skip to main content

CHN-2-UNIT-3-HEALTH PLANING IN INDIA

UNIT – 3

HEALTH PLANNING IN INDIA

A. National health planning

Planning means tomorrow and management for today.

જ્યારે કોઈપણ કાર્ય કરવાનું હોય ત્યારે આવતીકાલનું planning આજે જ કરવું જોઈએ. જેથી જે goal પ્રાપ્ત કરવાના છે તે ઓછી મુશ્કેલી એ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે.

👉Purpose of planning

  1. લિમિટેડ રિસોર્સીસ નું મહત્તમ ઉપયોગ કરી વધુ પ્રોબ્લેમ સોલ્વ કરવા.
  2. કામગીરી અને ખર્ચનું ડુપ્લિકેશન ન થાય તેમ જ ખોટા ખર્ચા ને કાઢી શકાય.
  3. નક્કી કરેલા objectives ને પૂરા કરવા માટે યોગ્ય પગલાં લઈ શકાય.

National health planning કરવા માટે નીચેના મુદ્દા સમાવવામાં આવે છે.

✅️Objectives

  1. પ્લાનિંગ એ નવો અભિગમ છે. નેશનલ પ્લાનિંગ નું મુખ્ય હેતુ આર્થિક રીતે રાજકીય સ્વતંત્રતા છે.
  2. હેલ્થ પ્લાનિંગ એ કમિટી અથવા population ની health need અને હેલ્થ ડિમાન્ડ પર આધારિત છે.
  3. હેલ્થ પ્લાનિંગ નો goal લોકોને સંપૂર્ણ આરોગ્યની પ્રાપ્તિ માટે છે.
    4.nurses ના ઘણા health programme ના implementation માટે રિસ્પોન્સિબલ હોવાથી હેલ્થ પ્લાનિંગ નો આરોગ્યમાં મુખ્ય ફાળો છે.
  4. ➡️Planning commission

👉માર્ચ 1950 માં government of India દ્વારા કાર્યોનું આયોજન કરવા માટે planning commission ની સ્થાપના કરવામાં આવી.

આ કમિશન એ પ્રથમ પંચવર્ષીય યોજનામાં 1951માં community development programme અમલમાં મૂક્યો.

આ પ્રોગ્રામની શરૂઆત 2 ઓક્ટોબર 1952માં કરવામાં આવી.

ભારતમાં જુદા જુદા રાજ્યોમાં નક્કી કરેલા વિસ્તારોમાં 55 community project પુરા પાડ્યા.

ત્યારબાદ બીજા 55 પ્રોજેક્ટને પણ આવરી લેવામાં આવ્યા આની દેખરેખ માટેના assistant america દ્વારા પુરા કરવામાં આવ્યા.

દરેક પ્રોજેક્ટમાં 300 ગામડા આવરી લેવામાં આવ્યા અને દરેક પ્રોજેક્ટમાં બીજા ત્રણ બ્લોકમાં વહેંચાયેલા હતા.

એક બ્લોકમાં 100 ગામડા અને 90 થી 97 હજાર વસ્તીનો સમાવેશ થતો હતો.

દરેક ગામડામાં ગ્રામસેવક નામે ઓળખાતા ગ્રામ્ય કક્ષાના સેવક મુકવામાં આવ્યા.
💫Purpose of planning

👉1. દેશના production માં વધારો કરી તેનો શક્ય તેટલો લાભ બીજા લોકો મેળવે અને પોતાનું જીવન ધોરણનું સ્તર ઊંચું લાવે તેવું planning commission દ્વારા ખૂબ જ પ્રયત્ન કરવામાં આવે છે.

👉2. આરોગ્ય એ રાષ્ટ્રીય વિકાસનું અગત્યનું પાસું હોવાથી planning commission દ્વારા health ને મહત્વ આપવામાં આવ્યું અને health programme માં પંચવર્ષીય યોજનામાં health programme નો સમાવેશ કરવામાં આવ્યો.

👉3. 1962 માં bureau of planning ની રચના કરવામાં આવી જેનાથી state અને general વચ્ચે વધારે સહાયથી કાર્ય થાય.

તે માટે health sector ને sub center માં divide કરવામાં આવ્યા,
તેમજ નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો.

✅️1. Water supply and senitation
✅️2. control of communicable disease
✅️3. medical education, training and research.
✅️4. medical care જેમાં hospital, dispensary, PHC અને sub center ને આવરી લેવામાં આવે છે.
✅️5. public health service
✅️6. family Welfare
✅️7. Indigenous system of medicine

ઉપરોક્ત દરેક મુદ્દાઓને પંચવર્ષીય યોજનામાં સમાવવામાં આવ્યા,
તેમજ લોકોને જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો.

Health plan ને અલગ અલગ level થી Implement કરવામાં આવ્યું જેમ કે, national, state, district and block level
💜Planning Cycle

Planning એ management માટેનો વિશાળ પાયો છે.

Planning ઉપર જ management નો આધાર છે.

Planning એ એક એવી પ્રક્રિયા છે જેમાં analysis દ્વારા સમસ્યાના જરૂરિયાત અનુસાર તેના goal અને objectives ને હળવા કરે છે, advancement (ઉન્નતી) કરે છે.

જે જરૂરિયાત શોધી હોય તેને પસંદ કરી તપાસવી અને તેના જે અવરોધો આવતા હોય તેને alternative શોધવા ઉપરાંત જે હેતુઓ નક્કી કર્યા છે તેનો proper implementation થાય છે કે નહીં તેને ખાતરી કરવી, તેમજ planning નું evaluation અને monitoring કરવું.

Planning માં ક્રમ અનુસાર step હોય છે તેને planning cycle કહે છે.

➡️1. Analysis of the health situation

Health planning નું first step એ છે કે health situation ને Analysis કરવી અને આ situation નું clear picture મેળવવા માટે information collect કરવી.

તેનું assessment કરવું આના માટે જરૂરી data નીચે મુજબ છે :

✅️1. Population – age, sex, structure
✅️2. statistic – mortality and morbidity
✅️3. Geographical અને population આધારિત જુદા જુદા રોગોનું પ્રમાણ.
✅️4. Medical care facility જેમાં hospital, health center કે other agencies
✅️5. જુદી-જુદી category ના technical માણસોની સંખ્યા
✅️6. Pending facility available
✅️7. Disease પ્રત્યે તેમજ તેના prevention અને cure થવા બાબત લોકોનો વિચાર અને ધારણાઓ ઉપરના આંકડાઓ પરથી analysis કરી લોકોના health ના પ્રશ્નો, તેની need જાણી શકાય છે.

➡️2. Establishment of objectives and goal

  1. Objective ખાલી guide નથી કરતા પરંતુ કાર્ય કર્યા બાદ તેનું evaluation પણ કરે છે.
  2. Objectives અને goals ની મદદથી કયા પ્રકારના પ્રયત્નો કરવા તેની સમજણ મળે છે.
  3. Starting જ objective નક્કી કરવા જેથી મોટા થી નાના unit સુધીની details short and long term goals, time and resources જાણી શકાય છે. ➡️3. Assessment of resources

Health programme નું implementation કરવાના resources જેવા કે manpower, money, material, skill, knowledge and techniques available હોવા જોઈએ.

તેમાં, resources optional પણ ચલાવી શકાય.

➡️4. Fixing prioritiy

Problem, need, resources and objectives શોધ્યા બાદ resources ની જરૂરિયાત મુજબની પ્રાપ્તિ ન થતા પણ આગળનું planning કરી priorities મુજબ work ની ગોઠવણી કરવી.

Fixing prioritiy માં financial પર attention mortality and morbidity data કે જે low cost માં prevent કરી શકાય ઉપરાંત, saving માટે social work, રાજકીય કાર્યો અને કલ્યાણની પ્રવૃત્તિમાં જે young people ભાગ લેતા હોય તેઓની મદદ લઈ interest લેતા કરવા.

પહેલાં priority ને established કરવી અને પછી alternative plan achieve કરવા માટે પ્રયત્નો કરવા.

➡️5. Write up formulated plan

Planning process નું પછીનું મુખ્ય step એ છે કે detail plan ની preparation કરવી.

Plan ને implement કરી શકાય તે રીતે complete કરવા.

એમાં દરેક resources શોધવા.

તેમાં implementation ની guidelines દર્શાવવી તથા evaluation ની working methods વિશે પણ જાણ કરવી અને પછી આ plan ને authority તેમજ government માં modification માટે મોકલવો.

તેમાં બધી જ બાબત complete કરેલ હોવી જોઈએ.

➡️6. Planning and implementation

Policy બનાવનાર authority દ્વારા plan selecte કર્યા બાદ program અને implementation શરૂ થાય છે.

Administrative plan ચાલુ organization પર આધારિત હોય છે.

Organization, structure, procedures, well defined મુજબ work કરવા પ્રેરે છે જેમાં, inappropriately use of staff, seminars અને other factors ના લીધે ઘણી વખત fail down થાય છે તેમજ,

  • Main consideration at the implementation stage improve
  • define of roll
  • the selection, training, motivation, supervision and main power involved
  • organisation and communication
  • the effectively of individual institution at Hospital and sub centre.
    ➡️B. Five Year Plan

દેશનું આરોગ્ય જાળવવાના ભાગરૂપે અને સામાજિક કલ્યાણના હેતુને પંચવર્ષીય યોજનામાં સમાવવામાં આવે છે.

જેમાં industrial improvement, agriculture, transportation, education and આરોગ્ય લક્ષી પ્રોગ્રામને વધારે મદદ કરી ઉપરોક્ત હેતુને લઈને five year plan અસ્તિત્વમાં આવ્યા.

✅️Objectives

  1. Control and eradication of major communicable disease
  2. Straightening of basic health services, through the establishment of primary health center and sub center (PHC અને sub center ઉભા કરી basic health services ને મજબૂત બનાવવી)
  3. Development of health and manpower resources health worker (મા વધારો કરી અને તેમનો વિકાસ કરી worker ને તૈયાર કરવા)
  4. વસ્તી વધારો અટકાવવો

Five year plan ના દરેક sub center ને પંચવર્ષીય યોજનામાં સામેલ કરવામાં આવ્યા, તેમજ દરેક યોજનામાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવામાં આવ્યા.

દરેક sub center ને અગત્યતા આપવામાં આવી અને health plan ને અલગ અલગ level પર મૂકવામાં આવ્યા.

દા.ત. National, state, district, block વગેરે..

Health bureau દ્વારા five year plan માં દરેક health center માટે જુદા જુદા planning કરવામાં આવ્યા જે નીચે મુજબ છે.
👉1st five year plan(1951 – 1956)

પ્રથમ પંચવર્ષીય યોજનામાં ભારત સરકારે public health sector માટે રૂ.1960 કરોડ ફાળવ્યા, જેમાંથી health માટે રૂ.65.20 કરોડ ફાળવ્યા.

Family Welfare માટે એક કરોડ ફાળવ્યા

પ્રથમ પંચવર્ષીય યોજનામાં community development તથા national extention services અમલમાં આવી, જેથી આર્થિક અને સામાજિક બદલાવ લાવવા માટે માધ્યમ પૂરું પાડ્યું, તેમજ નીચે મુજબના મુખ્ય ઉદ્દેશો helath center માટે નક્કી કરવામાં આવ્યા.

  • water supply and senitation
  • preventive care
  • control of malaria
  • MCH care
  • sufficient drug and instrument
  • family planning

👉2nd five year plan (1956-1961)

પ્રથમ પંચવર્ષીય યોજના પછી આ બીજી યોજનામાં comprehensive health care માટે વધુ મહત્વ આપવામાં આવ્યું, જેમાં ૱ 4672 કરોડ total plan પાછળ ખર્ચવામાં આવ્યા.

તેમાંથી રૂપિયા 140.80 કરોડ health માટે ખર્ચવામાં આવ્યા.

તેમજ રૂપિયા 2.20 કરોડ family Welfare માટે ખર્ચ કર્યા અને તે યોજના દરમિયાન નીચે મુજબના objectives નક્કી થયા.

  • health services
  • control of communicable disease
  • increase technical work
  • environmental sanitation
  • universal pulse polio program 👉3rd five year plan (1961-1966)

ત્રીજી પંચવર્ષીય યોજના April 1961 થી શરૂ થઈ જેમાં public sector માટે total રૂ.8576 કરોડ ફાળવવામાં આવ્યા. જેમાં health માટે રૂ. 225 કરોડ અને family Welfare માટે રૂપિયા 9.24 કરોડ ખર્ચ કરવામાં આવ્યા અને public health sector માટે આમાંથી જ ખર્ચો કરવામાં આવ્યો.

ત્રીજી યોજનામાં communicable disease ના eradication માટે તેમજ disease ના control and prevention માટે વિચારણા કરી તેને અગ્રીમતા આપવામાં આવી.

આ યોજનાના main objectives નીચે મુજબ છે:

  • National goiter control program
  • National school health program
  • National T.B. control program
    Annual plan (1966 – 1969)

1966 થી 1969 ના સમયગાળા દરમિયાન plan ને extend કરવામાં આવ્યા.

આ ગાળા દરમિયાન ચોથી પંચવર્ષીય યોજના શરૂ ન કરતા annual plan નક્કી કર્યું, જેમાં રૂ.140.20 કરોડ health અને રૂ.70.50 કરોડ family planning માટે ખર્ચ કરવામાં આવ્યા તેમજ water supply અને senitation માટે રૂ. 102.70 કરોડ ખર્ચ કરવામાં આવ્યો.
👉4th year plan (1969 – 1974)

ચોથી પંચવર્ષીય યોજનામાં રૂ. 15778.80 કરોડ total ખર્ચવામાં આવ્યા તેમાંથી રૂ. 375.50 કરોડ health sector માટે અને રૂપિયા 284.40 કરોડ family Welfare માટે ખર્ચ કરવામાં આવ્યા.

Water and senitation માટે રૂ. 458.90 કરોડ ખર્ચવામાં આવ્યા.

આ યોજનાના objectives નીચે પ્રમાણે નક્કી કરવામાં આવ્યા,

  • control of Malaria
  • control of TB
  • control of smallpox
  • control of leprosy
  • control of trachoma
  • family planning
  • PHC ને attractive બનાવવા 👉5th five year plan (1974 – 1979)

પાંચમી પંચવર્ષીય યોજનામાં પ્રાથમિક શિક્ષણ અને આરોગ્યને વધારે મહત્વ આપવામાં આવ્યું, ઉપરાંત safe drinking water and nutrition જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો.

જે યોજનામાં health માટે રૂ.682 કરોડ અને family Welfare માટે રૂ. 497.40 કરોડ તેમજ water supply અને senitation માટે રૂ. 971 કરોડ ફાળવવામાં આવ્યા.

આના objectives નીચે મુજબ છે:

  • ગરીબી નાબૂદી
  • primary health education
  • safe drinking and water supply
  • proper nutrition
  • medical care and child welfare
    👉Annual plan

1970 – 1980 દરમિયાન છઠ્ઠી પંચવર્ષીય યોજના અમલમાં ન મુકતા annual plan કરવામાં આવ્યો, જેમાં helath માટે રૂ. 268 કરોડ અને family planning માટે રૂ. 116.20 કરોડ ખર્ચવામાં આવ્યા અને આગળની યોજનામાં જરૂરી સુધારા વધારા કરી તે જ યોજના આગળ વધારવામાં આવી.
👉6th five year plan (1980 – 1985)

છઠ્ઠી પંચવર્ષીય યોજના 1980 થી 1985 ના ગાળામાં શરૂ થઈ તેના objectives નીચે મુજબ હતા.

  1. Primary helath center 50,000 ની વસ્તી એ સ્થાપિત કરવું.
  2. Sub center 5000 ની વસ્તીએ સ્થાપવું.
  3. Trained dai 1,000 ની વસ્તીએ સેવા આપી શકે તેવું નક્કી થયું.
  4. આ યોજનામાં હેલ્થ માટે રૂ. 1821.05 કરોડ family Welfare માટે રૂ.1010 કરોડ તેમજ water supply and senitation માટે રૂ. 6522.47 કરોડ ફાળવવામાં આવ્યા.
    👉7th five year plan (1985-1990)

સાતમી પંચવર્ષીય યોજનામાં છઠ્ઠી યોજનાનું જે planning હતું તે પ્રમાણે જ ચાલુ રાખવામાં આવ્યું,

તેના ઓબ્જેકટીવ આ પ્રમાણે હતા,

  1. 2000 ની સાલ સુધીમાં poverty, ઇલિટ્રસી તથા unemployment દૂર કરવું.
  2. પાયાની જરૂરિયાતરોટી કપડા ઓર મકાન પૂરા પાડવાનો ઉદ્દેશ હતો. આમાં health માટે 3392.89 કરોડ, family Welfare માટે 3526.26 કરોડ, water supply and senitation માટે 6522.47 કરોડ ફાળવવામાં આવ્યા. Annual plan (1991 – 1991)

આ પ્લાન દરમિયાન રૂ. 784.90 કરોડ family Welfare માટે તેમજ રૂ.1876.80 કરોડ water supply and senitation માટે તેમજ રૂ. 960 કરોડ health માટે ફાળવવામાં આવ્યા.

Annual plan (1991-1992)

આ પ્લાન દરમિયાન 1185.90 કરોડ health માટે 749 કરોડ family Welfare માટે અને 2514.40 કરોડ water supply and senitation માટે ફાળવવામાં આવ્યા.
8th five year plan (1992-1997)

આ આઠમી પંચવર્ષીય યોજનામાં helath માટે 7575.92 કરોડ, family Welfare માટે રૂ.6500 કરોડ, તેમજ water supply and senitation માટે 16711.03 કરોડ ફાળવવામાં આવ્યા, જેનાં objectives નીચે મુજબ હતા…

  1. Improve employment
  2. Population control
  3. સાક્ષરતા અભિયાન
  4. Education
  5. Pure drinking water

સર્વાંગી વિકાસ માટે આ યોજના દરમિયાન ઉપરોક્ત બાબત પર ભાર મૂકવામાં આવ્યો, જેમાં ખાસ કરીને family Welfare પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો જેથી વસ્તીને નિયંત્રણમાં રાખી શકાય.

👉9th five year plan (1997-2002)

આ યોજનામાં 1170 કરોડ રૂપિયા family Welfare માટે ફાળવવામાં આવ્યા, જેમાં government voluntary અને private sector તેમજ infra structure અને તેમાં શામિલ medical અને peramedical તેમજ અન્ય healthy personal ને ધ્યાનમાં લઈ કરવામાં આવ્યું.

ખાસ કરીને community ના population નું health improve કરવા માટે ભાર મૂકવામાં આવ્યો,

જેનાં objectives નીચે મુજબ હતા,

  1. Urban અને rural area માં આપવામાં આવતી primary health care ની quality ઉંચી લાવવી તેમજ health status ઊંચું લાવવુ.
  2. Primary, secondary and tertiary health care ને વધારે મજબૂત બનાવવી.
  3. Referral line ને વધારે સક્ષમ બનાવવું.
  4. Disease servelence response mechanism ની વિકસાવવી તેમજ district level પર યોગ્ય પ્રતિભાવ મળે તે રીતે વિકસાવવું.
  5. Emergency, disaster કે accident માટે management system પર વધુ ધ્યાન આપવું.
  6. સામાન્ય nutritional deficiency શોધી તેના અટકાયતી પગલાં લેવા.
  7. Population growth અટકાવવું.
  8. RCH program પર ભાર મૂકવાં. 👉10th five year plan (2002-2007)

✨️ભારતમાં ખૂબ જ મોટા પાયા પર સરકારી, બિનસરકારી અને private સંસ્થાઓ દ્વારા health માટેનું infrastructure પથરાયેલું છે જે medical અને peramedical દ્વારા કાર્યરત છે.

જેના objectives આ પ્રમાણે છે:

✅️10 મી પંચવર્ષીય યોજના દ્વારા લોકોનું health study high લઈ જવાની ઈચ્છા, જેના માટે infrastructure, manpower, equipment, assential diagnosis and drugs જેવી બાબતોને સમાવી અને તેમાં રહેલી વિસંગતતા દૂર કરવી.

✅️સમાજના દરેક લોકોને યોગ્ય quality care પૂરી પાડવાની ઈચ્છા છે.

✅️10 મી પંચવર્ષીય યોજના દરમિયાન મુખ્ય અભિગમ એવો છે કે યોગ્ય assessment કરી primary health care ની quality માં સુધારો કરવો.

✅️Urban અને rural આ અભિગમ પૂર્ણતા માટે primary, secondary and tertiary level ના infrastructure ને વધુ સક્ષમ અને મજબૂત બનાવવા તેમજ referral link ને improve કરી health ની services પૂરી પાડવી.
👍Achievement during plan period

Health and Family ministry દ્વારા 1983 માં health for all 2000 AD ને ધ્યાને લઈને national health policy બનાવવામાં આવી.

ઘણા agency ની જરૂરિયાત દેખાય તેના અનુસંધાને 2002 માં national policy બનાવવામાં આવી જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના લોકોનું health levelયોગ્ય દર સુધી પહોંચાડવાનું હતો, જેમાં હાલની public health system નો વિકેન્દ્રીકરણ કરી વધુ infrastructure ઊભું કરવું અને preventive care તેમજ curative aspect ને primary level પર વધુ મહત્વ આપવું જેમાં અમુક specific disease પર વધુ ભાર મૂકવો, જેમ કે…
AIDS, STD, T.B, materia વગેરે જેના માટે specific goal પણ નક્કી કરવામાં આવ્યા હતા.
C. Health committee and health report

18 મી સદીના સમયમાં ભારતમાં health services ની સ્થાપના થઈ.

જે ખરેખર British administration દ્વારા શરૂ કરવામાં આવેલ.

1921માં ભારતમાં health services ની ખરા અર્થમાં શરૂઆત થઈ.

શરૂઆતનું medical અને public health department અલગ-અલગ રીતે સેવા આપતા થયા અને આ અલગ અલગ health services and health reports ના આધારે planning માં મદદરૂપ થઈ.
✨️Bhore committee

1946 માં bhore committee ની સ્થાપના થઈ તેની સ્થાપના કરનાર sir Josef bhore હતા.

તેથી, તેને bhore committee કહેવામાં આવે છે તેમજ તેને health survey તથા development committee તરીકે પણ ઓળખવામાં આવે છે.

✅️Objectives

આ committee નો objective દેશના લોકોની helath સ્થિત તેમજ તે માટેની facility તેમજ health organization નો survey કરી આગળના department ની ભલામણ કરવાનું હતું.

Bhore committee આ objectives ના આધારે કામગીરી કરી પોતાનો report ચાર ભાગમાં તૈયાર કર્યો અને 1946 માં government ને પરત કર્યો.

👉1. Administrative level થી માંડીને infrastructure સુધીની સેવાઓ ઘનિષ્ઠ બનાવવાની જરૂર છે.( Central level થી state level સુધી )

👉2. long term plan તરીકે 10,000 થી 20,000 ની વસ્તીમાં 75 bed ની hospital ઊભી કરવી તેમજ primary health unit ઉભું કરવું.

👉3. Secondary health unit તરીકે 650 bed ની hospital અને direct district level પર 2500 bed ની hospital ઊભી કરવી.

👉4. Medical અને nursing education ને Upgrade કરવા ભલામણ કરવામાં આવે
✨️Chadah committee

ભારત સરકાર દ્વારા 1926 મા આ Committee ની Dr. M.S. chadah ના વડપણ હેઠળ નિમણૂંક કરી, તેથી આ Committee ને chadah Committee કહે છે.
આ કમિટીની સ્થાપના દરમિયાન director of general health services ને અભ્યાસ દરમ્યાન એવું માલુમ પડ્યું કે national malaria eradicationનું maintenence
ખુબ જરૂરી છે.

ભલામણ

  1. National malaria eradication ના અનુસંધાને vidulance operation બનાવ્યું જે general health માટે પણ જવાબદાર હોય.
  2. Health assistant for male worker
  3. Basic health worker 1000 ની વસ્તી હોવા જોઈએ, એટલે કે તે એક sub center પર હોવો જોઈએ.
  4. Family planning health assistant 3 થી 4 basic health worker નું supervision કરતી હોવી જોઈએ.
  5. જિલ્લા લેવલે national malaria eradication program ના maintenence phase ની જવાબદારી general health services ને સોપી.
    ✨️Mukherji committee

1965 માં basic health services કે જે block level પર આપવી જોઈએ.

તે માટે વિગતવાર report તૈયાર કરવા, જેમાં PHC પર વધારે staff મુકવા.

જેથી malaria અને smallpox ની કામગીરી સારી રીતે થઈ શકે.

Mukherji committee ના report માં નીચે મુજબના સૂચનો કર્યા અને 1966 માં report સુપરત કર્યો.

  1. 1,000 ની વસ્તીના area માટે malaria ની કામગીરી કરવા માટે એક basic health worker તથા તેના supervision માટે એક supervisor હોવો જોઈએ.
  2. ચાર ANM ના supervision માટે એક LHV ને મૂકવી.

3.MCH તથા family planning માટે ઘણા બધા ANM કામ કરતા હોય તો તેમનું supervision થવું જોઈએ, આ ઉપરાંત central level થી block level સુધીના સંચાલનને વધુ મજબૂત કરવા ભલામણ કરવામાં આવી.
✨️Jungal vala committee

Central council of healthની
Meeting 1964 માં શ્રીનગર મુકામે મળી ત્યારે તેઓએ health services integration અને government doctor દ્વારા કરવામાં આવતી practice વગેરે બાબતોનો અભ્યાસ કર્યો ત્યારબાદ report submitted કર્યું.

ભલામણ

  1. Common seniority હોવી જોઈએ.
  2. વધારા ના qualification ની ગણતરી જોઈએ .
  3. સરખા કામ માટે સરખો પગાર
  4. ખાસ કામ માટે ખાસ પગાર
  5. ખાનગી practice બંધ કરાવવી જોઈએ અને સેવાની સારી પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ.
    ✨️Kartar singh Committee

1972 માં આ committee ની રચના કરવામાં આવી.

ભારત સરકારને health and family planning service માં traditional secretary શ્રીમન kartar singh ના પદે આ commitee ની સ્થાપના કરવામાં આવી, જેમાં health માટેના MPW નો પ્રશ્ન ઉપસ્થિત થયો.

આ Committee એ પોતાનો report 1973 માં સુપરત કર્યો, જેમાં નીચે પ્રમાણેની ભલામણો કરવામાં આવી.

  1. ગ્રામ્ય વિસ્તારમાં health services, કષ્ટન નિયોજન તથા nutrition ની સેવા આપવા માટે MPW વધારે ઇચ્છનીય છે તેવું જણાવ્યું.
  2. ANM ની નામની જગ્યાએ FHW અને basic health visitor ને મુકવા તેમજ malaria worker, vaccinator, health educator, family planning , health assistant ની જગ્યાએ male health assistant ને મુકવા.
  3. સૌપ્રથમ MPW મુકવા કે જ્યાં malaria maintenance phase માં હોય પછી બાકીના area માં અન્ય MPW ને મૂકવા.
  4. sub center પર health worker ની team હોવી જોઈએ જેમાં એક female અને male health worker હોવા જોઈએ.
  5. દરેક sub center ની વસ્તી 3000 થી 3,500 હોવી જોઈએ
  6. ચાર male health worker માટે એક male supervisor હોવો જોઈએ, તેવી જ રીતે ચાર female health worker માટે એક FHS હોવી જોઈએ અને આ માટે LHV ને female health supervisor તરીકે મૂકવા.
  7. Lady helath visitor ની જગ્યાએ qualified PHN ની ભરતી કરવી.
  8. PHC નો તમામ charge તથા health worker ના supervision માટે doctor ને મુકવા.
    ✨️Shree Vastav Committee

1974 માં government of India એક group ઊભું કર્યું જેનો મુખ્ય હેતુ medical education અને supporting manpower માટે કાર્ય કરવાનો હતો.

આ group ને shree vastav committee તરીકે ઓળખવામાં આવી.

1974 માં આ committee એ પોતાના report સરકારને submitted કર્યો.

જેની ભલામણ નીચે મુજબ હતી…

  1. Professional and semi professional health worker નું group committee માંથી ઊભું કરવું. જેમ કે, post master, teacher, ગ્રામસેવક વગેરે…

જે સામાન્ય રીતે promotive, Preventive and curative services ને community જરુરિયાત પ્રમાણે પૂરી પાડી શકાય.

  1. Health worker ની બે પોસ્ટ ઉભી કરી જે MPW તરીકે ઓળખાય છે, જે community માં worker તથા PHC ના doctor વચ્ચે link સમાન હોય છે.
  2. Referral services નું development કરવું જેમાં PHC, district hospital અને medical college ને એક link માં ગોઠવવા જેથી PHC થી મોટી and higher level સુધીની services easily મળી શકે.
  3. Health and medical education ની જરૂરિયાતને ધ્યાનમાં લઇ તેનું planning અને implementation માટે medical and health education commissioner ની નિમણૂક કરવી.
    ✨️Balaji committee

ભારત સરકારની ministry of health and Family Welfare દ્વારા 1986 માં education માટેની national policy માં નીચે દર્શાવેલ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો.

આ માટે health manpower committee ની રચના કરી, જેના chairman balaji હતા

  1. Health service ના education માટે national policy તૈયાર કરવી.
  2. School teacher નું curriculum તૈયાર કરવું, જેમાં holistic approach માં social moral health અને physical education નો સમાવેશ કરવો.
  3. Health service ની આંકડાકીય માહિતી ની ગુણવંત્તા તપાસવી.
  4. Indigenous system of medicine ની services નો ઉપયોગ કરવો, જેમાં homeopathy ની national health program માં મદદ લેવી.
  5. ધોરણ 9 અને 10 માં health ને લગતા મુદ્દાઓનો સમાવેશ કરવો.

Health member માટે continue education program નુ આયોજન કરવું.

  1. Health માં manpower ની જરૂરિયાત હોય તો nursing personal ને help કરવી.
    ➡️ D. National health policy

1983 માં government of India ની ministry of health and family Welfare દ્વારા and national policy દ્વારા specific goal ની પ્રાપ્તિ માટે 1984, 1990, 1995 તથા 2000 ના વર્ષ માટે ચોક્કસ Goal નક્કી કરવામાં આવ્યાં.

National health policy દ્વારા ભારતમાં health planning માટે એક નવો અભિગમ મળ્યો અને નવા પાયાનો નવો રસ્તો મળ્યો.

National health care system માં primary health care એ central function છે.

Ministry of health and Family Welfare માં government of india દ્વારા National health policy નક્કી કરવામાં આવી, જેના આધારે 2000 ની સાલમાં સૌની health એટલે કે health for all by 2000 AD માં બે theme અમલમાં આવી, જેમાં health sector ના અનુસંધાને જરૂરી ફેરફારો કરવા અને 2002 માં નવી health policy અમલમાં મૂકી.
✅️Objectives

  1. દેશના લોકોની વસ્તી નું health માટેનું standard જાળવવું.
  2. Decentralized public health system નું માળખું જાળવવું અને infrastructure ફરીથી સૂર્યસ્થિત કરવા.
  3. દેશના લોકો વધારેમાં વધારે health services નો લાભ લે તેવા પ્રયત્નો કરવા.
  4. Preventive care ને prioritiy આપવી અને primary health levem પર ભાર મૂકવો.
  5. એવા અમુક disease કે જે લોકોને જીવનમાં ભાર રૂપ લાગે છે.. જેવા કે, TB, malaria, blindness and HIV, AIDS પર વધારે focus કરવુ.
  6. Allopathic દવાઓનો ઉપયોગ કરવો.

ઉપરોક્ત health policy ના object ને હકીકતમાં બદલવા માટે 2005, 2007, 2010 અને 2013 ના વર્ષ માટે નક્કી કરવામાં આવ્યા. goal 2005

  1. Polio eradication
  2. Eliminate leprosy
  3. National health account and health statistics
  4. State health budget વધારો કરવો goal 2007
  5. Eliminate Kala Azar
  6. Reduce mortality by 50% on account of TB, malaria, vector born disease
  7. Reduce and prevention of blindness
  8. Reduce IMR 1000 એ 28, MMR 1 થી નીચે તેમજ TFR 2% સુધી લઈ જવા. goal 2015
  9. eliminate lymphatic filaria
  10. Reduce death rate
    ➡️Rural health scheme

શ્રીવાસ્તવ કમિટીની ખૂબ જ મહત્વની ભલામણ એ હતી કે community primary health care પૂરી પાડવી જોઈએ અને તે માટે workers ને special training પૂરી પાડવી જેથી લોકોની health લોકોના હાથમાં રહે.

1977 માં government એ પાયાની ભલામણો સૂચવતી committee સ્વીકારી તેને rural health scheme તરીકે ઓળખવામાં આવે છે.

Community health worker ની training ની શરૂઆત 1977-78 માં થઈ જેમાં નીચે મુજબના step શરૂ કરવામાં આવ્યા.

  1. અમુક ચોક્કસ PHC ની total health care medical માં medical college ને સામેલ કરવી, જેનાથી medical education નું reorientation community ની need પ્રમાણે થઈ શકે.
  2. MPW કે જેઓ જુદા જુદા communication disease control program માં સામેલ છે, તેમને reorientation training આપવી.

ઉપરોક્ત પ્લાન એપ્રિલ 1976 ની central council of health and central family Welfare ની planning વખતે અપનાવવામાં આવ્યા.
➡️ Social welfare services

Social welfare services ખાસ કરીને વસ્તીના જે નબળા પાસા છે તેના પર ખાસ ધ્યાન આપવામાં આવે છે આ નબળા પાસામાં women, children, handicaped, aged, sc and st cast.

Ministry of health and family Welfare and government of India દ્વારા ઉપયોગ બાબતોને ધ્યાને લઈને welfare program, disable program and program of social defense sc and st માટે special program બનાવવામાં આવે છે.

એ જ રીતે welfare of women and children માટે માળખું ઊભું કરવામાં આવ્યું.

  1. Health services for festival and fair
  2. ધાર્મિક તહેવારો અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ઉજવવાતા હોય છે તેમજ periodically જુદા જુદા પ્રકારના માળખાઓનું મેળવવાનું આયોજન ધાર્મિકતા ઊભું કરે છે, દાખલા તરીકે કુંભનો મેળો, તરણેતરનો મેળો જન્માષ્ટમી નો મેળો, શિવરાત્રીનો મેળો આવા મેળા દરમિયાન epidemic કે GI disease થવાની શક્યતાઓ રહેલી હોય છે આથી આવા મેળાઓ દરમિયાન લોકોની health સારી રહે અને disease ને અટકાવવા માટે health authority ની સંપૂર્ણ જવાબદારી હોય છે.

આવા મેળાઓ દરમ્યાન health authority ની જવાબદારી નીચે મુજબ હોય છે,

  • safe water supply
  • Environmental sanitation
  • Extra disposal
  • refuse disposal
  • control of fly
  • Control of infectious disease
  • To provide medical care and health education

ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લઈને planning કરવામાં આવે છે.

જેના માટે medical team, hospital and emergency ની વધારાની તૈયારી રાખવી.

મેળામાં અથવા ધાર્મિક જગ્યાએ જ્યાં વધારે લોકો એકઠા થવાના હોય ત્યાં medical store સાથે medical team તૈયાર રાખવી.
💜Health education by Social welfare services

આવા મેળાઓ દરમિયાન અથવા ધાર્મિક જગ્યાએ health બાબતે જનજાગૃતિ લાવવા health store ઉભું કરવામાં આવે છે જેમાં health education માટે printed poster material લગાવવામાં આવે છે.

આનાથી મેળામાં આવતા જન સમુદાયને health વિશે information મળી શકે અને આ રીતે જન સમુદાય માટે ઉભી કરવામાં આવેલી દરેક સુવિધા check કરવામાં આવે છે.

આ ઉપરાંત મેળા દરમિયાન અન્ય services NCC, home gard અન્ય voluntary સંસ્થાઓ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

Social welfare service માં ખાસ કરીને પછાત વર્ગના લોકોની રક્ષા માટે અલગ અલગ સમાજ કલ્યાણ ની પ્રવૃત્તિ કરવામાં આવે છે જે આ પ્રમાણે છે.

👉1. Welfare program

Welfare of disease
આપણા દેશમાં 120 લાખ જેટલા લોકો disabled છે આવા લોકો માટે ministry of health and family Welfare દ્વારા એક program અમલમાં મૂકવામાં આવ્યો છે જેમાં આવા વ્યક્તિઓનું early detection, treatment, education and rehabilitation તેમજ અમુક diseased person જેવા કે blind, handicaped, MR અને leprosy ની વ્યક્તિઓ માટે આ program અમલમાં મૂક્યો છે.

આ program માં CHN ની ભૂમિકા and responsibilities નીચે મુજબ છે:

  1. To guide parents
  2. To provide Occupational therapy
  3. Vocational guidance
  4. Preventive activity (polio)
  5. Community education 👉2. Social defense services

સામાજિક રીતે તરછોડાયેલા હોય કે જે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય, તેમજ અનાથ આશ્રમમાં રહેતા અને સમાજથી તરછોડાયેલા અલગ અલગ જગ્યાએથી આવી વ્યક્તિઓને ભેગી કરીને આશ્રય આપવામાં આવે છે અને સુધારવાની તક આપવામાં આવે છે.

જેથી ફરીથી તેનું જીવન વ્યવસ્થિત રીતે સુધારી શકાય આવા લોકોની પ્રવૃત્તિમાં ગૃહ ઉદ્યોગ, હુનર ઉદ્યોગ, કાતણકામ કે શણના ઉદ્યોગમાં કામ આપી સુધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

👉3. Combined program for women and children welfare

Women and children welfare માટે અલગ અલગ વિકાસના કાર્યો કરવામાં આવે છે.

આવા કાર્યોને department of women and child development દ્વારા બે ભાગમાં વહેંચવામાં આવે છે,

A. Nutrition and child development

જેમાં children ને પૂરતા પ્રમાણમાં nutrition મળી રહે તેવા કાર્યો કરવામાં આવે છે.

Child નું growth and development chart maintain કરવામાં આવે છે અને જરૂર પડે તો વધારાના nutrition વાળુ food provide કરવામાં આવે છે.

B. Women welfare and development

જેમાં womens ના protection and welfare માટે તેમજ womens ના સર્વાંગી વિકાસ માટે જુદા જુદા કાર્યો કરવામાં આવે છે.

ઉપરોક્ત સંસ્થાઓ સમાજના સહકારથી mother અને child ના welfare માટે અલગ અલગ activities કરવામાં આવે છે, જેમાં womens માટે ગૃહ ઉદ્યોગ, હુન્નર ઉદ્યોગ, સિલાઈ કામ અને તેની તાલીમ.

આ ઉપરોક્ત અનેક રચનાત્મક activities શીખવવામાં આવે છે.

Published
Categorized as GNM TY CHN 2, Uncategorised