CHN- 1
Chapter 1:
To define community and community health ( કોમ્યુનિટી અને કોમ્યુનિટી હેલ્થને ડિફાઇન કરો)
હેલ્થ :
હેલ્થ એ કમ્પ્લીટ ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ વેલબિંગ ની સ્થિતિ છે .અને માત્ર ડીસીઝ કે અસક્તાની ગેરહાજરી નથી.
કોમ્યુનિટી:
કોમ્યુનિટી એક સોશિયલ ગ્રુપ છે. જેમાં જીયોગ્રાફિકલ બાઉન્ડ્રી હોય છે. અને કોમન વેલ્યુ અને ઇન્ટરેસ્ટ દ્વારા ડિટર માઇન થાય છે.
કોમ્યુનિટી હેલ્થ
કોમ્યુનિટી હેલ્થ એટલે કે કોમ્યુનિટી ના મેમ્બર નું હેલ્થ સ્ટેટસ અને તેના પ્રોબ્લેમ જે તેની હેલ્થને ઇફેક્ટ કરે છે અને હેલ્થ કેર પ્રોવાઈડની ટોટાલિટી કોમ્યુનિટી હેલ્થ એ ક્યુરેટિવ, પ્રિવેન્ટીવ અને પ્રોમોટીવ હેલ્થ સાથે સંકળાયેલી છે.
પોપ્યુલેશન ની લાક્ષણિકતા અને સિમિલર હેલ્થ ધરાવે છે. તેના માટે કોમ્યુનિટી હેલ્થ એ એનટાયર પોપ્યુલેશન ઉપર ફોકસ કરે છે.
કોમ્યુનિટી હેલ્થની ટોટlલીટી તેનો અર્થ એ છે કે કમ્યુનિટી ના મેમ્બરનું હેલ્થની સ્થિતિ. હેલ્થને અફેક્ટ કરતા પ્રોબ્લેમ અને કોમ્યુનિટીમાં અવેલેબલ હેલ્થ કેર.
કમ્યુનિટી હેલ્થ એ ટ્રીટમેન્ટ પ્રોટેક્શન અથવા પ્રિવેન્ટીવ અને હેલ્થ રીલેટેડ સર્વિસ થી ઓર્ગેનાઇઝ થાય છે.
To define community health nursing ( કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ ને ડિફાઇન કરો)
કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ:
એટલે કે નર્સિંગ નું સિન્થેસીસ અને પીપલનું હેલ્થ પ્રિઝર્વ અને પ્રમોટ કરવા માટે પબ્લિક હેલ્થ પ્રેક્ટિસ એપ્લાય કરવામાં આવે.
કમ્યુનિટી હેલ્થ નર્સિંગ એટલે કે કોમ્યુનિટીમાં હેલ્ધી પીપલ અને દર્દીને હેલ્થ સર્વિસ પ્રોવાઇડ કરવી.
પોપ્યુલેશન નું હેલ્થ સ્ટેટસ નું અસેસમેન્ટ જે કોમ્યુનિટી વડે ડિટરમાઈન થાય છે. જેના દ્વારા કમ્યુનિટી હેલ્થ નર્સિંગ ગાઈડ થાય છે.
Definition:
કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ એ નર્સિંગ નું ફિલ્ડ છે જે પ્રાઇમરી હેલ્થ કેરનું બ્લેન્ડ છે. અને નર્સિંગ પ્રેક્ટિસ સાથે પબ્લિક હેલ્થ નર્સિંગ પણ.
પોલિટિક્સના સંદર્ભમાં સાયન્સને લાગુ કરવાની આ એક આર્ટ છે .જેથી હેલ્થમાં અસમાનતા રિડ્યુસ કરી શકાય. અને મોટી સંખ્યામાં પીપલ માટે બેસ્ટ હેલ્થની ખાતરી કરી શકાય.
નર્સિંગ નું સ્પેશિયલ ફિલ્ડ કે જે નર્સિંગની સ્કિલ પબ્લિક હેલ્થ અને સોશિયલ હેલ્પ ના કેટલાક તબક્કા અને હેલ્થને પ્રોત્સાહન આપવા સોશિયલ અને ફિઝિકલ એન્વાયરમેન્ટમાં રિહેબિલિટેશન, ઇલનેસ અને ડિસેબિલિટી ના ઇમ્પ્રુવમેન્ટ માટેના ટોટલ પબ્લિક હેલ્થ પ્રોગ્રામના પાર્ટ સ્વરૂપે વર્કને જોડે છે.
To enlist scope of community health nursing. (કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ ના સ્કોપને એનલીસ્ટ કરો.)
કમ્યુનિટી હેલ્થ નર્સિંગ ના સ્કોપ
To explain nurses responsibility in community health nursing(કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ માં નર્સની રિસ્પોન્સિબિલિટી જણાવો).
હેલ્થ બિલીફ એટીટ્યુડ અને બિહેવિયર ના એડોપ્શન માટે ઇનકરેજ કરવા જે ઓવરઓલ પોપ્યુલેશનની હેલ્થને કન્ટ્રીબ્યુટ થાય છે ફિઝિકલ અને સોશિયલ એન્વાયરમેન્ટના મોડીફીકેશન માટે હેલ્થ પોલિસી ચેન્જીસ કરવા સપોર્ટ કરવો.
કમ્યુનિટી ફેમિલી અને વ્યક્તિગત હેલ્થ વિશે જવાબદારી લે તેને આશિષ્ટ કરવું. હેલ્થ પ્રમોશન એક્ટિવિટી માં ઈનિસિએટ અને પાર્ટિસિપેટ કરવું.
ઇનફેકસીયસ ડી સીઝ આઉટ બ્રેક ના રિસ્ક ને રિડયુઝ કરવા. ડીસીઝ પ્રોસેસના નોલેજ અને એપિડેમિયોલોજીકલ પ્રિન્સિપલને એપ્લાય કરવા.
રિપોર્ટિંગ અને ફોલો અપ માટે એપ્રોપ્રિએટ ટેકનોલોજી નો ઉપયોગ કરવો. હેલ્થ બિહેવિયર એડોપ્ટ કરે તે માટે વ્યક્તિગત અને ફેમિલીને હેલ્પ કરવી.
બિહેવીયર મોડીફીકેશન માટે ઇનકરેજ કરવું. સેફ એન્વાયરમેન્ટ મેન્ટેન માટે વ્યક્તિગત અને ફેમિલી વર્ક કરવું.
હેલ્થ સર્વિલન્સ ડેટા અને ફ્રેન્ડ માં નોલેજ નો daily વર્ક માં ઉપયોગ કરવો. ડેટાને કલેક્ટ અને સ્ટોર કરવા.
__પોપ્યુલેશન હેલ્થ અસેસમેન્ટમાં કન્ટ્રીબ્યુટ કરવું.
To describe concept of health(હેલ્થના કન્સેપ્ટને ડિસ્ક્રાઈબ કરો.)
કન્સેપ્ટ ઓફ હેલ્થ
બધી જ કમ્યુનિટી માં હેલ્થના કન્સેપ્ટ તેઓના કલ્ચરનું એક પાર્ટ ધરાવે છે.
હેલ્થનો ખૂબ જ ઓલ્ડ મીનિંગ “ડીસીઝની ગેરહાજરી” છે.
હેલ્થના કન્સેપ્ટ માં ફેરફાર
હેલ્થનો કન્સેપ્ટ અલગ અલગ પ્રોફેશનલ ગ્રુપ દ્વારા સેમ વે માં નથી. તેથી હેલ્થના કન્સેપ્ટ વિશે કન્ફ્યુઝન ડેવલપ થાય છે. તેથી હેલ્થ વિશે અલગ અલગ કન્સેપ્ટ નીચે આપેલા છે.
To describe various changing concept of health (હેલ્થના કન્સેપ્ટ માં થયેલા અલગ અલગ ફેરફાર ડિસ્ક્રાઈબ કરો.)
આ કન્સેપ્ટ એન્વાયરમેન્ટનું રોલ સોશિયલ સાયકોલોજીકલ અને કલ્ચરલ ડીટર્મિનેન્ટ ને ઘટાડી લીધા છે.
આ કન્સેપ્ટ માલ ન્યુટ્રીશન, એકસીડન્ટ ડ્રગ નું દુર ઉપયોગ, મેન્ટલ ડીસીઝ ,ક્રોનિક ડીસીઝ, એન્વાયરમેન્ટલ પોલ્યુશન, પોપ્યુલેશન વિસ્ફોટ, જેવી main હેલ્થ પ્રોબ્લેમને સંબોધિત કરતું નથી.
3.સાયકો સોશિયલ કન્સેપ્ટ
આ કન્સેપ્ટ અકોર્ડીંગ હેલ્થ એ માત્ર બાયોમેડિકલ ઘટના નથી પણ તે સંબંધિત લોકોના સોશિયલ, સાયકોલોજીકલ, કલ્ચરલ ,ઇકોનોમિક અને પોલિટિકલ ફેક્ટરનો પ્રભાવ છે.
4.હોલીસ્ટિક કન્સેપ્ટ
પોલિસટીક કન્સેપ્ટ એ બધા જ ખ્યાલોનું સંશ્લેષણ છે. તે હેલ્થ પર સોશિયલ, ઇકોનોમિક અને પોલિટિકલ અને એન્વાયરમેન્ટ પ્રભાવની સ્ટ્રેંથને રેકગ્નાઈઝ કરે છે. તે મલ્ટીડાયમેન્સનલ પ્રોસેસ નું વર્ણન કરે છે કે હેલ્થ નો અર્થ એક હેલ્ધી ફેમિલીમાં હેલ્ધી બોડીમાં હેલ્થી માઈન્ડ છે.
સારા ઇન્વાયરમેન્ટમાં આ કન્સેપ્ટ સૂચવે છે કે સોસાયટીના બધા જ ફિલ્ડની હેલ્થ પર અસર થાય છે. જે એગ્રીકલ્ચર, પશુપાલન, ફૂડ ,ઇન્ડસ્ટ્રી એજ્યુકેશન, હાઉસિંગ, પબ્લિક વર્ક અને અન્ય ફિલ્ડ છે.
5.કન્સેપ્ટ ઓફ વેલ બિંગ
તે લાઈફના સ્ટાન્ડર્ડ અને ક્વોલિટી માં સુધારો સૂચવે છે. તે જીવન ધોરણ નો સંદર્ભ આપે છે જેમાં હેલ્થ એજ્યુકેશન, ફૂડ ,વપરાશ, કપડા હાઉસિંગ, મનોરંજન સાથે માનવ અધિકાર અને સોશિયલ સેફટી નો સમાવેશ થાય છે.
લાઈફ ની ક્વોલિટી:
તે લાઈફની અસંખ્ય પ્રોબ્લેમ વિશે સેટીસ ફેક્શન ,હેપ્પીનેસ અને સેડનેસ ની વ્યક્તિગત ફીલિંગ સાથે સંબંધિત છે તેથી વેલબિંગ ની ફીલિંગ પ્રાપ્ત કરવા માટે લાઈફ સ્ટાન્ડર્ડ અને ક્વોલિટીમાં વધારો કરે છે.
WHO -definition
હેલ્થ એ કમ્પ્લીટ ફિઝિકલ મેન્ટલ અને સોશિયલ વેલબિંગ ની સ્થિતિ છે અને માત્ર ડીસીઝ કે અશકતાની ગેરહાજરી નથી.
Other definition
બોડી ના માઈન્ડ અથવા સ્પીરીટમાં હેલ્ધી રહેવાની સ્થિતિ ખાસ કરીને ફિઝિકલ ડીસીઝ અથવા pain થી ફ્રી.( વેબસ્ટર).
હેલ્થ ની નવી ફિલોસોફી નીચે મુજબ છે.
હેલ્થ એ ફંડામેન્ટલ માનવ અધિકાર છે. હેલ્થ એ પ્રોડક્ટિવ લાઇફ માટે જરૂરી છે.
હેલ્થ ઇન્ટર સેક્ટોરલ છે. હેલ્થ એ ડેવલોપમેન્ટ નો અભિન્ન પlર્ટ છે.
હેલ્થ એ લાઇફની ક્વોલિટીના કન્સેપ્ટમાં સેન્ટ્રલ છે. હેલ્થમાં વ્યક્તિગત સ્ટેટ અને ઇન્ટરનેશનલ રિસ્પોન્સિબિલિટી નો સમાવેશ થાય છે.
હેલ્થ અને તેનું મેન્ટેનન્સ એ મેઝર સોશિયલ ઇન્વેસ્ટમેન્ટ છે. હેલ્થ એ વિશ્વ વ્યાપી સોશીયલ ગોલ છે.