skip to main content

COH-STAFF NURSE-1903-TEST-PAPER-DESCRIPTION

ટેસ્ટ પેપર આપતા પહેલા ખાસ વાંચજો

My Nursing App દ્વારા COH ની 1903 ની ભરતી માટે ખાસ નેગેટિવ માર્કિંગ સાથે રિયલ ટાઈમ ટેસ્ટ એક્સપિરિયન્સ કરી શકાય એ હેતુથી ટેસ્ટ પેપર સીરીઝ શરૂ કરવામાં આવેલ છે.

✅ ટેસ્ટ પેપર સીરીઝની ખાસ વિશેષતાઓ :-

દરેક ક્વેશ્ચન માટે ચોક્કસ સમયમાં જવાબ આપવા ની પ્રેક્ટિસ કરવા માટે ક્વેશ્ચન ટાઈમિંગ અલગથી આપેલ છે.

નેગેટિવ માર્ક કપાઈ તમે આપેલ ટેસ્ટનું તાત્કાલિક પરિણામ તમે જોઈ શકશો.

ટેસ્ટ પેપર ભરાઈ ગયા પછી આન્સર કી પણ ડિસ્ક્રિપ્શન સાથે જોઈ શકો છો જેથી તમારા દરેક ખોટા જવાબ માટે તમે રેફરન્સ મેળવી શકશો.

આ ટેસ્ટ સીરીઝમાં અગાઉના વર્ષોમાં પુછાયેલા ક્વેસ્ચન પેપર પણ મુકેલા હોય જેની પ્રેક્ટિસ કરી શકશો.

ALL THE BEST

Published
Categorized as Uncategorised