skip to main content

CHN-2-HEALTH SYSTEM IN INDIA (PART-1)(full course)

HEALTH SYSTEM IN INDIA

Introduction ✨️

➡️19મી સદીમાં કમ્યુનિટી હેલ્થની જગ્યાએ પબ્લિક હેલ્થનું ઉપયોગ કરવામાં આવતો જેનો મુખ્ય હેતુ ટુ કંટ્રોલ પીપલ્સ ફિઝિકલ હેલ્થ એન્ડ ફિઝિકલ એન્વાયરમેન્ટ જે ખાસ કરીને એન્વર્મેન્ટ સેનિટેશન સાથે સંકળાયેલ હતું.
➡️20 મી સદીમાં પબ્લિક હેલ્થનો કોન્સેપ્ટ બદલાયો અને તેમાં અલગ અલગ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો જેમાં,
➡️ 1. દરેકવ્યક્તિના આરોગ્ય માટે જવાબદારી પૂર્વક કામ કરવું અને દરેક વ્યક્તિ પોતાનું આરોગ્ય જાળવવા માટે હકદાર છે,તેનો right છે.

  1. ફક્ત ફિઝિકલ એન્વાયરમેન્ટ માટે કામ ન કરતા આરોગ્યના દરેક પાસાઓને લક્ષ્યમાં રાખી કામ કરવું જેમાં ઓકયુપેશનલ હેલ્થ સોશિયલ, હેલ્થ,ઈમોશનલ હેલ્થ બધાનો સમાવેશ થાય છે કારણ કે આ બધા આસ્પેક્ટ હેલ્થને અસર કરે છે.
    આ બદલાયેલ કોન્સેપ્ટને હેલ્થ પ્રોગ્રામમાં ચેન્જ લાવીને કોમ્યુનિટી હેલ્થને ચાર તબક્કામાં વહેંચવામાં આવી.
    A. prevention of premature death
    B. Prevention of disease, illness and disability
    C. Promotion and maintenance of health
    D. Rehabilitation
    ➡️કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એ ફક્ત વ્યક્તિના આરોગ્ય સાથે કે માનવી સાથે સંબંધ ધરાવતું નથી પરંતુ લોકોના આરોગ્યને અસર કરતા દરેક પાસાઓને આવરી લે છે.

કોમ્યુનિટી (Community)

વ્યાખ્યા કોમ્યુનિટી (Define Community) :-

A community can be described as a group of persons who socially interact because of shared goals and interests (McEwen & Nies, 2019).

સમુદાયને વ્યક્તિઓના જૂથ તરીકે વર્ણવી શકાય છે જેઓ વહેંચાયેલા લક્ષ્યો અને રુચિઓને કારણે સામાજિક રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે (McEwen & Nies, 2019).

(2)  All the people who live in a particular place, area, etc. when considered as a group

એક જૂથ તરીકે ગણવામાં આવે ત્યારે ચોક્કસ સ્થાન, વિસ્તાર, વગેરેમાં રહેતા તમામ લોકો

(3)  A group of people with a common characteristic or interest living together within a larger society

મોટા સમાજમાં એકસાથે રહેતા સામાન્ય લાક્ષણિકતા અથવા રસ ધરાવતા લોકોનું જૂથ

આમ, કોમ્યુનિટી એટલે કે સમાજ કે જેમાં ઘણાં બધા માણસોના ગ્રુપ ચોકકસ ભૌગોલિક વિસ્તારમાં રહેતા હોય પોતાની પાયાની જરૂરીયાત પુરી પાડતા હોય. આવા ગ્રુપમાં સ્ત્રી, પુરૂષ, યુવાન, બાળકો વગેરે હોય અને તેઓ અલગ અલગ વલણ ધરાવતા હોય જુદી જુદી માન્યતા અને ધર્મ હોય છે, આવા સમૂહને કોમ્યુનિટી કહે છે

HEALTHહેલ્થ (આરોગ્ય ) :-

. 1948 માં W.H.O (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) એવ હેલ્થ ની ડેફિનેશન આપેલ છે, જે નીચે પ્રમાણે છે.

હેલ્થ એટલે એવી સ્થિતિ કે જેમાં વ્યક્તિ શારીરિક માનસિક સામાજિક અને આધ્યાત્મિક રીતે તંદુરસ્ત હોય અને તેને કોઈપણ જાત નો રોગ કે ખોડ-ખાંપણ ન હોય તેને હેલ્થ કહે છે “

As per WHO

Health is a state or complete physical, mental, social and spiritual well being and not merely an absence of disease or infirmity.”

જોકે હેલ્થ એ સતત પરિવર્તનશીલ પ્રક્રિયા છે જેથી આ ગોલ જાળવવો ઘણો મુશ્કેલ છે. મોટા ભાગના કલ્ચરમાં હેલ્થ એ કોમન છે. હકિકતમાં દરેક કોમ્યુનિટીને તેમના હેલ્થ માટેના Concept હોય છે, હેલ્થ એ દરેક વ્યકિતનો મુળભુત અને પાયાનો અધિકાર છે જેનો બંધારણ માં પણ સમાવેશ કરવા માં આવ્યો છે.

Community Health  :-

Community health is defined as the group of individuals living in a society who aims to maintain, protect and improve the health of the people.સામુદાયિક સ્વાસ્થ્ય (કોમ્યુનીટી હેલ્થ) એટ્લે સમાજ મા રહેતા વ્યક્તિઓના ગ્રુપ નુ સ્વાસ્થ્યને જાળવવા, રક્ષણ આપવા અને સુધારવાનો હેતુ

“લોકો ની આરોગ્ય સેવાઑ માં સુધારો લાવવા અથવા કેર આપવા માટે કોમ્યુનિટી એ એક સૌથી ઉપયોગી છે માધ્યમ છે . કારણ કે કોમ્યુનિટી માંથી જ હેલ્થ ને અસર કરતાં પરિબળો વિષે માહિતી મળે છે ,લોકો નું હેલ્થ સ્ટેટસ જાણી શકાય અને જ્યાં હેલ્થ કેર સર્વિસ ની પહોંચ પૂરતી ના હોય ત્યાં કોમ્યુનિટી હેલ્થ કોમ્યુનિટી હેલ્થ સર્વિસિસ ,નર્સ અને બીજા આરોગ્ય કાર્યકર દ્વારા આપી શકાય છે.”

Define community health :-

*Community health✨️
Definition
➡️1. કોમ્યુનિટી હેલ્થ એ કોઈ વ્યક્તિ પૂરતું મર્યાદિત નથી પરંતુ સમગ્ર સમાજની તંદુરસ્તી પણ એટલી જ મહત્વની છે તેથી આરોગ્ય એ સમગ્ર સમાજનું હક છે તેથી જ કમ્યુનિટીમાં દરેકને બધી જ ફેસીલીટી મળે અને સંભાળ મળે તે health care provider ની જવાબદારી છે પહેલા આપણે જેને public health કહેતા હતા તેને community health તરીકે ઓળખીએ છીએ. Community health or public health નોઆધાર વિવિધ પરિબળો જેવા કે મકાન, પાણી, ખોરાક, હવા, આરોગ્યપ્રદ ટેવો, આર્થિક અને રાજકીય પરિસ્થિતિ પર રહેલો છે.
➡️2. કોમ્યુનિટી હેલ્થનો વિશાળ અર્થ રહેલો છે લોકોના સ્વાસ્થ્યમાં સુધારો કરવો, તંદુરસ્તીની જાળવણી કરવી, રોગોને અટકાવવા અને કોમ્યુનિટીના તમામ દ્રષ્ટિકોણ ને ધ્યાને રાખી આયોજિત પ્રયત્નો એટલે કોમ્યુનિટી હેલ્થ કમ્યુનિટી હેલ્થ.

“કોમ્યુનીટી હેલ્થ સમગ્ર વસ્તી અને તેના માટે ધ્યાન કેન્દ્રિત કરે છે સમાન હેલ્થ ચિંતાઓ અને લાક્ષણિકતાઓ ધરાવતી વસ્તી.એકંદરે કોમ્યુનીટી હેલ્થનો અર્થ એ છે કે લોકોના હેલ્થની સ્થિતિ કોમ્યુનીટીના સભ્ય, તેમના હેલ્થ અને હેલ્થને અસર કરતી સમસ્યા માટે કોમ્યુનીટીમાં ઉપલબ્ધ સંભાળ કોમ્યુનીટી હેલ્થ એ સારવાર, સંરક્ષણનું સંગઠિત સ્વરૂપ છે અથવા પ્રિવેન્ટીવ અને હેલ્થ સંબંધિત સેવાઓ”.

Define community health Nursing

કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ –

” કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ લોકોના હેલ્થ ને પ્રોત્સાહન (પ્રમોશન) અને સાચવવા (પ્રિઝર્વેશન) માટે લાગુ પાડવા માં આવેલ પબ્લિક હેલ્થ પ્રેક્ટીસ નાં નર્સિંગનું સંશ્લેષણ (Synthesis) છે. કોમ્યુનીટી હેલ્થ નર્સિંગનો અર્થ છે કોમ્યુનીટીમાં દર્દી અને સ્વસ્થ લોકો હેલ્થ સેવાઓ પ્રદાન કરવી .કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ કોમ્યુનીટી મા રહેલી વસ્તી નાં હેલ્થ ની સ્થિતિ અને કરવા માં આવેલા મૂલ્યાંકન (એસેસમેન્ટ) નાં માર્ગદર્શન દ્વારા નક્કી કરવામાં આવે છે “

અથવા

“કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ એ નર્સિંગનું એક ક્ષેત્ર છે જેમાં પ્રાથમિક હેલ્થ સંભાળ (Primary health care) અને પબ્લિક હેલ્થ નર્સિંગ. સાથે ની નર્સિંગ પ્રેક્ટિસનું મિશ્રણ છે”

અથવા

નર્સિંગનું વિશેષ ક્ષેત્ર જે નર્સિંગની કુશળતાને જોડે છે, જાહેર હેલ્થ અને સામાજિક સહાય અને કાર્યોના કેટલાક તબક્કાઓ હેલ્થને પ્રોત્સાહન આપવા માટેના કુલ જાહેર હેલ્થ કાર્યક્રમના ભાગરૂપે,સામાજિક અને શારીરિક સ્થિતિમાં સ્થિતિમાં સુધારો પર્યાવરણ, માંદગી અને અપંગતાઓનું પુનર્વસન.

Community Health Nursing:

આ નર્સિંગ પ્રેકટીસનું એક વિશાળ ક્ષેત્ર છે અને તેનું’ human well being સાથે ખૂબ જ ગાઢ રીલેશન છે. આનો હેતુ એ છે કે નકકી કરેલ પબ્લીક હેલ્થ મેઝર્સનો ઉપયોગ કરી Community હેલ્થ જાળવી રાખવી. જેમાં જનરલ અને કોમ્પ્રીહેન્સીવ ટ્રીટમેન્ટ ચોકકસ વ્યકિત માટે કે ગ્રુપ ઓફ ડીસીઝ માટે આપવા માટેની કોઇ લીમીટેશન નથી, તે સતત આપવાની જ હોય અને તે continuous process છે.

આમાં સંપૂર્ણ Community ની સેવા આપવાની જવાબદારી નર્સીસની છે તેથી Community માં વ્યકિતગત કુટુંબ, સ્પેસીફીક ગ્રુપ જેવા કે ચીલ્ડ્રન, ઇન્ડસ્ટ્રીયલ વર્કર દરેકને હેલ્થ સર્વિસીઝ પુરી પાડવા તરફ નર્સિંગ નો વિકાસ થયેલ છે, જેમાં નર્સિંગ કે ફેમિલીમાં તેનાં ઘર, સ્કુલ કે કામના સ્થળ પર સેવા આપી શકાય. આ રીતે પોતાની જવાબદારી સમજીને કાર્ય કરવાનું હોય છે. દા.ત. પોલીયો ઇમ્યુનાઇજેશન પ્રોગ્રામને સંઘર્મ બનાવવા પોલીટીકલ મદદ લેવી અને મોટા પાયામાં હેલ્થ એજ્યુકેશન આપવું અને બાળકોને પોલીયો રસીકરણ કરવું.

નર્સિંગ પ્રોફેશન દ્રારા Commnity માં સેવાઓ પુરી પાડવામાં આવે છે તેને Community હેલ્થ નર્સિંગ કહે છે.1956 માં I.N.C. દ્રારા આ Subject’નર્સિંગમાં દાખલ કરી જનરલ નર્સિંગ સ્ટુડન્ટસને ટ્રેન કરી નર્સિંગ સર્વિસીઝ વિશે માહિતગાર કરવામાં આવે છે, Community માં લોકોની જરૂરી આરોગ્ય સેવાઓ પુરતા પ્રમાણમાં મળી રહે તે હેતુને ધ્યાનમાં રાખી નર્સિંગ સેવાનું પ્લાનિંગ કરવામાં આવે છે.

Community health nurse

Community health division

(A) prevention of premature death

(B) prevention of disease,illness & disability

(C) promotion & maintenance of health

(D) rehabilitation

Goal of community health nursing

  1. ફેમિલી અને કોમ્યુનિટી અલગ અલગ માંદગી અને રોગોના પ્રતિકાર કરી શકે તે રીતે તેની ક્ષમતા વધારવા તેને તૈયાર કરવા.
  2. પ્રોફેશનલ વ્યક્તિ કે છે આરોગ્ય જાળવવા માટે અને આરોગ્યને ઊંચુ લાવવા માટે પ્રયત્ન કરે છે તેને સહકાર આપવો.
  3. એવો પરિબળ કે જે ફિઝિકલ અને સોશિયલ એન્વાયરમેન્ટ ઉપર અસર કરતા હોય જેનાથી વ્યક્તિનું આરોગ્ય જોખમાતું હોય તેવા પરિબળોને કંટ્રોલ કરવા અને શક્ય તેટલા દૂર કરવા.

  4. nursing practice and public health nursing માં સુધારો કરવા યોગદાન આપવું.

Scope of community health nursing

  • Home care-હોમ કેર
  • Nursing home (private or govt)-નર્સિંગ હોમ
  • MCH care
  • Family planning centre-ફેમીલી પ્લાનીન્ગ સેન્ટર
  • School health programme-સ્કુલ હેલ્થ પ્રોગ્રામ
  • Community health services-કોમ્યુનિટી હેલ્થ સર્વિસ
  • Indusrial nursing-
  • Domicillary services
  • Mental health services
  • Rehabilitation
  • Geriatric nursing service

Principles of community health nursing
👉1. Health team ના બધા જ members તેની duty responsibility વિશે માહિતગાર હોવા જોઈએ.
👉2.health worker એ authority માટે responsible હોવું જોઈએ.
👉3. Professional relationship અને adequate assensial public health પૂરી પાડવી જોઈએ.
👉4. લોકો સાથે કામ કરનાર દરેક વ્યક્તિ health program માં મદદ કરી શકે છે.
👉5. દરેક લોકોને સેવાઓ મળવી જોઈએ જેમકે age,sex,cast,કે (nationality અલગ હોય તો પણ)
👉6.હેલ્થ વર્કરે non politician relationship રિલેશનશિપ લોકો સાથે જાળવવી જોઈએ.
👉7. પબ્લિક હેલ્થ વર્કરે કોઈની પાસેથી gift લેવી નહીં તેમજ લાંચ પણ લેવી નહીં.
👉8. જરૂરિયાત પ્રમાણે health services provide કરવી.
👉9. Available facilities અને વ્યક્તિ દ્વારા સેવાઓ આપવી જોઈએ.
👉10. ફેમિલી અને કોમ્યુનિટી હેલ્થ માટેનું કાર્યક્ષેત્ર વિશાળ હોવુ જોઇએ.
👉11. Teaching એ health services ના ભાગરૂપે હોવી જોઇએ.
👉12. Continues service is effective service સતત રીપીટેડ કોન્ટેક્ટ ફેમિલી સાથે હોવા જોઈએ, જે carefully follow up અને effective treatment માટે જરૂરી છે અને જરૂર જણાય ત્યાં Teaching પણ આપી શકાય તેનો વિશ્વાસ પણ જીતી શકાય અને તેના દ્વારા આરોગ્ય અને ટેવો સુધારી શકાય.
👉13. Planning કરવા માટે અને progress જાણવા evaluation ની ખૂબ અગત્યતા છે.
👉14. પબ્લિક હેલ્થ સર્વિસમાં record અને report નું ખૂબ મહત્વ છે, જેથી શું થયું અને શું બાકી છે તે જાણી શકાય, તેમ જ strong અને weak points પણ જાણી શકાય.
👉15. public health nurse qualified હોવી જોઈએ જેથી ઇફેક્ટિવ નર્સિંગ સર્વિસિસ આપી શકે.
👉16. Facilities for further pending.
👉17. જે Condition માં વધારેમાં વધારે સંતોષ મળે તેવી પૂરક હોવી જોઈએ.

Published
Categorized as GNM TY CHN 2, Uncategorised