✯ Demography and Family Welfare
✯Definition
✯ Demography is the scientific study of human population.
It is consent with changes in size of population and distribution in space
Demography એટલે scientific રીતે human population નું કરવામાં આવતો અભ્યાસ, જેમાં human population ની size, composition વગેરેનો સમાવેશ કરવામાં આવે છે, આ ઉપરાંત health ઉપર environment ની food ની શું અસર થાય છે તેમજ population અને તેને મળતી space અને need ને સંતોષવા માટેની skill આ બધાનો પણ તેમાં સમાવેશ થાય છે.
કોઈપણ દેશના વસ્તી વધારાના પરિબળો જાણવા માટે તે દેશનો birth rate અને death rate જાણવો જરૂરી છે.
બીજા વિકસિત દેશો જેવા કે America, Sweden, United Kingdom વગેરેમાં birth rate અને death rate સરખા છે જ્યારે india માં આ બંને rate વચ્ચે difference છે.
Birth rate અને death rate નું જે ratio છે તેને growth rate કહે છે, જે વસ્તી કેટલી ઝડપથી વધે છે તે બતાવે છે.
જો growth rate 0 હોય તો population ઝડપથી વધતી નથી અથવા તો વધતી જ નથી તેવું બતાવે છે.
Family norms પ્રમાણે એક કે બે children હોય તો વસ્તી વધારો થતો નથી તેમ કહી શકાય.
1901 માં 238 મિલિયન પોપ્યુલેશન હતું 1961માં તે ડબલ થઈ ગયું એટલે કે 439 મિલિયન થઈ ગયું અને પછીના 30 વર્ષમાં એટલે કે 1991માં 846 મિલિયન થઈ ગયું. આટલી ઝડપથી વસ્તી વધારાના કારણે તે વિશ્વના દેશોમાં પહેલુ સ્થાન ધરાવે છે.
વસ્તી પર અસર કરતા પરિબળો
કુલ વસ્તીના 33% 15 વર્ષથી નીચેના બાળકો છે એટલે કે child group નું પ્રમાણ વધારે છે તેમજ old age નું પ્રમાણ પણ કુલ વસ્તીના 5% થી વધારે અને જેમાં 65 વર્ષથી ઉપરના લોકો છે.
આ પ્રમાણ અન્ય દેશોની સરખામણીમાં ઘણો વધારે છે.
Sex ratio એટલે 1000 adult પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે.
તેનું પ્રમાણ india માં 2005-2006 માં 1000 males ની સામે 934 females હતી, પરંતુ કેરલ રાજ્ય માં male ના પ્રમાણ કરતા female નું પ્રમાણ વધારે છે આ એક જ રાજ્ય એવું છે જે female ની ફેવરમાં છે.
લગભગ 35 વર્ષની ઉંમરના લોકોનું પ્રમાણ તથા 15 વર્ષથી નીચેના age group નું પ્રમાણ વધારે છે. 15 વર્ષ થી નીચેનુ આ age group economicaly રીતે dependent group છે જે ખરેખર વિચારવા જેવું છે.
ભારતમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સંખ્યા ખૂબ જ વધારે છે,જ્યારે અન્ય વિકસિત દેશોમાં બાળકોની સંખ્યા અન્ય age group કરતા ઓછી છે.
Density એટલે રાષ્ટ્રમાં વસ્તી વધારો કેટલા પ્રમાણમાં થાય છે તે દર્શાવે છે.
આ એક અગત્યનું population indicator છે.
ઇન્ડિયામાં birth rate high છે જ્યારે death rate નું પ્રમાણ ઓછું છે.
વસ્તીનો ઘેરાવો કેટલા square kilometers માં પથરાયેલો છે તેના પર તેની ઘનતાનો આધાર છે.
Family size એ બતાવે છે કે ઘરમાં કુલ કેટલા સભ્યો છે, તેમાં કુલ કેટલા બાળકો છે.
અન્ય દેશોની સરખામણીમાં આપણા દેશની Family size મોટી છે આ એ બતાવે છે કે Fertility rateઘણો વધારે છે, જેથી population નું પ્રમાણ વધારે છે.
Family size નો આધાર mother ની child bearing age પર રહેલો છે
આ child bearing age 15 થી 45 વર્ષની છે
Total Fertility આ સમયગાળા પર આધારિત છે.
આ ઉપરાંત family size નો આધાર ઘણા બધા અન્ય factors પર પણ આધારિત છે, જેમકે duration of marriage, education of people, total live birth, ઉપરાંત male child ની ઈચ્છા વગેરે factors ભાગ ભજવે છે.
5.urbanization
હાલમાં developing country માં urbanization નું પ્રમાણ ખૂબ વધારે છે.
1901 માં india માં urban population નું પ્રમાણ 10.84% હતું જે વધીને 1991 માં 25.72% થયું અને 2005 અને 2006 ના વર્ષ મા વધી 27.4 % થયું.
Population વધવા માટે natural growth અને migration મુખ્ય ભાગ ભજવે છે.
6.Literacy and education
સાક્ષરતા અને શિક્ષણ વસ્તી પર અસરકારક ભાગ ભજવે છે.
1991 ની વસ્તી ગણતરી પ્રમાણે નક્કી થયેલું કે મોટાભાગે 7 વર્ષની ઉંમરે જ બાળકો સ્કૂલ જતા થાય છે.
લોકોનું એવું માનવું છે કે માત્ર લખી-વાંચી શકે તેને સાક્ષર કહી શકાય પરંતુ, india માં દરેક લોકોને વાંચતા અને લખતા બંને આવડતું નથી, કોઈક વાંચી શકે છે તો કોઈક લખી શકતું નથી, કોઈક લખે તો બરાબર વાંચી શકતું નથી.
આ કારણને લઈને જ આપણા દેશમાં સાક્ષરતા અભિયાન શરૂ થયું.
2001 ની વસ્તી ગણતરી પ્રમાણે સાક્ષરતા દર 65.38% હતો જેમાં male નો સાક્ષરતા દર 100 એ 76 અને female માં સાક્ષરતાનો દર 100 એ 54 હતો.
7.Life expectancy
ઇન્ડિયામાં સરેરાશ આયુષ્ય 2005-2006 માં 62 years હતું જેમાં male નું 63 years હતું અને female નું 66 years હતું.
દુનિયાના મોટાભાગના દેશોમાં male કરતાં female નું સરેરાશ આયુષ્ય વધારે છે.
Concept of fertility and infertility
Fertility એટલે actual bearing of children એટલે કે ખરેખર કેટલા બાળકો છે અને બાળકોને જન્મ આપવાની ઉંમર ઘણી વખત Fertility ની જગ્યા Natality શબ્દનો પણ ઉપયોગ કરાય છે.
✯ Factors affecting on Fertility
નાની ઉંમરમાં એટલે કે Reproductive age ની શરૂઆતમાં marriage થયા હોય તો માતા વધુ બાળકોને જન્મ આપે છે.
એવું તારણ કાઢવામાં આવ્યું છે કે 17 થી 18 વર્ષની ઉંમરે marriage થયા હોય તો બાળકોની સંખ્યા વધારે હોય, જ્યારે 22 કે એના પછી marriage થયા હોય તો તે સ્ત્રીને બાળકોનું પ્રમાણ ઓછું હોય છે.
1951માં આપણા દેશમાં 13 વર્ષની ઉંમરે લગ્ન કરવામાં આવતા હતા. 1978 થી marriage restriction act પ્રમાણે marriage ની age female માટે 18 વર્ષની અને male માટે 21 વર્ષની નક્કી થઈ.
1.Early puberty
India માં 12 થી 14 વર્ષની age girls ની puberty age છે.
Marriage life ની શરૂઆતમાં સૌપ્રથમ પાંચ વર્ષના સમયગાળામાં સ્ત્રી એકાદ child ને બર્થ આપે છે ત્યાર પછીના period માં બેથી ત્રણ બાળકોને જન્મ આપે છે.
પાછળના પાંચ વર્ષમાં Fertility નું પ્રમાણ ઘટે છે આથી જ marriage life ના પ્રથમ પાંચ વર્ષમાં family planning માં વધારે મહત્વ આપવામાં આવે છે.
2.Education
Fertility અને educational level population માં અગત્યનો ભાગ ભજવે છે.
National family health serve મુજબ એવું તારણ કાઢવામાં આવ્યું છે કે educated women માં ફક્ત એક થી બે જ બાળક જોવા મળે છે.
3.Spacing of children
જો marriage life ના એકાદ બે વર્ષમાં child ને જન્મ આપવામાં ન આવે તો Fertility rate ઘટે છે.
4.Economical status
Economical development is the best contraceptive એવું તારણ કાઢવામાં આવ્યું છે કે , વસ્તી વધારાને આગળ વધતો અટકાવવા માટે સતત working અને economic રીતે સધ્ધર રહેવાની system હોવી જોઈએ.
વસ્તી વધારાને કંટ્રોલ કરવા આ અગત્યનું પરિબળ છે.
5.Cast and religion
Cast and religion ના આધારે children સંખ્યા એ મુજબ હોય છે. જેમ કે હિન્દુ કરતા મુસ્લિમ community
માં Fertility નો પ્રમાણ વધારે હોય છે.
6.Nutrition
Nutrition અને Fertility નું direct relation છે.
એવું તારણ કાઢવામાં આવ્યું છે કે જે લોકોને પૂરતું Nutrition મળે છે તે લોકોમાં Fertility નું પ્રમાણ ઓછું છે, જ્યારે અપૂરતું Nutrition મળતું હોય તેમાં Fertility નું પ્રમાણ વધુ છે.
7.Family planning
Fertility ના reduction માટે family planning એ સૌથી અગત્યનું અને ચાવીરૂપ માધ્યમ છે.
8.Other factors
Physical, biological, social and cultural factor પણ ભાગ ભજવે છે , જેમકે community સ્ત્રીઓનું સ્થાન કેવું છે, બાળકનું મૂલ્ય કેટલું છે આ ઉપરાંત widow, remarriage, custom and belief, industrialization, urbanization, housing facility આ બધા જ factors population exploration માટે જવાબદાર છે.
Small family norms
Family size નો આ નાનો એવો મુદ્દો મોટો તફાવત બતાવી શકે છે.
હાલના trends પ્રમાણે family માં માત્ર એક જ બાળક હોવું જોઈએ. આવી માન્યતા પ્રવર્તે છે તેથી જ છેલ્લા દસકમાં population growth પર બહુ મોટી અસર થઈ છે.
1952 થી Family planning program અમલમાં આવ્યો ત્યારથી india માં આ program ના objective લોકો small family norms ને અપનાવે જેથી દેશની વસ્તી સ્થિર રાખી શકાય.
ફેમિલી પ્લાનિંગ નું head symbol એ સૂચવે છે કે “ત્રિકોણના ત્રણ ખૂણા સરખા હોય તો ચોથા ની જરૂર નથી” મતલબ એ થયો કે પતિ પત્ની અને એક healthy બાળક હોવું જોઈએ, જેથી ત્રણેય મળીને એક નાના કુટુંબનું નિર્માણ કરી શકે.
ઇ.સ. 1970 માં ” દો યા તીન બસ” નું norm હતું જ્યારે 1980 માં બે બાળકો બસ અને દીકરો દીકરી એક સમાન નું norm બહાર પડ્યું જે મોટાભાગના લોકોને સ્વીકૃત હતું.
India માં 1950 ના દરેક couple દીઠ ચારથી છ બાળકો હતા.
તેમાં ઘટાડો થઈને 2001 માં Fertility rate ત્રણ પર આવ્યું.
National target rate પ્રમાણે 2006 પર એક પર પહોંચવાનો ગોલ હતો અને આ માટે mass communication દ્વારા small family norms ની ખૂબ જાહેરાતો કરવામાં આવી હતી, તેમજ ધ્યેયને પહોંચે વળવા માંટે સઘન પ્રયાસો થયા હતા.
National family Welfare programme
✯ Definition by WHO – 1971
“The family planning is a way of thinking and living that is voluntary upon the basic of knowledge, attitude and responsibile decision by individual and couple in order of promote the health and family group and this contribute effectively the social development of a country.”
“વ્યક્તિ અને કપલ દ્વારા આરોગ્યને સુધારવા કુટુંબને ધ્યાનમાં રાખી, lifestyle અને વિચારોને ધ્યાનમાં રાખી પોતાના knowledge અને behavior ને જવાબદારી પૂર્વક સ્વીકારાયેલી સ્વેચ્છિક સ્વીકૃતિ છે, જેનાથી દેશ અને સામાજિક વિકાસમાં અસરકારક ફાળો અપાય છે.”
Family planning માટેની જુદા જુદા સમયે નીચે પ્રમાણેની activities થઈ.
1912 – માર્ગરેટ સેન્ગર નામના પબ્લિક હેલ્થ વર્કરે USA માં birth control માટે સર્વ પ્રથમ ચળવળ શરૂ કરી.
1923 – Dr. stopes દ્વારા birth control movement ઇંગ્લેન્ડમાં લોકપ્રિય બની.
1925 – બોમ્બેમાં birth control programme શરૂ થયો.
1930 – મૈસુરમાં first birth control clinicક્લિનિક શરૂ કરવામાં આવ્યું.
1951 – planning commission દ્વારા population group control માટે પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો.
1953 – ભારતમાં સૌ પ્રથમ બર્થ કંટ્રોલ પ્રોગ્રામ national government દ્વારા all india માં શરૂ કરવામાં આવ્યો અને સાથે સાથે 147 family planning clinic શરૂ કર્યા.
1956 – central family planning bureau ની સ્થાપના થઈ.
1962 – central family planning institute ની સ્થાપના થઈ.
1965 – lips loop contraceptive તરીકે કાર્યરત કરી તેમજ ફેમિલી પ્લાનિંગ state level પર organize કરવામાં આવ્યો.
1966 – family planning department organize કરવામાં આવ્યા.
1969 – “દો યા તીન બચ્ચે” norms અમલમાં મૂક્યો અને આ સૂત્ર દ્વારા birth rate ને ઘટાડવા માટે 1975 માં સઘન પ્રયત્નો શરૂ થયા.
1970 – post partum unit district hospital માં શરૂ કરવામાં આવી જે MCH અને family Welfare ના અગત્યના ભાગ હતા.
1971 – medical termination of pregnancy act અમલમાં આવ્યો.
1976 – national population policy પહેલીવાર તૈયાર કરવામાં આવી.
1986 – national population policy revise કરવામાં આવી.
1992 – CSSM programme અમલમાં આવ્યો.
1994 – RCH programme અમલમાં મૂક્યો.
2000 – family Welfare programme ને promote કરવા માટે national population policy ને વધારે વિશાળ બનાવવામાં આવી.
Eligible couple
એટલે કે,15 થી 45 વર્ષની women કે જે તેના husband સાથે રહેતી હોય તેણે family planning ની પદ્ધતિ અપનાવી હોય કે ન અપનાવી હોય તેવા couple ને eligible couple કહે છે.
✯ Target couple
Target couple એટલે કે 15 થી 45 વર્ષના ગાળામાં અથવા married women કે જેની ઉંમર 15-45 વર્ષની વચ્ચેની હોય તેમ જ જે તેના husband સાથે રહેતી હોય તેમજ આ કપલે ફેમિલી પ્લાનિંગની કોઈપણ પદ્ધતિ અપનાવેલ ન હોય અને તેના તરફ આપણું લક્ષ્ય છે તેવા couple ને Target couple કપલ કહે છે.
✯ CPR (Couple Protection Rate)
Family planning ની પદ્ધતિથી protect થયેલા couple ને couple protection rate or CPR કહે છે.
✯ Crude death rate
એટલે કે આપેલી વસ્તી, વિસ્તાર અને સમય દરમિયાન 1000 ની વસ્તીએ જુદા જુદા કારણોને લીધે થતા death ની સંખ્યા અને તે જ વર્ષના મધ્યભાગની સરેરાશ વસ્તીના ratio ને crude death rate કહે છે.
✯ Importance of family planning or effects of the family planning
Family planning and health ને એકબીજા સાથે સિધો સંબંધ છે. જેથી તેની Effects નીચે મુજબ છે.
Mother માં morbidity અને mortality નુ પ્રમાણ pregnancy ના સમયગાળામાં વધારે જોવા મળે છે, જેમાં ખાસ કરીને nutritional status પર વધારે અસર થાય છે અને તેથી anemia વિશેષ જોવા મળે છે.
ઉપરાંત pregnancy ના complication માં abortion, perpural sepsis વગેરે પણ જોવા મળે છે.
Family planning દ્વારા unwanted child birth કે unwanted pregnancy અટકાવી શકાય છે અને space રાખી શકાય છે જેના કારણે mother ની health જાળવી શકાય છે.
20 વર્ષની ઉંમર પહેલા અને 35 વર્ષની ઉંમર પછી pregnancy હોવી જોખમકારક છે.
આમ families planning ની પ્રથમ Effect mother પર જોવા મળે છે.
35 વર્ષની ઉંમર પછી જો pregnancy રહે તો congenital deformity નું પ્રમાણ વધારે જોવા મળે છે પરંતુ તેને અટકાવી શકાય છે.
કોઈપણ adult કે જે ચોક્કસ disease થી પીડાતા હોય જેમકે mental illness, HIV positive, genetic disorder વગેરેને family planning ની method દ્વારા prevent કરી શકાય છે.
બાળકોના growth અને development પર પૂરતું ધ્યાન આપી શકાય છે.
Parents નું love and affection પૂરતા પ્રમાણમાં મળી રહે છે તેમજ health promotion ને લીધે mortality અને morbidity ઘટાડી શકાય છે.
Birth spacing થી બાળકો પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકાય છે અને nutritional need fulfilled શકાય છે.
1.Birth rate or growth rate ઘટાડવા માટે 1976 માં એપ્રિલ માસમાં policy તૈયાર કરવામાં આવી જેમાં, marriage માટેની ઉંમર છોકરી માટે 15 થી 18 વર્ષ અને છોકરા માટે 18 થી 21 વર્ષ નક્કી થઈ.
2.1977 માં policy માં modification કરવામાં આવ્યું જેમાં small family norms ઉમેરવામાં આવ્યું પણ તેમાં કોઈ ફરજિયાતપણું ન હતું તેમ જ આ સાલમાં family planning title બદલી તેને family Welfare નામ આપવામાં આવ્યું.
3.1983માં પાર્લામેન્ટ દ્વારા national policy health ને માન્યતા આપી.
જેમાં N.N.R. ( Net Reproductive Rate ) જે demographic long term goal હતો.
જેમાં 2002ના વર્ષમાં N.N.R. એ 1 પર લઈ જવાનો goal હતો પરંતુ તે શક્ય બન્યું નહીં.
7.boys અને girls માંથી શાળા છોડી જતા બાળકોની સંખ્યા ઘટાડવી
8. IMR ઘટાડવો
9.MMR ઘટાડવો
10.vaccine through disease ની સામે દરેક બાળકોમાં universal immunization ની સિદ્ધિ પ્રાપ્ત કરવી.
11.Late marriage કરવા માટે girls ને પ્રોત્સાહિત કરવી તેમજ 18 વર્ષથી પહેલા તો લગ્ન ન જ કરવા તે સમજાવવું.
12.100% ડીલેવરી trained person દ્વારા કરાવવી અને 80% ડિલિવરી Institute માં થાય તેવા પ્રયત્ન કરવા.
13.Fertility માટે જે information, counseling અને services આપવામાં આવે છે તે regulatar કરવી તેમજ contraceptive માટે couple ને choice પ્રમાણે પ્રોત્સાહિત કરવા.
14.100 % registration of birth, death, marriage and pregnancy.
NPP 2000 નું Implementation અને management પંચાયત લેવલે, નગરપાલિકા લેવલે તેમજ રાજ્યો અને under training માં બહોળા પ્રમાણમાં કરવાનું રહે છે.
Nurse’s role in family Welfare programme
✯ Family programme માં nurse નો role નીચે મુજબ છે,
આ પ્રકારના પ્રોગ્રામ મા nurse ને પ્રથમ કે બાદમાં ગમે ત્યારે problem આવી શકે છે તેવી સમજણ તેણીએ રાખવી જોઈએ.
એક નર્સ તરીકે તેને જાણી લેવું જઈએ કે પોતાની feelings and behavior એ sex and family planning પ્રત્યે કેવી હોવી જોઈએ એટલે કે દરેક વ્યક્તિના અર્થઘટન ને તે સમજી શકતી હોવી જોઈએ.
1.Knowledge about family planning
A. Individual need and awareness
B. Culture, beliefs and attitude
C. Customs and practice
3.Communication and health education
A. Be a good listener
B. Indirect counseling needs to be a offer
C. Health education through various methods
તે આ પ્રોગ્રામમાં community ના leader ને સામેલ કરી અથવા તેની સાથે રહીને family planning નું work કરવું જોઈએ.
4.Clinic
A. assist to doctor in conducting clinic
B. Assist in IUCD insertion
C. Assist in postnatal clinic
5.Follow up
A.through Home visit
B. Through clinical visit
C. Maintaining careful record of Follow up finding of supplies device
6.Referral
Make Referral to various agencies as per need (જરૂરિયાત પ્રમાણે જુદી જુદી એજન્સીમાં રિફર કરવા)
7.Record
લોકો birth control કરવા માટે પોતાની method નો ઉપયોગ કઈ રીતે કરે છે તેઓના અભિગમ.
કઈ તારીખથી family planning અપનાવેલ છે તેનો તથા બીજા problems હોય તો તેનો પણ તેણીએ record રાખવો જોઈએ.
8.Research
ઉપર દર્શાવ્યા પ્રમાણે નર્સનો population control programme માં એક મહત્વનો રોલ છે, તેમજ એક interesting job છે.
તેણીએ કેટલાક વિધાનો જેવા કે નિરક્ષરતા, અજ્ઞાનતા, લોકોનો અભિગમ, ધાર્મિક અને સામાજિક રુઢીઓ વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને અને સામાજિક રૂઢિઓ વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને કામ કરવું પડે છે.
આ કામ young અને married nurse માટે handle કરવું ખૂબ જ અઘરું છે, પરંતુ understanding પૂર્વક દરેક બાબતને સમજી તે સાવ સરળ રીતે કાર્ય કરી શકે છે.
Family planning ની side effects પણ રહેલી હોય છે જેમ કે, oral pills થી કંટાળો આવવો કે vomiting થવી તેમજ Coper-T મુકવાથી લાભાર્થીને વધુ પડતું કે અનિયમિત માસિક ની તકલીફ રહે છે, તેની જાણ તેને હોવી જોઈએ.
ફેમિલી પ્લાનિંગ નું કાર્ય eligible couple ને ઓછા બાળકોને જન્મ આપવા માટેના મેસેજ પૂરતો સીમિત નથી પરંતુ, બે બાળકો વચ્ચે કેટલો અને કઈ રીતે ગાળો રાખવો તે પણ સમજાવે છે.
તેણીએ family planning ની service ની સાથે સાથે MCH, nutrition, ન્યુટ્રેશન અને development programme નું daily સર્વિસમાં સંકલન કરવું જોઈએ.
ફેમિલી અને કમ્યુનિટીના approach માં આ એક પડકારરૂપ ભૂમિકા છે, તેણે હાલની જે નવી contraceptive method તેમજ અન્ય પરિબળો સાથે co-ordination જાળવવો જોઈએ.
તે આ દેશની જવાબદાર નગરીક હોવાથી “we two ours two” એ સૂત્રને ધ્યાનમાં રાખી પોતાનો role નિષ્ઠાપૂર્વક play કરવો જોઈએ.
✯ National family Welfare programme
ભારતમાં સૌપ્રથમ 1952માં કુટુંબ family Welfare programme ની શરૂઆત કરવામાં આવી.
વિશ્વમાં ભારત જ પ્રથમ દેશ હતો કે જેણે family Welfare programme ને વિશેષ મહત્વ આપ્યું, જોકે આ પહેલા પણ 1930 થી ભારતમાં કેટલાય birth control programme ચાલતા હતા.
ખાસ કરીને પંચવર્ષીય યોજનાઓમાં family Welfare programme ને ખૂબ મહત્વ આપવામાં આવ્યું, કારણ કે દેશની સામાજિક અને આર્થિક પ્રગતિના ફળ વસ્તી વધારાને અટકાવવા સિવાય મળી શકે નહીં.
વસ્તી વધારાને કારણે સામાજિક કે આર્થિક લાભ લોકોને મળી શકતો નથી.
Family Welfare શબ્દ ખૂબ જ વિશાળ છે, family Welfare નો પાયાનો વિચાર જીવનધોરણ સંબંધી છે જોકે તેના education, nutrition, health, employment, women Welfare and their rights, living area facilities, amount safe drinking water વગેરે જેવી મહત્વની બાબતોનો પણ સમાવેશ થાય છે.
1977 માં ભારત સરકારે family planning programme ને નવું સ્વરૂપ આપ્યું અને તેને national family Welfare programme તરીકે ઓળખાયો અને ministry of health and Welfare નું નામ બદલીને તેને પણ ministry of health and family Welfare આપ્યું.
ભારત સરકારે family planning ને પ્રોત્સાહિત કરવા પાછળનું કારણ એ છે કે આખા કુટુંબના કલ્યાણ ને આગળ વધારવું અને લોકોની life style સુધારવા માટે તેનો હેતુ ખૂબ ઊંચો અને વિશાળ હતો.
✯ Post partum programme
1960-70 માં all india hospital post partum (AIHPPP) ની શરૂઆત થઈ.
જે family Welfare programme નો જ એક ભાગ હતો.
આ પ્રોગ્રામ અંતર્ગત immediate care ડિલિવરી પછી કે abortion પછી પૂરી પાડવી.
મોટાભાગની સ્ત્રીઓ ઉપરા ઉપરી delivery ને avoid કરે છે જેથી આવી સ્ત્રીઓને family planning ની વધારે માહિતી પૂરી પાડવી, education આપવું તથા services પૂરી પાડવી કે જે અગત્યનું Fertile group છે.
આ પ્રોગ્રામ એ ભાવના સાથે શરૂ કરવામાં આવ્યો કે કોઈ પણ સ્ત્રી labor ની વેદનામાંથી અને દુઃખમાંથી પસાર થાય છે ત્યારે ફરી વખત સગર્ભા બનવાનું જલ્દી પસંદ કરશે નહીં અને તેથી જ આ pain ના સહન ન કરવી પડે એટલા માટે સ્ત્રી family Welfare ની કોઈ પણ પદ્ધતિ જલ્દીથી accept કરવા તૈયાર થઇ જશે.
આમ family planning ની સેવાઓ અસરકારક બનાવવા માટે post partum period એ ઉત્તમ period છે.
Objectives