HEALTH TEAM
Team
A team is defined as a group of person with different levels of knowledge, abilities, skills and personality who must compliment each other and who share common goal.
Team એટલે એવી વ્યક્તિઓનું group કે જેનું knowledge, abilities, skills and personality નું level જુદું જુદું હોય છે છતાં પણ તેઓ એકબીજાના પૂરક હોય છે તેમજ તેઓના goal સમાન હોય છે.
Characteristics of team
Health service આપવા જુદા જુદા આરોગ્ય કાર્યક્રમોમાં એક વ્યક્તિ માટે બધું કાર્ય કરવું અસંભવ છે તેમજ તેમાં ઘણી આવડતની પણ જરૂર હોય છે,જુદા જુદા અભિપ્રાયની પણ જરૂર હોય છે તેથી એક કરતાં વધારે વ્યક્તિઓના મત લેવાથી target સુધી પહોંચી શકાય છે.
એક કરતાં વધારે વ્યક્તિઓ હોય તો community ની દરેક જરૂરિયાતને સમજી શકે છે અને તેવી health service આપવા health team જરૂરી છે.
Characteristics of health team
Health team at the PHC consists of the following health personnel or staffing pattern of PHC
💞 MEDICAL OFFICER
PHC લેવલે M.O. એ team leader હોય છે પરંતુ તે એકલા હાથે community ના લોકોની જરૂરિયાત પૂરી કરી શકતા નથી, પરંતુ team ની મદદથી તે સારામાં સારી અને વધારેમાં વધારે સેવાઓ પૂરી પાડી શકે છે.
Job description for PHC M.O.
💞 FHS (female helath supervisor) and FHA (female health assistant)
Regular L.H.V. ની training બંધ કરી એને છ માસની વધારાની તાલીમ આપી health assistant or helath supervisor બનાવવામાં આવ્યા.
તેઓને 20,000 ની વસ્તીમાં ચાર sub center ને આવરી લેવાના હોય છે.
એક FHW ને 5000 ની વસ્તી cover કરવાની હોય છે.
Job responsibilities of FHA or FHS
Responsibilities of female health assistant or female health supervisor (FHS
3. Supply of equipment and maintainance of Subcenter
4. Record and report
Record ની ચકાસણી કરવી બધા જ record વ્યવસ્થિત રાખવા માટે FHS એ યોગ્ય માર્ગદર્શન આપવું અને જરૂર જણાય તો સાથે રહીને તૈયાર કરાવવા.
health worker તરફથી મળેલ report check કરીને PHC M.O. ને સુપરત કરવા.
5. Training
Health team worker ની મદદથી dai training organize કરવી અને આપવી.
આરોગ્યના અલગ અલગ category ના કર્મચારીઓ માટે પણ training નું organization કરવું અને conduction કરવું.
6. Maternal and child health
Health worker ની સાથે રહી week માં એક વખત sub center પર MCH clinic ચલાવવું જ્યારે પણ trained dai અને health worker બોલાવે ત્યારે તેમને જરૂરી સહકાર આપવો અને guidance આપવુ.
7. MTP (Medical termination pregnancy and family Welfare)
8. Nutrition
Infant તથા young children માં malnutrition વાળા કેસ શોધી જરૂરી સારવાર આપવી અને જરૂર જણાય તો reffer કરવા.
9. Immunization
દરેક infant તથા ANC mother નું Immunization કરેલ છે કે કેમ તેનું નિરીક્ષણ કરવું
10.Primary health care and medical care
Minor elements ની first aid treatment આપવી.
Accident કે emergency case માં primary care આપવી અને case ને PHC કે નજીકની હોસ્પિટલમાં reffer કરવા.
Heath worker દ્વારા reffer કરાયેલા case નું follow-up કરવું.
11. Health education
અલગ અલગ વિષયો પર health education આપવું and FHW નો સહકાર મેળવવા health education માં ખાસ કરીને family planning, MCH, nutrition, immunization તેમજ blindness નો સમાવેશ કરવો.
Leader સાથે group meeting નું આયોજન કરવું તેમજ દરેક health worker ને meeting attend કરવા માટે પ્રોત્સાહિત કરવા.
Meeting દરમિયાન જુદા જુદા program ના message ની જાહેરાત કરવી અને message પહોંચાડવા મદદ કરવી.
Training નું આયોજન કરવું.
મહિલા મંડળની સ્ત્રીઓ teachers અને બીજી community ની અન્ય સ્ત્રીઓ સાથે welfare program બાબતની ચર્ચા કરવી અને તેમાં FHW ની મદદ લેવી.
12. Vital statistics
Sub center પરથી report નું collection કરી PHC M.O. ને પહોંચાડવું (monthly, weeks, annual).
💞 MALE HEALTH ASSISTANT/ MALE HEALTH SUPERVISOR
Job responsibilities of MHA or MHS
જેમાં.,
Male health worker તેના schedule પ્રમાણે તેના area માં visit કરે છે જેમ કે તેનું supervision કરે છે અને તે માટે અવારનવાર visit કરે છે.
MPW ના કાર્યની ચકાસણી માટે village માં ઓછામાં ઓછા 10% ઘરની visit કરે છે.
Visit સમયે malaria ની kit સાથે રાખી fever ના કોઈપણ case મળે તો તેની thick and thin slide લઈ collect કરે છે, તેમજ anti malarial treatment તરીકે આપે છે.
તેના વિસ્તાર માટે positive case radical treatment આપે છે કે નહીં તેની ચકાસણી કરે છે.
Anti malarial measures જેમ કે D.D.T. નો છંટકાવ, anti mosquito net તેમજ જ્યાખાડા હોય તો બુરી દેવા તેમજ કચરાના નિકાલ માટે લોકોને health education આપે છે.
6. Training – program નું આયોજન કરે છે અને activity related આ કામગીરીમાં તે local leader ની મદદ લે છે.
7.Communicable Disease – Communicable disease માટે પગલાં લે છે તેમજ epidemic ની પરિસ્થિતિમાં સારવાર માટે MPW ની સાથે રહે છે.
notificant case નો report main authority ને પહોંચાડે છે.
જો કોઈ હડકાયા કુતરા નો case હોય તો anti rabies vaccine અપાવે છે અને કૂતરાનો નિકાલ કરાવે છે.
Leprosy and T.B. ના case નું findout, treatment and follow-up માં મદદ કરે છે તેમજ regular treatment આપવાથી તેમને સંપૂર્ણ સારું થઈ જશે.
8.Environmental
આ ઉપરાંત senitory laterine
9. UIP Universal Immunization Program
Immunization schedule પ્રમાણે 0-5 વર્ષ સુધીના બાળકોને રસીકરણ થઈ ગયેલું છે કે નહીં તેમજ pregnant ledy ને TT injection આપેલ છે કે નહીં તેની ચકાસણી કરવી તેમ જ કામગીરીનું supervision કરવું.
10. Family planning
eligible couple ને રૂબરૂ મળી family planning માટે motivate કરવા તેમજ માર્ગદર્શન કરવું.
Family planning canp નું organization કરવું તેમજ operated case નું follow-up કરવું અને લાભાર્થીને જે લાભ મળતા હોય તેના વિશે માર્ગદર્શન આપવું.
11. Nutrition
Malnourished case શોધવા અને treatment માટે M.O.ને reffer કરવા.
0-5 વર્ષના બાળકોમાં anemia, worms, Iodine deficiency, calcium deficiency, વગેરે ખામીઓ શોધવી અને તેના માટે iron folic acid વગેરે લાભાર્થી સુધી વહેંચણી કરવી અને તે તેને મળે છે કે કેમ તે ચેક કરવું.
12.Medical care
Accident કે emergency માં medical care provide કરવી અને જરૂર જણાય તો નજીકની hospital માં reffer કરવું.
13.Vital statistics
દરેક report નું collection કરી M.O. ને પહોંચાડવું.
💞 Female health worker/ Auxillary Nurse and Midwife (FHW/ANM)
5000 ની વસ્તી એ sub center પર plain area અને 3000 ની વસ્તીએ tribal અને Hilly area માં સેવા આપનાર FHW health services લોકો સુધી પહોંચાડનાર અગત્યની haelth team ની mamber છે.
Function of FHW
1.MCH care
Antenatal mother નું registration તથા સળંગ pregnancy સુધી સંભાળ લેવી.
Laboratory examination જેમાં suger, HB તેમજ ઉપરોક્ત સેવાઓ તેણી home visit દરમિયાન PHC પર કે sub center પર clinic દરમિયાન આપે છે.
Abnormal pregnancy ના case નો findout કરી hospital ને reffer કરે છે.
પોતાના area ની delivery conduct કરે છે તેમજ dai દ્વારા થયેલી delivery નું supervision કરે છે.
પોતાના area માં કરેલી delivery ની ઓછામાં ઓછી ત્રણ postnatal visit લે છે તેમજ જરૂરી સંભાળ અને સૂચનો દે છે.
Growth and development માટે જરૂરી care ની સલાહ આપે છે.
M.O. તથા health assistant ને clinic માં મદદ કરે છે.
લાભાર્થીને વ્યક્તિગત કે group માં મળતી અલગ અલગ service થી માહિતગાર કરે છે
2.Family planning
Family planning registration માટે જોઈતી માહિતી eligible couples ને પૂરી પાડે છે, Contraceptives ની વહેચણી કરે છે.
Follow up services provide કરે છે જેમાં ખાસ કરીને new married couple એ family planning ની method અપનાવેલ હોય તો તેની side effect નથી ને તેની ચકાસણી કરે છે.
Family planning સ્વીકારનાર couple સાથે, village leader સાથે, dai તેમજ health guide સાથે સારા સંબંધ કેળવી Family planning ની સેવાઓનું લોકો ને વધુ લાભ મળે તે રીતે પ્રોત્સાહિત કરે છે.
પોતાના area માં women leader ને ઓળખી તેની service માં મદદ લે છે અને મહિલા મંડળની મીટીંગ નું આયોજન કરે છે.
3.Referral services
જરૂરિયાત વાળી mother ને ઓળખી નજીકની hospital માં reffer કરે છે તેમજ ને in time સારવાર મળે તે મુજબ referral services આપે છે.
4.Nutrition
અલગ અલગ category ના group માં malnutrition ના case ને શોધે છે જેમાં ખાસ કરીને school going, young children, ANC, PNC વગેરેમાં identify કરી સારવાર આપે છે.
Iron folic acid tablet નો વિતરણ ANC, PNC તથા infant ને કરીને તેનું follow-up કરે છે.
9 month થી 5 year સુધીના બાળકોમાં vitamin-A solution નું વિતરણ કરે છે.
માતા અને બાળકને nutrition વિશેની માહિતી આપે છે અને nutrition program માં involve કરે છે.
5.Immunization
ANC mother ને TT injection આપવું.
દરેક newborn ને DPT અને OPV થી protect કરવા.
home visit દરમિયાન CD ને ઓળખીને PHC M.O. ને જાણ કરવી.
malaria નાં case માં chloroquine નું વિતરણ કરવું અને smere માટેની કાર્યવાહી કરવી.
પોતાના area માં જો કોઈ વ્યક્તિ TB કે leprosy ની treatment લેતું હોય તો તે નિયમિત લે છે કે કેમ તેનું follow-up કરવું.
Diarrhea, dysentery ના કેસ હોય તો તેની treatment આપવી.
Diarrhea અને case માં ORS નું solution કેમ બનાવવું તે community માં શીખવવું અને serious case માં PHC M.O. ને reffer કરવા.
7.Dai training
પોતાના area માં delivery
કરાવતી dai નું list બનાવી તેને health and family Welfare program માં participate કરવા.
FHA ને dai training program માં મદદ કરવી.
8.Vital event
Birth and death register માં પોતાના area ના birth અને death ની નોંધણી કરવી.
9.Record and report
10.Primary medical care
11.Team activity
PHC પર staff meeting નું આયોજન કરવું અને block level ની meeting attend કરવી.
MHA ને મદદ કરવી.
દર અઠવાડિયે જરૂર જણાય ત્યાં માર્ગદર્શન માટે આયોજન કરવું.
sub center ની ચોખ્ખાઈ જાળવવી.
Camp ના આયોજનમાં મદદ કરવી.
Team ના દરેક સભ્યો સાથે જરૂર જણાય ત્યાં દરેક રીતે મદદરૂપ થવું.
💞 MALE HEALTH WORKER/MULTI PURPOSE HEALTH WORKER
Function of MPW
💞 District public health nurse (DPHN)
position
તેણીનો job નો area district છે અને district માં સ્વતંત્ર કાર્ય કરે છે.
બધા જ nursing person કે જે પોતાના જિલ્લાના field area માં જેવા કે primary health center, sub center, family Welfare program તેમજ અન્ય health program માં તેણીની જવાબદારી હોય છે.
Technical matters માં તેણી health director ને કે health services ના nursing director ને contact માં રાખે છે તેમજ દરેક Technical બાબતે તેમજ health ને લગતા program બાબતે તેઓની પાસેથી guideline મેળવે છે.
Function
પોતાના જિલ્લામાં health ને લગતી સેવાઓના discussion માં ભાગ લે છે.
જિલ્લા પરિષદમાં DHO ને midwife ની સેવાઓની તથા nursing ની સેવાઓ ની જરૂરિયાત વિશે જાણકારી આપે છે તે માટેની વાતચીત કરે છે.
2.Administrative duties – જિલ્લામાં nursing and midwife ને લગતી સેવાઓના program માં તથા program ની policy માં સુધારા માટે implementation કરે છે જે તેણીની જવાબદારી છે.
Nursing staff નાં appointments, transfer, leave, further education તેમજ selection માટેના સૂચનો DHO ને આપે છે.
Supplies તથા equipment વગેરેની જરૂરિયાત બાબતની જવાબદારી નિભાવે છે.
બજેટ planning માં participate થાય છે.
જિલ્લામાંથી આવતા reports નું મૂલ્યાંકન કરી ને DHO office માં મોકલે છે.
પોતે તૈયાર કરેલા માસિક, ત્રિમાસિક છ માસિક, અને વાર્ષિક report DHO ને મોકલે છે.
જિલ્લામાં આપવામાં આવતી Nursing services નું planning કરે છે અને conduct કરે છે.
કર્મચારીને પોતાનામાં રહેલી શક્તિના વિકાસ માટે પ્રોત્સાહિત કરે છે, જેથી કરીને community માં તે સારામાં સારી care આપી શકે.
Health team ના દરેક member નો ઉત્સાહ જાળવવામાં મદદ કરે છે, તેમજ health team ના આ group સાથે રહી લોકોની સેવામાં assist કરે છે.
દરેક કર્મચારીને સોંપવામાં આવેલ કાર્યનું વ્યક્તિગત મૂલ્યાંકન કરે છે.
ઉપરોક્ત in service education માટે પણ તેની જવાબદારી છે.
Nursing person માં refresher course તથા બીજા short term course નું planning કરે છે.
Team ના બીજા member ને મદદ કરીને non nursing person માટે training program નો વિકાસ કરવો.
Health worker ને તેમના rogram માં મદદ કરવી અને માર્ગદર્શન પૂરું પાડવું.
Staff ને આગળ education લેવા સૂચન કરવું, જેમાં જિલ્લામાં, જિલ્લા ની બહાર, state ની બહાર કે પછી વિદેશ હોય.
nursing સેવાઓ ની માહિતી community તથા staff ને આપવી.
Rural feild ના health center માં વિદ્યાર્થીઓને મુકવામાં આવે ત્યારે તેઓને training આપે છે.
In-service education program or job training
Institute ના staff ને development માટેના તેમજ patient care ની quality improve કરવા માટે આ training આપવામાં આવે છે.
આ Training ના AIMS નીચે મુજબ છે:
AIMS
Supervision of health person
એટલે જે કોઈ કાર્ય કરવામાં આવતું હોય તે કાર્યને ઉપરના લેવલે થી ચકાસવું.
તે કાર્યમાં ક્યાં ઉણપ છે, ક્યાં ભૂલો છે તે કામગીરીનું checking કરી તેને સુધારવાના પ્રયત્નો કરવા એટલે supervision.
અત્યારના સમયમાં supervision એ એક guide તરીકે કરવામાં આવતી કામગીરી છે, જેમાં technical guidance, advise, demonstration and training નો સમાવેશ થાય છે જેથી વ્યક્તિનું કાર્ય કરવાનું interest વધે છે અને કામ સારી રીતે થઈ શકે છે.
Supervision એ skill develop કરવા માટેનું પણ અગત્યનું factor છે.
Supervision હંમેશા leadership ની અપેક્ષા રાખે છે.
Supervisor એ હંમેશા good teacher છે.
સારા supervision observation થી થઈ શકે છે.
Indirect supervision માં record તથા report તપાસવામાં આવે છે.
💞 COMMUNITY HEALTH NURSE
Role of CHN in supervision
Nursing service ની સાથે community health nursing માં supervision એ અગત્યનું પાસું છે, જે દરેક health program માં જોવા મળે છે.
CHN ના supervision માં maternal health ની સાથે infant, preschool child તેમજ CD control નો સમાવેશ થાય છે.
સામાન્ય રીતે qualified nurse ને હંમેશા supervisor તરીકે નિમવામાં આવે છે.
તેણી કર્મચારીઓ માટે training, administration તથા teaching જેવી બાબતોને આવરી લે છે.
વિશ્વના દરેક ભાગમાં CHN એ એક નમૂના રૂપ વ્યક્તી છે તેથી તેણીનો ROLL નીચે પ્રમાણે વર્ણવી શકાય:,
Sub center તથા health department માં તે nursing person જેમકે, ANM, FHW વગેરેના supervision માટે જવાબદાર છે.
તેણીએ health center, sub center કે community level પર સેવાઓ આપવાની હોય છે.
આરોગ્યની સેવાઓનું આયોજન, નિયમિત અને સંકલન કરવાનું હોય છે.
Community need assessment કરી તે માટેની સેવાઓનું આયોજન કરી તે સેવાઓમાં participate થવું અને માર્ગદર્શન પૂરું પાડવું.
વ્યક્તિગત કે field માં direct તથા indirect સેવાઓ આપવા માટે તે જવાબદારી નિભાવે છે અને supervision કરે છે.
Function of CHN in PHC
CHN નું work, તે કંઈ post ઉપર work કરે છે, તે કંઈ જગ્યાએ કામ કરે છે તેમજ.., તેનું education અને experience પ્રમાણે અલગ અલગ હોય છે.
ભારતમાં CHN private agency તથા PHC માં supervision અને instruction આપવાનું તેમજ બીજા અગત્યના કામ પણ કરે છે.
ખાસ કરીને, PHC લેવલે તેનો રોલ આ પ્રમાણે છે:
A. Study or identification of community : આમાં ખાસ કરીને community નો અભ્યાસ કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને population,ભૌગોલિક પરિસ્થિતિ, occupation of people, social and economical condition, culture and beliefs તેમજ વિચારસરણી અને આરોગ્ય ની જરૂરિયાતને ઓળખે છે.
આ ઉપરાંત આરોગ્યની જરૂરિયાતને ઓળખવા માટે તેઓ problem નું survey કરે છે અને તેના પરથી સેવાઓનું આયોજન કરે છે.
B. Analysis: જરૂરી ક્ષેત્રની માહિતી મેળવી અભ્યાસ કરી તેનો અંદાજ કાઢે છે તેમજ તેનો રિપોર્ટ પોતાના કાર્ય સ્થળ પર આપે છે પોતાના કાર્યના અનુસંધાને તેના એરિયામાં કઈ કઈ સેવાઓ ઉપલબ્ધ છે તેનું અંદાજ કાઢે છે.
Comprehensive nursing care માટે વ્યક્તિગત, કૌટુંબીક કે community ના માંદગી દરમિયાન તેમજ health ને લગતી services નું planning કરે છે.
કુટુંબની સાથે રહીને, medical team ની સાથે રહીને, community development project ના member ની સાથે રહીને planning કરે છે.
School health services, clinic and health center માટે planning કરે છે.
Health education program માટે કે community ને લોકોની જરૂરિયાત માટે planning કરે છે.