યુનિટ – 4 નોર્મલ પ્રેગ્નન્સી સાઈન & સિમ્ટોમ્સ પ્રેગનેન્સી તેનું નિદાન કરવામાં સરળતા રહે તે માટે તેના ત્રણ ભાગ પાડવામાં આવે છે. (૧) પ્રીઝમ્પ્ટીવ સાઈન એમેનોરીયા બ્રેસ્ટ ચેન્જીસ મોર્નિંગ સીકનેસ બ્લેડર ઈરીટેબીલીટી સ્કીન ચેન્જીસ ક્વીકનીંગ (૨) પ્રોબેબલ સાઈન હેગાર્સ સાઈન ચેન્જ ઓફ ધ યુટ્રસ જેક્વીમીયર્સ સાઈન ઓસીએન્ડર્સ સાઈન સોફટનીંગ ઓફ ધ સર્વિકસ યુટ્રાઈન સફલ એબ્ડોમીનલ એનલાર્જમેન્ટ ઈન્ટરનલ બેલોટમેન્ટ (૩) પોઝીટીવ સાઈન ફીટલ મુવમેન્ટ ફીટલ પાર્ટસ ફીટલ હાર્ટ સાઉન્ડ સોનોગ્રાફી યુરીન