યુનિટ – 2 ફિમેલ રીપ્રોડક્શન એન્ડ ફીટલ સ્કલ પેલવીસ પેલવીસ ૪ બોનથી બનેલ છે. (1) ઈનોમીનેટ બોન – 2 દરેક ઈનોમીનેટ બોન ત્રણ બોનથી બનેલું હોય છે. ઈલીયમ બોન ઈસ્ચીયમ બોન પ્યુબીક બોન (2) સેક્રમ બોન (3) કોકસીસ બોન પેલવીક જોઈન્ટસ પેલવીક જોઈન્ટસ ૪ છે. સેક્રોઈલીયાક જોઈન્ટ સિમ્ફાયસીસ પ્યુબીસ જોઇન્ટ સેક્રોકોકસીજીયલ જોઈન્ટ પેલવીક લીગામેન્ટ & ફ્લોર પેલવીક ગર્ડલ મજબુત સ્ટ્રેન્થ અને સ્ટેબીલીટી ધરાવે છે અને તેના કારણે તેનું ફંકશન કે