11/09/2025 પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (૧) સુર્યપ્રકાશની થતા ફાયદાઓ જણાવો.03 સૂર્યપ્રકાશથી થતા ફાયદા 1) વિટામિન D ની રચના અને હાડકાં મજબૂત 2) રોગપ્રતિકારક શક્તિ વધે 3) મન અને મૂડ પર સકારાત્મક અસર 4) સારી ઊંઘમાં મદદ 5) રક્તપ્રસરણ અને હૃદય આરોગ્ય માટે લાભ 6) ચામડીની કેટલીક સમસ્યાઓમાં લાભ (મર્યાદિત માત્રામાં) પરંતુ વધુ સૂર્યપ્રકાશ નુકસાનકારક પણ થઈ શકે છે, તેથી સાવચેતી જરૂરી. (ર) કચરાના નિકાલની પધ્ધતિ વિશે લખો.04 🔸કચરાનો યોગ્ય