skip to main content

COMMUNITY HEALTH NURSING-I-04/09/2019

(Q-1 a) Describe the causes of over population in India. ભારતમાં વસ્તી વધારાના કારણો વર્ણવો.

b) Describe the effects of over population in our country. આપણા દેશમાં વસ્તીવધારાને કારણે થતી અસરોનું વર્ણન કરો.

c) What are the steps to be taken to control the population in India? ભારતમાં વસ્તી વધારાને નિયંત્રણ કરવા કર્યા કયાં પગલાં લેવા જોઈએ?

OR

a) Write down the hazards of large family, મોટા પરિવારને કારણે મતા જોખમો લખો.

b) Describe the advantages of small family. નાના પરીવારના ફાયદા જણાવો 04

c) Describe the role of a nurse in family welfare programine.કુટુંબ કલ્યાણ કાર્યક્રમમાં નર્સની ભૂમિકા વિગતવાર વર્ણન કરો.

Q-2 a) Describe all major health problems in India ભારતની મુખ્ય સ્વાસ્થ્ય રામસ્યાઓ વર્ણવો.

b) What are the controlling ineasures for STD? એસ.ટી.ડી. ને નિયંત્રિત કરવા નાં પગલાં કંયાં છે?

OR

a) Write the principles and purposes of hoine visiting. હોમ વીઝીટીંગના સિધ્ધાંતો અને હેતુઓ લખો.

b) What will you do to increase the number of deliveries in PHC? પી.એચ.સી માં પ્રસુતીઓ ની રાંખ્યા વધારવા માટે તમે શું કરશો?

Q.3 Write short answers (Any Two) ટુંકમા જવાબો લખો (કોઈ પદ્મ બે)

  1. Describe the Millennium development goals. મીલેનીયમ ડેવલપમેન્ટ ગોલ વર્ણવો.
  2. Narrate the care of physically & mentally challenged child. શારિરીક અને માનસિક વિકલાંગ બાળકની સારવાર વર્ણવો.
  3. Explain the steps to improve environmental sanitation પર્યાવરણીય સ્વચ્છતા વધારવાનાં પગલાં રામજાવો.
  4. Explain about barrier methods in family planning. ફેમિલી પ્લાનિંગમાં બેરિયર મેથડસ વિશે સમજાવો.

Q-4 Write short note (Any Three) ટૂંક નોંધ લખો (કોઈ પણ ત્રણ)

  1. RNTCP Components – RNTCP નાં ઘટકો
  2. Demographic stages -ડેમોગ્રાફીક સ્ટેજીસ
  3. Injectable Contraceptives -ઈન્જેકટેબલ કોન્ટ્રાસેપ્ટીવ્સ
  4. Functions of PHC- PHC નાં કર્યો
  5. Functions of WHO-WHO નાં કર્યો

Q-5 Define following (Any Six) વ્યાખ્યા આપો (કોઇ પણ છ)

  1. Comprehensive Health Care – કિમ્પીહેનસિવ હેલ્થ કેર
  2. DOTS- ડોટ્સ
  3. Fertility- ફર્ટીલીટી
  4. Target couple-ટામેટ કપલ
  5. Planning-પ્લાનીંગ
  6. Demography- ડેમોગ્રાફી
  7. Yital Statistics- વાઇટલ સ્ટેટીસ્ટીકરા
  8. Disability- ડીસએબીલીટી

Q-6(A) Fill in the blanks, ખાલી જગ્યા પુરો.

1.ICDS stands for……… Integrated Child Development Services.
ICDS નું આખુ નામ………. ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ છે.

2……….is the scientific study of the human population. Demography
…………..ને લુમન પોપ્યુલેશન ની સાઈન્ટિફીક સ્ટડી કહેવામાં આવે છે. ડેમોગ્રાફી (Demography)

3.Nyay Panchayat consists of ………members from panchayat. 5 to 7
-ન્યાજ પંચાયતમાં પંચાયતના………સભ્યો નો સમાવેશ થાય છે. ૫ થી ૭

4.ARUM & NUIM are managed by ministry for………..AYUSH.
NRIUM અને NUTIM એ – ……., મીનીસ્ટ્રી દ્વારા મેનેજ થાય છે. આયુષ (AYUSH) મંત્રાલય દ્વારા

5.Three tire structure of local self-government in India is know as………..the Panchayati Raj System.
પેકલ રોલ્ડ મેવર્નમેન્ટમાં પ્રી ટાયર સ્ટ્રકચરને ભારતમાં બીજા કયાં નામે ઓળખવામાં આ વે છે……….. પંચાયતી રાજ સિસ્ટમ તરીકે

(B) Write Multiple Choice Questions. નીચે ના માથી સાચો જવાબ લખો.

1.Which are the following is called “Health Survey & Planning Committee”?
નીચેનામાંથી કઈ હેલ્થ સર્વે અને પ્લાનીંગ કમીટી” કહેવાય છે?

a. Bhore committee(19-16)

b. Mudaliar connittee (1962) -મુદાલિયાર સમિતિ (1962)

Rationale:
The Mudaliar Committee (1962) was officially known as the Health Survey & Planning Committee. It reviewed the Bhore Committee’s recommendations and suggested improvements in healthcare planning.

c. Chadha committee(1966)

d. Jain committee(1966-67)

2.National Goitre control programme was launched in
નેશનલ ગોઈટર કંટ્રોલ પ્રોગ્રામ આ વર્ષે શરૂ કરવામાં આવ્યો.

A.1952

b. 1957-

c. 1962

Rationale:
The National Goitre Control Programme (NGCP) was launched in 1962 to control iodine deficiency disorders in India. Later, in 1992, it was renamed the National Iodine Deficiency Disorders Control Programme (NIDDCP)

D. 1967

3.Which of the following is not a preventive step of diarrheal diseases? નીચેના માંથી કર્યું પગલું ઝાડા ના અટકાવ માટે નથી..

a. Sanitation

b. O.R.T (Oral Rehydration Therapy)

Rationale:
O.R.T (Oral Rehydration Therapy) is used for treatment of diarrhea, not for prevention. Preventive measures include sanitation, health education, and immunization to reduce the risk of diarrheal diseases.

e. Health education

d. Immunization

4.Data regarding birth, death and marriages are called જન્મ, મરણ અને લગ્નના ડેટા ને કહેવાય છે.

a. Statistics

b. bio statistics

c. Health statistics

d. vital statistics મહત્વપૂર્ણ આંકડાશાસ્ત્ર (વાઇટલ સ્ટેટિસ્ટિક્સ)

Rationale:
Vital statistics refer to data related to births, deaths, marriages, and divorces, which are essential for demographic and health planning.

5.Whooping cough is caused by વપિંગ કફ આના કારણે થાય છે.

a. Varicella zoster

b. Paramyxo virtus

c. Bordetella Pertussisબોર્ડેટેલા પર્ટુસિસ બેક્ટેરિયા

Rationale:
Whooping cough (Pertussis) is a highly contagious respiratory disease caused by the bacterium Bordetella pertussis. It mainly affects infants and young children, leading to severe coughing fits.

d. Enterovirus

(C) Match the following. જોડકા જોડો…

I) PHIC -પી.એચ.સી 1) Diarrhea – ડાયેરિયા

2) International women’s day ઇન્ટરનેશનલ વુમન્સ ડે 2) 7th April હ એપ્રિલ

3) ORS ઓ.આર.એસ 3) Cover’s 30,000 population- 30,010/0 ની વની આવરી લે છે.

4) CHC સી.એચ.સી 4) 8th March – ૮માર્ચ

5) WHO day ડલ્યુ અચ ઓ ? 5) Covers 1.2 lakh popu ૧.૨ લાખ વરંતી આવરી લે છે.

6) Fever- તાવ

English TermGujarati Term (Matching)
1) PHC (Primary Health Centre)Covers 30,000 population (30,000ની વસ્તી આવરી લે છે)
2) International Women’s Day8th March (૮ માર્ચ)
3) ORS (Oral Rehydration Solution)Diarrhea (ડાયેરિયા)
4) CHC (Community Health Centre)Covers 1.2 lakh population (૧.૨ લાખ વસ્તી આવરી લે છે)
5) WHO Day7th April (૭ એપ્રિલ)
6) Feverતાવ (Fever)

Published
Categorized as Uncategorised