હિસ્ટ્રી કલેક્શન કરતી વખતે પેશન્ટની full હિસ્ટ્રી લેવાની કે પેશન્ટની પ્રેઝન્ટ કન્ડિશન કેવી છે અને તેને પ્રિવિયસ એટલે કે પહેલા કોઈ પણ પ્રકારની મેડિકલ હિસ્ટ્રી છે કે નહીં તેના વિશે માહિતી gathering કરવી.
હિસ્ટ્રી કલેક્શન મા મુખ્યત્વે નીચે મુજબ ના મુદ્દાઑ નો સમાવેશ કરવામા આવે છે.
Any time if ,hospitalization,
common non specific symptoms are
સ્લીપિંગ પેટર્ન મા ડિસ્ટર્બન્સ આવવુ.
some specific symptoms of Endocrine disease
2)Vital Sign (વાઈટલ સાઇન):= હાઈપર થાઇરોડિઝમ ની કન્ડિશનમાં body ટેમ્પરેચર તથા pulse increases છે.
3) Palpitation (પાલ્પીટેશન):= હાઇપો થાઈરોડિઝમ ની કન્ડિશન મા તથા pheochromocytoma ની કન્ડિશનમાં હાર્ટ રેટ increase થાય છે.
4) Adrenocortical Hyper function (એડ્રીનોકોટીકલ હાઈપર ફંક્શન):= આમા મુખ્યત્વે મુન ફેસીસ, thin extremity તથા ઓબેસિટી જોવા મળે છે.
5) Change in physical structure (ફિઝિકલ અઅપીયરન્સ મા ચેન્જીસ થવા):= એક્રોમેગાલિ ની કન્ડિશનમાં હાથ તથા પગ અને બોડીમાં ચેન્જીસ જોવા મળવા.
6) Abnormalities in Sexual Structure (સેક્સ્યુઅલ ઓર્ગનમાં પણ એબનોર્માલિટી જોવા મળવી):=Menstrual સાયકલ ઇરેગ્યુલર થવી, એમેનોરિયા, Premature development of secondary sexual characteristic વગેરે જોવા મળે છે.
7) Change in bowel habit (બોવેલ હેબિટમાં ચેન્જીસ થવા).:= જો હાઈપર થાઇરોડીઝમ ની કન્ડિશન હોય તો ફ્રિકવન્ટલી લુસ સ્ટુલ પાસ થવું તથા હાઇપો થાઈરોડિઝમની કન્ડિશન હોય તો કોન્સ્ટીપેશનની કન્ડિશન જોવા મળી શકે છે.
8) Polyuria and Polydipsia (પોલીયુરીયા અને પોલીડિપ્સિયા) := આ સીમટમ્સ એ મુખ્યત્વે ડાયાબિટીસ મલાઈટસ ના કારણે જોવા મળે છે.
9) Change in weight (વજનમાં બદલાવ આવવો):= ખૂબ વધુ જમવા છતા પણ વજન ઓછું થવું કે જે ડાયાબિટીસ ની કન્ડિશનમાં જોવા મળે છે તથા હાઈપર થાઇરોડિઝમમાં પણ જોવા મળે છે અને જો વધુ પડતો વેઇટ ગેઈન થાય તો તે હાઇપો થાઈરોડિઝમની કન્ડિશન હોય શકે છે.
10) Change in Appetite (એપેટાઇટમાં ચેન્જીસ થવા):= ખૂબ ભૂખ લાગવી તથા ભૂખ ન લાગવી એ ડાયાબિટીસના કારણે જોવા મળે છે.
11) Fatigue (ફટિંગ) := એ મુખ્યત્વે stress ના કારણે જોવા મળે છે.
12) Tremor:= એ મુખ્યત્વે હાઇપર થાઈરોડિઝમની કન્ડિશનમાં જોવા મળે છે.
13) Hair Changes (હેર ચેન્જીસ થવા):= વુમન માં વધુ પડતા hair ઓવેરિયન impairment ને ઇન્ડિકેટ કરે છે. જો એક્ઝીલરી તથા pubic hair loss થતા હોય તો તે pituitary ડીસઓર્ડરને ઇન્ડિકેટ કરે છે. soft and silky hair હાઈપર થાઇરોડિઝમની કન્ડિશનમાં જોવા મળે છે તથા ડ્રાય hair પણ હાઈપર થાઇરોડિઝમમાં જોવા મળે છે.
14) કોઈપણ એન્ડોક્રાઇન સીસ્ટમની ડીશ ઓર્ડર ના કારણે ગ્રોથમાં એબનોર્માલીટી, તથા સ્કીન અને ટીશ્યુસમાં ચેન્જીસ,
Eye માં ચેન્જીસ, તથા બોન અને જોઈન્ટમાં ચેન્જીસ, અને રીનલ ચેન્જીસ પણ જોવા મળે છે.
1) serum thyroxine ( T4),
2) triiodothyronine( T3),
3) serum thyroid stimulating hormone,
4) radioisotope uptake test.
5) T3 uptake resin.
6) serological test.
1) PTH( parathyroid hormone)
2) Total serum calcium level:=
3) Serum Phosphate level:=
1)plasma cortisol:=
2)24 hour urinary free cortisone level:=
3) Dexamethasone suppression test:=
4)ACTH( Adrenocorticotrophic hormone)
5)corticotrophin stimulating hormone:=
6) urine and blood test:=
આ ટેસ્ટ એ મુખ્યત્વે પ્રાઇમરી આલ્ડોસ્ટેરોનિઝમ ને assess કરવા માટે યુઝ થાય છે.
Explain the pituitary function test
Exocrine pancreatic function test.