીડ્યુસ કરે છે.
Nursing management of patients with Gigantism જાયગેન્ટીઝમ વાડા પેશન્ટનું નર્સિંગ મેનેજમેન્ટ લખો
1) health assessment( હેલ્થ એસેસ મેન્ટ):=
=> પેશન્ટની કોમ્પ્રાહેન્સીવ મેડિકલ હિસ્ટ્રી લેવી.
=> પેશન્ટનું ફિઝિકલ સ્ટેટસ, ઈમોશનલ સ્ટેટસ, તથા તેનો સાયકોલોજીકલ સ્ટેટસ assess કરવું.
=> પેશન્ટનું ગ્રોથ પેટનૅ અસેસ કરવું.
2)psychological support ( સાયકોલોજીકલ સપોર્ટ):=
3)education ( એજ્યુકેશન )
4) medication management ( મેડીકેશન મેનેજમેન્ટ)
પેશન્ટ તથા તેના ફેમિલી મેમ્બર્સ ને મેડિસિન ,તેનો
dose, route તથા સાઈન અને સીમટોમ
વિશે સંપૂર્ણ માહિતી.
5)monitoring and documentation.
6)Nutritional counselling:=
7)joint care:=
8) Coordination of other health care provider:=
9)for health pramotion:=
1)explain/define pitutary gland tumor. (પિટ્યુટરી ગ્લેન્ડ ટ્યુમરને વ્યાખ્યાયિત કરો.)
=> પિટ્યુટરીગ્લેન્ડ ટયુમર એ પિટયુટરીગ્લેન્ડ ની એબનોર્માંલીટી છે , કે જેમાં પિટ્યુટરીગ્લેન્ડ મા એબનોર્મલગ્રોથ તથા અનકંટ્રોલેબલ માસ ( abnormal growth and uncontrollable mass)
જેવું સ્ટ્રક્ચર ડેવલોપ થાય છે અને ટ્યુમર એ ફોર્મ કરે છે.
=> ઘણા પ્રકારની ટ્યુમર એ પિટ્યુટરીગ્લેન્ડ ના હોર્મોનનું એક્સેસિવ ( excessive) પ્રોડક્શન કરે છે. અને પિટ્યુટરી ગ્લેન્ડના હોર્મોન એ વધારે પ્રમાણમાં પ્રોડ્યુસ થાય છે.
=>જયારે ઘણા પ્રકારની ટ્યુમર એ પિટ્યુટરીગ્લેન્ડ ના હોર્મોન નું રિસ્ટ્રિક્શન ( restrictions) કરે છે અને તેના કારણે પિટ્યુટરીગ્લેન્ડ ના હોર્મોન એ ઓછા પ્રમાણમાં પ્રોડ્યુસ થાય છે.
2) explain the division of pitutary gland tumor. (પિટ્યુટરી ગ્લેન્ડ ટ્યુમરનું ડિવિઝન લખો)
=>પિટ્યુટરી ગ્લેન્ડની ટ્યુમર એ ત્રણ પાર્ટમાં division થાય છે ##
=> 1)benign pitutary adenomas ( બીનાઇન પિટ્યુટરી એડીનોમાસ)
=> 2) Invasive pitutary adenomas ( ઇન્વેસિવ પિટ્યુટરી એડીનોમાસ)
=>3)pitutary carcinomas ( પિટયુટરી કાર્સીનોમાસ)
•••••>>
=> 1)benign pitutary adenomas ( બીનાઇન પિટ્યુટરી એડીનોમાસ)
=> આ ટ્યુમર એ cancerous હોતી નથી .
=> આ ટ્યુમર એ સ્લોલી ગ્રો ( slowly grow) થાય છે,
તથા તે પિટ્યુટરી ગ્લેન્ડમાંથી બીજા અધર બોડી પાર્ટ્સમાં સ્પ્રેડ થતી નથી.
A)secreting pitutary adenoumas ( સિક્રિટિંગ પિટ્યુટરી એડીનોમાસ)
==> સિક્રિટિંગ એડીનોમાસ ટ્યુમર માં પિટયુટરી ગ્લેન્ડના હોર્મોન એ નોર્મલ અમાઉન્ટ કરતા એક્સેસિવ( વધારે) અમાઉન્ટમાં પ્રોડ્યુસ થાય છે
B)Non -secretory pitutary adenomas ( નોનસિક્રિટીંગ પિટ્યુટરી એડીનોમાસ)
==> નોન સિક્રિટિંગ એડીનોમાસમાં પિટયુટરી ગ્લેન્ડના હોર્મોન એ નોર્મલ અમાઉન્ટ કરતા excess અમાઉન્ટ માં પ્રોડ્યુસ થતુ નથી
( don’t produce excessive amount of pitutary gland hormone).
=> 2) Invasive pitutary adenomas ( ઇન્વેસિવ પિટ્યુટરી એડીનોમાસ)
=> આમાં ઇન્વેઝિવ પિટ્યુટરી એડીનોમાસ ટ્યુમરમાં બીનાઇન ટ્યુમર એ સ્કલબોન
( skull bone )માં સ્પ્રેડ થાય છે.
=>3)pitutary carcinomas ( પિટયુટરી કાર્સીનોમાસ)
=> પિટ્યુટરી કાર્સીનોમાસ ટ્યુમર એ કેન્સરિયસ/ મેલીજ્ઞનન્ટ ( cancerous/malignant) ટ્યુમર હોય છે.
=> આ ટ્યુમર એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના અધરપાર્ટ( brain and spinal cord )માં સ્પ્રેડ થાય છે તથા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના સિવાય બોડી ના બીજા અધરપાર્ટમાં પણ સ્પ્રેડ થાય છે.
=> ઘણી પિટ્યુટરી ટ્યુમર એ મેલિગ્નન્ટ ( malignant) હોય છે. પિટ્યુટરી ગ્લેન્ડ ટ્યુમર એ નોનફંક્શનિંગ ( nonfunctioning) તથા ફંકશનિંગ ( functioning) હોય છે.
=> 1)functioning ( ફંકશનિંગ)
=> ફંકશનિંગ પિટ્યુટરી ટ્યુમર એ નોર્મલ અમાઉન્ટ કરતા excessive amount મા પિટયુટરી હોર્મોન નું પ્રોડક્શન થાય છે.
=>2) Non functioning pitutary tumor ( નોન ફંકશનિંગ પિટયુટરી ટ્યુમર)
=> નોન ફંકશનિંગ પિટ્યુટરી ટ્યુમર એ નોર્મલ પ્રોડક્શન કરતા ઇનએડીક્યુએટ પ્રમાણમાં હોર્મોન નું પ્રોડક્શન કરે છે.
3) explain the Etiology/cause of pitutary gland tumor. પિચ્યુટરી ગ્લેન્ડ ટ્યુમરના કારણ જણાવો
=> સોમેટીક મ્યુટેશનમાં કોઈપણ એબનોર્માલીટી ના કારણે જોવા મળે છે.
ચાઈલ્ડહુડ માં આયોનાઈઝીંગ રેડીએશનના એક્સપોઝરમાં આવવાના કારણે pitutary tumor થવાના ચાન્સ રહે છે.
3)explain the sign and symptoms/clinical manifestation of pitutary gland tumor. (પિટ્યુટરી ગ્લેન્ડ ટ્યુમરના લક્ષણો તથા ચિન્હો જણાવો.)
=> પિચ્યુટરી ગ્લેન્ડ ટ્યુમર એ ફોર્મેશન થવાના કારણે pitutary gland tumor ના આજુબાજુના પાર્ટ્સને ડેમેજ કરે છે તેથી તેનું ફંકશન એ ulter થાય છે.
in women :=
=>મેનસ્ટ્રેશન સાયકલ ઇરરેગ્યુલર થાય છે.
=> મિલ્ક પ્રોડક્શન decrease થાય છે.
in man :=
=> ફેશિયલ હેર એ લોસ થાય છે.
=> બ્રેસ્ટ ટીશ્યુસ નો ગ્રોથ થાય છે.
=> બાળકોમાં growth અને development ઓછું થાય છે.
★To much ACTH( Adreno Corticotrophin Releasing Hormone) may cause:=
• રાઉન્ડ face થવું( moon face),
• વેઇટ ગેઈન થવો,
• ફેશિયલ હેઇર ઈન્ક્રીઝ થવા,
• trunck એ લાર્જ થવું,
• એક્સ્ટ્રીમિટી thin થવી,
•buffelo hump ( બફેલો હમ્પ:= collection of fat between the two shoulder blade),
★ too much Growth Hormone ( GH)
★ To much Hyperthyroidism
★To much prolectin may cause:=
★ Other anterior pitutary gland tumor:=
★Posterior pitutary gland tumor:=
★Other general sign and symptoms are:=
4)explain the diagnostic evaluation of pitutary gland tumor. (પિટ્યુટરી ગ્લેન્ડ ટ્યુમરના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન લખો.)
5)explain the management of pitutary gland tumor. પિચ્યુટરી ગ્લેન્ડ ટ્યુમરનું મેનેજમેન્ટ લખો
surgical management
if small tumor := perform endoscopy
if large tumor
: =perform craniotomy
medical management
Active surveillance:=
=> જે વ્યક્તિને પિટ્યુટરી ટ્યુમર હોય તે વ્યક્તિને એક્ટિવ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરવાની જરૂર પડે છે.
=> જે વ્યક્તિને પિટ્યુટરી ટ્યુમર હોય તેને ક્લોઝ ઓબ્ઝર્વેશનમાં રાખવા.
Radiation therapy:=
medication ( મેડીકેશન)
should be used for the patient with pitutary tumor that secret thyroid stimulas hormone.
6)explain the nursing management of patients with pitutary gland tumor
1)provide education to the patient :=
2)therapeutic regiments:=
3) care of patients after resection of pitutary tumor:=
1)maintain Airway of patients
=> પેશન્ટનું એરવે ( air way) એ પ્રોપરલી petant રાખવું જોઈએ.
=> પેશન્ટના airway ને પેટન્ટ રાખવા માટે mouth તથા throat નુ suctioning કરવું.
=> પેશન્ટને chest માં gentally પર્કશન કરવું.
=> પેશન્ટને ઓક્સિજન administration કરવું.
2)Neurological status:=
=> પેશન્ટના ન્યુરોલોજિકલ સ્ટેટસ નું કંટીન્યુઅસલી મોનિટર કરવું.
=> પેશન્ટના વાયટલ સાયન મોનિટર કરવા.
3)monitore intracranial pressure:=
=> પેશન્ટનું ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર કંટીન્યુઅસલી મોનિટર કરવું.
=> પેશન્ટને ન્યુટ્રલ પોઝિશન provide કરવી.
=> પેશન્ટને ઇન્ક્રીઝ ઇન્ટરા ક્રેનિયલ પ્રેસરના કોઈપણ સાઈન અને સિમ્ટોમ્સ છે કે નહીં તે અસેસ કરવું.
જેમકે
• રેસ્ટલેસનેસ,
• વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સ થવું,
• હેડએક ( headache) થવું,
• વોમીટીંગ થવી,
• સીઝર આવવી,
•palpilledema.
4) પેશન્ટનું ગ્લુકોઝ લેવલ કંટીન્યુઅસલી મોનિટર કરવું.
5) પેશન્ટની મેનેન્જાઇટિસના કોઈપણ સાઈન તથા સીમટોમ્સ કે નહીં તે અસેસ કરવું.
• માથું દુખવું,
• stiff નેક થવું,
• થાક લાગવો,
• કન્ફ્યુઝન થવું.
6) પેશન્ટનું serum ઇલેક્ટ્રોલાઇટ લેવલ અસેસ કરવું.
7) પેશન્ટનું urin આઉટપુટ કંટીન્યુઅસલી મોનિટર કરવું.
8) પેશન્ટ નું સીરમ સોડિયમ લેવલ કંટીન્યુઅસલી મોનિટર કરવું.
9) પેશન્ટને ઇન્ટ્રા વિનસ પ્રોવાઇડ કરવું.
10) પેશન્ટ નું કંટીન્યુઅસલી ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મોનિટર કરવો.
11) પેશન્ટના લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન મોનિટર કરવું.
12) પેશન્ટનું carebro spinal fluid નું અસસેસમેન્ટ કરવું.
13) પેશન્ટનું પ્રોટીન લેવલ અસેસ કરવું.
14) પેશન્ટનું ગ્લુકોઝ લેવલ મોનિટર કરવું.
15) પેશન્ટનું આર્ટિરીયલ બ્લડ ગેસ એનાલાઇસિસ ( ABG testing) કરવું. તેમાં respiratory પેરામીટર્સ અસેસ કરવા.